Back
कांग्रेस मांग: पेंशन 7500 रुपये और अन्य भत्ते भी जुटाने की जोरदार मांग
GPGaurav Patel
Oct 06, 2025 10:06:08
Ahmedabad, Gujarat
પેન્શનરોને ન્યૂનતમ ૭૫૦૦ રૂપિયા પેન્શન આપવાની કોંગ્રેસની માંગ
પેન્શન સાથે માંધવારી ભથ્થુ આપવાની પણ માંગ
દેશભરમાં ૭૫ લાખ થી વધુ EPS-95 આધારીત પેન્શનરોની સ્થિતિ દયાન્ય
ગુજરાતમાં ૩ થી ૪ લાખ EPS-95 આધારીત પેન્શનરોને મળી રહ્યું છે માત્ર ૧૨૦૦/- જેટલું નથી કહેવાના પેન્શન
પેન્શનરોની દયનિવસ્થાને સામે કેન્દ્ર અને રાજ્યની ભાજપ સરકાર મૌન
એમ્પ્લોય પેન્ચન સ્કીમ-95 અંતર્ગત કર્મચારીના ૧૦ ટકા
એકમમાં કામ કરતા હોય તેના ૧૦ ટકા અને કેન્દ્ર સરકારના ૧.૧૬ ટકાનું યોગદાન
રુ. ૧૨૦૦/- થી ૧૫૦૦ જેટલી નિઝી રકમને લીધે નિવૃત્ત પેન્માનરોને જીવન જીવવું બની રહ્યું છે મુશ્કેલ
આરોગ્યના પ્રશ્નો, વધતી જતી મોંઘવારી સામે અન્ય પર આધારિત રહેવા મજબૂર બન્યા છે પેન્શનરો
રૂ. ૧૫૦૦/-માં એક અઠવાડીયાનું ખર્ચ કરીને ગુજરાન કરવુ પણ મુશ્કેલ
EPFO પાસે ૩૦,૦૦૦ કરોડ જેટલી Unclaimed રકમ પડી રહી
બીજી બાજુ પેન્શનરોનાંેથી નાની રકમમાં સતત હાલાકી ભોગવી رهياાં છે
CPP
૩૫ લાખ કરતા વધુ પેન્શનેરો માસિક રૂ. ૧૫૦૦/- થી ઓછું પેન્શન મળી રહ્યું છે
પેન્શન યોજના પાછળ નો હેતુ નાણાંકીય સુરક્ષા સામાજિક સુરક્ષાનો
કોંગ્રેસ પક્ષના સાંસદશક્તિસિંહ ગોહિલ અને ગેનીબેન ઠાકોર કરશે રજુઆત.
0
Report
For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com
Advertisement
MMMitesh Mali
FollowOct 06, 2025 13:16:240
Report
AKAshok Kumar
FollowOct 06, 2025 12:38:200
Report
CPCHETAN PATEL
FollowOct 06, 2025 12:37:480
Report
GPGaurav Patel
FollowOct 06, 2025 12:17:530
Report
AKAshok Kumar
FollowOct 06, 2025 12:07:050
Report
GKGovindbhai Karmur
FollowOct 06, 2025 12:01:040
Report
URUday Ranjan
FollowOct 06, 2025 12:00:390
Report
CPCHETAN PATEL
FollowOct 06, 2025 11:31:100
Report
ARAlkesh Rao
FollowOct 06, 2025 11:06:210
Report
AKAshok Kumar
FollowOct 06, 2025 11:05:130
Report
DRDarshal Raval
FollowOct 06, 2025 10:06:402
Report
GKGovindbhai Karmur
FollowOct 06, 2025 10:05:560
Report
GKGovindbhai Karmur
FollowOct 06, 2025 10:05:410
Report
GKGovindbhai Karmur
FollowOct 06, 2025 10:05:200
Report