Become a News Creator

Your local stories, Your voice

Follow us on
Download App fromplay-storeapp-store
Advertisement
Back
Anand388001

આણંદમાં વરસતા વરસાદમાં જન્માષ્ટમીની શોભાયાત્રા નીકળી

Aug 26, 2024 17:57:03
Anand, Gujarat
આણંદ શહેરમાં આજે જન્માષ્ટમી પર્વ નિમિત્તે ગંગદેવ નગર નાકાવાળા હનુમાન મંદીર ખાતેથી શોભાયાત્રા નિકળી હતી જેમાં આરતી કર્યા બાદ શોભાયાત્રાનો પ્રારંભ થયો હતો અને વરસતા વરસાદમાં ઢીંચણસમાણા પાણીમાં જય રણછોડનાં નાદ સાથે ભકતો જોડાયા હતા અને ઠેર ઠેર મટકી ફોડ કાર્યક્રમ યોજાયા હતા.
0
comment0
Report

For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com

Advertisement
DRDarshal Raval
Sept 18, 2025 06:01:52
Ahmedabad, Gujarat:પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના જન્મદિવસ ની ઉજવણી યથાવત જન્મદિવસ નિમિત્તે યોજાનાર સેવા પખવાડિયા અંતર્ગત કરાશે ઉજવણી મહાનગર ભારતીય જનતા યુવા મોરચા દ્વારા "નમો યુવા રન"નું કરાશે આયોજન વ્યસન મુક્ત ભારત ઉદ્દેશ્ય સાથે નમો યુવા રન નું આયોજન 21 સપ્ટેમ્બર રવિવારે વસ્ત્રાપુર લેક ખાતે યોજાનાર નમો યુવા રન ની મુખ્યમંત્રી કરાવશે શરૂઆત નમો યુવા રન ની માહિતી આપવા ગુજરાત સરકારના મંત્રી જગદીશ વિશ્વકર્મા, મહાનગર અધ્યક્ષ પ્રેરક શાહ તેમજ મહાનગર યુવા મોરચા અધ્યક્ષ વિનય દેસાઈ ઉપસ્થિત રહ્યા નમો યુવા રન માટે ની ટી શર્ટ પણ જાહેર કરાઈ પ્રધાનમંત્રી જન્મદિવસના ભાગ રૂપે 17 સપ્ટેમ્બર થી 2 ઓક્ટોબર સેવા પખવાડિયા ઉજવાય રહ્યા છે સેવા પખવાડિયા ઘટના નથી પણ એક જણ આંદોલન છે ભારતીય યુવા મોરચા દ્વારા નમો યુવા રન નું આયોજન દ્રગ્સ મુક્ત અને વ્યસન મુક્ત ભારત બનાવવાનો પ્રયાસ. દેશમાં 100 સ્થળ પર લોકો મેરેથોન માં જોડાશે રવિવારે સવારે 6 વાગે મેરેથોન યોજાશે. ગુજરાતમાં 10 જગ્યા પર મેરેથોન યોજાશે જેમાં 8 મહાનગરપાલિકામાં મેરેથોન યોજાશે અમદાવાદમાં વસ્ત્રાપુર લેક પાસે ટોટલ 5 km ની મેરેથોન યોજાશે ફિટ ઇન્ડિયાને પણ પ્રોત્સાહન આપવાનો પ્રયાસ Pm એ સ્વદેશી વસ્તુ અપનાવવા અને વસાવવા પર મુકેલ ભાર પર મંત્રીની પણ લોકોને સ્વદેશી વસ્તુ અપનાવવા હાંકલ નમો યુવા રનમાં જોડાવવા લોકો લિંક દ્વારા રજિસ્ટ્રેશન કરાવી શકાશે નમો યુવા રનમાં ફિટનેસ આઇકોન. કલાકાર. સ્પોર્ટ્સ પ્લેયર એન્ડ સ્ટાર પણ જોડાશે બાઈટ. જગદીશ વિશ્વકર્મા. મંત્રી ગુજરાતી ટેબલ બાઈટ હિન્દી ઉભા રહી ને બાઈટ લીધી છે સલગ. નમો રન ફીડ. લાઈવ કીટ
0
comment0
Report
CPCHETAN PATEL
Sept 18, 2025 05:45:26
0
comment0
Report
CPCHETAN PATEL
Sept 18, 2025 05:32:54
Surat, Gujarat:આ સ્લગમા આરોપી અમિત સાથે ચેતન પટેલ વોક થ્રુ 1809ZK_SRT_AROPI_AMIT નિરાલીનો ફોટો છે સુરત બ્રેક સુરતમાં બ્યુટી પ્રોડક્ટના ધંધાની આડમાં સોનાની દાણચોરીનો મોટો ભાંડાફોડ આંતરરાષ્ટ્રીય ગોલ્ડ સ્મગલિંગ રેકેટનો ખુલાસો, મુખ્ય સૂત્રધાર નિરાલી રાજપૂત દુબઈમાંથી સંચાલન કરતી નિરાલી ઉર્ફે નીલ રાજપૂત વિરુદ્ધ લુકઆઉટ નોટિસ જાહેર કરવાની તૈયારી બ્યુટી પ્રોડક્ટ અને કપડાંની આડમાં ટ્રાવેલ બેગમાં કેમિકલ મિશ્રિત સોનું છુપાવી ભારત મોકલાતું SOGએ બે આરોપીઓની ધરપકડ કરી, મુખ્ય આરોપી નિરાલી હાલ દુબઈમાં ધરપકડ કરાયેલા ભાવિક કાતરિયા અને અમિત સોની પાસેથી 239.530 ગ્રામ રાખ મિશ્રિત સોનું મળ્યું જપ્ત કરાયેલા સોનાની કિંમત રૂ. 24.36 લાખથી વધુ અમિત સોની અગાઉ મુંબઈ DRIના 800 ગ્રામ ગોલ્ડ સ્મગલિંગ કેસમાં ઝડપાયો હતો અમિત સોની પુણેમાં સાયબર ફ્રોડના 4 કેસમાં પણ પકડાયો હતો દુબઈના ‘NASSER SHEHAB JEWELLERY L.L.C’ના બનાવટી બિલ મળ્યાં હવાલા મારફતે રૂ. 26.24 લાખથી વધુ રકમ ચુકવાયાની આશંકા દુબઈથી સોનું લાવનાર વોન્ટેડ આરોપી અકરમ ઉર્ફે ઈકરમ પટેલ ભરૂચનો રહેવાસી કોર્ટે બંને આરોપીઓને 19 સપ્ટેમ્બર સુધી પોલીસ કસ્ટડી રિમાન્ડ પર મોકલ્યા આરોપીઓના મોબાઈલ કોલ ડિટેલ્સ અને બેંક એકાઉન્ટની તપાસ શરૂ પોલીસને રેકેટના વધુ મોટા પર્દાફાશ અને અન્ય આરોપીઓની સંડોવણીની આશા વોક થ્રુ..ચેતન
0
comment0
Report
MGMOHIT Gomat
Sept 18, 2025 05:18:05
1
comment0
Report
CPCHETAN PATEL
Sept 18, 2025 04:31:42
Surat, Gujarat:સુરત બ્રેક સુરતમાં બ્યુટી પ્રોડક્ટના ધંધાની આડમાં સોનાની દાણચોરીનો મોટો ભાંડાફોડ આંતરરાષ્ટ્રીય ગોલ્ડ સ્મગલિંગ રેકેટનો ખુલાસો, મુખ્ય સૂત્રધાર નિરાલી રાજપૂત દુબઈમાંથી સંચાલન કરતી નિરાલી ઉર્ફે નીલ રાજપૂત વિરુદ્ધ લુકઆઉટ નોટિસ જાહેર કરવાની તૈયારી બ્યુટી પ્રોડક્ટ અને કપડાંની આડમાં ટ્રાવેલ બેગમાં કેમિકલ મિશ્રિત સોનું છુપાવી ભારત મોકલાતું SOGએ બે આરોપીઓની ધરપકડ કરી, મુખ્ય આરોપી નિરાલી હાલ દુબઈમાં ધરપકડ કરાયેલા ભાવિક કાતરિયા અને અમિત સોની પાસેથી 239.530 ગ્રામ રાખ મિશ્રિત સોનું મળ્યું જપ્ત કરાયેલા સોનાની કિંમત રૂ. 24.36 લાખથી વધુ અમિત સોની અગાઉ મુંબઈ DRIના 800 ગ્રામ ગોલ્ડ સ્મગલિંગ કેસમાં ઝડપાયો હતો અમિત સોની પુણેમાં સાયબર ફ્રોડના 4 કેસમાં પણ પકડાયો હતો દુબઈના ‘NASSER SHEHAB JEWELLERY L.L.C’ના બનાવટી બિલ મળ્યાં હવાલા મારફતે રૂ. 