Become a News Creator

Your local stories, Your voice

Follow us on
Download App fromplay-storeapp-store
Advertisement
Back
Anand388001

ભારે વરસાદ દરમિયાન સરકાર દ્વારા અપાતી સુચનાઓનું પાલન કરવા રમતવીર સલમા વ્હોરાની અપીલ

Aug 30, 2024 11:46:01
Anand, Gujarat
આણંદ શહેરમાં બરછી ફેંકમાં નેશનલકક્ષાએ સુવર્ણચંદ્રક પ્રાપ્ત કરનાર સલમા વ્હોરાએ આજે નેશનલ સ્પોર્ટસ ડે નિમિત્તે નાગરીકોને શુભેચ્છા પાઠવી હતી અને ગુજરાતમાં થયેલા ભારે વરસાદનાં કારણે સરકાર દ્વારા અપાતી સુચનાઓનું પાલન કરી સહકાર આપવા પ્રજાજનોને અપીલ કરી હતી.
0
comment0
Report

For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com

Advertisement
CPCHETAN PATEL
Nov 17, 2025 05:18:37
0
comment0
Report
CPCHETAN PATEL
Nov 17, 2025 05:15:56
Surat, Gujarat:સુરત બ્રેક સુરત શહેરમાં પાંચ વર્ષ જૂની અதாகતનો બદલો લેવા મિત્ર પર ચપ્પુ વડે જીવલેણ હુમლო ભરચક વિસ્તારમાં બનેલી ઘટના સીસીટીવી કેમેરેમાં સ્પષ્ટ કેદ 15 નવેમ્બરદી સાંજે 5:45 કલાકે જાહેરમાં થયો જીવલેણ હુમલો હાથમાં ચપ્પુ લઈને આરોપી વિશાલ ઉર્ફે ભૂષણ સ્થળે પહોંચ્યો બોલાશાલી વચ્ચે અચાનક ફરિયાદી વિશાલની છાતીમાં કર્યો ચપ્પુ પ્રહાર હુમલાની બાદ આરોપી થોડો સમય સ્થળ પર ઊભો રહી ઘટના નિહાળતો રહ્યો ઈજાગ્રસ્તને મિત્રએ તાત્કાલિક કારમાં બેસાડી હોસ્પિટલ લઈ ગયો લોકોની સામે હુમલો છતાં કોઈએ મદદ કરવાનું કે રોકવાનું જોખમ લીધું નથી સીસીટીવી ફૂટેજમાં લોકો સામાન્ય રીતે ફરતા દેખાયા, સામાજિક નિષ્ક્રિયતા ચિંતાજનક પોલીસે ફૂટેજના આધારે તપાસ શરૂ કરી ઉધના પોલીસે ગણતરીના કલાકોમાં બારડોલીથી આરોપીને ઝડપી લીધો પ્રાથમિક તપાસમાં પાંચ વર્ષ જૂના ઝઘડાની અદાવત મુખ્ય કારણ હોવાનું ખુલ્યું જૂના વિવાદમાં ફરિયાદી વિશાલે અન્ય વ્યક્તિનો પક્ષ લીધો હતો આજની અદાવત રાખીને આરોપીએ લીધો જીવલેણ બદલો ઈજાગ્રસ્ત વિશાલ હોસ્પિટલમાં સારવાર હેઠળ, પોલીસ આગળની કાર્યવાહી તેજ કરી
0
comment0
Report
ADAbhijeet Dave
Nov 17, 2025 02:15:29
Ajmer, Rajasthan:पुष्कर(अजमेर) पुष्कर में विदेशी पर्यटक से रेस्टोरेंट में पर्स चोरी, सीसीटीवी में दो युवक चोरी करते कैद,30 हजार नकद व महत्वपूर्ण दस्तावेज थे गायब, पीड़िता का आरोप—पुलिस नहीं कर रही प्रभावी कार्यवाही पुष्कर में चोरी की वारदातों का सिलसिला थमने का नाम नहीं ले रहा है। अब चोरों ने विदेशी पर्यटक को भी निशाना बनाना शुरू कर दिया है। ताजा मामला 14 नवंबर का है, जब महादेव चौक स्थित एक रेस्टोरेंट में जन्मदिन समारोह के दौरान इंग्लैंड की पर्यटक विक्टोरीया का पर्स चोरी हो गया। पर्स में तीस हजार रुपये नकद, यूके बैंक कार्ड, पैन कार्ड तथा यूके ड्राइविंग लाइसेंस सहित कई महत्वपूर्ण दस्तावेज रखे थे। पीड़िता ने आसपास लगे सीसीटीवी कैमरे चेक किए, जिनमें दो युवक उसके बैग से पर्स निकालते स्पष्ट दिखाई दे रहे हैं। इसके बाद विक्टोरिया ने पुष्कर थाने में लिखित शिकायत देकर कार्रवाई की मांग की। हालांकि उनका आरोप है कि वीडियो और लिखित बयान देने के बावजूद पुलिस ने प्रभावी कारवाही नहीं की। इसी बीच, विक्टोरिया का कहना है कि चोरी की रिपोर्ट दर्ज कराने की कोशिश के बाद आरोपी पक्ष सोशल मीडिया पर उनके खिलाफ झूठे और अपमानजनक दावे कर रहा है।