Back
द्वारका के जगत मंदिर में रामनवमी पर रामस्वरूप दर्शन और भक्तिमय उत्साह
LJLakhani Jaydeep
Mar 27, 2026 15:05:31
Dwarka, Gujarat
એંકર :- દ્વારકાના જગતમંદિરમાં રામનવમીની ભव्य ઉજવણી..ભગવાન દ્વારકાધીશે ધારણ કર્યું મiaryા પુરુષોત્તમ શ્રીરામનું સ્વરૂપ ધારણ..કૃષ્ણ અને રામનું આ સમન્વયકારી સ્વરૂપ જોઈ ભાવિકોએ ધન્યતા અનુભવી..
VO 01:- યાત્રાધામ દ્વારકામાં આવેલ સુપ્રસિદ્ધ જગતમંદિરમાં આજે રામનવમીના પાવન પર્વની શ્રદ્ધા અને ઉલ્લાસભેર ઉજવણી કરવામાં આવી હતી. આ અવસરે ભગવાન દ્વારકાધીશે વિશેષ શ્રીરામ સ્વરૂપ ધારણ કરી ભક્તોને દર્શન કર્યા હતા.
બાઈટ :- પ્રણવભાઈ, પૂજારી દ્વારકાધીશ जगત મંદિર
VO 02 :- પરંપરા અનુસાર, રામનવમી નિમિત્તે દ્વારકાધીશના વિગ્રહને વિશેષ શૃંગાર કરવામાં આવ્યો હતો. ભગવાનને શંખ, ચક્ર, ગદા, પદ્મ અને પીતાંબરની સાથે ધનુષ-બાણ ધારણ કરાવીને મર્યાદા પુરુષોત્તમ શ્રીરામનું સ્વરૂપ આપવામાં આવ્યું હતું. કૃષ્ણ અને રામનું આ સમન્વયકારી સ્વરૂપ જોઈ ભાવિકોએ ધન્યતા અનુભવી હતી.
VO 03 :- બપોરે ૧૨ના ટકોરે મંદિરમાં શંખનાદ અને આરતી સાથે ભગવાન શ્રીરામનો જન્મોત્સવ મનાવવામાં આવ્યો હતો. આ પવિત્ર ક્ષણે સમગ્ર મંદિર પરિસર ''જય શ્રી રામ'' અને ''જય દ્વારકાધીશ''ના નાદથી ગુંજી ઉઠ્યું હતું. ભક્તો માટે વિશેષ રમ જન્મોત્સવ દર્શન કરી ધન્યતા અનુભવી હતી.
સ્ટોરી :- જયદીપ لکાહાણી, ZEE MEDIA, દ્વારકા
સ્ટોરી એપ્રુવલ :- STORY IDEA PASS
0
Report
For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com
Advertisement
SVSANDEEP VASAVA
FollowMar 27, 2026 16:33:020
Report
LJLakhani Jaydeep
FollowMar 27, 2026 15:49:20922
Report
PDPRASHANT DHIVRE
FollowMar 27, 2026 15:23:16989
Report
PDPRASHANT DHIVRE
FollowMar 27, 2026 15:21:44983
Report
ARAlkesh Rao
FollowMar 27, 2026 15:18:471063
Report
LJLakhani Jaydeep
FollowMar 27, 2026 15:04:49972
Report
GPGaurav Patel
FollowMar 27, 2026 14:04:38996
Report
CPCHETAN PATEL
FollowMar 27, 2026 14:00:141079
Report
AKAshok Kumar
FollowMar 27, 2026 13:19:221069
Report
BPBurhan pathan
FollowMar 27, 2026 12:30:581098
Report
SVSANDEEP VASAVA
FollowMar 27, 2026 12:24:551073
Report
URUday Ranjan
FollowMar 27, 2026 11:51:48990
Report
BPBurhan pathan
FollowMar 27, 2026 11:32:28982
Report
URUday Ranjan
FollowMar 27, 2026 11:22:011074
Report