Back
હિંમતનગરમાં બદ્રીકેદારેશ્વર મહાદેવને રૂ.1.25 હજારની ચલણી નોટોનો શણગાર
Himatnagar, Gujarat
આજે, હિંમતનગરના ટાવર ચોકમાં આવેલી હનુમાનજી મંદિરમાં બદ્રીકેદારેશ્વર મહાદેવને 1 લાખ 25 હજાર રૂપિયાની ચલણી નોટોનો શણગાર કરવામાં આવ્યો. શ્રાવણ વદ તેરસના શુભ અવસરે, 5, 20, 50, 100, 200 અને 500 રૂપિયાની નોટોનો શણગાર કરીને મહાદેવને બિરાજમાન કરવામાં આવ્યો. પછી, શંખનાદ અને ડમરું સાથે ભવ્ય સંધ્યા આરતી કરવામાં આવી. આ આરતીમાં શહેરના ભક્તોએ મોટી સંખ્યામાં હાજરી આપી અને શણગારના દર્શન કરીને ધન્યતા અનુભવી.
0
Report
For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com
Advertisement
DRDarshal Raval
FollowSept 15, 2025 09:30:540
Report
CPCHETAN PATEL
FollowSept 15, 2025 09:30:450
Report
0
Report
GPGaurav Patel
FollowSept 15, 2025 09:01:300
Report
CPCHETAN PATEL
FollowSept 15, 2025 09:00:270
Report
HBHimanshu Bhatt
FollowSept 15, 2025 08:36:531
Report
DRDarshal Raval
FollowSept 15, 2025 08:33:440
Report
CPCHETAN PATEL
FollowSept 15, 2025 08:21:332
Report
URUday Ranjan
FollowSept 15, 2025 08:20:592
Report
ARAlkesh Rao
FollowSept 15, 2025 08:20:010
Report
TDTEJAS DAVE
FollowSept 15, 2025 08:16:260
Report
CPCHETAN PATEL
FollowSept 15, 2025 07:51:133
Report
CPCHETAN PATEL
FollowSept 15, 2025 07:23:241
Report
URUday Ranjan
FollowSept 15, 2025 07:03:510
Report
BPBurhan pathan
FollowSept 15, 2025 07:02:300
Report