Become a News Creator

Your local stories, Your voice

Follow us on
Download App fromplay-storeapp-store
Advertisement
Back
Sabarkantha383001

હિંમતનગરમાં નિશુલ્ક નેત્ર ચિકિત્સા કેમ્પ યોજાયો

Aug 28, 2024 17:08:39
Himatnagar, Gujarat
સાબરકાંઠા જીલ્લાના હિંમતનગરમાં ખેડ તસીયા રોડ પર આવેલ દિગંબર જૈન સમાજવાડી ખાતે દીવ દમણ,દાદરાનગર હવેલી તથા લક્ષદ્વીપના પ્રશાસક પ્રફુલ પટેલના જન્મ દિવસની ઉજવણી નિશુલ્ક નેત્ર ચિકિત્સા કેમ્પનું આયોજન સદવિચાર પરિવાર અને અમદાવાદની કે.ડી.હોસ્પિટલ ધ્વારા કરવામાં આવ્યું હતું.જેમાં 700 થી વધુ લોકોએ કેમ્પમાં લાભ લીધો હતો.
0
comment0
Report

For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com

Advertisement
AKArpan Kaydawala
Sept 13, 2025 12:01:21
Ahmedabad, Gujarat:1309ZK_AHD_ASALALI_MURDER એન્કર ઘરકંકાસથી તંગ આવીને પતિએ પત્નીની કરી હત્યા. ગળે ટુંપો આપીને હત્યા કર્યા બાદ પોલીસને જાતે જ ફોન કરી હત્યાના બનાવને આત્મહત્યામાં ખપાવવા માટેનો પ્રયત્ન કર્યો. જો કે શરૂઆતથી જ પતિની ભૂમિકા શંકાસ્પદ લાગતા પોલીસની ઉલટ તપાસમાં પતિની કરતુતોનો ભાંડો ફુટી ગયો હતો. અને તેણે જ ગળે ટુંપો આપીને પત્નીની હત્યા કરી હોવાનું સામે આવ્યું છે..અસલાલી પોલીસએ આરોપીની ધરપકડ કરીને વધુ તપાસ શરૂ કરી છે.. વીઓ અસલાલીના ભાત ગામમાં 11મી સપ્ટેમ્બરના દિવસે હત્યાનો બનાવ સામે આવ્યો છે. વિક્રમ રાવળ નામના યુવકએ તેની પત્નીની ગળે ટુંપો આપી દઇ હત્યા કરી દીધી છે. જો કે હત્યા કર્યા બાદ વિક્રમરાવળએ જ પોલીસને ફોન કરીને તેની પત્નીએ આત્મહત્યા કરી હોવાની જાણ કરી હતી. ઘટનાની જાણ થતાં જ અસલાલી પોલીસ ઘટનાસ્થળ પર પહોચી હતી. પોલીસને યુવતીનો મૃતદેહ નિવર્સ્ત્ર હાલતમાં ખાટલા પર જોવા મળ્યો હતો. અને તેના ગળાના ભાગે સામાન્ય ઇજાના નિશાન પણ જોવા મળ્યા હતાં. જેથી પોલીસને આત્મહત્યાની વાત ગળે ઊતરતી ના હતી. શરૂઆતથી જ પોલીસને વિક્રમ રાવળ શંકાસ્પદ લાગતો હતો. જેથી પોલીસએ ઉલટ તપાસ શરૂ કરી હતી. જેમાં વિક્રમની કરતુતોનો પર્દાફાશ થઇ ગયો હતો.અને તેણે આ હત્યા કરી હોવાની કબુલાત કરી હતી. બાઇટ - તપનસિંહ ડોડિયા, ડીવાયએસપી, અમદાવાદ ગ્રામ્ય વીઓ પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે બંન્નેએ ચારેક વર્ષ અગાઉ પ્રેમલગ્ન કર્યા હતાં..લગ્ન જીવન દરમિયાન એક ત્રણ વર્ષની દીકરી અને પાંચ મહીનાનો પુત્ર પણ છે..