Become a News Creator

Your local stories, Your voice

Follow us on
Download App fromplay-storeapp-store
Advertisement
Back
Sabarkantha383001

હિંમતનગર રેલવે સ્ટેશને NWRના અધિકારીઓ સાથે OHE નિરીક્ષણ યાન આવી

Sept 13, 2024 03:26:11
Himatnagar, Gujarat

હિંમતનગર રેલવે સ્ટેશન પર આજે ઉદેપુર થી NWR ની OHE નિરીક્ષણ યાન અધિકારીઓ સાથે આવી હતી.શામળાજી થી હિંમતનગર સુધીની ઇલેક્ટ્રિફિકેશનની કામગીરી નું નિરીક્ષણ કર્યું હતું. વેસ્ટર્ન રેલવે ના અમદાવાદ રેલવે વિભાગ દ્વારા ગઈ કાલે ઇલેક્ટ્રિકનું સંપૂર્ણ કામ પૂર્ણ થતાં અસારવા થી હિંમતનગર સુધી બીજો લોકો ટ્રાયલ કરવામાં આવ્યો હતો.ત્યારે બુધવારે ઉદેપુર થી OHE નિરીક્ષણ યાન અધિકારીઓ સાથે શામળાજી થી હિંમતનગર 55 કિમિ સુધીની ઇલેક્ટ્રિફિકેશનની કામગીરીનું નિરીક્ષણ કરવા આવી હતી.

0
comment0
Report

For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com

Advertisement
BPBurhan pathan
Dec 06, 2025 08:21:34
Anand, Gujarat:આણંદ શહેરમાં નવા બસ સ્ટેન્ડ પાસે આવેલી આણંદ હોસ્પિટલમાં તબીબની કથિત બેદરકારીના કારણે ગર્ભમાં રહેલ બાળકનું મોત નીપજયું હોવાનો આરોપ પરિવારજનોએhospitalમાં ભારે હોડો ચલાવ્યો હતો. મૃત બાળકક્ષની સારવાર દરમિયાન કરવામાં આવેલી આંતરિક સર્જરીને કારણે બાળકનું મૃત્યુ થયું હતું અને આ અંગે પરિવારજનોએ ગંભીર આક્ષેપ કર્યા હતાં. આ કેસમાં પોલીસે તપાસી રહેલ છે તથા દર્દી પરિવારજન અને તબીબ વચ્ચે ચર્ચા થાઈ હતી. જોકે આ મામલે આરોપણો અને સારવારના સમયાવધિ પર પુરીવાર ચર્ચા ચાલી રહી હોય અાંહેવાં. орналાપુરી લડાઈમાં પુરૂષો અને આથમોને લેવા માટે હોસ્પિટલમાં વિવિધ જણએ સવાલો ઉપાડી નાખ્યા હતાં. નાં-પાલકો આવતા સમય માહિતી policena સહયોગ લેતું આવ્યું હતું.
