Back
ગાડી નં 19703 અને 19704: 2025માં આવેલી નવી રેલવે લાઇન
Himatnagar, Gujarat
1 જાન્યુઆરી 2025 થી, ગાડી નં 19703, ઉદયપુર સીટી-અસારવા એક્સપ્રેસને બદલે 20987 નંબરની સુપરફાસ્ટ રેલવે શરૂ થશે. તે ઉદયપુર સીટીથી સાંજે 16:05 વાગ્યે રવાના થશે અને અસારવા સ્ટેશને 21:30 વાગ્યે પહોંચશે. ગાડી નં 19704, અસારવા-ઉદયપુર સીટી એક્સપ્રેસને બદલે 20988 નંબરની સુપરફાસ્ટ રેલવે 1 જાન્યુઆરીથી અસારવા થી સવારે 6:50 વાગ્યે રવાના થશે અને ઉદયપુર સીટીમાં બપોરે 12:20 વાગ્યે પહોંચશે. હિંમતનગર સ્ટેશન પર રોકાણનો સમય હવે બે મિનિટ રહેશે.
0
Report
For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com
Advertisement
DMDURGESH MEHTA
FollowNov 24, 2025 18:30:52195
Report
DMDURGESH MEHTA
FollowNov 24, 2025 18:30:39214
Report
DMDURGESH MEHTA
FollowNov 24, 2025 18:30:26170
Report
DRDarshal Raval
FollowNov 24, 2025 16:15:10143
Report
SSSAPPA SAHIL NAHERUDINBHAI
FollowNov 24, 2025 15:46:48128
Report
PTPremal Trivedi
FollowNov 24, 2025 12:52:25136
Report
DRDarshal Raval
FollowNov 24, 2025 12:31:33124
Report
CPCHETAN PATEL
FollowNov 24, 2025 12:04:13255
Report
SCSHAILESH CHAUHAN
FollowNov 24, 2025 11:33:48127
Report
URUday Ranjan
FollowNov 24, 2025 11:32:45157
Report
CPCHETAN PATEL
FollowNov 24, 2025 11:30:13180
Report
PTPremal Trivedi
FollowNov 24, 2025 11:02:43236
Report
ARAlkesh Rao
FollowNov 24, 2025 10:54:41100
Report
PAParakh Agarawal
FollowNov 24, 2025 10:54:32185
Report
GPGaurav Patel
FollowNov 24, 2025 10:39:19190
Report