Back
अप्रत्याशिक बारिश से किसान चिंतित, फसलों के नुकसान और राहत पैकेज की मांग
SPSANDHI PARVEZ MAYURBHAI
Nov 03, 2025 16:37:09
Sundar Nagar, Himachal Pradesh
комોસમી વરસાદ – ખેડૂતોની ચિંતા અને સહાયની demands
સુરેન્દ્રનગર : સમગ્ર રાજ્યમાં છેલ્લે ત્રણ દિવસથી કમોસમી વરસાદ વરસી રહ્યો છે. તે અંતર્ગત સુરેન્દ્રનગર જિલ્લાની વઢવાણ, જોરાવનગર, રતનપર તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદે પોતાની હાજરી નોંધાવી છે. આ અચાનક વરસેલા વરસાદના પગલે ખેડૂતોમાં ભારે ચિંતા ફેલાઈ છે. કારણ કે ખેડૂતો દ્વારા હાલમાં જ મગ, કપાસ, મગફળી તથા વિવિધ શાકભાજી જેવા પાકનું વાવેતર કરવામાં આવ્યું હતું. વરસાદના ઝાપટાથી પાકમાં પીળાશ, કુજવાત તથા ભેજ વધવાથી રોગચાળો ફાટી નીકળવાની શક્યતા વધી ગઈ છે.
ખેડૂતો જણાવે છે કે પહેલેથી જ ખેતીમાં ખાતર-દવાઓના વધતા ખર્ચ તેમજ ઈનપુટ કોસ્ટને કારણે તેઓ આર્થિક રીતે નબળા પડી ગયા છે. આવી સ્થિતિમાં કમોસમી વરસાદે તેમને વધુ એક ઘા આપ્યો છે. પાકને થયેલ નુકસાનીના કારણે ઘણા ખેડૂત ચિંતિત છે કે આવતા દિવસોમાં પાકનું ઉત્પાદન ઘટશે અને બજારમાં યોગ્ય ભાવ પણ મળવાની શંકા છે.
સ્થાનિક ખેડૂત આગેવાનો જણાવે છે કે સરકાર દ્વારા તાત્કાલિક સર્વે કર્યા વગર દરેક પીડિત ખેડૂતોને પાક વીમા અને વળતર રૂપે યોગ્ય સહાય આપવામાં આવે. વરસાદના કારણે જમીનમાં પાણી ભરાયા છે. જેના કારણે કેટલાક વિસ્તારોમાં વાવેતર ફરી તોડી પાડવાની પરિસ્થિતિ સર્જાઈ છે.
ખેડૂતોનું કહેવું છે કે કુદરતી આફતનો ડંખનાં સૌથી પહેલાં ખેડૂતોને જ સહન કરવો પડે છે. સરકાર દ્વારા સાથે ન મળે તો તેઓ એકદમ કંગાલ બની જશે. આ કારણે તેઓ માંગ કરી રહ્યા છે કે તુરંત સર્વે શરૂ કરીને વાસ્તવિક નુકસાણનું મૂલ્યાંકન કરવામાં આવે અને રાહત પેકેજ જાહેર કરવામાં આવે.
ખેડૂતોને રાહત મળે અને પાકની સંભાળ માટે જરૂરી સહાય મળે તો જ આગામી દિવસોમાં ખેતીનુ ચક્ર સરળ રીતે ફરી આગળ વધી શકશે તેવી ખેડૂતોની વ્યથા છે.
0
Report
For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com
Advertisement
SVSANDEEP VASAVA
FollowNov 03, 2025 19:01:380
Report
KJKaushal Joshi
FollowNov 03, 2025 19:01:230
Report
LJLakhani Jaydeep
FollowNov 03, 2025 18:17:460
Report
HBHimanshu Bhatt
FollowNov 03, 2025 18:17:300
Report
DMDURGESH MEHTA
FollowNov 03, 2025 18:17:200
Report
AKAshok Kumar
FollowNov 03, 2025 18:17:070
Report
DMDURGESH MEHTA
FollowNov 03, 2025 18:16:560
Report
MMMitesh Mali
FollowNov 03, 2025 16:39:310
Report
DMDURGESH MEHTA
FollowNov 03, 2025 16:38:580
Report
JSJitendra Soni
FollowNov 03, 2025 16:38:460
Report
AKAshok Kumar
FollowNov 03, 2025 16:38:230
Report
DMDURGESH MEHTA
FollowNov 03, 2025 16:38:040
Report
DMDURGESH MEHTA
FollowNov 03, 2025 16:37:22Gandhinagar, Gujarat:ગાંધીનગર 
કલેકટર કચેરી બહાર જ પડ્યો મસમોટો ભૂવો 
કમોસમી વરસાદ કારણે પડ્યો ભૂવો 
થોડા દિવસ પહેલા જ બનેલા રોડ પર પડ્યો ભૂવો 
કલેકটার કચેરી અને કોર્ટ પાસે બાજરો અરજદારો આવે છે
0
Report
SSSAPPA SAHIL NAHERUDINBHAI
FollowNov 03, 2025 16:36:440
Report