Become a News Creator

Your local stories, Your voice

Follow us on
Download App fromplay-storeapp-store
Advertisement
Back
Sabarkantha383001

આજથી પર્યુષણ પર્વ નો પ્રારંભ સવારથી જૈન મંદિરોમાં ભક્તોએ પૂજન અર્ચન કર્યું

Aug 31, 2024 16:20:10
Himatnagar, Gujarat
સાબરકાંઠા જીલ્લામાં પર્યુષણ પર્વને લઈને જૈન મંદિરોમાં સવારથી ભક્તો ઉમટી પડ્યા હતા અને પૂજન અર્ચન કર્યું હતું.સાત દિવસ બાદ પર્યુષણની શોભાયાત્રા યોજાશે. આજથી શ્વેતાંબર જૈનોના પર્યુષણનો પ્રારંભ થયો છે.ત્યારે હિંમતનગરના મહાવીરનગર,નવા બજાર,બગીચા વિસ્તાર અને વખારિયાવાડ વિસ્તારમાં મહાવીર સ્વામી જૈન દેરાસરે સવારથી ભક્તો પૂજન અર્ચન માટે પહોચી ગયા હતા.
0
comment0
Report

For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com

Advertisement
CPCHETAN PATEL
Dec 05, 2025 05:50:56
0
comment0
Report
DRDarshal Raval
Dec 05, 2025 05:46:18
Ahmedabad, Gujarat:અમદાવાદમાં ગંભીરા બ્રિજ જેવી ઘટના બની રહી હતી. RTO નજીક સુભાસ બ્રિજ પર તિરાડ પડીતા બ્રિજ બંધ કર્યો થયો. તિરાડ પડ્યા બાદ બ્રિજ તાત્કાલિક બંધ કરી કામગીરી શરૂ થઇ. બેરીકેટિંગ કરીને બ્રિજ બંધ કરેનારીઓmeida દૂર રાખી રહી છે. AMC દ્વારા રૂટિન ઈન્સ્પેક્શન દરમિયાન બ્રિજમાં ક્ષતિ જણાતાં બ્રિજ બંધ કરાયા હતાં. 4 ડિસેમ્બરથી આગામી 5 દિવસ સુધી 브ૃિજ સંપૂર્ણ બંધ. વાહનચાલકોને શાહીબાગ-વાડજેશ્વર તરફથી રસ્તો ડાયવર્ટ કરવાની নির্দেশના અપાયેલા. આ જ રૂટો પર આવનારા માટે શાહીબાગથી RTO સુધીનો માર્ગ જ રહેશે. BRIDGE બંધ થયા બાદ RTO સર્કલ પાસે બેરીકેટિંગ કરી રસ્તો બંધ કરાયો. 브桥 બંધ થવાથી હજારા વાહનચાલકો માટે હાલાકી સર્જાઈ. 1 kmનું અંતર હવે 5 km લાબું બન્યું. Km વધતા ઇંધણનો ખર્ચ અને ટ્રાફિકમાં અટકણો વધી રહ્યા હતા. મુસાફરો, ડ્રાઈવરોએ AMCના પોલીસ/કામકાર માટે સવાલો ઉઠાવ્યા. 브્રિજ તાત્કાલિક બંધ કરીને AMC ટીમ દ્વારા ઇન્સ્પેકશન હાથ ધરાયું. નદીમાં બોટમાં બેઠા ટીમ બ્રિજની ઇન્સ્પેકશનમાં લાગી અને બ્રજમાં તિરાડ ક્યાં પડી અને કામગીરી કેવી રીતે થવી તે જાણી બહાર નીકળ્યું. બ્રિજ બંધ થતાં સુધીભાષાબ્રિજ પર સન્નાટો છવાયો.
