icon-pinewzicon-zee
PINEWZ
become creator
Become a News Creator

Your local stories, Your voice

Follow us on
Download App fromplay-storeapp-store
Advertisement
Back

हमें फेसबुक पर लाइक करें, ट्विटर पर फॉलो और यूट्यूब पर सब्सक्राइब्ड करें ताकि आप ताजा खबरें और लाइव अपडेट्स प्राप्त कर सकें| और यदि आप विस्तार से पढ़ना चाहते हैं तो https://pinewz.com/hindi से जुड़े और पाए अपने इलाके की हर छोटी सी छोटी खबर|

भावनगर जिले में पुरानी दुश्मनी पर युवक पर धारदार हथियार से हमला; हालत गंभीर

Bhavnagar, Gujarat:भावनगर जिले के जुनी पुरानी अदावत के कारण युवक पर धारदार हथियार से हमला किया गया। साणोसरा गांव में युवती की छेडछाड के मनदु:ख को लेकर युवक पर चाकू और लोहे के सरिये से हमला किया गया। महावीरभाई धीरुभाई गोलेटर नाम के युवक पर सात से अधिक व्यक्तियों ने हमला किया। युवक को दवा लेने के लिए मेडिकल बाहरे जाते समय गाड़ी रोक कर हमला किया गया। पियुष पोधपाट भાઈ राठोड, पोधपाट राठोड, महावीर भूपत भाई राठोड, रमेश, बहादुर और मयुर आदि के खिलाफ आरोप। घायल युवक को खून से लथपथ हालत में तत्काल अस्पताल में भर्ती कराया गया। वीडियो में तीखे हथियार के साथ एक व्यक्ति युवक को लहूलुहान हालत में जमीन पर दबाये रखता देखा गया। सोनगढ पुलिस ने मामले में मुकदमा दर्ज कर जांच शुरू कर दी है.
0
0
Report
Advertisement

राजकोट के शापर वेरावल में 2.47 करोड़ के लूट-रेड मामले, तीन बाइक चोर पकड़े गए

Rajkot, Gujarat:રાજકોટ : શાપર વેરાવળમાં થયેલી 2.47 કરોડની ધાડનો મામલો... ચોરાઉ બાઇક લઈ લૂંટારૂઓ થયા ફરાર... ત્રણ જેટલા બાઈકની કરી હતી ચોરી... એક ચોરાઉ બાઇક રાજકોટ ગ્રામ્ય પોલીસ દ્વારા ઝડપાયું... સીસીટીવી ફૂટેજ તપાસતા આરોપીઓ ચોરાઉ બાઇક પર કોઠારીયા સોલ્વન્ટ થઈ રાજકોટ શહેરમાં પ્રવેશાયા હોવાનું ખુલ્યું... રાજકોટ ગ્રામ્ય પોલીસની સાથે રાજકોટ શહેર પોલીસ દ્વારા પણ તપાસ શરૂ કરવામાં આવી 77 વર્ષીય જીતેન્દ્રસિંહ જાડેજાને બંધક બનાવી રોકડ અને સોનાના દાગીના તેમજ રાઈફલ સહિતની ચોરી કરવામાં આવી છે... જમીન વેચી હતા તેના રૂપિયા ઘરમાં હતા... રૂપિયા અંગે જાણતા તમામ લોકોની પોલીસ કરી રહી છે પૂછપરછ...
0
0
Report

भावनगर मेडिकल कॉलेज में रैगिंग: 13 जूनियर, 7 सीनियर के खिलाफ FIR दर्ज

Bhavnagar, Gujarat:भावनगर मેડिकल कॉलेज के जूनियर डॉक्टरों के साथ रैंगिंग मामले में अंत में शिकायत दर्जाई गई। भावनगर में 13 जूनियर डॉक्टरों के साथ 7 सीनियर डॉक्टरों द्वारा रैंगिंग का मामला सामने आया है। मेडिकल कॉलेज के फर्स्ट ईयर के 13 जूनियर डॉक्टरों के साथ सेकेंड ईयर के 7 सीनियर डॉक्टरों द्वारा रैंगिंग किया गया था। पहले रैंगिंग मामले में პिड़ित जूनियर डॉक्टरों ने 6 सीनियर डॉक्टरों के खिलाफ NMC वेबसाइट पर ऑनलाइन शिकायत दर्ज कराई थी। एंटी रैंगिंग कमिटी की मेराथॉन बैठक के बाद अतिरिक्त एक सीनियर डॉक्टर का नाम सामने आया। रैंगिंग के मामले में अब तक कुल 7 सीनियर डॉक्टरों के खिलाफ अलग-अलग कार्रवाई हुई है, 6 माह से 2 वर्ष तक के लिए सस्पेंड किया गया है। 7 सीनियर डॉक्टरों को रैंगिंग मामले में सस्पेंड करने के बाद आज इन सभी के विरुद्ध NILAMBAG पुलिस स्टेशन में कानून- व्यवस्था के लिए FIR दाखिल किया गया है।
0
0
Report
Advertisement

