Become a News Creator

Your local stories, Your voice

Follow us on
Download App fromplay-storeapp-store
Advertisement
Back
Dahod389151

દાહોદ શહેર ખાતે એસ ટી એસ સી સમાજ દ્વારા સુપ્રીમ કોર્ટ ના નિર્ણય નો વિરોધ

Aug 21, 2024 10:45:41
Dahod, Gujarat

દાહોદ શહેરમાં આજે ભારત બંધની અસર જોવા મળી, અને બજારો બંધ રહ્યા. દાહોદ શહેરના આંબેડકર ચોક ખાતે એસ સી એસ ટી સંગઠનના હોદ્દેદારો અને કાર્યકર્તાઓએ સુપ્રીમ કોર્ટના ચુકાદાનો વિરોધ કર્યો. તેમને બિર્સા મુંડા ની પ્રતિમાને ફૂલ હાર પહેરાવ્યા અને રેલી કાઢી પ્રદર્શન કર્યું. દાહોદના વેપારીઓએ પણ ભારત બંધને સમર્થન આપ્યું છે. સુપ્રીમ કોર્ટના તાજેતરના ચુકાદાને પગલે આજે દેશભરમાં ભારત બંધનું એલાન આપવામાં આવ્યું છે.

0
comment0
Report

For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com

Advertisement
DMDURGESH MEHTA
Nov 12, 2025 17:20:29
Gandhinagar, Gujarat:રાજ્યમાંtekoના ભાવે મગફળી,અડદ ,મగ,સોયાબીનની, આ દસથી ખરીદી શરૂ થઈ છે જેના ભાગરૂપે ગાંધીનગર ખાતે આવેલ કૃષિ ભવન ખાતેથી લાઈવ મોનેટરીંગ કરવામાં આવી રહ્યું છે. રાજ્યમાં આજથી ટેકાના ભાવે કૃષિ પેદાશોની ખરીદીનો ઔપચારિક પ્રારંભ થયો છે. આજે શરૂઆતમાં, રાજ્યભરમાં કુલ 97 કેન્દ્રો પરથી ખરીદીની કામગીરી હાથ ધરવામાં આવશે. આ ખરીદી પ્રક્રિયા ખેડૂતોને તેમના પાકના પોષણક્ષમ ભાવો મળે તે સુનિશ્ચિત કરવા માટે રાજ્ય સરકારની એક મહત્વની પહેલ છે. આ 97 કેન્દ્રો પર પ્રારંભિક ખરીદી બાદ, સોમવારથી રાજ્યના કુલ 300 કેન્દ્રો પરથી ટેકાના ભાવે ખરીદી શરૂ કરવામાં આવશે. ત્યારે ગાંધીનગર ખાતે આવેલ કૃષિ ભવન ખાતે આવેલા કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર ખાતેથી આ તમામ ખરીદી સેન્ટર નું લાઈવ મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે.
0
comment0
Report
DMDURGESH MEHTA
Nov 12, 2025 17:19:58
0
comment0
Report
DRDarshal Raval
Nov 12, 2025 17:19:45
