Become a News Creator

Your local stories, Your voice

Follow us on
Download App fromplay-storeapp-store
Advertisement
Back
Anand388001

બાકરોલ સ્કવેરમાં વિજમીટરોમાં આગ લાગી

Aug 21, 2024 07:46:30
Anand, Gujarat
બાકરોલ પાસે બાકરોલ વિદ્યાનગર રોડ પર આવેલા બાકરોલ સ્કવેર કોમ્પલેક્ષનાં વીજ મિટરોમાં આજે સાંજનાં સુમારે શોર્ટ સરકીટ અથવા અન્ય કોઈ કારણોસર આગ ફાટી નિકળતા અફડા તફડી મચી જવા પામી હતી,ધટનાની જાણ થતા આણંદ અને વલ્લભવિદ્યાનગર ફાયર બ્રિગેડ ધટના સ્થળે દોડી ગઈ હતી અને આગ કાબુમાં લીધી હતી આગનાં કારણે કોમ્પલેક્ષમાં આવેલી વિવિધ દુકાનોનાં સો જેટલા વિજમીટર આગમાં બળીને ખાખ થઈ ગયા હતા.
0
comment0
Report

For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com

Advertisement
DADHRUVGIRI AJAYGIRI GOSWAMI
Jan 03, 2026 06:45:18
Dahod, Gujarat:દાહોદ શહેર સ્થિત બી ડિવિઝન પોલીસ મથકે પંથક માં ચકચાર મચાવનાર કિસ્સો સામે આવ્યો છે. મૂળ રાજસ્થાન નો રહેવાસી અને હાલ દાહોદ ખાતે સુથਾਰੀ કામ માટે આવેલ એક યુવક દાહોદ માં રહેતો હતો. આ યુવક ની મિત્રતા દાહોદ માંજ રહેતા ત્રણ યુવકો જોડે થોડા દિવસ અગાઉ થઈ હતી. ત્રણેય મિત્રો સાથે આ રાજસ્થાન નો યુવક રોજ ફરવા માટે પણ જતો હતો પરંતુ પહેલી તારીખે આ ચારેય મિત્રો ભેગા થયા હતા અને દાહોદ શહેર નજીક છાપરી ગામે ચારેય મિત્રો પહોંચ્યા હતા. ત્યાં ચા નાસ્તો કર્યા બાદ છાપરી ગામે જ રહેતા કૃણાલ રવિ સાંસી ના ઘરે પહોંચ્યા હતા જ્યાં કૃણાલ સહિત શંકર સાંસી તેમજ તોસિફ અન્સારી એ રાજસ્થાની યુવક શ્યામલાલ રાવ ને ગોંધી રાખી પટ્ટા વડે માર મારવાની શરૂઆત કરી હતા અને રાજસ્થાની યુવક ના મોબાઈલ ફોન થી વિડિઓ કોલ કરી રાજસ્થાન સ્થિત તેના પરિજનો સાથે મળી 50 હજાર રૂપિયાની ખંડણી ની માંગ કરી હતી. વિડિઓ કોલ કરી ને રાજસ્થાન સ્થિત પરિજનો ને સામેજ માર મારતા આ યુવકો તાત્કાલિક પૈસા મોકલો તેવી જાણકારી આપી રહ્યા હતા. જોકે રાજસ્થાની યુવકે સમય બતાવી ને પોતાના લાઈવ લોકેશન પરિજનો ને મોકલી આપ્યું હતું. પછી રાજસ્થાન સ્થિત પરિજનો એ દાહોદ બી ડિવિઝન પોલીસ મથક નો સંપર્ક કર્યો હતો. ઘટનાની ગંભીરતા ને લઈને બી ડિવિઝન પોલીસ તુરંત એક્શન માં આવી હતી અને ગણતરી ના કલાકો માં રાજસ્થાન મૂલ્યના રીતે હતોયે નાશ પામી નો રાજસ્થાન ની યુવકો ને છોડાવ્યો હતો. આ પ્રમાણે ચારેય દાહોદના યુવકો રહેલા ગુસ્સામાં ચા-નાસ્તા ભરેલા મોદીથી રાજસ્થાની યુવક ને ઢોર માર માર્યો હતો અને તેની ગંભીર ઇજાઓ થઈ હતી. હાલ પોલીસે ત્રણેય આરોપીઓ ને ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી છે.
