Back
देवभूमि द्वारका के खम्भाळिया में बड़ा धोखाधड़ी मामला, 59 से यात्रा पैसे लिए, आयोजक लापता
GKGovindbhai Karmur
Oct 06, 2025 10:05:20
Khambhalia, Gujarat
દેવભૂમિ દ્વારકા જિલ્લાનાં ખંભાળિયા શહેરમાં મોટો છેતરપિંડી કાંડ બહાર આવ્યો..
59 જેટલા લોકો પાસેથી ધાર્મિક જાત્રા માટે પૈસા ઉઘરાવ્યા બાદ આયોજક ગાયબ થયું..
ફક્ત ₹4000 માં જાત્રા કરાવવાની જાહેરાત કરી હતી..
લોકો પાસેથી રૂપિયા વસૂલ કરી પ્રવાસનું આશ્વાસન આપવામાં આવી હતું..
સરકાર વધારાના રૂપિયા આપશે એવી લાલચ પણ અપાઈ હતી..
નિર્ધારિત સમય પર બસ ન આવતાં લોકો રાત્રે 12 વાગ્યા સુધી રાહ જોતા રહ્યા..
બાદમાં ઠગનો મોબાઈલ સ્વીચ ઓફ મળતા લોકોમાં ચિંતાનો માહોલ..
છેતરાયેલા લોકોએ તંત્રને જાણ કરતાં પોલીસ તપાસ શરૂ કરી..
શહેરમાં છેતરપિંડીની આ ઘટનાથી નાગરિકોમાં ખૂબ રોડફાયદો અને ચર્ચાનો માહોલ છે..
બાઈટ 01 ચોપડા ગૌતમ પરસોતમ ભાઈ ( ભોગ બનનાર)
બાઈટ 02 મુકતાબેન નકુમ ( ભોગ બનનાર)
બાઈટ 03 રસિકભાઈ નકુમ ( समाज અાગેવાન)
0
Report
For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com
Advertisement
GPGaurav Patel
FollowOct 06, 2025 12:17:530
Report
AKAshok Kumar
FollowOct 06, 2025 12:07:050
Report
GKGovindbhai Karmur
FollowOct 06, 2025 12:01:040
Report
URUday Ranjan
FollowOct 06, 2025 12:00:390
Report
CPCHETAN PATEL
FollowOct 06, 2025 11:31:100
Report
ARAlkesh Rao
FollowOct 06, 2025 11:06:210
Report
AKAshok Kumar
FollowOct 06, 2025 11:05:130
Report
DRDarshal Raval
FollowOct 06, 2025 10:06:402
Report
GPGaurav Patel
FollowOct 06, 2025 10:06:080
Report
GKGovindbhai Karmur
FollowOct 06, 2025 10:05:560
Report
GKGovindbhai Karmur
FollowOct 06, 2025 10:05:410
Report
PAParakh Agarawal
FollowOct 06, 2025 09:22:043
Report
DRDarshal Raval
FollowOct 06, 2025 09:19:511
Report
URUday Ranjan
FollowOct 06, 2025 09:19:432
Report