0
comment0
Report
DNDinesh Nagar
Dec 05, 2025 03:02:40
Sehore, Madhya Pradesh:सीहोर सीहोर के श्यामपुर में दिनदहाड़े बाइक चोरी, CCTV में कैद हुआ शातिर चोर सीहोर जिले के श्यामपुर में वाहन ये चोरों के हौसले बुलंद नजर आ रहे हैं। दिनदहाड़े एक शातिर चोर ने रेकी कर घर के पास खड़ी बाइक को उड़ाते हुए चोरी की वारदात को अंजाम दिया। पूरी घटना सीसीटीवी कैमरे में कैद हो गई है। जानकारी के अनुसार श्यामपुर निवासी रवि पुष्पद अपनी बाइक घर के पास गली में खड़ी कर थोड़ी देर के लिए अंदर गए थे। वापस लौटने पर बाइक गायब मिली। आसपास लगे सीसीटीवी कैमरे खंगाले गए तो चोरी की पूरी घटना सामने आ गई, जिसमें एक युवक पहले रेकी करता दिखता है और फिर मौके से बाइक लेकर फरार हो जाता है। मामले की सूचना मिलने पर थाना श्यामपुर पुलिस हरकत में आई है। फुटेज के आधार पर चोर की पहचान की कोशिश जारी है
95
comment0
Report
RTRAJENDRA THACKER
Dec 05, 2025 02:46:48
Sadhara, Gujarat:मुख्यमंत्री भूपेंद्र पटेल ने धोरडो के सीमा क्षेत्र में रणोत्सव 2025-26 का विधिवत उद्घाटन किया। इस कार्यक्रम में उन्होंने धोरडो के सफेद रण में सूर्य और रेत की सफेदी के दृश्य को देखा और camEL safari की सवारी कर रण की सुंदरता का अनुभव किया। मुख्यमंत्री ने पर्यटन सचिव राजेंद्रकुमार के साथ यात्रियों के लिए आगामी परियोजनाओं पर चर्चा की और नरेंद्र मोदी के विजन के अनुसार धोरडा सफेद रण को विश्व प्रसिद्ध पर्यटन स्थल बनाने के बारे में जानकारी दी। उन्होंने पर्यटकों के साथ फोटो खिंचवाकर उनके प्रवास को यादगार बनाया। इस अवसर पर पर्यटन मंत्री सहित अन्य अधिकारी मौजूद थे। मुख्यमंत्री ने ₹179 करोड़ के विकास कार्यों का ई-लोकार्पण भी किया। उन्होंने कहा कि आज पूर्णिमा का दिन और गुरु दत्तात्रेय की जयंती है; धोरडा रण को पर्यटन का पोस्टर बनाकर मोदी के कारण रणोत्सव की आर्थिक सौगात मिली है जिससे सामाजिक विकास और हस्तकला क्षेत्र में भी प्रगति हुई है। मुख्यमंत्री ने कहा कि धोरडा मॉडल विश्व-प्रसिद्ध हो चुका है और रणोत्सव के यात्रियों की संख्या में उल्लेखनीय वृद्धि हुई है। इसके बाद मुख्यमंत्री ने भारतीय सांस्कृतिक कार्यक्रमों का आनंद लिया और राज्यों के नृत्यों तथा वंदे मातरम् गीत की प्रस्तुति देखी।
159
comment0
Report
DMDURGESH MEHTA
Dec 04, 2025 18:16:10
Gandhinagar, Gujarat:ગાંધીનગર, બ્રેકીંગ અડાલજમાં 8 છોકરીઓ હોસ્ટેલની દીવાલ કૂદી ફરાર થવાના ઘટના અડાલજ Manaek બા સ્કુલની ઘટના 5 છોકરીઓ બાવળા નજીકથી મળતાં પરિવારજનો રાહત અનુભવી અડાલજ બલાપીર સર્કલ પાસે આવેલી માત્નેક બા સ્કૂલમાં ભણતી 8 જેટલી છોકરીઓની ઘટના આવી સામે ધોરણ 7 અને 8ની છોકરીઓએ પરીક્ષિત લેેલ હોસ્ટેલની દીવાલ કૂદીને મધરાતે લગભગ 1 વાગ્યે ફરાર થવાનો પ્રયાસ કર્યો 8 છોકરીઓએ મળીને પ્લાન બનાવ્યો 8 પેકી 5 છોકરીઓ હોસ્ટેલની ઉંચી દીવાલ કૂદી થઈ ફરાર ,જ્યારે 3 છોકરીએ દીવાલ કૂદી શકી ન હતી. બાવળા,રાજકોટ,લિબડી, સરખેજની 5 છોકરીઓ થઈ ફરાર 3 છોકરીઓ દિવાળ કુદવામાં અસફળ થતા પાછા હોસ્ટેલ માજી કપડાં બદલી ગૃહ માતા ને જાણ કરી આ ઘટનાની જાણ થતા સ્કૂલ અને હોસ્ટેલના પ્રશાસનમાં દોડધામ મચી અડાલજ પોલીસ, લોકલ ક્રાઈમ બ્રાન્ચ અને SOGની ટીમ છોકરીઓ ને ગોતવા તાત્કાલિક સક્રિય થઈ તपास દરમ્યાન જાણી કાઢ્યું કે 5 છોકરીઓ તેમના વતન બાવળા તરફ ગઈ ગણતરીના કલાકોમાં પોલીસે 5 છોકરીઓને શોધી કાઢી એક ટીમ છોકરીઓ ને અડાલજ પોલીસ સ્ટેશન ખાતે પરત લવાઈ આ બનાવની જાણ થતા 5 છોકરીઓના પરિવારજનો તેમજ હોસ્ટેલ સ્કૂલના ટ્રસ્ટીઓ અડાલજ पहुंचे અડાલજ PI L.D ઓડેદરાએ જણાવ્યું હતું, "પ્રાથમિક તપાસમાં ભણતરના ભારને કારણે છોકરીઓ ભાગી ગઈ હોવાનું જણાવ્યુ છોકરીઓ ધોરણ 7 અને 8માં ભણે છે, અને તેમના વિગતવાર નિવેદન બાદ વધુ વિગતો બહાર хоҳад આવે.
157
comment0
Report
ARAlkesh Rao
Dec 04, 2025 15:04:37
Palanpur, Gujarat:બનાસકાંઠાના ડીસામાં આજે રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંગ્રહના હસ્તે તાલુકા કક્ષાના આધુનિક રમતગમત સંકુલનું લોકાર્પણ કરવામા આવ્યું,આ રમતગમત સંકુલ 28,329 ચોરસ મીટર જમીન પર 14 કરોડ 35 લાખના ખર્ચે નિર્માણ પામ્યું છે.આ રમત સંકુલમાં સિન્થેટિક બાસ્કેટબોલ કોર્ટ,લોન ટેનિસ કોર્ટ,વોલીબોલ,ગ્રાઉન્ડ, Length જમ્પ, કબડ્ડી, ખોખો જેવા આઉટડોર રમતો માટેની સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી છે.આ સંકુલ બનાસકાંઠાના ડીસા તેમજ આસપાસના વિસ્તારના ખેલાડીઓ માટે નવી દિશા પુરવાર કરશે.જેની સાથે ડીસા પહોંચેલા નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ પોલીસ અને સરકારની કામગીરીની પ્રશંસા કરી હતી અને ગુનેગારોને સામે કડક કાર્યવાહી કરવાની ખાતરી આપી હતી. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી આજે ડીસા પહોંચતા રાજકીય અને વિકાસલક્ષી ઉત્સાહ જોવા મળ્યો था. ડીસાના લોકોને હર્ષ સંઘવી માટે આગ્રહ લેખિત જણાવાયું છે કારણ કે તેઓ અહીંના દીકરા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ ભાવુક અંદાજમાં કહ્યું કે ડીસામાં પ્રવેશનો અવસર જ્યારે બાઈક પર બેસીને મળ્યાએ ક્ષણ મારા માટે વિશેષ રહી છે. ડીસાના યુવાનોએ મોબાઈલમાં સમય બરબાદ ન કરે, રમતોમાં જોડાય.તેમણે દીકરીઓ અંગે કહ્યું રમતગમત સંકુલમાં દીકરીઓનું ભવિષ્ય उज્વળ છે. દીકરીઓને હાથ પકડીને આગળ વધારીએ. બનાસકાંઠા અને ગુજરાતમાંથી એક બાદ એક ખેલાડીઓ બહાર આવશે હર્ષ સંઘવીએ વલસાડની દીકરીના કેસનો ઉલ્લેખ કરતાં કહ્યુંકે ગુજરાત પોલીસ ઉણૈ ન્યાય અપાવ્યો. વલસાડના મહાનગરમાં દુષ્કર્મ ઘટનામાં ગુજરાન કરનાર પરિવારની 6 વર્ષની માસુમ દીકરી ઉપર દુર્ભાગ્યપૂર્ણ ઘટના બની હતી. આ કેસમાં ગુજરાત પોલીસ ઉપર સવાલો ઉભા થયા. કોર્ટમાં સતત ન્યાય આપવાની વાત મોટી છે. ગુજરાત પોલીસનો આભાર વ્યક્ત કર્યો હતો, તેમજ જે વકીલો આ કેસ લડ્યા તેમના માટે કરુણ આભાર વ્યક્ત કર્યો હતો.
