Become a News Creator

Your local stories, Your voice

Follow us on
Download App fromplay-storeapp-store
Advertisement
Back
Sabarkantha383001

લોલાસણમાં નર્મદેશ્વર મહાદેવ મંદિરે યોજાયેલ હોમાત્મક લઘુરુદ્રની પુર્ણાહુતી

Aug 31, 2024 05:30:43
Himatnagar, Gujarat

સાબરકાંઠા જીલ્લાના હિંમતનગર તાલુકાના લોલાસણ ગામે બુધવારે શરુ થયેલ પ્રારંભ થયેલ. હિંમતનગરના લોલાસણ ગામે આવેલ નર્મદેશ્વર મહાદેવ મંદિરે બુધવારે હોમાત્મક લઘુદ્રનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા અને ભગવાન ભોળાનાથની આરાધના કરી હતી.નર્મદેશ્વર મહાદેવ મંદિરે યજમાન રાકેશ ઉપાધ્યાય દ્વારા બુધવારે હોમાત્મક લઘુરુદ્રનો પ્રારંભ થયો હતો. ગ્રામજનો પર ભગવાન મહાદેવની કૃપા રહે અને સાથે સાથે કૃષિક્ષેત્રની અંદર પણ ઉત્તરોત્તર લોકો આગળ વધે તેવી પ્રાર્થના પ્રાર્થના 

0
comment0
Report

For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com

Advertisement
JDJAYESHBHAI DOSHI
Nov 06, 2025 02:48:38
Karantha, Gujarat:સરદાર વલ્લભભાઈ પટેલની ૧૫૦મી જન્મ જ્યંતિ પ્રસંગે સ્ટેચ્યુ ઓફ યુનિટી, એકતાનગર ખાતે ભારત પર્વ-૨૦૨૫ની ઉજવણી થઈ રહી છે. જેમાં ઉત્તરાખંડના પ્રવાસન અને જાહેર બાંધકામ મંત્રી સતપાલ મહારાજ,ગુજરાત સરકારના નાણાં, ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ મંત્રી કનુભાઈ દેસાઈ અને અને ગુજરાત સરકારના વન, પર્યાવરણ અને ક્લાઈમેટ ચેન્જ તેમજ વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગના કેબિનેટ મંત્રી અર્જુનભાઈ મોઢવાડીયા સહભાગી થઈ રહ્યાં હતાં. આ પ્રસંગે ઉત્તરાખંડના મંત્રી સતપાલ મહારાજએ જણાવ્યું હતું કે સરદાર વલ્લભભાઈ પટેલની ૧૫૦મી જન્મજયંતિ નિમિત્તેEkતાનગર ખાતે ભારત પર્વનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. જેમાં દેશના વિવિધ પ્રાંતોમાંથી લોકો ઉપસ્થિત રહી એકતાનો મહોત્સવ માણી રહ્યા છે. નરેન્દ્રભાઈ મોદીના વિકસિત ભારત ૨૦૪૭ના વિઝનને સાકાર કરવા અનેક પ્રયત્ન કરવામાં આવી રહ્યાં છે. તેમણે જણાવ્યું હતું કે ભારત પર્વમાં ઉત્તરાખંડના ફૂડનો સ્વાદ માણવા સૌને અનુરોધ છે. વધુમાં ઉમેર્યું કે સ્થાનિકોને રોજગાર અને રોજગારીના નવા અવસર ઉપલબ્ધ થાય તે દિશામાં સરકારશ્રી દ્વારા વિશેષ પ્રયત્નો થઇ રહ્યા आहेत. કનુભાઈ દેસાએ જણાવ્યું હતું કે, ભારત પર્વની ઉજવણી વર્ષ ૨૦૧૬થી ઉત્સાહભેર કરવામાં આવી રહી છે. પણ આ વર્ષે સરદાર વલ્લભભાઈ પટેલની ૧૫૦મી જન્મજયંતિને નિમિત્તે ભારત પર્વને વિશિષ્ટ સ્વરૂપ આપવામાં આવ્યું છે.