જો કે પતિ પત્ની વચ્ચે અવાર નવાર ઝઘડા થતાં હતાં. જેથી યુવતી કર્યારેક રિસાઇ તેના પિતાને ત્યાં પણ આવતી હતી. પોલીસની પૂછપરછમાં વિક્રમનું કહેવું છે કે તેની પત્નીને માનસિક બીમારી હતી. અને અવાર નવાર ઝઘડા કરતી હતી. ક્યારેક ઝઘડો થાય ત્યારે તે જાતે જ નિવર્સત્ર થઇ જતી હતી. તેના પાંચ મહીનાના પુત્રની પણ હત્યા કરી દેવાની અનેક વખત ધમકી આપતી હતી. એક વખત તેને છરીના ઘા મારવાના પણ પ્રયત્ન કર્યા હતાં. જેથી અવાર નવાર થતાં ઝઘડાથી કંટાળીને તેણે આ પગલું ભર્યું છે. તો બીજી તરફ મૃતક યુવતીના પરિવારજનોનો આક્ષેપ છે કે આરોપી વિક્રમ તેની પત્નીના ચારિત્ર્ય પર શંકા કરતો હતો. અને અવાર નવાર તેની સાથે મારજુડ કરીને ત્રાસ આપતો હતો. બાઇટ - મનુભાઇ રાવળ, ફરીયાદી વીઓ હાલમાં પોલીસ દ્વારા આ મામલે હત્યાનો ગુનો દાખલ કરીને આરોપી વિક્રમ રાવળની પોલીસે ધરપકડ કરી છે. જો કે તપાસ દરમિયાન હત્યા કરવા પાછળનું ચોક્કસ કારણ બહાર આવી શકે છે. અર્પણ કાયદાવાલા, ઝી મીડિયા , અમદાવાદ
0
comment0
Report
DPDhaval Parekh
Sept 13, 2025 11:46:20
Navsari, Gujarat:એપ્રુવડ બાય : સ્ટોરી આઈડિયા સ્લગ : NVS ADIVASI RELY નોંધ : વિઝ્યુઅલ અને બાઈટ FTP માં 9 સપ્ટેમ્બરના ફોલ્ડરમાં આજના 13 ઓગસ્ટના ફોલ્ડરમાં અપલોડ કર્યા છે... એન્કર : ગુજરાત સહિત ગુજરાતના આદિવાસીઓના અધિકારની માંગ સાથે આજે નવસારીના ગ્રીડથી લુન્સીકુઈ સુધી આદિવાસી સંગઠનોની આગેવાનીમાં આદિવાસીઓએ રેલી કાઢી, આદિવાસીઓને થતી કનડગત, નવા પ્રોજેક્ટને કારણે વિસ્થાપિત થવાનો ડર તેમજ બોગસ આદિવાસી પ્રમાણપત્રો જેવા પ્રશ્નોને લઇ આદિવાસીઓને જાગ્રત કરવાનો પ્રયાસ કર્યો હતો. વી/ઓ : સમગ્ર વિશ્વ 13 સપ્ટેમ્બરે વિશ્વ આદિવાસી અધિકાર દિવસ તરીકે ઉજવે છે. ત્યારે પોતાના હક્ક અને અધિકાર માટેની લડાઈ માટે પોતાના માણસોને જાગૃત કરવા માટે આજે સમસ્ત આદિવાસી સમાજ, ગુજરાત રાજ્ય, સાચા આદિવાસી બચાવ અધિકાર સમિતિ, ગુજરાત રાજ્ય અને આદિવાસી જનજાગૃતિ સમિતિ નવસારીના સંયુક્ત ઉપક્રમે આદિવાસી અધિકાર દિવસ ઉજવાયો હતો. પ્રથમ નવસારીના ગ્રીડથી બિરસા મુંડા સર્કલ સુધી રેલી કાઢી, આગેવાનોએ ભગવાન બિરસા મુંડાને માલ્યાર્પણ કરી શ્રદ્ધાંજલિ અર્પી હતી. ત્યારબાદ આદિવાસીઓના હક્ક અને અધિકારીઓની માંગ સાથેનું એક આવેદનપત્ર જિલ્લા કલેકટરને સોંપવામાં આવ્યું હતુ. ત્યાંથી રેલી આગળ વધી અને નવસારીના લુન્સીકુઈ સ્થિત બાબાસાહેબ આંબેડકરની પ્રતિમા સુધી પહોંચી હતી. જ્યાં બાબા સાહેબને પુષ્પાંજલિ અર્પ્યા બાદ રેલી સભામાં પરિવર્તિત થઈ હતી. સભામાં આદિવાસી આગેવાનોએ આદિવાસીઓને થતા