Become a News Creator

Your local stories, Your voice

Follow us on
Download App fromplay-storeapp-store
Advertisement
Back
Kachchh370510

कच्छ से बरेली जा रही ट्रेन में आग लगी, दमकल ने काबू पाया

RTRAJENDRA THACKER
Nov 09, 2025 02:17:26
Sadhara, Gujarat
કચ્છ કચ્છથી બરેલી જતી ટ્રેનમાં આગ લાગી ભચાઉ રેલવે સ્ટેશન પર ટ્રેન ઊભી હતી ત્યારે આગ લાગી ભુજ બરેલી ટ્રેનના જનરલ ડબ્બામાં શોક સર્કિટના કારણે આગ લાગી આગ લાગતાં ટ્રેનના ડબ્બાની અંદર નાસભાગ મચી આગના ધુમાડા કોચમાં પહોંચીતા લોકો બારીમાંથી બહાર કુદયા સમય સૂચકતા આગ પર કાબુ મેળવાયો
0
comment0
Report

For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com

Advertisement
VPVasu Parmar
Mar 04, 2026 02:15:39
Bharuch, Gujarat:ભરૂચ જિલ્લાના વાગારા તાલુકાના મુલેર ગામની, જ્યાં ધંધાકીય અદાવતએ લીધું હત્યાના પ્રયાસનું ભયાનક રૂપ લીધું હતું. પોલીસે ગણતરીના કલાકોમાં ત્રિપુટીને ઝડપી પાડી રિકન્ટ્રકસન કરાવતા ગ્રામજનોએ પોલીસની કામગીરીની પ્રશંસા કરી હતી. ૫ ૧૫મી ફેબ્રુઆરીની બપોરના સમયે ભરૂચના વાગરા તાલુકાના મુલેર ગામના જુના બસ સ્ટેન્ડ નજીક સામાન્ય બોલાચાલીથી શરૂ થયેલી વાતચીત થોડા જ સમયમાં જીવલેણ સાબિત થઈ હતી. મુબ્બસીર ગઠ ટેન્કર લઈને પસાર થતો હતો. તે દરમિયાન મકસુદ પટેલે પૂછ્યું - તમારા પિતા હનીફ ગઢ અમને કચડી મારવાની ધમકી કેમ આપે છે?, આ વાત સાંભળતા જ મુબ્બસીરે પિતા હનીફ ગઠને ફોન કર્યો હતો. અને ત્યારથી શરૂ થઈ પૂર્વ આયોજિત કાવતરાની ભયાનક સ્ક્રિપ્ટ. માત્ર ૧ કિમી દૂર ચોકડી પાસે રહેલા હનીફ ગઠે, સુફિયાન ગઠ સાથે કારમાં ધસી આવી હતી. ૧૦૦ની ઝડપે કાર દોડાવી, બે થી ત્રણ બમ્પરો કુદાવી સીધી મકસુદ પટેલને અડફેટે લઈ ઉડાવી દીધા હતા. જેથી મકસુદ પટેલ ૨૫ થી ૩૦ ફૂટ સુધી ફંગોળાઈ ગયા હતું. ઘટનામાં હદ તો ત્યારે થઈ જ્યારે આરોપીએ કાર રિવર્સમાં લઈ ફરીથી કચડવાનો પ્રયાસ કર્યો ! જેમાં હાથ-પગમાં ફ્રેક્ચર, માથામાં ગંભીર ઈજા, અને હાલત ગંભીર થતાં મકસુદ પટેલને તાત્કાલિક હોસ્પિટલ ખસેડાયા હતા. ગુનાની ગંભીરતા સમજી વાગરા ಪೊಲೀસે મુતાળ આંકલન