Back
अमरैली में कांग्रेस ने ऋण माफ़ी की मांग के लिए प्रदर्शन शुरू किया
KBKETAN BAGDA
Nov 03, 2025 09:04:54
Amreli, Gujarat
અમરેલી જિલ્લામાં કોન્સરગે હવે સરકાર સામે આંદોલનની આજથી શરૂઆત કરી છે. જીલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા અલગ-અલગ તાલુકા મથક પર 3 દિવસ સુધી પ્રતિક ધરણા કરવામાં આવશે. આજે વડીયામાં કોંગ્રેસ દ્વારા પ્રતિક ધરણા કરવામાં આવ્યા હતા જેમાં પૂર્વ વિપક્ષ નેતા પરેશ ધાનાણીએ, જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતિપ દૂઘાત, સહિત કોંગ્રેસના હોદેદારો કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. કોંગ્રેસના કાર્યકરો સહિત મોટી સંખ્યામાં રેલી કાઢી આવેદન પત્ર આપવામાં આવ્યો હતો. ધરણામાં પરેશ ધાનાણી, પ્રતિપ દુધાત સહિત નેતાઓ દ્વારા સરકાર સામે તાજેતરના આક્ષેપો કર્યા અને સહાય તાત્કાલિક મળે દેવા માફીની માંગ કરવામાં આવી હતી. તેમ છતાં લોકલ નાયક પરેશ ધાનાણી શીંગ કપાસના ઝિંડવા માથે ઉપાડી મામલતદાર કચેરીમાં પોહચી વિરોધ પ્રદશન કર્યો. ટેબલ ઉપર રાખવામાં આવેલા મુદ્દાઓની રજૂઆતો અનોખી રીતે કરવામાં આવી હતી.
0
Report
For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com
Advertisement
RTRAJENDRA THACKER
FollowNov 03, 2025 15:50:170
Report
NBNarendra Bhuvechitra
FollowNov 03, 2025 15:49:500
Report
LJLakhani Jaydeep
FollowNov 03, 2025 15:16:350
Report
AKAshok Kumar
FollowNov 03, 2025 15:16:160
Report
PDPRASHANT DHIVRE
FollowNov 03, 2025 15:16:010
Report
PDPRASHANT DHIVRE
FollowNov 03, 2025 14:49:250
Report
PDPRASHANT DHIVRE
FollowNov 03, 2025 14:18:170
Report
GKGovindbhai Karmur
FollowNov 03, 2025 14:17:330
Report
PDPRASHANT DHIVRE
FollowNov 03, 2025 14:16:440
Report
PDPRASHANT DHIVRE
FollowNov 03, 2025 14:16:130
Report
DRDarshal Raval
FollowNov 03, 2025 14:15:140
Report
RMRaghuvir Makwana
FollowNov 03, 2025 14:11:260
Report
PSPIYUSH SHUKLA
FollowNov 03, 2025 12:21:200
Report
AKArpan Kaydawala
FollowNov 03, 2025 12:20:540
Report
DRDarshal Raval
FollowNov 03, 2025 11:55:360
Report