Become a News Creator

Your local stories, Your voice

Follow us on
Download App fromplay-storeapp-store
Advertisement
Back
Anand388001

અડાસમાં લૂંટની ઘટનાનું ભેદ ઉકેલવામાં મદદ કરનારનું સન્માન કરાયું

Aug 24, 2024 15:09:24
Anand, Gujarat
આણંદનાં અડાસ ગામે થોડા દિવસો પૂર્વે લુંટની ધટનામાં વાસદ પોલીસે ગણતરીનાં કલાકોમાં લુંટારૂ ટોળકીને ઝડપી પાડી હતી,જેમાં પોલીસને મદદ કરનાર જાગૃત નાગરીક અને પોલીસ સહીત ચાર જણાને પોલીસ અધિક્ષક દ્વારા સન્માનપત્ર આપી સન્માન કર્યું હતું.
0
comment0
Report

For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com

Advertisement
GDGaurav Dave
Dec 06, 2025 10:25:15
Rajkot, Gujarat:એંકાર-રાજકોટના અટલ સરોવર ન્યૂ રેસકોર્સ ખાતે આજે સૂર્ય કિરણ એર-શો રિહર્સલ કરવામાં આવ્યું હતું. રાજકોટના આકાશમાં અવનવા કરતબો જોવા મળી હતા. એર-શો સાથે ભારતીય વાયુસેનાના સાહસ અને પરાક્રમની ઝલક જોવા મળી હતી. આવતીકાલે રવિવારે સવારે એર-શો સાથે સુરીલી ધૂન દ્વારા બેન્ડ શો પણ પ્રસ્તુત કરવામાં આવશે. નવા વર્ષની રેસકોર્સ ખાતે સેના દ્વારા ઉપયોગમાં લેવાતા અનેક પ્રકારના શસ્ત્રો નું પણ પ્રદર્શન યોજવામાં આવશે. રાજકોટ શહેર ઉપરાંત ગ્રામ્ય વિસ્તારમાંથી પણ આવતીકાલે લોકો ઉપસ્થિત રહેશે. આકાશગંગા ટિમ દ્વારા ત્રિરંગા સાથે અદભુત સ્કાય ડાઈવિંગ કરવામાં આવ્યું હતું.. એક સાથે નવ વિમાનોએ અલગ અલગ કરતબો કરતા લોકોએ તાળીઓના ગળગળાટ થી જવાનોને વધાવી લીધા હતા. આંખના પલકારા જેટલા સમયમાં એક બીજા વિમાનોએ સામસામે કરતબો કર્યા હતા. આવતીકાલે રવિવારેના દિવસે પણ ભવ્ય એર-શો અંદાજીત એક લાખ લોકો uppsthિત રહ્યા હતા.
0
comment0
Report
NJNILESH JOSHI
Dec 06, 2025 10:24:58
Vapi, Gujarat:ગુજરાતમાં દારૂબંધીનો મુદ્દો ફરી સંસદમાં ગુંજ્યો દમણ દીના સાંસદ ઉમેશ પટેલે રાજ્યમાં દારૂબંધી અંગે કર્યા ગંભીર આક્ષેપ દારૂબંધી હોવા છતાં દર વર્ષે 20 થી 25 हजार કરોડનો દારૂ વેચાતો હોવાનો ઉમેશ પટેલ નો આક્ષેપ બંધિ હોવા છતાં દારૂ પીવાની અપાય છે પરમિટ ગિફ્ટ સિટી સહિત કેટલીક હોટલોમાં દારૂના વેચાણ પર સરકારે આપી છે છૂટ : ઉમેશ પટેલ ગુજરાતની દારૂબંધી અંગે દમણ દીવ સાંસદ નો કટાક્ષ ગુજરાત સહિત દારૂબંધીવાળા અન્ય રાજ્યોમાં પણ દારૂ ની છૂટ આપવી જોઈએ: ઉમેશ પટેલ હેલ્થ સિક્યુરિટી અને નેશનલ સિક્યુરિટી બિલ અંગે મત વ્યક્ત કરતા રજુઆત સેસ બિલ પાછું લઈ વ્યાપક તમાકુ নিয়ંત્રણ કાનુન લાવવાની ઉમેશ પટેલની માંગ. બાઈટ : ઉમેશ પટેલ સાંસદ દમણ દીવ.