विक्टोरिया ने बताया कि पिछले 12 वर्षों से पुष्कर में रहकर कारोबार कर रही हैं और स्थानीय समुदाय का हिस्सा रही हैं। उनका कहना है कि पहचान पत्रों और विदेशी बैंक कार्डों की चोरी के मामले में तत्काल पुलिस कार्रवाई आवश्यक है, लेकिन शिकायत को गंभीरता से नहीं लिया गया। वह अब मामले को उच्च अधिकारियों—सीओ पुष्कर और एसपी अजमेर—के समक्ष उठाने की तैयारी में हैं। पीड़िता का कहना है कि यह मुद्दा सिर्फ़ उनके लिए नहीं, बल्कि हर उस पर्यटक और स्थानीय निवासी की सुरक्षा से जुड़ा है जो चोरी के बाद न्याय की उम्मीद करता है। वहीं दूसरी ओर पूरे मामले को लेकर पुष्कर थाना प्रभारी विक्रम सिंह राठौड़ ने बताया कि शिकायत के आधार पर FIR दर्ज कर ली गई है । पीड़िता के बयान और सीसीटीवी फुटेज के आधार पर मामले में लगातार जांच की जा रही है । पुलिस आरोपियों की तलाश में जुटी है । बाइट विक्टोरिया,पर्यटक, इंग्लैंड
123
comment0
Report
AKAshok Kumar
Nov 16, 2025 18:04:31
Junagadh, Gujarat:મેંદરડાનો કોન્સ્ટેબલ પતિ આશિષ દયાતર ઝડપાયો  પત્નીને આત્મહત્યા માટે મજબૂર કરનાર કોન્સ્ટેબલ પતિ આશિષ દયાતર ઝડપાયો, मृतક પત્નીના પિતાએ પોલીસ ફરિયાદ નોંધાવી હતી. જુનાગઢ જિલ્લામાં એક অত্যন্ত દુઃખદ કિસ્સો સામે આવ્યો છે. જ્યાં લગ્નજીવનમાં પોલીસ કોન્સ્ટેબલ પતિ દ્વારા આપવામાં આવતા શારીરિક અને માનસિક ત્રાસના કારણે પત્ની ભાવિશાએ ગળેફાંસો ખાઈને આત્મહત્યા કરી હતી. આ ગુન્હાનો આરોપી અને મેંડરડા હેડક્વાર્ટર્સમાં પોલીસ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા પતિ આશિષ લખમણ દયાતરના માળિયા હાટીના પોલીસ સ્ટેશનમાં ધરપકડ કરી લીધી છે. પતિના આ દમનરૂપ સંબંધો અંગે ભાવિશાના પિતાએ નોંધાવી હતી કે, આ સાથે માળિયા હાટીના પોલીસ સ્ટેશનના સ્ટાફે હોવાનું જણાવીને વિરોધ કર્યો હતો. આંતરિક ઓડિયો ક્લિપમાં આશિષ દયાતર પોતાના તપાસખંડના સગનાના આડા સંબંધો કબૂલતો જણાયો હતો. મૃતક દીકરી ભાવિશાના પિતા ભરતસિંહ બાબરીયાએ જણાવ્યું કે તેમની દીકરીને આશિષ દયાતરને લીધે આ જીવ ગુમાવવા પડ્યું. તેમણે આરોપ લગાવ્યો કે આશિષ મારી દીકરીને માર મારીતો, છાતીમાં ભારથી સારવાર કરતો અને અલગ અલગ શારીરિક ત્રાસ આપતો હતો. ભાવિશા 28 દિવસ સુધી સતત માર સામ્ય કર્યો છે. આપેલ માહિતી અનુસાર ભાવિશાએ પિતાને આડા સંબંધો અને વૈરાગ્યના દાવાઓ જણાવી હતી, પરંતુ પિતાએ સામાજિક પ્રતિષ્ઠા અને અન્ય બે દીકરીઓના લગ્નને ધ્યાનમાં રાખીને કેસ ન કરવા માટે熟女ા કરી હતી. આ મામલામાં ઓડિયો ક્લિપ મુખ્ય પુરાવા તરીકે રજૂ થયો અને તેમાં આશિષે પોતાના કરાયેલા આડા સંબંધો કોલોને કબૂલ્યો. કોન્સ્ટેબલ પતિની ધરપકડ, પોલીસ તપાસમાં આગળની કાર્યવાહી માળિયા હાટીના પોલીસે મોદિલા તપાસમાં ભાવિશાના પિતાની ફરિયાદના આધારે આશિષ દયાતર વિરોધી પત્રાંકિત ગુનો નોંધ્યા અને આજના સમયમાં ધરપકડ કરી લીધી છે. ભરતસિંહે સરકારને અપીલ કરી છે કે ભાવિશાને ન્યાય મળી રહે અને અન્ય 大发云 દીકરીઓ પર આ દુઃખ ન પડે તે માટે કડક કાર્યવાહી થાય.