26.24 લાખથી વધુ રકમ ચુકવાયાની આશંકા દુબઈથી સોનું લાવનાર વોન્ટેડ આરોપી અકરમ ઉર્ફે ઈકરમ પટેલ ભરૂચનો રહેવાસી કોર્ટે બંને આરોપીઓને 19 સપ્ટેમ્બર સુધી પોલીસ કસ્ટડી રિમાન્ડ પર મોકલ્યા આરોપીઓના મોબાઈલ કોલ ડિટેલ્સ અને બેંક એકાઉન્ટની તપાસ શરૂ પોલીસને રેકેટના વધુ મોટા પર્દાફાશ અને અન્ય આરોપીઓની સંડોવણીની આશા
0
comment0
Report
CPCHETAN PATEL
Sept 18, 2025 04:03:50
Surat, Gujarat:સુરત... સુરતના કાપડ વેપારીઓ પાસેથી મોટા પાયે માલ ઉપાડી છેતરપિંડી કરતી ગેંગ ઝડપાઈ ગેંગના બે આરોપીઓની અમદાવાદથી ધરપકડ નિર્મલ બલાની અને હિતેશ ગગલાની ની ધરપકડ બને આરોપીઓએ સારોલી ના વેપારી પાસેથી રૂપિયા 11 લાખથી વધુની કિંમતનું કાપડ ખરીદ્યું હતું કાપડ દલાલ નિખિલ પ્રજાપતિ અને નવીન અડવાણી મારફતે વેપારી મનીષ લઠિયા નો સંપર્ક કર્યો હતો જે બાદ વિશ્વાસ અને ભરોસો કેળવી ડ્રેસ મટીરીયલ નો માલ ખરીદી અમદાવાદ મંગાવ્યો હતો માલનું પેમેન્ટ આપવાના બદલે.હાથ અધ્ધર કરી હાથ ઊંચા કરી દીધા હતા, જ્યાં ભોગ બનેલા સારોલી ના વેપારી મનીષ લાઠીયાની ફરિયાદના પગલે પોલીસે ગુન્હો નોંધ્યો હતો, જે ગુન્હામાં બંને ઠગ ની ધરપકડ કરી અન્ય ચાર વેપારી - દલાલને વોન્ટેડ જાહેર કરાયા
1
comment0
Report
CPCHETAN PATEL
Sept 18, 2025 04:03:43
Surat, Gujarat:સુરત... સારોલી માં મોડેલ આપઘાત કેસ મામલો સારોલી પોલીસે ફોટોગ્રાફર ની કરી ધરપકડ મહેન્દ્ર રાજપૂત ને પોલીસે ઝડપી પાડ્યો 2 મી ના રોજ સારોલી ના સારથી રેસીડેન્સી ના ફ્લેટ નંબર ડી- 903 માં બની હતી ઘટના મોડેલે ગળેફાંસો ખાઇ જીવન ટૂંકાવ્યું હતું ઝડપાયેલા આરોપી મહેન્દ્ર રાજપૂત અને મોડેલ લિવ ઇન રિલેનશિપ માં જોડે રહેતા હતા, મોડેલ ન ફોટો વાયરલ કરવાની આરોપી ધમકી આપતો, યેનકેન પ્રકારે માનસિક અને સારિરિક ત્રાસ આપતો, હેરાન પરેશાન કરી મારપીટ પણ કરતો, જ્યાં માનસિક અને શારીરિક ત્રાસથી કંટાળી તેણીએ આપઘાત કર્યો હતો મૃતક મોડલ ના પિતા લાખવિંદર સિંહ બળવંતસિંહ દ્વારા સારોલી પોલીસ માં ફરીયાદ આપી હતી જ્યાં પિતા ની ફરિયાદના પગલે પોલીસે ગુનો નોધી તપાસ હાથ ધરી હતી તપાસ દરમ્યાન આરોપી મહેન્દ્ર રાજપૂત ભૂગર્ભમાં ઉતરી ગયો હતો જે આરોપીની સારોલી પોલીસે ચાર માસ બાદ ધરપકડ કરી આરોપી વિરુદ્ધ સારોલી અને.રાજસ્થાન પોલીસ મથકમાં બે ગુન્હા રજીસ્ટર જે ગુન્હામાં પણ આરોપીની ધરપકડ કરાશે વધુ તપાસ સારોલી પોલીસે હાથ ધરી