લીધા. માહિતી મળી કે મુબ્બસીર ગઠ અને સુફિયાણ ગઠ સુરતમાં સંબંધીના ઘરે છુપાયા છે. પોલીસે સુરતમાં ધામા નાખી બન્ને આરોપીઓને ઝડપી પાડી સબજેલ ભેગા કર્યા હતા. જ્યારે મુખ્ય સૂત્રધાર હનીફ ગઠ કરજણ બસ સ્ટેન્ડ નીકટ ત્યાં અન્ય જગ્યાએ ભાગવાની તૈયારીમાં હતો. ત્યારે પોલીસએ કરજણ બસ સ્ટેન્ડ પાસેથી જ તેને દબોચી લીધો હતો. બાઈટ - પી.એલ. ચૌધરી - DYSP ઝી બ્રાહુચ વી ઓ : ૦૨ પોલીસે સમગ્ર ઘટનાનું A to Z રીકન્સ્ટ્રક્શન કરાવ્યું હતું. કેવી રીતે કાવતરું રચાયું ?, કઈ રીતે કાર દોડાવી ?, અને કેવી રીતે હુમલો કર્યો ?, આ રીકન્સ્ટ્રક્શન જોવા ગામલોકોનું માનવ મહેરામણ ઉમટી પડ્યું હતું. લોકોએ પોલીસની ઝડપી કામગીરીની પ્રશંસા કરી હતી. વાઈટ - મકસૂદ પટેલ - ઇજાગ્રસ્ત અત્રે ઉલ્લેખનીય છે કે આ ત્રિપુટીનો ગામમાં એટલો ત્રાસ હતો કે સમગ્ર ગામ ભયના ઓઠા હેઠળ જીવી રહ્યું હતું. આરોપીઓને જામીન ન મળે તે માટે ગામના ૧૨૬ જાગૃત નાગરિકોએ સહી કરી પોલીસને અરજી આપી છે. ધંધાકીય અદાવત અને ધમકીઓ અને પછી ફિલ્મી ઢબે હત્યાનો પ્રયાસ કર્યો હતો. જેમાં પોલીસની ઝડપી કામગીરીએ આખી ત્રિપુટી કાયદાના કટઘરામાં ઊભી કરી છે. પરંતુ શું આરોપીઓને કડક સજા મળશે ? શું ગામ ફરીથી ભયમુક્ત બનશે ? તેવા સવાલો હાલ તો ઉદભવી રહ્યા છે. વાસુ પરમાર ઝી મીડિયા ભરૂચ
0
comment0
Report
SSSAPPA SAHIL NAHERUDINBHAI
Mar 04, 2026 02:15:19
Rajkot, Gujarat:રાજકોટ જિલ્લામાં મેટોડા જીઆઇડીસી ગેટ નંબર ત્રણની અંદર મંગળવારેના રોજ રાત્રિના 9:30 વાગ્યા આસપાસ ઓટો રીક્ષા તેમજ ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો હોવાનો ઘટના સામે આવી છે. સમગ્ર ઘટનામાં રીક્ષામાં સવાર બે સગા ભાઈઓ સહિત ચાર વ્યક્તિઓના મૃત્યુ થયા હોવાની ઘટના સામે આવી છે. સમગ્ર મામલે રાજકોટ રૂરલના મેટોડા જીઆઇડીસી પોલીસ સ્ટેશન ખાતે ટ્રક ચાલક વિરુદ્ધ બીનેએસ અને મોટર વ્હીકલ એક્ટ મુજબ ગુનો દાખલ કરી ટ્રક ચાલક બંસી ભારતી બટુક ભારતી ગોસ્વામીની ધરપકડ કરવામાં આવી હતી. બનાવ સંદર્ભે આરટીઓ તથા એફએસએલની ટીમની પણ મદદ લેવામાં આવી હતી. આ ઘટનાની જાણીને તેમજ વિસ્તૃત તપાસ કરીائة કરવામાં આવી રહી છે.