167
comment0
Report
LJLakhani Jaydeep
Nov 16, 2025 16:46:11
Dwarka, Gujarat:વીઓ :- દ્વારકા ફાયર વિભાગની ટીમે સફળ રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરીને એક યુવકનો જીવ બચાવ્યો હતો. જેણે રાવળા તળાવની વચ્ચે આવેલા એક કૂવામાં કૂદીને આત્મહत्यાનો પ્રયાસ કર્યો હતો. યુવકે આત્મઘાતી પગલું ભરતા જ ફાયર વિભાગની ટીમને જાણ કરવામાં આવી હતી, જેના પગલે ટીમે તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચરી રેસ્ક્યુ ઓપરેશન શરૂ કર્યું હતું અને યુવકનો આબાદ બચાવ કર્યો હતો. બચાવવામાં આવેલ યુવકની ઓળખ નરેન્દ્રસિંહ ગામી (ઉં.વ. ૨૬, રહેવાસી ઉત્તરાખંડ) તરીકે કરવામાં આવી છે. સફળ બચાવ બાદ, ફાયર વિભાગે યુવકને વધુ તપાસ અને પૂછપરછ માટે દ્વારકા પોલીસને સોંપ્યો હતો. યુવકે આ આત્મઘાતી પગલું શા માટે ભર્યું, તે જાણવા માટે પોલીસ ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરી છે. આ સમગ્ર ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે.
169
comment0
Report
JDJAYESHBHAI DOSHI
Nov 16, 2025 16:45:47
Karantha, Gujarat:LOCATION-NARMADA FORMAT-AVB NARMADA નોટ આ સ્ટોરી FTP નર્મદા જિલ્લોનો એકતા નગર ખાતે સ્ટેચ્યુ ઓફ યુનિટીના સાનિધ્યમાં ‘ધ યુનિટી ટ્રેલ – સાયકલ ઓન સન્ડે’ બે દિવસીય રાષ્ટ્રીય સ્તરની સાયકલિંગ ઇવેન્ટ તા. 16 અને 17મી નવેમ્બર-2025 દરમિયાન ભવ્ય રીતે યોજવામાં આવી રહી છે. જેના પ્રથમ દિવસે રવિવારે ગુજરાત સરકારના પ્રવાસન, રમત-ગમત યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગના રાજ્ય મંત્રી ડૉ. જયરામ ગામિતે લીલી ઝંડી આપીને સાઈકલોથોનનો પ્રારંભ કરાવ્યો હતો. આ પાંચ કિમીની સાઈકલોથોનમાં સમગ્ર ગુજરાત سمیت દેશના વિવિધ રાજયોમાંથી કુલ 650 થી વધુ સાઇક્લિસ્ટોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. મંત્રી ધારાસભ્ય તથા અધિકારીએ પણ સાયકલ ચલાવી યુવાનોને ઉત્સાહિત કર્યા હતા. દેશની એકતા અને અખંડિતતાના શિલ્પી લોહપુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની વિરાટ પ્રતિમા સ્ટેચ્યુ ઑફ યુનિટીના સાનિધ્યમાં આયોજિત સાઈકલોથોન ‘હર ઘરswાદેશી, ઘર ઘર સ્વદેશી’ના મંત્રને સાચા અર્થમાં પ્રોત્સાહિત કરે છે. સ્વદેશી ઉત્પાદન, સ્વસ્થ जीवनશૈલી અને પર્યાવરણપ્રેમી પરિવહનના સંદેશને પ્રસારાવવાનો આ આયોજનનો મુખ્ય ઉદ્દેશ છે. કાર્યક્રમમાં ઉપસ્થિત યુવાનોને રાષ્ટ્રની એકતા, સ્વદેશી અને સ્વાવલંબનની ભાવનાને લીધે આગળ ધપાવવા અને વિકસિત ભારત 2047ના સ્વપ્નને સાકાર કરવાનો મંત્રીએ અનુરોધ કર્યો હતો.
