Become a News Creator

Your local stories, Your voice

Follow us on
Download App fromplay-storeapp-store
Advertisement
Back
Dahod389151

દાહોદ શહેર ખાતે એસ ટી એસ સી સમાજ દ્વારા સુપ્રીમ કોર્ટ ના નિર્ણય નો વિરોધ

Aug 21, 2024 10:45:41
Dahod, Gujarat

દાહોદ શહેરમાં આજે ભારત બંધની અસર જોવા મળી, અને બજારો બંધ રહ્યા. દાહોદ શહેરના આંબેડકર ચોક ખાતે એસ સી એસ ટી સંગઠનના હોદ્દેદારો અને કાર્યકર્તાઓએ સુપ્રીમ કોર્ટના ચુકાદાનો વિરોધ કર્યો. તેમને બિર્સા મુંડા ની પ્રતિમાને ફૂલ હાર પહેરાવ્યા અને રેલી કાઢી પ્રદર્શન કર્યું. દાહોદના વેપારીઓએ પણ ભારત બંધને સમર્થન આપ્યું છે. સુપ્રીમ કોર્ટના તાજેતરના ચુકાદાને પગલે આજે દેશભરમાં ભારત બંધનું એલાન આપવામાં આવ્યું છે.

0
comment0
Report

For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com

Advertisement
SBShilu Bhagvanji
Dec 06, 2025 07:32:24
Porbandar, Gujarat:એન્કર- જમીન અને પાણીને નુકશાન કરનાર વોટર વિડ્સ જેને આપણે ગાંડી વેલ તરીકે પણ ઓળખીએ છીએ.મોટા ભાગે નદી તળાવોમાં જોવા મળતી આ ગાંડીવેલનું સામ્રાજ્ય હવે પોરબંદર શહેરમાં જોવા મળી રહ્યુ હોવાથી પ્રકૃતિપ્રેમીઓ આ ગાંડીવેલને દુર કરવા તંત્ર પાસે માંગ કરી રહ્યા છે. વીઓ-1 જમીન અને પાણીને ખુબ મોટું નુકશાન કરતી ગાંડીവેલનો પોરબંદર શહેરના વનાણા તથા કર્લી જળાશયમાં ફેલાવો દિવસે-દિવસે વધી રહ્યોં છે.શહેરમાં આવેલા કર્લિ જળાશયમાં શરુઆતમાં થોડી માત્રામાં ગાંડી વેલ જોવા મળી હતી,ત્યારે તંત્ર દ્રારા કોઈ કાર્યવાહી નહીં કરતા હાલ આ વિસ્તારમાં ગાંડીવેલ ખુબજ ઝડપથી વધી રહી છે.પોરબંદરના કર્લિના પુલ નજીક બંન્ને સાઈડ તથા રિવફ્રન્ટ અને ખોડીયાર મંદિર નજીક ગાંડીવેલનુ સામ્રાજ્ય સત્તત વધવાના કારણે હોલ તો આ વિસ્તારમાં પાણી પણ જોવા નથી મળતુ.પોરબંદરના જાણતા પ્રકૃતિ પ્રેમી ડૉ,સિદ્ધાર્થ ગોકાણીએ આ ગાંડી વેલ અંગે જણાવ્યુ હતુ કે,જે નદી તળાવોમાં મિઠુ પાણી કોઈ એક જગ્યાએ બંધિયાર રહેતુ હોય છે ત્યાં એક જાતનુ જેને નિંદામણ કહી શકાય તેવી વોટર વિડ્સ એટલે કે ગાંડી વેલનો ઉપદ્રવ જોવા મળે છે જે પાણીને કવર કરી લે છે જેના કારણે કીટકો અને ગંદકીનુ પ્રમાણ વધે છે જેના કારણે જળચર જીવનો પણ નુક્શાન થાય છે.