Ahmedabad, Gujarat:ગુજરાત રાજ્ય અને દેશમાં ચાલી રહેલી આતંકી પ્રવૃત્તિનો મામલો આળ નીતિન પટેલે પ્રતિક્રિયા આપી પ્રતિક્રિયા RSS સંઘના શતાબ્દી મહોત્સવના કાર્યક્રમમાં આપી પ્રતિસાદ દિલ્લી પોલીસ અને ગુજરાત એટીએસ પોલીસની કામગીરીના પૂર્વ નાયબ મુખ્યપ્રધાને વખાણ કર્યા હતા. કેટલાક સમૂહના લોકો આ પ્રકારની પ્રવૃત્તિ કરતા ખચકાતા નથી એવા જવાબ પણ આપવામાં આવ્યા. દેશ વિરોધી પ્રવૃત્તિ કરનારા લોકોમાં સંઘના વિચાર આવે અને તેઓ જાગૃત બને તેવી પણ અપિલ કરી હતી. પાકિસ્તાન દુષમન દેશ આ બધું કરી રહ્યું છે. આપણાં દેશની કોંગ્રેસી રીતે પ્રતિકાર કરવો ત્યારે દેશની બહાદುರતા જાગૃત કરવાની જરૂરીયાત છે. દેશના કેટલાક ભૌગોલિક વિસ્તાર એવા છે જે અખંડ ભારતનો ભાગ હોય છે તેઓ પણ સ્વીકારી શકતા નથી. આમાં કેટલાક આતંકવાદી તત્વો દાયકાઓથી જે રીતે કામ કરે છે તેની સામે નિયંત્રણ કરવાનું કામ ચાલે છે. દિલ્હીમાં બની ઘટનાનો પણ નિકાલ સીએસએસ અને દિલ્હી પોલીસ દ્વારા કરાયો હતો. ગુજરાતમાં પોલીસ અને એટીએસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે. દિલ્હીમાં જે ઘટના બને તેમાંથી એક ભાગ દેશની એકતા અખંડિતતાને બચાવવા માટે ખુલાસો કરવો પડ્યો. આ વિસ્તારમાં ભારતની એકતા અખંડિતતાને નુકસાન પહોંચાડવાના પ્રયાસો થવા પાત્ર નથી. આરરસસે અમદાવાદ પશ್ಚિમના હત્થવાહિત નિવેદન આપ્યું કે પ્રતિક્રિયા અને જાગૃતિ જરૂરી છે. સાથે સાથે સ્વયંસેવકોના લક્ષ્યને નજરમાં રાખીને وطنના ચરિત્ર અને આર્થિકતા પ્રત્યે દૃષ્ટિ રાખવી પડે. સલગ. ટેરર બાઈટ
0
comment0
Report
LJLakhani Jaydeep
Nov 12, 2025 17:19:32
Dwarka, Gujarat:વિયો 01:- സോഷ്യલ મીડિયા પર ''''રીલ્સ'''' બનાવવાની ઘેલછામાં કાયદાનું ઉલ્લંઘન કરનાર એક યુવકને આખરે કોર્ટનું તેડું આવ્યું છે. બે મહિના પૂર્વે ઓખાના સુદર્શન સેતુ બ્રિજ પર ખુલ્લું હથિયાર (છરી) રાખીને રીલ્સ બનાવનાર અને પોલીસને પડકાર ફેંકનાર આરોપી અરજણજી ભીખાજી ઠાકોરની ગાંધીનગર ખાતેથી ધરપકડ કરવામાં આવી હતી. બાઈટ :- અર્જુન ઠાકોર, રીલ્સ બનાવનાર આરોપી વીઓ 02 :- આ યુવકે ખુલ્લું હથિયાર પ્રદર્શિત કરતો આ વીડિયો સોશ્યલ મીડિયા પર વાયરલ કર્યો હતો. જેને પગલે તેની વિરુદ્ધ ઓખા મરીન પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધી કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી. બે મહિનાથી નાસતા ફરતા આરોપી અરજણજી ઠાકોરને ઝડપી પાડ્યા બાદ આજરોજ નામદાર કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવ્યો હતો. કોર્ટે આ કૃત્યની ગંભીરતાને ધ્યાનમાં લઈને આરોપીને રોકડ દંડની સજા ફટકારી છે.
