Become a News Creator

Your local stories, Your voice

Follow us on
Download App fromplay-storeapp-store
Advertisement
Back
Anand388001

ઇરમાં ખાતે કેન્દ્રીય રાજ્યમંત્રી પ્રો. એસ. પી બઘેલએ સંબોધન કર્યું

Aug 23, 2024 17:12:54
Anand, Gujarat
દેશનાં જુદા જુદા રાજયોમાં પંચાયતી રાજ સાથે સંકળાયેલા અધિકારીઓ અને ચુંટાયેલા પદાધિકારીઓ માટે લીડરશીપ એન્ડ મેનેજમેન્ટ ડેવલોપમેન્ટ અંતર્ગત આણંદનાં ઈરમા ખાતે વર્કશોપ યોજાઈ ગયો જેનાં સમાપન સમારોહમાં ભારત સરકારનાં કેન્દ્રીય પંચાયતરાજ રાજયમંત્રી પ્રો.એસ પી બધેલએ અધિકારીઓ અને પદાધિકારીઓને સંબોધન કર્યું હતું.
0
comment0
Report

For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com

Advertisement
CPCHETAN PATEL
Dec 04, 2025 09:19:34
0
comment0
Report
URUday Ranjan
Dec 04, 2025 09:19:15
Ahmedabad, Gujarat:અમદાવાદ : અમદાવાદ શહેર ની PCB સ્કોડ ની વિદેશી દાریب ને લઇ ને કાર્યવાહી અમદાવાદ ના સાબરમતી પોલીસ સ્ટેશન વિસ્તાર માંથી વિદેશી દારૂ નો જથ્થો ઝડપી પાડ્યો સાબરમતી ના ધર્મનગર બરોડા બેંકની સામે ના રોડ ઉપર જાહેરમાંથી ઝડપ્યો દારૂ પોલીસ કમિશનર ના PCB સ્કોડ દ્વારા ભારતીય બનાવટના વિદેશીદારૂની મોટી તથા નાની બોટલો મળી કુલ્લે બોટલ નંગ-347 ઝડપી પાડી cp સ્કોડ pcb એ કુલ 3,34,444 નો મુદ્દામાલ કબજે કર્યો વિદેશી દારૂ સાથે દિનેશકુમાર હેમારામ બિશ્નોઇ , લીખમારામ પ્રભુરામ જાટ અને રણજીતસિંગ ગુરૂચરણસિંગ ભટ્ટી ઉર્ફે સન્ની ની ધરપકડ કરવા માં આવી ફરાર આરોપી મનોહરકુમાર સાંચોર , સોલુ ઉર્ફે ભુંકપ અને પ્રિન્સ ની શોધખોળ શરૂ કરી
0
comment0
Report
NMNISHANT MAHENDRABHAI MAHA
Dec 04, 2025 09:18:04
:ડાંગમાં ડુંગર દેવની પારંપરિક પૂજા કરવામાં આવે છે. જીવનમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ માટે મહત્વની પૂજા વિધિ તરીકે દક્ષિણ ગુજરાતના એકમાત્ર ડાંગ જિલ્લામાં ડુંગર દેવની પૂજા અર્ચના કરી હર્ષભેર ઉજવણી કરવામાં આવે છે. ડાંગ જિલ્લામાં આદિવાસી સમુદાય માટે આખા વર્ષ દરમિયાન ડુંગર દેવની પૂજાનું પૂજા હોય છે. આ પૂજા ફક્ત ભગત દ્વારા કરવામાં આવે છે. ડાંગમાં ડુંગર દેવ પ્રત્યે આદિવાસીઓની આસ્થા આજે પણ જીવંત છે. વર્ષોથી ચાલતી ડુંગર દેવની પારંપરિક પૂજાની પ્રથાને આદિવાસી સમુદાયે ટકેવી રાખી છે. ધન-દોલત, ધાન્ય સારું હોય તે વ્યક્તિ પ્રસન્ન થઈ ફક્ત દેવીના આભાર માનવા માટે ભાયા રાખે છે. અથવા ડુંગરદેવ રાખનારના ઘર કોઈ બીમાર હોય અને એ બીમારીનું કારણ જો માવલી કોપ હોય એવું भगત દ્વારા બતાવવામાં આવે ત્યારે ભાયા રાખવામાં આવે. બાઈટ : જયરામ ગાંવિત ( પોલીસ પાટીલ ) ડં કરોસ્ટ નૃત્ય/ડુંગર દેવની પૂજા : ડુંગર દેવ એટલે ડાંગી ભાષામાં શિર ભાયા. ભાયા કરવા માટે ડુંગરદેવનો પુજારી હોય છે. ડુંગર દેવની સ્થાપના જે ઘરે હોય ત્યારે આ ભાયા રહે છે. ડુંગર દેવની પૂજા કરનાર ભાયાને વહેલી સવારે ફરજિયાત નાહવું પડે છે. તેમજ દિવસમાં એક વાર જમવાનું હોય છે. મોડી રાત સુધી પૂજા માટે નાચવાનું, કૂદવાનું હોય છે. બીજ બે બાઈટ : Bendabhai dalvi ( માજી સરપંચ ) બાઈટ : કલ્પના ગાયકવાડ (સ્થાનિક) બાઈટ : રેખા ગાયકવાડ( ભાયા નૃત્ય જોવા આવનાર) ડુંગર દેવની પૂજા માટે ભાયાની પરંપરા : ભાયા વખતે भगતો ધૂણે છે. તેને ડાંગી ભાષામાં વારો આવે એમ કહેવામાં આવે છે. વારા આવ્યા બાદ દેવનું નામ લેવાનું ચાલુ કરે છે. જેને વારો આવ્યો હોય તેને ડુંગર દેવના નામે રોપેલા સ્તંભ પાસે જઈને ગોળ ફરતાં નાચવા લાગે છે. વારા આવતું પ્રમાણ વધી જાય તો ભાયાને આખી રાત પણ જાગતા રહેવું પડે છે. બાઈટ : મીનલ ગાયકવાડ ( યુવતી ) પરંપરાગત સુડ નૃત્ય : જ્યારે તેમની સંખ્યા વધી જાય ત્યારે ઢોલ અને પાવરી વાદ્ય વગાડવામાં આવે છે. તેમજ બેઠેલ પુરુષો પણ ત્યાં આવી તાલબદ્ધ નાચવા લાગે છે. આને ડાંગી ભાષામાં સુડ પડ્યો એમ કહેવામાં આવે છે. સુડ એટલે દેવી-દેવતા પ્રસન્ન થઈ માનવ શરીરનો અધિકાર લઈ આનંદથી ઝૂમી ઉઠે છે. ભાયા કાર્યક્રમમાં ડુંગર દેવના નામથી નારા બોલાવવામાં આવે છે. મનુષ્ય કાયામાં દેવતાનો પ્રવेश : અગ્નિદેવ પ્રસન્ન થઈ આવે તે વ્યક્તિ બળતા લાકડા ખાય છે. અંગારા પર નાચે છે. આ વખતે અમને ભાન નથી હોતું. અંગારા તેનો કોઈ અસર કરતા નથી. માનવમાં પ્રસન્ન થયેલા દેવો એ ત્યારે ભગતના માર્ગદર્શન મુજબ જ કરવું પડે છે. ભાયા નાચ વખતે પાવરી વાગે અને ઢોલનો તાલ હોય છે. ઢોલના તાલ પર જ ભાયા નૃત્ય થાય છે. ભાયાની કઠોર વિધિ : ડુંગર દેવ ફક્ત એક ગામ માટે મર્યાદિત હોતા નથી. આ માટે બહાર ગામથી કેટલાય ભગતો આવે છે. જેને દેવ પ્રસન્ન હોય મંજૂરી આપે એવા તમામ પુરુષો ડુંગર દેવના PROC પ્રસંગમાં ભાગ લે છે. ડુંગર દેવની સ્થાપનાના બીજા દિવસે બધા જ ભાયા સવારે વહેલી ઉઠી નદીને ઠંડા પાણીમાં સ્નાન કરે છે. ત્યાર પછી બીજા ગામમાં ભિક્ષુક તરીકે જવાનું હોય છે. સુખ-શાંતિ અર્થે પૂજા : બીજા ગામે જ્યારે ભાયા જાય છે. તો ઘરે ગયા માટે નાચે અને ગીતો ગાય છે. ત્યારે તેમને નવું અનાજ આપવામાં આવે છે. નવા અનાજ પર भगતની બરકત ઉતારવામાં આવે છે. ભાયા ગામે-ગામ ફરીને ડુંગર ઉપર જાય છે. ત્યાં માવલી હોય છે. આ માવલીના નજીક આખી રાત ભાયા નૃત્ય થાય છે. દેવી દેવતાઓને ખુશ રાખવાની સાથે ઘર-પરિવાર અને ગામની સુખ-શાંતિ માટે ભાયા કાર્યક્રમ અત્યંત મહત્વનો હોય છે.
