Back
गुजरात में बाढ़-बारिश से भारी नुकसान, पांच साल में करोड़ों का नुकसान
GPGaurav Patel
Nov 03, 2025 06:32:27
Ahmedabad, Gujarat
ગુજરાત પર છેલ્લા કેટલાક સમયથી કુદરતની માઠી દશા bati સેન્ટ્રલ વોટર કમીનશનના રીપોર્ટ ઓન ફ્લડ ડેમેજ સ્ટેટિસ્ટિક્સ ના અહેવાલ મુજબ ગયા પાંચ વર્ષમાં ગુજરાતને પુરનાપગલે 8 હજાર કરોડ કરતાં વધારેનું નુકસાન થયું છે એટલે કે વર્ષે સરેરાશ 1150 કરોડ કરતાં વધારેનું નુકસાન થાય છે.
છેલ્લા બે દાયકાથી ગુજરાતમાં વરસાદનું ચિત્ર બદલાયું છે જે गुजरातમાં સામાન્ય કરતાં ઓછો વરસાદ પડતો હતો ત્યાં આજે સરેરાશ 125 ટકા કરતાં વધારે વરસાદ પડે છે. ઘણી વખત વધુ પડતે વરસાદને પગલે પારાવાર નુકસાન વેઠવાનો વારો આવ્યો. વરસાદને પગલે સર્જાયેલા પુરની પરિસ્થિતિમાં ગુજરાતે જાન માલનું ભારે નુકસાન વેઠવું પડ્યું. છેલ્લા એક દાયકામાં ગુજરાતમાં વાર્ષીક સરેરાજ મુજબ 7.20 લાખ હેક્ટરે 580 કરોડના પાકને પુરના પગલે નુકસાન થાય છે ..છેલ્લા પાંચ বছરમાં 47 લાખથી વધારે ગુજરાતીઓ ભારે વરસાદ કે પુરને કારણે અસરગ્રસ્ત થયા તો છેલ્લાં 70 ವರ್ಷમાં 9 હજારથી વધુ વ્યક્તિઓ મૃત્યુ પામ્યા.
વીઓ 2
જ્યારે ભારે વરસાદ કે પુરની સ્થિતિનું નિર્માણ થાય છે ત્યારે સૌથી વધારે અસર ગુજરાતમાં થતા પુર અને ખેતીને થતા નુકસાન વિશે બોલવામાં આવે તો ગુજરાતમાં વર્ષે પુરના કારણે સરેરાશ 16 લાખ હેક્ટર વિસ્તાર પુરની ચપેટમાં આવે છે, જેના પગલે 47.60 લાખ વસ્તી સીધી કે આડકરતી રીતે અસરગ્રસ્ત થાય છે. દર વર્ષે રાજ્યનો સરેરાશ 10 લાખ હેક્ટર ખેતીના વિસ્તાર નુકસાનને ભેટ ચઢે છે અને પાકનું મુલ્ય એક હજાર કરોડ જેટલું થાય છે. આ સિવાય અંદાજે 12 હજારથી વધુ પશુઓના મોત થયા. ખેતી- ખેડૂતો અને પશુઓ મળી રાજ્યને વર્ષે 1500 કરોડથી વધારેનું નુકસાન થાય છે.
વર્ષ 2020થી ગુજરાતને થયેલ નુકસાની અંગે: 2020 – 2915 કરોડ, 2021 – 1260 કરોડ, 2022 – 1457 કરોડ, 2023 – 932 કરોડ, 2024 – 1500 કરોડથી વધારે.
વાય્યો
આતીવૃષ્ટી અને પુરમાં કુદરતી આફતીએ ખેતી, ઘર, અને જાહેર મિલ્કતને નુકસાન થવાના કેસ המדינהમાં ગુજરાત દેશના રાજ્યોથી પહેલા દસમાં આવે છે અને અરબી સમુદ્રની સપાટીનું તાપમાન વધવાથી વાવાઝોડાનું પ્રમાણ પણ વધ્યું છે. આવા સંજોગોમાં गुजरातને પુર અને અતિવૃષ્ટિથી થતા નુકસાનથી બચાવવા માટે વૈજ્ઞાનિક અભિગમ અનિવાર્ય બન્યું છે.
0
Report
For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com
Advertisement
PSPIYUSH SHUKLA
FollowNov 03, 2025 12:21:200
Report
AKArpan Kaydawala
FollowNov 03, 2025 12:20:540
Report
DRDarshal Raval
FollowNov 03, 2025 11:55:360
Report
ASANIMESH SINGH
FollowNov 03, 2025 11:53:49Ujjain, Madhya Pradesh:पत्नी से विवाद के बाद पति ने खुद को लगाई आग, इंदौर
0
Report
NSNivedita Shukla
FollowNov 03, 2025 11:53:370
Report
RMRaghuvir Makwana
FollowNov 03, 2025 11:52:030
Report
AAAsrar Ahmad
FollowNov 03, 2025 11:46:420
Report
PSPradeep Soni
FollowNov 03, 2025 11:46:010
Report
PCPranay Chakraborty
FollowNov 03, 2025 11:45:490
Report
GDGaurav Dave
FollowNov 03, 2025 11:34:550
Report
PDPRASHANT DHIVRE
FollowNov 03, 2025 11:09:260
Report
PDPRASHANT DHIVRE
FollowNov 03, 2025 11:09:110
Report
SVSANDEEP VASAVA
FollowNov 03, 2025 10:15:030
Report
PTPremal Trivedi
FollowNov 03, 2025 10:07:120
Report
RMRaghuvir Makwana
FollowNov 03, 2025 09:52:460
Report