આ ગાંડી વેલને કાઢીને જો તેના ખાતર બનાવવામાં આવે તો તે ખેતી માટે ખુબજ ફાયદાકારક છે કારણ કે તેમાં નાઈટ્રોજનનુ પ્રમાણ વધુ હોય છે. બાઈट-1 ડૉ.સિદ્ધાર્થ ગોકાણી પ્રકૃતિ પ્રેમી,પોરબંદર વીઓ-2 પોરબંદર શહેરના નરસંગ ટેકરી નજીક કર્લિના પુલ નીચે આવેલ કર્લી જળાશયમાં જે રીતે ગાંડી વેલનો ફેલાવો જોવા મળી રહ્યો છે તે વેલને દુર કરવા પ્રકૃતિ પ્રેમીઓ સહિત સંસ્થાઓ દ્વારા તંત્ર પાસે માંગ કરવામાં આવી રહી છે.પોરબંદર ક્ષાર અંકુશ વિભાગ હેઠળના કર્લિ જળાશયમાં જે ગાંડી વેલનુ સામ્રાજ્ય જોવા મળી રહ્યુ છે તે અંગે ક્ષાર અંકુશ વિભાગના કાર્યપાલક ઈજનેરને પુછવામાં આવતા તેઓએ એવુ જણાવ્યુ હતુ કે,વેલના મામલે રજુઆત અમોને મળેલ છે.આ બાબત અમોએ અમારી વડી કચેરીને પણ જાણ કરવામાં આવેલ છે,ત્યાર બાદ આગળની કાર્યવાહી કરવામાં આવશે.સાથે જ જળાશયમાં દુષિત કે કેમિકલ યુક્ત પાણી ભળતા ગાંડી વેલ વધતી હોવાનું તેમણે જણાવ્યું હતુ અને સાથે જ વેલ વધવાના ચોક્સ કારણો જાણવા માટે જીપીસીબી પાસે પણ સેમ્પલ લેવડાવ્યા હોવાનું જણાવ્યું હતું. બાઈટ-2 એમ.પી.સોરઠીયા કાર્યપાલક ઈજનેર,ક્ષાર અંકુશ વિભાગ,પોરબંદર વીઓ-3 આ ગાંડી વેલને વહેલીતકે દુર કરવામાં નહી આવે તો જે ઝડપથી તેનો ફેલાવો જોવા મળી રહ્યો છે તેને જોતા તે સમગ્ર જળાશયને ફરી વળશે જેના કારણે ગંદકી અને જળચર જીવને નુકસાન કરી શકે છે.પોરબંદરના કર્લિ જળાશય સહિતની જે પણ જગ્યાએ ગાંડી વેલનો ઉપદ્રવ જોવા મળી રહ્યો છે તે ગાંડી વેલ સમગ્ર વિસ્તારમાં ફેલાઈ તે પૂર્વે તેને દુર કરવામાં આવે તે જરુરી છે. આજય શીલુ,ઝી મીડિયા,પોરબંદર
61
comment0
Report
JGJugal Gandhi
Dec 06, 2025 06:50:33
Alwar, Rajasthan:अलवर-जयपुर रोड पर टाइगर-टाइग्रेस ने रोकी ट्रैफिक, सरिस्का में बाघों की संख्या हुई 50 अलवर-जयपुर रोड वाया भर्तृहरि पर हाल ही में बाघ और बाघिन, क्रमशः एसटी 2304 और एसटी 9, रोड पर करीब 8 मिनट तक बैठे रहे। कभी रोड किनारे चले गए और कभी बीच में आ गए, जिससे दोनों तरफ के वाहन आगे बढ़ने में असमर्थ रहे। सरिस्का में बाघिन एसटी 9 सदर गेट के आसपास अक्सर दिखाई देती रही है। वहीं, अब पिछले एक महीने से टाइगर एसटी 2304 इस क्षेत्र में नजर आ रहा है। इससे पहले यहां युवराज टाइगर एसटी 21 दिखाई देता था, लेकिन एसटी 2304 के आने के बाद युवराज की टैरेटरी बदल गई और वह दूसरी जगह चला