0
comment0
Report
DRDarshal Raval
Dec 06, 2025 08:20:13
Ahmedabad, Gujarat: Ahmedabad indigo એરલાઇન્સના સંકટને લઈને મુસાફરો મુકાયા સંકટમાં બે બે ત્રણ ત્રણ દિવસ કરતાં વધુ દિવસ મુસાફરોને હેરાન થવાનો આવ્યો વારો અમદાવાદ એરપોર્ટ ઉપર indigo ની ટિકિટ બારી પર મુસાફરની લાગી કતારો ત્રણ ત્રણ ચાર કલાક મુસાફરો ટિકિટ બારી પર ઉભા રહેતા જોવા મળ્યા કોટી થી રાજસ્થાન લગ્ન પ્રસંગમાં આવેલા બે યુવા પણ અટવાયા bે બે ત્રણ ત્રણ વાર ફ્લાઈટો રીસીડ્યુલ થયા બાદ 8 તારીખની ફ્લાઇટ હોવાની એરલાઇનસ દ્વારા કરાઈ જાણ જો કે 8 તારીખે પણ ફ્લાઇટ મળશે કે કેમ તે પણ postos એક પ્રશ્ન અન્ય એરલાઇન્સ માં ભાડા વધતા, રેલવેમાં તત્કાલ બુકિંગ ન થતા બંને યુવાનો કઈ રીતે પહોંચે તે પ્રશ્ન બંને યુવાનોએ એરલાઇન્સ નીવ્યવસ્થા ને લઈને નારાજગી વ્યક્ત કરી અન્ય મુસાફરો નારાજગી વ્યક્ત કરી
0
comment0
Report
UPUMESH PATEL
Dec 06, 2025 08:20:03
Valsad, Gujarat:વલસાડ અને સૌરતના બે અલગ-અલગ મર્ડર કેસના આરોપીઓ લાજપોર જેલમાં એકબીજાના પ્રેમમાં પડયા હતા. સજા કાપવાને બદલે બંનેએ પેરોલ જમ્પ કરી, લગ્ન કરી હરિયાણામાં નવી દુનિયા વસાવી લીધી હતી. પરંતુ કાયદાના હાથ લાંબા હોય છે જેમ વલસાડ SOGએ વર્ષો બાદ આ પરંતુ આવા આરોપીઓને હરિયાણાથી ઝડપી પાડ્યા છે. શું છે આ આખી પ્રેમ કહાણી જુઓ આ અહેવાલમાં. સંદર્ભ: સુરતની લાજપોર જેલથી જ્યાં વલસાડ રૂરલના બહુચર્ચિત ડબલ મર્ડર કેસની આરોપી કિન્નરી પટેલ અને સુરત લિંબાયતના મર્ડર કેસના આરોપી મોહંમદ રિયાઝ સજા કાપી રહ્યા હતા. કિન્નરી પટેલે 2010માં પોતાના પ્રેમી સાથે મળી પતિની હત્યા કરી હતી. જેમાં પ્રેમીનું હાર્ટ એટેકથી મોત થયું હતું. આ ગુનામાં એને આજીવન કેદ થઈ હતી. બીજી તરફ સૂરતમાં હત્યાના ગુનામાં રિયાઝ પણ આજીવન કેદ ભોગવી રહ્યો હતો. જેલવાસ દરમિયાન જ આ બંને રજાઈયા ગુનેગારો વચ્ચે આંખ મળી ગઈ જેલમાં જ બંનેએ સાથે જીવવા-મરવાના કોલ આપી દીધા હતા અને જેલમાંથી બહાર નીકળી નવી દુનિયા વસાવવાનો પ્લાન ઘડ્યો હતો. આ બંનેમાં પ્રેમમાં અંધભોળે પડેલા આ દંપતિએ પેરોલ પર 2017-2018માં જેલમાંથી ભાગીને હરિયાણામાં અમારી સાથે શરૂઆત કરી. હરિયાણાના પાનીપત વિસ્તારમાં স্থાયી થયા અને અયાન હેન્ડલૂમ નામની દુકાન શરૂ કરી. પળુંકા ચાદર અને કાર્પેટનો વેપાર કરીને તેઓ સામાન્ય માણસની જેમ જીવતા રહ્યા. તેમને એમ હતું કે હવે પોલીસ તેમના સુધી ક્યારેય નહીં પહોંચી શકે...પરંતુ કહ્યું જાય છે કે ગુનેગાર ગમે તેટલો શાતીર હોય, પોલીસથી બચી શકતો નથી. વલસાડ SOGની ટીમે તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સની મદદથી પોલીસને આ ફરાર પ્રેમી પંખીડાનું લોકેશન હરિયાણામાં મળ્યું હતું. વર્ષોથી નાસતા ફરતા કિન્નરી અને રિયાઝને આાબાદ ઝડપી પાડ્યા હતા. પૂછપરછમાં બંનેએ જેલમાં પ્રેમ સંબંધ બંધાયો હોવાની અને ત્યારબાદ ભાગીને લગ્ન કર્યાની કબૂલાત કરી હતી. હાલ SOGએ બંનેનો કબજો વલસાડરૂરલ પોલીસને સોંપ્યો છે. આ બધાની ચર્ચા હવે ફાસ્ટ ટ્રેક દરમિયાન ચાલશે.
