icon-pinewzicon-zee
PINEWZ
become creator
Become a News Creator

Your local stories, Your voice

Follow us on
Download App fromplay-storeapp-store
Advertisement
Back

हमें फेसबुक पर लाइक करें, ट्विटर पर फॉलो और यूट्यूब पर सब्सक्राइब्ड करें ताकि आप ताजा खबरें और लाइव अपडेट्स प्राप्त कर सकें| और यदि आप विस्तार से पढ़ना चाहते हैं तो https://pinewz.com/hindi से जुड़े और पाए अपने इलाके की हर छोटी सी छोटी खबर|

सूरत के मछुआरों को करोड़ों का नुकसान, जाफराबाद के बड़े जाल समस्या बना

Surat, Gujarat:માછીમાર વિરોધ સુરતમાં માછીમારીઓ નો કલેકટર કચેરી ખાતે મોરચો ડુમ્મસ ભીમપોર માછીમારીઓનો મોરચો માછીમારીઓની સમસ્યા ઉકેલવા માટે રજૂઆત કરાઈ કરાઈ જાફરાબાદના માછીમારીઓ તેમના વિસ્તારમાં આવી માછીમારી કરે છે જેનાથી ડુમ્મસ ભીમપોરના માછીમારીઓને ભારે સમસ્યા ઊભી થાય છે જાફરાબાદના માછીમારીઓ બોક્સ ફિશિંગ કરે છે જયારે ડુમ્મસ ભીમપોરના માછીમારીઓ તરતી જાડમાં ફિશિંગ કરે છે જેથી ડુમ્મસ અને ભીમપોરના માછીમારીઓની જાળ જાફરાબાદના માછીમારીઓની જાળમાં ફસાઈ જાય છે જેના કારણે સુરતના માછીમારીઓને लाखો કરોડો રૂપિયાનું નુકસાન થાય છે જાફરાબાદના માછીમારીઓની જાળ ખૂબ જ મોટી હોય છે જયારે સુરતના માછીમારીઓનની જાળ ખૂબ જ નાની હોય છે
0
0
Report
Advertisement

बोटाद में विकास ज्योति यात्रा: पीएम मोदी ने वर्चुअल जुड़कर संकल्प जगाया

Botad, Gujarat:બોટાદમાં વિકાસ જ્યોત યાત્રા અંતર્ગત સભા અને રેલી યોજાઈ પાળીઓયા ડ્રોડ પર આવેલા જૂના માર્કેટિંગ યાર્ડ ખાતે ‘વિકસિત ભારત સંકલ્પ સભા’નું આયોજન વડાપ્રધાન નરેન્દ્ર મોદી વર્ચ્યુઅલ માધ્યમથી કાર્યક્રમમાં જોડાયા અને માર્ગદર્શન આપ્યું જૂના માર્કેટિંગ યાર્ડથી જ્યોતિગ્રામ સર્કલ સુધી પદયાત્રા રેલી યોજાઈ બોટાદ જિલ્લા પ્રભારી મંત્રી રીવાબા જાડેજા સહિત ભાજપના આગેવાનો અને કાર્યકરો મોટી સંખ્યામાં જોડાયા વિકાસની જ્યોત પ્રજ્વલિત કરી ‘વિકસિત ભારત’ના સંકલ્પને સાકાર કરવાના શપથ લેવાયા કલેક્ટર, ડીડીઓ સહિતના અધિકારીઓ, ધારાસભ્ય, પદાધિકારીઓ અને ભાજપના આગેવાનો-કાર્યકરો ઉપસ્થિત રહ્યા કાર્યક્રમને લઈને બોટાદ જિલ્લા પ્રભારીમંત્રી રીવાબા જાડેજાએ પ્રતિસાદ આપ્યો બાઈટ - રીવાબા જાડેજા - કેબિનેટ મંત્રી અને જિલ્લા પ્રભારી મંત્રી.
0
0
Report

प्रधानमंत्री मोदी के लिए सेवाजी्योति कलश यात्रा का राज्य‑स्तरीय आयोजन; 2047 का संकल्प

