Become a News Creator

Your local stories, Your voice

Follow us on
Download App fromplay-storeapp-store
Advertisement
Back
Sabarkantha383001

ગાંભોઈમાં બજાર વિસ્તારની માંડવડી ચોકમાં બાઈકને લગાવી આગ

Aug 26, 2024 17:31:50
Himatnagar, Gujarat
હિંમતનગરના ગાંભોઈ માં બજાર ચોક વિસ્તારમાં માંડવડી પાસે આજે એક યુવકે પોતાની બાઇકને આગ લગાવી હતી જેને લઈને અફરા તફરીનો મહોલ સર્જાયો હતો જેને લઈને આજુબાજુના લોકો દોડી આવ્યા હતા. ત્યારબાદ પોલીસને જાણ થતા પોલીસ ફાયરની બોટલ સાથે સ્થળ પર આવી પહોંચી હતી અને સ્થાનિકોની મદદથી ફાયર બોટલ વડે બાઇકની આગ બુજાવી હતી. ત્યારબાદ આગળની કાર્યવાહી માટેની તજવીજ હાથ ધરી હતી.
0
comment0
Report

For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com

Advertisement
SSSAPPA SAHIL NAHERUDINBHAI
Dec 14, 2025 15:01:25
Rajkot, Gujarat:રાજકોટમાંથી એક ચોંકાવનારી घटना સામે આવિ છે. જ્યાં એક જ વ્યક્તિને એક જ સ્થળ પરથી સતત 100 જેટલા મેમા આપવામાં આવ્યા હોવાની માહિતી સામે આવી છે. વર્ષ 2023થી લઈને 2025 દરમિયાન રાજકોટ શહેરમાં બ્રિજેશ નિમાવત નામના వ్యక్తીને કુલ 100 જેટલા ટ્રાફિક મેમા મળ્યા છે. આશ્ચર્યજનક વાત એ છે કે આ દરેક મેમો હેલ્મેટ ન પહેરવાના ગુનામાં આપવામાં આવ્યા છે. દરેક મેમો 500 રૂપિયાનો હોવાથી કુલ દંડની રકમ લગભગ 50 હજાર રૂપિયા થાય છે. મહત્વની વાત એ છે કે આ બધા મેમા ઓનલાઇન ચલ્લાન સિસ્ટમ મારફતે આપવામાં આવ્યા હોવાનું સામે આવ્યું છે. एक જ વ્યક્તિને આટલા મોટા પ્રમાણમાં મેમા આપવામાં આવતા શહેરમાં ચર્ચાનો વિષય બની્યો છે. લોકોમાં ટ્રાફિક નિયમો, કેમેરા સિસ્ટમ અને જાગૃતિ અંગે અનેક પ્રશ્નો ઊઠી રહ્યા છે.
0
comment0
Report
SSSAPPA SAHIL NAHERUDINBHAI
Dec 14, 2025 14:47:15
Rajkot, Gujarat:PMJAY યોજનામાં ગેરરીતિ કરતા રાજકોટની દસ ખાનગી હોસ્પિટલ સામે આરોગ્ય વિભાગે કડક કાર્યવાહી કરી છે.આ કાર્યવાહી અંતર્ગત કુલ ૫૨.૪૯ લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે, જેને લઈને અન્ય હોસ્પિટલ સંચાલકોમાં પણ આફફડાટ ફેલાયો છે.તપાસમાં સામે આવ્યું છે કે PMJAYના હેમ પોર્ટલ પર નામ હટાવેલી સર્જરી,દવાઓના ખોટા બિલ,અને દર્દીઓ પાસેથી ગેરરીતિપૂર્વક રકમ વસૂલવાના કેસ નોંધાયા હતા.આ કેસમાં શાંતિ મલ્ટીપલ હોસ્પિટલને ૨૩.૧૫ લાખ અને ગોકુલ લાઈફ કેરને ૧૩.૫૫ લાખનો દંડ ફટકારવામાં આવ્યો છે.દર્દીના પરિવારજનો દ્વારા કરાયેલી ફરિયાદ બાદ આરોગ્ય વિભાગે તપાસ હાથ ધરી હતી અને તેમાં નાણાકીય ગેરરીતિ સાબિત થતા આ કડક પગલાં લેવામાં આવ્યો છે.આરોગ્ય વિભાગની આ કાર્યવાહીથી PMJAY યોજના હેઠળની હોસ્પિટલોમાં હવે જવાબદારી વધશે કે કેમ — એ જોવું રહ્યું.