0
comment0
Report
DRDarshal Raval
Nov 12, 2025 17:19:17
Ahmedabad, Gujarat:અમદાવાદ राष्ट्रीय સ્વયંસેવક સંઘ (RSS)ના શતાબ્દી વર્ષની ઉજવણી ઉજવણીના ભાગરૂપે ભારતીય વિચાર મંચ દ્વારા 4 દિવસીય વ્યાખ્યાનમાળા નું આયોજન 11 નવેમ્બરે કોનવોકેશન હોલ ખાતે યોજાયો કાર્યક્રમ કાર્યક્રમનો આજે બીજો દિવસ 11 થી 14 નવેમ્બર સુધી ગુજરાત કોનવોકેશન एक्सHIBिशન હોલ ખાતે વ્યાખ્યાનમાળાનું આયોજન કાર્યક્રમ થકી રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની યાત્રા - નેતૃત્વની દિશા અને ભૂમિકા ને દર્શાવવાનો પ્રયાસ 100 વર્ષીની યાત્રા પર આધારિત આગામી વ્યાખ્યાન શ્રેણી, પ્રદર્શન અને મલ્ટિમીડિયા શો પણ યોજાયો 4 દિવસની વ્યાખ્યાનમાળામાં દેશ અને વિદેશ સાથે વિવિધ મહાનુભાવો હાજર રહેશે વ્યાખ્યાનમાળામાં વિવિધ મુદ્દાઓ ઉજાગર કરવાનો પ્રયાસ ભારત શોધ સંસ્થા અને ગુજરાત યુનિવર્સીટી અને ભારતીય વિચાર મંચ દ્વારા કાર્યક્રમ નું આયોજન RSS સંગ્રં گو જે લોકો જાણવા માંગે છે તે તમામ લોકો માટે કાર્યક્રમ જાણકારી નું કરાયું આયોજન 4 દિવસના કાર્યક્રમમાં 10 હજાર ઉપર લોકો આવે તેવો અંદાજ સંઘ અંગે રિસર્ચ કરનાર લોકો પણ કાર્યક્રમમાં જોડાશે સંઘના 100 વર્ષના કાર્યને લોકો સુધી પહોંચીાડવા શતાબ્દી વરસના કરાઈ રહી છે ઉજવણી કાર્યક્રમમાં સંઘનું વિવિધ ક્ષેત્રે કેટલું કેવું યોગદાન થયું તે અંગે પ્રસન્નાવલી પણ થઈ કાર્યક્રમમાં હા‌જર કરેલા આજે પૂર્વ નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલે વિરોધી પાના પર દયા હાજર પૂર્વ નાયબ મુખ્યપ્રદેશ સાથે અન્ય નેતા મંત્રી સાધુ-સંતો સહિત મોટી સંખ્યામાં લોકોએ ખંડમાં જોડાયા કાર્યક્રમમાં સંઘના વિચારો પર પ્રશ્નાવલી પણ થઈ કાર્યક્રમમાં હવાપ્રધાન નીતિન પટેલે સંઘના કેટલાક વિચારો લોકો સુધી નથી પહોંચ્યા તેને પહોંચવા જોઈએ તેવુ જણાવ્યું સંઘ જે વિચારો સાથે 100 વર્ષથી કાર્ય કરી રહ્યું છે તે સમાજના ઉધાર માટે કરાઈ રહ્યું છે તેવુ જણાવ્યું RSS ના વિચારો અને કાર્યોની પ્રદર્શની બની આકર્ષણનું કેન્દ્ર
0
comment0
Report
JDJAYESHBHAI DOSHI
Nov 12, 2025 16:03:24
Karantha, Gujarat:PM મોદી ફરી બનશે ગુજરાતના મહેમાન: 15 નવેમ્બરે ડેડિયાપાડામાં ભગવાન બિરસા મુંડાની 150મી જન્મજયંતીની ઉજવણીનો પ્રારંભ કરાવશે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી 15મી નવેમ્બરના રોજ ફરીએકવાર ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે. તેઓ નર્મદા જિલ્લો ડેડિયાપાડા ખાતે આદિવાસીઓના ભગવાન ગણાતા બિરસા મુંડાની 150મી જન્મજયંતીની ભવ્ય ઉજવણીનો રાષ્ટ્રીય કક્ષાનો પ્રારંભ કરાવશે. પીએમ મોદી 15મી નવેમ્બરે સવારે 8 કલાકે દિલ્હીથી સીધા સુરત એરપોર્ટ પર ઉતરાણ કરશે અને ત્યાંથી દેવમોગરા જતા راوશે. ત્યાં રોડ શો કરી સૌપ્રથમ દેવમોગરા માતાજીના દર્શન করবে