0
comment0
Report
AKAshok Kumar
Dec 06, 2025 10:03:07
Junagadh, Gujarat:જૂનાગઢ ધારાસભ્ય સંજય કોરડીયાનું facebook instagram પોતાના ફોટા તેમજ નામનો उपयोग કરી ફેક એકાઉન્ટ બનાવાબાબતે qüર્જлощад જૂનાગઢ પોલીસને અરજીઆપવામાં આવેલી હતી. હાલ એસઓજી દ્વારા તપાસ કરવામાં આવી ત્યારે પોતાના નામ તેમજ ફોટાનું દૂર ઉપયોગ કરી લોકોને ગેરમાર્ગે દોરવા માટે આ પ્રકારનું આઈડી બનાવવામાં આવેલો એના અનુસંધાને એસ.ઓ.જી પોલીસ દ્વારા મેટા પાસે તપાસતા આઈ ડી આર તેમજ ઇન્ટરનેટ તપાસ કરતા આજે ડિવાઇસ વાપરેલું તેનું આઈમી આઈ નંબર તેમજ મોબાઈલ નંબર તપાસતા તેના ઉપર ગુનો દાખલ કરવામાં આવેલો. આ મોબાઈલના_numર પર અહેવાલ મુજબ જુનાગઢ બી ડિવિઝન તથા એલસબીને ટીમ તપાસે લાગે જ્યારે સોશિયલ મીડિયાના વિવિધ પ્રકારના મેસેજ આવતા હોય છે ત્યારે ફેક આઈડિ બાબતે પૂછપરછની જરૂરિયાત હોય ત્યારે કોરોના પણ જુએ છે કે આ આઈડી ફેક છે તે નોંધી શકાય અને રીયલ આઈડી સબમીટ કરી શકાય અથવા સાઇબર પોર્ટલ પર આ વિગતો આપી શકાય અથવા نزدیکના પોલીસે સ્ટેશનમાં જાણ કરી શકાય. દરેક જિલ્લામાં સાઇબર પોલીસ સ્ટેશન છે અને નેશનલ-સ્ટેટ લેવલે અવેરનસ માટે આ પ્રકારના સાઇબર ક્રાઈમની પ્રવૃત્તિ માટે પ્લેટફોર્મ્સ ઉપલબ્ધ છે. મહત્વનું એ છે કે નાણાકીય વ્યવહારોમાં ખાસ તકેદારી રાખવી."
57
comment0
Report
SVSANDEEP VASAVA
Dec 06, 2025 09:50:24
Surat, Gujarat:સુરતના માંડવી વિસ્તારમાં દીપડાનો આતંક યથાવત રહ્યો છે. ત્યારે બીજી તરફ માંડવી તાલુકાના ઝરPAN ગામની સીમમાં દીપડાએ જીવલેણ હુમલો કર્યો હતો. લોકો વચ્ચે ભયંकरતા મચી હતી અને ખેતરમાં દીપડો ભાગી છૂટ્યો હતો. ઇજાગ્રસ્ત યુવાન સારવાર હેઠળ છે. શેરડી કાપણીનું કામ કરી રહેલા ખેત મજૂર ઉપર દીપડાએ અચાનક હુમલો કરતા દહેશત ફેલાઈ ગઈ. હુમલામાં વિશાલ બાગુલ નામના શ્રમજીવી મજૂર ઇજાગ્રસ્ત થયા છે. તેમના માથા સહિત હાથે ઝડપથી ગંભીર ઈજાઓ થઈ છે અને તેમને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. ઘટના સ્થળે વન વિભાગની ટીમ અને ગામના જવાબદાર લોકો તાત્કાલિક દોડી આવ્યા હતા. મહत्त्वપૂર્ણ છે કે એક તરફ કરોડો યુપીયા ખર્ચે દીપડા રેસ્ક્યુ સેન્ટર ઉભું કરવામાં આવી રહ્યું છે, પરંતુ વન વિભાગમાંaddi વિસ્તારમાં દીપડાના હુમલા રોકવામાં નિષ્ફળ સાબિત થઈ રહ્યું છે.
