Become a News Creator

Your local stories, Your voice

Follow us on
Download App fromplay-storeapp-store
Advertisement
Back
Sabarkantha383001

સાબરકાંઠાના સપ્તેશ્વર મહાદેવ મંદિરના ઈડરના સપ્તેશ્વર ખાતે ભક્તોની ભીડ

Aug 25, 2024 15:01:12
Himatnagar, Gujarat

સાબરકાંઠાના ઇડરમાં સાબરમતી નદીના કિનારે સપ્તેશ્વર મહાદેવ મંદિર આવેલું છે. શ્રાવણ માસ અને શીતળા સાતમ નિમિત્તે સાબરકાંઠા ઉપરાંત મહેસાણા જિલ્લામાંથી પણ અહીં સ્નાન કરવા માટે ભક્તોની ભારે ભીડ નદી કિનારે જોવા મળી હતી આખો દિવસ ભગવાન શિવના દર્શન કરવા માટે મંદિરે દર્શન માટે કતારો લાગી હતી ત્યારે ભક્તો પરિવાર સાથે નદીમાં સ્નાન કરતા જોવા મળ્યા હતા. 

0
comment0
Report

For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com

Advertisement
PMPARMAR MAHESHKUMAR AMRUTLAL
Nov 05, 2025 05:34:43
Modasa, Gujarat:એંકર :- યાત્રાધામ શામળાજી ખાતે કાર્તકી પૂર્ણિમાના મેળા નિમિત્તે હજારો ભક્તો ઉમટયા હતા. ભક્તોએ નાગધરા કુંડમાં આastream માન્યતા મુજબ સ્તોત્રપઠન કરીને ભક્તિ દર્શન કર્યા અને પિતૃઓના મોક્ષ માટે શાંતિની પ્રાર્થના કરી હતી.ocar વધી આવતાં ભક્તો વહેલી સવારથી જ મંદિરના રૂરોહણમાં દર્શન માટે જોડાયા હતા. શ્રદ્ધા મુજબ પૂર્ણિમાએ નાગધરા કુંડમાં સ્નાન કરવાથી ભૂત-પ્રેત અને અસુર શક્તિઓમાંથી મુક્તિ મળે છે, તેથી આજે મોટી સંખ્યામાં ભક્તો આ સ્થળે આસ્થાની ડૂબકી લગાવે છે. સાંજે આરતી સમયે દેવ દિવાળીના પાવન અવસર પર દિવ્ય કોચનવિષય શામળિયા દર્શન માટે મોટી ભીડ હતી. લગ્નઘટના/ભાઈછોડના સંગ્રહ જેવા અપ્રચલિત વિષયો અહીં પ્રકાશિત થયા તથ્યના સત્તાવાર સમાચાર તરીકે નોંધાઈ રહ્યા હતા.
0
comment0
Report
GPGaurav Patel
Nov 05, 2025 05:34:09
Ahmedabad, Gujarat:ગુજરાત વિધાનસભા ના પુર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણી નું આહવાન પક્ષા પક્ષી થી પર રહી જનપ્રતિનિધિ ખેડૂતની વ્હારે આવે તમામ જનપ્રતિનિધિ ખેડૂતોના દેવા માફીની કરે માંગ ભાજપ કોંગ્રેસ આપ તમામ જન પ્રતિનિધિઓ જવાબદારી ઉઠાવે એક્સ પ્લેટફોર્મ પર પોસ્ટ કરી કર્યુ આહવાન એક્સ પ્લેટફોર્મ ની શબ્દશ પોસ્ટ જન-પ્રતીનિધિને જવાબદાર બનાવો, હવે ખેડૂતોના બધાય દેવા માફ કરાવો, સૌના રાજકીય આંચળા ધરે જ ઉતરાવો, પાક નુકસાનીનુ સંપૂર્ણ વળતર ચુકવાવો, બધાય સરપંચોનો દરવાજો ખખડાવો, ગામે-ગામ જાહેરમાં ગ્રામસભા બોલાવો, ગામે-ગામની પંચાયતોમા ઠરાવ કરાવો, નુકસાની અને ખેડૂત દેવાની નોંધ ટપકાવો, તાલુકા-જીલ્લા પંચાયતના સભ્યોને જગાવો, ગ્રામસભાઓમાં દેવામાફીના નારા લગાવડાવો, સૌ ધારાસભ્ય અને સાંસદોના ધરે ધરે જાઓ, સંપૂર્ણ દેવામાફીના જાહેર પત્રો લખાવડાવો, તાજી હોય કે માજી સૌના મોઢા ખોલાવો, હોય આપ-બાપ કે કોંગ્રેસ, સૌને સાથે લાવો, સૌ જન પ્રતીનિધિઓ, હવે જાતે સુધરી જાઓ, જે ના સમજે ઈ બધાને શાનમાં સમજાવો.!
0
comment0
Report
GPGaurav Patel
Nov 05, 2025 05:33:54
0
comment0
Report
AKArpan Kaydawala
Nov 05, 2025 05:33:44