0
comment0
Report
AKArpan Kaydawala
Mar 04, 2026 02:15:10
0
comment0
Report
URUday Ranjan
Mar 03, 2026 17:00:12
Ahmedabad, Gujarat:દેશભરમાં બોમ્બની ધમકીના ઈમેલ મોકલનાર માસ્ટરમાઈન્ડ પકડાયો, અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ અને સાયબર ક્રાઈમે પશ્ચિમ બંગાળથી દબોચ્યો છે આ આરોપી અમદાવાદ સાયબર ક્રાઈમ યુનિટના સંયુક્ત ઓપરેશનમાં પશ્ચિમ બંગાળથી આ હોક્સ બોમ્બ મેઈલના માસ્ટરમાઈન્ડને ઝડપી લેવામાં આવ્યો છે. આરોપીનું નામ: સૌરભ વિશ્વાસ ધરProfilરપકડનું સ્થળ : પશ્ચિમ બંગાળ તાજેતરમાં શૈક્ષણિક સંસ્થાઓ અને અદાલતોને ઈમેઇલ દ્વારા સામૂહિક બોમ્બની ધમકીઓ મોકલવામાં આવી હતી, જેના કારણે જનતામાં ભારે ગભરાટ ફેલાયો હતો. અમદાવાદ સાયબર ક્રાઈમ અને ક્રાઈમ બ્રાન્ચની ટીમોએ ટેકનિકલ સર્વેલન્સના આધારે પશ્ચિમ બંગાળમાં સર્ચ ઓપરેશન હાથ ઠેર્યું હતું. આરોપી સૌરભ વિશ્વાસ અત્યંત શાતિર રીતે પોતાની ઓળખ છુપાવીને ઈમેલ મોકલતો હતો. હાલ પોલીસ તમામ વિભાગોના સહયોગથી આરોપી પાસેથી ડેટા એક્સટેક્ટ કરવાની અને તેની આંતરરાષ્ટ્રીય લિંક્સ તપાસવાની કામગીરી કરી રહી છે
0
comment0
Report
ARAlkesh Rao
Mar 03, 2026 12:18:30
Palanpur, Gujarat:નોધ-ફીડ FTP કરેલ છે FTP-0303 ZK BNK MARKETING PKG . સ્લગ-માર્કેટિંગ (ડ્રોન અને સ્માર્ટ ખેતી) ગુજરાત સરકાર દ્વારા રાજ્યના ખેડૂતોએ આવક બમણી થાય તે માટે વિવિધ સહાય અને સબસીડી આપી રહી છે જેનો ખેડૂતોએ લાભ મળીકે પુષ્ટિત ખેતી કરી રહ્યા છે. સરકાર આધુનિક કૃષિ યંત્રો ટ્રેક્ટર, મીની ટ્રેક્ટર, ટ્રેકટર સંચાલિત હળ, રોટાવેટર, સીડ ડ્રિલ, લેસર લેન્ડ લેવલર, કમ્બાઇન હાર્વેસ્ટર, સ્પ્રેયર/ડ્રોન જેવા સાધનો ઉપર સહાય આપી રહી હતી. ખેડૂતોએ ડ્રોન અને સ્માર્ટ ખેતી કરી વધુ લાભ મેળવવા માટે 20%નો વધારો કરાયો હોવુ જાણવામાં આવ્યુ થશે. ડ્રોન ટેકનોલોજી દ્વારા દવાનo છંટકાવ અને નિરીક્ષણ સરળતાથી થતું હોય છે. સ્માર્ટ ખેતી જમીનની તૈયારીથી લઇને વાવણી અને લણણી સુધીના કામો ઝડપી બનાવે છે જેનાથી ઉત્પાદન વધે છે. ખેડૂતો સરકાર અને મુખ્યમંત્રીનો આભાર માની રહ્યા છે. બાઈટ-મહેશભાઈ પ્રજાપતિ-ખેડૂત ભુતેડી ગામ -પાલનપુર (સ્માર્ટ ખેતી માટેના ઓજારો ખરીદી માટેની સહાયમાં સરકાર દ્વારા 20 ટકાનો વધારો લાગુ થયો છે જેનાથી અનેક ખેડૂતોને મોટો ફાયદો થશે.) બાઈટ-હાર્દિકભાઈ ચૌધરી - યુવા ખેડૂત-રૂપપુરા ગામ પાલનપુર (અમારા પિતાના દુખદ્રાં દ્વારા ખેતી કરતા હતા આજે સરકારની સહાયથી આધુનિક ખેતી તરફ માંગ વધી રહી છે, ડ્રોન દ્વારા ખેતરોમાં દવાનો છંટકાવ થઈ રહ્યો છે.) અલકેશ રાવ-બનાસકાંઠા
0
comment0
Report
LJLakhani Jaydeep
Mar 03, 2026 11:18:38
Dwarka, Gujarat:એંકર :- द्वारकामા ફૂલડોલ ઉત્સવની ભવ્ય ઉજવણી કરવા આવી..અત્યાર સુધીમાં ૧૦ લાખથી વધુ શ્રદ્ધાળુઓ કૃષ્ણભક્તિના રંગે રંગાયા..બપોરે ૨ થી ૩ વાગ્યા દરમિયાન ભવ્ય ફૂલડોલ ઉત્સવ મનાવવામાં આવ્યો..ફૂલડોલ ઉત્સવ નિમિત્તે ૧૦ લાખથી વધુ લોકોએ ભગવાન દ્વારકાધીશના દર્શન કરી ધન્યતા અનુભવી... સુપ્રસિદ્ધ યાત્રાધામ દ્વારકામાં આજે હોળી-ધૂળેટીના પર્વ નિમિત્તે ફૂલડોલ ઉત્સવની अत्यંત ઉત્સાહપૂર્વક અને શ્રદ્ધાભેર ઉજવણી કરવામાં આવી હતી. જગતમંદિરમાં ભગવાન દ્વારકાધીશ સાથે હોળી રમવા માટે વહેલી સવારથી જ ભક્તોનું ઘોડાપૂર ઉમટી પડ્યું હતું. સમગ્ર દ્વારકા નગરી જય રમછોડ અને દ્વારકાધીશની જય ના નાદથી ગુંજી ઉઠી હતી. મંદિરમાં વિશેષ પરંપરા મુજબ બપોરે ૨ થી ૩ વાગ્યા દરમિયાન ભવ્ય ફૂલડોલ ઉત્સવ મનાવવામાં આવ્યો હતો. ભગવાન દ્વારકાધીશના મૂર્તિ પર અબીલ-ગુલાલ અને કેસૂડાના રંગોનો છંટકાવ કરવામાં આવતા આખું ગર્ભગૃહ અને પ્રાંગણ ભક્તિમય બની ગયું હતું. આ એક કલાક દરમિયાન ભક્તોએ ઠાકોરજી સાથે હોળી રમવાનો અનન્ય લ્હાવો લીધો હતો. આ મહોત્સવમાં માત્ર દર્શન જ નહીં, પરંતુ ભક્તોમાં અનેરો ઉત્સાહ પણ જોવા મળ્યો હતો. મંદિરના પટાંગણમાં કૃષ્ણ ભક્તો ગરબાની રમઝટ બોલાવતા અને ઝૂમતા જોવા મળ્યા હતા. અબાલ-વૃદ્ધ સૌ કોઈ રંગોમાં તરબતર થઈને કાળિયા ઠાકોરના ભક્તિના રંગે રંગાયા હતા. વહીવટી તંત્ર અને મંદિર ટ્રસ્ટના અંદાજ મુજબ, આ વર્ષે ફૂલડોલ ઉત્સવ નિમિત્તે ૧૦ લાખથી વધુ લોકોએ ભગવાન દ્વારકાધીશના દર્શન કરી ધન્યતા અનુભવી હતી. આટલી વિશાળ જનમેદનીને પહોંચી વળવા માટે સુરક્ષા વ્યવસ્થા અને દર્શનની સુવિધા માટે તંત્ર દ્વારા ચુસ્ત બંદોબસ્ત રાખવામાં આવ્યો હતો.
