Become a News Creator

Your local stories, Your voice

Follow us on
Download App fromplay-storeapp-store
Advertisement
Back
Anand388001

ટ્રાફીક સિગ્નલ પોલ ધરાસાઈ થઈને રીક્ષા પર પડ્યો

Aug 21, 2024 07:45:46
Anand, Gujarat

આણંદ શહેરના ગણેશ ચોકડી પાસે મંગળપુરા રોડ પર આજે સાંજના સુમારે ટ્રાફિક સિગ્નલનો પોલ ધસાઈને રીક્ષાના પર પડી ગયો હતો, જેના કારણે રીક્ષાનો ખુદડો બોલી ગયો હતો. સદભાગ્યે, રીક્ષા ચાલક અરવિંદભાઈ ગોહીલને કોઈ ગંભીર ઇજા નથી થઈ. આ ઘટના અંગે ગણેશ ચોકડી પર તૈનાત પોલીસ અને આસપાસનાં લોકો દોડી આવ્યા હતા. ફાયરબ્રિગેડની મદદથી પોલ દૂર કરાયો.

0
comment0
Report

For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com

Advertisement
NMNISHANT MAHENDRABHAI MAHA
Dec 04, 2025 12:15:55
107
comment0
Report
PTPremal Trivedi
Dec 04, 2025 12:08:04
Patan, Gujarat:પાટણ ખાતે હરિ ઓમ ગૌ શાળા અને ગૉ હોસપિટલના લાભાર્થે શ્રી મત્‍ત ભાગવત કથાાનું આયોજન કરવામાં આવ્યું છે અને કથાાકાર રમેશ ભાઈ ઓઝા દ્વારા કથાનું વાણન કરવામાં આવી રહ્યું છે ત્યારે આજે કથાના ચોથા દિવસે વિધાનસભા ના અધ્યક્ષ શંકર ચૌધરીએ કથા વાણી નો લાભ લીધો હતો આ પ્રસંગે તેઓએ જણાવ્યું હતું કે એક પુણ્ય પ્રગટ્યું હોય એવું હું માનું છું ગાય જીવન નો આધાર છે ગૌમાતાની સેવા આપડે કરીશું એવું نہیں એ જીવન નો આધાર છે માટી નો ખોરાક ધરતીનો ખોરાક એ ગૌ માતાનું ગૌ મૂત્ર અને ગૌ માતાના ઝરણા છે અને વૃક્ષ ના પાંદડા છે જેના આધારે માટીની સહદ બને છે અને માટી ફળદ્રુપ બનવાને કારણે તેમાં તૈયાર થયેલું ફળ,ફૂલ શાકભાજી એ માનવ ને જીવ સૃષ્ટિ માટેનું આહાર બને છે એટલે ગાય માતાનું દૂધ એકમાત્ર નહીં તેનું જીવનનું દરેક વસ્તુ માનવ જીવન અને અને સમગ્ર જીવન સૃષ્ટિ માટે કલ્યાણકારી છે કલ્યાણ યજ્ઞ, સુરભી મહા યજ્ઞ નું પાલન કરીને એનું આયોજન કરી ગૌ માતાના પાલન માટે जागૃકતા વધારે આવે એ માટેના મહા અભિયાન ને હું અભિનંદન આપું છું બાઈટ. શંકર ચૌધરી. વિધાનસભા અધ્યક્ષ
95
comment0
Report
CPCHETAN PATEL
Dec 04, 2025 12:06:51
Surat, Gujarat:એકર સુરતના કતારગામ સ્થિત લક્ષ્મી ડાયમંડ પ્રा.લિ. સહિત ૨૧ ડાયમંડ પેઢી પાસેથી કુલ રૂ.૮.