0
comment0
Report
CPCHETAN PATEL
Dec 04, 2025 09:17:37
Surat, Gujarat:જો આપ સુરત शहरમાં ફરી રહ્યા છો અને ટ્રાફિક સિગ્નલ ઉપર થી હોર્ન વગાડી રહ્યા છો તો ચેતના ઉપયોગ કરો કારણ કે સુરત ટ્રાફિક વિભાગ પણ તમને દંડ આપી શકે છે. ગુજરાત રાજ્યમાં સૌપ્રથમ વખત સુરત ટ્રાફિક વિભાગ દ્વારા વધતા જતા નોઈસ પર્લ્યુশনને ઓછું કરવા માટે એક અવેરનેસ કેમ્પેઈન શરૂ કર્યો associ દ્વારા ટ્રાફિક સિગ્નલ ઉપર જોર સોર થી હોન વગાડનાર વાહન ચાલકોને સમજાવવામાં આવી રહ્યા છે અને ત્યારબાદ તેમને દંડ ફટકારવાની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. આ દંડ ની રકમ રૂ 500 થી લઇને રૂ 5000 સુધીનો છે. સુરત પોલીસ દ્વારા હાલ Navaide સાઇડમાંથી વાહન ચલાવો અને ટ્રાફિકના નિયમો ભંગ કરનાર સામે કાર્યવાહી ચાલી રહી છે ત્યારે સુરત ટ્રાફિક વિભાગ દ્વારા સૌ પ્રથમ વાર ધ્વનિ પ્રદુષણ કરનાર સામે લાલ આંખ કરી છે. ઘણી વાર ટ્રાફિક સિગ્નલ પર ઉભેલા વાહન ચાલકો જેઓ પાછળ ઉભા હોવા કારણે આગળ જવા અથવા ટર્ન મારવા માટે હોર્ન ઝંપવતા જોવા મળે છે, જેથી ધ્વનિ પ્રદુષણ ઊભું થતું હોય છે.于是 આ પ્રકારના વાહન ચાલકો સામે સુરત ટ્રાફિક વિભાગ દ્વારા પહેલો અવેલનેસ અને ત્યારબાદ રૂ 500 થી 5 ಸಾವಿರ સુધીનો દંડ ફટકારવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ ઉપરાંત સુરત પોલીસ દ્વારા लगाए ગયેલા સીસીટીવી કેમેરા પણ આવી વાહન ચાલકોને કડક દેખરેખમાં રાખશે. તો જે લોકો જોરશોર થી હોર્ન વગાડી રહ્યા છે તે શું કહે રહ્યા ہیں, સાંભળીએ. બાઈટ..વાહન ચાલકો વન ટુ વન..ટ્રાફિક PSI
0
comment0
Report
AKArpan Kaydawala
Dec 04, 2025 07:47:43
Ahmedabad, Gujarat:અમદાવાદ આવતીકાલથી શહેરમાં શોપિંગ ફેસ્ટીવલનો પ્રારંભ 5 ડિસેમ્બરથી 16 જાન્યુઆરી સુધી ચાલશે ભવ્ય શોપિંગ ફેસ્ટિવલ શોપિંગ ફેસ્ટિવલમાં 8000 થી વધુ વેપારીઓ સહભાગી થશે કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહના હસ્તે થશે ઉદ્ઘાટન મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ પણ રહેશે ઉપસ્થિત વોકલ ફોર લોકલને પ્રાધાન્ય આપવામાં આવશે વસ્ત્રાપુર ખાતે સ્વદેશી મોલ, કોટેજ ઇન્ડસ્ટ્રીનું પ્રદર્શન સમગ્ર ફેસ્ટિવલ દરમ્યાન સ્વદેશી વિથ ગ્લોબલ અપીલ થીમ પર ફેસ્ટિવલનું આયોજન ફેસ્ટિવલ દરમ્યાન શહેરના 6 ડેસ્ટિનેશન અને 12 હોટસ્પોટ મહત્વના રહેશે સિંધુ ભવન રોડ, સીજી રોડ, નિકોલ મોર્ડન સ્ટ્રીટ, કાંકરિયા રામબાગ રોડ, વસ્ત્રાપુર , પ્રહલાદનગર, સાયન્સ સીટી, રિવરફ્રન્ટ, લો ગાર્ડન, માણેક ચોક सहितના વિસ્તારનો સમાવેશ ફેસ્ટિવલ દરમ્યાન ફૂડ ફેસ્ટિવલ, લાઈવ મ્યૂઝિક શો, સાંસ્કૃતિક કાર્યક્રમ, રમતગમત પ્રવુત્તિઓ, યુવા ઝોન અનર ફેમેલી એન્ટરટેનમેન્ટનું આયોજન મ્યુઝિક શો માટે દેશના જાણીતા કલાકારો ખાસ પરફોર્મન્સ કરશે શોપિંગ ફેસ્ટિવલની વિશેષ મોબાઈલ એપ પણ લોન્ચ કરાઈ શોપિંગ ફેસ્ટિવલ માટે amts brts માં નિઃશુલ્ક મુસાફરીનો લાભ મળશે ફેસ્ટિવલમાં ગ્રાહકોંર 15 થી 35 ટકા ડિસ્કાઉન્ટ મળશે દેશ વિદેશના મુલાકાતીઓ માહિતગાર થાય એ માટે એરપોર્ટ પર પણ ખાસ માહિતી મુકવામાં આવી છે
107
comment0
Report
RMRaghuvir Makwana
Dec 04, 2025 07:46:55
Botad, Gujarat:બોટાદ. VHPના ઓલ ઇન્ડિયા જનરલ સેકેટરીએ ગઢડા ગોપીનાથજી મંદિરે દર્શને આવ્યા.. VHP ના રાષ્ટ્રીય જનરલ સેકેટરી શંકરજી ગાયકરે ગઢડા ગોપીનાથજી મંદિરે ગોપીનાથજી મહારાજાના કર્યા દર્શન.. મંદિરના સંતો દ્વારા શંકરજી ગાયકર નુ ફુલહાર પહેરાવી સ્વાગત કર્યું.. મનુષ્ય નું જીવન મંદિરો વિના અધુરું છે માટે મંદિરના દર્શન કર્યા છે જે સૌભાગ્ય છે એટલે આજે દર્શને આવ્યો છું.. પરમાત્મા ની શક્તિ છે તે મંદિરોમાં છે, જબતક હિન્દુસ્તાન કે મંદિરો ફલેફુલે રહેગે ત્યાંસુધી હિંદુસ્તાન કિ ધરોહર અને સંસ્કૃતિ ક્યારે મટ છે નહિ.. VHP માટે મંદિર જે બહુજ પવિત્ર સ્થાન છે જેથી સુરક્ષા હોના બહુજ જરૂરી છે - VHP રાષ્ટ્રીય જનરલ સેકેટરી.
130
comment0
Report
DRDarshal Raval
Dec 04, 2025 07:46:40
Ahmedabad, Gujarat:ગુજરાત પ્રદેશ NSUI દ્વારા સે નો દ્રગ્સ રેલીનું આયોજન ગુજરાત યુનિવર્સિટિ ખાતે બાઇક રેલીનું આયોજન વધીતા ડ્રગ્સ ના દૂષણ વિરુદ્ધ “Say No Drugs” ના નારા સાથે બાઈક રેલી નું આયોજન બસા ગુજરાત કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડા , કાર્યકારી પ્રમુખ ઇન્દ્રવિજયસિંહ ગોહીલ જોડાયા તેમ જ કાર્યકારી પ્રમુખ જીગ્નેષ મેવાણી સહિત આગેવાનો ઉપસ્થિત રહ્યા મોટી સંખ્યામાં કાર્યકરો જોડાઈ નશા સામે વિરોધ દર્શાવ્યો ઢોલ નગારા સાથે રેલી કાઢવામાં આવી રેલીમાં કોંગ્રેસ શહેર પ્રમુખ પણ જોડાયા રેલી ગુજરાત યુનિવર્સિટી થી સેપ્ટ યુનિવર્સિટી, H L કોલેજ, સી જી રોડ થઈ GLS યુનિવર્સિટી, ગુજરાત કોલેજ, SLU મહિલા કોલેજ થઈ ગુજરાત પ્રદેશ કોંગેસ કાર્યાલય પૂર્ણ થશે સલગ. Nsui રેલી ફિલ્ડ. લાઈવ કીટ લાઈવ ફીડ ઝીગ્નેશ મેવાણી અને अमિત ચાવડા વન ટુ વન આપ્યું
111
comment0
Report
HBHimanshu Bhatt
Dec 04, 2025 07:38:24