અને ત્યારબાદ ડેડીયાપાડા સભાસ્થળ પર જનસભાને સંબોધન કરશે. પ્રદેશપ્રમુખ જરૂર વિશ્વકર્માએ આ અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે, વડાપ્રધાન હંમેશા આદિવાસી સમાજના ઉત્થાન માટે કાર્યરત રહ્યા છે. આ વર્ષે બિરસા મૂંડાની 150મી જન્મજયંતી નિમિત્તે આખો મહિનો વિવિધ કાર્યક્રમોની ઉજવણી કરવામાં આવી રહી છે. રાજ્ય સરકારે બજેટમાં આ માટે ખાસ જોગવાઈ કરી છે અને ‘ન્યુ ગુજરાત પેટર્ન યોજના’ હેઠળ આદિજાતિ વિસ્તારો માટે શિક્ષણ, روزગાર અને માળખાકીય સુવિધાઓ માટે રૂ. 1100 કરોડની ફાળવણી કરી છે. પીએમ મોદીના આગમનને પગલે નર્મદા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સભાસ્થળએ કામગીરી પૂરજોશમાં ચાલી રહ્યું છે. આ કાર્યક્રમમાં આદિવાસી રાજ્યોના મુખ્યમંત્રીઓ પણ હાજર રહે તેવી શક્યતા છે. બીજી તરફ હવે 31 ઓક્ટોબરે નર્મદામા એકતા નગર ખાતે સરદાર પટેલ ની 150મી જન્મજયંતિના એકતા પરેડની ઉજવણી માં આવી ગયાં હવે 15 દિવસમાં જ વડાપ્રધાનની નર્મદા જિલ્લાની આ બીજી મુલાકાત છે. 15 મી નવેમ્બરે પીએમ મોદી ડેડીયાપાડા આવી રહ્યાં છે. આનું કારણ આદિવાસી લોકોના ભગવાન ગણાતા બિરસા મુંડાની 150મી જન્મજયંતીની ઉજવણી જણવાઈ રહી છે. વડાપ્રધાન દ્વારા ભવ્ય ઉજવણીનો રાષ્ટ્રીય કક્ષાનો પ્રારંભ કરાવશે. પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા એ ઈનરેકા ખાતે પદાધિકારીઓ સાથે બેઠક કરી આગામી કાર્યક્રમ ની વિસ્તૃત ચર્ચા કરી સ્થળ મુલાકાત કરી વ્યવસ્થાઓ નો તાગ મેળવ્યો હતો. સાથેજ તમામ કાર્યકર્તાઓ ને દેશમાં પ્રથમવખત આ ઐતિહાસિક પળ ના સાક્ષી બનવા અનુરોધ કર્યો હતો.
83
comment0
Report
JDJAYESHBHAI DOSHI
Nov 12, 2025 16:03:09
Karantha, Gujarat:नर्मदा: नोट इस स्टोरी FTP. स्टैच्यू ऑफ यूनिटी के अवसर पर भारत पर्व में भाग लेने के लिए उत्तर प्रदेश के मुख्यमंत्री योगी आदित्यनाथ पश्चिम/पूर्व की दिशा में नहीं, बल्कि भारत पर्व समारोह के दौरान आगंतुकों में से एक प्रमुख नेता के रूप में पहुँचकर कार्यक्रम में शामिल हुए। वहाँ उन्होंने पुष्पांजलि अर्पण कर सीधे भारत पर्व की उजागर परेड में भाग लिया। योगी आदित्यनथ ने विरोधियों और आतंकवादियों को खुलकर ललकारा और दिल्ली की घटना को लेकर कहा कि भारत की सुरक्षा को नुकसान पहुँचाने की किसी भी कोशिश को बर्दाश्त नहीं किया जाएगा; उसे बड़ी कीमत चुकानी पड़ेगी। भारत प्रकाश पर्व एकता का एक उदाहरण है, संपूर्ण देश एक होकर यह पर्व मनाएगा। गुजरात के जूनागढ़ के नवाब और हैदराबाद के निजाम के शासनकाल का हवाला देते हुए कहा गया कि उन्हें देश छोड़ना पड़ा, अब नया भारत बन रहा है। सुरक्षा को खतरे में डालने वालों को चेतावनी दी गई और अंत में बाइट स्पीच... योगी आदित्यनाथ (मुख्यमंत्री UP) के वक्तव्य के साथ समाप्त हुआ।
107
comment0
