Become a News Creator

Your local stories, Your voice

Follow us on
Download App fromplay-storeapp-store
Advertisement
Back
Sabarkantha383001

સાબરકાંઠાના સપ્તેશ્વર મહાદેવ મંદિરના ઈડરના સપ્તેશ્વર ખાતે ભક્તોની ભીડ

Aug 25, 2024 15:01:12
Himatnagar, Gujarat

સાબરકાંઠાના ઇડરમાં સાબરમતી નદીના કિનારે સપ્તેશ્વર મહાદેવ મંદિર આવેલું છે. શ્રાવણ માસ અને શીતળા સાતમ નિમિત્તે સાબરકાંઠા ઉપરાંત મહેસાણા જિલ્લામાંથી પણ અહીં સ્નાન કરવા માટે ભક્તોની ભારે ભીડ નદી કિનારે જોવા મળી હતી આખો દિવસ ભગવાન શિવના દર્શન કરવા માટે મંદિરે દર્શન માટે કતારો લાગી હતી ત્યારે ભક્તો પરિવાર સાથે નદીમાં સ્નાન કરતા જોવા મળ્યા હતા. 

0
comment0
Report

For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com

Advertisement
SSSAPPA SAHIL NAHERUDINBHAI
Dec 30, 2025 13:09:53
Rajkot, Gujarat:એન્કર : રાજકોટgre શહેરમાં હિટ એન્ડ રનની ઘટનાઓમાં સતત વધારો થઈ રહ્યો છે. આજે સવારે લગભગ 9 વાગ્યાના આસપાસ માધાપર ચોકડી પાસે એક ઝડપી ગતિએ આવતા ટ્રકે પગપાળા જઈ રહેલા વૃદ્ધને અડફેટે લીધા હતા. અકસ્માત એટલો ગંભીર હતો કે, વૃદ્ધનું સ્થળ પર જ મોત નિપજ્યું હતું. herdમૃતકની ઓળખ પ્રકાશભાઈ બરાડીયા (ઉંમર આશરે 50 વર્ષ) તરીકે થઈ છે. તેઓ રોજની જેમ સવારે ચાલીને પોતાની નોકરી પર જઈ રહ્યા હતા. પ્રકાશભાઈ સિક્યુરિટી ગાર્ડ તરીકે ફરજ બજાવતા હતા. અકસ્માત સર્જ્યા બાદ ટ્રક ચાલક કોઈ મદદ કર્યા વિના ફરાર થઈ ગયો હતો. ઘટનાની જાણ થતા સ્થાનિક લોકો એકत्र થયા હતા અને પોલીસને જાણ કરી હતી. પોલીસે മൃതദેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આગળની કાર્યવાહી શરૂ કરી છે. આસપાસના સીસીટીવી ફૂટેજના આધારે ફરાર ટ્રક ચાલકને ઝડપી પાડવાના પ્રયાસો હાથ ધરાયા છે. બાઈટ – મેપાભાઈ બરાડીયા (મૃતકના ભાઈ)
0
comment0
Report
GDGaurav Dave
Dec 30, 2025 12:39:37
Rajkot, Gujarat:31stની ઉજવણી માટે યુવાહૈયાઓ થનગની રહ્યા છે. કેક અને પેસ્ટ્રી જેવી બેકરી પ્રોડકટોનું પહેલે થી જ બુકીંગ કરી દેવામાં આવતું હોય છે. તેની વચ્ચે રાજકોટ મહાનગરપાલિકાની ફૂડ વિભાગે લોકોના સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખી અલગ અલગ બેકરીઓમાં ચેકીંગ શરૂ કર્યું છે. છેલ્લા દસ દિવસથી આરોગ્ય વિભાગ દ્વારા શહેરના અલગ અલગ ફૂડ એકમો ઉપર તપાસ કરવામાં આવી રહી છે. આજે શહેરના જંકશન પ્લોટ વિસ્તારમાં આવેલી થઇ જય જલારામ બેકરી ખાતે ફૂડ વિભાગે સેમ્પલ લેવાની કામગીરી શરૂ કરી હતી. આરોગ્ય વિભાગની ટીમે પાઉં, કેક, પેસ્ટ્રી, પિઝા બ્રેડ સહિતની વસ્તુઓ ની તપાસ કરી હતી.. આ તપાસ દરમિયાન ફૂડ પેકેટો ઉપર એક્સપાયરી ડેટ લખેલી નhotsી આ અંગે બેકરીના માલિકને સૂચના પણ આપવામાં આવી હતી.. છેલ્લાં દસ દિવસમાં 15 જેટલા ફુડ યુનિટોમાં તપાસ હાથ ધરાઈ હતી..