અર્જુનભાઈ મોઢવાડીયાએ स्पष्ट કર્યું છે કે એકતાનગર ખાતે તા. ૧૫મી નવેમ્બર સુધી ચાલનાર ભારત પર્વમાં દેશભરના લોકો ઉત્સાહપૂર્વક મુલાકાત લઈ રહ્યા છે અને એકતાના આ મહોત્સવનો આનંદ માણી રહ્યા છે. સ્ટેચ્યૂ ઓફ યુનિટી ખાતે જંગલ સફારી પાસે ભારત દર્શન પેવેલિયન ખાતે વિવિધ રાજ્યોના બનાવામાં આવેલ પેવેલિયનોની મુલાકાત લીધી હતી. ત્યારબાદ વિવિધ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની વાનગીઓ પીરસતા ફૂડ સ્ટોલ અને એક લાઈવ સ્ટુડિયો કિચનની મુલાકાત લઈ ત્યાંની વાનગીઓનો સ્વાદ ચાખ્યો હતો. સાથે-સાથે ભારતના વિવિધ રાજ્યોની ભાતીગળ અને નવીન હસ્તકલા સ્ટોલની મુલાકાત લીધી હતી. સ્ટેચ્યૂ ઓફ यूनિટી ખાતે ડેમ વ્યુ પોઈન્ટ 1, વેલી ઓફ ફ્લાવર પાસે બનાવેલ સાંસ્કૃતિક મંચ પર ગુજરાત, ઉત્તરાખંડ સહીત વિવિધ રાજ્યોના સાંસ્કૃતિક નૃત્યને નિહાળ્યું હતું. બાઈટ 1 સતપાલ મહારાજ (ઉત્તરાખંડના પ્રવાસન અને જાહેર બાંધકામ મંત્રી ) બાઈટ 2 કનુદેસાઈ (મંત્રી ગુજરાત) બાઈટ 3 અર્જુન મોઢવાડીયા ( મંત્રી ગુજરાત)
0
comment0
Report
AAAkshay Anand
Nov 06, 2025 02:34:43
Noida, Uttar Pradesh:पाकिस्तान के रक्षा मंत्री ख्वाजा आसिफ के एक भड़काऊ बयान ने तुर्की (Türkiye) के इस्तांबुल में होने वाली अफगानिस्तान और पाकिस्तान के बीच बहुप्रतीक्षित शांति वार्ता से ठीक पहले तनाव को नाटकीय रूप से बढ़ा दिया है. आसिफ ने तालिबान सरकार को सैन्य कार्रवाई की धमकी दी, जिससे सीमा पर घातक झड़पों को समाप्त करने के राजनयिक प्रयासों पर काले बादल छा गए हैं. पाकिस्तान की खुली चेतावनी बुधुवार को जब एक पत्रकार ने पूछा कि क्या अफगानिस्तान में तालिबान के साथ "युद्ध ही एकमात्र विकल्प" है, तो आसिफ ने सीधा जवाब दिया: "युद्ध होगा." होस्ट: कल फिर से बातचीत शुरू होगी अगर बातचीत नाकाम रही, तो आपकी क्या राय है? ख्वाजा आसिफ: अगर बातचीत नाकाम रही, तो हालात और बिगड़ेंगे। हमारे पास विकल्प हैं। जिस तरह से हमें निशाना बनाया जा रहा है, उसे देखते हुए हम भी उसी तरह जवाब दे सकते हैं। होस्ट: तो क्या यह युद्ध है? ख्वाजा आसिफ: हाँ, सिर्फ़ युद्ध
0
comment0
Report
RTRAJENDRA THACKER
Nov 06, 2025 02:21:03
