Back
द्वारका के संकीर्तन मंदिर में रामजन्मोत्सव: 58 साल से जारी अखंड रामधून
LJLakhani Jaydeep
Mar 27, 2026 15:04:49
Dwarka, Gujarat
ફક્ત એંટ્રી માટે છે સવારે આપી છેોડી ગયો છે કે નથી તે જોઈ લેશો
એંકર :- દ્વારકાના સંકીર્તન મંદિરમાં રામજન્મોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી..58 વર્ષથી મંદિરમાં અખંડ રામધૂન ચાલે છે..વરસાદ,વાવાઝોડા, ધરતીકંપ અને કોરોના જેવા અનેક પડકારો છતાં મંદિરમાં રામધૂન બંધ નથી થઈ...
VO 01:- યાત્રાધામ દ્વારકામાં રામનવમીના પાવન પર્વ નિમિત્તે ભક્તિનું ઘોડાપૂર ઉમટ્યું હતું. અહીંના સુપ્રસિદ્ધ શ્રી રામ સંકીર્તન મંદિર ખાતે પ્રભુ શ્રી રામના જન્મોત્સવની ભારે હર્ષોલ્લાસ અને ધામધૂમ પૂર્વક ઉજવણી કરવામાં આવી હતી.
VO 02 :- ઉજવણીના ભાગરૂપે સવારે 10:00 કલાકે ભગવાન શ્રી રામજીનો શાસ્ત્રોક્ત વિધિ મુજબ વિશેષ અભિષેક કરવામાં આવ્યો હતો. ત્યારબાદ, બપોરે 12:00 કલાકે ભગવાનના જન્મોત્સવ ટાણે યોજાયેલી ભવ્ય મહાઆરતીમાં હજારો શ્રદ્ધાળુઓએ ઉમટી પાડી દર્શનનો લાભ લીધો હતો. સમગ્ર મંદિર પરિસર ''જય શ્રી રામ'' ના નાદથી ગુંજી ઉઠ્યું હતું.
બાઈટ :- ચેતન ઠાકર, યજમાન પરિવાર
VO 03 :- આ મંદિરની સર્વોચ્ચ વિશેષતા અહીં છેલ્લાં 58 વર્ષથી ચાલતી અખંડ રામધૂન છે. આાસ્તાની પરાકાષ્ઠા સમાન આ ધૂન વિશે ખાસ વાત એ છે કે અત્યાર સુધીમાં આવેલા ભીષણ વરસાદ, વિનાશક વાવાઝોડા, ધરતીકંપ અને કોરોના જેવી વૈશ્વિક મહામારીના કપરા કાળમાં પણ અહીં રામધૂનનો મંત્ર ક્યારેય અટક્યો નથી.
ભક્તો માટે આ સાધના અતૂટ સંકલ્પ અને ભક્તિનું જીવંત ઉદાહરણ પૂરું પાડે છે. સતત પાંચ દાયકાથી વધુ સમયથી ચાલતા આ અખંડ ગાનને જોવા-સાંભળવા ದೇಶ-વિદેશથી શ્રદ્ધાળુઓ દ્વારકા પહોંચે છે.
સ્ટોરી :- જયદીપ લાખાણી, ZEE MEDIA, દ્વારકા
સ્ટોરી એપ્રુવલ :- STORY IDEA PASS
FEED :- 2703ZK_DWK_SANKIRTAN_58YR
0
Report
For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com
Advertisement
SVSANDEEP VASAVA
FollowMar 27, 2026 16:33:020
Report
LJLakhani Jaydeep
FollowMar 27, 2026 15:49:20922
Report
PDPRASHANT DHIVRE
FollowMar 27, 2026 15:23:16989
Report
PDPRASHANT DHIVRE
FollowMar 27, 2026 15:21:44983
Report
ARAlkesh Rao
FollowMar 27, 2026 15:18:471063
Report
LJLakhani Jaydeep
FollowMar 27, 2026 15:05:311069
Report
GPGaurav Patel
FollowMar 27, 2026 14:04:38996
Report
CPCHETAN PATEL
FollowMar 27, 2026 14:00:141079
Report
AKAshok Kumar
FollowMar 27, 2026 13:19:221069
Report
BPBurhan pathan
FollowMar 27, 2026 12:30:581098
Report
SVSANDEEP VASAVA
FollowMar 27, 2026 12:24:551073
Report
URUday Ranjan
FollowMar 27, 2026 11:51:48990
Report
BPBurhan pathan
FollowMar 27, 2026 11:32:28982
Report
URUday Ranjan
FollowMar 27, 2026 11:22:011074
Report