0
comment0
Report
CPCHETAN PATEL
Dec 30, 2025 12:39:06
Surat, Gujarat:સુરત સિંગર આરતી પ્રેમ લગ્નવિવાદ મામલો આરતીનો વધુ એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ સિંગર આરતી એક ફાર્મ હાઉસમાં જોવા મળી વેફરના પડીકા ખરીદતા સિંગર આરતી જોવા મળી સુરત જિલ્લાના એક ફાર્મ હાઉસ નો વિડીયો હોવાની ચર્ચા સિંગર આરતી ગઈકાલે સુરતમાં એક લગ્ન પ્રસંગ ના કાર્યક્રમમાં આવવાની હતી પાટીદાર યુવાનોના વિરોધના પગલે પાટીદાર દીકરી આરતી નો સંગીત નો કાર્યક્રમ રદ કરવો પડ્યો હતો આરતી ને કાપોદ્રા પોલીસના નિવેદન નોંધવા માટે બોલાવવામાં આવ્યા હતા પરંતુ આરતી હાજર રહી ન હતી ફાર્મ હાઉસમાં માતા-પિતા મળવા ગયા તો સિંગર આરતીએ માતા-પિતાને મળવાનો કર્યો ઇનકાર ફાર્મ હાઉસની અંદર પ્રેમી પતિ પાણીમાં તબલા વગાડતા જોવા મળ્યો
0
comment0
Report
GDGaurav Dave
Dec 30, 2025 12:38:58
Rajkot, Gujarat:राजकोट सिविल अस्पताल में न्यूरोसर्जन विभाग के ताबीात पर हमला की घटना मामले में पुलिस ने शिकायत दर्ज की है. प्रदान्यमन नगर पुलिस द्वारा जया दीप चावड़ा नामक व्यक्ति के विरुद्ध अपराध दर्ज कराया गया है. समग्र मामले में सिविल अस्पताल के अधिकारी-monali makdiya ने कहा कि घटना बेहद निंदनीय है. समग्र मामले में पुलिस शिकायत दर्ज करवाई गई है और घटना को लेकर जांच कमिटी की भी रचना की गई है. जांच कमिटी के हवाले से आवश्यक कदम भी उठाए जाएंगे. बार-बार रोगियों के रिश्तेदार चिकित्सा कार्य को समझ नहीं पाते हैं, रोगी का दाखिला ही उनके लिए महत्वपूर्ण होता है. जबकि चिकित्सक क्रिटिकल कंडीशन वाले रोगियों को प्राथमिकता देते हैं. उल्लेखनीय है कि राजकोट शहर के सिविल अस्पताल में रेसिडेंट डॉक्टर के तौर पर फर्ज निभाने वाले पार्थ पंड्या के द्वारा पुलिस को दी गई शिकायत में कहा गया है कि वे पिछले छह महीनों से सिविल अस्पताल में न्यूरोसर्जन के रूप में तथा जनरल सर्जरी विभाग में तैनात हैं. गत 25 दिसंबर 2025 को बिनय थापा नामक रोगी को दुर्घटना होने पर गंभीर सिर में चोटें आईं थीं, जिसके कारण उसका उपचार सिविल अस्पताल में किया गया. रक्त की आवश्यकता के कारण रक्त बैंक से दो बोतल रक्त भी मंगाए गए थे, ताकि रोगी की आवश्यकता पूरी हो