गया। वनकर्मी मान रहे हैं कि एसटी 2304 अब युवराज की पुरानी टैरेटरी में सक्रिय है और कई बार बाघिन के आसपास देखा गया है। सरिस्का में टाइग्रेस एसटी 9 को टूरिस्ट सबसे अधिक बार देख चुके हैं। अब वन्यजीव संरक्षण क्षेत्र में टाइगर्स की संख्या बढ़कर 50 हो गई है। टूरिस्टों को रोजाना कहीं न कहीं टाइगर देखने का मौका मिलता है। टहला रेंज और अलवर बफर जोन में भी टाइगर की अच्छी संख्या है। हालांकि ताल वृक्ष रेंज में भी टाइगर मौजूद हैं, वहां अभी सफारी का रूट नहीं है।
146
comment0
Report
CPCHETAN PATEL
Dec 06, 2025 06:01:59
Surat, Gujarat:સૂરત બ્રેક ઈન્ડિગો ફ્લાઇટને લઈ મુસાફરોમાં ભારે રોષ ઝી 24 કલાક ની ટિમ પહોંચી સુરત એરપોર્ટ પર મુસાફરો દુબઈ ની ફ્લાઇટ માટે સવારે 7 વાજ્યા થી એરપોર્ટ આવ્યા છે સ્ટાફ દ્વારા પહેલા 9 વાગ્યે, બાદમાં 12 વાગ્યે, ત્યાર બાદ 2.30 વાગ્યાનો ફ્લાઇટનો સમય આપવામાં આવ્યો અન્ય મુસાફરોને તો ફ્લાઇટ ટીક્ટે કૅન્સલ કરી રૂપિયા રિફંડ લઈ લેવા કહ્યું દુબઈ જનારા લોકોએ હોટલসহ તમામ વસ્તુઓ બુક કરાવી છે હોટલসহ તમામ વસ્તુઓ કૅનલેશન થશે તો ભારે નુકશાન જશે ઈન્ડિગો ફ્લાઈટની દુબઈ ની ટીકીટ 15 હજાર છે તો હવે અન્ય ફ્લાઇટ ની ટીકીટ 65 હજાર રૂપિયા થઈ ગઈ ઈન્ડિગોનો સ્ટાફ કો ઓપરેટ પણ નથી કરી રહ્યા નો આક્ષેપ છે મુસાફરો સવારથી એરપોર્ટ પર બેઠા છે પરંતુ સવિવધા આપવામાં આવી નથી મુઆફરોને ફ્લાઇટ રદ થતા ભારે રોષ જોવા મળ્યો
167
comment0
Report
AKArpan Kaydawala
Dec 06, 2025 06:01:52
Ahmedabad, Gujarat: Ahmedabad ઈન્ડિગો એરલાઈન્સના ઓપરેશનલ સંકટને કારણે દેશભરના એરપોર્ટ પર ભારે અફરાતફર માહોલ છે. ત્યારે અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર પણ તીવ્ર અસર પડી છે. પાછલા 3 દિવસમાં અમદાવાદ એરપોર્ટ પર આવતી જતી સેંકડો ફ્લાઇટ અને ҳаз્જારો મુસાફરોને અસર થઈ છે. ગત મધરાત 12 વાગ્યાથી આજે સવારે 6 વાગ્યા સુધીમાં કુલ 19 ફ્લાઈટ્સ રદ્દ થઈ ગઈ છે, જેમાં 7 આગમન (એરાઈવલ) અને 12 પ્રસ્થાન (ડિપાર્ચર) ફ્લાઈટ્સનો સમાવેશ થાય છે. નોંધનીય છે કે ઈન્ડિગો એરલાઈનની આ ઓપરેશનલ સમસ્યા હજી કેટલાક દિવસ યથાવત રહી શકે છે, પરિણામે સેંકડો મુસાફો કે દેશમાં વિવિધ શહેરો કે પછ અન્ય દેશમાં જવા ઈચ્છી રહ્યા છીએ, તેઓને મોટી મુશ્કેલી પડી રહી છે.
