Become a News Creator

Your local stories, Your voice

Follow us on
Download App fromplay-storeapp-store
Advertisement
Back
Anand388001

આણંદના ભાલેજ રોડ પર લોકોએ હોબાળો મચાવ્યો

Aug 27, 2024 02:18:07
Anand, Gujarat
આણંદ શહેરમાં ભાલેજ રોડ પર ચરોતર મિલ્લત સ્કુલની સામે પાણીનાં નિકાલ માટે નગરપાલિકાની ટીમ જેસીબી લઈ ખાડાઓ ખોદવા જતા સ્થાનિક રહીસોએ હલ્લાબોલ કરી કામગીરી અટકાવી હતી,સ્થાનિક રહીસોએ આક્રોસ વ્યકત કરતા જણાવ્યું હતું કે સલાટીયા ફાટક તરફથી પાણીનાં નિકાલ માટે ખાડો ખોદતા આવો ત્યારબાદ જ અહીયાં ખાડો ખોદવા દેવામાં આવશે,પાલિકા દ્વારા આગળ પાણીનાં નિકાલનું આયોજન કરાતું નથી જેનાં કારણે અમારી સોસાયટીમાં પાણી ભરાઈ જવાની શકયતાઓ રહેલી છે.
0
comment0
Report

For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com

Advertisement
DMDURGESH MEHTA
Dec 21, 2025 17:18:17
Gandhinagar, Gujarat:ગાંધીનગર પોલીસનું ઓપરેશન વિરાંગના ઝી 24 કલાક આરોપી જ્યાં રહેતો હતો‌ ત્યાં પહોંચ્યું ગાંધીનગર સેક્ટર 24 ઇન્દિરા નગર વિસ્તારમાં છાપરા વિસ્તારમાં 14 ડિસેમ્બરના રાત્રીના સમયે 4 વર્ષની બાળકી પર દુષ્કર્મ આચારવામાં આવ્યું હતું.આ ઘટનામાં પોલીસે રામગણિત યાદવને ધરપકડ કરી હતી. આરોપીને ગાંધીનગર સેક્ટર 24 ખાતે જ્યાં આગળ દુષ્કર્મ આચર્યું હતું તે જગ્યા પર લઈ જાનીને રી કન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું. જે દરમ્યાન આરોપી ભાગવા જતા સેક્ટર 21 મહિલા પીઆઈ લતા દેસાઈ દ્વારા આરોપી પર પગના ભાગે ફાયરિંગ કરવામાં આવ્યું હતું. 3 રાઉન્ડ ફાયરિંગમાં આરોપીને પગના ભાગમાં ગોળી વાગી હતી. આ આરોપીને ગોળી વાગતાં સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો. સિવિલ હોસ્પિટલમાં આરોપીની સારવાર ચાલુ છે. દુષ્કર્મનો આરોપી રામગણિત યાદવ Gandીનગરના સેક્ટર 25 જીઆઇડીસી વિસ્તારમાં આવેલ જાણીતા ડેરી પ્લાન્ટમાં નવા પ્લાન્ટની કામગીરી ચાલી રહી છે ત્યારે આગળ લેબર તરીકે કામ કરતો હતો. પ્લાન્ટના પાછળના ભાગે આવેલા લેબર કોલોનીમાં રહેતો હતો અને મજૂરી કામ કરતો હતો. આરોપી રામગણિત યાદવ લેબર કોલોનીમાં આવેલ E-3 પતરા ના ઝુપડામાં રહેતો હતો અને rspનાર્થે ગાંધીનગરના સેક્ટર 24 ખાતે અવારનવાર જતો હતો." પોલીસે આ ધટનામાં આરોપી પકડવા માટે 300થી વધુ સીસીટીવી ચેક કર્યા હતા, 200 થી વધુ પોલીસ કર્મચારીઓને આરોપી પકડવા ટીમો બનાવવામાં આવી હતી. 300 જેટલા મજૂરોના ડેટા એનાલિસસ કરવામાં આવ્યા હતા.