Ahmedabad, Gujarat:અમદાવાદ ૧ ઓક્ટોબર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી માટેના ખાસ કાર્યક્રમ નું આયોજન રિવરફ્રન્ટ પશ્ચિમ છેડે કરાયું આયોજન સેવા જ્યોતિ કળશ યાત્રાનો પ્રારંભ થયો વડાપ્રધાન નરેન્દ્ર મોદી વર્ચ્યુઅલ માધ્યમથી દિલ્લીથી સંબોધન કર્યું વિકસિત ભારત 2047 ના નિર્માણ માટે સામૂહિક સંકલ્પ લેવડાવ્યા સેવા જ્યોતિ કળશ યાત્રા‘ અંર્તર્ગત મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ રહ્યા ઉપસ્થિત યાત્રામાં રાજ્ય સરકારીના મંત્રી, સંગઠનના પદાધિકારીઓ, સાંસદશ્, ધારાસભ્ય અને આગેવાનો ઉપસ્થિત રહ્યા ગુજરાતના તમામ જિલ્લા તથા મહાનગરોમાં ‘સેવા જ્યોતિ કળશ યાત્રા’ના પ્રસ્થાન કાર્યક્રમનું આયોજન રિવરફ્રન્ટ વલ્લભ સદન થી ટાઉન હોલ સુધીની પગપાળા યાત્રામાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ જોડાયા
0
0
Report

सूरत के मंडवी में जल प्लांट क्लोरीन गैस लीकेज, 125 लोग सुरक्षित स्थानांतरित

Surat, Gujarat:સુરત : બ્રેકિંગ માંડવી નગરપાલિકાના વોટર વર્કસ પ્લાન્ટમાં ક્લોરિન ગેસ લીકેજની ઘટના બિલેશ્વર મંદિર નજીક આવેલી پانیની ટાંકી પાસેના વોટર વર્કસ પ્લાન્ટમાં ક્લોરિન ગેસ લીક થયો કલોરિન બોટલ જોઈન્ટ કરતી વખતે લીકેજ થતાં વાલ્વ ડેમેજ થયું હોવાની પ્રાથમિક માહિતી ઘટનાની જાણ થતા બારડોલી ફાયર ટીમ સહિતની ટીમો ઘટનાસ્થળે દોડી ગઈ ક્લોરિન ગેસની વધુ અસર થતા 32 વર્ષીય રવિભાઈ પિનાકીન પટેલને માંડવીની પુષ્પક હોસ્પિટલમાં સારવાર માટે ખસેડયા હતા ગેસ લીકેજને પગલે નજીકના વિસ્તારના રહેતા આશરે 125 લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા હાલ ગેસ લીકેજને કાબૂમાં લઇ અને સમગ્ર મામલે તપાસ હાથ ધરાઈ રહી છે.
0
0
Report
Advertisement

सूरत के किम ओलपाड़ में इंस्टाग्राम-यूट्यूब फ्रॉड से 1.3 लाख रुपये की धोखाधड़ी

Surat, Gujarat:सूरत जिले के किम परिसर ओलपाड़ (सूरत ग्रामीण) में सोशल मीडिया और ऑनलाइन ट्रेडिंग के नाम पर धोखाधड़ी का चौंकाने वाला मामला सामने आया है। इंस्टाग्राम के जरिए संपर्क कर यूट्यूब वीडियो लाइक और सब्सक्राइब करवाने के काम से शुरूआत करवाई गई। इसके बाद बिटकॉइन और ऑनलाइन ट्रेडिंग में 40–50% लाभ का लालच देकर शिकायतकर्ता से लगभग 1 लाख 30 हजार रुपये ठगे जाने का आरोप है। मामले की तहकीकাত के लिए किम पुलिस ने पांच आरोपियों को गिरफ्तार किया है। पूरा मामला किम पुलिस स्टेशन में दर्ज किया गया है और ऑनलाइन फाइनेंशियल ट्रांजैक्शन, डिजिटल प्रमाणों आदि की जांच की जा रही है। आरोपियों के नाम मोसिन्सा अनवर्सा दिवान, रहेनसा इस्माइल दिवान, अर्कानमिया चौधड़ा और मुस्कान इमतियाज दिवान बताए गए हैं। सभी आरोपी नडियाड जिले के रहने वाले बताए गए हैं। पुलिस ने आगे कहा है कि बैंक खातों, यूपीआई ट्रांजैक्शन, मोबाइल फोन और अन्य डिजिटल प्रमाणों की गहन जांच चल रही है ताकि ऑनलाइन ट्रेडिंग और सोशल मीडिया के जरिए तेजी से लाभ कमाने की इस योजना से जुड़ी बातों को उजागर किया जा सके और जनता को सावधान रहने की सलाह दी जा सके।
0
0
Report