231
comment0
Report
AKArpan Kaydawala
Dec 06, 2025 04:49:25
Ahmedabad, Gujarat:અહમદાબાદ સુભાસ પુલ પર તિરાડ પડ્યા બાદ નાગરિક અને તંત્રમાં ચર્ચા ચાલુ રહી છે. આ ફાટાંકભાર બ્રિજ 1975માં તૈયાર થયો હતો અને હવે ત્યારે તિરાડ દેખાઈ હતી. આરોગ્ય અને સેફ્ટી વચ્ચે AMC, એન્જિનિયરિંગ કન્સલ્ટન્સી એજન્સીઓ અને રાજ્ય માર્ગમકાન વિભાગના અધિકારીઓનું સતત નિરીક્ષણ ચાલી રહ્યું છે. સમયાંતરે ઇન્સ્પેક્શન થઇ રહ્યું હોવા છતાં છેલ્લે કંઇ ક્ષતિ જણાઈ ન હતી તેમ કહેવાય છે. જોકે 4 ડિસેમ્બર સાંજે સપાટી પર તિરાડ દર્શાઇ આવે ત્યારબાદ તંત્રમાં દોડધોડlé જોવા મળે છે. આ ઘટનાનો દિશા અંગે વહીવટી તંત્ર હજુ કંઈ કાંઈ કહી રહ્યું નથી. આમથી પહેલા ઇન્સ્પેક્શન્સના રિપોર્ટસ અંગે ભલામણો અને પ્રશ્નો ઉઠાવવામાં આવે છે.
192
comment0
Report
AKArpan Kaydawala
Dec 06, 2025 04:35:31
Ahmedabad, Gujarat:અમદાવાદમાં હવાઈ સેવાને અસર Continues ના કારણે रेलवे વિભાગે મુસાફરોની મદદ માટે Tod (Train On Demand) પદ્ધતિમાં સાબરમતી અને દિલ્હી વચ્ચે વિશેષ સ્પેશિયલ ટ્રેِين ચલાવવાનો આદેશ આપી દીધો છે. ટ્રેન નંબર 09497/09498 સાબરમતી–દિલ્હી અને દિલ્હી–સાબરમતી વચ્ચે નંબર મુજબ સ્પેશિયલ ટ્રેન ચલાવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. ટ્રેન 09497 સાબરમતીથી 7 અને 9 ડિસેમ્બરે રાત્રિ 22:55 વાગે નીકળશે અને બીજી દિવસે સવારે 15:15 વાગ્યે દિલ્હી પહોંચી જશે. આઈડિયા પ્રમાણે 09498 ટ્રેન દિલ્હીથી 8 અને 10 ડિસેમ્બરે રાત્રિ 21:00 વાગ્યે નીકળશે અને બીજી દિવસે 12:20 વાગ્યે સાબરમતી પહોંચશે. માર્ગ પર બંને દિશામાં ટ્રેન મ would'veેશાણા, પાલનપુર, આબુ રોડ,Marwad Junction, આમેજર, જયપુર, અલવરે, રેવાડી, ગુડਗાંવ અને દિલ્હીના કન્ટ સ્ટેશનો પર રોકાશે. ટ્રેનમાં 3- ટિયર એસી કોચ મળશે. આ ટ્રેન કુલ 925 કિમીનું અંતર કવર કરશે અને સફર સમય આશરે 16.20 કલાક (સાબરમતી–દિલ્લી) અને 15.20 કલાક (દિલ્લી–સાબરમતી) રહેશે. આ વ્યવસ્થા ફ્લાઇટ રદ થવાની પરિસ્થિતિમાં મુસાફરોને સમયસર કનેક્ટિવિટી પૂરી પાડશે.