Report
DPDhaval Parekh
Nov 12, 2025 15:08:55
Navsari, Gujarat:એન્કર : માણસના જીવનમાં સારૂ સ્વાસ્થ્ય મહત્વનું હોય છે. પરંતુ જ્યારે માણસને કોઈ મોટી આરોગ્ય સમસ્યા થાય, ત્યારે સારવાર કેવી રીતે કરાવવી તેની ચિંતા જીવનને દુઃખમય બનાવી દે છે. ગુજરાત સરકાર દ્વારા આંગણવાડીથી લઈને શાળાઓમાં આરોગ્ય ચકાસણી કરી બાળકોમાં રોગ શોધી તેની વિનામૂલ્યે સારવાર કરાવી ગુજરાતના ભવિષ્યને મજબૂત બનાવવાનો પ્રયાસ ચાલુ હતું. નવસારી જિલ્લામાં આરોગ્ય ચકાસણી રહ્યાંના કાર્યક્રમો હેઠળ આંગણવાડી અને શાળાના સ્તરે નિયમિત આરોગ્ય તપાસ કરવામાં આવે છે. اگر કોઈ બાળકને વધુ સારવારની જરૂર હોય તો એને વાહનવર્ષ યોગ્ય સારવાર શરૂ કરવામાં આવે છે. ગયા વર્ષે જિલ્લામાં આંખની ખામીવાળા 3 હજારથી વધુ બાળકો, હૃદયની ખામીવાળા 221 બાળકો, કીડનીની ખામીવાળા 43 બાળકો, કેન્સરની બીમારીઓવાળા 10 બાળકો સહિત અનેક બાળકોને નિઃશુલ્ક સારવાર મળી હતી. સાચા માધ્યમ સાથે સારવાર મળવાના કારણે લોકોના પરિવાર ખરેખર આભાર વ્યક્ત کررહયા છે. તૃપ્તિબેન વાઘેલા અને તેમના પરિવારના સભ્યો આભાર વ્યક્ત करते હોવાથી નવસારી આરોગ્ય વિભાગના ડોક્ટરો, કર્મચારીઓ અને ગુજરાત સરકારનો આભાર માનતા રહ્યા છે.
64
comment0
Report
SPSANDHI PARVEZ MAYURBHAI
Nov 12, 2025 15:08:16
Sundar Nagar, Himachal Pradesh:વઢવાણ-લીંબડી નેશનલ હાઈવે પર ખાણ ખનીજ વિભાગની રેડ દરમિયાન ફરજમાં રહેવાટ, બે શખ્સ સામે ફરિયાદ\n\nવઢવાણ :\nવઢવાણ-લીંબડી નેશનલ હાઈવે પર ગેરકાયદેસર ખનીજ ચોરીના કેસમાં ખાણ ખનીજ વિભાગની ટીમે કેરાળા ગામની સીમમાં તારીખ 11 નવેમ્બરનાં રોજ છાપો માર્યો હતો. ખાણ ખનીજ વિભાગને બાતમી મળી હતી કે આ વિસ્તારમાં ગેરકાયદેસર રીતે માટી અને ખનિજનું ખનન થઈ રહ્યું છે. બાતમીના આધારે માઇન સુપરવાઈઝર વિનયભાઈ ભાવસિંહ ડોડિયા અને તેમની 팀ે સ્થળ પર પહોંચી તપાસ હાથ ધરી હતી.\nરેડ દરમ્યાન એક લોડર મશીન અને ડમ્પર ગેરકાયદેસર ખનન માટે ઉપયોગમાં લેવાતા હોવાનું સામે આવ્યું હતું. રેડની કામગીરી દરમિયાન લોડર અને ડમ્પર ચાલકો સ્થળ પરથી ભાગી છૂટ્યા હતા. બાદમાં આ વાહனના માલિકો ઘટનાસ્થળે આવી પહોંચ્યા અને ખાણ ખનીજ विभागના અધિકારીઓ સાથે ઊગ્ર વેદવિવાદ કર્યો હતો.\nફરિયાદ મુજબ, વાલાભાઈ નામના વ્યક્તિ અને અક્ષય મુકેશભાઈ બાટીયા ઈસમએ વિભાગના કર્મચારીઓ પાસેથી ડમ્પરની ચાવી જુટવી લીધી હતી અને સરકારના કર્મચારીઓને મારી નાખવાની ધમકી આપી ફરજમાં રૂકાવટ કરી હતી. ઘટનાની ગંભીરતાને ધ્યાને લેતા ખાણ ખનીજ વિભાગના અધિકારી વિનયભાઈ ડોડિયાએ વઢવાણ પોલીસ મથકે આ અંગેની ફરિયાદ નોંધાવી છે.\nપોલીસે તરત જ કાર્યવાહી હાથ ધરી આરોપીની અટકાયત કરી છે અને સમગ્ર ઘટનાની વધુ તપાસ હાથ ધરી છે. પોલીસ કાયદા મુજબ ફરજમાં રૂકાવટ, ધમકી અને સરકારી કામગીરીમાં અવરોધ જેવા ગુનાઓ નોંધ્યા ગયા છે.