धोलका के वौठा गांव में साले ने बननेवी की हत्या से इलाके में सनसनी, पुलिस ने आरोपी गिरफ्तार

Ahmedabad, Gujarat:ધોળકા ના વૌઢા ગામમાં નાજુક બાબતમાં ખૂની રમઝાન થઇ ગઈ છે... સાળાએ બનેવીની હત્યા કરી દીધી છે; બોલાચાલી ઝઘડામાં હુમલો થયો હતો. બંને એક મરણ પ્રસંગમાં વહેલી મળતા હતા ત્યારે સાળાએ લાકડા વડે મારી દીધા હતા અને થયેલા ઇજામાં ગણપત વાઘેલા ગંભીર રીતે ઘાયલ થયા બાદ સારવાર દરમિયાન મૃત્યુ પામી ગયા. પોલીસએ સાળા આરોપી સામે હત્યાની કલમ નોંધી તપાસ શરૂ કરી હતી. વધુમાં જાણવા મળ્યું કે મૃતક અને આરોપી બંને સીમીસી મંડળમાં સફાઈ વિભાગમાં નોકરી કરતા હતા. હાલ પોલીસ ધરપકડ કરીને આગળના તપાસ ચાલી રહી છે.
0
0
Report

डांग के सुबीर में घर वापसी कार्यक्रम: कई परिवार हिंदू धर्म में लौटे

Surat, Gujarat:સુરત જિલ્લાના ધાર્મિક અને સામાજિક ચર્ચા વચ્ચે ડાંગ જિલ્લાના સુબીર વિસ્તારા સાથે જોડાઈેલી એક ઘટના સામે આવી છે. કેટલાક આદિવાસી પરિવારોની હિન્દૂ પરંપરા મુજબ ‘ઘર વાપસી’ કરાવવામાં આવી હોવાનો દાવો કરવામાં આવ્યો છે. આયોજકોના જણાવ્યા મુજબ અગાઉ крестી ધર્મ અપનાવનાર પરિવારોને માંગરોળ ખાતે આવેલી જલેબી હનુમાન દાદા મંદિરે ધાર્મિક વિધિ કરાવી ફરી હિન્દૂ ધર્મમાં જોડવામાં આવ્યા. કાર્યક્રમ દરમિયાન વ્યસનમુક્તિનો સંકલ્પ પણ લેવાયો. બીજી તરફ ધર્માંતરણને લઈને વિવિધ આક્ષેપો પણ કરવામાં આવ્યા છે. જોકે આ આક્ષેપોની స్వતંત્ર પુરોષિ થયી નથી. ડાંગ જિલ્લા‑નુ સuibિરી તાલુકાના આશરે ૪૭ જેટલા લોકોની હિન્દૂ પરંપરા અનુસાર ઘર વાપસી કરવામાં આવી હોવાનો આયોજકોનો દાવો છે. કાર્યક્રમ માંગરોળ ખાતે આવેલ પ્રસિદ્ધ જલેબી હનુમાન દાદા મંદિરના પટાંગણમાં યોજાયો હતા. બ્રાહ્મણો દ્વારા મંત્રોચ્ચાર અને પૂજા વિધિ સાથે મહિલાઓ, પુરુષો તેમજ યુવાનોને ધાર્મિક વિધિ કરાવી હિન્દૂ ધર્મમાં પરત લાવવામાં આવ્યા. કાર્યક્રમ દરમિયાન ઉપસ્થિત લોકોએ વ્યસનમુક્તિ માટે પણ સંકલ્પ લીધો હતો. કાર્યક્રમના આયોજકો દ્વારા એવો આક્ષેપ કરવામાં આવ્યો કે આરોગ્ય, શિક્ષણ અને અન્ય સહાયના બહાને કેટલાક લોકોને ચર્ચ તરફ આકર્ષિત કરી ધર્માંતરણ કરવામાં આવતું હતું. સાથે જ કેટલાક લોકોએ ધાક‑ધમકીના આક્ષેપો પણ કરવામાં આવ્યા હતા. માલિકા બેర్నે કહેવું હતું કે ગામમાં પાણીની સમસ્યા હોવાથી મંદિરમાં ચર્ચા કરવા બેઠા હતા તો તેને કારણે અમારી પાસે ધાકધમકી આપી હતી અને મંદિરમાં નહિ જવા বলা થયું. તેમજ અમને ભગવાનના ફોટા પણ રાખવા નહીં એવું કહેવામાં આવ્યું હતું. આરોગ્ય, શિક્ષણ, વ્યસન जैसी બાબતો ને લઇને લોબીજ લાલચ આપી તેમનું ખ્રિસ્તી ધર્મ ધર્માંતરણ થતું હોવાનું જણાવ્યું હતું. ઘર વાપસી કરનાર લોકોના'avons જણાવ્યા મુજબ તેઓએ સ્વચ્છ્છાએ ધાર્મિક વિધિમાં ભાગ લીધો અને પોતાના મૂળ ધાર્મિક પરંપરામાં જોડાવાનો નિર્ણય લીધો. કાર્યક્રમમાં મહિલાઓ, પુરુષો અને બાળકો પણ ઉપસ્થિત રહ્યા હતા. બાઈટ : માલકા બેને (ઘર વાપસી કરનાર મહિલા – સુબીર – ડાંગ) બાઈટ : ભગુ ભાઈ ગોહિલ (ઘર વાપસી કરનાર – suibir – ડાંગ) બાઈટ : રાજુ ભાઈ માલવીશ (ઘર વાપસી કરનાર – સુબીર ડાંગ)
0
0
Report
Advertisement