17
comment0
Report
PMPARMAR MAHESHKUMAR AMRUTLAL
Dec 06, 2025 09:48:52
Modasa, Gujarat:એન્કર: શામળાજી ની અણસોલ ચેક પોસ્ટ ऊपरથી ગુજરાત પાસીંગ ની વેન્યુ કર ના બોનેટ માંથી બે થેલો છુપાવેલા 1.05 કરોડ ની રોકડ રકમ ઝડપાઈ, પોલીસે રાજસ્થાનના એક શખ્સ ને ઝડપીેલો. વિઓ -રાજસ્થાન ગંભીર સરહદથી અરવલ્લી જિલ્લામાં ૩૧ ડીસેમ્બરે મોટા પ્રમાણમાં વિદેશી દારૂ ઘુસાડવા માટે બુટલેગરો સક્રિય થયા છે. શામળાજીની અણસોલ સહિતની ચેકપોસ્ટો પર સ્થાનિક શામળાજી પોલીસે વાહન ચેકિંગ વધાર્યું છે. તાજા ઘટનામાં દિલ્હીમાં થયેલા બોમ્બ વિસ્ફોટબાદ બોલીસે ચેકીંગ વધાર્યું છે ત્યારે અરવલ્લી જિલ્લાના શામળાજીની અણસોલ ચેકપોસ્ટ પરથી ગુજરાત માં પ્રવેશતી વેન્યુ કાર પાસેથી રૂ. 1 કરોડ કરતાં વધુની બિન હિસાબી રોકડ મળી આવી.Chેક્સ માટે વાહન ચેકિંગ કરતા દિવસની તુરંત કારના તલાશી લેતા તેના આગલા બોનેટમાં કપડાંની થેલીમાં છુપાવેલી 500ના દરની કુલ 21,000 નોટો મળી આવી હતી. રાજસ્થાનના રહેશ કારચાલક સन्तોષકારક જવાબ અને આધાર પુરાવા રજૂ ન કરી નક્કીતા કારણેishામળાજી પોલીસે તેની અટકાયત કરી હતી. આ રોકડ રાજસ્થાનથી હિંમતનગર જતો હતો પરંતુ નોટોના બંડલ કોણ આપવા જતો હતો તે અંગે રહસ્ય રહેશે. આરોપી પાસે 1 કરોડ ઉપરાંત ની ચલણી નોટો અંગે આધાર પુરાવા કે બિલ રજૂ કરી શક્યો નથી અને આ આરોપી હિંમતનગર માં કયા સરનામે લઈ જતો તો તે પણ આ અંદાજમાં પ્રકાશિત થયો નથી. હાલ શામળાજી પોલીસ ઇન્કમટેક્સ વિભાગને તપાસ સોંપી છે તેમજ આરોપી ડુંગરપુર માં કન્ટ્રક્સન નું કામ કરે છે તેની ઉપર ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
21
comment0
Report
NBNarendra Bhuvechitra
Dec 06, 2025 08:45:30
Nagod, Gujarat:એંકર તાપીziehungs? (content removed by preprocessing) તાપી જિલ્લેનાં વ્યારા વિસ્તારમાં પસાર થતી ઉકાઈ ડાબા કાંઠા નહેર ની આસપાસ ઝાડી છાંખરા ઊગી નીકળતા ખેડૂતો અને સ્થાનિકોની સમસ્યામાં વધારો થયો છે. કારણ કે વન્ય પ્રાણી નીકળી આવે એનો ભય ઉત્તેજિત કરે છે.... વીએઓ :1- તાપી जिल्लેનાં વ્યારા શહેરની બાજુ માંથી પસાર થતી ઉકાઈ ડાબા કાંઠા નહેર ખેડૂતો માટે આશીર્વાદ રૂપ સાબિત થઈ રહી છે. પરંતુ તેની આસપાસ ઊગી નીકળેલ ઝાડી છાંખરા ને લઈ ખેડૂતો અને સ્થાનિકોની સમસ્યામાં વધારો થયો છે. જોકે સરકાર દ્વારા વર્ષે લાખો કરોડો નહેરની મરામત અને સાફસફાઈ માટે ખર્ચવામાં આવે છે. પરંતુ કોન્ટ્રાક్టర్ ની ભૂંડી ભૂમિકાને લઈ ઝાડી છાંખરા વ્યવસ્થિત સાફ કરવામાં આવતા નથી અને ઉગી નીકળતા હોય છે. જે ને લઈ આસપાસ ઉગી નીકળેલ ઝાડી છાંખરા માં જો કોઈ વન્ય પ્રાણી અથવા સાપ ભરાયેલા હોય એનો ડર હંમેશા ખેડૂતો અનેlocalsોને સતાવી રહ્યો છે. જે ને લઈ વહેલી તકે સાફસફાઈ થાય એવી માંગ ઉઠવા પામી છે. બીજી બાજુ નહેર વિભાગ દ્વારા દરવર્ષ ની માફક આગામી જાન્યુઆરી મહિનામાં જ્યારે રવિ સિઝન નું પાણી આપવાનું રોટેશન બંધ થાય ત્યારે નહેરની સાફ સફાઈ નું આયોજન હોવાનું જણાવ્યું હતું.