2
comment0
Report
DMDURGESH MEHTA
Sept 18, 2025 03:45:12
Gandhinagar, Gujarat:DURGESH MEHTA HINDI WKT BYTE-रवि तेजा वासम शेट्टी-एसपी-गांधीनगर गांधीनगर,गुजरात कड़े पुलिस बंदोबस्त के तहत पेथापुर में मेगा डिमोलिशन ड्राइव अवैध निर्माण पर बुलडोजर चलाम्युनिसिपल कॉरपोरेशन द्वारा पेथापुर क्षेत्र में जी.ई.बी. के पीछे, नदी किनारे सरकारी जमीन पर हुए अवैध अतिक्रमणों को हटाने की कार्रवाई शुरू अतिक्रमणकर्ताओं के अवैध निर्माणों पर बुलडोजर चलाया जाएगा10 जेसीबी, 15 आईवा ट्रक और 500 से अधिक पुलिस कर्मचारियों का काफिला तैनात किया गया ड्राइव में 115 अतिक्रमणों को हटाया जाएगाअवैध निर्माणों के संबंध में आधार-प्रमाण प्रस्तुत करने के लिए नोटिस भेजा गया था। 10 सितंबर को अतिक्रमणकर्ताओं को अंतिम नोटिस जारी किया गया थासात दिनों के भीतर निर्माण की वैधता के प्रमाण प्रस्तुत करने के लिए अंतिम नोटिस जारी किया गया था। निर्धारित समय सीमा समाप्त होने के बाद भी अतिक्रमणकर्ताओं द्वारा कोई उचित प्रमाण प्रस्तुत नहीं किया गया।
0
comment0
Report
JPJitendra Panwar
Sept 18, 2025 03:31:52
0
comment0
Report
JPJitendra Panwar
Sept 18, 2025 03:01:58
0
comment0
Report
HBHimanshu Bhatt
Sept 18, 2025 02:45:45
Morbi, Gujarat: Slug 1709ZK_MRB_NAMO_VAN Format PKG Reporter HIMANSHU BHATT Feed 1709ZK_MRB_NAMO_VAN Date 17/9/25 Location MORBI APPROVAL: DAY PALN એન્કર મોરબીના જોધપર ગામ પાસે પાંજરાપોળની 1200 વીઘા જમીન ઉપર બનાવવામાં આવેલ નમો વન નું આજે રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું અને સમગ્ર ભારત દેશની અંદર આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે યોજાયેલા કાર્યક્રમોમાં મોરબીએ સૌથી મોટી ભેટ નરેન્દ્ર મોદી અને પર્યાવરણને આપી છે તેવો ભાવ મુખ્યમંત્રીએ વ્યક્ત કર્યો હતો વીઓ આજે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 75 માં જન્મદિવસ નિમિત્તે સમગ્ર ભારત દેશની અંદર અનેકવિધ કાર્યક્રમના આયોજનો કરવામાં આવ્યા છે જેમાં ખાસ કરીને સેવાકીય કામો કરીને લોક ઉપયોગી બનીને દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસની ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે મોરબી નજીકના જોધપર ગામ પાસે આવેલ મોરબી પાંજરાપોળની 1200 વીઘા જેટલી જમીનમાં નમો વન મિયાવાકી પદ્ધતિથી બનાવવામાં આવ્યું છે અને ત્યાં