icon-pinewzicon-zee
PINEWZ
become creator
Become a News Creator

Your local stories, Your voice

Follow us on
Download App fromplay-storeapp-store
Advertisement
Back

हमें फेसबुक पर लाइक करें, ट्विटर पर फॉलो और यूट्यूब पर सब्सक्राइब्ड करें ताकि आप ताजा खबरें और लाइव अपडेट्स प्राप्त कर सकें| और यदि आप विस्तार से पढ़ना चाहते हैं तो https://pinewz.com/hindi से जुड़े और पाए अपने इलाके की हर छोटी सी छोटी खबर|

सूरत पुलिस ने 47 ग्राम मिक्स हेरोइन के साथ दो आरोपियों को पकड़ा

Surat, Gujarat:સુરત :- અશ્વિનીકુમાર પોલીસે 47 ગ્રામ મિક્સ હેરોઇન સાથે બે આરોપીઓને ઝડપી પાડ્યા અભિયાન અંતર્ગત કાર્યવાહી વરાછા મીની બજાર ઝવેરચંદ મેઘાણી ગાર્ડન પાછળથી બંને આરોપીઓ ઝડપાયા 47 ગ્રામ પ્રતિબંધિત મિક્સ હેરોઇન, કિંમત રૂ.9.40 લાખ મોબાઇલ ફોન 2 અને રોકડા રૂ.5 હજાર સહિત કુલ રૂ.9.65 લાખનો મુદ્દામાલ કબજે બાતમીના આધારે પોલીસે આયોજનબદ્ધ રેડ કરી કાર્યવાહી હાથ ધરી ઝડપાયેલા આરોપીઓમાં વિશાલ શ્રીકૃષ્ણ ગૌતમ અને રાજવિંદરસિંહ ઉર્ફે કુલવિંદરસિંહ જસવંતસિંહ વડવાનો સમાવેશ અશ્વિનીકુમાર પોલીસ દ્વારા બંને વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી
0
0
Report
Advertisement

आडंबरपूर्ण देसी गाय घी बिक्री: एएमसी ने 400 लीटर से अधिक घी जब्त किया

Ahmedabad, Gujarat:અમદાવાદ શહેરમાં શુદ્ધ ઘીના નામે ભેળસેળ યુક્ત ઘીનું વેચાણ યથાવત રહ્યો છે. AMC દ્વારા લેવાયેલા સેમ્પલના રિપોર્ટના આધારે ગંભીર માહિતી સામે આવી. 16 સપ્ટેમ્બરે લેવામાં આવેલા 5 સેમ્પલ ફેલ આવ્યા. ગોપી શ્રી દેશી ગાય ઘી, શ્રી અમૃત ઘી, કે ટી કૃષ્ણા ઘી, પریمિયમ ગાય ઘી, ખુશાલી ગાય ઘી સહિતના પેમ્પલોમાં ફૂડ સેફટીના જુદા જુદા ધોરણો પ્રમાણે ફેરબદલ જણાઈ આવે છે. ફૂડ ફેટ, આયોડિન, ફૂડ કલર સહિતના ધારાધોરણોનાં ઉલ્લંઘન કરીને ઘી તૈયાર કરવામાં આવી શકનારા આરોગ્યવાદી વિરોધાભાસો સામે સેમ્પલ રિપોર્ટના આધારે AMC ફૂડ વિભાગે કાર્યવાહી શરૂ કરી. માધુપુરાના HP ફૂડમાં તપાસ હાથ ધરી. કોર જથ્થો 400 લિટરથી زیادہ હતો અને અમદાવાદ તથા રાજકોટથી ઘી સપ્લાઈ થતું હતું. આમાં ઓગણજ, કઠવાડા, ચાંદલોડિયા સહિતના મેન્યુફેકચર યુનિટ પર પણ દરોડા કરવામાં આવ્યા.
0
0
Report

वलसाड कांग्रेस कार्यालय में SIR और वोट चोरी के मुद्दे पर विरोध प्रदर्शन; पुलिस ने डिटेन किया

Valsad, Gujarat:વલસાડ બ્રેક વલસાડ કોંગ્રેસ કાર્યાલય ખાતે કોંગ્રેસ દ્વારા SIR અને વોટ ચોરી મુદ્દે વિરોધ પ્રદર્શન કોંગ્રેસ દ્વારા સુત્રોચાર કરી ને કર્યું વિરોધ પ્રદર્શન મોટી સંખ્યામાં કોંગ્રેસી કાર્યકર્તાઓ કાર્યાલય ખાતે સૂત્રોચાર અને પ્લે કાર્ડ લઈ વિરોધ કોંગ્રેસના વિરોધ પ્રદર્શનને લઇ વલસાડ સીટી પોલીસ દ્રારા તમામ ને કરાયા ડિટેન કોંગ્રેસા જિલ્લા પ્રમુખ સહિત તમામ કાર્યકૃતાઓને કરાયા ડિટેન કોંગ્રેસના કાર્યકર્તાઓ રસ્તા પર બેસી જતા પોલીસ દ્રારા તમામ કાર્યકર્તાઓને ટીંગાટોડી કરી કરતા ડિટેન
0
0
Report