महेसाणा सिविल हॉस्पिटल में नकली मेडिकल सर्टिफिकेट से ONGC भर्ती धांधली उजागर

Mehsana, Gujarat:મહેસાણા સિવિલ હોસ્પિટલના નામે બોગસ મેડિકલ સર્ટિફિકેટનું કૌભાંડ ઝડપાયું ONGCમાં નોકરી માટે ડોક્ટરોના નકલી સહી-સિક્કા કરવાનું મોટું ષડયંત્ર ખુલ્લું પડ્યું RMO અને અન્ય તબીબોના નામના ૩ નકલી સિક્કા સિવિલ હોસ્પિટલમાંથી જપ્ત કરાયા સિવિલ હોસ્પિટલના વહીવટી અધિકારીની ફરિયાદના આધારે ડ્રાઈવર નટવરસિંહ ડાભી સામે ગુનો દાખલ મહેસાણા તાલુકા പൊലીસે કાયદેસરની કાર્યવાહી કરી તપાસનો ધમધમાટ શરૂ કર્યો મહેસાણા સિવિલ હોસ્પિટલમાંથી સરકારી તબીબો અને RMOના નકલી સહી-સિક્કા મારીને ઓનજીસી માટે બોગસ મેડિકલ ફિટનેસ સર્ટિફિકેટ બનાવવાનું એક મોટું કૌભાંડ પ્રકાશમાં આવ્યું છે. હોસ્પિટલના વહીવટી અધિકારે હરેશભાઈ પટેલની સતર્કતાની કારણે આ સમગ્ર કૌભાંડનો પર્દાફાશ થયું છે. ફોર્મ તેમજ વિવિધ મેડિકલ રિપોર્ટ પર સિવિલ હોસ્પિટલના અધિકારીઓના નકલી રાઉન્ડ સીલ અને સહીઓ કરીને ઓનજીસી સોસાયટીમાં રજૂ કરવાનું આ કૌભાંડ સામે આવ્યા જ મહેસાણા તાલુકા પોલીસે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે. વિગતવાર પોલીસીકારી તપાસે કહ્યું હતું કે, આ મામlade ૪ ઉમેદવારોમાં ૩ના રિપોર્ટ સાચા હતાૈ પરંતુ નટવરસિંહ રાજુજી ડાભી નામના ડ્રાઈવર તરીકે નોકરી કરતો ઉમેદવારના ફોર્મ પર નકલી સિક્કાોર નકલી સહીઓ હતા અને આ અંગે તપાસ ચાલી રહી છે. વિશેના અધિકારીઓના જણાવ્યા મુજબ, તપાસ દરમિયાન વર્ષ ૬૦૨૫ના કેટલાક સેમ્પલ પેપર્સ પણ મળી આવ્યા છે, જેનાથી આ કૌભાંડ લાંબા સમયથી ચાલતું હોવાની આશંકા દર્શાવે છે.
0
0
Report