0
comment0
Report
URUday Ranjan
Mar 03, 2026 11:17:59
Ahmedabad, Gujarat:આંચકર નરોડા જિલ્લામાં જે.જે. જ્વેલર્સમાં પાંચ દિવસ પહેલા ગ્રાહકના સ્વાંગમાં બે મહિલાઓ પ્રવેશેાં દુકાનદારની નજર ચુચવાવી સોનાની ચૂંધીઓ જોતી હતી અને દાગીના ચોરી કર દેતી હતી. સીસીટીવી ફૂટેજના આધારે નરોડા પોલીસે બંને મહિલાઓની ધરપકડ કરી છે અને તેમના પાસેથી હજારોની કિંમતના સોનાના દાગિના કબ્જે કર્યા છે. ધરપકડ થયેલી મહિલાઓનું નામ ગીતાબેન અને કોયલબેન તરીકે જણાવાયું છે.嫌 આ ગુનાની nung Kalolમાં પણ ગયું હતું જેમાં આ mireં ડિફુલ્તે બહાર આવ્યા પછી નરોડામાં આ ગુનાને પુનઃ અંજામ આપ્યો હોવાનો આરોપી સ્વીકાર્યો છે. ચોરી બાદ આ મહિલાઓ નરોડા વિસ્તારમા ફરી તસ્કરી કરવાની પ્લાન બનાવી રહી હતી, જે પોલીસ દ્વારા ઝડપાઈ ગઈ હતી. નરોડા પોલીસની સતર્કતાના કારણે આ ગેંગ હવે જેલના સળિયા પાછળ છે. વેપારીઓ માટે સાવચેતી જરૂરી છે કે માત્ર સીસીટીવી લગાવવાનું પૂરતું નથી, ગ્રાહકો પર કાયમ નજર રાખવી પણ અગત્યની છે.
0
comment0
Report
PKPrakash Kumar Sinha
Mar 03, 2026 10:50:16
Patna, Bihar:रिपोर्टर--प्रकाश सिन्हा लोकेशन--पटना एंकर--मुख्य महाराष्ट्र में गैस कनेक्शन दिलाने के नाम पर लोगों से ठगी करने वाले चार साइबर अपराधियों को गिरफ्तार किया गया है। एनसीआर के माध्यम से मिली शिकायत के आधार पर साइबर पुलिस ने पटना के रामकृष्ण नगर थाना क्षेत्र के जगनपुरा में छापेमारी कर इनकी गिरफ्तारी की। सभी आरोपी किराये के मकान में रहकर फर्जी कॉल सेंटर चला रहे थे। गिरफ्तार आरोपियों की पहचान गुलटन यादव (21), अरुण मंडल (27), पंकज कुमार मंडल (22) और श्रीधर साहू (24) के रूप में हुई है। इनमें से तीन देवघर और एक पुणे, महाराष्ट्र का निवासी है। सभी आरोपी 12वीं और ग्रेजुएशन के छात्र हैं। पुलिस के अनुसार ये लोग Mahanagar Gas Limited के नाम पर महाराष्ट्र के लोगों को कॉल करते थे और गैस कनेक्शन की प्रक्रिया पूरी कराने का झांसा देते थे। साइबर डीएसपी नीतिश चंद्र धारिया ने बताया कि आरोपी प्रोसेसिंग फीस के नाम पर पीड़ितों को एक APK फाइल भेजते थे। जैसे ही कोई व्यक्ति फाइल डाउनलोड करता, उससे 5 से 10 रुपये ट्रांसफर करवाए जाते थे। इस प्रक्रिया के जरिए