सके. इसी क्रम में 28 दिसंबर 2025 की रात लगभग 11 बजे एक अज्ञात व्यक्ति बिनय थापा के रिश्तेदार के साथ अस्पताल आया और उसे ICU वॉर्ड में प्रवेश के लिए पास मांगा, पर उसके पास ऐसा पास नहीं था और उसका नाम जड्डी चावड़ा बताया गया. चावड़ा ने नर्सिंग स्टाफ से कहा कि रक्त की बोतल के बदले वे मुझे लिखित प्रमाण दें ताकि यह स्पष्ट हो सके कि अगर आवश्यक हो तो एक बोतल वापस दे दी जाए, जबकि अन्य रोगियों के लिए रक्त उपयोग किया जा सकता है. उन्होंने ओर अधिक गाली-गलौज भी की. उन पर तत्काल प्रतिक्रिया देते हुए सुरक्षा बुला ली गई. प्रहरी द्वारा Род् के अनुसार चावड़ा ने धक्का-मुक्की कर मुझे मारने की धमकी दी और बिना पास या परमिट के प्रवेश करने का प्रयास किया. इस घटना से जुड़े बयान अभी जारी हैं. (हस्ताक्षर) मोनाली माकडिया, अधिकार, सिविल अस्पताल, राजकोोट
0
comment0
Report
GDGaurav Dave
Dec 30, 2025 12:37:55
Rajkot, Gujarat:એન્કર - સરકારી નોકરી અપાવવાની લાલચે નોકરી વાંચ્છુકો પાસેથી કરોડો રૂપિયા પડાવનારા નકલી IPS અધિકારી વિવેક ઉર્ફે વિકી દવેની ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ કરી છે. પોલીસની પ્રાથમિક તપાસમાં વિવેક દવે જાહેર કાર્યક્રમોમાં પોતાની ઓળખ IPS અધિકારી તરીકેની આપતો હતો. તેમજ પોતાને ગાંધીનગર તેમજ દિલ્હી ખાતે અધિકારીઓ તેમજ નેતાઓ સાથે સંબંધ હોવાનો પણ દાવો करતો હતો. રાજકોટના યુવકને PSI બનાવવાની લાલચમાં 2.36 કરોડ પડાવ્યા હોવાનોbinder સામે આવેલો છે. જેને લઈને પોલીસ તપાસ શરૂ કરી છે. જુઓ કોણ છે આ નકલી IPS અને શું હતી મોડેશ ઓપરેન્ડી અમારા આ રિપોર્ટમાં... રાજપાત્રા- રાજકોટમાંથી નકલી IPS અધિકારી ઓળખાય અને ઝડપાય છે. નોકરીની લાલચમાં એવી ફસાવી શકાય છે કે પેઢી અને પરિવારના લોકો સુધી પહોંચે છે, 2.36 કરોડ રૂપિયાની માંગણી અંગે તપાસ ચાલી રહી છે. વિવેક ઉર્ફે વીકી દવેની ક્રાઈમ બ્રાંચે ધરપકડ કરી, તેમની નાગરિક માહિતીઓ બાદ રજૂઆતી વખતે કહ્યું કે તે ફિલ્મ પ્રોડ્યુસર પણ હતું. હાલ કોર્ટમાં રિમાન્ડ મંજૂર થયો છે. પોલીસે અધિકારીઓ સાથે જોડાણ વિશે આનમાં તપાસ ચાલુ રાખી છે કે દુનિયાભરમાં ક્યાં ક્યાં પડકારો ઉભી થઈ રહ્યા છે, અને પોલીસ આ મામલામાં વધુ ખુલાસા કરવાની તૈયારીમાં છે.
