Become a News Creator

Your local stories, Your voice

Follow us on
Download App fromplay-storeapp-store
Advertisement
Back
Sabarkantha383001

વિજયનગરનના પોળો ફોરેસ્ટ સોળે કળાએ ખીલ્યું

Aug 28, 2024 17:06:12
Himatnagar, Gujarat
સાબરકાંઠા જીલ્લાના વિજયનગર તાલુકાના પોળો ફોરેસ્ટ સોળે કળાએ ખીલેલું જોવા મળ્યું છે.તો વિજયનગરમાં અને ઉપરવાસમાં વરસાદને લઈને પોળો ના ડુંગરોએ લીલી ચાદર ઓઢી છે તો વરસાદી માહોલને લઈને વાદળો ડુંગરો સાથે વાતો કરતા હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા છે જેને લઈને પ્રવાસીઓનું આકર્ષણ બન્યા છે.
0
comment0
Report

For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com

Advertisement
URUday Ranjan
Nov 21, 2025 10:18:39
Ahmedabad, Gujarat:ગુજરાત એટીએસ દ્વારા ISISkp ના આતંકી પકડી પાડવા નો મામલો ત્રણ આરોપી પૈકી બે આરોપી ના મોબાઈલ અને ઘરે થી વાંધા જનક સાહિત્ય મળી આવ્યું સોહિલ ના યુਪੀ ખાતે ના ઘરે થી isis નો ફ્લેગ મળીાવ્યો અહેમદ મયુદીન સૈયદ ના મોબાઇલ માંથી isis ને લગતું સાહિત્ય મળી આવ્યું અહેમદ મયુદીન સૈયદ ના મોબાઇલ માંથી વાંધાજનક વીડિયો મળી આવ્યો અહેમદ મયુદીન સૈયદ વિડીયો માં બાયા છે કે નહીં તેને લઈ ને તપાસ વધુ શરૂ થઇ છે અહેમદ મયુદીન સૈયદ ના મોબાઇલ માંથી એક પીડીએફ મળી જે પીડીએફ માં સોશિયલ મીડિયા માં ઓળખ કઇ રીતે છુપાવલે રાખવી તેની માહિતી હોય છે સાહિત્ય સાઇતયા નેઇની રસ દિશા આ સંગઠન બનવાયું હતું અને એક અલગ વિસ્તાર પણ પોતાના બનાવવો હતો ગુજરાત એટીએસ દ્વારા યુપી દિલ્લી હૈદરાબಾದ್ અને રાજસ્થાન માં તપાસ કરી ચૂકી છે અન્ય રાજ્ય ની એટીએસ પણ તપાસ અર્થે આવી હતી
113
comment0
Report
MDMustak Dal
Nov 21, 2025 10:18:15
Jamnagar, Gujarat:જામનગરમાં સૌરાષ્ટ્રનું હવે સૌથી મોટું ઓવરબ્રિજ તૈયાર, આગામી 24 તારીખે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ કરશે લોકાર્પણ શહેરમાં 267 કરોડના ખર્ચે નિર્મિત સૌરાષ્ટ્રનું સૌથી મોટું ઓવરબ્રિજ પૂર્વ બની ચૂક્યું છે. તેના લોકાર્પણ માટે ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ સોમવારે જામનગરની મુલાકાતે આવશે સાથે સાથે શહેરમાં રૂપિયા 623 કરોડના વિકાસ કાર્યોનું લોકાર્પણ અને મત્હમુહૂર્ત પણ પાડવામાં આવશે. જે માટે સમગ્ર જિલ્લાના તૈયારી પૂરજોશમાં ચાલી રહી છે. જિલ્લા કલેકટર કેતન ઠક્કર, જિલ્લા વિકાસ અધિકારી અંકિત પન્નુ, જામનગરના એસપી ડો. રવિમોહન સૈની તથા મહાનગરપಾಲિકાના કમિશનર દિનેશ મોદી સહિતના વરિષ્ઠ અધિકારીઓએ ઓવરબ્રિજ સહિત વિવિધ સ્થળોની મુલાકાત લીધી.. અધિકારીઓએ પ્રગતિની વિસ્તૃત સમીક્ષા કરી અને કામગીરીને આખરી ઓપ આપવા આવી શહેરના વિકાસને એક નવી દિશા આપનાર આ પ્રોજેક્ટો જામનગરની ટ્રાફિક વ્યવસ્થા, કનેક્ટિવિટી વધુ સરળ બનશે..