91
comment0
Report
NJNitish Jha
Dec 06, 2025 08:36:51
Navi Mumbai, Maharashtra:इसमें कई सारी अलग-अलग केस स्टडीज है जिसमें, एक महिला जो U.S से दोहा फिर दोहा से यहां मुंबई पहुंची थी और यहां से उन्हें अयोध्या जाना था लेकिन फ्लाइट कैंसिल होने के कारण काफी परेशान नजर आई वहीं उनके परिवार नागपुर में मौजूद है और नागपुर से अयोध्या पहुंचने के लिए वह भी नागपुर एयरपोर्ट पर पहुंचे लेकिन वहां पर भी यही हाल है। ऐसे ही हमें एक और शख्स मिले जो कतर से आए थे और उन्हें बिहार जाना था और बीते 3 दिन से वह यही मुंबई एयरपोर्ट पर फंसे हुए हैं l आज एक महिला जो काफी ज्यादा परेशान थी जो अपने पति के साथ यहां से हैदराबाद जाने के लिए यहां पहुंची हुई थी और हैदराबाद से कनेक्टिंग फ्लाइट अहमदाबाद की थी जो की पकड़ने के लिए उन्हें 1:00 तक हैदराबाद पहुंचना था जो काफी फ्रस्ट्रेटेड थी और जिसने इंडिगो एयरलाइंस को काफी ज्यादा खड़ी खोटी जी मीडिया के माइक पर कहा है विजुअल भी काफी रिच है। कतर से आए हुए एक मुस्लिम परिवार को मुंबई से भोपाल जाना था जिनकी कनेक्टिंग फ्लाइट आज सुबह 10:45 की थी वह कैंसिल हो गई और पूरा परिवार एयरपोर्ट पर फंसा हुआ है। ऐसे ही मिलती-जुलती और कई सारी केस स्टडीज भेजी गई है
86
comment0
Report
BPBurhan pathan
Dec 06, 2025 08:21:34
Anand, Gujarat:આણંદ શહેરમાં નવા બસ સ્ટેન્ડ પાસે આવેલી આણંદ હોસ્પિટલમાં તબીબની કથિત બેદરકારીના કારણે ગર્ભમાં રહેલ બાળકનું મોત નીપજયું હોવાનો આરોપ પરિવારજનોએhospitalમાં ભારે હોડો ચલાવ્યો હતો. મૃત બાળકક્ષની સારવાર દરમિયાન કરવામાં આવેલી આંતરિક સર્જરીને કારણે બાળકનું મૃત્યુ થયું હતું અને આ અંગે પરિવારજનોએ ગંભીર આક્ષેપ કર્યા હતાં. આ કેસમાં પોલીસે તપાસી રહેલ છે તથા દર્દી પરિવારજન અને તબીબ વચ્ચે ચર્ચા થાઈ હતી. જોકે આ મામલે આરોપણો અને સારવારના સમયાવધિ પર પુરીવાર ચર્ચા ચાલી રહી હોય અાંહેવાં. орналાપુરી લડાઈમાં પુરૂષો અને આથમોને લેવા માટે હોસ્પિટલમાં વિવિધ જણએ સવાલો ઉપાડી નાખ્યા હતાં. નાં-પાલકો આવતા સમય માહિતી policena સહયોગ લેતું આવ્યું હતું.
