Back
दरबार में ठाकोरजी-तुलसी जी के वैवाहिक उत्सव की धूम: देवउठी एकादशी पर भव्य विवाहोत्सव
LJLakhani Jaydeep
Nov 03, 2025 02:01:30
Dwarka, Gujarat
કારતક સુદ એકાદશીના શુભ દિવસે દ્વારકાધીશ જગતમંદિરમાં ભગવાન ઠાકોરજી અને તુલસીજીના પરંપરાગત વિવાહ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું. આ દિવસને દેવઉઠી એકાદશી અથવા દેવપ્રবોધિની એકાદદશી તરીકે પણ ઓળખવામાં આવે છે. જે ચાતુર્માસની સમાપ્તિ અને ભગવાનના યોગનિદ્રામાંથી ઉત્થાનનું પ્રતીક છે. દેવશયની એકાદશીથી બંધ થયેલા તમામ શુભ અને માંગલિક કાર્યો આ દેવઉઠી એકાદશીથી પુનઃ શરૂ થશે.
આ મહોત્સવના ભાગરૂપે સાંજે ૬:૦૦ વાગ્યે મંદિર પરિસરમાં આવેલા રાણીવાસમાં બિરાજમાન ગોપાલજી સ્વરૂપનો ભવ્ય વરઘોડો વાજતે-ગાજતે નિકળ્યો. આ વરઘોડો શહેરના રાજમાર્ગો પર ફરીને રાણીવાસમાં પાછો ફરશે. ત્યારબાદ રાત્રિના સમયે રાણીવાસ પરિસરમાં શ્રીજીના તુલસીજી સાથે ભવ્ય લગ્નોત્સવ યોજાયો. જગતમંદિરના પૂજારીઓ મુજબ, સાંજે ગૌધૂલીक સમયમાં નિજમંદિરમાં ઠાકોરજીના બાલસ્વરૂપનું તુલસીજી સાથે શાસ્ત્રોક્ત વિધિ અને મંત્રોચ્ચાર સાથે લગ્નોત્વ ઉજવવામાં આવ્યો.
0
Report
For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com
Advertisement
URUday Ranjan
FollowNov 03, 2025 09:05:530
Report
AKArpan Kaydawala
FollowNov 03, 2025 09:05:360
Report
DPDhaval Parekh
FollowNov 03, 2025 09:05:090
Report
KBKETAN BAGDA
FollowNov 03, 2025 09:04:540
Report
NBNARESH BHALIYA
FollowNov 03, 2025 08:45:470
Report
MDMustak Dal
FollowNov 03, 2025 08:45:210
Report
MDMustak Dal
FollowNov 03, 2025 08:45:130
Report
URUday Ranjan
FollowNov 03, 2025 07:45:560
Report
GDGaurav Dave
FollowNov 03, 2025 07:01:450
Report
GPGaurav Patel
FollowNov 03, 2025 06:32:270
Report
CRCHANDAN RAI
FollowNov 03, 2025 06:30:440
Report
PDPRASHANT DHIVRE
FollowNov 03, 2025 05:48:570
Report
GKGovindbhai Karmur
FollowNov 03, 2025 05:04:490
Report
MMMohammad Muzammil
FollowNov 03, 2025 05:03:080
Report
JDJAYESHBHAI DOSHI
FollowNov 03, 2025 05:02:590
Report