72
comment0
Report
MDMustak Dal
Nov 21, 2025 10:18:01
Jamnagar, Gujarat:જામનગર : જી.જી હોસ્પિટલ, રિલાયન્સ, નયારા સહીતની વિસ્તારો રાષ્ટ્રીય કક્ષાની મોકડ્રિલ\nડિઝાસ્ટર મેનેજમેન્ટની સાજજ્જિતાનું પરીક્ષણ થયુ\nનેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી દિલ્હીના ઉચ્ચ અધિકારીઓએ જામનગરમાં\nજિલ્લા વહીવટી તંત્ર કોઈપણ આફતને પહોંચી વળવા તથા નાગરિકોના હિત માટે સંપૂર્ણ કટિબદ્ધ\nભારત સરકારના નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી (NDMA) તથા ગુજરાત સરકારના ગુજરાત સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી (GSDMA) તેમજ જિલ્લા વહીવટી તંત્ર જામનગરના ડિઝાસ્ટર મેનેજમેન્ટ તંત્ર દ્વારા આજે રિલાયન્સ રિફાઇનરી ખાતે રાષ્ટ્રીય કક્ષાની મોકડ્રિલ કરી...\nમોકડ્રિલ દ્વારા ખૂબ મોટા પ્રમાણમાં વહીવટીતંત્રની કોઈપણ પ્રકારની ડિઝાસ્ટરને પહોંચી વળવાની ક્ષમતાની કસોટી કરી તેની તૈયારીઓ અંગેની સમીક્ષા કરી\nડ્રિલમાં કેન્દ્ર તથા ગુજરાત સરકારના તમામ સંબંધિત વિભાગો, સેનાની ત્રણેય પાં feadhો તથા કોસ્ટ ગાર્ડ સહિતની તમામ ઓથોરિટી સક્રિયપણે જોડાયા
22
comment0
Report
MDMustak Dal
Nov 21, 2025 10:17:35
Jamnagar, Gujarat:પ્રાથમિક શિક્ષકોને બ્લો તરીકે નિયુક્ત કરવાથી શિક્ષણ પર ગંભીર આક્ષેપો ઉઠ્યા છે. નગર પ્રાથમિક શિક્ષક સંઘે મુખ્ય ચૂંટણી કમિશનરને ચિંતા વ્યક્ત કરી ગુજરાત રાજ્ય નગર પ્રાથમિક શિક્ષક સંઘે મુખ્ય ચૂંટણી కమિશનર, Election Commission of Indiaને પત્ર લખી કરી રજુઆત મુક્ણી રહ્યાં છે. પ્રાથમિક શિક્ષકોને બૂથ લેવલ ઓફિસર (BLO) તરીકે સતત નિયુક્ત કરવાની વર્તમાન પદ્ધતિા વિશે ગંભીર ચર્ચા ચાલી રહી છે. શિક્ષકોને આ રીતે વહીવટી કાર્યોમાં લગાડવાથી શિક્ષણના અધિકાર (RTE) અધિનિયમની કલમ 27 અને ભારતીય બંધારણની કલમ 21A હેઠળ વિદ્યાર્થીઓને મળતા મૂળભૂત શિક્ષણના અધિકારનું સ્પષ્ટ ઉલ્લંઘન થાય છે. શિક્ષકો રાષ્ટ્ર નિર્માણનું પવિત્ર કાર્ય કરે છે, પરંતુ BLO જેવી જવાબદારીઓના વધતા બોજા કારણે તેઓ બાળકોને ગુણવત્તાપૂર્ણ શિક્ષણ આપવા માટે પૂરતો સમય અને ધ્યાન આપી શકતા નથી. શિક્ષકોને દરરોજ 12 થી 15 કલાક કામ કરવું પડે છે, આ વધારાનો બોજ અસહ્ય બની ગયો છે અનેmanse સ વકાર્યિક અને શારીરિક થાક વધી રહ્યો છે જે શિક્ષણની ગુણવત્તાને સીધી અસર કરે છે. BLO ફરજોના દરમિયાન શિક્ષકોને શાળાના સમય દરમ્યાન અનેકવાર બહાર જવું પડે છે; મતદાર યાદીની ચકાસણી, ઘર-ઘર સર્વેક્ષણ અને અન્ય ચૂંટણી સંબંધિત કામોમાં વ્યસ્ત રહેવું પડે છે. આ કારણે વર્ગખંડમાં નિયમિત શિક્ષણમાં વિક્ષેપ સર્જાય છે, વિદ્યાર્થીઓનો અભ્યાસક્રમ પોલીસે આગળ પડી જાય છે અને શાળાની શૈક્ષણિક પ્રક્રિયા પર ગંભીર અસર પડે છે. ઉચ્ચ કક્ષાના પ્રોજેક્ટો અને અભ્યાસક્રમની ગતિ ઉપરાંત શીખવણની સતતતા પર પણ નકારાત્મક અસર દેખાઈ રહી ਹੈ. संघે આ બાબતને લઈને BLO ફરજોના કારણે શિક્ષકોના કાર્ય-જીવન સંતુલન પર ભારે અસર પડી રહી હોવાનું જણવી દીધું છે અને તેમણે વિનંતી કરી છે કે primAry teachersને BLO જેવી વહીવટી જવાબદારીઓ માટે અન્ય યોગ્ય સ્ટાફની નિમણૂક કરવામાં આવે જેથી શિક્ષકો માત્ર શિક્ષણ કાર્ય પૂરું પાડવા માટે મજબૂત રીતે કાર્ય કરી શકે. સંઘે આશા વ્યક્ત કરી છે કે મુખ્ય ચૂંટણી કમિશનર આ મુદ્દાને ગંભીરતાપૂર્વક લઈ તરત પગલાં લેશે.
29
comment0
Report
MDMustak Dal
Nov 21, 2025 10:17:17
Jamnagar, Gujarat:જામનગર શહેરના વાલ્કેશ્વરી નગર વિસ્તારમાં ચોરીનો બનાવ. સીસીટીવીમાં ટાબરિયા ચોરોના કારનામા કેદ, વીડિયો વાયરલ. જામનગર શહેરના પોશ વિસ્તારમાં વાલ્કેશ્વરી નગરમાં ચોરીની બનાવ બન્યો. શહેરમાં ચોરીની ઘટનાઓમાં વધારો જોવા મળી રહ્યો છે. ટાબરિયા ચોરોના એક જૂથે રાત્રીના સમય દરમિયાન વિસ્તારની રેકી કરીને ચોરીની કરતી હોવાના બનાવો સામે આવ્યા છે. ચોરો સીસીટીવી કેમેરામાં સ્પષ્ટ રીતે કેદ થયા છે. ચોરી કરતી વેળાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ બનતા વિસ્તારના રહેવાસીઓમાં ભયનું વાતાવરણ ફેલાયું છે. ટાબરી ચોરોના ગેંગને ઝડપવા માટે કડક પગલાં લેવાશે તેવી વાતો բարձրાઈ રહી છે. પોલીસને સીસીટીવી ફૂટેજના આધારે તપાસ શરૂ કરાઈ છે.
77
comment0
Report
SSSAPPA SAHIL NAHERUDINBHAI
Nov 21, 2025 08:46:18
Rajkot, Gujarat:એંકર હિરાસર એરપોર્ટની સુવિધાઓને લઈને પ્રદેશ કોંગ્રેસના નેતા ડો. હેર્માંગ વસાવાડાએ સરકાર પર સખત પ્રદેશ કર્યો છે. તેમણે સોશ્યલ મીડિયામાં કરેલા ટ્વીટ બાદ એક નિવેદન જારી કરીને જણાવ્યુંકે રૂ. 326 કરોડના ખર્ચે બનાવાયેલા એરપોર્ટમાં મૂળભૂત સુવિધાઓ જ નથી. વસાવડાનો આક્ષેપ છે કે એરપોર્ટના લેન્ડલાઇન નંબર સુધી મળી રહ્યા નથી… અધિકારીઓના ફોન પણ લાગતા નથી. ટોયલેટમાં પાણી નથી આવતું… વાઈફાઈ મળતું નથી…“ઇન્ટરનેશનલ એરપોર્ટ તો બાદમાં, ડોમેસ્ટિક સુવિધાઓ પણ નથી,” એવો આક્ષેપ તેમણે કર્યો. તેમણે કહ્યુ કે મત મેળવવાની ઉતાવળમાં ભાજપે એરપોર્ટ અને AIIMS બંને બનાવી નાખ્યા, પરંતુ તેમાં સુવિધાઓ નથી. લીંબડ ઝસ ખાટવા ઈન્ટરનેશનલ એરપોર્ટ અને AIIMSનું લોકાર્પણ કર્યું હોવાનું પણ તેમણે કટાક્ષ કર્યો. AIIMS વિશે પણ વસાવડાએ જાહેરાત કે હોસ્પિટલમાં પૂરતા સ્પેશિયાલિસ્ટ ડોક્ટર નથી અને સુવિધાઓ અધૂરી છે. બાઈટ: ડો હેમાંગ વસાવડા (કોંગ્રેસ નેતા)
91
comment0
Report
SSSAPPA SAHIL NAHERUDINBHAI
Nov 21, 2025 08:46:09
Rajkot, Gujarat:રાજકોટ શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા આજે પત્રકાર પરિષદ યોજાઇ હતી. આ બેઠકમાં મુખ્ય મુદ્દો SIR ની કામગીરીને કારણે પ્રજાને પડી રહેલી મુશ્કેલીઓ અને મતદાર યાદી સુધારણાની સ્થિતિ પર કેન્દ્રિત રહ્યો. પત્રકાર પરિષદમાં કોંગ્રેસ આગેવાન ઈન્દ્રનીલ રાજ્યગુરૂએ જણાવ્યું કે, SIR કામગીરીને કારણે લોકોને પર બોજ પડી રહ્યો છે. મતદાર યાદી સુધારણા કરવી BLO ની ફરજ છે. પરંતુ વાસ્તવિક મતદાર યાદી તૈયાર કરવામાં તફાવત દેખાયો છે. રાજ્યગુરૂએ કલેક્ટરને અપીલ કરતા કહ્યું કે, BLO ની નોકરી પર કોઈ અસર ન પડે તેવી રીતે કામગીરી સુનિશ્ચિત કરો અને ઘરે જઈને તપાસ કરીને ખોટા નામો દૂર કરવા કાર્ય ચાલી રહે. તેમણે જણાવ્યું કે, છેલ્લી યાદી બહાર પડ્યા પછી એક મહિના દરમ્યાન કોણ રહી ગયું છે અને કેટલી ખોટી નોંધણી છે તે તપાસી નિકાળવામાં આવશે. આમ, કોંગ્રેસે અપીલ કરી છે કે, મતદાર યાદી યોગ્ય રીતે તૈયાર થાય, કોઈ ખોટું નોંધાવું ન થાય અને ચૂંટણી પ્રક્રિયા પર કોઈ સવાલ ઊભો ન રહે.
70
comment0
Report
SCSHAILESH CHAUHAN
Nov 21, 2025 08:45:16
Idar, Gujarat:સાબરકાંઠા જીલ્લા હિંમતનગર માર્કેટ યાર્ડમાં મગફળીના પાકની ઊંચી આવક થઈ રહી છે. શનિવારે ખરીદી બંધ રહેવા કારણે આસપાસના જીલ્લા kona ખાતા ખેડુતો અહીં વેચાણ માટે ઉભા છે. આ માર્કેટ યાર્ડમાં દૈનિક આદિ ૨૫ હજાર થી ૩૦ હજાર બોરીથી વધારે આવી રહી છે અને ઘણી વાર એક અઠવાડિયામાં ૩ લાખ બોરીથી વધુ મગફળી વેચાઈ રહી છે. માર્કેટ યાર્ડ ભરાઈ ગયો છે અને યાર્ડ બહાર પણ વાહન નલાઈ લાગી રહી છે. આસપાસના જીલ્લા જેવા કે બનાસકાંઠા, અરવલ્લી, મહેસાણા, કપડવંજના ખેડુત પણ અહીં દોડે આવીને મગફળી વેચી રહ્યા છે. ખેડૂતોની આ Voz તેજીથી હશે રહી છે કે સરકારના ટેકોના ભાવથી વધુ આ ભાવ મેળવાઈ રહ્યા છે. આ કારણે કેટલાક ખેડુતો સોમવારે ખરીદી ફરી શરૂ થશે તેવી રાહ જોઈ રહ્યાં છે.