175
comment0
Report
DRDarshal Raval
Dec 06, 2025 08:20:13
Ahmedabad, Gujarat: Ahmedabad indigo એરલાઇન્સના સંકટને લઈને મુસાફરો મુકાયા સંકટમાં બે બે ત્રણ ત્રણ દિવસ કરતાં વધુ દિવસ મુસાફરોને હેરાન થવાનો આવ્યો વારો અમદાવાદ એરપોર્ટ ઉપર indigo ની ટિકિટ બારી પર મુસાફરની લાગી કતારો ત્રણ ત્રણ ચાર કલાક મુસાફરો ટિકિટ બારી પર ઉભા રહેતા જોવા મળ્યા કોટી થી રાજસ્થાન લગ્ન પ્રસંગમાં આવેલા બે યુવા પણ અટવાયા bે બે ત્રણ ત્રણ વાર ફ્લાઈટો રીસીડ્યુલ થયા બાદ 8 તારીખની ફ્લાઇટ હોવાની એરલાઇનસ દ્વારા કરાઈ જાણ જો કે 8 તારીખે પણ ફ્લાઇટ મળશે કે કેમ તે પણ postos એક પ્રશ્ન અન્ય એરલાઇન્સ માં ભાડા વધતા, રેલવેમાં તત્કાલ બુકિંગ ન થતા બંને યુવાનો કઈ રીતે પહોંચે તે પ્રશ્ન બંને યુવાનોએ એરલાઇન્સ નીવ્યવસ્થા ને લઈને નારાજગી વ્યક્ત કરી અન્ય મુસાફરો નારાજગી વ્યક્ત કરી
189
comment0
Report
UPUMESH PATEL
Dec 06, 2025 08:20:03
Valsad, Gujarat:વલસાડ અને સૌરતના બે અલગ-અલગ મર્ડર કેસના આરોપીઓ લાજપોર જેલમાં એકબીજાના પ્રેમમાં પડયા હતા. સજા કાપવાને બદલે બંનેએ પેરોલ જમ્પ કરી, લગ્ન કરી હરિયાણામાં નવી દુનિયા વસાવી લીધી હતી. પરંતુ કાયદાના હાથ લાંબા હોય છે જેમ વલસાડ SOGએ વર્ષો બાદ આ પરંતુ આવા આરોપીઓને હરિયાણાથી ઝડપી પાડ્યા છે. શું છે આ આખી પ્રેમ કહાણી જુઓ આ અહેવાલમાં. સંદર્ભ: સુરતની લાજપોર જેલથી જ્યાં વલસાડ રૂરલના બહુચર્ચિત ડબલ મર્ડર કેસની આરોપી કિન્નરી પટેલ અને સુરત લિંબાયતના મર્ડર કેસના આરોપી મોહંમદ રિયાઝ સજા કાપી રહ્યા હતા. કિન્નરી પટેલે 2010માં પોતાના પ્રેમી સાથે મળી પતિની હત્યા કરી હતી. જેમાં પ્રેમીનું હાર્ટ એટેકથી મોત થયું હતું. આ ગુનામાં એને આજીવન કેદ થઈ હતી. બીજી તરફ સૂરતમાં હત્યાના ગુનામાં રિયાઝ પણ આજીવન કેદ ભોગવી રહ્યો હતો. જેલવાસ દરમિયાન જ આ બંને રજાઈયા ગુનેગારો વચ્ચે આંખ મળી ગઈ જેલમાં જ બંનેએ સાથે જીવવા-મરવાના કોલ આપી દીધા હતા અને જેલમાંથી બહાર નીકળી નવી દુનિયા વસાવવાનો પ્લાન ઘડ્યો હતો. આ બંનેમાં પ્રેમમાં અંધભોળે પડેલા આ દંપતિએ પેરોલ પર 2017-2018માં જેલમાંથી ભાગીને હરિયાણામાં અમારી સાથે શરૂઆત કરી. હરિયાણાના પાનીપત વિસ્તારમાં স্থાયી થયા અને અયાન હેન્ડલૂમ નામની દુકાન શરૂ કરી. પળુંકા ચાદર અને કાર્પેટનો વેપાર કરીને તેઓ સામાન્ય માણસની જેમ જીવતા રહ્યા. તેમને એમ હતું કે હવે પોલીસ તેમના સુધી ક્યારેય નહીં પહોંચી શકે...