175
comment0
Report
NJNILESH JOSHI
Dec 04, 2025 14:32:13
Vapi, Gujarat:વલસાડ જિલ્લા ના વાપી ના ડુંગરા માં બનેલ છ વર્ષીય બાળકી સાથે ના દુષ્કર્મ અને હત્યા ની ઘટના માં વલસાડ પોલીસ દ્વારા નરાધમ ને દોઢ વર્ષ પહેલા ઝડપી પાડવામાં આવ્યો હતો 50 થી વધુ ટિમો દ્વારા આરોપી ની વાપી પોલીસ દાવર શોધખોળ કરાઈ હતી જેને આજે વાપી કોર્ટ એ ફાંસી ની સજા આપી. વાપી ના ડુંગરામાં છ વર્ષીય બાળકી સાથે બનેલી ઘટના માં વલસાડ ઘટના માં પોલીસને મહત્વની સફળતા મળી હતી પોલીસે ગણતરી ના સમયમાં જ નરાધમ આરોપી ની ધરપકરી કરી સળિયા પાછળ ધકેલી દીધો હતો મૂળ યુપી નો આરોપી 5 દિવસ સુધી બાળકી ને ખાવા નું આપી વિશ્વાસ માં લઈ રહ્યો હતો..અને મોકો મળતા જ આરોપીએ અપહરણ બાદ બાળકી સાથે દુષ્કર્મ આચર્યા બાદ હત્યાકરી ફરાર થઈ ગયો હતો. પોળીસ તપાસ માં હેવાનિયત બહાર આવી છે. 50 વર્ષીય નરાધમે 6 વર્ષ ની માસુમ બાળકીના મોઢે ડૂચો મારી બાળકી નાજ કપડાં વડે ગળું દબાવી દુષકર્મ કર્યા બાદ હત્યા કરી હતી.અને ત્યાર બાદ ફરાર થઈ ગયો હતો. નરાધમને વહેલી તકેફ ફાંસી સુધીની સજા થાય તે માટે વલસાડ જિલ્લા પોલીસ ગંભીરતા લીધી હતી અને 19 દિવસ માં ચાર્જશીટ દાખલ કરી હતી અને બાળકી ના પરિવાર ને જલ્દી થી ન્યાય આપવાની વલસાડ प्रहरीले કમર કસી હતી અને આજે વાપી કોર્ટ એ ફાંસી ની સજા આરોપી ને આપી હતી. બાઈક યુડયુરાજ સિંહ જાડેજા స్ప વાય વલસાડ. વાપી ડુંગરા વિસ્તારમાં આવેલ આરોપી રઝاك સુભાન ખાન મૂળ યુપી નો છે જે છેલ્લાં સાત વર્ષથી વધી પોતાની પરિવાર સાથે વાપી ડુંગરા ના કેય વરસયા વિસ્તારમાં રહેતો હતો. બીજી પાટી પણ છ વર્ષીય બાળકીને હુમલો કરીને દુષ્કર્મ કરીને હત્યા કરનાર આ આરોપી નું ભાઈ ભણી આદરના તેમનેારા પાત્ર રહ્યો હતો. બે બાળકો અને પત્ની પણ હતી. સમયે કેટલાક સમય થી આવી આવ્યો હતો. દુકાન આસપાસ રમતા સમયે બાળકીને શિકાર বানાવ્યો હતો. ડૂમથી બાળકીને કારણે અપહરણ કરી દુષ્કર્મ કર્યા બાદ હત્યા કરી ફરાર થયો હતો. સી સી ટી વીvidence અને અન્ય પુરાવા સરકારી વકીલ રજૂ કર્યા હતા. આ મામલે ન્યાય મળવાને કારણે વલસાડ પોલીસે ઝડપથી તપાસ કરી ಅಪહરણ અને હત્યા ની કાર્યવાહી પૂરી કરી હતી. ન્યાય મળે ત્યારે વાપી કોર્ટ દ્વારા ફરારે પરિવારને સાંત્વના પણ આપવામાં આવી હતી. સબંધિત અધિકારીઓ: નયન સુખડ વાલા સરકારી વકીલ સુરત. નિલેશ જોશી ઝી માધિયા વાપી.
