Become a News Creator

Your local stories, Your voice

Follow us on
Download App fromplay-storeapp-store
Advertisement
Back
Sabarkantha383001

શોર્ટ સર્કિટથી કારમાં લાગી આગ

Aug 27, 2024 14:20:20
Himatnagar, Gujarat
સાબરકાંઠા જિલ્લાના તલોદ તાલુકાના પુંસરી ગામે phc સેન્ટર પાસે ઘર આગળ પાર્ક કરેલ કાર માં રીપેરીંગ કરતા સમયે શોર્ટ સર્કિટ થતા કારમાં અચાનક આગ લાગી હતી જેને લઈને નાસભાગ મચી જવા પામી હતી.તો આગ લાગવાને લઈને ધડાકા ના અવાજ થતા ભય વ્યાપ્યો હતો.આગમાં લપેટાયેલી કાર ભસ્મીભૂત થઈ હતી.
0
comment0
Report

For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com

Advertisement
URUday Ranjan
Jan 02, 2026 08:08:09
Ahmedabad, Gujarat:અમદાવાદ આજે ફરી એક વાર સરકારી કચેરી બહાર ખાસ ટ્રાફિક ડ્રાઈવ નું આયોજન કરવા માં આવ્યું છે governador?ક્સે સરકારી કચેરીઓના ગેટ પર ટ્રાફિક પોલીસ દ્રારા ચેકિંગ કરવામાં આવી રહ્યું છે જે પણ કર્મચારી ટ્રાફિકregelો નું પાલન નહીં કરતા હોય તેમને સ્થળ પર જ દંડ કરવામાં આવી રહ્યો છે અને ટ્રાફિક પોલીસોએ પોતાની કચેરી બહાર થી જ આ ડ્રાઈલ ની શરૂઆત કરી છે જેમાં ફોર વ્હીલમાં બ્લેક ફિલ્મ કે જરૂરી ડોક્યુમેન્ટ, નંબર પ્લેટ નહીં હોય તો દંડ ફટકારવામાં આવી રહ્યા છે આ ડ્રાઈવ સવારે ૯ થી રાતના ૮ વાગ્યા સુધી ડ્રાઈવ ચાલુ રહેશે સાથે જ સરકારી કચેરીના કર્મચારીઓ તેમજ કચેરીમાં આવતા જતા વાહનચાલકોનું ચેકિંગ.
0
comment0
Report
DPDhaval Parekh
Jan 02, 2026 08:07:58
Navsari, Gujarat:એંકર : ગુજરાત ભાજપ સંગઠનમાં દક્ષિણ ઝોનના મહામંત્રી તરીકેની નિયુક્તી બાદ પ્રશાંત કોરાટ આજે પ્રથમ વખત નવસારી જિલ્લો ભાજપ કાર્યાલય કમલમ ખાતે મુલાકાત કરતા આગેવાનો અને કાર્યકરોએ ઉત્સાહ સાથે આવકાર્યા હતા. વી/ઓ : નવસારી જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે આજે ગુજરાત ભાજપના નવનિયુક્ત મહામંત્રી પ્રશાંત કોરાટે કાર્યકર્તાઓ સાથે પરિચય બેઠક યોજી હતી. આ બેઠકનો મુખ્ય ઉદ્દેશ્ય સંગઠનને વધુ મજબૂત બનાવવાનો, તેનો વ્યાપ વધારવાનો અને કાર્યકર્તાઓની ગતિવિધિઓ અંગે ચર્ચા કરવાનો હતો. બેઠકમાં તાલુકા અને શહેર મંડળના પ્રમુખો અને જિલ્લાની ટીમ સાથે આગામી સમયમાં કેવી રીતે સાથે મળીને કામ કરી શકાય તે અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. પ્રશાંત કોરાટની આ મુલાકાતમાં તેમની સાથે પ્રભારી જનક બગદાણાવાળા પણ જોડાયા હતા. આ પ્રસંગે પ્રશાંત કોરાટે જણાવ્યુ કે ભારતીય જનતા પાર્ટી માત્ર ચૂંટણીલક્ષી પક્ષ નથી, પરંતુ તેના કાર્યકર્તાઓ હંમેશા લોકોની વચ્ચે રહીને સમાજ સેવા કરે છે. આગામી જિલ્લા પંચાયત અને મહાનગરપાલિકાની ચૂંટણીઓ ભારતીય જનતા પાર્ટી માટે ઉત્સવ સમાન છે. તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે જે રીતે ગુજરાતની જનતાએ ભાજપને ભારે પ્રેમ આપ્યો છે, તે જ રીતે નવસારી જિલ્લા જનતા પણ આગામી ચૂંટણીોમાં પક્ષને સંપૂર્ણ સમર્થન આપશે.