Morbi, Gujarat:Slug 0412ZK_MRB_KUNJ_MOT Format AVB Date 04/12/2025 Location MORBI APPROVAL: GAURAVBHAI મોરબી તાલુકાનાં ચાંચાપર અને ખાનપર ગામના સીમ વિસ્તારમાંથી છેલ્લા બે દિવસમાં 20 કુંજ પક્ષીઓના મૃત્યુ મળ્યા હતા જેથી વન વિભાગની ટીમે ત્રણ કુંજ પક્ષીના મોતના પીઓમ કરાવ્યા હતા જેમાં દવા યુક્ત અનાજ ખાઈ જવાના કારણે તેમના મોત થયા હોવાનું સામે આવ્યું હતું તેથી વન વિભાગની ટીમે આગળની કાર્યવાહી કરી હતી. દર વર્ષે શિયાળામાં મોરબી જિલ્લામાં વિદેશી પક્ષી આવે છે અને મોરબીના મહેમાન બનતા હોય છે તે સમયે ગત તા2/12 ના રોજ મોરબી તાલુકાના ચાચાપર ગામની સીમમાંથી 6 જેટલા કુંજ પક્ષીના મૃત્યુ મળી આવ્યા હતા જેના કારણે ગામના સરપંચના પતિ રમેશભાઈ ભીમાણી દ્વારા આ બનાવની મોરબીના વન વિભાગના અધિકારીને જાણ કરવામાં આવી હતી ત્યાર બાદ વન વિભાગના અધિકારી તેમની ટીમ સાથે ત્યાં પહોંચી હતા અને ચાચાપર તેમજ ખાનપર ગામની સીમમાં તપાસ કરવામાં આવતા જુદીજુદી જગ્યાએથી કુલ મળીને 20 કાંજ પક્ષીના મૃતદેહ મળી આવ્યા હતા જેના કારણે તેમાંના ત્રણ કુંજ પક્ષીના મૃતદેહને પીએમ માટે લઈ ગયા હતા. અને સ્થળ ઉપર કુંજ પક્ષીના મૃતદેહ હતા તેના વન વિભાગના અધિકારીની સૂચના મુજબ નિવાડવામાં આવ્યા હતા અને જે પક્ષીના મોત નીપજ્યા હતા તેના પીએમમાં દવા યુક્ત અનાજ ખાઈ જવાના કારણે આ પક્ષીની મૃત્યુવાના મુદ્દે સામે આવ્યું છે. બાઇટ 1: કે.કે.કુનપરા, વન રક્ષક, મોરબી
198
comment0
Report
NBNARESH BHALIYA
Dec 04, 2025 05:36:37
Jetpur, Gujarat:એક طرفે સરકારે સૌ ભણે, સૌ આગળ વધે ના સૂત્ર સાથે શિક્ષણ પાછળ કરોડોનો ખર્ચ કરવાની વાતો કરે છે. ત્યારે જેતપુર શહેરની 14 અને ગ્રામ્ય વિસ્તારની 56 કુલ 70 જેટલી સરકારી શાળાઓમાં શિક્ષણ વિભાગની ગંભીર બેદરકારી સામે આવી છે. બાલવાટિકા, ધોરણ 1 અને ધોરણ 2 માં અભ્યાસ કરતા બાળકોને દિવાળી બાદ બીજો સત્ર શરૂ થયાના એક મહિનો વીતી ગયો છતાં સરકાર તરફથી પાઠ્ય પુસ્તક ન મળતા આ નાના ભૂલકાઓ પુસ્તક વિના અભ્યાસ કરી રહ્યા હોવાનું સામે આવ્યું છે. શાળાના સ્થાનિક અધિકારીઓ અને આચાર્યોએ પણ કબૂલ્યું હતું કે બીજા સત્રને એક મહિના પછી પણ વિદ્યાર્થીઓને સરકાર તરફથી મળતા પુસ્તકો મળ્યા નથી. તેમજ વાલીઓએ પણ પુસ્તકો ન મળવા સામે નારાજગી દર્શાવી હતી. વિઓ:- બાલવાટીકા, ધોરણ 1 અને 2 તે બાળકોને પાયાનું શિક્ષણ આપે છે. આ પાયો કાચો રહી જાય તો બાળકો આગળ પણ નબળો જ રહેશે, બીજું સત્ર ચાલુ થઈ ગયું તેને એક મહિનો થઈ ગયો છતાં હજુ પાઠ્ય પુસ્તક મળ્યા નથી. એટલે અત્યારે પહેલા સત્રનું પુરાવર્તન જ કરવામાં આવી રહ્યું છે. પરંતુ બીજા સત્રનો કોર્ષ હજુ શરૂ નથી થયો. સરકાર આ બાબતે તાત્કાલીક ધ્યાન આપી પુસ્તક મળી રહે તેની કાળજી લેવી જોઈએ.... બાઈટ:- અંકુર વ્યાસ - વાલી....