પરંતુ કહ્યું જાય છે કે ગુનેગાર ગમે તેટલો શાતીર હોય, પોલીસથી બચી શકતો નથી. વલસાડ SOGની ટીમે તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સની મદદથી પોલીસને આ ફરાર પ્રેમી પંખીડાનું લોકેશન હરિયાણામાં મળ્યું હતું. વર્ષોથી નાસતા ફરતા કિન્નરી અને રિયાઝને આાબાદ ઝડપી પાડ્યા હતા. પૂછપરછમાં બંનેએ જેલમાં પ્રેમ સંબંધ બંધાયો હોવાની અને ત્યારબાદ ભાગીને લગ્ન કર્યાની કબૂલાત કરી હતી. હાલ SOGએ બંનેનો કબજો વલસાડરૂરલ પોલીસને સોંપ્યો છે. આ બધાની ચર્ચા હવે ફાસ્ટ ટ્રેક દરમિયાન ચાલશે.
97
comment0
Report
DRDarshal Raval
Dec 06, 2025 08:19:36
Ahmedabad, Gujarat:અમદાવાદ ઈન્ડિગો એરલાઈન્સની ફ્લાઈટ કેન્સલ અને ડીલે થવાનો સિલસિલો હજુ પણ યથાવત અમદાવાદ એરપోర్ట ઉપર સતત ફ્લાઈટ કેન્સલ અને ડીલે જોવા મળી રાત્રે 12 થી હાલ સુધી 59 ફ્લાઇટ કેન્સલ રહી જયારે અન્ય કેટલીક ફ્લાઈટો ડીલે જોવા મળી 59 ફ્લાઈટમાં અમદાવાદથી ઉપડનાર 35 અને આવનાર 24 ફ્લાઇટનો સમાવેશ શુક્રવારે 100 થી વધુ ફ્લાયટ કેન્સલ રહી હતી જ્યારે ગુરુવારે 80 થી વધારે ફ્લાઇટો કેન્સલ થઈ હતી એ પહેલા પણ ફ્લાઈટો કેન્સલ અને ડીલે થવાનો સિલસિલો જોવા મળ્યો હતો ફ્લાઇટ કેન્સલ અને ડીલે થતા મુસાફરો માટે સર્જાઈ મોટી હાલાકી ફ્લાઇટ કેન્સલ થતા રિફંડ ની પણ કરી માંગ એરપોર્ટ પર ઈન્ડિગો ની ટીકીટ બારી પર મુસાફરોની કતાર જોવા મળી કોઈએ 1 કલાક તો કોઈ 2 કલાકથી લાઈનમાં બતાવજ્યું
190
comment0
Report
RMRaghuvir Makwana
Dec 06, 2025 08:19:24
Botad, Gujarat:એન્કર. સૌરાષ્ટ્રના એક महत्वपूर्ण તીર્થધામ તરીકે ઓળખાતું ગઢડા…હજારો યાત્રાળુઓની અવરજવર, ૪૦ હજારથી વધુ વસ્તી અને ૭૬ ગામો ધરાવતો મોટો તાલુકો. પરંતુ શહેરમાં એકપણ CCTV નથી—અને એ કારણે ગુનાખોરીની સંભાવના વધી રહી છે. હવે શહેરીજનોએ અને વિપક્ષે મુખ્ય રસ્તાઓ પર CCTV લગાવવાનો માંગ ઊઠાવી છે. તે દરમિયાન નગરપાલિકાએ એક કરોડના CCTV પ્રોજેક્ટનો ઠરાવ પાસ કર્યો છે. સૌરાષ્ટ્રના ગઢડામાં સ્વામિનારાયણ સંપ્રદાયનું મહત્વપૂર્ણ તીર્થધામ તરીકે ઓળખાય છે, જ્યાં વર્ષભર યાત્રાળુઓની અવરજવર રહે છે. શહેરમાં બે મોટા મંદિરો હોવા છતાં સુરક્ષા વ્યવસ્થા માત્ર માનવીય દેખરેખ પર નિર્ભર છે. ગઢડાની વસ્તી ૪૦ હજારથી વધુ… તથા ૭૬ ગામ ધરાવતો જિલ્લા નો સૌથી મોટો તાલુકો. પરંતુ શહેરમાં એકપણ CCTV કેમેરા નથી હોવાથી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ કરનારાઓ માટે જાણે મોકળું મેદાન બની રહે છે. કેન્દ્રિત માર્ગો- બોટાદ રોડ, ભાવનગર રોડ, જસદણ રોડ, ટાવર રોડ, નવો મંદિર રોડ, બોટાદના ઝાંપે, માણેક ચોક, હાઈસ્કુલ ચાર રસ્તા, જુના મંદિર રોડ, વાઢાળા ચોક, શાકમાર્કેટ, સહિત શહેરના મુખ્ય માર્ગો પર CCTV મુકવાનો મામલો શહેરીજનો અને વિપક્ષ તરફથી માંગવામાં આવી રહ્યો છે. બાઈટ - ચેતનભાઈ ત્રિવેદી - એડવોકેટ ગઢડા. બાઈટ - અજયભાઈ ઝાલા - સ્થાનિક ગઢડા. બાઈટ - મીતભાઈ ડાંગર - વિપક્ષ નેતા નગરપાલીકા ગઢડા. બીજી તરફ, નગરપાલિકા દ્વારા ₹1 કરોડના CCTV નેટવર્ક માટેનો ઠરાવ પાસ થયો છે. શહેરના તમામ વિસ્તારો, ધાર્મિક સ્થળો, હોસ્પિટલ–માર્કેટ સહિત મુખ્ય રસ્તાઓ પર আধુનિક CCTV સિસ્ટમ લાગશે—and તેનો કન્ટ્રોલ રૂમ સીધો પોલીસ સ્ટેશન ખાતે રહેશે. ડિ. જી. પ્રજાપતિ - ચિફ ઓફિસર નગરપાલીকা ગઢડા._FINAL વીઓ. ગઢડા શહેર માટે આ પ્રોજેક્ટ સુરક્ષાની દ્રષ્ટિએ game-changer સાબિત થઈ શકે છે.સરકારી મંજૂરી મળતાં જ શહેરના મુખ્ય બિંદુઓ પર CCTV લગાડવાની પ્રક્રિયા શરૂ થશે.
127
comment0
Report
SBShilu Bhagvanji
Dec 06, 2025 07:32:24
Porbandar, Gujarat:એન્કર- જમીન અને પાણીને નુકશાન કરનાર વોટર વિડ્સ જેને આપણે ગાંડી વેલ તરીકે પણ ઓળખીએ છીએ.મોટા ભાગે નદી તળાવોમાં જોવા મળતી આ ગાંડીવેલનું સામ્રાજ્ય હવે પોરબંદર શહેરમાં જોવા મળી રહ્યુ હોવાથી પ્રકૃતિપ્રેમીઓ આ ગાંડીવેલને દુર કરવા તંત્ર પાસે માંગ કરી રહ્યા છે. વીઓ-1 જમીન અને પાણીને ખુબ મોટું નુકશાન કરતી ગાંડીവેલનો પોરબંદર શહેરના વનાણા તથા કર્લી જળાશયમાં ફેલાવો દિવસે-દિવસે વધી રહ્યોં છે.શહેરમાં આવેલા કર્લિ જળાશયમાં શરુઆતમાં થોડી માત્રામાં ગાંડી વેલ જોવા મળી હતી,ત્યારે તંત્ર દ્રારા કોઈ કાર્યવાહી નહીં કરતા હાલ આ વિસ્તારમાં ગાંડીવેલ ખુબજ ઝડપથી વધી રહી છે.