0
comment0
Report
PMPARMAR MAHESHKUMAR AMRUTLAL
Dec 14, 2025 13:33:24
0
comment0
Report
URUday Ranjan
Dec 14, 2025 13:15:35
Ahmedabad, Gujarat:અમદાવાદના વસ્ત્રાપુર પોલીસ વિસ્તારમાં આવેલ ગુલાબ ટાવર નજીક આવેલી સ્નેહાંજલિ સોસાયટીના રહીશો વસ્ત્રાપુર પોલીસ સ્ટેશન પહોંચ્યા છે જો સમગ્ર બનાવ ની વાત આપવા માં આવે તો વર્ષ 1982 માં અંજના એસોશીયેટ બિલ્ડર દ્વારા 25 મકાન ની સોસાયટી બનાવી ને આપવા માં આવી હતી ત્યારે આ આટલા વર્ષો પછી ખ્યાલ આવ્યો છે કે અંજના બિલ્ડર દ્વારા જે પ્લોટ પર મકાન બનાવવા માં આવ્યા છે તે અન્ય કોઈ ની માલિકી નો પ્લોટ છે ત્યારે આ વિવાદ વર્ષો થી કોર્ટ માં ચાલી રહ્યો હતો જેમાં પ્લોટ ખાલી કરવા મૂળ ને આપવા સૂચન કરવામાં આવ્યું હતું જેના પગેલ એએમસી દ્વારા પ્લોટ ખালি કરવા સોસાયટી ના સભ્યો ને કહેવા માં આવતા સોસાયટી ના સભ્યો અંજના બિલ્ડર સામે ફરિયાદ કરવા માટે થી વસ્ત્રાપુર પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા ત્યારે વસ્ત્રાપુર પોલીસે અરજી નોંઘી ને સમગ્ર મામલો શું છે એ દિશામાં તપાસ આગળ વધારી છે જ્યારે શું નિર્ણય આવે છે એ આવનાર સમય માં જોવું રહ્યું ત્યારે હાલ તો 25 મકાન મલિક નો 125 લોકો નો પરિવાર નોધારો થવાનો ડર સતાવી રહ્યો છે
0
comment0
Report
SVSANDEEP VASAVA
Dec 14, 2025 10:30:33
Surat, Gujarat:દક્ષિણ ગુજરાતમાં તરખાટ મચાવનારી ગેંગના 3 સભ્યોને ઝડપી પાડી ચોરીના 10 ગુનાઓનો ભેદ ઉકેલ્યા ગયા. પકડાયેલા આરોપીઓથી કુલ 4,75,555 કિંમતનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો. તપાસ દરમ્યાન ગુનાના વાહનો ચોરી પછી કાચા ગિલોલે ફેરવાયા નાંખી સખત રોકઢીમાં રાખવામાં આવતા હતાં અને અહીથી ચોરીના આરસી માલને અલગ અલગ જગ્યાએ વેચવાની યોજના'étais હતી. ભીડો દ્વારા કરાયેલા આ ગુનાઓમાં લીડર સાથે મળીને ગુનાઓ અાચારવામાં આવ્યા હોવાનું ખુલ્યું હતું. ત્રણેયને અલગ અલગ પોલીસ સ્ટેશનમાં પકડવામાં આવ્યા જ્યાં વધુ તપાસ ચાલી રહી હતી. આ બારડોલી-મંડવી હાઈવે પર ગોળિયું બની ચોરીના આરોપીઓની કાર્યવાહી સમિતિના પગલે કરવામાં આવી હતી. પેરોલ ફોર્લો સ્ક્વોડ તથા એલ.સી.બી સુરત ગ્રામ્ય ટીમે તપાસનું નિરીક્ષણ આપ્યું હતું.