160
comment0
Report
UPUMESH PATEL
Dec 06, 2025 04:35:22
Valsad, Gujarat:એન્કર:વલસાડ અંગે નાનાપોંઢાના આમધા ગામમાં નાયાબ નજારા સામે આવ્યા. બીજી રીતે લોકો CPR દ્વારા જીવ બચાવતા સાંભળ્યા હોય છે, પરંતુ અહીં રેસ્ક્યુ જોઈને ચોંકાવණું હતું. ધામણ પ્રજાતિના સાપ વીજ કંપનીની થ્રી-ફેઝ લાઈન પર ચડી ગયો અને કરંટ પ્રત્યે ચઢવાનું શરૂ કર્યા બાદ આશરે 15 ફૂટ ઊંચાઈએથી જમીન પર પટકાયો. કરંટથી સાપની હાલત ગંભીર હતી. વાઈલ્ડ લાઈફ રেস્ક્યુ ટ્રસ્ટના મુકેશભાઈ વાયડ તાત્કાલિક સ્થળે પહોંચ્યા અને સાપનું શ્વાસ રોકાયેલું જોયું. પોતાનું મોઢું ખુલ્લું રાખીને તેમને ન્યાયતંરીત રીતે હવામાં શ્વાસ નાખી CPR શરૂ કર્યું. 25થી 30 મિનિટ બાદ સાપના શ્વાસ પુનः ચાલુ થયા અને તેને નિકળતા સુરક્ષિત વાતાવરણમાં મુક્ત કરવામાં આવ્યા. રાજ્યના વન અને પર્યાવરણ મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયા આપણી સંવેદના અંગે પ્રસન્ન થયા અને મુકેશભાઈને આભિનંદન પાઠવ્યા. જણાવવું જરૂરી છે કે મુકેશભાઈએ અત્યાર સુધીમાં 8 હજારથી વધુ સાપોનું રેસ્ક્યુ કર્યું છે. સરકાર દ્વારા પણ તેમની આ કામગીરી બિરદાવવામાં આવી છે.
155
comment0
Report
AKArpan Kaydawala
Dec 06, 2025 04:17:19
Ahmedabad, Gujarat:અમદાવાદમાં સૌથી જુની એવી સારંગપુરની જર્જરીત પાણીની ટાંકી તોડવાની કામગીરી શરુ કરાઈ છે. આ ટાંકી તોડવાની કામગીરી અંદાજે એક મહિના સુધી ચાલશે. ટી.સી.કન્સ્ટ્રકશન નામની એજન્સી આ ટાંકી ઉતારી તેમાંથી નીકળનાર ભંગાર લઇ જશે. સારંગપુર વિસ્તારમા આવેલી જર્જરીત પાણીની ટાંકી ઉતારી નવી અંડરગ્રાઉન્ડ અને ઓવરહેડ પાણીની ટાંકી બનાવવાની છેલ્લા પાંચ વર્ષથી કવાયત ચાલી રહી છે.આ માટે રુપિયા 24 કરોડનો અંદાજ પણ મંજૂર કરવામા આવ્યો હતો.આર્કિયોલોજી સર્વે ઓફ ઈન્ડિયાની મંજૂરી મળતી નહીં હોવાના કારણે કામગીરી અટકી પડી હતી. દરમિયાન ગત જુલાઈ મહીનામા મ્યુનિસિપલ કમિશનરે રાઉન્ડ લીધો હતો.જેમા તેમણે તાકીદે ભયજનક અને જર્જરીત પાણીની આ ટાંકી ઉતારો લેવા સુચના આપી હતી.આ વિસ્તારના ટ્રાફિકને ધ્યાનમા રાખીને સાવચેતીપૂર્વક વર્ષો જુની પાણીની ટાંકી તોડવાની કામગીરી શરુ કરવામા આવી છે.