152
comment0
Report
PDPRASHANT DHIVRE
Dec 04, 2025 14:15:19
Surat, Gujarat:અપ્રુવલ: વિશાલ ભાઈ વિઝ્યુઅલ બાઇટ whatsapp કરેલ છે એંકર: સુરત શહેરના ભેસાણ રોડ પર આવેલી પ્રેમભારતી સાકેત હિન્દી વિદ્યાલયની માન્યતા જીલ્લા શિક્ષણ અધિકારી દ્વારા રદ કરવામાં આવી છે. DEOએ શાળાની સરપ્રાઈઝ વિઝિટ દરમિયાન પ્રાથમિક સુવિધાઓનો સદંતર અભావ અને જર્જરિત માલખંડ જોયા બાદ આ કડક પગલું લીધું છે. વીઓ:1 જિલ્લા શિક્ષણ અધિકારીએ શાળાની અચાનક મુલાકાત લીધી ત્યારે શાળાની ભયાનક સ્થિતિ સામે આવી હતી. શાળાનું મકાન એકદમ ખંડેર અને જર્જરિત હાલતમાં જોવા મળ્યું હતું, જયાં જોખમી સ્થિતિમાં વિદ્યાર્થીઓને ભણાવવામાં આવતા હતા. શાળાના બારી-દરવાજા તૂટેલી હાલતમાં હતા. વિધાર્થીઓ માટે ટોયલેટ-બાથરૂમની સુવિધાનો સદંતર અભાવ હતો. પંખા, પીવાના પાણી સહિતની અનેક પ્રાથમિક સુવિધાઓનો અભાવ જોવા મળ્યો હતો. વીઓ:2 ઓછી સંખ્યા છતાં ખોટી દર્શાવીને ચાલાવાતી હતી શાળા સ્થળ તપાસ દરમિયાન DEOને માલૂમ પડ્યું હતું કે શાળામાં વિદ્યાર્થીઓની વાસ્તવિક સંખ્યા ઘણી ઓછી હોવા છતાં, વહીવટી લાભો મેળવવા માટે ખોટી સંખ્યા દર્શાવીને શાળા ચલાવવામાં આવી હતી. આ ગેરરીતિ સામે પણ DEOએ ગંભીર નોંધ લીધી હતી. 1-2-1: ડો ભગીરથસિંહ પરમાર (DEO, સુરત) વીઓ:3 ગ્રાન્ટેડ શાળામાં સુવિધાઓના અભાવ અંગે અગાઉ પણ DEO દ્વારા શાળાને નોટિસ આપવામાં આવી હતી. તેમ છતાં શાળા સંચાલકો દ્વારા સ્થિતિ સુધારવા માટે કોઈ પગલાં લેવામાં આવ્યા નહોતા. DEOએ સ્થળ તપાસ અને ગંભીર ગેરરીતિઓ જોયા બાદ તાત્કાલિક અસરથી પ્રેમભારતી સાકેત હિન્દી વિદ્યાલયની માન્યતા રદ કરવાનો આદેશ આપ્યો છે. આ કાર્યવાહી અન્ય ગ્રાન્ટેડ શાળાઓ માટે પણ એક ચેતવણીરૂપ છે કે તેઓ વિદ્યાર્થીઓને લઘુત્તમ સુવિધાઓ પૂરી પાડીના નીતિઓના પાલન કરે. પ્રશાંત ઢીવરે - સુરત
193
comment0
Report
PDPRASHANT DHIVRE
Dec 04, 2025 14:04:05
Surat, Gujarat:અpraવલ:વિશાલ ભાઈ PACAKGE નોંધઃ વિઝ્યુઅલ બાઈટ whatsapp કરેલ છે એંકર:સુરત હતા જalia શિક્ષણાધિકારી કચેરીની તપાસમાં ખાનગી શાળાઓની માન્યતાને લઈને એક મોટું અને ગંભીર કૌભાંડ સામે આવ્યું છે. આ કૌભાંડમાં કચેરીના જ પાંચ જેટલા કર્મચારીઓ ખાનગી સ્કૂલના સંચાલકો સાથે મળીને એક મોટું ષડયંત્ર ચલાવી રહ્યા હોવાનું બહાર આવ્યું છે. પૂર્વ જિલ્લા શિક્ષણ અધિકારીનીbogસહી કરીને વહીવટી મંજૂરીના ઓર્ડર ઇશ્યુ કરવામાં આવતા હતા, જેનાથી કરોડો રૂપિયાની ગેરકાયદેસર કમાણી થઈ હોવાનો આક્ષેપ થયો છે. વીઓ:1 તપાસમાં જાણવા મળ્યું છે કે, માત્ર કાર્યરત જ નહીં પરંતુ બંધગી ગયેલી ખાનગી સ્કૂલોની ફાઇલોનો પણ દુરુપયોગ કરવામાં આવ્યો હતો. બંધ શાળાને ચાલુ બતાવીને ગેરકાયદેસર રીતે ચાલાવવામાં આવી હતી. આ સિવાય, સ્કૂલોના રેકોર્ડ સાથે ચેડાં કરીને બોગસ દસ્તાવેજોના આધારે નવી માન્યતા અથવા ચાલુ રાખવાની મંજૂરી આપવામાં આવતી હતી. ગોડાદરા, ડીંડોલી, વરાછા, ઉધના અને લીંબાયત જેવા વિસ્તારોમાં વાર્ષિક નિરીક્ષણ દરમિયાન આ કૌભાંડનો પર્દાફાશ થયો હતો.જિલ્લા શિક્ષણ અધિકારીએ આ સમગ્ર કૌભાંડની ગંભીરતાને ધ્યાનમાં રાખીને 8 અધિકારીઓની ટીમ બનાવીને વ્યાપક કાર્યવાહી હાથ ધરી છે. 1- 2- 1: પ્રશાંત ઢીવરે બાઈટ: ડૉ ભગીરથસિંહ પરમાર (DEO,સુરત) વીઓ:2 હાલની તપાસમાં ગેરરીતિ મળતા 21 શાળાઓની માન્યતા તાત્કાલિક રદ કરવામાં આવી છે. 80 થી વધારે સ્કૂલો શંકાના દાયરામાં આવતા તેમની સઘન તપાસ કરવામાં આવી રહી છે.વધુ 50 જેટલી શાળાઓની માન્યતા રદ કરવા માટેનો રિપોર્ટ તૈયાર કરવામાં આવ્યો છે.DEOની તપાસમાં કુલ 106 સ્કૂલોના દસ્તાવેજો શંકાસ્પદ મળ્યા છે, જેના કારણે તેમના_udise_ પોર્ટલને લોક કરી દેવામાં આવ્યા. વીઓ:3 શિક્ષણ વિભાગે છેલ્લા 17 વર્ષ સુધીના રેકોર્ડની તમામ શાળાઓની તપાસણી કરવાનો નિર્ણય લીધો છે, જે દર્શાવે છે કે આ કૌભાંડનું મૂળ ઘણું ઊંડું છે. માન્યતા રદ થવાને કારણે આ શાળાઓમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓના શિક્ષણ પર અસર ન થાય તે માટે શિક્ષણ વિભાગે તાત્કાલિક પગલાં લીધા છે. રદ કરવામાં આવેલી શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને અન્ય માન્યતા પ્રાપ્ત શાળામાં પ્રવેશ આપવામાં આવશે. વીઓ:4 નવા શૈક્ષણિક સત્ર શરૂ થાય તે પહેલાં તમામ ગેરકાયદેસર રીતે ચાલતી શાળાઓને સંપૂર્ણપણે બંધ કરવાનું ધ્યેય છે. શિક્ષણ વિભાગની આ કડક કાર્યવાહીથી ગેરરીતિ આચરનારા સંચાલકો અને કચેરીના કર્મચારીઓમાં ફફડાટ વ્યાપી ગયો છે. પ્રશાંત ઢીવરે -સુરત PACAKGE
136
comment0
Report
ARAlkesh Rao
Dec 04, 2025 14:00:11