दिल्ली-मुंबई कॉरिडोर बारिश से प्रभावित 14 गाँव: किसानों ने तत्काल समाधान की मांग, आंदोलन की चेतावनी

Dahod, Gujarat:દાહોદ જિલ્લાના ગોવિંદ ગુરુ લીમડી તાલુકાના દિલ્હી-મુંબઈ કોરિડોરથી અસરગ્રસ્ત 14 ગામોના आगેવાઓ અને ગ્રામજનોએ પ્રાંત અધિકારીને રજૂઆત કરી તાત્કાલિક Problema ના નિરાકરણની માંગ કરી હતી. ગઈકાલે પડેલા ધોધમાર વરસાદના કારણે અનેક ગામોના ખેડૂતના ખેતરો અને રહેણાંક મકાનોમાં પાણી ભરાઈ જતાં ભારે નુકસાન થયું હતું. વરસાદી પાણી ભરાવાના કારણે અનેક ઘરોમાં પાણી ઘૂસી ગયા હતા જેમા ખેતરોને પણ નુકસાન થયું હતું. ગ્રામજનોના જણાવ્યા મુજબ છેલ્લાં ચાર વર્ષથી દિલ્હી-મുംബൈ કોરિડોરના કારણે સર્જાતી પાણી ભરાવાની સમસ્યા અંગે વારંવાર રજૂઆતો કરવામાં આવી રહી છે, બાળે આજદિન સુધી કોઈ કાયમી ઉકેલ લાવવામાં આવ્યો નથી. જેના કારણે અસરગ્રસ્ત ગામોના ખેડૂતોએ અને સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળ્યો છે. આગેવાનોએ કહ્યુ હતું કે વરસાદી પાણીના નિકાલની વ્યવસ્થા ન હોવાથી દર વર્ષે ચોમાસામાં ગામો અને ખેતરોમાં પાણી ભરાઈ જાય છે, જેના કારણે લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડે છે. પ્રાંત અધિકારી સાથેની બેઠક દરમિયાન આગામી સોમવારે સંકલન વિભાગના અધિકારીઓ તેમજ નેશનલ હાઈવે કૉરિડોર્સના અધિકારીઓ દ્વારા ગ્રામજનોની હાજરીમાં ફરી સર્વે હાથ ધરવાનો નિણ્રીય લાયો હતો. પ્રાંત અધિકારી દ્વારા પાણીના નિકાલની કામગીરીને પ્રાથમિકતા આપીને જરૂરી કામગીરી શરૂ કરવાની ખાત્રી આપવામાં આવી હતી. ગ્રામજનો અને આગેવાનોએ ચીમકી આપી જણાવ્યું હતું કે જો યોગ્ય અને કાયમી ઉકેલ નહીં લાવવામાં આવે તો આવનારા સમયમાં દિલ્હી-મુંબઈ કૉરિડોોર હાઈવે બંધ કરીને ઉગ્ર આંદોલન કરવામાં આવશે. અને જે કોઈ નુકશાન થશે તેનું સંપૂર્ણ જવાબદારી શાસન અને પ્રશાસનની રહેશે. બીટ- મુકેશ ડાંગી (ખેડૂત આગેવાન) બીટ- કનુભાઈ ડામોર (ખેડૂત આગેवान) બીટ- મહેન્દ્રભાઈ ભાભોર (ખેડૂત આગેવાન) બીટ- એ કેભાટીયા (પ્રાંત અધિકારી ઝાલોદ)
0
0
Report
Advertisement

मैसाणा में EPS 95 पेंशनरों का राष्ट्रीय महासम्मेलन, 7500 रुपये न्यूनतम पेंशन मांग