0
comment0
Report
MDMustak Dal
Jan 02, 2026 06:32:28
0
comment0
Report
CPCHETAN PATEL
Jan 02, 2026 06:22:05
Surat, Gujarat:સુરત બ્રેક પાટીદાર સમાજની 17 વર્ષીય સગીરાનું અપહરણ થયાને 35 દિવસ વિતી ગયા છતાં પોલીસ દ્વારા કોઈ ઠોસ કાર્યવાહી ન થતાં સુરતમાં ભારે રોષ ફાટી નીકળ્યો આ મામલે પાટીદાર યુવાનો અને સમાજના આગેવાનોએ રાત્રી સરથાણા પોલીસ સ્ટેશનનો ઘેરાવો કરી પોલીસ સામે ઉગ્ર વિરોધ નોંધાવ્યો પાટીદાર સેવા સંઘ દ્વારા તિરુપતિ સોસાયટીની વાડીમાં વાડી દાવા સોસરું વખતે મોટી સંખ્યામાં લોકો પોલીસ સ્ટેશન તરફ કૂચ કરી હતી 35 દિવસથી દીકરી પરિવારથી વિયોગમાં હોવાના કારણે સમાજમાં દુઃખ અને આક્રોશ دونوں જોવા મળ્યા અપહરણ પામેલી સગીરાના ભાઈએ મિટિંગ દરમિયાન સમાજ સમક્ષ ભાવુક અપીલ કરી મદદ માંગતા વાતાવરણ ગમગીન બન્યું સગીરાના માતા-પિતા ગામડે રહે છે જ્યારે તે સુરતમાં કાકા સાથે રહેતી હતી સમાજ દ્વારા દીકરીને વહેલી તકે શોધી લાવવા માટે ગૃહ વિભાગમાં રજૂઆત કરવાની જાહેરાત કરવામાં આવી આરોપીને ઝડપથી પકડીને તેના સામે વિશેષ અને કડક ગુના દાખલ કરવાની માંગ ઉઠાવવામાં આવી સમાજના આગેવાનોનો આક્ષેપ છે કે આરોપીનો ફોન પાંચ દિવસ સુધી ચાલુ હતો અને લોકેશન મળતું હતું છતાં પોલીસ ગફલત દાખવી પોલીસની બેદરકારીના કારણે અપહરણ કેસમાં કોઈ નક્કર પરિણામ ન મળ્યાનો આરોપ સમાજે લગાવ્યો સૌરાષ્ટ્રના ગામડામાં રહેતા દીકરીના પરિવારને આર્થિક સહાય આપવા સમાજ દ્વારા બાંયધરી આપવામાં આવી મોટી સંખ્યામાં લોકો સરથાણા પોલીસ સ્ટેશન પહોંચતા પીઆઇ બી બી કરપડા દોડી આવ્યા અને તેમને ઘેરી લેવામાં આવ્યા સમાજ દ્વારા પીસીએ સામે સવાલોના મારો શરૂ થયો જ્યારે પીઆઇએ તપાસ ચાલુ હોવાનો જ જવાબ આપ્યો આરોપી ખૂબ જ સાતિર હોવાથી પકડમાં ન આવતો હોવાની કબુલાત
0
comment0
Report
CPCHETAN PATEL
Jan 02, 2026 06:21:56
Surat, Gujarat:સુરત શહેરમાં નબીરા ફરી બેદામ બની અકસ્માત સર્જ્યો ... વેસુ VIP રોડ પર બેદામ મહિન્દ્રા BE-6 અને BMW સાથે સ્વીફ્ટ કાર નો અકસ્માત ..... 