आहवा में रख़ड़ते ढोरों का स्थाई निपटान: नीलामी रोककर जीवदयाप्रेमी ढोर भेजेंगे

ડાંગ બ્રેકીંગ ડાંગ જિલ્લાના આહવા ખાતે રખડતા ઢોરો નો કાયમી નિકાલ, રખડતા ઢોરોને કારણે પડતી મુશ્કેલી નિવારવા ગ્રામ પંચાયત દ્વારા ઢોરોની હરાજી મોકૂફ, જીવદયા પ્રેમીઓ દ્વારા કલેક્ટરને rજુઆત કરતા ઢોરોને વીવીધ પાંજરાપોળ માં મોકલવામાં આવશે, આહવા સરપંચના જણાવ્યા મુજબ રખડતા ઢોરોને સાચવવા રોજ હજારોનો ખર્ચ, ઢોર માલિકોને અવારનવાર સંદેશો આપવા છતાં કોઈ લેવા આવતું નથી, ગામમાંથી પકડાયેલ 250 જેટલા ઢોરો ની હરાજી ની જાહેરાત બાદ મોટા ભાગના માલિકો પોતાના ઢોરો છોડાવી ગયા, બાકીના ઢોરો ને લઈ જવા માટે સુરત, નવસારી અને વલસાડના જીવદયા પ્રેમીઓ આહવા પહોંચ્યા,
0
0
Report
Advertisement

पटना में कांग्रेस का विरोध प्रदर्शन: चुनाव आयोग पर उठे गंभीर सवाल

Patan, Gujarat:ચૂંટણી પંચની તટસ્થતા અને લોકશાહીના મૂલ્યો સામે ગંભીર સવાલો ઊભા કરીને દેશભરમાં વિરોધનો વંતોળ ઊઠ્યો છે. પાટણ જિલ્લામાં આજે કોંગ્રેસ પક્ષ દ્વારા ચૂંટણી પંચ અને શાસક પક્ષ સામે મોરચો માંડવામાં આવ્યો હતો. સરદારધામ સ્ટેચ્યુથી કલેક્ટર કચેરી સુધી યોજાયેલી આ વિશાળ રેલીમાં ધારાસભ્યો, પૂર્વ ધારાસભ્યો સહિત વિવિધ પાંખોના અગ્રણીઓ જોડાયા હતા. ચૂંટણી પંચ પર ભાજપના એજન્ટ તરીકે કામ કરવાનો આક્ષેપ મૂકી કલેક્ટર કચેરી ખાતે ચક્કાજામ જેવા માહોલ વચ્ચે ઉગ્ર ધરણાં યોજાયા હતા. દેશની બંધારણીય સંસ્થાઓ પર વધતા દબાણ અને લોકશાહીના હનનનો વિરોધ કરવા આજે પાટણની ધરતી પરથી કોંગ્રેસે રણશિંગું ફૂંક્યું છે. પાટણ જિલ્લા કોંગ્રેસ સમિતિ, મહિલા મોરચો, યુથ કોંગ્રેસ અને NSUI ના સંયુક્ત ઉપક્રમે સદારામ સ્ટેચ્યુ ખાતેથી કલેક્ટર કચેરી સુધી એક વિશાળ વિરોધ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. રેલીમાં જોડાયેલા સેંકડો કાર્યકરોએ ચૂંટણી પંચ અને ભાજપ સરકાર સામે ભારે સૂત્રોચ્ચાર કરીને કલેક્ટર ઓફિસ પરિસર ગજવી મૂક્યું હતું. વિરોધ પ્રદર્શન બાદ કોંગ્રેસના તમામ નેતાઓ અને કાર્યકરો કલેક્ટર ઓફિસ બહાર ધરણા પર બેસી ગયા હતા. સિદ્ધપુરના પૂર્વ ધારાસભ્ય ચંદનજી ઠાકોરે આકરા પ્રહારો કરતા જણાવ્યું હતું કે, બંધારણે દેશના દરેક નાગરિકને આપેલો મતાધિકાર છીનવવાનું ષડયંત્ર રચાઈ રહ્યું છે. ચૂંટણી પંચની નિષ્પક્ષતા સામે ખુદ કમિશનરોના સાથી અધિકારીઓ પણ sવાલો ઉઠાવી રહ્યા છે. જે લોકશાહી માટે અત્યંત ચિંતાજનક બાબત છે. કોંગ્રેસ નેતાઓએ આક્ષેપ કર્યો હતો કે, ભાજપના ઈશારે મતદાર યાદીઓમાંથી નામો ઉમેરવા કે કઢાવવામાં મોટા પાયે ગેરરીતિઓ આચરવામાં આવી રહી છે. પાટણના ધારાસભ્ય કિરીટ પટેલે પણ ચૂંટણી પંચની ભૂમિકા સામે તીખા બાણ છોડ્યા હતા. તેમણે આક્ષेप કર્યો હતો કે ૧૪-૧૪ વખત રજૂઆતો કરવા છતાં અને ગેરરીતિઓ છતી થવા છતાં ચૂંટણી અધિકારીઓ ભાજપના એજન્ટ બનીને જ કામ કરી રહ્યા છે. પાટણ જિલ્લામાં વિવિધ પક્ષે આજે એકસાથે આંદોલન કરી દીધું છે અને જો આગામી દિવસોમાં આ નીતિમાં ફેરફાર ન આવે તો આંદોલન વધુ તીવ્ર બનશે. ચૂંટણી પંચની તટસ્થતા પર સવાલો ઉઠાવીને પાટણ કોંગ્રેસે મોટો વિરોધ નોંધાવ્યો છે. હવે જોવાનું એ રહેશે કે કોંગ્રેસના આ વિરોધ પ્રદર્શન અને ગાંધી ચિન્ગ્છ્યા માર્ગે ચાલવાની ચેતવણી બાદ ચૂંટણી પંચ કે સરકાર તરફથી શું પ્રતિક્રિયા આવે છે.
0
0
Report
Advertisement

सूखा प्रभावित साबरकांठा के किसानों के लिए राहत पैकेज और लोन माफ़ी की मांग

Idar, Gujarat:સાબરકાંઠા જીલ્લામાં ગત ચોમાસામાં વરસાદ સારો વરસતા ત્રણ મોટા જળાશય 100 ટકા ભરાયા હતા. આ વર્ષે ચોમાસામાં ઓછો વરસાદ વરસતા જીલ્લાના મોટા જળાશયો ખાલી ખમ છે. જેત્રે ચોમાસામાં વાવેતર કરેલ મગફળીમાં ખેડૂતોને ઓછા વરસાદે રોગચાળો આવ્યો અને સમયસર પિયત નહીં મળતા ઉત્પાદનમાં પણ 50 ટકા ઘટાડો થયો છે. મોઘાદાટ બિયારણ, દવા, વાવણીનો ખર્ચો તમામ બાદ ઉત્પાદન ઓછુ થયું છે જે કારણે ભાવ પ્રમાણે ખર્ચો નિકળતો નથી. બેંકમાંથી લીધેલી લોન કેવી રીતે ભરવી અને આગામી શિયાળામાં ખેતી કેવી રીતે કરવી તે રૂપિયા ના મસ્કીલ બની રહ્યાં છે. સરકાર સાબરકાંઠા જીલ્લાને દુષ્કાળગ્રસ્ત જાહેર કરીને રાહત પેકેજ આપે, લોન માફ કરે અને અગામી શિયાળાંમાં ખેતી માટે નર્મદાનું પાણી જળાશયોમાં નાખીને સિંચાઈ માટે પાણીની વ્યવસ્થા કરે તેવી માંગ છે. આ ચોમાસામાં આ જિલ્લામાં હવે આંકડાં મુજબ vervolાણ: ગુહાઈ જળાશય 57.96%, ہاتھમતી 64.49%, હરણાવ 43%, ખેડવા 69.50%, જવાનપુરા સિંચાઈ યોજના 100%, ગોરઠીયા સિંચાઈ યોજનામાં 92% પાણી છે.Sabarkantha જિલ્લામાં આ વર્ષે ચોમાસામાં સરેરાશ 61.11 ટકા વરસાદ વરસ્યો છે. જેમાં ખેડબ્રહ્મા 55.85%, વિજયનગર 51.35%, વડાલી 58.29%, ઈડર 48.50%, હિંમતનગર 68.42%, પ્રાંતીજ 74.60%, ઠાલોદ 86.67%, પોશીના 47.10% વરસાદ પડ્યો છે.
0
0
Report