0
comment0
Report
DRDarshal Raval
Jan 02, 2026 14:26:47
Ahmedabad, Gujarat:સલગ. કાલુપુર ટ્રાફિક અમદાવાદ શહેરમાં દિવસેને દિવસે વકરી રહી છે ટ્રાફિક સમસ્યા Amcની અન આવડત અને ટ્રાફિક મેનેજમેન્ટના અભાવે વધી ટ્રાફિકની સમસ્યા શહેરમાં 26 થી વધારે સ્થળો ઉપર amcની કામગીરીના કારણે ટ્રાફિકની સમસ્યામાં વધારો તો આડેધડ થતાં પાર્કિંગ. ગેરકાયદેલ દબાણ અને રોંગ સાઈડના કારણે પણ ટ્રાફિકમાં વધારો ટ્રાફિક મેનેજમેન્ટના અભાવે પણ શહેરમાં વક્રી રહી છે ટ્રાફિકની સમસ્યા કાલુપુર સર્કલ ઉપર ઊભી રહેતી રીક્ષાઓ અને વાહનોના કારણે પણ ટ્રાફિકની સમસ્યામાં વધારો લેફ્ટ ફ્રી ડ્રાઇવિંગ ન રહેતા પણ ટ્રાફિકની સમસ્યામાં વધારો કાલુપુર સર્કલ ખાતે પિક અવર્સ દરમિયાન રહે છે ટ્રાફિક જામ ની સમસ્યા ટ્રાફિક કર્મચારીઓ કામે લગાવા છતાં પણ પિક અવર્સ દરમિયાન જોવા મળે છે ટ્રાફિકની સમસ્યા કાલુપુર સર્કલ થી બ્રિજ ઉપર સુધી જોવા મળશે વાહનોની કતારો ટ્રાફિક ના કારણે લોકોના સમય સાથે ઈંધણનો પણ થાય છે व्यय ટ્રાફિકની સમસ્યા અમદાવાદમાં ક્યારે દૂર થશે તેની લોકો જોઈ રહ્યા છે રાહ કાલુપુર રેલવે સ્ટેશનના ડેવલોપમેન્ટ ના કારણે પણ વધી ટ્રાફિકની સમસ્યા સારંગપુર બ્રિજ નવો બનવાને લઈને કાલુપુર બ્રિજ પર ટ્રાફિકનું વધ્યું છે ભારણ કાલુપુર ખાતે ચોખા બજાર. ફ્રુટ બજાર અને શાકભાજી બજાર ખાતે વધારા ના દબાણના કારણે પણ સર્જાય છે પુષ્કળ ટ્રાફિક કાલુપુર ખાતે સતત અધિકારીઓની અવરજવર છતાં પણ ગેરકાયદેસર દબાણ અને આડેધડ થતા પાર્કિંગના કારણે ટ્રાફિકની સમસ્યાનો નથી થઈ રહ્યો છે શું તંત્રને ટ્રાફિકની સમસ્યા હલ કરવામાં રસ નથી કે પછી લોકોને ટ્રાફિક નિયમની પડી નથી કે જાગૃતિનો અભાવના કારણે ટ્રાફિક સમસ્યા હલ નથી થઈ રહી ?
0
comment0
Report
AKArpan Kaydawala
Jan 02, 2026 14:26:36
Ahmedabad, Gujarat:Ed સુરેન્દ્રનગર तત્કાળીન કલેકટર રાજેન્દ્ર પટેલને લઈને કોર્ટમાં પહોંચી ed દ્વારા આરોપી કલેકટર રાજેન્દ્ર પટેલને જજ સમક્ષ રજૂ કરવામાં આવ્યા Ed એ આરોપીના 10 દિવસના રિમાન્ડ માંગ્યા Ed તરફથી સરકારી વકીલની રિમાન્ડ માટે દલીલ જિલ્લા વહીવટી વડા તરીકે તમામ જવાબદારી કલેકટરની હતી ખેતી માંથી બિનખેતી માં તબદીલ કરવા આવતી તમામ અરજીઓની જવાબદારી તેમનની ગણાય ઓનલાઈન આવતી અરજીઓના આધારે ભાવ નક્કી થતા હતા તપાસ દરમ્યાન 800 થી વધુ અરજીઓની પ્રાથમિક તપાસ કરી છે વ્યક્તિએ કરેલી અરજીના આધારે જમીનના બિન Kelતી કરવાના પ્રાથમિક ભાવ નક્કી કર્યા હતા Prescott આ રકમ 10 કરોડથી વધુ થાય છે પરંતુ અન્ય દસ્તાવેજી અને ડિજિટલ પુરાવાઓના આધારે વધુ રકમ સામે આવશે વિનમ્ર છો બિનખેતીના અન્ય એક અરજદાર ચેતન કંઝારિયાએ કબુલ્યું છે કે તેઓએ પોતે 65 લાખ રૂપિયા નાયબ મામલતદારને ને આપ્યા છે 65 લાખ પૈકી અડધી રકમ કલેકટરને પહોંચી 68 શીટ મળી છે, જેમાં બિનખેતીની પ્રક્રિયા કરવાની નોંધ હતી અન્ય કેટલીક ડાયરી પણ મળી આવી છે મળેલા દસ્તાવેજો અને ડિજિટલ પુરાવાઓની વધુ તપાસ ખરાઈ કરવા અમને રિમાન્ડની જરુર છે આરોપીઓ પાસેથી હાર્ડડિસ્ક, ફોન, લેપટોપ અને પેન ડ્રાયવ સહીત કુલ 12 ડિવાઈસ જપ્તrej કરવામાં આવ્યા છે ફોટો કોલ અને વોટ્સએપ ચેટ સહિતની વધુ તપાસ કરી રહ્યા છે આ તમામની તપાસ કરવામા માટે અમને આરોપીના રિમાન્ડની જરૂર છે 10 દિવસના રિમાન્ડની ed ની માંગણી સામે બચાવ પક્ષે રિમાન્ડનો વિરોધ કર્યો 7 દિવસ થઇ ગયા છતાં ed હજી તપાસ કરી શકી નથી મનિલન્ડરિંગ હેઠળનો કેસ બનતો જ નથી - બચાવપક્ષ અમારા અસીલની ed દ્વારા ગેરકાયદે ધરપકડ કરવામાં આવી છે ફક્ત શંકાના આધારે રિમાન્ડની માંગણી કરાઈ છે, કોઈ રોકડ રકમ તેમની પાસેથી મળી નથી Ed દ્વારા કેટલાય જરૂરી દસ્તાવેજ પુરા પાડવામાં નથી આવ્યા જો રિમાન્ડ મંજુર કરવામાં આવશે તો અમે હાઇકોર્ટમાં અપીલ કરીશું બેના પક્ષની દલીલ પૂર્ણ થઇ Halt ચુકાદો અનામત
0
comment0
Report
GDGaurav Dave
Jan 02, 2026 14:25:54
Rajkot, Gujarat:આગામી 11મી જાન્યુઆરીના રાજકોટ ખાતે સૌરાષ્ટ્ર-કચ્છ રીજનલ વાઈબ્રન્ટ સમિટનો પ્રારંભ છે. રાજકોટમાં વાઈબ્રન્ટ ગુજરાત રીજનલ કોન્ફરન્સ-2026 (વી.જી.આર.સિ.)ના આરંભનું કાઉન્ટ ડાઉન શરૂ થઈ ગયું છે. આ કોન્ફરન્સના આયોજન અને એમાં જોડાવા માટે રાજકોટના ઉદ્યોગકારોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. રાજકોટ એન્જીનીયરીંગ એસોસિએશનના પ્રમુખ નરેન્દ્ર પંચાણીએ જણાવ્યું હતું કે વર્ષ 2003માં તત્કાલીન મુખ્યમંત્રી અને વર્તમાન વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ વાઈબ્રન્ટ ગુજરાતની શરૂઆત કરાવી હતી. આજે હવે પહેલીવાર રીજીયોનલ વાયબ્રન્ટ રાજકોટના આંગણે યોજાવા જઈ રહી છે ત્યારે સૂરથ તથા કચ્છના ઉદ્યોગકારો માટે આ સુવર્ણ અવસર છે. તેનાથી રાજકોટ-સૌરાષ્ટ્રની ઘણી ઉત્પાદકોની પ્રોડક્ટ વિશ્વફલક પર પહોંચશે. રાજકોટના ઓટોપાર્ટ્સ અને ઓટોમોબાઈલ સેક્ટર, આગ્રી કોમોડિટિ, મોરબીનો સિરામિક ઉદ્યોગ, જામનગર બ્રાસપાર્ટ જેવા તમામ ક્ષેત્રોને મહત્તમ ફાયદો થાય અને એમ.એસ.એમ.ઇ.ને બૂસ્ટ મળે તેવા ચેંપર ઓફ કોમર્સના પ્રયાસો રહેશે. રાજકોટ જિલ્લામાં આશરે 2.29 লাখ એસએમઇઆઈ રજિસ્ટર્ડ છે. આ ક્ષેત્રને મહત્તમ ફાયદો થાય એના પર ભાર આપી રહ્યા છીએ. રાજકોટ-સૌરાષ્ટ્રના ઘણા ઉત્પાદકોની પ્રોડક્ટ વાયા-વાયા થઈને દેશ નિકાસ થતી હોય છે. અનેક ઉદ્યોગકારો જાતે નિકાસ કરી શકતા નહીં. રીજનલ વાઈબ્રેન્ટમાં ફોરેન ડેલિગેટ્સ આવશે અને તેમના તરફથી સીધી પૂછપરછ અને મળનારા ઓર્ડરના કારણે ઉદ્યોગકારો તેમને સીધી નિકાસ કરી શકશે. પરિણામે, ઉદ્યોગકારોને વધુ ફાયદો થશે અને દેશનું હોન્ડિયામણ બચશે. આમ, રાજકોટ-સૌરાષ્ટ્રને ઘણો ફાયદો થાય એવી આશા They've વ્યક્ત કરી હતી.