106
comment0
Report
SSSAPPA SAHIL NAHERUDINBHAI
Dec 05, 2025 17:47:24
190
comment0
Report
SSSAPPA SAHIL NAHERUDINBHAI
Dec 05, 2025 17:47:12
Rajkot, Gujarat:બાર કાઉન્સિલ ઓફ રાજકોટની આગામી ચૂંટણી પહેલા જ ભ્રષ્ટાચારના આક્ષેપ સામે આવ્યા છે.RBA પેનલના સભ્યો પર આરોપ લગ્યા છે. બાર કાઉન્સિલના પૂર્વ સેક્રેટરી જીગ્નેષ જોશીએ જણાવ્યું છે કે, થોડા દિવસ પહેલા આયોજિત લીગલ સેમિનારમાં રૂ. ૨,૫૦૦ પ્રતિ વકીલ અને લો કોલેજો પાસેથી કુલ રૂ. ૧૬ લાખ વસુલવામાં આવ્યા હતા.આ મામલૅ આયોજક દિલીપ પટેલ, બારના પ્રમુખ પરેસ મારૂ અને સુમિત વોરા પણ જોડાયેલા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે.બારની ચૂંટણી ૧૯ ડિસેમ્બરએ યોજાશે. મેદાનમાં છે સમરસ પેનલ અને RBA પેનલ.સમરસ પેનલને ભાજપના લીગલ સેલનો સમર્થન છે. જ્યારે RBA પેનલને ભાજપના આગેવાન દિલીપ પટેલ સમર્થિત હોવાનો જણાવાયું છે. રાજકોટમાં બારની ચૂંટણીનું રાજકારણ ગરમાઈ ગયું છે. અને ભ્રષ્ટચારના આક્ષેપો વચ્ચે ચૂંટણી પહેલા ઉત્સુકતા વધી રહી છે.
148
comment0
Report
SSSAPPA SAHIL NAHERUDINBHAI
Dec 05, 2025 17:46:58
Rajkot, Gujarat:એંકર શહેરમાં ટ્રાફિક નિયમોનું ઉલ્લંઘન કરનારા વાહનચાલકો સામે કડક પગલાં લેવામાં આવ્યા છે. રાજકોટ શહેરમાં 300થી વધુ વાહનchalકોએ 50થી વધુ વખત વાહન नियमોનું ભંગ કર્યું છે. હેલ્મેટનો ઉપયોગ નહીં કરવો, સિગ્નલના નિયમોનું પાલન ન કરવું અને રોંગ સાઇડ ડ્રાઇવિિંગ—આ તમામ મામલાઓ આ ટ્રાફિક પોલીસની તપાસમાં સામે આવ્યા છે.ટ્રાફિક વિભાગના ડી.સી.પી હરપાલસિંહ જાડેજાએ જણાવ્યું કે, આવા નિયમ ભંગ કરનારા વાહનચાલકોના લાઇસન્સ રદ કરવા સહિત કડક પગલાં લેવામાં આવશે. લોકોનું સલામત યાત્રા કરવું આ અભિયાનનો મુખ્ય ઉદ્દેશ છે.૫૦ થી વધુ વખત ટ્રાફિક નિયમોનું uluંઘન કરનારાઓનું લિસ્ટ બનાવી અમે એ લિસ્ટ આરટીઓને આપ્યું છે અને એ તમામ વાહન ચાલકોના લાઇસન્સ રદ કરવા માટે અરજી કરી છે. આગામી દિવસોમાં આપણે કોર્ટ સમક્ષ પણ આ લિસ્ટ રજૂ કરશું અને આ તમામ વાહન ચાલકોના વાહન કબજે કરવાની અર્જી કરાશે. બાઈટ: હરપાલસિંહ જાડેજા (ટ્રાફિક શાખા ડી.સી.પી રાજકોટ પોલીસ)
84
comment0
Report
SSSAPPA SAHIL NAHERUDINBHAI
Dec 05, 2025 17:46:28