150 થી વધુ ની સ્પીડે કાર હંકારી અકસ્માત સર્જ્યો ... BE- 6 અને BMW ની એરબેગ પણ ખુલી ગઈ .... અકડમાત એટલો ભયાનક હતો કે મનપા ના ત્રણ જેટલા લાઈટ પોલ પણ ઉખડી ગયા સ્વીફ્ટ કારમાં બેઠેલી મહિલાને પણ આવી ઇજા ... BE-6 કાર ચાલાક ના મંથન પટેલ નામ ના યુવકે પેહલા અકસ્માત સર્જ્યા હોવાની વાત માણથન પટેલ કાર ચલાવતા હતો સાથે ઋષિ પટેલ પણ સાથે હતો બને કાર વચ્ચે રેસ ચાલતી હોવાની વાત BMW કાર ચલાક પોલીસ પકડ થી દૂર .. YPD મેરેજ હોલ ખાતે એન્ગેજમેન્ટ હતી ઋષિ પણ પાર્ટી માં હતો અમેરિકાથી આવેલો મિત્ર સાથે હતો અકસ્માત બાદ દારૂ ની બોટલ ગાયબ કરાઈ હોવાની ચર્ચા પણ સ્થળ પર થી ગ્લાસ મળી આવ્યા ... અકસ્માત સર્જેલી કાર ને સાફ સફાઈ કરવામાં આવી હોવાની પ્રાથમિક વાત વોક થ્રુ..ચેતન
0
comment0
Report
CPCHETAN PATEL
Jan 02, 2026 06:21:47
Surat, Gujarat:સુરતમાં બ્રેક છેતરપિંડીના ગુનાના વોન્ટેડ આરોપીની ધરપકડ છેતરપિંડીના ગુનાના વોન્ટેડ આરોપી યુપી થી ઝડપાયો છેતરપિੰડીના વોન્ટેડ આરોપી ધર્મપાલ નિશાદ અને રામવીર નિષાદની ચોક બજાર પોલીસે કરી ધરપકડ બિન્નાં આરોપીઓ ધરપકડ ટાળવા માટે છેલ્લા આઠ વર્ષથી નાસતા ફરતા હતા આરોપીઓઅને તેમના સાગરીતે મળી વર્ષ 2016 માં પાર્ટ ટાઇમ જોબ અપાવવાના બહાને કરી હતી છેતરપિંડી આરોપીએ ચૂકાકдуқાશ પાસેથી પાર્ટ ટાઈમ જોબના બહાને ટુકડે ટુકડે કરીશ કુલ રૂ. 1,97,000 ની રકમ એકાઉન્ટમાં પડાવી લીધી હતી ફરિયાધી પાસેથી રકમ લીધા બાદ જોબ અપાવી ન હતી તેમજ રિફંડ પણ પાછું ના આપી છેતરપિંડી આચરી હતી ફરિયાધીએ આરોપીઓ વિરુદ્ધ છેતરપિંડીનો ગુનો નોંધાવ્યો હતો બોન્ને વિજયીઓની યુપીથી ધરપકડ કરી
0
comment0
Report
CPCHETAN PATEL
Jan 02, 2026 04:30:39
Surat, Gujarat:સુરતના લીંબાયત આશાપુરી સોસાયટીમાં થટી ફસ્ટની રાત્રે મિત્ર સાથે ઉભેલા રીઢા ગુનેગાર અને તેના મિત્રને જુના ઝઘડા ની અદાવતમાં દોડાવી કુખ્યાત ગુનેગાર અને તેના સાગરીતોએ રીઢા ગુનેગારની છાતીમાં એક જ ઘા મારી ઘાતકી હત્યા કરી હતી.રીઢા ગુનેગારનો મિત્ર અડધો કિલોમીટર દોડીને એક મકાનની છત પર ચઢી જતા બચી ગયો હતો.લીંબાયત પોલીસે બનાવાં અંગે ગુનો નોંધી ગણતરીના કલાકોમાં પાંચ યુવાન અને એક તરુણને ઝડપી લીધા હતા. સુરતના ડીંડોલી રોયલ સ્ટાર એપાર્ટમેન્ટની બાજુમાં દ્વારકા નગરી પ્લોટ .૧૦૯ માં રહેતો ૨૪ વર્ષીય જયેશ ઉર્ફે કાલુ રમેશભાઈ પટેલ થર્ટી ફસ્ટની રાત્રે ૧૧.