Become a News Creator

Your local stories, Your voice

Follow us on
Download App fromplay-storeapp-store
Advertisement
Back
Anand388001

આણંદમાં વેસ્ટ ઝોન બેડમિન્ટન ચેમ્પિયન શિપ ટૂર્નામેન્ટનો પ્રારંભ

Sept 04, 2024 04:46:00
Anand, Gujarat
આણંદ શહેરમાં ઈતિહાસમાં સૌપ્રથમ વાર આણંદ ડીસ્ટ્રીકટ બેડમિન્ટન એસોસીએશનનાં આયોજિત વેસ્ટ ઝોન ઈન્ટર સ્ટેટ બેડમિન્ટન ચેમ્પીયનશીપ 2024ની ચાર દિવસીય ટુર્નામેન્ટનો આજથી પ્રારંભ કરવામાં આવ્યો હતો. ક્લેક્ટર પ્રવિણ ચૌધરીએ દીપ પ્રગટાવી ટુર્નામેન્ટને ખુલ્લી મૂકી હતી. ક્લેક્ટરએ કહ્યુ હતુ કે વેસ્ટ ઝોનની રાષ્ટ્રીય કક્ષાની આ ટુર્નામેન્ટ આગામી દિવસોમાં ખેલાડીઓ માટે ઓલમ્પિક જેવી આંતરરાષ્ટ્રીય સ્તરે ગોલ્ડ મેડલ લાવવા માટે પથ દર્શક બનશે.
0
comment0
Report

For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com

Advertisement
TDTEJAS DAVE
Nov 26, 2025 08:52:57
Mehsana, Gujarat:મહેસાણા તપોવન ઇન્ટરનેશનલ સ્કOOL નો બનાવ સ્કૂલ માં 13 વર્ષીય વિદ્યાર્થી નું ફૂટબોલ રમતા રમતા મોત જૈમિલ કંસાગરા નામ ના 13 વર્ષીય વિદ્યાર્થી નું મોત ફૂટબોલ રમતા રમતા હાર્ટએટેક થી મોત થયું હોવાનું અનુમાન પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ જ મોત નું સાચું કારણ જાણી શકાશે એન્કર-મહેસાણા-અમદાવાદ હાઈવે ઉપર આવેલી Tapovan International School માં અભ્યાસ કરતા વિદ્યાર્થીનું હાર્ટએટેક થી મોત થવાથી સ્કૂલ સ્તબ્ધ બની ગઈ છે. મૂળ વાંકાનેર નો વતની અને હાલ માં મહેસાણા પાસે Tapovan International School માં ત્રણ વર્ષ થી અભ્યાસ કરતો જૈમિલ કંસાગારા નામ નો विद्यार्थी રમતના મેદાનમાં ઊતરી પડ્યો હતો.. બપોરના સાડા ચાર વાગ્યા સુધી કલાસ રૂમમાં અભ્યાસ કરતો હતો અને ત્યાર બાદ 13 વર્ષીય વિદ્યાર્થી જૈમિલ કંસાગારા કલાસના અન્ય વિદ્યાર્થી મિત્રો સાથે સ્કૂલના મેદાનમાં ફૂટબોલ રમવા ગયો હતો. ફૂટબોલ રમતા રમતા પડેલા વિદ્યાર્થીને ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે લઈ જવા માં આવ્યો હતો પણ તબીબોએ કાર્ડિયાકથી મોત થયું હોવાનું જણાવ્યું હતું. પોતાના મિત્રો સાથે ફૂટબોલ રમતા 13 વર્ષીય જોમિલનું રમતા રમતા હૃદય બંધ થઈ જતા મોત નીપજ્યું škૂલના બાળકો સ્તબ્ધ થઈ ગયા હતા, રમતના મેદાન ઉપર કિશોરાવસ્થા માં વિદ્યાર્થીના મૃત્યુથી સ્કૂલ અને પરિવારમાં શોકની લાગણી ફેલાઈ ગઈ છે. જોકે tallણઝ પોલીસ હાલમાં અકસ્માતે મોતની નોંધ કરી છે અને બીજીતરફ પોસ્ટમોર્ટમ કરાવ્યું હોવાથી પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ વિદ્યાર્થીના મૃત્યુનું સાચું કારણ ખબર પડી શકે. બાઈટ-દશરથ પટેલ-સ્કુલ સંચાલક Tejas Dave Zee 24 કલાક મહેસાણા