0
comment0
Report
GDGaurav Dave
Dec 30, 2025 12:34:59
Rajkot, Gujarat:રાજકોટના mavadi રોડ પર આવેલArjun Jewellersના ગ્રાહકો સાથે 1.99 કરોડની છેતરપીંડી કરનાર કેસિયરની પોલીસે ધરપકડ કરી છે. તાલુકા પોલીસે બોરસદ ખાતેથી હિતેશ પરમારની ધરપકડ કરી હતી. આરોપીને કોર્ટમાં રજૂ કરતા 7 દિવસના પોલીસ રિમાન્ડ કોર્ટે મંજૂર કર્યા હતા. સતત વધતા સોના અને ચાંદીના ભાવ ને કારણે અનેક સોની વેપારીઓ સાથે છેતરપિંડી થવાની ઘટનાઓ સામે આવી રહી છે ત્યારે રાજકોટના mavadi રોડ પર આવેલ અર્જુંન જ્વેલર્સ માં પણ આવી જ ઘટના બની છે અર્જુન જ્વેલર્સના ગ્રાહકોને જુદી જુદી સ્કીમોમાં ફાયદો અપાવવાની લાલચ આપી કેશિયર હિતેશ પરમારે રોકડ રૂપિયા લઇના 1 કરોડ 99 લાખ રૂપિયાની છેતરપીંડી કરી હોવાનું સામે આવ્યું હતું જેના કારણે અર્જુન જ્વેલર્સના માલિક મનીષ પટેલે પોલીસને જણાવ્યું કે આણંદ જિલ્લાની બોરસદના વતની હિતેશ પરમારને વર્ષ 2022માં અર્જુન જ્વેલર્સમાં કેશિયર તરીકે નોકરી પર રાખવામાં આવ્યો હતો. છેલ્લા ત્રણ વર્ષથી આ હોબંધારો હતો. હોલો 5 ઑગસ્ટ 2025ના રોજ હિતેશની ગેરવર્તણૂકને કારણે તેને નોકરીમાંથી દૂર કરવામાં આવ્યો હતો. તેમના સત્તાવાળાના સમયથી ઓક્ટોબર 2024 થી મે 2025 દરમિયાન ગ્રાહકોને ઉચ્ચ દેખાવથી દાગીનાં ખરીદી માટે તેમને જુદી જુદી રકમ જમા કરાવી હતી. હિતેશે ગ્રાહકો પાસેથી રોકડ લઈને “અર્જુન જ્વેલર્સ પ્રાઇવેટ લિમિટેડ”ના નામે વોચર અને બિલ બનાવ્યા હતા, જો તેમ છતાં વોચર અને બિલ શોરૂમની ઓફિશિયલ સિસ્ટમમાં દાખલ લેવાયા ન હતા. કાર્યવાહી દરમિયાન CCTV ફૂટેજ કભેજી તપાસ આગળ વધી રહી છે. તપાસમાં જાણવા આવ્યું કે હિતેશ પરમારે કુલ 1.74 કરોડની રોકડ ઉપાડી હતી અને જુથે અંદાજે 265 ગ્રામ સોનાની ઉચાપત કરી હતી. ઓક્ટોબર 2024 થી 29 મે 2025 વચ્ચે આ એક વર્ષથી ઓછા સમયમાં આશરે 1.99 કરોડનું નુકસાન થયું હોવાનું પાથ્યારીઓએ જણાવ્યું હતું. હાલ તાલુકા ಪೊಲೀಸ್ દ્વારા અર્જુન જ્વેલર્સના માલિક મનીષ પટેલ તેમજ બધાના નિવેદનો નોંધાવવામાં આવી રહ્યા છે. સોબંધિકથી, હિતેશ પરમારને સોમવારના રોજ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો જ્યાં 7 દિવસના રિમાન્ડ મંજૂર થયા. પોલીસ તપાસમાં આ ગુનામાં અન્ય આરોપિથી જોડાયેલ છે કે નહિ, શોરૂમથી મેળવેલી રોકડ ક્યા ઉપયોગમાં આવી, ચોરી કરેલા દાગીના શું ખુલાસાને આવતા, જેવી તમામ પાસાઓ અંગે അന്വേഷണം તેજ છે.