૨૦ કરોડના ડાયમંડ ખરીદી ભુગર્ભમાં ઉતરી જનાર કતારગામ-વસ્તાદેવડી રોડના મહંત ડાયમંડસ એલએલપી અને રશેષ જવેલર્સ એલએલપીના ત્રણ પૈકી ફરાર ભાગીદારની ઈકો સેલે ધરપકડ કરી છે વિઓ.1 મુંબઈ ગોરેગાંવ ખાતે સપ્ટેમ્બર ૨૦૨૭ ૨ ૨૦૨૩ માં ડાયમંડ એક્ઝિબીશનમાં કતારગામના ગજેરા સર્કલ ખાતેની લક્ષ્મી ડાયમન્ડના સેલ્સ વિભાગનો કૌશીકકુમાર અમૃતલાલ કાકડીયાએ સંર્પક કર્યો હતો. પોતે કતારગામ વસ્તાદેવડી રોડ સ્થિત ગંગેશ્વર ઈન્ડસ્ટ્રીય એસ્ટેટમાં મહંત ડાયમંડ્સ એલએલપી અને રશ ples જયેલર્સ એલએલપી નામે જીતેન્દ્ર ધનજી કાસોદરીયા અને રોનકકુમાર રાજેશ ધોળીયા સાથે ભાગીદારીમાં ધંધો કરે છે એમ કહી ડાયમંડ ખરીદ્ધાની વાત કરી હતી. કૌશીક ડાયમંડ ખરીદવા ઇચ્છતો હોવાથી ધંધો કરવા પૂર્વે લક્ષ્મી ડાયમંડ દ્વારા મહંત ડાયમંડસની કૈવાયસીની માહિતી ઉપરાંત માર્કેટમાંથી રેફરન્સ મેળવ્યો હતો.રેફરન્સ પોઝિટીવ મળતા મહંત ડાયમંડસ સાથે ધંધો શરૂ કર્યો હતો. જુલાઈ ૨૦૨૪ માં પ્રથમ વખત આંગડિયા મારફતે મોકલાવેલા ડાયમંડનું પેમેન્ટ ૩૦ ના બદલે ૫૦ દિવસે ચુકવ્યું હતું. પરંતુ ગત ફેબ્રુઆરી અને માર્ચમાં ૬૦ દિવસમાં પેમેન્ટના વાયદે રૂપિયા ૫૦.૮૬ લાખના અને અન્ય ૨૦ મળી કુલ ૨૧ વેપારી પાસેથી કુલ રૂ.૮.૨૦ કરોડના ડાયમંડ ખરીદી પેમેન્ટ માટે વાયદા થયા હતા. વેપારીઓએ કૌશીકનો સંર્પક કરતા હાલમાં મારા ભાગીદાર જીતેન્દ્ર અને રોનક સંર્પકમાં નથી, બંને ભાગી ગયા છે અને મને પણ ભાગી જવા કહ્યું છે. પોલીસે જે તે સમયે કૌશીકની ધરપકડ કરી હતી. જ્યારે જીતેન્દ્ર અને રોનક ભાગતા ફરતા હતા જે પૈકી જીતેન્દ્ર ધનજી કાસોદરીયા સહિત પાંચની બાદમાં ધરપકડ કરી હતી. તમામ હિસાબ ધરાવતો અને આજદિન સુધી ફરાર રોનક રાજેશભાઈ ધોળીયાની ધરપકડ કરી છે બાઈટ..કિરણસિંહ વાઘેલા..ડીસીપી ઈકો સેલ
103
comment0
Report
SVSANDEEP VASAVA
Dec 04, 2025 11:34:01
Surat, Gujarat:**नोट/स्टोरी एंट्री और गैर-न्यूज़ भाग हटाए गए** . સ્લગ kunye स्टोरी: કડોદરા તાંતિથૈયા મિલમાં ભયંકર અનુભવ થયા છે. સેન્ટર મશીનમાં કામ કરતી વખતે યુવાન મજૂરનો હાથ કાપડાના સરંઘામાં ફસાઈ ગયો અને તેનો હાથ છૂટો ગયો. મિલ મેનેજમેન્ટ પર ગંભીર બેદરકારીના આરોપો નક્કી થયા હતા. પોલીસ તપાસ ચાલી રહી હતી. અકસ્માત બાદ એમ્બ્યુલન્સની જગ્યાએ ખાનગી વાહનથી હૃદયસ્વરૂપ સારવાર આપવામાં આવી હતી. गुजरात, કડોદરા જિલ્લા, તાંતીથૈયા પ્રોસેસર મિલમાં ગંભીર બચાવ કાર્યના દાવાઓ સામે હવે ઉચ્ચ સ્તરીય તપાસ ચાલુ છે. જીવિતતા/વિશે... સેન્ટર સિલાઈ મશીન પર કામ કરતી વખતે યંગ મજૂરને સંપૂર્ણ હાથ ગુમવો પડ્યો. મળની સુરક્ષા વ્યવસ્થા અને ઇજનેરોની બેદરકારી મુદ્દે ચર્ચા વધી રહી છે. આ પહેલા પણ આવી ઘટનાઓ નોંધાઈ હતી પરંતુ માલિકાણી વ્યવસ્થા કેસ દબાવવામાં પ્રયત્નશીલ રહી. The content has been cleaned of gibberish and bylines, retaining the core incident details without altering the factual narrative.