0
comment0
Report
DRDarshal Raval
Dec 06, 2025 08:19:36
Ahmedabad, Gujarat:અમદાવાદ ઈન્ડિગો એરલાઈન્સની ફ્લાઈટ કેન્સલ અને ડીલે થવાનો સિલસિલો હજુ પણ યથાવત અમદાવાદ એરપోర్ట ઉપર સતત ફ્લાઈટ કેન્સલ અને ડીલે જોવા મળી રાત્રે 12 થી હાલ સુધી 59 ફ્લાઇટ કેન્સલ રહી જયારે અન્ય કેટલીક ફ્લાઈટો ડીલે જોવા મળી 59 ફ્લાઈટમાં અમદાવાદથી ઉપડનાર 35 અને આવનાર 24 ફ્લાઇટનો સમાવેશ શુક્રવારે 100 થી વધુ ફ્લાયટ કેન્સલ રહી હતી જ્યારે ગુરુવારે 80 થી વધારે ફ્લાઇટો કેન્સલ થઈ હતી એ પહેલા પણ ફ્લાઈટો કેન્સલ અને ડીલે થવાનો સિલસિલો જોવા મળ્યો હતો ફ્લાઇટ કેન્સલ અને ડીલે થતા મુસાફરો માટે સર્જાઈ મોટી હાલાકી ફ્લાઇટ કેન્સલ થતા રિફંડ ની પણ કરી માંગ એરપોર્ટ પર ઈન્ડિગો ની ટીકીટ બારી પર મુસાફરોની કતાર જોવા મળી કોઈએ 1 કલાક તો કોઈ 2 કલાકથી લાઈનમાં બતાવજ્યું
0
comment0
Report
RMRaghuvir Makwana
Dec 06, 2025 08:19:24
Botad, Gujarat:એન્કર. સૌરાષ્ટ્રના એક महत्वपूर्ण તીર્થધામ તરીકે ઓળખાતું ગઢડા…હજારો યાત્રાળુઓની અવરજવર, ૪૦ હજારથી વધુ વસ્તી અને ૭૬ ગામો ધરાવતો મોટો તાલુકો. પરંતુ શહેરમાં એકપણ CCTV નથી—અને એ કારણે ગુનાખોરીની સંભાવના વધી રહી છે. હવે શહેરીજનોએ અને વિપક્ષે મુખ્ય રસ્તાઓ પર CCTV લગાવવાનો માંગ ઊઠાવી છે. તે દરમિયાન નગરપાલિકાએ એક કરોડના CCTV પ્રોજેક્ટનો ઠરાવ પાસ કર્યો છે. સૌરાષ્ટ્રના ગઢડામાં સ્વામિનારાયણ સંપ્રદાયનું મહત્વપૂર્ણ તીર્થધામ તરીકે ઓળખાય છે, જ્યાં વર્ષભર યાત્રાળુઓની અવરજવર રહે છે. શહેરમાં બે મોટા મંદિરો હોવા છતાં સુરક્ષા વ્યવસ્થા માત્ર માનવીય દેખરેખ પર નિર્ભર છે. ગઢડાની વસ્તી ૪૦ હજારથી વધુ… તથા ૭૬ ગામ ધરાવતો જિલ્લા નો સૌથી મોટો તાલુકો. પરંતુ શહેરમાં એકપણ CCTV કેમેરા નથી હોવાથી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ કરનારાઓ માટે જાણે મોકળું મેદાન બની રહે છે. કેન્દ્રિત માર્ગો- બોટાદ રોડ, ભાવનગર રોડ, જસદણ રોડ, ટાવર રોડ, નવો મંદિર રોડ, બોટાદના ઝાંપે, માણેક ચોક, હાઈસ્કુલ ચાર રસ્તા, જુના મંદિર રોડ, વાઢાળા ચોક, શાકમાર્કેટ, સહિત શહેરના મુખ્ય માર્ગો પર CCTV મુકવાનો મામલો શહેરીજનો અને વિપક્ષ તરફથી માંગવામાં આવી રહ્યો છે. બાઈટ - ચેતનભાઈ ત્રિવેદી - એડવોકેટ ગઢડા. બાઈટ - અજયભાઈ ઝાલા - સ્થાનિક ગઢડા. બાઈટ - મીતભાઈ ડાંગર - વિપક્ષ નેતા નગરપાલીકા ગઢડા. બીજી તરફ, નગરપાલિકા દ્વારા ₹1 કરોડના CCTV નેટવર્ક માટેનો ઠરાવ પાસ થયો છે. શહેરના તમામ વિસ્તારો, ધાર્મિક સ્થળો, હોસ્પિટલ–માર્કેટ સહિત મુખ્ય રસ્તાઓ પર আধુનિક CCTV સિસ્ટમ લાગશે—and તેનો કન્ટ્રોલ રૂમ સીધો પોલીસ સ્ટેશન ખાતે રહેશે. ડિ. જી. પ્રજાપતિ - ચિફ ઓફિસર નગરપાલીকা ગઢડા._FINAL વીઓ. ગઢડા શહેર માટે આ પ્રોજેક્ટ સુરક્ષાની દ્રષ્ટિએ game-changer સાબિત થઈ શકે છે.સરકારી મંજૂરી મળતાં જ શહેરના મુખ્ય બિંદુઓ પર CCTV લગાડવાની પ્રક્રિયા શરૂ થશે.
0
comment0
Report
SBShilu Bhagvanji
Dec 06, 2025 07:32:24
Porbandar, Gujarat:એન્કર- જમીન અને પાણીને નુકશાન કરનાર વોટર વિડ્સ જેને આપણે ગાંડી વેલ તરીકે પણ ઓળખીએ છીએ.મોટા ભાગે નદી તળાવોમાં જોવા મળતી આ ગાંડીવેલનું સામ્રાજ્ય હવે પોરબંદર શહેરમાં જોવા મળી રહ્યુ હોવાથી પ્રકૃતિપ્રેમીઓ આ ગાંડીવેલને દુર કરવા તંત્ર પાસે માંગ કરી રહ્યા છે. વીઓ-1 જમીન અને પાણીને ખુબ મોટું નુકશાન કરતી ગાંડીവેલનો પોરબંદર શહેરના વનાણા તથા કર્લી જળાશયમાં ફેલાવો દિવસે-દિવસે વધી રહ્યોં છે.શહેરમાં આવેલા કર્લિ જળાશયમાં શરુઆતમાં થોડી માત્રામાં ગાંડી વેલ જોવા મળી હતી,ત્યારે તંત્ર દ્રારા કોઈ કાર્યવાહી નહીં કરતા હાલ આ વિસ્તારમાં ગાંડીવેલ ખુબજ ઝડપથી વધી રહી છે.પોરબંદરના કર્લિના પુલ નજીક બંન્ને સાઈડ તથા રિવફ્રન્ટ અને ખોડીયાર મંદિર નજીક ગાંડીવેલનુ સામ્રાજ્ય સત્તત વધવાના કારણે હોલ તો આ વિસ્તારમાં પાણી પણ જોવા નથી મળતુ.પોરબંદરના જાણતા પ્રકૃતિ પ્રેમી ડૉ,સિદ્ધાર્થ ગોકાણીએ આ ગાંડી વેલ અંગે જણાવ્યુ હતુ કે,જે નદી તળાવોમાં મિઠુ પાણી કોઈ એક જગ્યાએ બંધિયાર રહેતુ હોય છે ત્યાં એક જાતનુ જેને નિંદામણ કહી શકાય તેવી વોટર વિડ્સ એટલે કે ગાંડી વેલનો ઉપદ્રવ જોવા મળે છે જે પાણીને કવર કરી લે છે જેના કારણે કીટકો અને ગંદકીનુ પ્રમાણ વધે છે જેના કારણે જળચર જીવનો પણ નુક્શાન થાય છે.આ ગાંડી વેલને કાઢીને જો તેના ખાતર બનાવવામાં આવે તો તે ખેતી માટે ખુબજ ફાયદાકારક છે કારણ કે તેમાં નાઈટ્રોજનનુ પ્રમાણ વધુ હોય છે. બાઈट-1 ડૉ.