भरूच के जम्बूसर में 10 वर्षीय बच्ची के साथ दुष्कर्म का प्रयास, आरोपी गिरफ्तार

Bharuch, Gujarat:ભરૂચના જંબુસરના એક ગામમાં 10 વર્ષની બાળકી સાથે અડપલાનું પ્રયત્ન થયો હોવાની ઘટનાઓ પોલીસ ચોપડે નોંધાય. મૃત્યુ પ્રસંગે પરિવાર બહાર ગયો હતો અને બાળકી ઘરમાં એકલી હતી. બાળકીની એકલતાનો લાભ લઈ 50 વર્ષીય આધેડ ઘરમાં ઘૂસ્યો અને કર્યા શારીરિક અડપલા. બાળકીની બૂમાબૂમ થતા આસપાસના લોકો દોડીએ આવ્યા નરાધમ ફરાર થયો. माता-પિતા પરત ફરતાં બાળકી દ્વારા સમગ્ર ઘટનાની જાણ કરાતા મામલો પોલીસ મથકે પહોંચી ગયો. વડુ પોલીસ મથકે આરોપી હનીફ ઉર્ફે અનવર ઉર્ફે અન્યો કાયમ ચૌહાણ સામે ગુનો નોંધાયો. POCSO سمیتની કલમો હેઠળ કાર્યવાહી કરી પોલીસે આરોપીની ધરપકડ કરી તપાસ હાથ ધરી.
0
0
Report
Advertisement

उमरपाड़ा- सागबारा के किसान जंगल जमीन पर जंग: सांसद ने सरकार से कार्रवाई की मांग

Surat, Gujarat:સુરત જિલ્લોના ઉમરપાડા અને સાગબારા ના ખેડૂતો વચ્ચે ચાલતા જમીન ખેડાણ ના વિવાદને લઈને સાંસદ પરભુ વસાવાનું નિવેદન નર્મદા જિલ્લામાં ખેડૂતોએ જંગલની જમીનની માંગણી કરી હતી એ જણાવ્યું હતું પોતાનો જિલ્લો છોડો অন্য જિલ્લામાં જે જંગલની જમીનની માંગણી કરે છે તે વ્યાજબી નથી સુરત જિલ્લાના ખેડૂત ક્યારેય પણ જમીન આપશે નહીં તમે તમારા જિલ્લામાં જમીન માંગો આદિવાસી - આદિવાસી સમાજ વચ્ચે ઘર્ષણ ના થાય તે સાગબારા ના ખેડૂતો ધ્યાન રાખે ઉલ્લેખનીય છે કે છેલ્લા લાંબા સમયથી જંગલ જમીન ખેતી ને લઈને ઉમરપાડા અને સાગબારા ના ખેડૂતો વચ્ચે બબાલ ચાલી રહી છે સાંસદ મનસુખ વસાવા પણ સાગબારા ના ખેડૂતોને સરકાર જંગલ ખેડવા દે તે માટે સરકારમાં રજૂઆત કરી ચૂક્યા છે
0
0
Report

भावनगर-सोमनाथ हाईवे पर कार-ट्रक भिड़ंत, सात लोगों की मौत

Bhavnagar, Gujarat:ભાવનગર-સોમનાથ નેશનલ હાઈવે પર ગમખ્વાર અકસ્માતે એકસાથે 7 જિંદગી છીનવી લીધી છે. ભાવનગરથી અલંગ જઈ રહેલી બોલેરો કારને ત્રાપજ નજીક અકસ્માત નડ્યો હતો. સર્વિસ રોડ પર ઉભેલા ટ્રક પાછળ બોલેરો કાર ધડાકાભેર ઘૂસી જતા નેશનલ હાઈવે ચીચીયારીથી ગુંજી ઉઠ્યો હતો. અકસ્મતમાં બોલેરો કારનો કੱਚરઘાણ વળી ગયો હતો અને કારમાં સવાર 6 લોકોના ઘટના સ્થળે જ મૃત્યુ નીપજ્યા હતા. જયારે એક વ્યક્તિને ગંભીર ઇજા થતા તેનું પણ સારવાર દરમ્યાન મોત નીપજ્યુ હતું. જાણ થતા અલંગ પોલીસનો કાફલો પણ ઘટનાૅસ્થળે પહોંચ્યો હતો અને মৃতદેહોને પોસ્ટમોર્ટમ માટે સર ટી. હોસ્પિટલ ખसેડવામાં આવ્યા હતા. ભાવનગર-સોમનાથ નેશનલ હાઈવે ફરી એકવાર લોહિયાળ બન્યો છે. ત્રાપજ ગામ નજીક સર્જાયેલા ગમખ્વાર અકસ્માતમાં એકસાથે 7 લોકોના મોત થતાં તમામ પંથકમાં અરેરાટી ફેલાઈ છે. ભાવનગરથી અલંગ તરફ જઈ રહેલી બોલેરો કારમાં કુલ 7 લોકો સવાર હતા. બોલેરો કાર અલંગ તરફ જઈ રહી હતી તે દરમિયાન ત્રાપજ ગામ નજીક સર્વિસ રોડ પર ઉભેલા બંધ ટ્રક સાથે ધડાકાભેર અથડાઈ હતી. અકસ્માત એટલો ભયાનક હતો કે બોલેરો કારનો આગળનો ભાગ ટ્રકમાં ઘૂસી ગયો હતો અને કારમાં સવાર 6 લોકોના ઘટના સ્થળે કરૂણ મોત નીપજ્યા હતા. જયારે એક વ્યક્તિ ઇજાગ્રસ્ત થતા સ્થાનિક લોકોએ તાત્કાલિક દોડી જઈ તેને સારવાર માટે હોસ્પિટલ ખસેડ્યો હતો. જેનું પણ સારવાર દરમિયાન મોત થઈ જતા, એક સાથે સાત પરિવારોમાં શોકનું મોજું ફરી વળ્યું હતું. ઘટનાની જાણ થતાં અલંગ પોલીસનો કાફલો તાત્કાલિક પહોંચી હતો. પોલીસે જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી અને મૃતદેહોને પોસ્ટમોર્ટેમ અર્થે ભાવનગરની સર ટી. હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. એકસાથે 7 લોકોના મોતના સમાચાર મળતા હાલશોકમાં પરિવારો hospital પાસે દોડાયા હતા. પોતાના સ્વજનના મૃતદેહ જોઈ પરિવારજનોના કાળજીંકંપાવી દે તેવા આક્રંદથી હોસ્પિટલનું વાતાવરણ ગમગીન બની ગયું હતું. એકસાથે 7 જિંદગીના અંતે સમગ્ર વિસ્તારમાં શોકની લાગણી પ્રસરી ગઈ છે.
0
0
Report
Advertisement

कोसंबा मार्केंटाइल क्र-ऑपरेटिव बैंक चुनाव से पहले KYC विवाद गर्म

Surat, Gujarat:કોસંબા માર્કેન્ટાઈલ કો-ઓપરેટિવ બેંકની ચૂંટણી પહેલાં જ KYCના મુદ્દે મોટો ભડકો થયો છે. ચૂંટણી નજીક છે ત્યારે બેંકમાં KYCprocત્રિયા બંધ કરી દેવામાં પોતાના સભાસદોમાં ભારે રોષ જોવા મળ્યો છે. બેંક બહાર મોટી સંખ્યામાં સભાસદો એકત્ર થયા હતા અને ચૂંટણી અધિકારી સમક્ષ રજૂઆત કરી હતી. સભાસદોનો આક્ષેપ છે કે KYC નહીં કરાવનાર સભાસદોને મતদান, డિવిడન્ડ અને ભેટ-સોગાદથી વંચિત રાખવાનો નિર્ણય શંકાના ઘેરામાં છે. તો બીજી તરફ સ્થળાંતરિત થયેલા તેમજ લગ્ન બાદ બહારગામ વસવાટ કરતી દીકરીઓના મતાધિકારને લઈને પણ સવાલો ઉઠાવવામાં આવ્યા છે. કોસંબા માર્કેન્ટાઈલ કો-ઓપરેટિવ બેંકની ચૂંટણી માટે KYCનો મુદ્દો ગરમાયો છે. બેંકની ચૂંટણીને લઈ સભાસદોમાં તૈયારીઓ ચાલી રહી છે. ત્યારે KYC પ્રક્રિયા બંધ કરાતા વિવાદ સર્જાયો છે. KYC નહીં કરાવનાર સભાસદોને મતદાનથી લેવા સહિત ડિવિડન્ડ અને ભેટ સોગાદથી વંચિત રાખવામાં આવશે તેવા નિર્ણય સામે સભાસદોને વિરોધ નોંધાવ્યો છે. સભાસદોનો આક્ષેપ છે કે ચૂંટણી પહેલાં KYCprocરમાં પગલાં આધારે ચોક્કસ મતદારોને મતદાનથી દૂર રાખવાનો હેતુ હોય શકે. ખાસ કરીને બહારગામ સ્થળાંતરિત થયેલા સભાસદો અને લગ્ન બાદ અન્ય શહેર કે ગામમાં વસવાટ કરતી દીકરીઓના મતાધિકારને લઈને સવાલો ઉઠાવવામાં આવ્યા છે. સભાસદોનું કહેવું છે કે જો KYC માટે પૂરતો સમય આપવામાં ન આવે તો ઘણા સભાસદોના નામ મતદાર યાદીમાંથી બહાર રહી શકે છે.ahalakar, ચુંટણી અધિકારીનો જવાબ આવકાર્ય બનશે.
0
0
Report