Ahmedabad, Gujarat:‘फूड फोर थॉट फेस्ट 2025’ – विचार और वानगियों के महाकूंभार • साबरमती रिवरफ्रंट इवेंट सेंटर परिसर में 13 नवम्बर से ‘इंटरनेशनल फूड फेस्टिवल - फूड फोर थॉट फेस्ट’ आयोजित होगा • 13 से 16 नवम्बर तक आयोजित ‘फूड फोर थॉट फेस्ट’ में देश-विदेश के शेफ लाइव डेमो देंगे • AMC और SAAG के सहयोग से यह फेस्टिवल सिर्फ भोजन का उत्सव नहीं, विचार और स्वाद का संगम है • लक्जरी फूड कॉर्ट, दक्षिण एशिया के मास्टर शेफ्स के लाइव कुकिंग शो और पुरीना जगन्नाथ मंदिर के ‘भोग प्रसाद’ के आध्यात्मिक पविलियन होंगे आकर्षण का केंद्र • भारत के अलावा नेपाल, स्पेन और नेदरलैंड्स समेत अन्य देशों की भागीदारी होगी, स्किल्ड फूड क्रिटिक रमाशी उदय सिंघ, शेफ अभिजित साहा, गौतम महर्षि और पद्मश्री डॉ. पुष्पेश पंत जैसे व्यक्तित्व मौजूद रहेंगे • अहमदाबाद महानगरपालिका एक बार फिर स्वादप्रेमियों के लिए एक अनोखा और स्मरणीय अनुभव दे रही है • SAAG (South Asian Association for Gastronomy) के सहयोग से साबरमती रिवरफ्रंट इवेंट सेंटर में international level मान्यता प्राप्त ‘फूड फोर थॉट फेस्ट’ का आयोजन 13-16 नवम्बर 2025 के बीच किया गया है • यह आयोजन न सिर्फ फूड फेस्टिवल है बल्कि विचारों और स्वादों का मेल है • इस फेस्ट में भारत के साथ नेपाल, स्पेन और नेदरलैंड्स जैसी देशों की भागीदारी फेस्टिवल को अंतरराष्ट्रीय रंग देगी • इंटरनेशनल फूड फेस्टिवल का मंच रसोई कला पर चर्चा, पकवानों, विचारों के आदान-प्रदान के लिए है • ‘अ टेस्ट ऑफ लक्सरी’ और ‘द रीजनल फ्लेवर’ थीम पर फूड कॉर्ट तैयार होंगे; लक्जरी होटेल्स अपनी श्रेष्ठ वानगियाँ पेश करेंगे; रीजनल फ्लेवर्स को स्ट्रीट फूड शैली में प्रस्तुत किया जाएगा • तीन पविलियन पाए जाएंगे: लक्जरी पविलियन, स्प्रिटुअल पविलियन जहां पुरीना जगन्नाथ मंदिर के भोग प्रसाद का अहसास होगा, और कॉफी पविलियन जहां लाइव कॉफी रोस्टिंग वर्कशॉप्स होंगे • फेस्टिवल विद्यार्थियों और professionals के लिए प्रेरणा-संस्थान बनेगा; होटेल मैनेजमेंट छात्र, फूड ब्लॉगर, उद्यमी सीखेंगे और नेटवर्किंग कर पाएंगे • दक्षिण एशियाई एसोसिएशन फॉर गैस्ट्रोनोमी (SAAG) ने 2015 से हर साल इस फेस्टival को सफलतापूर्वक आयोजित किया है; फूड फोर थॉट फेस्ट दक्षिण एशिया की विविध पाक परंपराओं और सांस्कृतिक विरासत को उजागर करता है • यह फेस्ट केवल स्वाद नहीं, विचार, संस्कृति और जुड़ाव का उत्सव भी है; फिर एक स्मरणीय अनुभव बन गया है
0
comment0
Report
DRDarshal Raval
Nov 05, 2025 03:46:14
0
comment0
Report
AYAmit Yadav
Nov 04, 2025 17:05:54
Jaipur, Rajasthan:दिवाली से पहले कोटपूतली के एक साधारण सब्जी विक्रेता की जिंदगी पूरी तरह बदल गई. पंजाब राज्य लॉटरी के दिवाली बम्पर 2025 में कोटपूतली बहरोड़ जिले के कोटपूतली निवासी अमित सेहरा ने पहला इनाम जीत लिया है. 32 वर्षीय अमित सड़क किनारे सब्जी की रेहड़ी लगाते हैं और रोज की आमदनी से घर चलाते हैं. अमित ने यह टिकट बठिंडा से 500 रुपये में खरीदी थी और टिकट नंबर A438586 ने उनकी किस्मत पलट दी. लॉटरी का ड्रॉ 31 अक्टूबर को लुधियाना में शाम 8 बजे निकाला गया. पहले इनाम के तौर पर 11 करोड़ रुपये की घोषणा की गई. जानकारी के मुताबिक अमित आज शाम अपने परिवार के साथ बठिंडा पहुंचे और दावा प्रक्रिया पूरी की. इस जीत के बाद उनके परिवार और दोस्तो समेत मोहल्ले में खुशी का माहौल है और लोग अमित की किस्मत और मेहनत दोनों की चर्चा कर रहे हैं. दिवाली बम्पर में दूसरे इनाम के तौर पर 1 करोड़ रुपये और तीसरे इनाम के तौर पर 50 लाख रुपये का प्रावधान था. अमित का कहना है कि इतनी बड़ी राशि मिलना सपने जैसा है और वह इस रकम का उपयोग परिवार की जरूरतों और बच्चों की पढ़ाई में करेंगे।
0
comment0
Report
Advertisement
Back to top