૩૦ વાગ્યે મિત્ર નિલેશ ચૌધરી સાથે લીંબાયત આશાપુરી સોસાયટી સંતોષી materના મંદીર સામે આવેલા માં ભવાની કરીયાણા સ્ટોરમાં સિગારેટ અને પાણીની બોટલ લઈ રહ્યાં હતા ત્યારે કુખ્યાત વિશાલ ગોરખ વાઘ અને તેના પાંચ મિત્રો ત્યાં આવ્યા હતા. વિશાલે જયેશ ઉર્ફે કાલુને હત્યા કરી હતી જે બનાવમાં લીંબાયત પોલિસે હત્યાનો ગુનો નોંધી તપાસ કરી હતી. તપાસ દરમિયાન પોલીસે એક કિશોર સહિત છ લોકોની ધરપકડ કરી હતી. વેરના બીજ પાંચ વર્ષ પહેલાં રોપાયા હતા. વિશાલ અને રાકેશ વાઘ જેલમાં હતો તે જેલમાં રહેલા માથાભારે મન્યા અને વાઘ વચ્ચે અથડામણ થતા બદલો લેવાનું મન્યાના સાગરીત મનાતા અરુણ તારાચંદ પાટિલે જયેશ ઉર્ફે કાળુ અને કૈલાસ ઉર્ફે બોયચરા સાથે મળી જૂન-૨૦ની શરૂઆતમાં વિશાલના ઘરે હુમલો કર્યો હતો. વિશાલની માતા વૈશાલીને બચાવવા પડેલો ગણેશ સાહેબરાવ પાટિલ ને હની નાંખ્યો હતો. તે ઉપરાંત દીપક PRવીણ મરાઠે અને ગોવિંદા પાટિલને ઇજા કરી હતી. અહીંથી ભાગતી વખતે આશાપુરી સોસાયટી પાસે વિશાલ પીંપળે, રવીન્દ્ર અને બબનને પણ ગંભીર ઇજા કરી હતી. જ્યાં ત્રણને ચપ્પુ માર્યા હતા ત્યાં જ જયેશ ઉર્ફે કાલુને મોતને ઘાટ ઉતારી દેવાયો હતો થર્ટી ફર્સ્ટની રાત્રે લીંબાયતમાં જેની હત્યા કરવામાં આવી તે જયેશ ઉર્ફે કાલુ અગાઉ હત્યા, મારામારી અને ગુજસીટოკના ગુનામાં ઝડપાયેલો છે અને કુખ્યાત મનીયા ડુક્કર ગેંગ સાથે સંબંધ છે. જયારે જયેશની હત્યા કરનાર વિશાલ વાઘ પણ રીટો ગુનૈગાર છે. તેના વિરુદ્ધ સુરતના લીંબાયત પોલીસ મથકમાં ૧૩ અને ડીંડોલી પોલીસ મથકમાં એક મળી કુલ ૧૪ ગુના નોંધાયા છે. agu આગુ યુઆo સ્થિતી.
0
comment0
Report
URUday Ranjan
Jan 01, 2026 13:51:31
Ahmedabad, Gujarat:અમદાવાદ સાણંદ કલાણા ગામમાં જૂથ અથડામણનો મામલો પથ્થરમારો કરનારા 3 મહિલા 2 સગીર સહિત બંને પક્ષ ના 25 લોકોની સાણંદ GIDC પોલીસે કરી ધરપકડ પથ્થરમારાની ઘટનામાં પોલીસિસ તપાસમાં થયો ખુલાસો જૂથ અથડામણ થવા પાછળ માટે નો એક વિડ્યો આવ્યો સામે વીડિયોમાં સગીર અને આરોપીઓ વચ્ચે થઈ હતી તકરાર જેમાં કલાણા ના તળાવ પાસે આરોપી શાહરૂખ પઠાણ અને સગીર વચ્ચે એક બીજા સામે જોવા બાબતે ઝઘડો કર્યો હતો આ ઝઘડાએ લીધું હતું ઉગ્ર સ્વરૂપ બે જૂથ આમને સામને આવી કર્યો હતો પથ્થરમારો આ જૂથ અથડામણ કેસમાં 60 જેટલા ની અટકાયત કરી હતી 60 પૈકી બંને પક્ષે ના 25 લોકોની ધરપકડ કરી કોર્ટમાં રજૂ કરાશે સાણંદ GIDC પોલીસ વધુ તપાસ શરૂ કરી તમામ આરોપીઓ ના સાયબર સિક્યોરિટી માં મોબાઇલ મોકલી તપાસ પણ કરાવવા માં આવશે ભૂતકાળ માં પણ આવા નાના નાનાં ઝગડા થઈ ચૂક્યા છે