भीनार गाँव में तेंदुए के हमले से मासूम आरव की मौत, वन-मानव संघर्ष गहराया

Navsari, Gujarat:एप्रूव्ड बाय: असाइनमेंट / विशालभाई एंकर : एक माँ की आँखों के सामने ही... उसके जिगर का टुकड़ा, जंगल का 'काल' खींचकर ले जाए... और वो बेबस माँ सिर्फ चीखती रह जाए! यह गुजरात के नवसारी के वांसदा के भीनार गाँव की दिल दहला देने वाली हकीकत है, जिसे सुनकर किसी की भी रूह काँप उठे। साढ़े तीन साल का मासूम आरव अपने घर के आँगन में खेल रहा था। अचानक झपट्टा मारकर एक खूंखार तेंदुआ मासूम को खींचकर घने जंगलों में गायब हो गया। इस खौफनाक मंज़र ने पूरे इलाके में सन्नाटा पसार दिया है। यह इंसान और वन्यजीवों के बीच बढ़ते उस खूनी संघर्ष का भयानक आईना है, जहाँ तेंदुओं की बढ़ती आबादी के बीच लोग हर पल मौत के साये में जीने को मजबूर हैं। सार: समय - शाम के ठीक साढ़े सात बजे। स्थान - वांसदा का भीनार गाँव... कुम्हार फलिया। साढ़े तीन साल का मासूम आरव पटेल घर के आँगन में खेल रहा था और अपनी माँ के पीछे-पीछे जा रहा था। माँ अपने दुलारे तक पहुँचती, उनसे पहले ही एक खौफनाक अनहोनी हो गई। घर के पीछे सटे घने जंगल से अचानक एक भूखा तेंदुआ बाहर निकला और बिजली की रफ्तार से मासूम आरव पर टूट पड़ा। माँ की आँखों के सामने 'काल' का पंजा उसके कलेजे के टुकड़े को घसीटते हुए जंगल के अंधेरे में ओझल हो गया। यह मंज़र देख बेबस माँ की चीख निकल गई और वो वहीं बेहोश होकर गिर पड़ी। गाँव में खबर फैलते ही हड़कंप मच गया। बदहवास ग्रामीण और वांसदा पूर्व-पश्चिम वन विभाग की टीम मौके पर पहुँची। 15 से ज्यादा टीमों ने हाथों में मशालें और लाठियाँ लेकर ढाई घंटे तक घने जंगलों का कोना-कोना छान मारा। तलाशी के दौरान जब गाँव के पौराणिक 'भूत मामा' मंदिर के पास मासूम आरव का क्षत-विक्षत शव मिला... तो पूरे भीनार गाँव में मातम और सन्नाटा छा गया। 108 एम्बुलेंस के ज़रिए शव को कोटेज अस्पताल में पोस्टमार्टम के लिए भेजा गया। बाइट : मित्तल पटेल, मृतक आरव की माँ, भीनार वांसदा बाइट : वनमाली पटेल, रिश्तेदार, गोड़थल गाँव, वांसदा अब वन विभाग ने तेंदुए को पकड़ने के लिए 10 आदमकद पिंजरे लगाए हैं और तेंदुए के मूवमेंट वाले रास्तों को ट्रैक किया जा रहा है। ग्रामीणों का दावा है कि एक मादा तेंदुआ अपने दो शावकों के साथ गाँव की सीमा में घूमती देखी गई है, जिससे दहशत बढ़ी है। नवसारी और आसपास के इलाकों में तेंदुओं की संख्या तेजी से बढ़ी है, जो अब लगभग 100 के करीब पहुँच चुकी है। विशेषज्ञों के अनुसार तेंदुआ आम तौर पर अपनी आंखों के स्तर पर रहने वाले जीवों पर हमला करता है, इसलिए अंधेरे में नीचे बैठना खतरे से खाली नहीं है। धुले से विशेष मूवेबल एलईडी स्क्रीन वाली फॉरेस्ट टीम आकर लोगों को तेंदुए से बचाव के तरीके सिखाएगी। वलसाड के सांसद धवल पटेल ने भी स्थानीय नेतृत्व से मदद के निर्देश दिए हैं, जबकि वन विभाग ने पीड़ित परिवार को मुआवजा देने की प्रक्रिया पूरी कर ली है। बाइट : किंजल चौधरी, RFO, पूर्व रेंज, वन विभाग वांसदा मासूम आरव के चले जाने से परिवार पर दुखों का पहाड़ टूटा है। वन विभाग की त्वरित कार्रवाई और जागरूकता अभियान यह दर्शाते हैं कि प्रशासन जागा है... लेकिन सवाल वही— क्या पिंजरे लगाने या एलईडी स्क्रीन दिखा देने से इंसान बनाम तेंदुआ का संघर्ष थम जाएगा? जंगलों की सीमाओं और इंसानी बस्तियों के बीच स्थायी संतुलन नहीं बनेगा, तब तक बेगुनाह मासूमों की बलि जारी रहेगी; अब ठोस और स्थायी समाधान निकालने की जरूरत है, ताकि भीनार जैसे गाँवों में फिर किसी माँ की गोद सूनी न हो।
0
0
Report