સિદ્ધાર્થ ગોકાણી પ્રકૃતિ પ્રેમી,પોરબંદર વીઓ-2 પોરબંદર શહેરના નરસંગ ટેકરી નજીક કર્લિના પુલ નીચે આવેલ કર્લી જળાશયમાં જે રીતે ગાંડી વેલનો ફેલાવો જોવા મળી રહ્યો છે તે વેલને દુર કરવા પ્રકૃતિ પ્રેમીઓ સહિત સંસ્થાઓ દ્વારા તંત્ર પાસે માંગ કરવામાં આવી રહી છે.પોરબંદર ક્ષાર અંકુશ વિભાગ હેઠળના કર્લિ જળાશયમાં જે ગાંડી વેલનુ સામ્રાજ્ય જોવા મળી રહ્યુ છે તે અંગે ક્ષાર અંકુશ વિભાગના કાર્યપાલક ઈજનેરને પુછવામાં આવતા તેઓએ એવુ જણાવ્યુ હતુ કે,વેલના મામલે રજુઆત અમોને મળેલ છે.આ બાબત અમોએ અમારી વડી કચેરીને પણ જાણ કરવામાં આવેલ છે,ત્યાર બાદ આગળની કાર્યવાહી કરવામાં આવશે.સાથે જ જળાશયમાં દુષિત કે કેમિકલ યુક્ત પાણી ભળતા ગાંડી વેલ વધતી હોવાનું તેમણે જણાવ્યું હતુ અને સાથે જ વેલ વધવાના ચોક્સ કારણો જાણવા માટે જીપીસીબી પાસે પણ સેમ્પલ લેવડાવ્યા હોવાનું જણાવ્યું હતું. બાઈટ-2 એમ.પી.સોરઠીયા કાર્યપાલક ઈજનેર,ક્ષાર અંકુશ વિભાગ,પોરબંદર વીઓ-3 આ ગાંડી વેલને વહેલીતકે દુર કરવામાં નહી આવે તો જે ઝડપથી તેનો ફેલાવો જોવા મળી રહ્યો છે તેને જોતા તે સમગ્ર જળાશયને ફરી વળશે જેના કારણે ગંદકી અને જળચર જીવને નુકસાન કરી શકે છે.પોરબંદરના કર્લિ જળાશય સહિતની જે પણ જગ્યાએ ગાંડી વેલનો ઉપદ્રવ જોવા મળી રહ્યો છે તે ગાંડી વેલ સમગ્ર વિસ્તારમાં ફેલાઈ તે પૂર્વે તેને દુર કરવામાં આવે તે જરુરી છે. આજય શીલુ,ઝી મીડિયા,પોરબંદર
176
comment0
Report
JGJugal Gandhi
Dec 06, 2025 06:50:33
Alwar, Rajasthan:अलवर-जयपुर रोड पर टाइगर-टाइग्रेस ने रोकी ट्रैफिक, सरिस्का में बाघों की संख्या हुई 50 अलवर-जयपुर रोड वाया भर्तृहरि पर हाल ही में बाघ और बाघिन, क्रमशः एसटी 2304 और एसटी 9, रोड पर करीब 8 मिनट तक बैठे रहे। कभी रोड किनारे चले गए और कभी बीच में आ गए, जिससे दोनों तरफ के वाहन आगे बढ़ने में असमर्थ रहे। सरिस्का में बाघिन एसटी 9 सदर गेट के आसपास अक्सर दिखाई देती रही है। वहीं, अब पिछले एक महीने से टाइगर एसटी 2304 इस क्षेत्र में नजर आ रहा है। इससे पहले यहां युवराज टाइगर एसटी 21 दिखाई देता था, लेकिन एसटी 2304 के आने के बाद युवराज की टैरेटरी बदल गई और वह दूसरी जगह चला गया। वनकर्मी मान रहे हैं कि एसटी 2304 अब युवराज की पुरानी टैरेटरी