Rajkot, Gujarat:એંકર રાજકોટ કોર્પોરેશન કચેરીએ જન્મ–મરણના દાખલા માટે લોકોની ભારે ભીડ જોવા મળી,લાંબી લાઈનોમાં કલાકો સુધી ઊભા રહી લોકોને પરેશાન થયા હતા. સર્વર બંધ હોવાનું બહાનું બતાવી અરજદારોને પાછા ફરવા કહેવામાં આવતાં લોકોમાં રોષનો માહોલ જોવા મળ્યો હતો જે લોકો બે-ત્રણ દિવસથી દાખલા માટે ચક્કર મારી રહ્યા છે તેઓ મનપાની ધીમી કામગીરીથી નારાજ જોવા મળ્યા હતા વિઓ ૧ ઓપરેટરને B.L.O. કાર્યમાં મુકાતા કર્મચારીઓની ઘટ… કર્મચારી ઓછી સંખ્યા હોવાને કારણે કામમાં ધીમું પડતું વેગ લોકોએ મનપા પર બેદરકારી અને આયોજનના અભાવના આક્ષેપો કર્યા હતા લાંબી લાઈનોને કારણે લોકોના કામધંધા બગડ્યા, અનેક જગ્યાએ ચડભડ અને માથાકૂટના દ્રશ્યો સર્જાયા હતા.પરિસ્થિતિ વધુ ખરાબ બનતા અરજદારોનો ગુસ્સો ઠાલવ્યો,મહિલા અરજદારો ખાસ કરીને હેરાન—બાળકો સાથે લાઈનમાં ઊભા રહી પડી ,જન્મ–મરન વિભાગના અધિકારીનું નિવેદન સ્ટાફની ઘટ અને ટેક્નિકલ ખામીઓને કારણે કામ ધીમી ગતિએ ચાલતું હોવા જણાવ્યું…જલ્દી સ્થિતિ સુધારવાની ખાતરી અપાઈ… વિઓ ૨ “લાઈન ખૂબ લાંબી છે, બે દિવસથી આવવું પડે છે… સર્વર બંધ કહે છે અને પાછા મોકલી દે છે.”“સમય બગડે છે, કામધંધા ખોટા જાય છે… મનપાએ સ્ટાફ વધારવો જોઈએ.”“સ્ટાફની અછત અને B.L.O. કામગીરીના ભારને કારણે સમય લાગી રહ્યો છે, પરંતુ કામ ઝડપથી પુર્ણ કરવાની કોશિશ ચાલી રહી છે.” બાઈટ: પી.ડી. (જન્મ-મરણ વિભાગ અધિકારી) બાઈટ: સીમા (અરજદાર) બાઈટ: મીનાક્ષી (અરજદાર)
68
comment0
Report
AKArpan Kaydawala
Dec 05, 2025 16:17:25
Ahmedabad, Gujarat:અમદાવાદ આંચળ આપણા ભાજપ અને કોંગ્રેસ બંને અત્યાર સુધી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં સતત એકબીજાને પછાડવામાં કશું બાકી રાખતા રહે છે. પરંતુ શુક્રવારે બંને પક્ષના સિનિયર કોર્પોરેટરોની વર્તણૂક ખૂબ ચર્ચાનો કેન્દ્ર બની છે. જેમાં દાણાપીઠ સ્થિત વિપક્ષ કોંગ્રેસની ઓફિસમાં ભાજપના કોર્પોરેટર અને પૂર્વ મેયર કિરીટ પરમાર હળવું અંદાજમાં ગુફ્તેગુ કરતા જોવા મળ્યા. ત્યારબાદ તેઓ कांग्रेस ઓફિસમાં અમરાઈવાડીના કોંગ્રેસના કોર્પોરેટર જગદીશ રાઠોડને ગળે પણ મળ્યા. બીજી તરફ AMC આયોજિત Ahmedabad Shopping Festivalના ઉદ્ધઘાટન કાર્યક્રમમાં કોંગ્રેસના ગોમતીપુરના સિનિયર કોર્પોરેટર ઈકબાલ શેખની સૂચક હાજરી રહી. તેમણે ભાજપના નેતાઓ સાથે હોરીમાં ઉભા રહી કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલનું અભિવાદન కూడా કર્યું. ઈકબાલ શેખ કાર્યક્રમના અંત સુધી ત્યાં ઉપસ્થિત રહ્યા. હાલ બંને પક્ષના કોર્પોરેટરોની પોતાની પક્ષની જુદી જુદી વિચારધારા વચ્ચે પણ પ્રતિપક્ષના નેતાઓ સાથેની આ વર્તણૂક ચર્ચાનું કેન્દ્ર બની છે.
130
comment0
Report
Advertisement
Back to top