0
comment0
Report
DMDURGESH MEHTA
Dec 21, 2025 17:17:55
Gandhinagar, Gujarat:ગાંધીનગર ગુજરાત રાજ્ય યોગ બોર્ડ અને હિમાલયન સમર્પણ મેડિટેશન દ્વારા ગુજરાત રાજ્ય યોગ બોર્ડના યોગ કોચ અને યોગ ટ્રેનરનો દીક્ષાંત સમારોહ અને વિશ્વ ધ્યાન દિવસની ઉજવણી મહાત્મા મંદિર ખાતે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું જેમાં યોગ બોર્ડના ચેરમેન શીશપાળ રાજપુત સહિત મોટી સંખ્યામાં યોગ સાથે જોડાયેલા લોકો ઉપસ્થિત રહ્યા હતા. ગાંધીનગર સ્પીચ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ યોગ શારીરિક શક્તિ વધારે છે ધ્યાન માનસિક શક્તિ વધારે છે યોગ એ એક એવું સાધન છે જે તમને સવારથી સાંજ સુધી થાક્યા વિના કાર્યો પૂર્ણ કરવા સક્ષમ બનાવે છે. આજના સમયમાં યોગ અને ધ્યાન બંને જરૂરી છે. આજે, 21 ડિસેમ્બર, સૌથી ટૂંકો દિવસ છે. આ દિવસનો સંદેશ ધ્યાન છે. જેને ધ્યાન દિવસ તરીકે ઉજવવામાં આવે છે. તે માત્ર એક આધ્યાત્મિક અભ્યાસ નથી પરંતુ શક્તિ માટેનું સૌથી મોટું માધ્યમ છે. संયુક્ત રાષ્ટ્રએ 21 ડિસેમ્બરે આ દિવસ ઉજવવાનું નક્કી કર્યું. વિશ્વ નેતા, વડા પ્રધાને વિશ્વને ભव्य યોગ રજૂ કર્યો છે. યોગ વિશ્વને સ્વાસ્થ્યનો સરળ માર્ગ બતાવે છે. યોગ, પ્રાણાયામ અને ધ્યાન ખૂબ જ મહત્વપૂર્ણ घटકો છે. વડા પ્રધાનનું સ્વપ્ન છે કે યોગ માનવ જીવનનો એક મહત્વપૂર્ણ ભાગ બને. આ યોગ બોર્ડ લોકો યોગ માટે જાગૃત કરે છે. હું બધા યોગ પ્રશિક્ષકોને અભિનંદન આપું છું. પૂજ્ય શિવ કૃપાનंदન સ્વામી જેવા હિમાલય સમર્પણ ધ્યાન લોકોને યોગ માટે પ્રેરણા આપે છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ૨૦૪૭ સુધીમાં વિકસિત ભારત માટે સ્વસ્થ અને સંતુલિત સમાજનું નિર્માણ કરવાનું લક્ષ્ય છે. ૨૦૪৭ સુધીમાં વિકસિત ભારત માટે સ્વસ્થ ભારત અને સ્વસ્થ ગુજરાતનું નિર્માણ કરવાનું લક્ષ્ય છે.