Palanpur, Gujarat:વડગામ પહોંચેલા નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીનું ઢોલ નગારા અને પુષ્પ વર્ષા કરાઈ ભવ્ય સ્વાગત કરાયું હતું. વડગામ બસસ્ટેન્ડ થી સરકારી લાઈબ્રેરી સુધી રોડની બંને સાઈડ લોકોએ સ્વાગત કર્યુ હતું. આ પ્રસંગે નાયબ મુખ્યમંત્રીએ લોકાર્પણ કર્યું હતું. સરકારી તાલુકા પુસ્તકાલય 4 કરોડથી વધુ ખર્ચે 698.05 ચોરસ મીટર વિસ્તારમાં બનાવવામાં આવ્યું છે જેમાં 20,000 પુસ્તકોની容量 છે અને 169 વિદ્યાર્થીઓ બેસવા માટે વ્યવસ્થા છે. લાઈબ્રેરીમાં 160થી વધારે યુવાઓ એકસાથે વાંચી શકે તેવી સુવિધા છે અને આ પ્રદેશમાંથી ઘણા વિદ્યાર્થીઓ પ્રવાસી આરોગ્ય, શિક્ષણ અને કરિયરને લઈ આને કેન્દ્ર بنایا જશે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ કહ્યુ કે આધુનિક લાઇબ્રેરીના લોકાર્પણથી બહેનો અને દીકરીઓના ભવિષ્યને उज઼્ળા બનાવવામાં મદદ મળશે અને દુષણો સામે લડવાથી સમાજના વિકાસમાં રીતસર મદદ મળશે. પોલીસ દ્વારા દારૂ અને ડ્રગ્સ સામે કડક કાર્યવાહી ચાલુ રહેશે અને આ લડાઈ સમુદાયને જોડીને બહિદ્દી રીતે ચાલhosi રહશે.
276
comment0
Report
DPDhaval Parekh
Dec 04, 2025 13:59:38
Navsari, Gujarat:નેદર્શન : વિઝ્યુઅલ અને બાઇટ FTP માં 12 ડિસેમ્બરના ફોલ્ડરમાં આજના 04 ડિસેમ્બરના ફોલ્ડરમાં અપલોડ કર્યા છે... ધારાસભ્ય અનંત પટેલ સાથે ટેલિફોનીક સંપર્ક કરવાનો પ્રયત્ન કર્યો, છતાં ફોન રીસીવ ન થયો તેમનો પક્ષ જાણી શકાયો નથી... એનકર : વાંસદા કોંગ્રેસ ધારાસભ્ય અનંત પટેલના પોલીસના પટ્ટા ઉતારવાના નિવેદન બાદ વાંસદાના ભીનાર ગામના બુટલેગરની ધરપકડ બાદ કોંગ્રેસી ધારાસભ્યના જ બુટલેગર સાથે કનેક્શન હોવાની પોસ્ટ સોશિયલ મીડિયા પર વાયરલ થઇ છે અને ભાજપે અનંત પટેલના ચાવવાના અને બતાવવાના દાત જુદા જુદા હોવાના આક્ષેપો કર્યા હતા. નવસારીના ચિખલી તાલુકાના સાદડવેલ ગામે કાવેરી સુગર ફેક્ટરીની જમીન હરાજીના વિરોધમાં યોજાયેલી ખેડૂત આક્રોશ સભામાં વાંસદાના ધારાસભ્ય અનંત પટેલે પોલીસને દારૂ, જુગારે કે ડ્રગ્સ વાળાના પૈસા લેવાના હોય તો પટ્ટા ઉતરતા વાર નહીં લાગેના નિવેદન સાથે જીગ્નેશ મેવાણીને સમર્થન જાહેર કર્યુ હતું. કેટલાક દિવસો બાદ વાંસદા પાલિક્ષે ભીનારના બુટલેગર અભિષેક ઉર્ફ ભાવલાની ધરપકડ કરી હતી. બુટલેગર અભિષેકની ધરપકડ બાદ કોંગ્રેસી ધારાસભ્ય અને બુટલેગર અભિષેક વચ્ચે કનેકશન હોવાની પોસ્ટ સોશિયલ મીડિયા પર વાયરલ થઇ હતી. જેમાં બુટલેગર અભિષેકની ધારાસભ્યની