साइबर अपराधियों को पीड़ित के बैंक खाते का एक्सेस मिल जाता था और बाद में खाते से बड़ी रकम निकाल ली जाती थी। प्राथमिकी जांच में करोड़ों रुपये की ठगी का अंदेशा है। इन आरोपियों के खिलाफ 20 से अधिक मामले दर्ज हैं, जबकि पूछताछ में सामने आया है कि ये 30 से अधिक राज्यों में वारदात को अंजाम दे चुके हैं। गिरोह के सदस्यों ने कबूल किया है कि उन्हें 40 से 45 प्रतिशत तक कमीशन मिलता था। फिलहाल पुलिस मुख्य सरगना की तलाश में छापेमारी कर रही है और गिरफ्तार आरोपियों की निशानदेही पर नेटवर्क से जुड़े अन्य लोगों की तलाश जारी है। बाइट--नीतीश चंद्र धारिया DSP साइबर थाना
0
comment0
Report
HBHimanshu Bhatt
Mar 03, 2026 10:37:22
Morbi, Gujarat:એન્કર હાલમાં ઈરાન અને ઇઝરાયેલ વચ્ચે જે યુદ્ધની પરિસ્થિતિનું નિર્માણ થયું છે તેના કારણે સાઉદીમાં મિસાઇલ હુમલો થયો છે અને SAUDI ખાતેથી MORBIમાં જે પ્રોપેન ગેસનો સપ્લાય થતો હોય છે તે સૌથી મોટી રિફાઇનરી ઉપર મિસાઇલ હુમલો કરીને બ્લાસ્ટ કરવામાં આવ્યો છે. જેથી મોરબીના સિરામિક ઉદ્યોગકારોમાંથી લગભગ 70 ટકા કરતાં વધુ ઉદ્યોગકારો આ દિવસોમાં પ્રોપેન ગેસનો ઉપયોગ કરે છે અને જો બે થી ત્રણ દિવસની અંદર ગેસની સપ્લાય ખોરવાઈ તો મોરબીના સિરામિક ઉદ્યોગોને બંધ કરવું પડે તેવી પરિસ્થિતિ બની શકે છે. MORBIની આસપાસના વિસ્તારમાં વિશ્વ કક્ષાનો સિરામિક ઉદ્યોગ સ્થાપિત છે અને ત્યાં સિરામિક પ્રોડક્ટના નિકાસ માટે NATURAL GAS તથા PROVEN GAS નો ઉપયોગ થાય છે જેમાં લગભગ 30 ટકા કારખાનેદારો NATURAL GAS અને 70 ટકા PROVEN GAS નો ઉપયોગ કરે છે. હાલ ઈરાન-ઇઝરાઈલ વચ્ચે ચાલતા યુદ્ધના કારણે MISSILE અને DRONE હુમલાઓ થઈ રહ્યા છે, તેમાં સાઉદી સ્થિત અરામકો રિફાઇનરી ઉપર પણ હુમલો થયો રહે છે, જેિસે PROVEN GASની સપ્લાય શોર્ટ થઈ શકે છે. 2 દિવસના સ્ટોક પર ખાસ ભાર છે કે જેથી સરકાર અને ઉદ્યોગકારોને રાહત મળી શકે, પરંતુ આ સ્થિતિમાં જો GAS ચેન interrupte થાય તો મોરબીના સિરામિક ઉદ્યોગકારોને માંગા મુજબ પુરવઠો રોકવો પડતો રહે તો મહિને 50 લાખથી 1 કરોડ રૂપિયાના નુકશાનની શક્યતા બને છે. આંકડાવાર નિવેદન અનુલક્ષે બોર્ડ પાસેASTO, ચેમ્બર ઓફ ટ્રેડ અને પ્રોપરડલ ашәંસો તરફથી ચાલી રહેલી અહેવાલો ઉપલબ્ધ છે.