પોરબંદરના કર્લિના પુલ નજીક બંન્ને સાઈડ તથા રિવફ્રન્ટ અને ખોડીયાર મંદિર નજીક ગાંડીવેલનુ સામ્રાજ્ય સત્તત વધવાના કારણે હોલ તો આ વિસ્તારમાં પાણી પણ જોવા નથી મળતુ.પોરબંદરના જાણતા પ્રકૃતિ પ્રેમી ડૉ,સિદ્ધાર્થ ગોકાણીએ આ ગાંડી વેલ અંગે જણાવ્યુ હતુ કે,જે નદી તળાવોમાં મિઠુ પાણી કોઈ એક જગ્યાએ બંધિયાર રહેતુ હોય છે ત્યાં એક જાતનુ જેને નિંદામણ કહી શકાય તેવી વોટર વિડ્સ એટલે કે ગાંડી વેલનો ઉપદ્રવ જોવા મળે છે જે પાણીને કવર કરી લે છે જેના કારણે કીટકો અને ગંદકીનુ પ્રમાણ વધે છે જેના કારણે જળચર જીવનો પણ નુક્શાન થાય છે.આ ગાંડી વેલને કાઢીને જો તેના ખાતર બનાવવામાં આવે તો તે ખેતી માટે ખુબજ ફાયદાકારક છે કારણ કે તેમાં નાઈટ્રોજનનુ પ્રમાણ વધુ હોય છે. બાઈट-1 ડૉ.સિદ્ધાર્થ ગોકાણી પ્રકૃતિ પ્રેમી,પોરબંદર વીઓ-2 પોરબંદર શહેરના નરસંગ ટેકરી નજીક કર્લિના પુલ નીચે આવેલ કર્લી જળાશયમાં જે રીતે ગાંડી વેલનો ફેલાવો જોવા મળી રહ્યો છે તે વેલને દુર કરવા પ્રકૃતિ પ્રેમીઓ સહિત સંસ્થાઓ દ્વારા તંત્ર પાસે માંગ કરવામાં આવી રહી છે.પોરબંદર ક્ષાર અંકુશ વિભાગ હેઠળના કર્લિ જળાશયમાં જે ગાંડી વેલનુ સામ્રાજ્ય જોવા મળી રહ્યુ છે તે અંગે ક્ષાર અંકુશ વિભાગના કાર્યપાલક ઈજનેરને પુછવામાં આવતા તેઓએ એવુ જણાવ્યુ હતુ કે,વેલના મામલે રજુઆત અમોને મળેલ છે.આ બાબત અમોએ અમારી વડી કચેરીને પણ જાણ કરવામાં આવેલ છે,ત્યાર બાદ આગળની કાર્યવાહી કરવામાં આવશે.સાથે જ જળાશયમાં દુષિત કે કેમિકલ યુક્ત પાણી ભળતા ગાંડી વેલ વધતી હોવાનું તેમણે જણાવ્યું હતુ અને સાથે જ વેલ વધવાના ચોક્સ કારણો જાણવા માટે જીપીસીબી પાસે પણ સેમ્પલ લેવડાવ્યા હોવાનું જણાવ્યું હતું. બાઈટ-2 એમ.પી.સોરઠીયા કાર્યપાલક ઈજનેર,ક્ષાર અંકુશ વિભાગ,પોરબંદર વીઓ-3 આ ગાંડી વેલને વહેલીતકે દુર કરવામાં નહી આવે તો જે ઝડપથી તેનો ફેલાવો જોવા મળી રહ્યો છે તેને જોતા તે સમગ્ર જળાશયને ફરી વળશે જેના કારણે ગંદકી અને જળચર જીવને નુકસાન કરી શકે છે.પોરબંદરના કર્લિ જળાશય સહિતની જે પણ જગ્યાએ ગાંડી વેલનો ઉપદ્રવ જોવા મળી રહ્યો છે તે ગાંડી વેલ સમગ્ર વિસ્તારમાં ફેલાઈ તે પૂર્વે તેને દુર કરવામાં આવે તે જરુરી છે. આજય શીલુ,ઝી મીડિયા,પોરબંદર
191
comment0
Report
Advertisement
Back to top