0
comment0
Report
AKArpan Kaydawala
Dec 30, 2025 12:33:15
0
comment0
Report
CPCHETAN PATEL
Dec 30, 2025 09:36:57
Surat, Gujarat:ષડયંત્રના ભાગરૂપે થયેલ AAP નેતા શ્રવણ જોષીની ધરપકડ મુદ્દે સુરત શહેર પ્રમુખ ધર્મેશ ભંડેરીએ આપ્યો ભાજપને મજબૂત જવાબ AAP કાર્યકર્તાઓને દબાવવાના પ્રયાસના ભાગરૂપે પોલીસનો સહારો લઈને શ્રવણ જોષીની ધરપકડ કરવામાં આવી: ધર્મેશ ભંડેરી AAP સુરત મનપાના ભારતીય નીતિના પૂર્વ શાસક પક્ષના નેતા અને ડેપ્યુટી મેયરના ઇશારે ષડયંત્ર રચાયું હોય તેવું દેખાઈ આવે છે: ધર્મેશ ભંડેરી AAP શ્રવણ જોષી લોકોને મુદ્દે અને ભાજપના કહેવાતા દબંગ নেতાઓની વિરુદ્ધમાં લડત લડે છે: ધર્મેશ ભંડેરી AAP આસપાસ દાદા મંદિરની પાસે આવેલ ગૌમાંસની દુકાનના વિરોધમાંlocals સાથે મળીને AAP નેતા શ્રવણ જોષી લડત લડતા હતા: ધર્મેશ ભંડેરી AAP લિંબાયત વિસ્તારમાં AAP તરફ લોકોનો ઝુકાવ વધ્યો અને ભાજપથી લોકો વિમુખ થવા લાગ્યા: ધર્મેશ ભંડેરી AAP શ્રવણ જોષીને ફસાવવામાં આવ્યા, AAP મજબૂતીથી તેમની સાથે ઉભી છે: ધર્મેશ ભંડેરી AAP પરિંબની તાનાશાહીનીથી, પોલીસની દાદાગીરીથી ડરવાની નથી: ધર્મેશ ભંડેરી AAP
0
comment0
Report
TDTEJAS DAVE
Dec 30, 2025 09:36:39
Mehsana, Gujarat:આઇકોનિક રોડના વિરોધમાં વેપારીઓનું શટલ ડાઉન, પાલિકા કચેરીએ જઈ કર્યો ઉગ્ર વિરોધ. વิสનગર રોડ પર રોડ સાંકડો કરાતા રોષ, 12 મીટરનો રોડ 9 مીટર કરાતા ટ્રાફિકની સમસ્યા. દુકાનો આગળ દીવાલ ચણી દેવાતા વેપારીઓ લાલઘૂમ, કમિશનરને આવેદન આપી દીવાલ તોડી નાખવા માંગ. આઇકોનિક રોડના કારણે ધંધા રોજગાર ઠપ્પ, પાર્કિંગ અને કટના અભાવે ગ્રાહકોને ભારે હાલાકી. 900 કરોડના ભ્રષ્ટાચારના આક્ષેપ સાથે વેપારીઓ મેદાને, અકસ્માત સર્જાશે તો પાલિકા જવાબદાર રહેશે. એન્કર - મહેસાણામાં મહાનગરપાલિકા દ્વારા બનાવવામાં આવી રહેલા આઈકોનિક ROAD નો વિવાદ હવે ચરમસીમાએ પહોંચ્યો છે. શહેરના બિલાડી બાગથી માનવ આશ્રમ સુધીના વિસ્તારમાં બની રહેલા રોડના કામમાં વેપારીઓના હિતો જોખમાતા આજે સ્વયંભૂ બંધ પાળવામાં આવ્યો હતો. વેપારીઓનો આક્ષેપ છે કે વિકાસના નામે રોડ સાંકડો કરી દેવાયો છે અને દુકાનોની આગળ દીવાલો ચણી દેવામાં આવી છે. આ અંગે વેપારીઓના ટોળાએ આજે મ્યુનિસિપલ કમિશનરને રજૂઆત કરી હતી હું શું ઝીર્જા જોઈએ અમારા આ અહેવાલમાં વિઓ -1 મહેસાણા વહેપારીઓ સાથે બાઈટ - ભરતજી ઠાકોર પૂર્વ ધારાસભ્ય કોંગ્રેસ વિઓ -2 વેપારીઓના ઉગ્ર વિરોધ બાદ મહેસાણા મહાનગરપાલિકાના અધિકારીઓએ પણ પ્રતિસchia આપી છે. म્યુનિસિપલ કમિશનર સમક્ષ થયેલી રજૂઆત બાદ અધિકારીએ જણાવ્યું હતું કે, આઈકોનિક રોડની કામગીરી દરમિયાન સ્થાનિક લોકોની કટ અને પાર્કિંગ બાબતે રજૂઆતો મળી છે. રોડની હાઈટ અને લેવલના કારણે પ્રોટેક્શન વોલ બનાવવામાં આવી છે. પરંતુ જો તેનાથી વેપારીઓને મુશ્કેલી પડતી હશે તો તેની સમીક્ષા કરવામાં આવશે. પાલಿಕાએ ખાતરી આપી છે કે ટ્રાફિક વ્યવસ્થા જળવાઈ રહે અને પાર્કિંગની સુવિધા મળી રહે તે માટે યોગ્ય આયોજન વિચારણા હેઠળ છે. અધિકારીએ એમ પણ જણાવ્યું હતું કે જે જગ્યાએ જરૂર જણાશે ત્યાં કટ મુકવા બાબતે ટેકનિકલ ચકાસણી કરીને નિર્ણય લેવામાં આવશે. બાઈટ - રવિન્દ્ર ખટાલે મ્યુનિસિપલ કમિશનર, મનપા હાલ તો આઇકોનિક રોડ પ્રોજેક્ટ વેપારીઓ અને પાલિકા વચ્ચે સંઘર્ષનું કારણ બન્યો છે. વેપારીઓની સ્પષ્ટ માંગ છે કે ROAD дизайમાં ફેરફાર કરી 12 મીટરનો રોડ યથાવત રાખવામાં આવે અને દુકાનો આગળની દીવાલો દૂર કરવાની આવે. વેપારીઓના જણાવ્યા મુજબ, ભવિષ્યમાં જો સાંકડા રોડના કારણે કોઇ અકસ્માત સર્જાશે તો તેની સંપૂર્ણ જવાબદ આરી પાલિકીની રહેશે. હવે જોવાનું એ રહેશે કે, શું પાલિકા વેપારીઓની માંગણી સ્વીકારીને રોડની ડિઝાઈનમાં ફેરફાર કરશે કે પછી આ વિવાદ વધુ વકરશે. તેજસ દવે ઝી 24 કલાક મહેસાણા
0
comment0
Report
UPUMESH PATEL
Dec 30, 2025 09:09:15
Valsad, Gujarat:વલસાડ નગરપાલિકા દ્વારા શહેરના કચરાના નિકાલ માટે સંભવિત ડમ્પિંગ સાઈટ શોધવાની કવાયત હાથ ધરાઈ છે. પરંતુ આ કવાયત સામે ગ્રામજનોનો રોષ ફાટી નીકળ્યો છે.