Back
ઇડરના પેથાપુરમાં પાચ દિવસીય અતિમહારુદ્ર યજ્ઞનું આયોજન,9હવનકુંડ પર 171 બ્રાહ્મણો ધ્વારા પૂજન
Himatnagar, Gujarat
સાબરકાંઠા જીલ્લાના ઇડર તાલુકાના પેથાપુરમાં પવિત્ર શ્રાવણ માસમાં યજમાન હસ્તે પાચ દિવસીય અતિમહા રુદ્ર યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં 9 હવન કુંડ પર 171 બ્રાહ્મણો ધ્વારા પૂજન અર્ચન કરી હોમ કરવામાં આવે છે. પવિત્ર શ્રાવણ માસમાં અલગ અલગ પ્રકારની શિવ પૂજા કરવામાં આવે છે ત્યારે ઇડર તાલુકાના સપ્તેશ્વર નજીક આવેલ પેથાપુર ગામે હેમાંગભાઈ પટેલના મુખ્ય યજમાન પદે વિશિષ્ટ અતિ મહારુદ્ર યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે જેનો પ્રારંભ 29 ઓગસ્ટને ગુરુવારે થયો હતો.
0
Report
For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com
Advertisement
PMPARMAR MAHESHKUMAR AMRUTLAL
FollowSept 16, 2025 18:16:101
Report
MMMitesh Mali
FollowSept 16, 2025 16:31:463
Report
NJNILESH JOSHI
FollowSept 16, 2025 16:31:372
Report
NJNILESH JOSHI
FollowSept 16, 2025 16:31:310
Report
GDGaurav Dave
FollowSept 16, 2025 15:04:550
Report
HBHimanshu Bhatt
FollowSept 16, 2025 15:04:482
Report
DPDhaval Parekh
FollowSept 16, 2025 14:33:461
Report
CPCHETAN PATEL
FollowSept 16, 2025 14:33:010
Report
GDGaurav Dave
FollowSept 16, 2025 14:32:520
Report
AKArpan Kaydawala
FollowSept 16, 2025 14:01:253
Report
GPGaurav Patel
FollowSept 16, 2025 13:49:363
Report
GPGaurav Patel
FollowSept 16, 2025 13:49:308
Report
SVSANDEEP VASAVA
FollowSept 16, 2025 13:49:222
Report
CPCHETAN PATEL
FollowSept 16, 2025 13:49:028
Report
SSSAPPA SAHIL NAHERUDINBHAI
FollowSept 16, 2025 13:02:291
Report