અત્યાચારો, કનડગત, અન્યાય વગેરેની વાતો સાથે આદિવાસીઓને એક જૂથ થઈ પોતાના અધિકાર માટે લડત ચલાવવા આહ્વાન કર્યુ હતુ. ખાસ કરીને પાર તાપી નર્મદા લિંક પ્રોજેક્ટ, ગુડ્સ ટ્રેન પ્રોજેક્ટ, નવસારી અર્બન ડેવલોપમેન્ટ ઓથોરિટીમાં સમાવેશ કરી આદિવાસીઓના વિસ્થાપન, ભારતમાલા પ્રોજેક્ટ જેવા અનેક પ્રોજેક્ટ થકી આદિવાસીઓને થતા અન્યાય મુદ્દે આદિવાસી આગેવાનોએ રોષ વ્યક્ત કર્યો હતો. સાથે જ આદિવાસીઓના હક્ક અધિકાર માટે જ્યારે પણ જરૂર પડે ત્યારે પડખે રહેવાનું આશ્વાસન પણ આપ્યું હતુ. બાઈટ : પ્રદીપ ગરાસિયા, પ્રમુખ
0
comment0
Report
RMRaghuvir Makwana
Sept 13, 2025 11:30:41
Botad, Gujarat:DATE-13-09-2025 SLUG-1309 ZK BTD PC FARIYAD FORMET-PKG SEND-FTP REPORTER-RAGHUVIR MAKWANA-9724305108 APPROVAL-DESK બોટાદમાં પોલીસ દ્વારા સગીરને ઢોરમાર મારવાના મામલે ૪ પોલીસ કર્મચારી સહિત ૫ સામે નોંધાઈ ફરીયાદ. પોલીસ કર્મચારીઓ કૌશિક જાની, અજય રાઠોડ, યોગેશ સોલંકી, કુલદિપસિહ વાઘેલા અને અન્ય એક વ્યક્તિ સામે નોંધાઈ પોલીસ ફરીયાદ. ૧૯ ઓગસ્ટ બોટાદમાં રહેતા એક ૧૭ વર્ષીય બાળકને પોલીસે ચોરીની તપાસ મામલે પોલીસ સ્ટેશન બોલાવેલ.. પોલીસ દ્વારા સગીર ને ઢોરમાર મારવામાં આવતા ગંભીર ઈજાઓ થતાં સારવાર માટે અમદાવાદ ખસેડેલ.. સગીરાના અને તેના પરીવારના આક્ષેપો ને લઈ બોટાદ પોલીસે ૪ પોલીસ કર્મચારી અને અન્ય એક વ્યક્તિ સામે ફરીયાદ દાખલ.. પોલીસ કર્મચારીઓ વિરુદ્ધ BSN ની વિવિધ કલમો, ૧૨૦-૧, ૨૭,૮.તથા જુવેનાઈલ જસ્ટીએક્ટ ૭૫, ગેરકાયદે કસ્ટડીમાં રાખવા બાબતની કલમો હેઠળ ફરીયાદ નોંધી.. સમગ્ર મામલે બોટાદ નાયબ પોલીસ અધિક્ષક મહર્ષિ રાવલે આપી માહિતી.. બાઈટ-મહર્ષિ રાવલ-dysp બોટાદ
0
comment0
Report
GPGaurav Patel
Sept 13, 2025 10:51:59
Ahmedabad, Gujarat:એંકર : આગામી 17 સપ્ટેમ્બરના રોજ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો જન્મ દિવસ છે અને તેમના જન્મદિવસની પૂર્વ સંધ્યાએ ગુજરાતમાં 378 સ્થળોએ રકતદાન શિબિર યોજાશે. ઓપરેશન સિંદૂરની સફળતાની ઉજવણીના ભાગરૂપે શૈક્ષણિક સંઘો તેમજ તમામ કર્મચારી મંડળો દ્વારા આ આયોજન કરવામાં આવ્યું છે. આ રક્તદાન કાર્યક્રમની નોધણી “official book of world records” અને “World book of records” લંડનમાં કરવામાં આવી છે. આ રકતદાન શિબિર માટે ઓનલાઈન અને ઑફલાઈન મળી સવાલાખનું રજીસ્ટ્રેશન થઈ ચૂક્યું છે. રકતદાન શિબિર માટે 208 બ્લડ બેન્ક જોડાયેલી છે. મંગળવારે સાંજે 8 વાગ્યાથી રકતદાન શિબિર શરૂ થશે મોટા ભાગે સ્કૂલ. કોલેજ અને PHC સેન્ટરમાં આયોજન કરવામાં આવ્યું છે. અને મંગળવારે સાંજે 5 વાગે ટાગોર હોલમાં સેલિબ્રેશન કરવામાં આવશે. હાલ 34 હજાર નો વર્લ્ડ રેકોર્ડ નોંધાયેલો છે એ રકતદાન શિબિર દ્વારા નવો રેકોર્ડ પ્રસ્થાપિત કરવામાં આવશે. Byte 1 : પ્રકાશભાઈ ગુર્જર ચેરમેન મદદગાર પરિવાર Byte 2: સતીશ પટેલ, પ્રમુખ કર્મચારી મહામંડળ Byte 3 : ભાનુભાઈ પટેલ પ્રમુખ ગુજરાત રાજ્ય આચાર્યસંઘ
1
comment0
Report
PMPARMAR MAHESHKUMAR AMRUTLAL
Sept 13, 2025 10:06:02
Modasa, Gujarat:સ્લગ - વિદેશી દારૂ અરવલ્લીમાં બુટલેગરો સામે લાલ આંખ ગુજરાત રાજસ્થાન બોર્ડર પરથી ઝડપાયો અધધ વિદેશી દારૂ નવ નિયુક્ત જિલ્લા પોલીસ વડા ધ્વારા દારૂ ઘુસાડવાની ચેનલ નો કરાયો પરદા ફાસ 4 કરોડથી વધુનો મુદ્દામાલ જિલ્લભર માંથી ઝડપાયો પ્રોહીબિશન ના 351 ગુન્હા નોંધાયા શામળાજી - રતનપુર બોર્ડર પરથી ઘુસાડવામાં આવતા દારૂને ઝડપી પાડવામાં આવ્યો 20 દિવસમાં ઉલ્લેખનીય કામગીરી કરવામાં આવી એન્કર - અરવલ્લી જિલ્લો ગુજરાત અને રાજસ્થાન રાજ્યને જોડતો જિલ્લો છે.જ્યાં ખાસ કરીને શામળાજી ની રતન પૂર બોર્ડર પર થી બૂટલેગરો જુદા જુદા કિમિયા અજમાવી ને વિદેશી દારૂ ગુજરાતમાં ઘુસાડતા હોય છે.ત્યારે છેલ્લા વીસ દિવસમાં અરવલ્લી પોલીસે નોંધપાત્ર કામગીરી કરીને અધધ વિદેશી દારૂ ઝડપી પાડ્યો છે. વીઓ -01- તાજેતર માં ગૃહ વિભાગ ધ્વારા આઈ પી એસ અધિકારીઓની બદલીઓ કરવામાં આવી છે જેમાં અરવલ્લી જિલ્લામાં મનોહર સિંહ જાડેજા ની બદલી કરવામાં આવી છે.ત્યારે અરવલ્લી જિલ્લા પોલીસ વડા તરીકે મનોહર સિંહ જાડેજાએ ચાર્જ સંભાળે થી 20 દિવસ માં અરવલ્લી પોલીસે પ્રોહીબિશનની કડક કાર્યવાહી હાથધરી છે અને બૂટલેગરો સામે લાલ આંખ કરી છે.ત્યારે જિલ્લામાંથી તેમજ રતન પૂર બોર્ડર પરથી કુલ 4.39 કરોડનો વિદેશી દારૂ અને મુદ્દામાલ ઝડપી પાડ્યો છે.અને કુલ 351 ગુન્હા નોંધી 372 આરોપીઓ ને ઝડપી પાડ્યા છે.ત્યારે અરવલ્લી પોલીસની કડક કાર્યવાહી ની લઈ ને બુટલેગરોમાં ફફડાટ વ્યાપ્યો છે. બાઈટ - આર ડી ડાભી - ડી વાય એસ પી અરવલ્લી વોક થ્રુ મહેશ પરમાર ઝી મીડિયા અરવલ્લી
3
comment0
Report
DPDhaval Parekh
Sept 13, 2025 10:04:13
Navsari, Gujarat:એપ્રુવડ બાય : સ્ટોરી આઈડિયા સ્લગ : NVS MEDICAL SAHAY નોંધ : વિઝ્યુઅલ અને બાઈટ FTP માં 9 સપ્ટેમ્બરના ફોલ્ડરમાં આજના 13 ઓગસ્ટના ફોલ્ડરમાં અપલોડ કર્યા છે... એન્કર : ખાનગી કરતાં સરકારી હોસ્પિટલોમાં દાતાઓના સહયોગ થકી અત્યાધુનિક સાધનો આપવામાં આવ્યા છે. જેના થકી સરકારી આરોગ્ય સેવાઓ વધુ સુદ્રઢ થઈ છે. ત્યારે આજે નવસારીના આદિવાસી પંથકની 4 સરકારી હોસ્પિટલો તેમજ વલસાડની 1 ચેરીટેબલ હોસ્પિટલને દહેજની GCPL કંપની દ્વારા CSR ફંડ હેઠળ 2.42 કરોડ રૂપિયાના મેડિકલ ઉપકરણોની સહાય કેન્દ્રીય જળ શક્તિ મંત્રી સી. આર. પાટીલના હસ્તે આપવામાં આવી હતી. વી/ઓ : નવસારી જિલ્લાના આદિવાસી પંથકમાં આવેલી સરકારી હોસ્પિટલોમાં યોગ્ય મેડિકલ ઉપકરણોના અભાવે ઘણીવાર દર્દીને નવસારી અથવા સુરત સિવિલ હોસ્પિટલમાં રિફર કરવામાં આવે છે. આવા સંજોગોમાં ઘણીવાર દર્દીએ જીવ પણ ગુમાવવા પડે એવી સ્થિતિ બની જાય છે. સરકારી હોસ્પિટલોમાં ગ્રાન્ટના અભાવે ઉપકરણો મેળવવામાં મોડું થાય થાય છે, ત્યારે નવસારીના સાંસદ અને કેન્દ્રીય જળ શક્તિ મંત્રી સી. આર. પાટીલના પ્રયાસોથી આદિવાસી પંથકના લોકોને પણ ઘર બેઠા અત્યાધુનિક સુવિધાઓ સાથેની આરોગ્ય સારવાર મળી રહે એવા ઉમદા હેતુથી દહેજની ગુજરાત કેમિકલ પોર્ટ લિમિટેડ (GCPL) કંપનીના કંપની સોશ્યલ રિસ્પોન્સિબિલિટી પ્રોજેક્ટ અંતર્ગત કુલ 2.42 કરોડ રૂપિયાના વિવિધ મેડિકલ ઉપકરણોની સહાય કરવામાં આવી હતી. ચીખલી ખાતે દિનકર ભવનમાં યોજાયેલા લોકાર્પણ કાર્યક્રમમાં કેન્દ્રીય જળ શક્તિ મંત્રી સી. આર. પાટીલના હસ્તે વાંસદા કોટેજ હોસ્પિટલને 30 લાખના ખર્ચે ડીજીટલ એક્ષરે મશીન અને લેબોરેટરી માટે સાધનો, ચીખલી રેફરલ હોસ્પિટલને 1.30 કરોડના ખર્ચે વિવિધ વિભાગો માટે ઉપકરણો, નવસારી સિવિલ હોસ્પિટલને 25 લાખના કહેછે આંખના ઓપરેશન માટે અત્યાધુનિક ઉપકરણ તેમજ વલસાડની RNC ફ્રી આઈ હોસ્પિટલને 57 લાખના મેડિકલ ઉપકરણો આપવામાં આવ્યા હતા. આ પ્રસંગે કેન્દ્રીય મંત્રી સી. આર. પાટીલે ખાનગી કરતા સરકારી હોસ્પિટલોની સુવિધાઓ અત્યાધુનિક મેડિકલ ઉપકરણોથી સજ્જ થઈ હોવાની વાત સાથે તેમની પત્નીનું પણ સુરત સિવિલ હોસ્પિટલમાં ઓપરેશન કરાવ્યાનું ઉદાહરણ આપ્યું હતુ. સાથે જ આગામી 17 સપ્ટેમ્બર થી શરૂ થતા સેવા પખવાડિયા દરમિયાન નવસારી જિલ્લા અને સંસદીય ક્ષેત્રમાં સફાઈ ઝુંબેશ શરૂ કરવા સાથે શહેર અને ગામડાઓમાં ખૂટતી સુવિધાઓની યાદી તૈયાર કરી, સંબંધિત અધિકારીઓને જાણ કરવા અપીલ કરી હતી. જેથી ગામડાઓમાં પણ સુવિધાઓ ઊભી કરી શકાય. કેન્દ્રીય મંત્રી સી. આર. પાટીલે ઘરના મોભીની જેમ " કંઈ પણ ખૂટે તો કહેજો હું બેઠો છું " કહી સ્થાનિક આગેવાનોને તમામ પ્રકારે મદદરૂપ થવાનું આશ્વાસન આપ્યું હતું. સાથે જ નવસારી સંસદીય વિસ્તારની મહિલાઓને દિવાળી બાદ અયોધ્યા ખાતે શ્રી રામજીના દર્શન કરાવવાની પણ તૈયારી બતાવી હતી. બાઈટ : સી. આર. પાટીલ, જળ શક્તિ મંત્રી, ભારત સરકાર વી/ઓ : સરકાર નાગરિકોને આરોગ્ય ક્ષેત્રે તમામ સુવિધાઓ પૂરી પાડવાના પ્રયાસો કરી રહી છે. પરંતુ તેની સાથે લોકનેતાઓના પ્રયાસોથી CSR હેઠળ જરૂરી મેડિકલ ઉપકરણો આરોગ્ય સંસ્થાનોને મળી રહે એવા પ્રયાસો, નાગરિકોને ઘર બેઠા અત્યાધુનિક આરોગ્ય સેવાઓ નિ:શુલ્ક મેળવી આપશે.