204
comment0
Report
PDPRASHANT DHIVRE
Nov 16, 2025 16:45:28
Surat, Gujarat:સુરત શહેરમાં ગુનાખોરી પર અંકુશ મેળવવા અને કાયદો વ્યવસથાની સ્થિતિ વધુ મજબૂત કરવા માટે પોલીસ કમિશનર કચેરી ખાતે અદ્યતન CCTV કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર નેત્રમનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે આ अत्यાધુનિક કંટ્રોલરૂમનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે તેમણે જણાવ્યું હતું કે નેત્રમના માધ્યમથી સુરત શહેરમાં ગુનાખોરી પર ઝડપથી કાબૂ મેળવી શકાશે. સુરત શહેરમાં હાલ 2000થી વધુ CCTV કેમેરા કાર્યરત છે. ત્રિનેત્રમ કનેક્ટિવિટી: આ પૈકીના 709 જેટલા કેમેરાનું સીધું મોનિટરિંગ હવે ગાંધીનગર સ્થિત રાજ્યના મુખ્ય ત્રિનેત્રમ CCTV કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટરથી પણ થઈ શકશે. આ અદ્યતન ટેક્નોલોજીના કારણે ગુનાખોરી કરનારા આરોપીઓને ઝડપથી શોધીને પકડી શકાશે, જેનાથી પોલીસની કામગીરીમાં વધુ ઝડપ આવશે.
227
comment0
Report
AKAshok Kumar
Nov 16, 2025 16:45:19
Junagadh, Gujarat:વતનનું ઋણ અદા: ઉદ્યોગપતિ દિનેશ કુંભાણીએ 4 ગામના 1200 ખેડૂતોને ₹ 11,000 પ્રતિ હેક્ટર સહાયના ચેક વિતરણ કર્યા વડવાઓની પરંપરા જીવંત રાખી વતનના રતન દિનેશ કુંભાણીએ 4 ગામના 1200 ખેડૂતને હેક્ટર દીઠ ₹ 11,000 ની સહાય ચૂકવી, ખેડૂતે કહ્યું 'સરકાર માત્ર જાહેરાત કરે છે' મૂળ બાદલપુર ગામના વતનિ અને હાલ અમદાવાદ સ્થિત સૌરાષ્ટ્રના ઉદ્યોગપતિ દિનેશ કુંભાણીએ વતન પ્રત્યેની લાગણી અને વડવાઓની પરંપરાને જીવંત રાખીને ખેડૂત માટે ઉદારતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે. ગત 06/11/2025ના રોજ ગુજરાતમાં, ખાસ કરીને સૌરાષ્ટ્રમાં, વ્યાપક કમોસમી વરસાદ અને માવઠાના કારણે ખેડૂતના ઊભા પાકને નુકસાન થયું હતું. આ નુકસાન જોઈને દિનેશ કુંഭાણીએ તાત્કાલિક જાહેરાત કરી હતી કે ખેડૂતોને પ્રતિ હેક્ટર દીઠ ₹ 11,000 ની સહાય આપવામાં આવશે. આજે બાદલપુર ગામે આ જાહેરાતને અમલમાં મૂકતો ભવ્ય ચેક વિતરણ કાર્યક્રમ યોજાયો હતો. દિનેશ કુંભાણીએ માત્ર પોતાના ગામ બાદલપુરના જ નહીં, પરંતુ તેના સીમાડામાં આવેલા અન્ય ત્રણ ગામો — સાંખડાવદર, સેમરાળા અને પ્રભાતપુર — સહિતના કુલ ચાર ગામના 1200 થી વધુ ખેડૂતને સહાય આપવાનો ઉદાર નિર્ણય लिया હતો. આ સહાયમાં હેક્ટરની કોઈ પણ મર્યાદા રાખવામાં આવી ન હતી. આ ચેક વિતરણ કાર્યક્રમમાં દિનેશ કુંભાણી, તેમનો પરિવાર, ખોડલધામ ટ્રસ્ટના પ્રમુખ નરેશ પટેલ અને પરબધામના મહાન્ત કરસનદાસ બાપુ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. દિનેશ કુંભાણીએ જણાવ્યું હતું કે, "મારી જન્મભૂમિ બદલપુર છે. અમારા વડવાઓની એક પરંપરા રહી છે કે જરૂરિયાતમંદોને હમેશા મદદરૂપ થવું. આ ભાવના સાથે જ મેં મારા પરિવાર સાથે ચર્ચા કરીને આ નિર્ણય લીધો. અમારા પરિવારની એકસંપ અને ભગવતી આઈ ખોડિયારની કૃપાથી અમે આ કાર્ય કરી શક્યા છીએ." તેમણે ઉમેર્યું કે તેઓ અમદાવાદ ખાતે ખાતરની કંપની ચલાવે છે અને સમગ્ર ભારતના ખેડૂતો માટે જ કામ કરે છે. તેથી વતન અને ખેડૂતોની પડખે ઊભા રહેવું એ તેમની નૈતિક ફરજ છે. ખોડલધામ ટ્રસ્ટના પ્રમુખ નરેશ પટેલે આ કાર્યને બિરદાવતાં કહ્યું કે, "તહેવારીઓ સામે ઘેરાયેલા કુદરતી આફતોના કારણે વતનમાંથી દૂર કમાવા ગયેલા લોકોને વતનનું ઋણ ચૂકવવા અપીલ આવી હતી. અમારા મુખ્ય ટ્રસ્ટી દિનેશ કુંભાણીએ આ અપીલને ઝીલી લીધી અને વતનના પ્યારા નેતા તરીકે નરેન્દ્રપુરૂષ બન્યા. કુંભાણી પરિવારાએ તેમના ગામ સિવાયના અન્ય ત્રણ ગામોનો સમાવેશ કરીને જે ઉદારતા દેખાડી છે, તે સહમતિનવાર આદર્ય છે." ઉદ્યોગપતિ તરફથી મળેલી ત્વરિત સહાયથી ખેડૂતોમાં ખુશી જોવા મળી હતી. બાબલપુરના ખેડૂત વિનુભાઈ વણપરીયાએ દિનેશ કુંભાણીનો આભાર વ્યક્ત કર્યો કે તેમણે પાયમાલ થયેલા ખેડૂતોને સહાય કરી છે. દિનેશ કુંભાણીએ ચાર ગામના 1200 જેટલા ખેડૂતને ₹ 11,000 ની સહાયના ચેક વિતરણ કર્યા છે. જયારે સરકાર માત્ર सपના બતાવે છે અને કરોડો રૂપિયાની જાહેરાત કરે છે પરંતુ સમયસર સહાય મળતી નથી. આ ઉદાર સહાયથી કમોસમી વરસાદના કારણે થયેલા નુકસાન સામે ખેડૂતોએ તાત્કાલિક રાહત પામી છે.
173
comment0
Report
SSSAPPA SAHIL NAHERUDINBHAI
Nov 16, 2025 16:34:01
Rajkot, Gujarat:સિવિલ હોસ્પિટલમાંથી ખાલી દારૂની બોટલ મળી આવતી હલચલ મચી ગઈ છે. હોસ્પિટલ જેવી સંવેદનશીલ જગ્યાએ દારૂની બોટલ મળી આવવી એ સુરક્ષા સિસ્ટમ પર અનેક સવાલો ઉભા કરે છે. હોસ્પિટલ સંચાલન દ્વારા હવે આ સમગ્ર મામલે તપાસના આદેશ આપી દેવામાં આવ્યા છે. ખાસ તપાસ કમિટી રચાશે અને જે કોઈ જવાબદાર હશે, તેના સામે કડક પગલાં લેવામાં આવશે એવી સ્પષ્ટચેતવણી જાહેર કરવામાં આવી છે. જો હોસ્પિટલના કોઈ स्टાફ દ્વારા દారૂની પાર્ટી માણવામાં આવી હશે… તો તેમના વિરુદ્ધ પણ કાયદેસર કાર્યવાહી કરવામાં આવશે એવો સંકેત આપવામાં આવ્યો છે. લાખો રૂપિયા સુરક્ષા પાછળ ખર્ચાતાં હોવા છતાં હોસ્પિટલ કેમ્પસમાં દારૂની બોટલ મળી આવવી… સુરક્ષા પ્રણાલી પર ગાંઠાળ સવાલો ઉદ્ભવ કરે છે.
123
comment0
Report
PDPRASHANT DHIVRE
Nov 16, 2025 15:01:16
177
comment0
Report
Advertisement
Back to top