भुज में लाइट, पानी, सफाई, गटर-रोड समस्या पर विपक्ष ने तात्कालिक उपाय की मांग

Sadhara, Gujarat:એંકર : ભુજવાસીઓને સતાવતી લાઇટ, પાણી, સફાઇ, ગટર અને માર્ગોની કથડેલી હાલત જેવી વિવિધ સમસ્યા ઉકેલવા માંગ વિપક્ષ દ્વારા સુધરાઇમાં મુખ્ય અધિકારીને સૂત્રોચ્ચાર સાથે રજૂઆત કરી સમસ્યા તાત્કાલિક ઉકેલવા માંગો છો. વી ઓ: ભુજ શહેરમાં લાઇટ, પાણી, સફાઈ, ગટર અને માર્ગોની કથડેલી હાલતના આક્ષેપ સાથે વિપક્ષ દ્વારા સુધરાઇમાં મુખ્ય અધિકારીને સૂત્રોચ્ચાર સાથે રજૂઆત કરી સમસ્યા તાત્કાલિક ઉકેલવા અને સમસ્યા ન ઉકેલતા કોન્ટ્રાક્ટરો અને કર્મચારીઓ સામે પગલાં ભરવાં માંગ કરી હતી. ભુજના શહેર કોંગ્રેસ પ્રમુખ અને નગરસેવક કિશોરદાન ગઢવીની આગેવાની હેઠળ આજે તમામ વિપક્ષી નગરસેવકો, પૂર્વ નગરસેવકો તથા પક્ષના હોદ્દેદારો જોડાયા હતા. ખાસ કરીને ઊભરાતી ગટરથી લોકો ત્રસ્ત બન્યા છે ત્યારે આ સમસ્યાનો કાયમી ઉકેલ તેમજ લાંબા સમયથી બંધ લાઇટો મુદ્દે અનેક રજૂઆતો છતાં ઉકેલ નથી આવતો. Additional text about deteriorating roads ongoing demand for immediate repair. આ રજૂઆતમાં નગરસેવકો જોડાયા હતા.
0
0
Report
Advertisement
Advertisement
Back to top