0
comment0
Report
DMDURGESH MEHTA
Dec 21, 2025 17:17:23
Gandhinagar, Gujarat:રવિ તેજા વસમશેટ્ટી SP, ગાંધીનગર ગાંધીનગર સેકટર 24 માં દુષ્કર્મ બાબતે આપી માહિતી રિકન્સ્ટ્રક્શન દરમિયાન બની ઘટના આ ઘટના માં ઓપરેશન વીરાંગના નામ આપ્યું હતું નાનકડી 4 વર્ષની દીકરી ને જંગલ માં લઇ જઇ રેપ કર્યો આરિઓએ રેપ બાદ જંગલમાં છોડી દીધી ચાર જિલ્લા ની પોલીસ ની ટીમ તપાસતી હતી રામ યાદવ મજૂરી કામ કરતો હતો બિહાર જતા પહેલા રેપ કરવાનો આરોપી એ નક્કી કર્યો હતો જંગલ માં લઇ જઇ રેપ કર્યો હતો બાળકી સાથે 1 કલાક રેપ કર્યો હતો રાત્રે 2:30 કલાકે બાળકી ની હાલત જોવા આરોપી બનવ સ્થળે ગયો હતો બાળકીના કપડાં નું FSL કર્યુ હતું આજે સાંજે આરોપી કાંડ સામે આવ્યો પોલીસ બનાવ વાળી જગ્યાએ તપાસ કરવા જતાં ભગવાનો પ્રયાસ કર્યો ફાયરિંગ કરતા ડાબા પગે ગોળી વાગી રાહુલ યાદવ નામના આરોપી ને ગોળી મારી છેલ્લા 4 દિવસથી 300 પોલીસ રાતદિવસ મહેનત કરી આરોપી જડપી પડ્યો આરોપી GIDC માં અમૂલ પાર્લર માં નોકરી કરતો હતો આરોપી કોઈંટ્રક્ષા્શણમાં પોલીસ માહિતી મેળવી રહી હતો ત્યારે આરોપી ભાગી ગયો હતો બિહાર માં ગુનાહિત ઇતિહાસ બાબતે પોલીસ તપાસ કરશે આરોપી દસ દિવસ પહેલા રેપ નો પ્લાન કર્યો હતો મોબાઈલ માં પોર્ન વીડિયો જોતા હોવાનું પણ સામે આવ્યું છે આ આરોપી વિકૃત માનસ ધરાવતો હોવાનું સામે આવ્યું છે આજે સવારે આ આરોપી ની ધરપકડ કરી છે છેલ્લા 6 મહિનાથી છાપરા માં રહેતો હતો
0
comment0
Report
DMDURGESH MEHTA
Dec 21, 2025 17:17:00
Gandhinagar, Gujarat:સગીરાઓ ના સગર્ભા થવા પર બાળ આયોગ ની સૂચના રાજ્યભર કેટલાક જિલ્લાઓમાં સગીરાઓના ગર્ભવતી હોવાના આંકડા રહેલાં છે. આરોગ્ય વિભાગ દ્વારા જાહેર કરાયેલા આંકડાઓ ચોંકાવનારા છે. આરોગ્ય વિભાગે સગીરાઓના સગર્ભાવસ્થાના આંકડા વિશે બાળ આયોગના અધ્યક્ષે સવાલ ઉઠાવ્યો છે. તેમણે જણાવ્યું કે આરોગ્ય વિભાગે સગીરાઓના સગર્ભા હોવાના આંકડાઓ ફરીએકવાર સમীক্ষા/સર્વે કરવ vero સૂચના આપી છે. સગીરાઓને સ્વાસ્થ્ય માટે જરૂરી પગલાં ભરવા માર્ગદર્શન આપવામાં આવ્યુ છે. બાળ આયોગ આરોગ્ય વિભાગ સાથે સંકલન કરી રહ્યું છે. પાંચથી સાત જિલ્લા વિસ્તારોમાં બાળ લગ્ન થવાના લખાણ છે. પછાત વિસ્તારોમાં સગીરાઓના લગ્ન થાય છે. આ વિસ્તારોમાં શિક્ષણનું પ્રમાણ ખૂબ ઓછું છે. બાઇટ ધર્મિષ્ઠા ગજ્જર, અધ્યક્ષ, બાળ અધિકાર આયોગ
0
comment0
Report
DMDURGESH MEHTA
Dec 21, 2025 17:15:16
0
comment0
Report
PDPRASHANT DHIVRE
