Back
गुजरात सरकार ने स्मार्ट फार्मिंग के ड्रोन टेक्नोलॉजी पर 20% सब्सिडी बढ़ाने की घोषणा की
ARAlkesh Rao
Mar 03, 2026 12:18:30
Palanpur, Gujarat
નોધ-ફીડ FTP કરેલ છે
FTP-0303 ZK BNK MARKETING PKG
.
સ્લગ-માર્કેટિંગ (ડ્રોન અને સ્માર્ટ ખેતી)
ગુજરાત સરકાર દ્વારા રાજ્યના ખેડૂતોએ આવક બમણી થાય તે માટે વિવિધ સહાય અને સબસીડી આપી રહી છે જેનો ખેડૂતોએ લાભ મળીકે પુષ્ટિત ખેતી કરી રહ્યા છે. સરકાર આધુનિક કૃષિ યંત્રો ટ્રેક્ટર, મીની ટ્રેક્ટર, ટ્રેકટર સંચાલિત હળ, રોટાવેટર, સીડ ડ્રિલ, લેસર લેન્ડ લેવલર, કમ્બાઇન હાર્વેસ્ટર, સ્પ્રેયર/ડ્રોન જેવા સાધનો ઉપર સહાય આપી રહી હતી. ખેડૂતોએ ડ્રોન અને સ્માર્ટ ખેતી કરી વધુ લાભ મેળવવા માટે 20%નો વધારો કરાયો હોવુ જાણવામાં આવ્યુ થશે. ડ્રોન ટેકનોલોજી દ્વારા દવાનo છંટકાવ અને નિરીક્ષણ સરળતાથી થતું હોય છે. સ્માર્ટ ખેતી જમીનની તૈયારીથી લઇને વાવણી અને લણણી સુધીના કામો ઝડપી બનાવે છે જેનાથી ઉત્પાદન વધે છે. ખેડૂતો સરકાર અને મુખ્યમંત્રીનો આભાર માની રહ્યા છે.
બાઈટ-મહેશભાઈ પ્રજાપતિ-ખેડૂત ભુતેડી ગામ -પાલનપુર
(સ્માર્ટ ખેતી માટેના ઓજારો ખરીદી માટેની સહાયમાં સરકાર દ્વારા 20 ટકાનો વધારો લાગુ થયો છે જેનાથી અનેક ખેડૂતોને મોટો ફાયદો થશે.)
બાઈટ-હાર્દિકભાઈ ચૌધરી - યુવા ખેડૂત-રૂપપુરા ગામ પાલનપુર
(અમારા પિતાના દુખદ્રાં દ્વારા ખેતી કરતા હતા આજે સરકારની સહાયથી આધુનિક ખેતી તરફ માંગ વધી રહી છે, ડ્રોન દ્વારા ખેતરોમાં દવાનો છંટકાવ થઈ રહ્યો છે.)
અલકેશ રાવ-બનાસકાંઠા
0
Report
For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com
Advertisement
CPCHETAN PATEL
FollowMar 03, 2026 12:18:130
Report
LJLakhani Jaydeep
FollowMar 03, 2026 11:18:380
Report
URUday Ranjan
FollowMar 03, 2026 11:17:590
Report
PKPrakash Kumar Sinha
FollowMar 03, 2026 10:50:160
Report
HBHimanshu Bhatt
FollowMar 03, 2026 10:37:220
Report
CPCHETAN PATEL
FollowMar 03, 2026 09:45:430
Report
CPCHETAN PATEL
FollowMar 03, 2026 09:45:350
Report
DPDhaval Parekh
FollowMar 03, 2026 09:32:390
Report
URUday Ranjan
FollowMar 03, 2026 09:04:030
Report
AKAshok Kumar
FollowMar 03, 2026 09:03:410
Report
UPUMESH PATEL
FollowMar 03, 2026 08:05:440
Report
RMRaghuvir Makwana
FollowMar 03, 2026 07:33:380
Report
GPGaurav Patel
FollowMar 03, 2026 07:30:110
Report
CPCHETAN PATEL
FollowMar 03, 2026 07:21:480
Report
