Back
सूरत नगरपालिका चुनाव की तैयारी: सभी BLO की छुट्टियाँ रद्द, मतदाता सूची अपडेट
PDPRASHANT DHIVRE
Nov 03, 2025 14:16:44
Surat, Gujarat
એન્કર:સુરત મહાનગરપાલિકાની આગામી કોર્પોરેશનની ચૂંટણીને ધ્યાનમાં રાખીને સુરત જિલ્લા વહીવટી તંત્ર દ્વારા એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. ચૂંટણીલક્ષી તૈયારીઓના ભાગરૂપે, જિલ્લામાંના તમામ બૂથ લેવલ ઓફિસર ની રજા તાત્કાલિક અસરથી રદ કરવામાં આવી છે. વીઓ:1 તમામ BLOને મતદારયાદીની ખાસ સઘન સુધારણાની કામગીરી સોંપવામાં આવી છે. આ કામગીરી અંતર્ગત સુરત જિલ્લામાં તા.૦૪/૧૧/૨૦૨૫ થી તા.૦૪/૧૨/૨૦૨૫ સુધી એક મહિના માટે ઘરે-ઘરે જઈને મતદાર ગણતરી અને સુધારણાની કામગીરી હાથ ધરાશે. આ સમયગાળા барысында મતદારયાદીમાં જરૂરી ફેરફારો, ઉમેરાઓ અને કમી કરવાની પ્રક્રિયા હાથ ધરાશે. 1- 2- 1: પ્રશાંત ઢીવરે, ભગીરથસિંહ પરમાર (સુરત શિક્ષણ જીલ્લા અધિકારી) વીઓ:2 રજાઓ રદ કરવા ઉપરાંત, તમામ BLOને તેમના હેડ ક્વાર્ટર ન છોડવા માટે પણ કડક સૂચના આપવામાં આવી છે. વહીવટી તંત્ર દ્વારા હાલ દિવાળીની રજાઓ પર ગયેલા તમામ BLOને તાત્કાલિક ફરજ પર હાજર થવા માટે ફરમાન કરાયું છે. મહાનગરપાલિકાની આગામી ચૂંટણી માટે વહીવટી તંત્ર દ્વારા તૈયારિઓ શરૂ કરી દેવામાં આવી છે અને મતદારયાદીને સંપૂર્ણપણે અપડેટ કરવા પર ભાર મૂકવામાં આવે છે.
0
Report
For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com
Advertisement
SVSANDEEP VASAVA
FollowNov 03, 2025 19:01:380
Report
KJKaushal Joshi
FollowNov 03, 2025 19:01:230
Report
LJLakhani Jaydeep
FollowNov 03, 2025 18:17:460
Report
HBHimanshu Bhatt
FollowNov 03, 2025 18:17:300
Report
DMDURGESH MEHTA
FollowNov 03, 2025 18:17:200
Report
AKAshok Kumar
FollowNov 03, 2025 18:17:070
Report
DMDURGESH MEHTA
FollowNov 03, 2025 18:16:560
Report
MMMitesh Mali
FollowNov 03, 2025 16:39:310
Report
DMDURGESH MEHTA
FollowNov 03, 2025 16:38:580
Report
JSJitendra Soni
FollowNov 03, 2025 16:38:460
Report
AKAshok Kumar
FollowNov 03, 2025 16:38:230
Report
DMDURGESH MEHTA
FollowNov 03, 2025 16:38:040
Report
DMDURGESH MEHTA
FollowNov 03, 2025 16:37:22Gandhinagar, Gujarat:ગાંધીનગર
કલેકટર કચેરી બહાર જ પડ્યો મસમોટો ભૂવો
કમોસમી વરસાદ કારણે પડ્યો ભૂવો
થોડા દિવસ પહેલા જ બનેલા રોડ પર પડ્યો ભૂવો
કલેકটার કચેરી અને કોર્ટ પાસે બાજરો અરજદારો આવે છે
0
Report
SPSANDHI PARVEZ MAYURBHAI
FollowNov 03, 2025 16:37:090
Report
SSSAPPA SAHIL NAHERUDINBHAI
FollowNov 03, 2025 16:36:440
Report