Back
Narol ट्रैफिक PSI शराबी हालत में पकड़ा, जमानत पर छोड़ा गया
URUday Ranjan
Nov 03, 2025 07:45:56
Ahmedabad, Gujarat
અમદાવાદ ના નારોલ ચાર રસ્તા ખાતે થી નારોલ ટ્રાફિક બીટ ના PSI જયેન્દ્રસિંહ ગિરવતસિંહ વીરપુરા દારૂ પીતા ઝડપાયા છે. ગઈ રાત્રી એ નારોલ પોલીસ ને એક કન્ટ્રોલ મેસેજ મળ્યો હતો કે નારોલ બ્રિજ નીચે આવેલ ટ્રાફિક పోలీస સ્ટેશનની નારોલ બીટ ટ્રાફિકની ચોકીમાં PSI જયેન્દ્રસિંહ ગિરવતસિંહ વીરપુરા દારૂ પી રહ્યા છે ત્યાં આ મેસેજ મળતા નારોલ પોલીસ ની ટીમ પહોંચી તપાસ હાથ ધરી હતી જેમાં પ્રાથમિક નજરે PSI જયેન્દ્રસિંહ ગિરવતસિંહ વીરપુરા નશાની હાલત માં હોવા નું જણાવી ગયા બાદ પહેલા મેડિકલ કરાવી કરવામાં આવેલ અને કાયદેસર કાર્યવાહી હાથ ધારવામાં આવી હતી. હાલ નારોલ પોલીસે PSI જયેન્દ્રસિંહ ગિરવતસિંહ વીરપુરા ની ધરપકડ કરી જામીન પર મુક્ત કર્યો છે અને ટ્રાફિક વિભાગ દ્વારા નારોલ ટ્રાફિક બીટ ના PSI જયેન્દ્રસિંહ ગિરવતસિંહ વીરપુરા સામે ખાતાજોગ તપાસ ચાલી રહી છે. પણ આ દारૂ ક્યાં થી લાવ્યા તેનું પુછપરછ નારોલ પોલીસ દ્વારા ચાલુ છે.
0
Report
For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com
Advertisement
PDPRASHANT DHIVRE
FollowNov 03, 2025 14:18:170
Report
GKGovindbhai Karmur
FollowNov 03, 2025 14:17:330
Report
PDPRASHANT DHIVRE
FollowNov 03, 2025 14:16:440
Report
PDPRASHANT DHIVRE
FollowNov 03, 2025 14:16:130
Report
DRDarshal Raval
FollowNov 03, 2025 14:15:140
Report
RMRaghuvir Makwana
FollowNov 03, 2025 14:11:260
Report
PSPIYUSH SHUKLA
FollowNov 03, 2025 12:21:200
Report
AKArpan Kaydawala
FollowNov 03, 2025 12:20:540
Report
DRDarshal Raval
FollowNov 03, 2025 11:55:360
Report
ASANIMESH SINGH
FollowNov 03, 2025 11:53:49Ujjain, Madhya Pradesh:पत्नी से विवाद के बाद पति ने खुद को लगाई आग, इंदौर
0
Report
NSNivedita Shukla
FollowNov 03, 2025 11:53:370
Report
RMRaghuvir Makwana
FollowNov 03, 2025 11:52:030
Report
AAAsrar Ahmad
FollowNov 03, 2025 11:46:420
Report
PSPradeep Soni
FollowNov 03, 2025 11:46:010
Report
PCPranay Chakraborty
FollowNov 03, 2025 11:45:490
Report