Dec 21, 2025 17:02:58
Surat, Gujarat:સુરત શહેરમાં અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના કાર્યકરો દ્વારા કાર રેલીમાં જોખમી સ્ટંટ લેવા અને ટ્રાફિક નિયમોના ભંગને કારણે પોલીસે સખત પગલાં લીધા હતા. વેસુ વિસ્તારમાં આવેલી DRB કોલેજમાં દક્ષિણ ગુજરાત યુનિટની કારોબારી બેઠકનાં પર્તે યોજાયેલ કાર રેલીમાં ઘણા વીડિયોઝ સોશ્યલ મીડિયામાં વાયરલ થયા હતા જેમાં કાર્યકરોની બેદરકારી સાબિત થઇ હતી. રોડ પરથી ચાલતી કારના દરવાજા બહાર ઉભા રહીને અને લટકીને સ્ટંટ કરવામાં આવ્યું અને રેલીમાં ઉપયોગમાં લેવામાં આવેલી કેટલીક કારના કાચ પર પ્રતિબંધિત બ્લેક ફિલ્મ લગાવેલી થતાં જોવા મળ્યું. ગેરકાયદેસર રેલી હતી માહિતી મુજબ પોલીસ પાસે પૂરતી મંજૂરી નહોતી. વીડિયો વાયરલ થયા બાદ અલથાણ પોલીસ હીરકતમાં આવી અને ઘણા પગલાં લેવામાં આવ્યા.vehiclesના નંબરના આધારે બેpoort ધારણા કરવામાં આવી હતી. આ રેલીમાં ઉપયોગમાં લેતી ત્રણ કાર પોલીસે કબ્જે કરી લીધી છે. તપાસ ચાલુ છે અને અન્ય શખ્સોની ઓળખ કરી તેમના પર ગુનો નોંધવાના પ્રયાસ ચાલી રહ્યો છે.
0
comment0
Report
PDPRASHANT DHIVRE
Dec 21, 2025 17:01:04
Surat, Gujarat:એંકર:સુરત: શહેરના પોશ ગણાતા અલથાણ વિસ્તારમાં રહેતી એક મહિલા સાથે કેન્દ્ર સરકારના વડાપ્રધાન કાર્યાલયમાં નોકરી અપાવવાના બહાને લાખો રૂપિયાની છેતરપિંડીનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. દિલ્હીના બુલંદશહેરના એક શખ્સે મહિલાના પુત્રને ઉચ્ચ હોદ્દા પર નોકરી અપાવવાની લાલચ આપી કુલ 26 લાખ રૂપિયા પડાવી લીધા હતા. વિીઓ:1 ભોગ બનનાર મહિલાની મુલાકાત દિલ્હી ખાતે વિકાસ ત્રિવેદી નામના શખ્સ સાથે થઈ હતી. વિકાસ ત્રિવેદીએ પોતાની ઓળખ ઓરુ દિલ્હીના બુલન્દશહેરના BJP સભ્ય તરીકે આપી હતી. વાતચીત દરમ્યાન તેણે મહિલાને વિશ્વાસમાં લીધી હતી કે તેની PMO માં ખૂબ જ સારી ઓળખાણ અને વગ છે.2આરોપી વિકાસ ત્રિવેદીએ મહિલાના પુત્રને PMO ઓફિસમાં ઉચ્ચ પદ પર સરકારી નોકરી અપાવવાની ખાતરી આપી હતી. આ લાલચમાં આવીને મહિલાએ સમયાંતરે ટુકડે-ટુકડે કુલ 26 લાખ રૂપિયા વિકાસને આપ્યા હતા. છતાં, લાંબો સમય વીતી જવા છતાં નોકરી ન મળતા અને આપેલા નાણાં પરત ન આવતા મહિલાને પોતાની સાથે છેતરપિંડી થઈ હોવાનો આહસાસ થયો હતો. બીટી: ડી ડી ચૌહાણ (અલથાણ પોલીસ પીઆઇ) વીઓ:2 આખરે આઘાતેલી મહિલાએ સુરતના અલથાણ પોલીસ મથકમાં વિકાસ ત્રિવેદી વિરુદ્ધ લેખિત ફરિયાદ નોંધાવી છે. પોલીસે આ મામલે વિશ્વાસઘાત અને ઠગાઈનો ગુનો દાખલ કર્યો છે.