0
comment0
Report
CPCHETAN PATEL
Mar 03, 2026 09:45:43
0
comment0
Report
CPCHETAN PATEL
Mar 03, 2026 09:45:35
Surat, Gujarat:સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચને એક મોટી સફળતા મળી છે. શહેરમાં સાધુના વેશ ધારણ કરી ભોળા લોકોની પોતાની વાતોમાં ફસાવી કિંમતી સોના-ચાંદીના દાગીના પડાવી લેતી રીઢા ગુનેગારોની મદારી ગેંગના બે સાગરીતોને પોલીસે દબોચી લીધા છે. આ ટોળકીની મોડસ ઓપરેન્ડી એટલી શાતિર હતી કે તેઓ જ્યોતિષ વિદ્યા અને ધાર્મિક વાતોના બહाने લોકોનો વિશ્વાસ જીતી લેતા અને ક્ષણભરમાં લાખોના દાગીના લઈને રફુચક્કર થઈ જતા હતા. પોલીસ તપાસમાં ગુજરાત અને મહારાષ્ટૅ અને બીજે રાજ્યોમાં આચરેલા કુલ 21 ગુનાઓના ભેદ ઉકેલાયા છે. તેમની પાસે થી રૂપિયા 8.71 লাখનો મુદ્દામાલ બંને રોકડરસ્મૃત્હો સહિતના દાગીના અને બે લક્ઝ્યુરીસ કાર જપ્ત કરાયા છે. આ ગેંગનાં સાગરિતોએ સુરતના વેસુ આધારિત વિસ્તારોમાં અને દૂરના જિલ્લાઓમાં અલગ-અલગ સ્થળો પર લોકોના વિશ્વાસમાં આગળથી ભરોસોંગી રીતે શોષણ કર્યું હતું. પકડાયેલા આરોપીઓ રાજ કેસાથ ઉર્ફે રાજલો મુદારી અને આશોકકુમાર ગમનારામ ચૌધરીના પાસેથી સોનાની મુદ્રા, રુડ્રાક્ષના માળા, રોકડ રકમ, મોબાઈલ ફોન્સો અને કારો મળી કુલ માલાનું જપ્ત કરવામાં આવ્યું છે. આ ગેંગે મહત્ત્વના આશ્ચર્યજનક પાત્રો ભરેલા ભ genero સુરત શહેર Kriminal Branchના સુપરવાઈઝરી તંત્રને આરોપીઓને પકડવામાં મદદ કરી. સિનિયર અધિકારીઓએ જણાવ્યું કે જો આ ગેંગનો શિકાર બનવા માંગતા હોય તો સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચનો સંપર્ક કરવો અને સલાહ આપવી છે. સત્તાવારીએ આગળ કહ્યું કે આ પ્રકારના અંધકાર સાગરીતોના ચેપથી બચવા લોકો વિશ્વાસભંગ ન કરે.
0
comment0
Report
DPDhaval Parekh
Mar 03, 2026 09:32:39
Navsari, Gujarat:0303ZK_NVS_COLD_STORAGE એપ્રુવડ બાય : એસાઇનમેન્ટ / MARKETING સ્લગ : NVS COLD STORAGE NOTE : FOR SAVJIBHAI MARKETING નોંધ : વિઝ્યુઅલ અને બાઈટ FTP માં 03 માર્ચના ફોલ્ડરમાં આજના 03 માર્ચના ફોલ્ડરમાં અપલોડ કર્યા છે...anchors : ખેડૂતોની ઉપજ બગડે નહીં અને ખેતી પાકો સાથે સંકળાયેલા વેપારીઓ પણ આર્થિક નુકશાનીમાં ન જાય એવા હેતુથી ગુજરાત સરકારના બાગાયત વિભાગ દ્વારા બાગાયત અને નિકાસ પ્રોત્સાહન યોજના હેઠળ ગુજરાતમાં તાલુકા કક્ષાએ કોલ્ડ સ્ટોરેજ બનાવવાની શરૂઆત કરી