0
comment0
Report
PAParakh Agarawal
Jan 02, 2026 12:23:15
Ambaji, Gujarat:ગુજરાત રાજ્યના આચાર્ય સમાજના 54મુស្សૈક્ષણિક અને વહીવટીાધિવેશન આજે યાત્રાધામ અંબાજી ખાતે કેબિનેટ મંત્રી ડો. પધ્યુમન વાજા ની અધ્યક્ષતામાં યોજાયો. આ પ્રસંગે રાજયના નાણાક્ષના મંત્રી કમલેશભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમમાં આચાર્ય વિશ્વના વિકાસ માટે શિક્ષણને ધોરી રાખવા અને ગૌરવપૂર્ણ નાગરિક બનાવવાના ભાગીદારોના ભાગરૂપે આચાર્ય સંઘના સંકલન અને સંગઠિત રહેવા માટે એક નવી એપનું લોન્ચ કરવામાં આવ્યું. ઉલ્લેખનીય હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા 2000માં લોન્ચ કરેલી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ ને આખા ભારતના વિકાસમાં યોગ્ય રીતે મૂર્હુત કરવા માટે સૌનું યોગદાન જરૂરી હોવાનું આચાર્યોએ જણાવ્યું. આજે આશય આપવામાં આવ્યો કે ગુજરાતમાં શિક્ષણ પેરામીટર પ્રથમ પર આવે તેવી વિચારધારા સાથે આ અધિવેશનનું આયોજન થયું છે. તો ნოંધમાં 3500 જેટલા આચાર્ય હાજર રહ્યા તથા નવા આચાર્યોને સન્માનિત કરવામાં આવ્યું હતું.
0
comment0
Report
DPDhaval Parekh
Jan 02, 2026 12:01:20
Navsari, Gujarat:નવસારીના ઘેલખડી સ્થિત તાલાવ નજીકથી દેશી બંદૂક સાથે પરપ્રાંતિય યુવાન પકડતા ચકચાર મચી હતી. પોતાના સંબંધી સાથે પારિવારિક ઝઘડામાં પોતાના બચાવ માટે સુરતના અજાણ્યા વ્યક્તિ પાસેથી બંદૂક લાવ્યો હોવાનું આરોપીના એક દિવસના રિમાન્ડમાં ખુલ્યું હતું. નવસારી શહેરના પશ્ચિમ વિસ્તારમાં ઘેલખડીના જય મામદેવ મંદિર પાછળ આવેલ તળાવ નજીક જીવતા કારતૂસ ભરેલી દેશી હાથ બનાવટની બંદૂક લઇને ફરતા યુવાનની પોતાના સંબંધી સાથે થયેલી માથાકુટમાં સ્થાનિકોએ તેને તાત્કાલિક પકડી પાડ્યો હતો. લોકોએ યુવાનને પકડી, તેની પાસેથી બંદૂક લઇ લીધા બાદ તેને બાંધી દીધો હતો અને જલાલપોર પોલીસને જાણ કરી હતી. ઘટનાની જાણ થતા જ પોલીસની ટીમે મૂળ ઉત્તરપ્રદેશના અને હાલ નવસારીમાં ભાડેના મકાનમાં રહેતા શિવનprasાદની ધરપકડ કરી હતી. પોલીસ શિવન પાસેથી કારતૂસ, બંદૂક અને મોબાઈલ ફોન મળી કુલ 10,500 રૂપિયાનો મુદ્દામાલ કબ્જે કરી, જલાલપોર પોલીસ મથકે આર્મ્સ એક્ટ હેઠળ ગુનો નોંધાવ્યો હતો. જયારે આરોપી શિવનને નવસારી કોર્ટમાં રજૂ કરી, એક દિવસના રિમાન્ડ મેળવી તપાસને વેગ Lehrer હતો.