94
comment0
Report
DRDarshal Raval
Dec 04, 2025 10:00:39
Ahmedabad, Gujarat:રાજ્યસભાના સાંસદ મયંક નાયકે સાંસદમાં ઉઠાવેલ બાળકોની આંખનો મુદ્દો આંખના ડોકટરે પણ આ મુદ્દે વ્યક્ત કરી ચિંતા તો બાળકોના વાલીએ પણ ચિંતા વ્યક્ત કરી જાગૃત બનવા કરી અપીલ બાળકોમાં પહેલા આંખના કેસ ઓછા હતા કોરોના આડ સ્ક્રીન ટાઈમ વધતા કેસ વધ્યા. ડોકટર સ્માર્ટ ક્લાસની સ્ક્રીન દૂર હોવાથી એની ઓછી અસર. ડોકટર જોકે મોબાઇલ અને આંખની નજીક સતત સ્ક્રીનનો ઉપયોગ વધારી રહ્યો છે આંખનો રોડ આંખ બલિપ ન કરતા. આંખમાં ખૂંચવું. ખંજવાળ આવવું અને આંખ લાલ થવી તે આંખની સમસ્યાના લક્ષણ જ્યારે વધુ આંખ બલિન્ક થવી તે પણ આંખની સમસ્યા લાવી શકે છે શાળામાં દર વર્ષે બાળકોની આંખની તપાસ કરવાના સંસદ ના મુદા ને ડોકટરે આવકાર્યો બાળકોની چشم સુરક્ષિત તો દેશનું ભવિષ્ય સુરક્ષિત તે પણ ડોકટર નું માનવું પહેલાની સરખામણીએ હાલ 100 બાળકોમાં 60 ટકા ઉપર બાળકોમાં આંખની સમસ્યા. ડોકટર આંખની સમસ્યા થી બચવા મોબાઇલ અને આંખની નજીક સ્ક્રીન ટાઈમ વધુમાં વધુ ઓછો કરવા ડોકટર ની લોકો અપીલ તેમજ જરૂરી આહાર અને જીવનશૈલી પર પણ ધ્યાન આપવા અપીલ કરાઈ તો એક વાલીએ તેમના સમયે ક્લાસમાં 4 બાળકોને ચશ્મા હોવા અને હાલ તેમના બાળકના સમયમાં 4 બાળક સિવાય તમામ ને ચશ્મા હોવાનું કહી ચિંતા વ્યક્ત કરી કલાસ સિવાય ના મોબાઈલ સ્ક્રીન ટાઈમ ઓછો કરવા વાલીએ કરી અપીલ
223
comment0
Report
GPGaurav Patel
Dec 04, 2025 09:35:06
Ahmedabad, Gujarat:અમિત ચાવડા , પ્રદેશ પ્રમુખ , કોંગ્રેસ સમગ્ર ગુજરાત ત્રણ દાયકાથી ભાજપ સાશન છે તમામ વર્ગના લોકો સમાજ ત્રસ્ત છે - ચાવડા ૭ જિલ્લામાં જન આક્રોશ રેલી નિકળી - ચાવડા પ્રદેશ કોંગ્રેસ નક્કી કર્યુ છે કે આખા ગુજરાતમાં જન આક્રોશ રેલી યોજાશે ગુજરાતમાં પાણી નથી મળતું તેટલો દારુ મળે છે - ચાવડા સરકારના આર્શિવાદ થી બુટલેગરો બેફામ છે દારુ અને ડ્રગ્સની બંદી ગુજરાતમાં વધી છે દાર bubંધી હોવા છતાં ગુજરાત દારુ મળે છે - દારૂ અને ડ્રગ્સના હપ્તા भाजपा લે છે - ચાવડા ગુજરાતના ભવિષ્ય માટે આ આંદોલન છે - ચાવડા ભાજપના રાજમાં દારુ અને ડ્રગ્સની બદી વધી છે - ચાવડા બીજા રાજ્યમાં ડ્રગ્સનું ટ્રેડિંગ થાય છે લેન્ડીગ હબ દારુ અને ડ્રગ્સ મુદે ગુજરાત કોંગ્રેસની જાહેરાત કોંગ્રેસ નશા મુક્ત ગુજરાત અભિયાન જાહેર કર્યું એન એસ યુ આઇ , મહિલા કોંગ્રેસ આ અભિયાન ચલાવશે - ચાવડા કોંગ્રેસmodmiss કોલ અને વોટ્સએપ નંબર જાહેર કર્યો જાગૃત વ્યક્તિએ આ નંબર પર માહિતી મોકલી શકાશે ૯૯૦૯૦૮૯૩૬૫ કોંગ્રેસ સંકલ્પ છે કે ગુજરાત દારુ અને ડ્રગ્સ મુક્ત કરવા જોઇએ - અમિત ચાવડા પ્રમુખ ગુજરાત કોંગ્રેસ