118
comment0
Report
SSSAPPA SAHIL NAHERUDINBHAI
Nov 21, 2025 08:16:21
Rajkot, Gujarat:ગીર સોમનાથના કોડીનારમાં BLOની આત્મહત્યા બાદ શિક્ષક વર્ગમાં ઉગ્ર આક્રોશ ફાટી નીકળ્યો છે. એક તરફ બોર્ડની પરીક્ષાનો વધતો બોજ અને બીજી તરફ BLO તરીકેની વધારાની ફરજો—શિક્ષકો પર થતું આ ડબલ દબાણ સીધું માનસિક તણાવમાં ફેરવાઈ રહ્યું એવી ગંભીર ચર્ચા શિક્ષક વર્ગમાં ચાલે છે. શહેર આચાર્ય સંઘના પ્રમુખે આ ઘટનાને अत्यંત દુઃખદ ગણાવતા સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે કે શિક્ષકોએ શિક્ષણનું પવિત્ર કાર્ય સંભાળવાનું હોય છે. પરંતુ દરેક વખતની ચૂંટણીની ફરજો તેમની પર લાદી દેતા શિક્ષણ પ્રણાલી પણ અસરગ્રસ્ત થાય છે. BLOની કામગીરી કરવાની મર્યાદિત સમયેમદિરા સમયમર્યાદા, સર્વેનું દબાણ અને સતત રિપોર્ટિંગ—આ બધું મળીને શિક્ષકોને થાકવી દે છે. સાથે તેમણે ચૂંટણી પંચને સમયગાળો વધારવાની, તથા શિક્ષકોને BLOની ફરજોમાંથી મુક્તિ આપવાની માંગણી કરી છે.બીજીطرف, કોંગ્રેસના નેતા ડૉ. હેમાંગ વસાવડાએ તંત્ર પર સખત પ્રમાર કરતા કહ્યું છે કે ફરજમાંથી હટવા માંગતા શિક્ષકોને ધમકી, પોલીસ ફરિયાદ અને ધરપકડની ચેતવણીઓ આપવામાં આવે છે—જે સ્પષ્ટ માનસિક શોષણ સમાન છે. તેમણે પ્રશ્ન ઉઠાવ્યો કે ગીર સોમનાથમાં બનેલી આ દુઃખદ ઘટનાની જવાબદારી કોણ લેશે? તંત્ર પોલીસને ચોક્કસ જવાબ સાથે આગળ આવવાની તેઓએ માંગ કરી છે.આ ઘટના ફરી એકવાર બતાવે છે કે શિક્ષકોને મતદાર યાદી સુધારણા જેવી કામગીરીમાં જબરદસ્તી સામેલ કરવામાં આવે છે. જ્યારે તેમનું મુખ્ય કાર્ય—શિક્ષણ—પાછળ ધકેલાઈ જાય છે. શિક્ષક વર્ગ હવે આ મુદ્દે કડક નિર્ણય અને સ્પષ્ટ નીતિ બનાવવા તંત્ર પાસે જોરદાર માંગણી કરી રહ્યો છે.