में सक्रिय है और कई बार बाघिन के आसपास देखा गया है। सरिस्का में टाइग्रेस एसटी 9 को टूरिस्ट सबसे अधिक बार देख चुके हैं। अब वन्यजीव संरक्षण क्षेत्र में टाइगर्स की संख्या बढ़कर 50 हो गई है। टूरिस्टों को रोजाना कहीं न कहीं टाइगर देखने का मौका मिलता है। टहला रेंज और अलवर बफर जोन में भी टाइगर की अच्छी संख्या है। हालांकि ताल वृक्ष रेंज में भी टाइगर मौजूद हैं, वहां अभी सफारी का रूट नहीं है।
146
comment0
Report
CPCHETAN PATEL
Dec 06, 2025 06:01:59
Surat, Gujarat:સૂરત બ્રેક ઈન્ડિગો ફ્લાઇટને લઈ મુસાફરોમાં ભારે રોષ ઝી 24 કલાક ની ટિમ પહોંચી સુરત એરપોર્ટ પર મુસાફરો દુબઈ ની ફ્લાઇટ માટે સવારે 7 વાજ્યા થી એરપોર્ટ આવ્યા છે સ્ટાફ દ્વારા પહેલા 9 વાગ્યે, બાદમાં 12 વાગ્યે, ત્યાર બાદ 2.30 વાગ્યાનો ફ્લાઇટનો સમય આપવામાં આવ્યો અન્ય મુસાફરોને તો ફ્લાઇટ ટીક્ટે કૅન્સલ કરી રૂપિયા રિફંડ લઈ લેવા કહ્યું દુબઈ જનારા લોકોએ હોટલসহ તમામ વસ્તુઓ બુક કરાવી છે હોટલসহ તમામ વસ્તુઓ કૅનલેશન થશે તો ભારે નુકશાન જશે ઈન્ડિગો ફ્લાઈટની દુબઈ ની ટીકીટ 15 હજાર છે તો હવે અન્ય ફ્લાઇટ ની ટીકીટ 65 હજાર રૂપિયા થઈ ગઈ ઈન્ડિગોનો સ્ટાફ કો ઓપરેટ પણ નથી કરી રહ્યા નો આક્ષેપ છે મુસાફરો સવારથી એરપોર્ટ પર બેઠા છે પરંતુ સવિવધા આપવામાં આવી નથી મુઆફરોને ફ્લાઇટ રદ થતા ભારે રોષ જોવા મળ્યો
183
comment0
Report
AKArpan Kaydawala
Dec 06, 2025 06:01:52
Ahmedabad, Gujarat: Ahmedabad ઈન્ડિગો એરલાઈન્સના ઓપરેશનલ સંકટને કારણે દેશભરના એરપોર્ટ પર ભારે અફરાતફર માહોલ છે. ત્યારે અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર પણ તીવ્ર અસર પડી છે. પાછલા 3 દિવસમાં અમદાવાદ એરપોર્ટ પર આવતી જતી સેંકડો ફ્લાઇટ અને ҳаз્જારો મુસાફરોને અસર થઈ છે. ગત મધરાત 12 વાગ્યાથી આજે સવારે 6 વાગ્યા સુધીમાં કુલ 19 ફ્લાઈટ્સ રદ્દ થઈ ગઈ છે, જેમાં 7 આગમન (એરાઈવલ) અને 12 પ્રસ્થાન (ડિપાર્ચર) ફ્લાઈટ્સનો સમાવેશ થાય છે. નોંધનીય છે કે ઈન્ડિગો એરલાઈનની આ ઓપરેશનલ સમસ્યા હજી કેટલાક દિવસ યથાવત રહી શકે છે, પરિણામે સેંકડો મુસાફો કે દેશમાં વિવિધ શહેરો કે પછ અન્ય દેશમાં જવા ઈચ્છી રહ્યા છીએ, તેઓને મોટી મુશ્કેલી પડી રહી છે.