74
comment0
Report
AKAshok Kumar
Dec 04, 2025 09:24:09
Junagadh, Gujarat:જૂનાગઢ - માગશર માસની પૂનમ એટલે ભગવાન ગુરૂ દ dattાત્રેયનો પ્રागટ્ય દિવસ આજે દત્તાત્રેય ભગવાનના પ્રાગટ્ય દિવસની ભવનાથ તળેટીમાં ભવ્ય ઉજવણી કરવામાં આવી митGirnar સીડી ૩૦ પગથિયાં પર ત્રિગુણેશ્વર મહાદેવ મંદિર થી ભગવાન ગુરૂ દત્તાત્રેયની પાલખીયાત્રા નીકળી સમગ્ર ભવનાથ તળેટીમાં પાલખીયાત્રા નીકળી હતી અને મૃગીકુંડમાં સ્નાંન બાદ ફરી ત્રિગુણેશ્વર મહાદેવ મંદિર ખાતે પાલખીયાત્રા પૂર્ણ થઈ હતી ભગવાન ગુરૂ દત્તાત્રેયની પાલખીયાત્રા બાદ સાધુ સંતો નો ભંડારો યોજાયો હતો સાધુ સંતો ને ધાબળા વિતરણ કરવામાં આવ્યું અને દક્ષિણા આપી ભક્તિભાવથી ઉજવણી કરવામાં આવી ભગવાન ગુરૂ દત્તાત્રેય જૂના અખાડાના ઈષ્ટદેવ છે અને ગુરૂ દત્તાત્રેયના પ્રાગટ્ય દિવસ નું સાધુ સંતો માં આધ્યાત્મિક મહત્વ રહેલું છે આજે ભવનાથ તળેટીમાં તમામ સાધુ સંતો એ ભક્તિભાવ પૂર્વક ભગવાન ગુરૂ દત્તાત્રેયની પાલખીયાત્રા સાથે દત્તાત્રેય પ્રાગટ્ય દિવસની ઉજવણી કરી હતી
103
comment0
Report
CPCHETAN PATEL
Dec 04, 2025 09:21:18
Surat, Gujarat:કઠોર દ.ગુ. વીજ કચેરીનો સિનિયર કલાર્ક અને લેબર કોન્ટ્રાક્ટરે કોમર્શિયલ વિજ કનેક્શન મેળવવા માટે ૭૦ હજાર રૂપિયાની લાંચ માંગી હતી. જેથી ફરિયાદીએ એસીબીનો સંપર્ક કરી કર્યો હતો. એસીબીના છટકામાં બેને કામરેજ ટોલનાકાની બાજુમાં સ્વાગત નર્સરીમાં લાંચના રૂપિયા લેતા ઝડપાઈ ગયા હતા. સુરત કઠોર સબ ડિવિઝન સમાવીષ્ટ વિસ્તારની પોતાની માલિકીની જગ્યામાં કોમર્શિયલ વિજ કનેક્શન લેવા માટે જરૂરી કાગળો તથા પુરાવાઓ કઠોર સબ ડિવિઝન કચેરી ખાતે ફરીયાદી દ્વારા આપવામાં આવ્યા હતા. ત્યારે જે કોમર્શિયલ વિજ મીટર લગાડવાની કાર્યવાહી કરવાનાં અવેજ પેટે કઠોર સબ ડિવિઝનમાં સિનિયર કલાર્ક તરીકે ફરજ બજાવતા સંતોષ ભગવાન સોનવણે તથા લેબર કોન્ટ્રાક્ટર ભરત રમણીક સાવલીયાએ ફરીયાદી પાસે ૭૦ હજાર રૂપિયા લાંચની માંગણી કરી હતી. ફરીયાદી પાસે પુરતા પેપરો હતા. જેથી તેઓ લાંચ આપવા માંગતા ન હતા. જેથી લાંચીયા સિનિયર કલાર્ક અને લેબર કોન્ટ્રેક્ટરને પાથ ભણાવવા એસીબીનો સંપર્ક કર્યો હતો. હરકતમાં આવેલી સુરત ગ્રામ્ય એસીબી પીઆઈ આર.