31
comment0
Report
HShakimuddin shabbirbhai
Nov 26, 2025 08:49:52
Vadodara, Gujarat:એન્કર : छोटાઉદેપુર जिलेના સંખ્યેડા તાલુકાના બહાદરપુર ગામે આવેલ જવાહર નવોદય વિદ્યાલયમાં 18 બાળકો આહાર લેવાથી પોચી રહ્યા હતા અને અન્ય બીમારીઓમાં 12 બાળકોએ સમસ્યા જણાવી. શાળાના સંચાલકોનું દાવો હતો કે મામલો રફે દફે કરીને નાખી દેવામાં આવ્યો હતો અને વાલીઓને જાણ કરવામાં ન આવી હતી. આરોગ્ય વિભાગની સતર્કતા પછી ઘટના ચોકસીમાં આવી. સંખ્યેડા તાલુકા આરોગ્ય વિભાગની ટીમ દ્વારા 18 બાળકોને સારવાર આપવામાં આવી હતી, જેમમાં 2 વિધ्यार्थી તાવે, 4 ને અશક્યتیا અને 4ને શારીરિક દુખાવાનું અનુભવ થયું. આરોગ્ય વિભાગની ટીમે પાણીના સેમ્પલ લઇ વડોદરા Labratoryમાં મોકલ્યા. teacher’s/principal દ્વારા বলা થયું કે ભોજન પોઝિંગ થયું નથી અને fuori થી ખવડાયેલ નાસ્તોનું કારણે આ ઘટના બની છે પરંતુ હોસ્ટેલમાં રહેતા વિદ્યાર્થીઓને શાળાના ભોજનથી ફૂડ પોયઝિંગ થયું હોવાની વાત પણ ઉઠી રહી છે. 24 કલાક બાદ ફૂડ એન્ડ ડ્રગ્સ ટીમ ઓફિસ પહોંચી, રસોડાની સફાઈ પૂર્ણ થઈ હતી. આ ઘટનાને લઈને છોટાઉદેપુર જિલ્લામાં ફૂડ અને ડ્રગ્સ કચેરી હજુ ઉપલબ્ધ નથી. વડોદરા થી તાત્કાળ ટીમ આવી તપાસ કરે છે; કેન્દ્ર સરકાર હજારો કરોડની ગ્રાન્ટ આપે છે, પરંતુ આ સ્થિતિમાં આચાર્ય અને તંત્રને યોગ્ય જાણકારી આપવા demanded થાય છે, જ્યારે વાલીઓને પણ જાણ કરવામાં આacer્યના દાવા સામે સલાહ આપવામાં આવી હતી.
76
comment0
Report
CPCHETAN PATEL
Nov 26, 2025 08:36:29
Surat, Gujarat:સુરત :- ૫૦ કરોડના ચિટિંગ કેસમાં અટકાયત બાદ જયમને જવા દેવા મામલે હાઈકોર્ટે પિટિશન મામલો હાઈકોર્ટે સુરત CIDને નોટિસ ઈશ્યૂ કરી ટ્રાન્સફર તપાસ માટે કરાયેલી પિટિશનમાં આજે હાઈકોર્ટમાં સુનાવણી જયમની રેગ્યુલર અને મહેશ તેમજ અગત્સ્યની આગોતરા જામીન ઉપર આજે સંભવતઃ સુનાવણી ૫૦ કરોડના ચીટિંગના કેસમાં સીआईડીએ આરોપીને એરપોર્ટથી જ અટકાયત કરીને પોલીસ મથકે લઈ ગયા બાદ ગણતરીના કલાકોમાં જ છોડી દેવાયો હતો આ मुद्दે હાઈકોર્ટમાં પિટિશન દાખલ થઇ હતી આ પિટિશન સામે હાઈકોર્ટે સીઆઈડીને નોટિસ આપતા આજે તેની સુનાવણી કરવામાં આવશે બીજી તરફ મુખ્ય આરોપી જયમ સોનાણી અને તેના ભાઈ અગત્સ્ય અને પિતા મહેશ સોનાણીની આગોતારા જામીન અરજી ઉપર પણ આજ સવ 가능તઃ સુનાવણી થશે અશ્વિનીકુમાર રોડ પર GAUShala પાસે મણિનગર સોસાયટીમાં રહેતા અંકુશભાઈ મધુભાઈ નાકરાણી જસકો જનરલ ટ્રેડિંગ એએલએલપીના નામે રફી હીરાનો વેપાર કરે છે કંપનીમાં તેઓ ડાયરેક્ટર છે Diamond Tek Pvt Ltdના ડાયરેક્ટર જયમ મહેશ સોનાણી, તેનો ભાઈ અગત્સ્ય અને પિતા મહેશભાઈ સાથે વર્ષ ૨૦૨૧માં સિટીલાઈટ સ્થિત ઓફિસમાં મુલાકાત થઈ હતી સોનાણી પિતા-પુત્રોએ અંકુશે ૧૫૦ કેરેટ પ્રતિ ਮਹિના પ્રતિ સિસ્ટમ રફ હીરાનો ઉત્પાદન થઈ શકે તેવી ટેક્નોલોજી છે જેમા ઊંચો નફો થશે એવી વાત કરી હતી આ ટેક્લોનોજીવાળી સિસ્ટમમાં હીરાનું ઉત્પાદન કરવું હોય તો પ્રતિ સિસ્ટમ દીઠ ૨.