બૂમ વાળી બાઈટ....પીળા કલર ટીશર્ટ... વિઓ:- બીઆરસી ભવન સાથેની વાત જણાવ્યા હતું કે, અમો પ્રથમ સત્રના પુસ્તકો સમયસર આપી દીધા છે. અમારી પાસે જે પણ ધોરણના પાઠય પુસ્તક આવે તે અમો તરત જ શહેરની 14 અને ગ્રામ્યની 56 કુલ 70 સરકારી શાળાઓમાં મોકલાવી દઈએ છીએ. પરંતુ બીજા સત્રના પુસ્તકો અમને હજુ સરકાર તરફથી મળ્યા નથી તો અમે विद्यार्थીઓને ક્યાંથી આપીએ, અમોને પાઠય પુસ્તક મળ્યે અમો તરત જ વિદ્યાર્થીઓને આપી દઈશું,..... બાઈટ:- મુકેશ માચ્યોয়া - બીઆરસી ભવન - જેતપુર.... બ્લેક શર્ટ.... ટેબલ બાઈટ..... વિઓ:- બાલ વાટિકા અને ધોરણ 1 તથા 2 માં એક્ટિવિટી બેઈઝ અભ્યાસ કરાવવામાં આવે છે. જે મુજબનું સાહિત્ય આપવામાં આવે છે. ધોરણ 1 થી 12 માં 93 પ્રકારનું સાહિત્ય આવે. જેમાં બાલવાટિકા અને ધોરણ 1 માં 28 પ્રકારનું જુદું જુદું. સાહિત્ય આવે છે. જે સમગ્ર વર્ષ દરમિયાન વિદ્યાર્થીઓએ એક્ટિવિટી બેઈઝ લર્નિંગના માધ્યમથી કરવાનું હોય છે. 25 કરતા વધારે પ્રકારનું સાહિત્ય બાલવાટિકા અને ધોરણ 1 તથા 2માં આવી ગયું છે જેના આધારે અત્યારે શિક્ષણ કાર્ય આખા રાજકોટ કિઝિલ્લામાં ચાલે છે અને જેમાં જસદણ તાલુકો પણ છે. બીજા સત્રના સાહિત્યની જે બાબતની ચર્ચા થઈ રહી છે તે પુરક સાહિત્ય છે. વિદ્યાર્થીઓને સમગ્ર શિક્ષણ અભિયાનના માધ્યમથી શૈક્ષણિક સાહિત્ય પૂરતું પ્રમાણમાં મળી ગયું છે અને તેમનું અભ્યાસનું કાર્ય પણ ખૂબ સારી રીતે ચાલી રહ્યું હોવાની વાતો કરી રહ્યાાં છે,..... બાઈટ:- દીક્ષિત પટેલ - શિક્ષણાધિકારી -RESULT RJ વિઓ:- પાઠય પુસ્તકો બાબત‌ે શિક્ષણ અધિકારી તેમજ બીઆરસી ભવન ના અધિકારીઓના નિવેદન વચ્ચે વિરોધાભાસ જોવા મળે છે, બીઆરસી ભવનના અધિકારીના કહેતા મુજબ બીજા સત્રના પુસ્તકો આવ્યા નથી, જયારે જિલ્લા શિક્ષણ અધિકારીના કહેવા મુજબ એક્ટિવિટી બેઇઝના મધ્યમથી અભ્યાસ કરવાનો તથા આ સાહિત્ય આવી ગયુ હોવાનો વાતો કરે છે, ત્યારે બાળકોના ભવિષ્ય ના પ્રશ્ને સરકાર વિચારું સારી રીતે જોઈએ, વિઓ:- સરકાર ગમે શિક્ષણ સુધારણાના દાવા કરે પણ જ્યાં પાયા પર સ્કૂલોમાં પાઠયપુસ્તક સમયસર ન આપીને ભણવું મુશ્કેલ છે.
112
comment0
Report
Advertisement
Back to top