Sadhara, Gujarat:કચ્છ જીલ્લા દ્વારા સ્મૃતિવન ભૂજ ખાતે પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માના ભવ્ય અભિવાદન સમારોહ યોજાયો હતો જેમાં ભવ્ય બાઈક રેલી તેમજ સાધુ-સંતો અને જનસંઘથી પાર્ટી સાથે જોડાયેલા varying કાર્યકતાઓને મળી અવરtwા પ્રાપ્ત anvમાનિત કરવામાં આવ્યું હતું. અભિવાદન સમારોહમાં પ્રદેશ અધ્યક્ષ જગદીશભાઈનું જીલ્લાના કાર્યકર્તાઓ દ્વારા 1 લાખ 51 હજાર બુકથી ભવ્ય અભિવાદન કરવામાં આવ્યું હતું. કોંગ્રેસ કે અન્ય લોકો આજે ગુજરાતમાં આવે છે તેમને પુછજો કે તમારા મેન્ડેટમાં રાષ્ટ્રના હિત માટે એવી કઇ વસ્તુ હતી અને જે કામને વળગીને કામ પુર્ણ કર્યુ. – જગદીશ વિશ્વકર્મા ભાજપે જેટલા વચનોડો મતદારોને આપ્યા हैं તે വચનો પુરા કર્યા છે. આજે અલગ-અલગ રાજયોમાંથી કેટલાક લોકો આવે છે ત્યારે મારે તેમને કહેવુ છે કે તમે ગુજરાતમાં આવી ગુજરાતની પ્રજાનો મૂડ ઓળખો છો,ગુજરાતની શાંતિ ડોહળવાનો પ્રયાસ ન કરતા . – ગુજરાતની જનતાએ કોંગ્રેસને 25 વર્ષથી સત્તાથી વંચિત રાખ્યા છે અને હજી આવનાર 25 વર્ષ સુધી તમને સત્તા પર નહી આવવા દે – આજે સરકાર દ્વારા 9 તારીખથી ટેકાના ભાવથી ખરીદી શરૂ કરવાની જાહેરાત કરી છે અને ખેડૂતોને કોઇ તકલીફ ન પડે તે પ્રકારની વ્યવસ્થા સરકાર કરી રહી છે. – જગદીશભાઇ દેશના વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ તેમજ મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલ કોઇ પણ વિદેશી મહેમાન આવે ત્યારે મોંઘી વસ્તુ થી સ્વાગત નથી કરતા પણ આપણા કારીગરો દ્વારા તૈયાર કરાયેલ વસ્તુથી તેમનુ સન્માન કરે છે. આપત્તિને અવસરમાં પલટવાનું કામ જો કોઈએ કર્યુ હોય તો તે આપણા વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે કર્યુ છે. – જગદીશભાઈ કોંગ્રેસ સત્તામાં હતી ત્યારે ગુજરાતની જનતાનું દુખ ક્યારેય દેખાયુ નથી. – શ્રી જગદીશભાઈ વિશ્વકર્મા નવાન્યુકત પ્રદેશ અધ્યક્ષશ્રી જગદીશભાઇ વિશ્વકર્માજી સફેદ રણ , પરંપરાગત હસ્તકલા , વિવિધતાભરી સંસ્કૃતિ અને રણ ઉત્સવ માટે જાણીતા કચ્છના પ્રવાસે છે ત્યારે દેવદિવાળીના પાવન દિવસે જિલ્લાના કાર્યકર્તાઓ દ્વારા પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા નો અભિવાદન સમારોહ યોજાયો હતો. જીલ્લાના કાર્યકર્તાઓએ ભવ્ય બાઈક રેલી યોજી દરેક કાર્યકર્તાઓએ હાથમાં ભાજપનો ધ્વજ ફરકાવી નવનીયુકત પ્રદેશ પ્રમુખશ્રીનું ભવ્ય સ્વાગત કર્યુ હતું. કાર્યક્રમમાં સ્થળે પહોંચતા પ્રદેશાધ્યક્ષશ્રી ઉપસ્થિત સાગુ-સંતોના દર્શન કરી તેમના પર પુષ્પવર્ષા કરી આર્શિવાદ મેળવ્યા હતા તેમજ જનસંઘથી પક્ષ સાથે જોડાયેલા વરિષ્ઠ આગેવાનોને મળી આશિર્વાદ મેળવ્યા હતા. કાર્યક્ર્મમાં પ્રદેશ અધ્યક્ષશ્રીનું 1 લાખ 51 હજાર બુક સાથે અભિવાદન કરવામાં આવ્યું. આ કાર્યક્રમમાં જીલ્લાના પ્રમુખશ્રી દેવજીભાઈ વરચંદજીએ સ્વાગત પ્રવચન કર્યુ હતું. પરેક્ષ અધ્યક્ષશ્રી જગદીશભાઈ વિશ્વકર્માજીએ દેવ દિવાળીના પાવન પર્વ તેમજ ગુરુનાનક જયંતીની શુભકામના પાઠવતા કાર્યકર્તાઓમાં ઊર્જાનો નવસંચાર કરતા જણાવ્યું કે, આજે કચ્છના પ્રવાસે આવી મોટી સંખ્યામાં કાર્યકર્તાઓના દર્શન કરવાની તક મળી. શ્યામજી કૃષ્ણવર્માજીની સ્મૃતિરૂપે જે ભવન તૈયાર કરવામાં આવ્યું છે જેમાં તેમના જીવનચરિત્ર દર્શાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે તેની ચોક્કસ મુલાકાત કરવી જોઈએ. કચ્છની હસ્તકલા આજે દેશ-વિદેશમાં ખૂબ જ પ્રચલિત થઇ છે. દેશના વડાપ્રધાનશ્રીનો আমরা આભાર વ્યક્ત કરવો પડે કે જ્યારે તેઓ સંગઠનના કાર્યકર્તા હતા ત્યારે કચ્છમાં ભૂકંપ સમયે જે જવાબદારી નિભાવી છે. કચ્છને બેઠુ કરવાનો સંકલ્પ કર્યો અને આજે દેશ-વિદેશ કચ્છને નવા જેમ-ઉર્જાથી જોશવે છે. કચ્છને ધરતીકંપ પછી બેઠુ કરવાનો શ્રેય જો કોઇને જાય તો તે આપણા વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબને જાય. સરદાર વલ્લભભાઈ પટેલે જે સરદાર સરોવર ડેમનો સ્વપ્ન જોયુ હતું તેને કોંગ્રેસે ક્યારેય પુરુ કરવાની રસ દર્શાવ્યો ન હતો આખા દેશમાં કોઈ મુખ્યજ્ઞાનીએ કેન્દ્ર સરકાર સામે તેમની જનતાને પિવાના પાણી, પીવાના પાણી માટે ઉપવાસ કર્યા. કોંગ્રેસ સત્તામાં હોય ત્યારે ગુજરાતની જનતાનો દુખ દેખાયુ નથી. કોંગ્રેસ સરદાર સરોવર ડેમની ઉંચાઇ વઘારવાની મંજૂરી આપે તો દરવાનાની છાંકી આપે. દેશની જનતાએ શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબને જંગી બહુમતથી વડાપ્રધાન તરીકે સ્વીકાર્યા ત્યારે માત્ર 17 દિવસમાં સરદાર સરોવર ડેમના દરવાજા લગાવવાની મંજૂરી આપી જેના કારણે આજે કેવડીયાથી લઇ કચ્છ સુધી પાણી પોહચાડ્યુ છે. શ્રી જગદીશભાઇ વિશ્વકર્માજીએ વધુમાં જણાવ્યું કે, કચ્છને બેઠકાવવામાં જેનુ નામ ઇતિહાસના પં null
0
comment0
Report
CPCHETAN PATEL
Nov 06, 2025 02:03:09
0
comment0
Report
AKAshok Kumar
Nov 05, 2025 19:16:43