૧૦ કરોડ આપવાના રહેશે જે સિસ્ટમ અમારી ફેક્ટરી DIAMTEK PVT LTDમાં લગાવીશું તથા સિસ્ટમમાં ઉત્પાદન થતા રફ હીરાનો ઉત્પાદન ખર્ચ પ્રતિ કેરેટ ૪૨ ડોલર નક્કી થયો હતો અંકુશે બેંક મારફતે આપેલા ૨૬.૬૦ કરોડ તથા રફ હીરાના ૨૩.૩૫ કરોડ મળી કુલ રૂ. ૪૯.૯૫ કરોડ લેવાના બાકી નીકળતા હતા પરંતુ સોનાણી પિતા-પુત્રોએ ચૂકવ્યા ન હતા આ મુદ્દે સીઆઈડી ક્રાઈમમાં ફરિયાદ થઈ હતી પોલીસે ગુનો નોંધ્યાની સાથે જ જયમને સુરત એરપોર્ટથી પકડી પાડ્યો હતો અને સીઆઈડી મથકે લઈ આવ્યા હતા જો કે ગણતરીના કલાકોમાં જ સીઆઈડીએ એવું સેટિંગ કર્યું કે જયમને પોલીસ કસ્ટડીમાંથી છોડી મુકાયો હતો આ મુદ્દે સીઆઈડી ઉપર અનેક પ્રકારના છાંટા પણ ઉડયા હતા પરંતુ સીઆઈડીનું પેટનું પાણી હલ્યું ન હતું આખરે સીઆઈડીની કાર્યક્ષમતા ઉપર શંકા રાખીને મૂળ ફરિયાદી અંકુશે એડવોકેટ ઝફર બેલાવાલા મારફતે હાઈકોર્ટમાં સ્પેશિયલ પિટિશન દાખલ કરી હતી જેમાં અટકાયતના ફોટોગ્રાફ્સ તેમજ વીડિયો પણ રજૂ કરાયા હતા કોર્ટે આ मुद्दાને ધ્યાને રાખીને સીઆઈડી ક્રાઈમની સામે નોટિસ ઈશ્યૂ કરી હતી આજે ગુજરાત હાઈકોર્ટેમાં આ પિટિશનની સુનાવણી કરવામાં આવશે
144
comment0
Report
CPCHETAN PATEL
Nov 26, 2025 08:35:46
85
comment0
Report
CPCHETAN PATEL
Nov 26, 2025 08:35:35
Surat, Gujarat:સુરત :- દર્દીને હોસ્પિટલ ઉતાર્યા બાદ ૧૦૮ એમ્બ્યુલન્સનો રોંગ સાઈડ દોડી નવી સિવિલ હોસ્પિટલ થી યુનિક હોસ્પિટલ ચાર રસ્તા પાસેનો વીડિયો વાયરલ કરીવાઈની કાર્યવાહી કરવાની માંગ, એક જીવી બચાવવાના પ્રયાસમાં અન્ય જીવ જોખમમાં મૂકે છે ૧૦૮ સુરતમાં ૧૦૮ એમ્બ્યુલન્સ દ્વારા રોંગ સાઈડનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે નવીએ સિવિલ હોસ્પિટલમાંથી એમ્બ્યુલન્સ દર્દી છોડીને પોતાના લોકેશન તરફ પરત જતા સમયે રોંગ સાઈડમાં દોડે છે એંબ્યુલન્સ પ્રાયોરિટી વાહન હોવા છતાં નિયમોનો ભંગ આવાના બનાવો થી અકસ્માતની સંભાવના સામાન્ય લોકો રોંગ સાઈડ ચાલે તો પોલીસ તાત્કાલિક દંડ ફટકારે છે, તો પછી ૧૦૮ માટે અલગ નિયમ કેમ?” શહેરના ટ્રાફિક નિષ્ણાતોનું માનવું છે કે એમ્બ્યુલન્સને ઈમરજન્સી સમયે છૂટછાટ છે, પરંતુ દર્દી ઉતારીને પરત જતી વખતે નિયમનો ભંગ યોગ્ય નથી. આ બાબતે પોલીસ તંત્ર સજાગ થઈને યોગ્ય કાર્યવાહી કરે તેવી માંગ ઉઠી છે.