बारिश के बाद कपास फसल में सूखा, किसान भारी नुकसान, सरकार से मदद की मांग

Botad, Gujarat:એન્કર બોટાદ શહેર અને આખા જૂથ જિલ્લામાં ખેડૂતો માટે કપાસ એ મુખ્ય રોકડિયો પાક ગણાય છે. આ વર્ષે પણ ખેડૂતોએ મોટો પ્રમાણમાં કપાસનું વાવેતર કરીને મિશ્રણ અને મહેનતથી પાક તૈયાર કર્યો હતો. પરંતુ ultimate સમયે પાછળથી વરસાદ બાદ કપાસના પાકમાં અચાનક "સુકારા"ની ગંભીર સમસ્યા જોવા મળી રહી છે. જેના કારણે ખેડૂતોની ચિંતામાં ભારે વધારો થયો છે. વિઓ ઉભો પાક કાળો પડીને બળી ગયો ખેડૂતોએ જણાવ્યા મુજબ, પાછોતરા વરસાદના ભારે ભેજ અને વાતાવરણના પલટાને કારણે તૈયાર થયેલો કપાસનો છોડ ઊભો ને ઊભો જ સુકાવા લાગી ગયો છે. છોડ કાળો પડીને બળી જતાં પાક સંપૂર્ણપણે નિષ્ફળ જવાની ભીતિ સેવાઈ રહી છે. હવે પાક સુધરે તેવી કોઈ શક્યતા ન જણાતાં ખેડૂતના હાથમાંથી આખા વર્ષની મહેનત અને મોટો આર્થિક ખર્ચ એળે જઈ રહ્યો છે. વિઓ-૨ ખેતીવાડી વિભાગ અને સરકાર પાસે સહાયની ગુહાર જે પાક પર આખા વર્ષના ગુજરાનનો આધાર હતો, તે પાક નજર સામે જ નાશ પામતા ખેડૂત આર્થિક સંકટમાં મુકાયા છે. બિયારણ, ખાતર અને મજૂરીનો થયેલો ભારે ખર્ચ પણ નીકળે તેમ ન હોવાથી, હવે ખેડૂતોની તમામ નજર સરકારી મદદ પર મંડાયેલી છે. બોટાદ જીલ્લાના પીડિત ખેડૂતો માંગ કરી રહ્યા છે કે કૃષિ વિભાગ તાત્કાલિક ધોરણે સર્વે હાથ ધરે અને થયેલા નુકસાન સામે યોગ્ય વળતર તથા આર્થિક સહાય જાહેર કરે.
0
0
Report
Advertisement

सूरत में डेंगू से दो मौतें, मरीजों की संख्या बढ़ने की चिंता

Surat, Gujarat:सूरत ब्रेक सूरत में डेंगू का कहर मौसमी बदलाव के बीच 25 वर्षीया युवती समेत दो की मौतें हॉस्पिटल में मरीज के घसारे से स्वास्थ्य विभाग की कार्यवाही पर सवाल रोगचालो बेकाबु बना रहने की भिती तेज गर्मी और सर्दी के मामलों में वृद्धि पर्वट पाटिया क्षेत्र की 25 वर्षीय काजल को एक सप्ताह से तेज बुखार आ रहा था डेंगू रिपोर्ट पॉजिटिव आने पर निजी अस्पताल में भर्ती किया गया इलाज के दौरान उसकी मौत अन्य मामले में 19 वर्षीय सूरज यादव को एक सप्ताह से बुखार और सर्दी थे ब्लड टेस्ट में डेंगू रिपोर्ट पॉजिटिव आने पर सूरज को स्मीमेर अस्पताल में भर्ती किया गया इलाज के दौरान उसका भी दुखद निधन
0
0
Report