​વલસાડ તાલુકાના ઓવાડા અને ઠક્કરવાડા ગામની સીમમાં ડમ્પિંગ સાઈટ માટે જગ્યાની માપણી કરવા ગયેલી ટીમને ગ્રામજનોના ઉગ્ર વિરોધનો સામનો કરવો પડ્યો છે. વિરોધ એટલો તીવ્ર હતો કે અધિકારીઓએ સ્થળ પરથી rાવાના થવું પડ્યું હતું. વલસાડ શહેરની નજીક આવેલા ઓવાડા અને ઠક્કરવાડા गांवના લોકો આજે રસ્તા પર ઉતરી આવ્યા હતા. કારણ હતું કે વલસાડ નગરપાલિકાની સૂચિત ડમ્પિંગ સાઈટ. આ બંને ગામોની સીમમાં આવેલી જગ્યા પર નગરપાલિકા દ્વારા ડમ્પિંગ સાઈટ બનાવવાની વિચારણા ચાલી રહી છે. જે અંતર્ગત આજે મામલતદાર અને નગરપાલિકાની ટીમ પોલીસ બંદોબસ્ત સાથે જમીનની માપણી કરવા માટે સ્થળ પર પહોંચી હતી.જોકે, સરકારી બાબુઓ કામ શરૂ કરે તે પહેલાં જ સ્થાનિકોના આક્રોશનો ભોગ બનવું પડ્યું હતું. ગ્રામજનોના આક્ષેપ છે કે, તેમના ગામમાં ડમ્પિંગ સાઈટ જેવો મોટો પ્રોજેક્ટ આવવાનો છે. તેમ છતાં ગામના સરપંચ કે કોઈ પણ જવાબદાર નાગરિકને તંત્ર દ્વારા જાણ કરવામાં આવી ન હતી. અચાનક અધિકારીઓને માપણી કરતા જોઈને ગ્રામજનો ઉશ્કેરાયા હતા અને કામગીરી અટકાવી દીધી હતી. બાઈટ : ભરત સોલંકી ગામજનો બાઈટ : નિમેષ સોલંકી આગેવાન વિઓ 02 : મામલો બિચકતા મોટી સંખ્યામાં પોલીસ કાફલો પણ ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. છતાં ગ્રામીણોને માપણી કરવા આવેલા અધિકારીઓએ અને કર્મચારીઓએ અંતે "ચાલતી પકડી" હતી અને કાર્યવાહી કર્યા વગર જ પરત ફરવું પડ્યું હતું. ગામલોકોની સ્પષ્ટ માંગ છે કે તેમના ગામની સીમમાં કોઈપણ સંજોગોમાં ડમ્પિંગ સાઈટ બનવી ન જોઈએ. ડમ્પિંગ સાઈટના કારણે થતા પ્રદૂષણ અને દુર્ગંધથીlocalsનો જીવવ સોંઘળવું મુશ્કેલ બની જશે તેવી ભીતિ,他们ે સેવી રહ્યા છે. સાથે જ ગ્રામજનોએ ચીમકી ઉચ્ચારી છે કે, જો તંત્ર જબરદસ્તી ડમ્પિંગ સાઈટ બનાવવાનો પ્રયાસ કરશે તો આગામી સમયમાં ઉગ્ર આંદોલન કરવામાં આવશે અને ''''રસ્તા રોકો'''' આંદોલન જેવા પગલાં લેવામાં બાઈટ : કમલેશ સોલંકી ડેપ્યુટી સરપંચ બાઈટ : समूहયાબેન પટેલ સરપંચ વિઓ 03 : ​વિકાસના કામો જરૂરી છે પરંતુ જ્યારે વાત લોકોના સ્વાસ્થ્ય અને સંમતિની હોય ત્યારે તંત્રએ પારદર્શિતા રાખવી અનિવાર્ય બની જાય છે. હાલ તો ગ્રામજનોના વિરોધને પગલે કામગીરી અટકી છે. પરંતુ આ મામલે આગળ શું નિર્ણયLi લેવાય છે તે જોવું રહ્યું
0
comment0
Report
DRDarshal Raval
Dec 30, 2025 09:03:01
0
comment0
Report
CPCHETAN PATEL
Dec 30, 2025 09:02:32
0
comment0
Report
Advertisement
Back to top