0
comment0
Report
GDGaurav Dave
Jan 01, 2026 13:03:57
Rajkot, Gujarat:રાજકોટ શહેરમાં સૌરાષ્ટ્ર ઝોનની વાયબ્રન્ટ સમિટનું ભવ્ય આયોજન થવાનું છે. આગામી 11 અને 12 તારીખે મારવાડી યુનિવર્સિટી ખાતે વાઇબ્રન્ટ સમિટ યોજાશે. ત્યારે સમગ્ર મામલે રાજકોટ જિલ્લા કલેકટર કચેરી ખાતે રાજકોટ શહેર અને રાજકોટ જિલ્લાના પ્રભારી મંત્રી જીતુ વાઘાણીની અધ્યક્ષતામાં જુદા જુદા વિભાગના અધિકારીઓ સાથે તેમજ રાજકોટ શહેર તેમજ જિલ્લા ભાજપના પદાધિકારીઓ સાથે બેઠક યોજવામાં આવી હતી. બેઠક પૂર્ણ થયા બાદ રાજકોટ શહેર અને જિલ્લા પ્રભારી મંત્રી જીતુ વાઘાણીએ પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે, વાઇબ્રન્ટ સમિટમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ ખાસ હાજરી આપશે. વડાપ્રന്ത്രി તરફી સ્વાગત અને કાર્યક્રમને લઈ મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી, પ્રદેશ અધ્યક્ષ સહિતના વરિષ્ઠ નેતાઓ રાજકોટ આવશે. વડાપ્રધાનનું આગમન જુना એરપોર્ટatae ભાઈના રોડ શો વિશે વિચારણા ચાલી રહી છે. વાઇબ્રન્ટ સમિટ દરમિયાન ટ્રેડ શોનું ઉદ્ઘાટન વડાપ્રધાન નરેન્દ્ર મોદીને દ્વારા કરવામાં આવશે. સમિટમાં યુક્રેન, જાપાન, કોરિયા સહિત 22 જેટલા દેશોના પ્રતિનિધિઓ પાર્ટનર કન્ટ્રી તરીકે ભાગ લેશે. જિલ્લાનામાં કરોડો રૂપિયાના MOU जिल्ला લેવલ પર થવાની શક્યતા છે. સ્વદેશી થીમ પર વડાપ્રધાનનું ભવ્ય સ્વાગત કરવામાં આવશે. અત્યાર સુધીમાં 6364 જેટલા રજિસ્ટ્રેશન થઈ ચુક્યા છે. જ્યારે 26400 ચોરસ મીટર વિસ્તારમાં વિશાળ પ્રદર્શનૂ યોજાશે. આ સમિટમાં DRDO, અદાણી, રિલાયન્સ, ટાટા ગ્રુપ સહિતની દેશની દિગ્ગજ કંપનીઓ ભાગ લેશે. ઉપરાંત ગ્રીન સ્ટાર્ટઅપ, ગિફ્ટ સિટીમાં વ્યવસયની તકો, તેમજ ટેક્સટાઈલ, ઉર્જા, જ્વેલરી, એન્જિનિયરિંગ જેવા ક્ષેત્રોમાં નોલેજ અને ટેક્નોલૉજી શેરિંગ માટે વિશેષ કોનફરન્સ યોજાશે. વડાપ્રધાનના રોડ શો અને સુરક્ષા વ્યવસ્થાને લઈ પ્રભારી મંત્રી જીતુ વાઘાણી, જિલ્લા કલેક્ટર ઓમ પ્રકાશ, સંસદ સભ્યો, ધારાસભ્યો તથા વિવિધ ಇಲಾಖાના અધિકારીઓ દ્વારા રોડ શોના રૂટનું નિરીક્ષણ પણ કરવામાં આવ્યું હતું. સૌરાષ્ટ્ર ઝોન માટે આ વાઇબ્રન્ટ સમિટ ઉદ્યોગ, રોકાણ અને વિકાસની નવી દિશા ખોલશે તેવી આશા જણાવવામાં આવી છે.