Junagadh, Gujarat:ધારાસભ્યને ધમકી આપનાર ઝડપાયો. જૂનાગઢ MLA સંજય કોરડીયા પાસેથી ₹30 લાખની ખંડણી માંગનાર મુખ્ય આરોપી મુંબઈ થી પકડાયો: ક્રાઈમ બ્રાન્ચને મોટી સફળતા. જૂનાગઢના ધારાસભ્ય સંજય કોરડીયા પાસેથી ₹30 લાખની ખંડણી માંગવાના ગુનાના મુખ્ય આરોપીને જૂનાગઢ ક્રાઇમ બ્રાન્ચે ગણતરીના દિવસોમાં જ ઝડપી પાડ્યો છે. આરોપી સમીર રીંગબ્લોચ હાલમાં ઈસ્ટ આફ્રિકાના કોંગો દેશમાં રહેતો હતો. પરંતુ મૂળ તે ગીર-સોમનાથ જિલ્લામાં TALALA તાલુકાના ચિત્રાવડ ગામનો રહેવાસી છે. મુંબઈ એરપોર્ટ પર તે લુક આઉટ સર્ક્યુલર (LOC)ના આધારે પકડાયો હતો. ધારાસભ્યને ધમકી આપી માગી 30 લાખની ખંડણી. થોડા દિવસો પહેલા જૂનાગઢના ધારાસભ્ય સંજય કોરડીયા અને તેમના પરિવારને જાનથી મારી નાખવાની ધમકી આપી આશ્રમના નામે 30 લાખની ખંડણી માંગાઇ હતી. ત્યારબાદ ફરી એક અજાણ્યા નંબર પરથી કોલ કરીને આરોપીએ ધમકી આપી હતી કે, ગુજરાત પોલીસ મારું કંઈ બગાડી શકે નહીં. તેમણે ધારાસભ્યને હોશિયારી ન કરવાની ચીમકી આપી હતી અને ₹5 લાખનું આંગડીયું કરવાનું કહ્યું હતું. આ અજાણ્યા નંબરો પરથી સતત ખંડણીની માંગણી ચાલુ રાખવામાં આવી હતી. આરોપીઓએ વોટ્સએપ કોલ પર ગાળો આપી અમદાવાદના રોનક ઠાકોરના નામે આંગડિયું કરવાનું કહ્યું હતું. આ કેસમાં પોલીસે રોનક ઠાકોર નામના વ્યકિતને અમદાવાદમાંથી અને જેjohn બ્લોચ નામના વ્યકિતને વેરાવળથી પકડ્યો હતો. સમગ્ર તપાસમાં સામે આવ્યું કે પકડાયેલા ત્રણેય આરોપીઓ રોનક ઠાકોર, ઈમરાન ઉર્ફે જોન બ્લોચ અને મુખ્ય સૂત્રધાર સમીર બ્લોચ એકબીજાના સંપર્કમાં હતા. સમીર રીંગબ્લોચને જૂનાગઢ લાવી બી ડિવિઝન પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યો છે અને આ અંગેની વધુ તપાસ ચાલી રહી છે.
0
comment0
Report
PDPRASHANT DHIVRE
Nov 05, 2025 19:03:43
Surat, Gujarat:વાઈવ: સુરત શહેરના ઉધના વિસ્તારમાં ગેસના ગોડાઉન પરથી ચાર મહિનાના પગારની robbery વિશે વિસ્તારમાં ઘટના બનાવાઈ હતી. સસત્ય મુજબ ઓટોરિક્ષામાં સવાર અજાણી મહિલા અને રિક્ષা ચાલકે સંતોષભાઈ દગડુભાઈ મરાઠેના ખિસ્સામાંથી રોકડા રૂપિયા ૪૦,૦૦૦ પડાવી લીધા હતા. CPTV કેમેરામાં કેદ થઈ ગઈ લૂંટની ફૂટેજ આધારે પોલીસે હાલ ચકસાસ aggressively કાર્યવાહી હાથ ધરી હતી. મુખ્ય આરોપી હુશેન ઉર્ફે જિંગારૂ ઉર્ફે લંબુ ભીખન શેખને પકડાઈ ગયા છે. લૂંટમાં સામેલ ગેંગની عورت સભ્યને યાદીમાં વોન્ટેડ જાહેર કરવામાં આવી છે અને તેને ઝડપી પાડવા માટે અલગ ટીમો કાર્યરત બની છે. આ કેસમાં કાયદેસર કાર્યવાહી ઝડપથી આગળ વધી રહી છે અને રિકવર કરી નાણાં ફરાર મહિલા આરોપીને પકડવાના પ્રયાસો ચાલી રહ્યા છે.
0
comment0
Report
Advertisement
Back to top