0
comment0
Report
SSSAPPA SAHIL NAHERUDINBHAI
Jan 02, 2026 11:53:27
Rajkot, Gujarat:રાજકોટ નવા વર્ષની શરૂઆત થતા ની સાથે જ સીંગતેલના ભાવમાં વધારો થવાની પણ શરૂ થઈ છે. આજરોજ સિંગતેલના ભાવમાં ૨૦ રૂપિયાનો વધારો થયો છે. ત્યારે આ ભાવ વધારો થતા સીંગતેલના ડબ્બાનો ભાવ ₹2,660 થી ₹2,680 રૂપિયા થયો છે સમગ્ર ગુજરાત ભરમાં લોકો સીંગતેલ અને કપાસિયા તેલનો વપરાશ વધારે પ્રમાણમાં કરતા હોય છે. ત્યારે આ બંને તેલના ભાવમાં vielen વધ – ઘટ થતી જોઈ લેવામાં આવે છે , અગાઉ પણ સિંગતેલના ભાવમાં 18 ડિસેમ્બર 2025 ના રોજ ભાવ વધારો થયો હતો, ત્યારે અન્ય રાજ્યોમાં પણ મગફળીની માંગ વધી છે જેના કારણે ભાવ વધારો સતત જોવા મળી રહ્યો है. સીંગતેલના વેપારીોએ જણાવ્યું હતું કે સરકાર ટેકોના ભાવે ખૂબ જ મોટા પ્રમાણમાં મગફળીની ખરીદી કરી રહી છે ત્યારે બીજી બાજુ આ વર્ષે કમોસમી વરસાદના કારણે મગફળીના પાકમાં પણ મોટું નુકસાન થયું હતું જેના કારણે ભાવ વધી રહ્યો છે, સરકાર ટેકોના ભાવે ખરીદી બંધ કરે તો મગફળીની આવક ચાલુ રહે તો ભાવ ઘટવાની સંભાવનાઓ છે નહિંતર ભાવ આવતા દિવસોમાં مزید વધી શકે છે. ટિકટેક તેલના વેપારિ સાથે સાહિલ સપ્પા રાજકોટ
0
comment0
Report
AKArpan Kaydawala
Jan 02, 2026 09:38:10
Ahmedabad, Gujarat:અમદાવાદ શહેરમાં વિવિધ બ્રિજની સ્થિતિના વિવાદ વચ્ચે હવે વડાજ દુધેશ્વર વચ્ચેના साबરમતી નદી પરના દધીચિ બ્રિજના ક્ષતિગ્રસ્ત સ્થિતિ સામે આવી છે. જેમાં બ્રિજની મધ્યમાં નાનકડા હિસ્સામાં ખાડો પડી ગયો છે અને સળિયા બહાર આવી ગયા છે. આ સ્થળેથી પસાર થતા વાહન ચાલકો માટે પણ ખતરો ઉભો થયો છે. ત્યારે શહેરના વિવિધ 브િજના યોગ્ય ઇન્સ્પેક્શનના દાવા કરતા amc તંત્રની કામગીરી સામે પ્રશ્નો ઉઠાયો છે. નોંધનીય છે હજી 3 દિવસ પહેલા જ ઇન્કમ ટેક્સ ફ્લાયઓવર પર કેટલાક બોલ્ટ લુઝ થઇ ગયાની બેદરકારી પણ સામે આવી હતી. દधीચિ બ્રિજમાં આ કિસ્સામાં amc ના ધ્યાને આવી ગયું હોવા છતાં બપોરે 2 વાગ્યા સુધી કોઈજ કામગીરી કરવામાં નથી આવી.
0
comment0
Report
KBKETAN BAGDA
Jan 02, 2026 09:37:22
0
comment0
Report
Advertisement
Back to top