राजकोट में बरसात कमी से किसानों के खेत प्रभावित, फसल नुकसान के आसार

Jetpur, Gujarat:એન્કર:- સૌરાષ્ટ્રમાં ચાલુ વર્ષે વરસાદની ઘટે किसानोंની ચિંતા વધારી છે. ચોમાસાની સિઝન પૂર્ણ થવાના આરે છે. ત્યારે રાજકોટ જિલ્લામાં વરસાદની ઘટના કારણે किसानों સામે અનેક મુશ્કેલીઓ ઉભી થઈ છે. ખેતરોમાં ઊભેલા કપાસ, મગફળી અને સોયાબીન સહિતના પાકના ઉત્પાદન પર અસર થવાની ભીતિ ખેડૂતો વ્યક્ત કરી રહ્યા છે. એક તરફ મોંઘા બિયારણ, દવા અને મજૂરી ખર્ચ કરીને વાવેતર કર્યું છે. તો બીજી તરફ પૂરતો વરસાદ ન મળતો પાકને નુકસાનની ભીતિ છે. વરસાદની ઘટને લઈને ઝી 24 કલાકની ખેડૂતો સાથે ખાસ વાત ચિત, વિઓ:- રાજકોટ જિલ્લામાં ચાલુ વર્ષે વરસાદની ઘટનાથી ખેડૂતોની ચિંતા વધી છે. વરસાદના અભાવે કેટલાક વિસ્તારોમાં ખેતરોમાં ઊભા પાકને પૂરતું પાણી મળ્યું નથી, જેના કારણે ઉત્પાદન ઘટવાની શક્યતા ખેડૂતો વ્યક્ત કરી રહ્યા છે. ખેતીકારોનું કહેવું છે કે, જે થોડા પાકમાંથી ઉત્પાદનની આશા હતી, તેના પર પણ પાછોતરા વરસાદે આરસ કરી છે. કપાસ, મગફળી અને સોયાબીન જેવા પાકોમાં નુકસાનની સ્થિતિ જોવા મળી રહી છે. ખેડૂતો દ્વારા મોંઘા ભાવનું બિયારણ, દવા અને મજૂરી પાછળ મોટો ખર્ચ કરવામાં આવ્યો છે. પરંતુ હવે ઉત્પાદન ઓછું થવાની ચિંતા સતાવી રહી છે. વીડિયોને પાણીના સ્તર પર પણ પડી છે. ખેડૂતોના કુવા અને બોરના પાણીના તળ ઊંડા જતા રહ્યા છે. જેના કારણે આગામી શિયાળુ પાક માટે પણ પૂરતું পানি ઉપલબ્ધ રહેશે કે કેમ તે અંગે ખેડૂતોમાં ચિંતા છે. કારણ કે શિયાળુ પાકનું વાવેતર કરવું પાણી વગર કેમ કરવું, સાથે જ ઘાસચારાનું ઉત્પાદન પણ ઓછું રહેવાની ભીતિ છે. જો સ્થાનિક સ્તરે ઘાસચારો પૂરતો નહીં મળે તો આગામી દિવસોમાં પશુપાલકો માટે ઘાસચારાનો ખર્ચ વધવાની શક્યતા ખેડૂતો વ્યક્ત કરી રહ્યા છે. ચાલુ વર્ષે વરસાદની અછતના કારણે ખેતીનું ગણિત ખોરવાઈ ગયું છે. સાથે પાછોતરો વરસાદ વરસતા જે પાક થોડોક બચ્યો હતો તે પણ હવે હાથમાં આવે તેમ લાગતું નથી, જેથી પાકનું ઉત્પાદન ઘટવાની સાથે હવે પાણી અને ઘાસચારાનો પ્રશ્ન પણ ધ્યાન આપવા યોગ્ય બનાવે છે. ખેડૂતોની માંગ છે કે સરકાર વરસાદની ઘટ અને ખેતી પર થયેલી અસરનું સર્વે કરાવે અને ખેડૂતોને યોગ્ય સહાય આપે. તેમજ અસરગ્રસ્ત વિસ્તારોને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવામાં આવે અથવા રાહત પેકેજ જાહેર કરવામાં આવે, તેવી ખેડૂતો માંગ કરી રહ્યા છે. खेતરો સાથે નરેશ ભાલીયા - ચોપાલ,
0
0
Report

सूरत में खाड़ी के वाहनों पर दबावों की पहचान के लिए चार वर्ग तय; रिपोर्ट कमिश्नर के सामने

Surat, Gujarat:સુરત બ્રેક ખ્યાડીના વહનને નડતરરૂપ દબાણોનો રિપોર્ટ તાકીદે તૈયાર કરવા આદેશ ખાડીપુર મુદ્દે મેગા ડિમોલિશન અથવા નકકર આયોજનની તેજ કવાયત ચાર કેટેગરીના દબાણની ઓળખ રોઝ કમિશનર સમક્ષ રિપোর্ট કાર્ડ રજૂ કરાશે દબાણોની ઓળખ માટે ચાર જુદી જુદી કેટેગરી સાથે પત્રક તૈયાર કરવા આદેશ ખાડીને લાગુ મનપાની જમીન અનામત અંતિમ ખંડો અને રસ્તાઓ ઉપર થયેલા બિનઅધિકૃત દબાણોની પણ ઓળખ કરાશે ખાડીને લાગુ સરકારી જમીનો ઉપરના દબાણો પણ તપાસવામાં આવશે ખાનગી જમીનને પણ આ કામગીરી માંથી બાકાત રાખવામાં આવી નથી
0
0
Report
Advertisement
Advertisement
Back to top