Become a News Creator

Your local stories, Your voice

Follow us on
Download App fromplay-storeapp-store
Advertisement
Back
Anand388001

ગાયના મૃતદેહનો ભાગ મળ્યો મહિકેનાલમાં, લોકોના ટોળા ઉમટી પડ્યા!

Aug 20, 2024 12:35:30
Anand, Gujarat

ગઈકાલે સવારે બોરસદના કસારી રોડ પરથી પસાર થતી મહિકેનાલમાં ગાયના મૃતદેહનો એક ભાગ મળી આવતા તેને જોવા લોકોના ટોળા ઉમટી પડ્યા હતા. માહિતી મળતા જ હિન્દુ સંગઠનોના કાર્યકર્તાઓ અને પ્રાણીપ્રેમીઓ પણ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. આ બનાવ અંગે બોરસદ ટાઉન પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

0
comment0
Report

For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com

Advertisement
HBHimanshu Bhatt
Nov 09, 2025 12:42:56
Morbi, Gujarat:એન્કર મોરબીના સનાળા રોડ પર આવેલ માર્કેટયાર્ડ ખાતે આજથી ટેકાના ભાવે મગફલ્લી લેવાની શરૂઆત સમયે આવી રહી છે અને ખેડૂતોએ ટેકાના ભાવ મુજબ તેની મગફળી વેચવા માટે થાઈને માલ લઈને આવવાનું શરૂ કરી દેવામાં આવ્યું છે હાલના opens માર્કેટમાં મગફળીના ભાવ ઓછા મળે છે ત્યારે ટેકાના ભાવને આધારે ખેડૂતોએ પોતાની મગફળી વેચવા માટે ટેકાના ભાવ પર વેચાણ કરવાની વાત ઘણી છે જેથી ખેડૂતોમાં ખુશીની લાગણી જોવા મળે છે. વિયો સમગ્રગુજરાતની અંદર ગુજકો માર્શલ દ્વારા ટેકાના ભાવે મગફણીની ખરીદી શરૂ કરવામાં આવી રહી છે અને આજે ગુજરાતના જુદા જુદા જિલ્લામાં ખેડૂત પાસેથી ટેકાના ભાવે મગફળી લેવા માટેની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે ત્યારે મોરબીના સનાળા રોડ ઉપર સર્ક માર્કેટયાર્ડ ખાતે આજથી મોરબી અને માળિયા તાલુકાના ખેડૂતોથી ટેકાના ભાવે મગફળી ખરીદી શરૂ કરવામાં આવી છે અને પહેલા દિવસે 30 ખેડૂતને મેસેજ મોકલીને તેઓને પોતાની મગફળી ટેકાના ભાવે વેચાવવા આવતા બોલાવવામાં આવ્યા હતા અને ખેડૂતોએ પોતાની મગફળી સૂકી અને નક્કી કરીને લાવવા માટે અપીલ કરવામાં આવી છે વધુમાં અધિકારીઓ સૂત્રો પાસેથી મળતી વિગત પ્રમાણે ટંકારા તાલુકામાં 12000, હળવદ તાલુકામાં 10000, વાંકાનેર તાલુકામાં 2000 અને મોરબી તેમજ માળિયા તાલુકામાં 3200 જેટલા ખેડૂતો દ્વારા ટેકાના ભાવે મગફળીનું વેચાણ માટે થઈને તેનું નોંધણી કરાવીનામ આવ્યું છે. બાઈટ 1 મુકેશભાઈ નરશીભાઈ, ખેડૂત, ધૂનડા બાઈટ 2 રમેશભાઈ પટેલ, ખેડૂત, લક્ષ્મીનગર બાઈટ 3 ગોવિંદ અમારાશીભાઈ, ખેડૂત, ધૂનડા બાઈટ 4 મગનભાઈ વડાવિયા, ડિરેક્ટર, નાબાર્ડ બાઈટ 5 હિમાંશુ ઉસદડિયા, જિલ્લા ખેડૂતો અધિકારી, મોરબી
0
comment0
Report
HBHimanshu Bhatt
Nov 09, 2025 12:41:38
0
comment0
Report
ABAnnu Babu Chaurasia
Nov 09, 2025 12:06:04