આરોપીની ધરપકડ કરવા માટેના ચક્રો ગતિમાન થયા છે. આ કેસમાં અન્ય કોઈ સંડોવાયેલું છે કે કેમ તે દિશામાં પણ તપાસ શરૂ કરવામાં આવી છે. બીટી: ડી ડી ચૌહાણ (અલથાણ પોલીસ પીઆઈ) વીઓ:3 સરકારની નોકરી આપવાના નામે વરસતી ઓળખાણનો દાવો કરતા લોકો સાવધ રહેવું અને કોઈપણ નાણાંકીય વ્યવહાર કરતા પહેલા તેની સત્તાવાર તપાસ કરવી अत्यંત જરૂરી છે. પ્રશાંત ઢીવરે - સુરત
0
comment0
Report
URUday Ranjan
Dec 21, 2025 15:17:16
Ahmedabad, Gujarat:અમદાવાદ ના અજીત મિલ ચાર રસ્તા પાસે આજે વહેલી સવારે અકસ્માત સર્જાયો છે...અજીત મિલ ચાર રસ્તા પાસે બે યુવકો રોડ ક્રોસ કરી રહ્યા હતાં તે દરમિયાન આ અકસ્માત સર્જાયો હતો. સવારે સાડા દસ વાગ્યાની આસપાસ હિંમતનગરથી ટેટની પરીક્ષા આપવા માટે આવેલા બે યુવકો અજીતમિલ ચાર રસ્તા પાસે રોડ ક્રોસ કરી રહ્યા હતાં તે દરમિયાન એક અલ્કાઝર કારના કાર ચાલકએ બંનેને અડફેટે લીધા હતાં. જેમાં બે યુવકોને ઈજા પહોચતા સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે..જ્યારે સમગ્ર ઘટનાની જાણ પોલીસને કરતા એચ ડિવીઝન ટ્રાફિક પોલીસ ઘટનાાસ્થળે પહોચી હતી. અને આરોપી કાર ચાલક અમનનગર જુલતામીનારા ગોમતીપુર ખાતે રહેતા સહેજાન सफિભાઈ મેઉને ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી છે.
0
comment0
Report
SSSAPPA SAHIL NAHERUDINBHAI
Dec 21, 2025 14:46:42
Rajkot, Gujarat:એંકર રાજકોટ જિલ્લામાં ગ્રામ્ય વિસ્તારોમાં વધતા સાઈબર ફ્રોડના બનાવોને ધ્યાનમાં રાખીને ગૃહવિભાગ દ્વારા એક નવતર પ્રયાસ હાથ دھર્યો છે. રાજકોટ જિલ્લાizlikો ગ્રામ્ય વિસ્તારોમાં પોલીસ દ્વારા “સાયબર ડાયરા”નું આયોજન કરવામાં આવી રહ્યું છે, જેમાં ગામડાંના લોકોને ડિજિટલ છેતરપીંડીથી બચવા અંગે माहितગાર કરવામાં આવે છે. ગોંડલ તાલુકાના સુલતાનપુર ગામે જિલ્લા પોલીસ વડા વિજયસિંહ ગુર્જર સહિતના ઉચ્ચ અધિકારીઓએ ગ્રામ્ય વિસ્તારના લોકો સાથે સીધી મુલાકાત કરી, મોબાઇલ પર આવતાં ખોટા મેસેજ, કોલ અને લિંકથી કેવી રીતે બચવું તેમજ શંકાસ્પદ વ્યક્તિઓને બ્લોક કરવાની માહિતી આપી. આ કાર્યક્રમમાં ગ્રામ્ય વિસ્તારના પુરુષો અને મહિલાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. સાથે જ સરપંચો, આગેવાનો અને સ્થાનિક પ્રતિનિધિઓની પણ નોંધપાત્ર હાજરી જોવા મળી էր. બાઈટ:- વિજયસિંહ ગુર્જર ( રાજકોટ જિલ્લા પોલીસવડા)
0
comment0
Report
Advertisement
Back to top