કે. સોલંકીએ પોતાની ટીમ સાથે છટકુ ગોઠવ્યું હતું. આ દરમિયાન સિનિયર કલાર્કે લાંચની ૭૦ હજાર રૂપિયાની_Rકમ લેવા લેબર કોન્ટ્રાક્ટરને મોકલ્યો હતો. એસીબીએ કામરેજ ટોલનાકા પાસે સ્વાગત નર્સરીમાં લાંચની રકમ લેવાં આવેલા સિનિયર કલાર્ક સંતોષ ભગવાન સોનવણે અને લેબર કોન્ટ્રાક્ટર ભરત રમણીક સાવલીયાને આબાદ ઝડપી પાડયા હતા. અને લાંચની ૭૦ હજાર રૂપિયા રીકવર કરી હતી.
132
comment0
Report
URUday Ranjan
Dec 04, 2025 09:21:02
Ahmedabad, Gujarat:અમદાવાદ ગુજરાત ATSએ પાકિસ્તાન-લિંક જાસૂસી રેકેટનો کرر્યો પર્દાફાશ ISI સાથે જોડાયેલા 2 આરોપીની ધરપકડ કરાઈ છે અજય કુમાર સિંગ અને રાશમીન પાલની ધરપકડ કરી છે.. દેશ વિરોધી પ્રવૃત્તિ કરતી હોવાની માહિતી મળતા વોચ ગોઠવી હતી અજયકુમાર નિવૃત આર્મી સુબેડાર છે.. અજયકુમાર અંકિતા શર્મા નામની વ્યક્તિ નાં સંપર્ક માં હતો દીમાપુરમાં 2022માં નોકરી પર હતો ત્યારથી અકિતાના સંપર્કમાં આવ્યો હતો. IsIને આર્મીના યુનિટ, પોસ્ટિંગ, મુવમેન્ટ સહિતની માહિતી મોકલતા હતા... જાસૂસ અજયકુમારના મોબાઇલમાં માલવેર પણ હતો જેના આધારે તમામ માહિતી સીધી isi પહોંચાડી હતી રાસમની જે મૂળ યુપી ની છે અને હાલમાં દમણમાં રહેતી હતી IsIએ રાશમીન નામની મહિલાને હની ટ્રેપમાં ફસાવવા તૈયાર કરી હતી... નાણાંકીય લાભના બદલેમાં પ્રિયા ઠાકુર નામની વ્યક્તિ નાં નામે એકાઉન્ટ બનાવ્યું હતું પાકિસ્તાન હેન્ડલર અબ્દુલ સત્તાર અને ખાલીદ રાશમીન ને આર્મી જવાનના નંબર મોકલતા હતા.. મહિલા જવાનો સાથે મિત્રતા કરીને હનીટ્રેપમાં ફસાવીને સેનાની ગુપ્ત માહિતી મેળવતી હતી Isi નાં ઓફિસર જે અધિકારી ની સૂચના મળતી હતી તેના પર વોચ રાખતી હતી બંને આરોપી એક બીજા સાથે સંપર્કમાં નહોતા પણ બંને isi સાથે સંપર્કમાં હતા ઘણી રેઝીમેંટ ની માહિતી પણ isi સુધી پہنچાડવામાં આવતી હતી Isi તરફ થી કેટલા રૂપિયા મળ્યા તેને લઈને તપાસ ચાલુ છે રોમસમની 2025 માં isi નાં સંપર્કમાં આવી હતી તે દર વખતે વોટ્સ એપ આકાઉન્ટ ડિલીટ કરી દેતી હતી અબ્દુલ સત્તાર અને ખાલિદ રસમની નાં હેન્ડલર હતા એ કે સિંગ નાં હેન્ડલર અંકિતા શર્મા નાં