67
comment0
Report
URUday Ranjan
Nov 21, 2025 08:07:18
160
comment0
Report
DRDarshal Raval
Nov 21, 2025 07:00:40
Ahmedabad, Gujarat:અમદાવાદમાં ફરી એકવાર રખડતા શ્વાનનો આતંક સામે આવ્યો છે. જ્યાં તાજેતરમાં જ કેટલાક દિવસમાં અમદાવાદના એક વિસ્તારમાં રખડતા શ્વાનના કારણે લોકો ત્રાહિમામ પોકારી ઊઠ્યા છે. એટલું જ નહીં પણ એક કિસ્સામાં શ્વાન લના કરડ્યા બાદ સરકારી હોસ્પિટલની સુવિધાને લઈને પણ સવાલ ઉઠયા છે. તો કેટલાક CCTV ફૂટેજ પણ આવ્યા સામે. ત્યારે જોઈએ કયા વિસ્તારની છે આ વાત અને રખડાતા શ્વાનનું કોણ બન્યું છે ભોગ. તેમજ હોસ્પિટલની અફસોસનાઓને કારણે કોઈને દેખાડા ખોદ. જુઓ हमારो આ અહેવાલ... અમદાવાદ શહેરમાં દિવસેને દિવસે વધી રહેલી ટ્રાફિક સમસ્યા સાથે વધી રહેલી રખડતા ઢોર અને શ્વાનની સમસ્યાનો આ સવાલ છે. પાલડી વિસ્તારમાં રખડતા શ્વાનના હુમલાનો ભય વિસ્તારમાં વિશેષ નોંધાવા મૂલ્ય રહ્યો છે. કેટલાક કેસોમાં નાના બાળકથી લઈને યુવા અને મહિલાઓને શ્વાન કરડ્યું હોવાનું જણાવવામાં આવ્યું છે. 18 નવેમ્બર રોજ પાલડીમાં હિરાબાગ ક્રોસિંગ તથા શારદા મંદિર રોડ ઉપર કરડવાનો કિસ્સો નોંધાયો છે. આના કારણે સ્થાનિકોમાં ભયનો માહોલ પેદા થયો છે. એક કિસ્સામાં ભોગ બનનારનો આક્ષેપ છે કે હોસ્પિટલમાં સારવાર ન મળી શકતા પ્રશ્નો ઉભા થયા. આગળના દ્રશ્યમાં CCTV फुटેજ અને વોરંટીના અહેવાલો પણ આવ્યા છે. અમિત મકવાણાે જણાવ્યું કે 18 નવેમ્બર રોજ મુકતા એપાર્ટમેન્ટની નજીક રહેતો શ્વાન તેમની દુકાન નજીક પહોંચીને હુમલો કરતો અને પરિવારના અન્ય લોકોને પણ કરડવાના આક્ષેપ થયા હતા. પ્રસંગ દરમિયાન AMA ટીમની આધારે પોલીસને જાણ કરવામાં આવી હતી, પરંતુ અત્તન્દીન કામગીરીમાં સમસ્યાઓ જણાઈ રહી છે. પબ્લિકમાં આ કેસોના પગલે લોકોને સુરક્ષાનું ભવિષ્ય અંધકારમય ગોઠવાઈ રહ્યું છે. છેલ્લા દિવસોમાં આ વિસ્તારમાં ઠેરઠેર શ્વાનના કિસ્સા નોંધાઈ રહ્યા છે, જેમમાં 18 નવેમ્બરથી લઈને 19 નવેમ્બરે પદ્માવતી નગરમાં મતદાન યાદીની કામગીરીમાં રહેતા ખેડુતોને પણ આફત પડી હતી. અપડેટ્સ અને ફોટો વીડિયો એલર્જીક સ્થિતિને બતાવે છેકે પોશ વિસ્તારમાં રખડતા ઢોર અને શ્વાનની કામગીરીમાં તંત્ર સંભાવિત રીતે વિફળ રહ્યો છે. હવે શહેરમાં પૂર્ણરક્ત ફોજદારીસી રક્ષણના માંગણી ટ્રેન્ડ ઘણી વધારે રહ્યો છે.
