Back
सूरत के गार्डन में 5 फुट गहरी पानी की टंकी खुली, बच्चों के लिए खतरा
PDPRASHANT DHIVRE
Mar 27, 2026 15:21:44
Surat, Gujarat
સુરત શહેરના ડીંડોલી-ભેસ્તાન વિસ્તારમાં લોકોના સ્વાસ્થ્ય અને મનોરંજન માટે લાખોના ખર્ચે બનાવવામાં આવેલ નવું ગાર્ડન આજકાલ સુવિધા બદલે સમસ્યાનું કેન્દ્ર બન્યું છે. સુરત મહાનગરપાલિકાની ગંભીર બેદરકારીને કારણે ગાર્ડનમાં આવેલી 5 ફૂટ ઊંડી પાણીની ટાંકી છેલ્લા એક અઠવાડિયાથી ખુલ્લી હાલતમાં છે જે મોટી દુર્ઘટનાને આમંત્રાણ આપી શકે છે. સ્થળ: નવનિર્મિત ગાર્ડન, ડીંડોલી-ભેસ્તાન વિસ્તાર, સુરત. સમસ્યા: પાણીની ટાંકીનું ઢાંકણું તૂટી જવાથી 5 ફૂટ ઊંડો ખાડો ખુલ્લો પડ્યો છે. જોખમ: સવાર-સાંજ રમવા આવતા બાળકો અને વડીલવા માટે જાનેહાનિનો ભય. સ્થાનિકોનો આક્ષેપ: કામગીરીમાં હલકી કક્ષાનું મટીરિયલ વપરાયું હોવાથી ટૂંક સમયમાં ઢાંકણું તૂટી ગયું.
વીઓ:1 મનપા દ્વારા આ ગાર્ડન તૈયાર તો કરવામાં આવ્યું, પરંતુ તેની જાળવણીમાં તંત્ર નિષ્ફળ રહ્યું છે._local locals_ના જણાવ્યા અનુસાર, ટાંકીનું ઢાંકણું અત્યંત નબળી ગુણવત્તાનું હતું જે માત્ર એક અઠવાડિયામાંજ તૂટી ગયું. અંધારા સમયે જો કોઈનું ધ્યાન ન જાય તો નાનું બાળક આ 5 ફૂટ ઊંડી ટાંકીમાં ખાબકી શકે તેવી ભীতি સામે આવી છે.
"મનપાએ ગાર્ડન તો બનાવી દીધું, પણ જાળવણીમાં મીંડું છે. જો કોઈ બાળક આ ટાંકીમાં પડશે તો શું મનપા તેની જવાબદારી લેશે?"
0
Report
For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com
Advertisement
SVSANDEEP VASAVA
FollowMar 27, 2026 16:33:020
Report
LJLakhani Jaydeep
FollowMar 27, 2026 15:49:20922
Report
PDPRASHANT DHIVRE
FollowMar 27, 2026 15:23:16989
Report
ARAlkesh Rao
FollowMar 27, 2026 15:18:471063
Report
LJLakhani Jaydeep
FollowMar 27, 2026 15:05:311069
Report
LJLakhani Jaydeep
FollowMar 27, 2026 15:04:49972
Report
GPGaurav Patel
FollowMar 27, 2026 14:04:38996
Report
CPCHETAN PATEL
FollowMar 27, 2026 14:00:141079
Report
AKAshok Kumar
FollowMar 27, 2026 13:19:221069
Report
BPBurhan pathan
FollowMar 27, 2026 12:30:581098
Report
SVSANDEEP VASAVA
FollowMar 27, 2026 12:24:551073
Report
URUday Ranjan
FollowMar 27, 2026 11:51:48990
Report
BPBurhan pathan
FollowMar 27, 2026 11:32:28982
Report
URUday Ranjan
FollowMar 27, 2026 11:22:011074
Report