Mehsana, Gujarat:મહેસાણામાં ઈપીએસ 95 પેન્શનર્સનું રાષ્ટ્રીય મહાસંમેલન યોજાયું પેન્શનરોના હક માટે છેલ્લા ૧૦ વર્ષથી ચાલી રહ્યું છે આંદોલન ન્યૂનતમ પેન્શન રૂપિયા ૭૫૦૦ પ્લસ ડીએ આપવાની મુખ્ય માંગ સરકાર દ્વારા વારંવાર માત્ર આશ્વાસન જ મળતા વરિષ્ઠ નાગરિકોમાં રોષ દેશભરમાં યોગ્ય પેન્શન વિના વરિષ્ઠ નાગરિકો મુશ્કેલીમાં: અશોકજી રાઉત સરકાર વહેલી તકે વરિષ્ઠ નાગરિકોની સમસ્યાઓનો ઉકેલ લાવે તેવી ઉગ્ર માંગ મહેસાણા એની ભૂમિ પર યોજાયેલા ઈપીએસ 95 પેન્શનર્સના રાષ્ટ્રીય મહાસંમેલનમાં મોટી સંખ્યામાં વરિષ્ઠ નાગરિકો અને નિવૃત્ત કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ મહાસંમેલનની મુખ્ય માંગણીઓમાં તમામ પેન્શનરોને ન્યૂનતમ ૭૫૦૦ રૂપિયા પેન્શન સાથે મોંઘવારી ભથ્થું આપવું, કોઈપણ ભેદભાવ વિના વાસ્તવિક પગાર પર ઉચ્ચ પેન્શનનો લાભ આપવો તેમજ પેન્શનરો અને તેમના જીવનસાથીને મફત તબીબી સુવિધા પૂરી પાડવો આ સમાવેશ થાય છે. રાષ્ટ્રિય અધ્યક્ષ અશોકજી રાઉતે સરકારને આડે હાથ લente જણાવ્યું ત્યારે વડાપ્રધાન, નાણામંત્રી અને શ્રમ મંત્રિ મનસુખ માંડવિયાની સાંથી ડઝનબંધ બેઠકો યોજાવા છતાં આ સંવેદનશીલ પ્રશ્નનો કાયમી ઉકેલ આવ્યો નથી. આજે દેશમાં લાખો વરિષ્ઠ નાગરિકો માત્ર એક હજાર રૂપિયા જેટલા નેજવા પેન્શનમાં ગુજારા કરવા માટે મજબੂਰ બન્યા છે. સમિતિએ ચીમકી ઉચ્ચારી છે કે જો સરકાર વહેલી તકે વરિષ્ઠ નાગરિકોના હિતમાં નિર્ણય નહીં લે, તો દેશવ્યાપી આંદોલન وڌيڪ ઉગ્ર બનશે. બાઈટ - અશોકજી રાઉત - રાષ્ટ્રીય અધ્યક્ષ, રાષ્ટ્રીય સંઘર્ષ સમિતિ તેજસ દવે ઝી 24 કલાક મહેસાણા
0
0
Report

आदित्य गढ़वी के गरबा ने ग्लोबल अवॉर्ड्स में गुजरात का नाम रोशन किया

Ambaji, Gujarat:અંબાજી આદિત્ય ગઢવીને ઈન્ટરનેશનલ એવોર્ડ મળતા માં માં અંબે ના ચરણે પહોંચ્યા ગુજરાતી ગરબો ઇન્ટરનેશનલ એવોર્ડ સાથે વિશ્વમાં ખ્યાતિપ્રાત કરી અલબેલી મતવાલી મૈયા નો ગરબો વિશ્વમાં ગુંજતો કર્યો જેને લઇ બેસ્ટ ગ્લોબલ ટ્રેક નો એવોર્ડ મળ્યો આદિત્ય ગઢવીનું સુપરહિટ ગરબા ગીત "અલબેલી મતવાલી મૈયા" ને પ્રતિષ્ઠિત 68 માં ગ્રેમી એવોર્ડ્સ થી sન્માનિત કરાયા (Grammy Awards) ની 'ગ્લોબલ મુઝિક પર્ફોર્મન્સ' કેટેગરીમાં વિચારણા (consideration) માટે સ્થળ મળ્યું હતું આ ગીતે વર્લ્ડ એંટરટેઈનમેન્ટ એવોર્ડ્સ માં "Best Global Traditional Song" નો એવોર્ડ જીતીને ગુજરાતનું નામ વૈશ્વિક સ્તરે ગુંજતું કર્યું માતાજીના માહિમનું વર્ણન કરતુ આ ગીતનું શૂટિંગ અંબાજી-દાંતા પાસેાયેલા 'અંબા મહેલ ફિલ્મ સિટી' ખાતે કરવામાં આવ્યું હતું આ ગીતને ગ્રેમી એવોર્ડ્સ સુધી પહોંચવું અને વર્લ્ડ એંટરટેઈનમેન્ટ એવોર્ડ મેળવવો એ ગુજરાતી સંગીત જગત અને ગુજરાતી ગરબા માટે ઐતિહાસિક ગૌરવ સમાન છે. માતાજીના આશીર્વાદ થી આ એવોર્ડ મળ્યો છે........આદિત્ય ગઢવી બાઈટ:- આદિત્ય ગઢવી, ઇન્ટરનેશનલ સિંગર, ગુજરાત
0
0
Report
Advertisement
Advertisement
Back to top