0
comment0
Report
SVSANDEEP VASAVA
Dec 14, 2025 10:11:03
Surat, Gujarat:સુરત જિલ્લાની કીમ પોલીસે ૧૩ લાખના ફ્લેટ કેસમાં નકલી પોલીસ બનેલા ત્રણ લોકોને ઝડપી પાડી લીધા, મિત્રો અને યુવતી સાથે ફાર્મમાં ગયેલા વેપારીએ ત્રણ વ્યક્તિઓને પોલીસ તરીકેની ઓળખ આપી મહિલાને લાવીને ખોટા કામ માટે ધમકી આપી ૧૩ લાખો પડાવી લીધા હતા. કીમ પોલીસે ગુના નોંફી અને તપાસ ચાલુ રાખી હતી. ઘટનાનું કેન્દ્ર પામવીલા ફાર્મ હાઉસમાં હતું. મૂળદ ગામની સીમમાં આવેલ પામવીલા ફાર્મ હાઉસમાં એ નવેમ્બરના દિવસે એક ગ્રે કલરના સ્વીફ્ટ ડિઝાયર કારમાં ત્રણ અજાણ્યા યુવાનો આવ્યા હતા. તેમણે પોલીસેના તરીકેની ઓળખ આપી બચાવની નામ પર ખોટા કામ કરવા કહીને મહિલાને આક્ષેપ કર્યુ અને પૈસા માંગ્યું. તપાસમાં આરોપીઓએ ૨૫ લાખની માંગણી કરી હતી પરંતુ બાદમાં ફરજિયાત રીતે ૧૩ લાખ આપવામાં આવ્યા હતા. ઘટનાની પુછપરછ બાદ ત્રણેય આરોપી ભાગી ગયા હતાં. વિગતો મુજબ કારને ગૃહબોર્ડ પર મૂકી તપાસ કરી હતી અને શંકાસ્પદ લોકોની કબૂલાત મળી આવી હતી. આ કેસમાં આ ત્રણ ડુપ્લિકેટ પોલીસની ધરપકડ થઇ હતી અને રોકાણકારોને ઓળખ પેડ માટે રિમાન્ડ મળ્યા હતા. હાલ તપાસ ચાલી રહી છે.
0
comment0
Report
URUday Ranjan
Dec 14, 2025 09:49:00
Ahmedabad, Gujarat:SOG ने राजस्थान से अहमदाबाद ड्रग्स केरेयर के सप्लाई चेन से जुड़े मामले में शाहिद अली सैयद को गिरफ्तार किया है. मामले में 235 ग्राम MD ड्रग्स जप्त किए गए, जिसकी कीमत लगभग 23.50 लाख बताई गई है. आरोपी राजस्थान से ड्रग्स लाकर अहमदाबादमें डिलीवरी करने वाला था, जिसे आगे की जांच के लिए रिमांड पर लिया गया है. SOG क्राइम टीम ने राजस्थन से गुजरात तक ड्रग्स के नेटवर्क की पूरी सत्यता जानने के लिए जाँच शुरू की है. आरोपी शाहिद अली मध्‍य प्रदेश का निवासी है और पेशे से मजदूरी करता है; नकदी कमाने के लिए ड्रग्स के मह्त्त्वपूर्ण कारोबार में लिप्त होना पाया गया है. जांच में पता चला है कि ड्रग्स डिलीवरी के लिए 5 से 10 हजार रुपये मिलते थे. आगे की पूछताछ में यह भी ज्ञात होगा कि ड्रग्स किस नेटवर्क के जरिए भेजे जा रहे थे. अदय रंजन ज़ी मीडिया अहमदाबाद
0
comment0
Report
URUday Ranjan
Dec 14, 2025 09:48:25
0
comment0
Report
YSYatnesh Sen
Dec 14, 2025 09:31:46