નામની કોઈ મહિલા હતી.. સોશિયલ મીડિયાના મારફતે પાકિસ્તાનને મોકલાતી હતી ભારતની સંવેદનશીલ માહિતી વોટ્સએપ, ટેલિગ્રામ અને VPN મારફતે જાસૂસી કરાતી હોવાની ચોંકાવનારી વિગતો આંતરરાષ્ટ્રીય નંબર અને ડિજિટલ પેમેન્ટથી પાકિસ્તાન સુધી પહોંચતી હતી માહિતી ગુજરાત ATSની ટેક્નિકલ ટીમે ડિજિટલ જાસૂસીના પુરાવા કર્યા જપ્ત રાષ્ટ્રવીરોધી પ્રવૃત્તીઓમાં સંડોવણી બદલ UAPA હેઠળ ગુનો દાખલ હનીટ્રેપ મારફતે ભારતીય જવાનો પાસેથી માહિતી મેળવાતી હતી બાઈટ : કે સિદ્ધાર્થ, એસપી , એટીએસ
161
comment0
Report
DRDarshal Raval
Dec 04, 2025 09:20:01
Ahmedabad, Gujarat:અમદાવાદ BAPS સ્વામિનારાયણ સંપ્રદાય દ્વારા કરાશે પ્રમુખવર્ણી અમૃત મહોત્સવની ઉજવણી પ્રમુખ સ્વામીના baps ના પ્રમુખ પદે 75 વર્ષ પૂર્ણ થતાં કરાયું આયોજન 7 ડિસેમ્બરે સાબરમતી નદીના કિનારે રિવર ફ્રન્ટ ઇવેન્ટ સેન્ટરે યોજાશે કાર્યક્રમ કાર્યક્રમમાં નદીમાં ડેકોરેટિવ લાઇટિંગ થી સુશોભિત 75 હોડિગ અને સૂત્રો સાથેની બોટ બનશે આકર્ષણ નું કેન્દ્ર Baps સંપ્રદાયના વડા તરીકે પ્રમુખસ્વામીની 75મી વર્ષગાંઠ નિમિત્તે ઉત્સવનું આયોજન બોટમાં શ્રીમદ ભાગવત, ભગવદ ગીતા વચનામૃત , રામચરિત માનસ મહાભારત , જેવા ગ્રંથોમાંથી 75 સૂત્રોના તૈયાર કર્યા છે જે સંતોના ગુણ અને મહિમા દર્શાવાશે 75 વર્ષે 75 હોર્ડીઓ પર સૂત્રો પ્રદર્શિત કરાશે પ્રમુખવર્ણી અમૃત મહોત્સવમાં 100 સંતો અને 1000 થી વધુ સ્વયંસેવકો રહેશે હાજર BAPS ના વડા મહંત સ્વામી પણ કાર્યક્રમમાં હાજર રહેશે સાબરમતી રિવરફ્રન્ટ ઈવેન્ટ સેન્ટર ખાતે યોજાશે કાર્યક્રમ આ પ્રસંગે કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિતભાઈ શાહ મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી સહિતના મહાનુભવો ઉપસ્થિત રહેશે કાર્યક્રમને લઈને ઇવેન્ટ સેન્ટર પર તૈયારી પુરજોશમાં ઇવેન્ટ સેન્ટર ખાતે શાહપુરની આંબલી વાળી પોળ અને અક્ષરધામ ની થીમ પર સ્ટેજ તૈયાર કરાઈ રહ્યું છે કાર્યક્રમમાં પ્રમુખ સ્વામીની આંબલી વાળી પોળથી અક્ષરધામ સુધીની સફર બતાવવાનો પ્રયાસ લોકો નદીમાં બોટનું આકર્ષણ જોઈ શકે માટે 7 ડિસેમ્બરે કાર્યક્રમ બાદ 9 ડિસેમ્બર સુધી 75 બોટ નદીમાં રાખવામાં આવશે
81
comment0
Report
CPCHETAN PATEL
Dec 04, 2025 09:19:34
119
comment0
Report
Advertisement
Back to top