242
comment0
Report
CJChirag Joshi
Nov 21, 2025 06:03:58
Dabhoi, Gujarat:વડોદરા જિલ્લા શિનોર પોલીસે અંધશ્રદ્ધા અને કાળા જાદુનો ભોગ બનેલા ફરિયાદીની ફરિયાદના આધારે શિનોર પોલીસે મોટી કાર્યવાહી હાથ ધરી છે. એકના ડબલ કરી આપવાના નામે ચમત્કારી તાંત્રિક વિધી કરી 30 લાખ રૂપિયાની છેતરપિંડી કરનાર આંતરજિલ્લા ઠગ ટોળકીના કુલ 7 આરોપીઓને ઝડપી પાડ્યા છે આ ગુનામાં સંડોવાયેલ મુખ્ય આરોપી આનંદ જિલ્લાના ઉમરેઠ તાલુકાના પનસોરા ગામનો ઐયુબામીया બબીલમ (ઉ.વ. 59) ઉર્ફે ગોપીનાથ બાપુ છે. જે પોતાને હિંદુ સાધુ તરીકે રજૂ કરી ભગવા કપડાં પહેરીને લોકોને છેતરતો હતો. તેણે ખોટું આધાર કાર્ડ પણ બનાવડાવ્યું હતું અને પકડાય તે પહેલાં પોતાનું સીમ કાર્ડ તોડી પુરાવા નષ્ટ કરવાનો પ્રયાસ કર્યો હતો. ફરિયાદી નિલેશકુમાર ઓમપ્રકાશ અગ્રવાલ (રહે.બોડેલી, જિ. છોટાઉદેપુર)એ 8 નવેમ્બર 2025ના રોજ શિનોર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી કે, આ ટોળકીએ તેમને વિશ્વાસમાં લઈને રૂ.30 લાખ આપ્યા બાદ તેને ચમત્કારી વિધીથી ડબલ કરી આપવાનું કહી ઠગી લીધા હતા. શિનોર પોલીસે ઇન્સ્પેકટર બી.એન. ગોહિલની ટીમે ત્વરિત તપાસ હાથ ધરી અને 7 આરોપીઓને ઝડપી પડ્યા છે. આ અંગે જિલ્લા એસ પી સુશીલ અગ્રવાલે જણાવ્યું હતું કે, આ ફરિયાદના અનુસંધાને પોલીસ કાર્યવાહી કરતા આરોપીને ઝડપવામાં આવ્યા છે. તાંત્રિક વિધિના નામે પૈસા ડબલ કરવાની વાત કરી ફરિયાદીને છેતરવામાં આવ્યો હતો. ફરિયાદીના ઘરે આવીને તાંત્રિક વિધિ કરાવી ઔષધિ બાદ તે ડબલ કરવાની વાત કરી 30 લાખ રૂપિયા પડાવી છેતરપિંડી આચરવામાં આવે છે. આ ફરિયાદી પાસેથી પૈસા પડાવવા માટેનું શડિયત્રણ રચવામાં આવ્યું હતું. આ કાર્યવાહીમાં આઠ પૈકી સાત આરોપીઓને ઝડપવામાં આવ્યા છે. આ કાર્યવાહીમાં વડોદરા ગ્રામ્યના એક એએસઆઈને ધરપકડ કરી સસ્પેન્ડ કરવામાં આવ્યો છે. ઝડપાયેલા આરોપીઓ 1. ઝાકીરહુસેન જશુભાઈ રાઠોડ (ઉ.વ. 50, નાના કરાળા, શિનોર) 2. દક્ષેશકુમાર મહેન્દ્રભાઈ ઠાકર (ઉ.વ. 49, નાના કરાળા, શિનોર) 3. ઐયુમિયા બચુમિયાં બેલીમ ઉર્ફે ગોપીનાથ બાપુ (ઉ.વ.59, પનસોરા, ઉમરેઠ, આણંદ) 4. મહમદ રિફਾਕત હુસેન બેલીમ (ઉ.વ.24, પનસોરા, ઉમરેઠ) 5. કંચનભાઈ ગોકળભાઈ રાઠવા (ઉ.વ. 48, હાલ શિનોર પોલીસ લાઇનમાં રહે છે) 6. દેવાંગભાઈ ચંદ્રવદન ભટ્ટ ઉર્ફે મહાદેવ (ઉ.વ. 42, રાજકોટ) 7. ભૌમિક અતુલભાઈ ઠાકર (ઉ.વ. 26, નાના કરાળા, શિનોર) ફરાર આરોપી - યાસીનમિયાં યાકુબમિયાં બેલીમ (પનસોરા, ઉમરેઠ, આણંદ) કબજે કરાયેલ મુદ્દામાલ: - રોકડ રૂપિયા 3003000૩ - 8 મોબાઇલ ફોન (કિંમત રૂ. 40,000) - 1 મોબાઇલ સ્માર્ટ ફોન (કીના મોટા રૂ. 25000) - તાંત્રિક વિધિનો સામાન, ભગવાના કપડાં, માળા, ઔષધી સહિત કુલ મુદ્દામાલની કિંમત રૂપીયા 30,68,000 બાઈટ 1 સુષીલ અગ્રવાલ જિલ્લા એસ પી 2 પીટુ સી
142
comment0
Report
Advertisement
Back to top