165
comment0
Report
SVSANDEEP VASAVA
Nov 12, 2025 15:07:55
Surat, Gujarat:ભગવાન બિરસા મુંડાની ૧૫૦મી જન્મજયંતિ, જનજાતિય ગૌરવ વર્ષ ઉજવણીજનજાતિય ગૌરવ યાત્રાનું માંગરોળના મોસાલી ખાતે આગમન થતા આદિવાસી વિકાસમંત્રી નરેશભાઈ પટેલે ભવ્ય સ્વાગત કર્યુ. મોસાલી ખાતે સ્વાતંત્ર્ય સેનાનીઓ ભગવાન બિરસા מુંડા અને ટંટ્યા ભીલની મૂર્તિનું અનાવરણ કરવામાં આવ્યું, આ અવસરે પ્રદેશ પ્રમુખ, રાજ્યમંત્રી અને ધારાસભ્ય ના હસ્તે આ કાર્યક્રમનું ચાંદ દર્શન થયું. આંગળીદી ગયા કાર્યક્રમમાં જનજાતીય ગૌરવ વર્ષ મહોત્સવની ઉજવણીના ભાગરૂપે આયોજિત જનજાતીય ગૌરવ રથયાત્રા સુરત જિલ્લામાંComing Mangrol taluka, મોસાલી ખાતે આવી પહોંચી હતી. જ્યાં આદિવાસી વિકાસ મંત્રી નરેશભાઇ પટેલ અને ધારાસભ્ય ગણપતસિંહ વસાવા, પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માએ ભવ્ય સ્વાગત કર્યું હતું. મોસાલી ખાતે સ્વાતંત્ર્ય સેનાનીઓ ભગવાન બિરસા મુંડા અને ટંટિયા ભીલની મૂર્તિનું મહાનુભાવોના હસ્તે અનાવરણ કરાયું હતું. આ અવસરે પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા જણાવ્યું કે ભગવાન બિરસા મુંડાએ ભારતની ધરતી પરથી અગ્રેજોને હદર સૈન્યે લડાઈ કરીને દેશના સ્વતંત્ર બનાવવાનું કામ કર્યું હતું. તેમના જીવનયાત્રા આપણાં માટે પ્રેરણાસ્ત્રોત છે. 14 વર્ષ વનમાં વિતાવ્યાં ત્યારે આદિવાસી ભાઈઓએ તેમની સેવા કરી હતી. આધુનિક ટેક્નોલોજીના યુગમાં યુવા પેઢીએ પોતાની સંસ્કૃતિ જીવંત રાખવી ખૂબ જરૂરી છે, તેને માટે તેઓએ સમુદાય દ્વારા સંસ્કૃતિના પથ પર ચાલવાનું વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.