કાર સાથે ફોટો તથા ધારાસભ્ય અનંત પટેલ અને અભિષેક વચ્ચે એક મહિનામાં 29 વાર વાત થઈ હોવાનો દાવો કરી કોલ રેકોર્ડનું લિસ્ટ પણ મૂકવામાં આવ્યું હતું. સાથે જ પોલીસના પ્રવેશ પહેલા કોંગ્રેસ પોતાના ધારાસભ્યને સુધારા આક્ષેપો પણ કરી હતી. આ ઘટના બાદ વાંસદા বিজেপાએ કોંગ્રેસીના ધારાસભ્ય અનંત પટેલના ચાવવાના અને બિલોસના કનેક્શન વિશે સવાલો ઉઠાવ્યા હતા. વાંસદા ભાજપના મહામંત્રી ડૉ. લોચન શાસ્ત્રીએ ધારાસભ્યના ચાવવાના અને બતાવવાના દાત જુદા જુદા હોવાના ટાણે કનેક્શન મુદ્દે સવાલો ઉઠાવ્યા અને વાંસદાની જનતાને જવાબ આપશે કે કેમ.. નો પ્રશ્ન જવાબાર્યો હતો. જયારે સમગ્ર મુદ્દે કોંગ્રેસના ધારાસભ્ય અનંત પટેલ સાથે ટેલિફોનીક સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો હતો. પરंतु તેમના ફોન રીસીવ ન થતા તેમના પક્ષ જાણી શકાયો નથી...
165
comment0
Report
SPSANDHI PARVEZ MAYURBHAI
Dec 04, 2025 13:58:23
Sundar Nagar, Himachal Pradesh:સુરેન્દ્રનગર: આજેઉસવારે સુરેન્દ્રનગર એલ.સી.બી. કચેરી ખાતે એક ગંભીર અને ચકચારી ઘટના સામે આવી છે. જેમાં એક આરોપીએ પોતાની જિંદગીનો અંત આણ્યો છે. ઝિંઝુવાડા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા બાઈક ચોરીના ગુનામાં એલ.સી.બી. પોલીસે આરોપી ગજેન્દ્રસિંહ વિનુભા ઝાલાને ઝડપી પાડ્યો હતો. પૂછપરછ દરમિયાન આરોપીએ આઠ જેટલા બાઈક ચોર્યાની કબૂલાત આપી હતી. વધુ પૂછપરછ માટે તેને એલ.સી.બી. કચેરી ખાતે લાવવામાં આવ્યો હતો. આજે સવારે કચેરી અંદર આરોપીએ પોતાના શર્ટનો ઉપયોગ કરીને ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી. ઘટનાની જાણ થતા જ પોલીસ વિભાગમાં દોડધામ મચી ગઈ હતી. તાત્કાલિક ઉચ્ચ અધિકારીઓ, મામલતહાર તથા પરિવારજનોને જાણ કરવામાં આવી હતી. સમગ્ર ઘટનાને લઈ પંચનામાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. આરોપીની ડેડબોડી પોસ્ટમોર્ડમ અર્થે રાજકોટ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી છે. હાલ સમગ્ર બનાવ અંગે વધુ તપાસ શરૂ કરવામાં આવી રહી છે અને આત્મહત્યાનું ચોક્કસ કારણ જાણવા પોલીસ દ્વારા તમામ પાસાઓ થી તપાસ કરવામાં આવી રહી છે. આ ઘટનાની ઘટનાની વચ્ચે પોલીસ કસ્ટડીની સુરક્ષા વ્યવસ્થા પર પણ અનેક સવાલો ઉઠી રહ્યા છે.
132
comment0
Report
Advertisement
Back to top