હતી. જેમાં નવસારી તાલુકાના તરસાડી ગામે મુકેશભાઈ વિરડાએ 1000 મેટ્રિક ટનની ક્ષમતાનું કોલ્ડ સ્ટોરેજ બનાવવાનો વિચાર કર્યો અને તેમણે નવસારી બાગાયત વિભાગના સંપર્ક કરી, પોતાનો પ્રોજેક્ટ રજૂ કર્યો હતો. બાગાયત વિભાગ દ્વારા કોલ્ડ સ્ટોરેજ બનાવવા માટે મુકેશભાઈને બાગાયત અને નિકાસ પ્રોત્સાહન યોજના અંતર્ગત 50 ટકાની કેપિટલ સહાય આપી હતી. જેના થકી વર્ષ 2017 માં મુકેશભાઈએ અંદાજે 90 લાખ રૂપિયાના કોલ્ડ સ્ટોરેજ પ્રોજેક્ટ પર 50% લેખે 42 લાખ રૂપિયાની સરકારમાંથી કેપિટલ સહાય મેળવી અને એમોનિયા ગેસ આધારિત મેન્યુઅલ કોલ્ડ સ્ટોરેજની શરૂઆત કરી હતી. કોલ્ડ સ્ટોરેજ બનાવવાનો સમયથી જ બજારમાં તેમને મુશ્કેલી ન પડે, એવી હેતુથી સરકારે વીજળી બિલમાં દર વર્ષે કુલ 2 લાખ રૂપિયાની સહાય પણ આપી. તેથી દર મહિને ભરવાના થતા લાઈટ બીલમાં તેમને રાહત મળી. ધીરે ધીારે તેમનો કોલ્ડ સ્ટોરેજનો વ્યવસાય વિકસ્યો, સાથે જ આસપાસના બાગાયતી પાકો લેતા ખેડૂતોને પોતાનો પાક લાંબા સમય સુધી ટકી રહે એ માટેની વ્યવસ્થા મળી. દરમિયાન ઓઈ સીઝનમાં મુકેશભાઈ અનાજ તેમજ શાકભાજી પાકોને પણ કોલ્ડ સ્ટોરેજમાં રાખતા રહ્યા, તેવી લીધે મેન્ટેનન્સ નિભાવવાની મુશ્કેલી ન રહી અને તેમને વર્ષ દરમિયાનની આવક પણ મળી રહેતી રહી. પાંચ વર્ષ સુધી લાઈટ બીલમાં દર વર્ષે બે લાખ રૂપિયાની સરકારી સહાય મળી. ત્યારબાદ મુકેશભાઈએ સોલર પેનલ મુકવા માટે ફરી સરકાર પાસે આર્થિક મદદ માટે હાથ લંબાવ્યો અને તેમને સોલર પેનલ માટે પણ 9 લાખ રૂપિયાની આર્થિક સહાય મળી. જેના થકી હાલ તેમના દર મહિને આવતા લાઇટ બીલમાં 70 % જેટલો ઘટાડો થયો છે. સરકાર દ્વારા અલગ અલગ સમયે ઉદ્યોગોને ટકાવી રાખવા માટે મળેલી સહાયથી મુકેશભાઈ આજે તેમના કોલ્ડ સ્ટોરેજ યુનિટમાં એક મેનેજર, 2 ઓપરેટર અને મજૂરોને પ્રત્યક્ષ અને પરોક્ષ રીતે રોજગારી આપી રહ્યા છે. કોલ્ડ સ્ટોરેજ થકી વર્ષે અંદાજે 20 લાખથી વધુનું ટર્નઓવર મુકેશભાઈ કરતા થયા છે. ત્યારે હિમગંગા કોલ્ડ સ્ટોરેજના મેનેજરે સરકારની ઉધોગોને આર્થિક સહાયની નીતિની સરાહના કરી, આગળ પણ સરકાર તેમને આ જ રીતે મદદરૂપ થતી રહે અને ગુજરાતના યુવાનો પોતાનો વ્યવસાય શરૂ કરી આત્મનિર્ભર બને એ માટે સરકાર અવનવી યોજનાઓ થકી મદદરૂપ થતી રહે એવી આશા વ્યક્ત કરી હતી. બાઈટ : રાહુલ રાઠોડ, મેનેજર, હિમગંગા કોલ્ડ સ્ટોરેજ, તરસાડી, નવસારી
0
comment0
Report
sidebar-img
Advertisement
Back to top