111
comment0
Report
DRDarshal Raval
Nov 12, 2025 15:07:23
Ahmedabad, Gujarat:અમદાવાદગુજરાત એટીએસ દ્વારા આતંકી પ્રવૃત્તિ પકડવાનો મામલો સાથે જ દિલ્હીમાં થયેલા બ્લાસ્ટનો મામલો બે દ્વારા ઘટના રેજીન લિક્વિડની શંકા રેઝિન લિક્વિડ સાઈનેટ કરતા પણ છે જોખલી અને ગંભીર આ પ્રવૃત્તિ પકડાયા બાદ અમદાવાદમાં એએમસીના વોટર ડિસ્ટ્રીબ્યુશન સેન્ટરની સુરક્ષા ને લઈને ઉખા પ્રશ્ન ઝી 24 કલાક દ્વારા શહેરના વોટર ડિસ્ટ્રીબ્યુશનનું રિયાલિટી ચેક કરતા કેટલીક ચૂક આવી સામે વોટર ડિસ્ટ્રીબ્યુશન સેન્ટરમાં સીસીટીવી અને સિક્યોરિટી નો જોવા મળ્યો અભાવ સમગ્ર મામલે એએમસી સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન નો ખુલાસો અમદાવાદ શહેરમાં આવેલા 200 ઉપરાંત સેન્ટરને લઈને આગામી દિવસોમાં કરાશે કામગીરી સુરક્ષા બાબતે વોટર ડિસ્ટ્રીબ્યુશન સેન્ટર ઉપર આપવામાં આવશે ધ્યાન હાલ મોટાભાગના વોટર ડિસ્ટ્રીબ્યુશન સેન્ટરમાં સીસીટીવી સRISTિ ઉપલબ્ધ વચ્ચે બાકી રહેલા ડિસિબ્યુશન સેન્ટરોમાં સીસીટીવી મૂકવામાં આવશે તેવી આપી ખાતરી આ સાથે જ ગેટ બંધ રાખવા, સંદિગ્ધ વ્યક્તિઓને અંદર પ્રવેશ ન નદાવા સાથે જ સિક્યુરિટી ગોઠવવાની પણ આપી ખાતરી
53
comment0
Report
URUday Ranjan
Nov 12, 2025 15:07:11
Ahmedabad, Gujarat:અમદાવાદ ગુજરાત એટીએસ iskp ના ત્રણ આતંકીઓ પકડવાનો મામલો આરોપી ડોકટર સૈયદ by ROAD હૈદરાબાદ થી અમદાવાદ સુધી આવ્યો હતો એટીએસની હૈદરાબાદ ગયેલ ટીમ દ્વારા ડૉ સૈયદના ઘરે થી રાજીંગ કબ્જે કર્યું આરોપી એટીએસની પૂછપરછ માં રડી પડ્યા હતા પકડાયેલા ત્રણેય આરોપીઓ ક્યાં રોકાવા ના હતા અને કોસા મળવા ના હતા તે અંગે વધુ પૂછપરછ હાથ ધરી આરોપી ડોક સૈયદના ઘરે થી મળી આવેલ રાજીંગ 4 નવેમ્બર ના રોજ બનાવી ને આવ્યો હતો અમદાવાદ ડૉ સૈયદ પાસેથી મળેલી હથિયાર પોતાની સુરક્ષા અને પોલીસ સામે પ્રતિકાર માટે થી સાથે રાખતો હતો ડૉ સૈયદ એટીએસ ના હાથે પકડાયો ત્યારે એને પોલીસ નુ સામાન્ય ચેકીંગ લાગ્યું હતું જેના કારણે ફાયરિંગ કરવા નો કે કઈ પ્રતિકાર કરવા નો મોકો મળ્યો ન હતો
116
comment0
Report
URUday Ranjan
Nov 12, 2025 10:52:02
0
comment0
Report
URUday Ranjan
Nov 12, 2025 10:51:24
Ahmedabad, Gujarat:અમદાવાદ વસ્ત્રાપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ આદિત્ય ફ્લેટમાં ચોરીનો બનાવ મહિલાએ ઘરે ઓનલાઇન કંપનીમાંથી સાફસફાઈ માટે લોકો બોલાવેલ જે કંપની પાસેથી ઘર સાફ કરાવવા leute બોલાવેલ હતા મહિલાની આંખ ચૂકીને રૂમમાં ગયેલ રૂમમાં કબાટમાંથી ચાર લાખ જેટલી રકમના સોનાના દાગીના ચોરી કરેલ મહિલાની નજર ચૂકી કબાટમાં દાગીના પડ્યા હતાં તેની ચોરી કરેલ હતી ત્રણેય આરોપી મૂળ રાજસ્થાનના છે બપોરના સમયે જમણવાં માટે બોલી કબાટ ચેક કરતાં સોનાના દાગીના ખોવાયા ત્રણ આરોપોમાંથી બે આરોપી પાછા ફરતા પોલીસ આરોપીની રાહ જોઈ રહેલી આરોપી ઝડપી પાડેલ અન્ય આરોપી અર્જુન પોતાની સગાઈ માટે વતન ગયેલ ત્યારથી પોલીસ તેને પકડીને લઈ ગઈ તમામ મુદામાલ રિકવર થયેલ છે અને ફરિયાદી ને પાછો કરવામાં આવશે
0
comment0
Report
Advertisement
Back to top