4
comment0
Report
GPGaurav Patel
Sept 13, 2025 10:03:54
Ahmedabad, Gujarat:ઇલેક્ટ્રિક મોબિલિટી ઇન્ડેક્સ સૂચકાંકમાં ગુજરાત 16 માં ક્રમાંકે ઇલેક્ટ્રિક વાહનો માટેની નીતિ અમલવારીમાં રાજ્ય સરકાર નિષ્ફળ હોવાનો કોંગ્રેસનો દાવો ઇલેક્ટ્રિક વ્હીકલ પોલિસી અંગે કોંગ્રેસ પ્રવક્તા હિરેન બેન્કરના સરકાર પર પ્રહાર ઇલેક્ટ્રિક વ્હીકલ સારા મળે તે માટે જે પ્રયાસ થવા જોઈએ તે થયા નથી 2015 પછી ઇલેક્ટ્રિક વ્હીકલ આવતા થયા ભારત સરકારના રિપોર્ટ મુજબ ગુજરાત સમગ્ર દેશમાં 16માં ક્રમે છે વિવિધ પેરામીટરમાં ગુજરાત 1થી10માં ક્રમે ક્યાંય જોવા મળતા નથી અમદાવાદ અને રાજકોટ જેવા ગુજરાતના શહેરો દેશના પ્રદૂષિત શહેરોમાં આવે છે ઇલેક્ટ્રિક વ્હીકલ ખરીદવામાં અને સરકાર દ્વારા પ્રોથહિત કરવામાં દેશમાં ગુજરાત 17માં સ્થાને EV ચાર્જિંગ પોઈન્ટ અને તેના વિકાસમાં ગુજરાત દેશમાં 15માં સ્થાને છે કોમર્શિયલ વ્હીકલમાં ગુજરાત સમગ્ર દેશમાં 27માં સ્થાને છે ગુજરાતમાં માત્ર 942 ઇલેક્ટ્રિક બસ ચાલી રહી છે ઈન્ડિયા ઇલેક્ટ્રિકલ મોબાઇલીટી ઇન્ડેક્સમાં થયો ખુલાસો બાઇટ હિરેન બેન્કર પ્રવક્તા ગુજરાત કોંગ્રેસ
4
comment0
Report
GPGaurav Patel
Sept 13, 2025 10:03:32
Ahmedabad, Gujarat:बाइट: ध्वनि शाह – पर्यावरण शोधकर्ता NOTE : TAKE FEED FROM ZEE 24 KALAK VSAT बाइट: लक्ष्मण गढ़वी - किसान बाडा गांव कच्छ : ZEE 24 कलाक की मुहिम रंग लाई, मांडवी के किसानों की लड़ाई को मिला बड़ा सहारा। मांडवी में GHCL को झटका, GHCL की अर्जी NGT ने खारिज की। मांडवी तालुका के बाडा गांव में GHCL के प्रोजेक्ट के लिए मिली पर्यावरणीय मंजूरी के खिलाफ दाखिल अन्य अपील भी अब NGT सुनेगा। GHCL द्वारा अपील खारिज करने की मांग को ट्रिब्यूनल ने खारिज की। GHCL का दावा था कि यह अपील केवल प्रोजेक्ट को विलंबित करने के लिए है, लेकिन ट्रिब्यूनल ने इस दावे को नामंजूर कर दिया। NGT ने अपने आदेश में स्पष्ट किया है कि किसी भी प्रभावित व्यक्ति को पर्यावरण मंजूरी के खिलाफ अपील करने का पूरा अधिकार है। हालांकि, NGT की पुणे पश्चिम ज़ोन खंडपीठ ने इस अर्जी