Back
ग्रीन 2026 रीसाइक्लिंग समिट गुजरात के गांधी नगर में 350 प्रदर्शकों के साथ
GPGaurav Patel
Oct 06, 2025 12:17:53
Ahmedabad, Gujarat
ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી અને સોલ્ટ એલાયન્સ દ્વારા રીસાલીંગ એક્સપો યોજાશે ૪ જુન થી ૬ જુન ૨૦૨૬ સુધી વૈશ્વિક રીસાયકલીંગ એક્સ્પો ન્ડ સમિટ ગ્રીન ૨૦૨૬ ગાંધીનગરના હોલીપેડ એક્ઝીબીશન સેન્ટર ખાતે યોજાશે એક્સપો જ્યાં વેસ્ટ રિસાયકેલીંગ વેલ્યુ ચેઇનના ૩૫૦ પ્રદર્શકો લેશે ભાગ expo ખાતે આંતરાષ્ટ્રીય વિચારકોના ૩૦ સેશન યોજાશે ગ્રીન ૨૦૨૬માં કોર્પોરેટ, રીસાયકલર્સ, રોકાણકાર , スટાર્ટઅપ, શૈક્ષણિક સંસ્થાઓ અને સરકારના પ્રતિનિધિઓ લેશે ભાગ અંદાજે ૧૫૦૦૦ થી વધારે લોકો જોડાવાની શક્યતા ભારતમાં દર વર્ષે ૧૬૫ મેટ્રીક ટન કચરાનું ઉત્પાદન આગામી દિવસોમાં આ કચરાનુ ઉત્પાદન વધવાની શક્યતા જે સંદર્ભે ગ્રીન ૨૦૨૬ ખાતે રીસાયકલીંગ, ઇ વેસ્ટ, જીવિક કચરા, नगरपालिका કચારા, ગંદા પાણી , જોખવી અને ઔદ્યોગિક કચરાનું મેનેજમેન્ટ, વેસ્ટ ટુ એનર્જી અને વાયુ પ્રદુષણ પર નિયંત્રણ મેળવવા પર પ્રકાશ પાડશે સીપીસીબીના વર્ષ ૨૦૨૧ના રીપોર્ટ અનુસાર મ્યુનિસિપલ વેસ્ટ ને ટ્રીટ કરવામાં ૮૫ ટકા સાથે અગ્ર હ Rowમાં સ્વચ્છ ભારત મિશન ૨.૦ના ડેટા પ્રમાણે ગુજરાતની ૧૪૦ ડમ્પ સાઇટ ખાતે ૨૨૧ લાખ મેટ્રીક ટન માંથી ૨૧૦ મેટ્રીક ટન કચરાને રી મેડીટેટ કરવામાં આવ્યો બાઇટ સંદિપ એન્જીનીયર પ્રમુખ જીસીસીઆઇ અદિતિ શુક્લા , ડિરેક્ટર સોલ્ટ એલાયન્સ
0
Report
For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com
Advertisement
PPPraveen Pandey
FollowOct 06, 2025 14:24:43Kanpur, Uttar Pradesh:कानपुर के महराजपुर में एक पति ने पत्नी की हत्या कर आत्महत्या कर ली। पुलिस ने मौके पर पहुंचकर घटना से जुड़े सबूतों को इक्ट्ठा किया है और मामले की जांच में जुट गई है...
0
Report
PPPraveen Pandey
FollowOct 06, 2025 14:24:320
Report
KAKAYESH ANSARI
FollowOct 06, 2025 14:10:080
Report
SASARWAR ALI
FollowOct 06, 2025 13:45:440
Report
PSPramod Sinha
FollowOct 06, 2025 13:45:340
Report
MMMitesh Mali
FollowOct 06, 2025 13:16:240
Report
AKAshok Kumar
FollowOct 06, 2025 12:38:200
Report
CPCHETAN PATEL
FollowOct 06, 2025 12:37:480
Report
AKAshok Kumar
FollowOct 06, 2025 12:07:050
Report
GKGovindbhai Karmur
FollowOct 06, 2025 12:01:040
Report
URUday Ranjan
FollowOct 06, 2025 12:00:390
Report
CPCHETAN PATEL
FollowOct 06, 2025 11:31:100
Report
ARAlkesh Rao
FollowOct 06, 2025 11:06:210
Report
AKAshok Kumar
FollowOct 06, 2025 11:05:130
Report