231
comment0
Report
AKArpan Kaydawala
Dec 06, 2025 04:49:25
Ahmedabad, Gujarat:અહમદાબાદ સુભાસ પુલ પર તિરાડ પડ્યા બાદ નાગરિક અને તંત્રમાં ચર્ચા ચાલુ રહી છે. આ ફાટાંકભાર બ્રિજ 1975માં તૈયાર થયો હતો અને હવે ત્યારે તિરાડ દેખાઈ હતી. આરોગ્ય અને સેફ્ટી વચ્ચે AMC, એન્જિનિયરિંગ કન્સલ્ટન્સી એજન્સીઓ અને રાજ્ય માર્ગમકાન વિભાગના અધિકારીઓનું સતત નિરીક્ષણ ચાલી રહ્યું છે. સમયાંતરે ઇન્સ્પેક્શન થઇ રહ્યું હોવા છતાં છેલ્લે કંઇ ક્ષતિ જણાઈ ન હતી તેમ કહેવાય છે. જોકે 4 ડિસેમ્બર સાંજે સપાટી પર તિરાડ દર્શાઇ આવે ત્યારબાદ તંત્રમાં દોડધોડlé જોવા મળે છે. આ ઘટનાનો દિશા અંગે વહીવટી તંત્ર હજુ કંઈ કાંઈ કહી રહ્યું નથી. આમથી પહેલા ઇન્સ્પેક્શન્સના રિપોર્ટસ અંગે ભલામણો અને પ્રશ્નો ઉઠાવવામાં આવે છે.
192
comment0
Report
AKArpan Kaydawala
Dec 06, 2025 04:35:31
Ahmedabad, Gujarat:અમદાવાદમાં હવાઈ સેવાને અસર Continues ના કારણે रेलवे વિભાગે મુસાફરોની મદદ માટે Tod (Train On Demand) પદ્ધતિમાં સાબરમતી અને દિલ્હી વચ્ચે વિશેષ સ્પેશિયલ ટ્રેِين ચલાવવાનો આદેશ આપી દીધો છે. ટ્રેન નંબર 09497/09498 સાબરમતી–દિલ્હી અને દિલ્હી–સાબરમતી વચ્ચે નંબર મુજબ સ્પેશિયલ ટ્રેન ચલાવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. ટ્રેન 09497 સાબરમતીથી 7 અને 9 ડિસેમ્બરે રાત્રિ 22:55 વાગે નીકળશે અને બીજી દિવસે સવારે 15:15 વાગ્યે દિલ્હી પહોંચી જશે. આઈડિયા પ્રમાણે 09498 ટ્રેન દિલ્હીથી 8 અને 10 ડિસેમ્બરે રાત્રિ 21:00 વાગ્યે નીકળશે અને બીજી દિવસે 12:20 વાગ્યે સાબરમતી પહોંચશે. માર્ગ પર બંને દિશામાં ટ્રેન મ would'veેશાણા, પાલનપુર, આબુ રોડ,Marwad Junction, આમેજર, જયપુર, અલવરે, રેવાડી, ગુડਗાંવ અને દિલ્હીના કન્ટ સ્ટેશનો પર રોકાશે. ટ્રેનમાં 3- ટિયર એસી કોચ મળશે. આ ટ્રેન કુલ 925 કિમીનું અંતર કવર કરશે અને સફર સમય આશરે 16.20 કલાક (સાબરમતી–દિલ્લી) અને 15.20 કલાક (દિલ્લી–સાબરમતી) રહેશે. આ વ્યવસ્થા ફ્લાઇટ રદ થવાની પરિસ્થિતિમાં મુસાફરોને સમયસર કનેક્ટિવિટી પૂરી પાડશે.