121
comment0
Report
CPCHETAN PATEL
Nov 26, 2025 05:18:45
123
comment0
Report
CPCHETAN PATEL
Nov 26, 2025 05:18:36
Surat, Gujarat:સુરત બ્રેક ૨૨ વર્ષ પહેલા ગંજામમાં હત્યા કરનાર ઝડપાયો પોલીસ પકડે નહીં તે માટે સુરતમાં નામ બદલી રાહુલ માસ્તરની ઓળખ આપતો હતો સુરત પોલીસની મદદથી ગંજામ போலீસે આરોપીને બે દિવસ વોચ ગોઠવી શોધી કાઢ્યો ગંજામ જિલ્લામાં પાટીગઢ ગામમાં ૨૦૦૩માં થયેલી જૂની અદાવતની હત્યામાં ફરાર થઈ ગયો હતો લિંગરાજ પાત્ર નામના યુવાન પર લાઠી-દંડાથી હુમલો કરી મોત નિપજાવેલ હતું પાંડેસરા અને બમરોલી ઈન્ડસ્ટ્રીઝ તરફ બે દિવસ સુધી સચીનુ મૂવમેન્ટ ટ્રેક કર્યું માહિતી મળતા ટીમે ડિંડોલી વિસ્તારમાં આવેલ વ્રજ વિહાર રેસીડેન્સી પાસેથી આરોપીને ઝડપી લીધો હતો પાંડેસારા-બમરોલી વિસ્તારમાં લુમ્સના ખાતામાં કામદાર તરીકે રહેતો હતો આરોપી સુરતમાં મજૂરી કામ કરતો હતો આરોપી સચિન્દ્ર ઉર્ફે સચી ઉર્ફે રાહુલ માસ્તર ત્રિનાથ સાહની ૨૨ વર્ષથી સુરતમાં સંતાયો હતો
99
comment0
Report
URUday Ranjan
Nov 26, 2025 05:18:01
Ahmedabad, Gujarat:અમદાવાદના બોડકદેવ વિસ્તારમાં બે મહિના પહેલા સાળા બનીવી વચ્ચે થયેલી માથાકૂટ અને ફાયરિંગની घटना નો ભેદ ઉકેલાવ છે. અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા ફાયરિંગ કરનાર આરોપી મૌલિક ઠક્કર અને તેના ભાઈની ધરપકડ કરી છે. ઘર કંકાસને લઈને ચાલી રહેલ ઝઘડામાં ફાયરિંગ થયું હોવાનું સામે આવ્યું છે. જો કે અંતિમ બે મહિને આરોપી મૌલિક અલગ અલગ ધાર્મિક સ્થળો પર રોકાયો હોવાનું સામે આવ્યું છે. જુઓ શું છે સમગ્ર ઘટના આ ખાસ અહેવાલમાં. અમદાવાદના બોડકદેવ વિસ્તારમાં બે મહિના પહેલા મૌલિક ઠક્કર અને તેના પત્ની શીતલબેન વચ્ચે ઘરકંકાસને લઈને બોલાચાલી થઈ હતી. જે બાદ પત્ની શીતલબેન દ્વારા તેમના ભાઈ સુધીર ઉર્ફે ગોપાલ ઠક્કરને જાણ કરતાં શીતલબેનના ભાઈ, તેની પિતા અને અન્ય વ્યક્તિ અમદાવાદIv આવ્યા હતા અને બહેનને લઈને આ વિસ્તારમાં પહોંચ્યા હતા, જ્યાં આરોપી મૌલિક ઠક્કર દ્વારા પ્રથમ કાર પર ફાયરિંગ કરવામાં આવ્યું હતું, જે બાદ ફરીયાદી પર ફાયરિંગ કરતાં ઇજાગ્રસ્ત ગયા હતા. ફરિયાદના આધારે ક્રાઈમ બ્રાન્ચે મૌલિક ઠક્કર અને તેના નાના ભાઈની ધરપકડ કરી છે. બાદમાં આરોપીઓ કુળદેવીના મંદિરની ધર્મશાળામાં રોકાયા હતાં અને જયારે ત્યાર બાદ મુંબઈ ગયા હતાં અને ત્યારથી પુન: उज્જૈન ગયા હતાં. જ્યાં હરસિદ્ધિ માતાજીના મંદિરે તેઓ દર્શન કરવા દરરોજ આવતા હતા. પોલીસને માહિતી મળી હતી અને તેમની ધરપકડ કરી હતી. ક્રાઈમ બ્રાન્ચે આરોપીઓ પાસેથી રીવોલ્વર, દસ નંગ જીવતા કાર્ટીસ અને બે ખાલી કાટીસ પણ કબજે કર્યા હતાં. આ દરમિયાન-crime-brunch ની ટીમે મૌલિક ઠક્કર અને તેના ભાઈ જીતેન્દ્ર ઉર્ફે જીતુ ઠક્કરની ધરપકડ કરી છે. પારિવારિક ઘરકંકાસને લઈને ચાલી રહેલા ઝઘડામાં બનેવી દ્વારા સાળા પર ફાયરિંગ કરવામાં આવી હતી અને બંને ભાઈઓને પોલીસ હત્વે ધરપકડ કરી છે. પોલીસ આ ઘટનાની પૂરી તપાસ કરી રહી છે.
111
comment0
Report
URUday Ranjan
Nov 26, 2025 04:17:32
Ahmedabad, Gujarat:અમદાવાદ ભુવાલડી હિટ એન્ડ રન કેસમાં ટ્રાફિક પોલીસે કાર ચાલક હિમાંશુ ઉર્ફે કમાર ભુપેન્દ્ર ઠાકોરની કરી ધરપકડ આરોપી હિમાંશુ ઠાકોર પુખ્ત વયનો છે આરોપીની ઉંમર 18 વર્ષ અને પાંચ માસની છે બે લોકોને કચડી માર્ય બાદ પણ આરોપીના ચહેરા પર પસ્તાવાનો ભાવ જોવા ન મળી્યો પૂર્વ સરપંચ ભુપેન્દ્ર ઠાકોરના પુત્ર હિમાનશુની ધરપકડ કરી કારચાલક હિમાનશુ ઠાકોર પાસે ડ્રાઇવિંગ લાઇસન્સ પણ ન હતું કારચાલક હિમાનશુ ઠાકોર કરાઈ રોડ પર આવેલી બ્રાઇટ સ્કૂલમાં ધોરણ 12 માં અભ્યાસ કરે છે ડ્રાઇવિંગ લાઇસન્સ વગર પુરપાટ ઝડપે કાર ચલાવતો હતો અકસ્માતમાં બે મજૂર ના મૃત્યુ થયા હતા 25 વર્ષીય શ્રમિક કાળુભાઈ ભુરીયા અને વસંતાબેન બારિયા નું મોત થયું હતું ગત 16 નવેમ્બરના રોજ સર્જાયેલા અકસ્માતમાં આરોપીની ધરપકડ આઈ ટ્રાફિક પોલીસ kaseની વધુ તપાસ હાથ ધરી
182
comment0
Report
CPCHETAN PATEL
Nov 26, 2025 04:17:24
99
comment0
Report
RTRAJENDRA THACKER
Nov 26, 2025 02:15:59
174
comment0
Report
Advertisement
Back to top