Back
बारूच के मुलेर गांव में कार से हमला: मकसूद पटेल घायल, तीन गिरफ्तार
VPVasu Parmar
Mar 04, 2026 02:15:39
Bharuch, Gujarat
ભરૂચ જિલ્લાના વાગારા તાલુકાના મુલેર ગામની, જ્યાં ધંધાકીય અદાવતએ લીધું હત્યાના પ્રયાસનું ભયાનક રૂપ લીધું હતું. પોલીસે ગણતરીના કલાકોમાં ત્રિપુટીને ઝડપી પાડી રિકન્ટ્રકસન કરાવતા ગ્રામજનોએ પોલીસની કામગીરીની પ્રશંસા કરી હતી. ૫ ૧૫મી ફેબ્રુઆરીની બપોરના સમયે ભરૂચના વાગરા તાલુકાના મુલેર ગામના જુના બસ સ્ટેન્ડ નજીક સામાન્ય બોલાચાલીથી શરૂ થયેલી વાતચીત થોડા જ સમયમાં જીવલેણ સાબિત થઈ હતી. મુબ્બસીર ગઠ ટેન્કર લઈને પસાર થતો હતો. તે દરમિયાન મકસુદ પટેલે પૂછ્યું - તમારા પિતા હનીફ ગઢ અમને કચડી મારવાની ધમકી કેમ આપે છે?, આ વાત સાંભળતા જ મુબ્બસીરે પિતા હનીફ ગઠને ફોન કર્યો હતો. અને ત્યારથી શરૂ થઈ પૂર્વ આયોજિત કાવતરાની ભયાનક સ્ક્રિપ્ટ. માત્ર ૧ કિમી દૂર ચોકડી પાસે રહેલા હનીફ ગઠે, સુફિયાન ગઠ સાથે કારમાં ધસી આવી હતી. ૧૦૦ની ઝડપે કાર દોડાવી, બે થી ત્રણ બમ્પરો કુદાવી સીધી મકસુદ પટેલને અડફેટે લઈ ઉડાવી દીધા હતા. જેથી મકસુદ પટેલ ૨૫ થી ૩૦ ફૂટ સુધી ફંગોળાઈ ગયા હતું. ઘટનામાં હદ તો ત્યારે થઈ જ્યારે આરોપીએ કાર રિવર્સમાં લઈ ફરીથી કચડવાનો પ્રયાસ કર્યો ! જેમાં હાથ-પગમાં ફ્રેક્ચર, માથામાં ગંભીર ઈજા, અને હાલત ગંભીર થતાં મકસુદ પટેલને તાત્કાલિક હોસ્પિટલ ખસેડાયા હતા. ગુનાની ગંભીરતા સમજી વાગરા ಪೊಲೀસે મુતાળ આંકલન લીધા. માહિતી મળી કે મુબ્બસીર ગઠ અને સુફિયાણ ગઠ સુરતમાં સંબંધીના ઘરે છુપાયા છે. પોલીસે સુરતમાં ધામા નાખી બન્ને આરોપીઓને ઝડપી પાડી સબજેલ ભેગા કર્યા હતા. જ્યારે મુખ્ય સૂત્રધાર હનીફ ગઠ કરજણ બસ સ્ટેન્ડ નીકટ ત્યાં અન્ય જગ્યાએ ભાગવાની તૈયારીમાં હતો. ત્યારે પોલીસએ કરજણ બસ સ્ટેન્ડ પાસેથી જ તેને દબોચી લીધો હતો. બાઈટ - પી.એલ. ચૌધરી - DYSP ઝી બ્રાહુચ વી ઓ : ૦૨ પોલીસે સમગ્ર ઘટનાનું A to Z રીકન્સ્ટ્રક્શન કરાવ્યું હતું. કેવી રીતે કાવતરું રચાયું ?, કઈ રીતે કાર દોડાવી ?, અને કેવી રીતે હુમલો કર્યો ?, આ રીકન્સ્ટ્રક્શન જોવા ગામલોકોનું માનવ મહેરામણ ઉમટી પડ્યું હતું. લોકોએ પોલીસની ઝડપી કામગીરીની પ્રશંસા કરી હતી. વાઈટ - મકસૂદ પટેલ - ઇજાગ્રસ્ત અત્રે ઉલ્લેખનીય છે કે આ ત્રિપુટીનો ગામમાં એટલો ત્રાસ હતો કે સમગ્ર ગામ ભયના ઓઠા હેઠળ જીવી રહ્યું હતું. આરોપીઓને જામીન ન મળે તે માટે ગામના ૧૨૬ જાગૃત નાગરિકોએ સહી કરી પોલીસને અરજી આપી છે. ધંધાકીય અદાવત અને ધમકીઓ અને પછી ફિલ્મી ઢબે હત્યાનો પ્રયાસ કર્યો હતો. જેમાં પોલીસની ઝડપી કામગીરીએ આખી ત્રિપુટી કાયદાના કટઘરામાં ઊભી કરી છે. પરંતુ શું આરોપીઓને કડક સજા મળશે ? શું ગામ ફરીથી ભયમુક્ત બનશે ? તેવા સવાલો હાલ તો ઉદભવી રહ્યા છે. વાસુ પરમાર ઝી મીડિયા ભરૂચ
0
Report
For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com
Advertisement
CPCHETAN PATEL
FollowMar 04, 2026 03:00:520
Report
CPCHETAN PATEL
FollowMar 04, 2026 03:00:430
Report
SSSAPPA SAHIL NAHERUDINBHAI
FollowMar 04, 2026 02:15:190
Report
AKArpan Kaydawala
FollowMar 04, 2026 02:15:100
Report
CPCHETAN PATEL
FollowMar 03, 2026 17:00:290
Report
CPCHETAN PATEL
FollowMar 03, 2026 17:00:190
Report
URUday Ranjan
FollowMar 03, 2026 17:00:120
Report
ARAlkesh Rao
FollowMar 03, 2026 12:18:300
Report
CPCHETAN PATEL
FollowMar 03, 2026 12:18:130
Report
LJLakhani Jaydeep
FollowMar 03, 2026 11:18:380
Report
URUday Ranjan
FollowMar 03, 2026 11:17:590
Report
PKPrakash Kumar Sinha
FollowMar 03, 2026 10:50:160
Report
HBHimanshu Bhatt
FollowMar 03, 2026 10:37:220
Report
CPCHETAN PATEL
FollowMar 03, 2026 09:45:430
Report