Indore, Madhya Pradesh:इंदौर - के राउ में पार्किंग में युवक पर फायरिंग, मोबाइल और एटीएम कार्ड को चीरती हुई निकली गोली युवक ले पेर में लगी इंदौर के राउ थाना क्षेत्र में शनिवार दोपहर एक सनसनीखेज मामला सामने आया। मिली जानकारी अनुसार पार्किंग में ब्लैक रंग की स्कूटर से पहुंचे नाकाबपोश दो बदमाशों ने वहां मौजूद युवक पर फायर कर दिया और मौके से फरार हो गए। घटना के बाद पीड़ित युवक थाने पहुंचा, जहां देर रात मुकदमा दर्ज किया। राउ पुलिस के अनुसार पीड़ित विनय पाटीदार, निवासी रंगवासा, दोपहर करीब डेढ़ बजे पार्किंग में मौजूद था। इसी दौरान दो युवकों ने उन पर गोली गोली से हमला कर दिया । गोली सीधे उसकी पेंट की जेब में रखे मोबाइल और एटीएम कार्ड को चीरती हुई पैर में जा लगी। इस घटना में विनय को पैर में हल्की चोट आई। उसने बताया कि पहले उसे समझ नहीं आया , बाद में देखा तो पैर से खून निकल रहा था और मोबाइल टूट चुका था और एटीएम कार्ड भी भी टूट चुका था। घटना के बाद विनय ने आसपास मौजूद लोगों को सूचना दी और थाने पहुंचा। पुलिस ने मौके पर पहुंचकर जांच की और आसपास लगे सीसीटीवी कैमरों के फुटेज खंगाले, जिनमें एक्टीवा पर सवार नाकाबपोश बदमाश नजर आ रहे हैं। पीड़ित के अनुसार एक दिन पहले पार्किंग को लेकर उसका विवाद हुआ था । पुलिस ने देर रात एफआईआर दर्ज की। फिलहाल पुलिस फुटेज और अन्य साक्ष्यों के आधार पर आरोपियों की तलाश में जुटी है।
0
comment0
Report
DBDURGESH BISEN
Dec 14, 2025 09:17:46
Pendra, Chhattisgarh:एंकर - पेंड्रा शहर क्षेत्र में मुख्य मार्ग पर रफ्तार का कर देखने को मिला, जहां मुख्य सड़क पर तेज रफ्तार बैटरी ऑटो पलट जाने से उसमें सवार महिला यात्री गंभीर रूप से घायल हो गई, बताया जा रहा है कि घटना के वक्त ऑटो चालक शराब के नशे में था, मुख्य सड़क पर एक लेन से दूसरी लेन में तेज रफ्तार में ऑटो मोड़ने के वक्त ऑटो बीच सड़क पर अनियंत्रित होकर पलट गई और कुछ दूर तक घिसती चली गई, राहत की बात यह रही कि घटना के वक्त सड़क पर और कोई वाहन नहीं चल रहा था जिससे अनियंत्रित ऑटो किसी अन्य वाहन से नहीं टकराई, नहीं तो हादसा और भी भीषण हो सकता था, घटना के बाद आसपास के लोगों ने दौड़कर सड़क पर पलटी ऑटो को सीधा किया और घायल महिला को अस्पताल भिजवाया जहां उसका इलाज जारी है.. यह पूरी घटना वही एक मकान में लगे सीसीटीवी कैमरे में कैद हो गई...
0
comment0
Report
Advertisement
Back to top