160
comment0
Report
UPUMESH PATEL
Dec 06, 2025 04:35:22
Valsad, Gujarat:એન્કર:વલસાડ અંગે નાનાપોંઢાના આમધા ગામમાં નાયાબ નજારા સામે આવ્યા. બીજી રીતે લોકો CPR દ્વારા જીવ બચાવતા સાંભળ્યા હોય છે, પરંતુ અહીં રેસ્ક્યુ જોઈને ચોંકાવණું હતું. ધામણ પ્રજાતિના સાપ વીજ કંપનીની થ્રી-ફેઝ લાઈન પર ચડી ગયો અને કરંટ પ્રત્યે ચઢવાનું શરૂ કર્યા બાદ આશરે 15 ફૂટ ઊંચાઈએથી જમીન પર પટકાયો. કરંટથી સાપની હાલત ગંભીર હતી. વાઈલ્ડ લાઈફ રেস્ક્યુ ટ્રસ્ટના મુકેશભાઈ વાયડ તાત્કાલિક સ્થળે પહોંચ્યા અને સાપનું શ્વાસ રોકાયેલું જોયું. પોતાનું મોઢું ખુલ્લું રાખીને તેમને ન્યાયતંરીત રીતે હવામાં શ્વાસ નાખી CPR શરૂ કર્યું. 25થી 30 મિનિટ બાદ સાપના શ્વાસ પુનः ચાલુ થયા અને તેને નિકળતા સુરક્ષિત વાતાવરણમાં મુક્ત કરવામાં આવ્યા. રાજ્યના વન અને પર્યાવરણ મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયા આપણી સંવેદના અંગે પ્રસન્ન થયા અને મુકેશભાઈને આભિનંદન પાઠવ્યા. જણાવવું જરૂરી છે કે મુકેશભાઈએ અત્યાર સુધીમાં 8 હજારથી વધુ સાપોનું રેસ્ક્યુ કર્યું છે. સરકાર દ્વારા પણ તેમની આ કામગીરી બિરદાવવામાં આવી છે.
155
comment0
Report
AKArpan Kaydawala
Dec 06, 2025 04:17:19
Ahmedabad, Gujarat:અમદાવાદમાં સૌથી જુની એવી સારંગપુરની જર્જરીત પાણીની ટાંકી તોડવાની કામગીરી શરુ કરાઈ છે. આ ટાંકી તોડવાની કામગીરી અંદાજે એક મહિના સુધી ચાલશે. ટી.સી.કન્સ્ટ્રકશન નામની એજન્સી આ ટાંકી ઉતારી તેમાંથી નીકળનાર ભંગાર લઇ જશે. સારંગપુર વિસ્તારમા આવેલી જર્જરીત પાણીની ટાંકી ઉતારી નવી અંડરગ્રાઉન્ડ અને ઓવરહેડ પાણીની ટાંકી બનાવવાની છેલ્લા પાંચ વર્ષથી કવાયત ચાલી રહી છે.આ માટે રુપિયા 24 કરોડનો અંદાજ પણ મંજૂર કરવામા આવ્યો હતો.આર્કિયોલોજી સર્વે ઓફ ઈન્ડિયાની મંજૂરી મળતી નહીં હોવાના કારણે કામગીરી અટકી પડી હતી. દરમિયાન ગત જુલાઈ મહીનામા મ્યુનિસિપલ કમિશનરે રાઉન્ડ લીધો હતો.જેમા તેમણે તાકીદે ભયજનક અને જર્જરીત પાણીની આ ટાંકી ઉતારો લેવા સુચના આપી હતી.આ વિસ્તારના ટ્રાફિકને ધ્યાનમા રાખીને સાવચેતીપૂર્વક વર્ષો જુની પાણીની ટાંકી તોડવાની કામગીરી શરુ કરવામા આવી છે.
106
comment0
Report
SSSAPPA SAHIL NAHERUDINBHAI
Dec 05, 2025 17:47:24
190
comment0
Report
Advertisement
Back to top