0
comment0
Report
CPCHETAN PATEL
Jan 01, 2026 12:56:13
Surat, Gujarat:કડોદરામાં હેડ કોન્સ્ટેબલ 30,000ની લાંચ લેતા એ.સી.બી.ના છટકામાં ઝડપાયો દારૂનો ધંધો બંધ કર્યા બાદ પણ હેરાનગતિ ન કરવાના બહાને લાંચની માંગણી વરેલી બીટના હેડ કોન્સ્ટેબલ શીતલભાઈ નટવરભાઈ પ્રજાપતિ રંગેહાથ ઝડપાયા અંટ્રોલી ગામ પાસે 30,000 રૂપિયા સ્વીકારતા જ એ.સી.બી.ની ટીમ ત્રાટકી ફरિયાદી પહેલાના દારૂધંધાથી સંકળાયેલા, હાલ વ્યવસાય બંધ લાંચ ન આપવા ઇચ્છતા ફરિયાદીએ નવસારી એ.સી.બી.નો સંપર્ક સાધ્યો જનહિતમાં એ.સી.બી. દ્વારા છટકું ગોઠવાયું, વોચમાં અધિકારીઓ તૈનાત 01/01/2026ના રોજ ભૂરી ફળિયા પાસે જાહેર રોડ પર છટકું અમલમાં ખાતરી થયા બાદ આરોપીએ ફરિયાદી પાસેથી 30,000 સ્વીકાર્યા પેસા હાથમાં લીધા બાદ જ એ.સી.બી.એ આરોપીને દબોચી લીધો મુદ્દામાલ રકમ સ્થળમાંથી જ રિકવર કરવામાં આવી પોલીસ ઇન્સ્પેકટર બી.ડી. રાઠવા અને ટીમની સફળ કામગીરી મદદનીશ નિયામક આર.આર. ચૌધરી દ્વારા સમગ્ર કાર્યવાહીનું સુપરવિઝન ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ હેઠળ ગુનો દાખલ કરી આગળની તપાસ સરકારી વિભાગોમાં લાંચખોરી સામે એ.સી.બી.ની કડક કાર્યવાહીથી ફફડાટ
0
comment0
Report
PDPRASHANT DHIVRE
Jan 01, 2026 10:27:35
Surat, Gujarat:એસટીના ભાડામાં નવા વર્ષની શરૂઆતમાં ઘટાડો-વધારો અંગે ની નોંધ: સુરતના મુસાફરોમાં ભારે રોષ જોવા મળ્યો છે. ખાસ કરીને 10 કિલોમીટરથી વધુની મુસાફરી કરનારાઓને હવે ખિસ્સાની ચોકરી વધીશું લાગે છે. સુરત એકFAX એક્સપ્રેસનું ભાડું 208 થી 214 થયું છે, વોલ્વોના ભાડું 617થી 636 થયું છે. મુસાફરોએ કરેલા આક્રોષમાં જણાવ્યું હતું કે પેટ્રોલ-ડીઝલનીમાં કિંમતો વધી રહી છે અને જીવનજરૂરી ચીજવસ્તુઓની કિંમતો વધી રહી છે, તેથી મધ્યમ વર્ગ માટે એસટી બસનું ભાડુ આર્થિક રીતે વધારે પડકારજનક બની રહ્યું છે. નિષ્ણાતો કહે છે કે આ ભાવવધરો મોટા ભાગના પરિવારોના માસિક બજેટ પર સીધી અસર કરશે. નવી વર્ષમાં ભેટ આપવાને બદલે લોકોમાં મોંઘવારીનો ડામ ઘણો વધુ લાગ્યો હોવાનો અભિપ્રાય ವ್ಯಕ್ತ થયું છે.
0
comment0
Report
PDPRASHANT DHIVRE
Jan 01, 2026 10:24:13
Surat, Gujarat:સુરત: નવા տարվա ઉજવણી દરમિયાન શહેરમાં શાંતિ અને સલામતી જળવાઈ રહે તે માટે સુરત પોલીસ દ્વારા રાત્રિ દરમિયાન કડક ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. આ ખાસ ડ્રાઈવ દરમિયાન પોલીસે શહેરના વિવિધ વિસ્તારોમાં નશો કરેલી હાલતમાં ૩૦૦થી વધુ લોકોની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. ડૉ કેતન નાયક (સિવિલ હોસ્પિટલ RMO) - પ્રશાંત ઢીવરે (આરોપી બતાવતા). પકડાયેલા તમામ આરોપીઓને સુરત સિવિલ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. તમામ Shaxsoના લોહીના નમૂના લેવામાં આવ્યા હતા. તબીબી તપાસ પૂર્ણ કરીને નશાની પુષ્ટિ કરવામાં આવી હતી. શહેરના આલગ-અલગ પોલીસ મથકોમાં પકડાયેલા તમામ શખ્સો વિરુદ્ધ દારૂબંધીના કાયદાહેતુ ગુના નોંધવામાં આવ્યા છે.
0
comment0
Report
Advertisement
Back to top