દસ લાખ જેટલા વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું છે અને આ નમો વન નું આજે રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું ત્યારે વન મંત્રી મુળુભાઈ બેરા, સાંસદ ચંદુભાઈ સિહોરા અને કેસરીદેવસિંહ ઝાલા તથા ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા, દુર્લભજીભાઈ દેથરિયા અને પ્રકાશભાઈ વરમોરા સહિતના અગ્રણીઓ અને અધિકારીઓ હાજર રહ્યા હતા અને મુળુભાઈ બેરા તેમજ કાંતિભાઈ અમૃતિયા દ્વારા સભામાં પ્રસંગિક સંબોધન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે મોરબીના આંગણે જે નમો વન નું લોકાર્પણ કર્યું તેને ધ્યાનમાં રાખીને કહ્યું હતું કે “દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર્યાવરણના જતનનો આગ્રહ રાખતા હોય છે ત્યારે દસ લાખ જેટલા વૃક્ષોનું વાવેતર કરીને નરેન્દ્ર મોદીના જન્મદિવસે મોરબીએ સૌથી મોટી ભેટ નરેન્દ્ર મોદીને આપી છે તેવી લાગણી તેઓએ વ્યક્ત કરી હતી અને ખાસ કરીને તેમણે કહ્યું હતું કે કોવિડના સમયમાં આપણે સહુ કોઈ જાણ્યું હતું કે, પર્યાવરણ અને ઓક્સિજનની શું કિંમત છે અને છેલ્લા વર્ષોમાં ગ્લોબલ વોર્મિંગની અસરના કારણે દેશમાં વરસાદની સિસ્ટમ સતત ચેન્જ થઈ રહી છે અને વધુમાં વધુ વરસાદી પાણીનો સંગ્રહ થાય તેમજ વધુમાં વધુ ગ્રીનરી વધે તેના માટે થઈને સમગ્ર ભારત દેશની અંદર જે કામ કરવામાં આવે છે તેમાં ગુજરાત સૌથી સારું કામ કરી રહ્યું છે અને તેના જ માટે ગુજરાતના તમામ ધારાસભ્યોને તેઓના વિસ્તારમાં કેચ ધ રેન એટલે કે વરસાદી પાણીનો સંગ્રહ વધુમાં વધુ થાય તેના માટે થઈને વધારાની 50-50 લાખ રૂપિયાની ગ્રાન્ટો પણ આપવામાં આવી છે અને આજ દિવસ સુધીમાં સમગ્ર ગુજરાતની અંદર કુલ મળીને 80 જેટલા વડ વન બનાવવામાં આવ્યા છે જો કે, મોરબીએ વડાપ્રધાનના જન્મ દિવસ નિમિતે સૌથી મોટી ભેટ આપેલ છે. અને અંતમાં કહ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી સ્વદેશી અપનાવાની વાત કરે છે ત્યારે ટેરિફ સામે ટકી રહેવા માટે ભારતના અને ગુજરાતના તમામ લોકોએ સ્વદેશી વસ્તુઓનો વધુમાં વધુ ઉપયોગ કરવો જોઈએ. બાઇટ 1: કાંતિભાઈ અમૃતિયા, ધારાસભ્ય મોરબી બાઇટ 2: ભુપેન્દ્રભાઈ પટેલ, (સ્પીચ 1 મોરબીની મોટી ભેટ) બાઇટ 3: ભુપેન્દ્રભાઈ પટેલ, (સ્પીચ 2 સ્વદેશી અપનાવો) નોંધ: સ્ટોરી ગઇકાલે ઇમેલમાં સેન્ડ કરી દીધી હતી જો કે, ટુસીમાં એન્ટ્રી બાકી રહી ગઇ હતી માટે હાલમાં આમા સેન્ડ કરેલ છે.
5
comment0
Report
Advertisement
Back to top