को खारिज कर दिया। जस्टिस प्रकाश श्रीवास्तव (अध्यक्ष), जस्टिस दिनेश कुमार सिंह (न्यायिक सदस्य) और डॉ. विजय कुलकर्णी (विशेषज्ञ सदस्य) की खंडपीठ ने अपने विस्तृत आदेश में स्पष्ट किया कि अपील खारिज करने का कोई आधार नहीं है। अब इस मुद्दे पर सुनवाई 17 नवंबर, 2025 को होगी। NGT ने दिया सख्त आदेश। अब इस अपील की पूरी सुनवाई होगी और किसानों के मुद्दे को सही तरीके से सुना जाएगा। अपीलकर्ता ने स्पष्ट किया कि NGT एक्ट 2010 की धारा 16 के अनुसार प्रभावित व्यक्ति को पर्यावरण मंजूरी को चुनौती देने का पूरा अधिकार है। NGT ने GHCL की अपील खारिज करने की मांग ठुकरा दी और उसे कोई राहत नहीं दी।
2
comment0
Report
LJLakhani Jaydeep
Sept 13, 2025 10:03:23
Dwarka, Gujarat:द्वारका में 316 करोड़ रुपये की सरकारी जमीन खोली गई..... द्वारका जिला प्रशासन द्वारा मेगा डिमोलिशन अभियान चलाकर 316 करोड़ रुपये से अधिक कीमत वाली जगह को खोला गया..... जो लगभग 1.5 लाख वर्ग मीटर से अधिक की सरकारी जमीन से अवैध कब्जे हटाए गए.... दो चरणों में चली इस कार्रवाई में 700 से अधिक अवैध निर्माण, जिनमें धार्मिक स्थल, आवासीय और व्यावसायिक इकाइयों को हटाया गया है..... कार्रवाई में बेट द्वारका, ओखा, और समुद्र तटीय द्वीपों जैसे संवेदनशील क्षेत्रों में हाथ धरे गए थे..... ये कब्जे समुद्री सुरक्षा, यातायात व्यवस्था और द्वारका कॉरिडोर जैसे विकास कार्यों के लिए बाधक थे..... मेगा डिमोलिशन कार्रवाई से विकास के लिए कीमती जमीन उपलब्ध हुई है और शहरी व्यवस्था में सुधार हुआ है....
0
comment0
Report
CPCHETAN PATEL
Sept 13, 2025 09:50:58
Surat, Gujarat:NOTE : TAKE FEED FROM ZEE 24 KALAK VSAT सूरत नेपाल की परिस्थिति का असर सूरत के कपड़ा उद्योग पर दिखाई दे रहा है। सूरत के कपड़ा व्यापारियों का लगभग 100 करोड़ रुपये का भुगतान अटक गया है। हर साल नेपाल के साथ करीब 200 करोड़ रुपये का व्यापार होता है। इस बार दिवाली से पहले पेमेंट फंस जाने से व्यापारियों की हालत खराब हो गई है। सूट, साड़ी और गारमेंट्स के फैब्रिक्स नेपाल भेजे जाते हैं। भुगतान का चक्र 3 से 4 महीने का होता है। व्यापारी फोस्टा ऑफिस में आकर शिकायत कर रहे हैं। इस समय व्यापारी भगवान के भरोसे बैठे हैं। वे भगवान से प्रार्थना कर रहे हैं कि नेपाल की स्थिति जल्द सुधरे। वन टू वन.. कैलाश हकीम.. फोस्टा अध्यक्ष
1
comment0
Report
Advertisement
Back to top