Etawah, Uttar Pradesh:इटावा में पुरानी रंजिश के चलते कार सवारों का कहर सामने आया है where घर में घुसकर दबंगों ने मारपीट कर 3 लोगों को घायल किया है घायलों में दो की हालत गंभीर होने पर सैफई रेफर किया गया है CCTV फुटेज में देखने पर 4 लोगों को गिरफ्तार किया गया है। इटावा जनपद के थाना बढ़पुरा इलाके के उदी मोड़ के खेड़ा अजब सिंह के रहने वाले अंकित उत्तम विपिन को पुरानी रंजिश के चलते दो कारों में आए दबंगों ने लाठी डंडे से घर में घुसकर मारपीट की घटना CCTV में कैद हो गई है। अस्पताल में डाला गया जहां पर दो लोगों की हालत गंभीर होने पर सैफई PGI रेफर कर दिया गया है। पुलिस ने पीड़ित की तहरीर पर मुकदमा दर्ज कर लिया है और आरोपियों में से मुकेश ध्रुव राहुल सुधीर को गिरफ्तार किया गया है।
0
comment0
Report
PSPramod Sharma
Nov 09, 2025 11:12:00
Noida, Uttar Pradesh:यूपी एटीएस ने ग्रेटर नोएडा से फरहान नबी सिद्दीकी को किया गिरफ्तार, सिद्दाकी पर आरोप है कि वो धार्मिक पुस्तकों को छापने के नाम पर दंगा फैलाने की साजिश रच रहा था. यूपी एटीएस को इनपुट मिला था कि कुछ लोग ग्रेटर नोएडा के कसना में निजी कंपनी खोलकर समुदायों के बीच दुश्मनी फैलाने के लिए आपत्तिजनक किताबे छाप रहे है। और उन किताबो को लोगों के बीच बांट रहे है। किताबों को छापने के लिए विदेशो से हवाला के ज़रिए फंड जुटाए जा रहे है। यूपी एटीएस ने उस इनपुट के आधार पर जानकारी जुटाई तो कुछ कंपनियों की जानकारी सामने आई जिसको फरहान नबी सिद्दाकी और नаси तौरबा समेत कुछ अन्य लोगों द्वारा M/S Istanbul International Pvt Ltd., M/S Hakikat Vakfi Foundation, M/S Real Global Express Logistic Pvt Ltd. नाम से कम्पनियां खोली गई तथा Hakikat Printing Publication, के ज़रिए किताबों का प्रकाशन किया जा रहा था। इन कम्पिनयों में तुर्की और जर्मनी समेत कुछ अन्य देशों से हवाला एवं अन्य माध्यम से पैसा मंगाया जा रहा है एवं तुर्की तथा जर्मनी से जो लोग आते है उनको भी फरहान नबी द्वारा बिना किसी सूचना के अपने यहां रुकवाया जाता है। फरहान नबी सिद्दाकी अवैध रूप से भारत में आये बांग्लादेशियों को भी शरण देता था। फरहान व नासी तोर्बा द्वारा विदेश से हवाला एवं अन्य माध्यम से करोड़ों रुपये (लगभग रु 11 करोड़) प्राप्त कर उत्तर प्रदेश के अमरोहा व पंजाब राज्य में मदरसा व मस्जिदों तथा कम्पनियों के नाम पर जमीन खरीदी गयी है। इस मामले में M/S Istanbul International Pvt Ltd के सह-निदेशक फरहान नबी सिद्दीकी को कासना, गौतम बुध नगर से गिरफ्तार किया गया।
1
comment0
Report
NBNarendra Bhuvechitra
Nov 09, 2025 11:11:43
Nagod, Gujarat:રાજ્યના નાયબ મુખ્યમંત્રી આજેTappedીના પ્રવાસે પહોંચી ગયા હતા.. તેમને ગાર્ડ ઓફ ઓનર આપી નવનિયુક્ત નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી ના હસ્તે ઉચ્છલ ખાતે નવનિર્મિત કોર્ટ બિલ્ડિંગ નું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું..નાયબ મુખ્યમંત્રી બન્યા બાદ પ્રથમવાર હર્ષ સંઘવીTappedી ના પ્રવાસે આવ્યા હતા. નાયબ મુખ્યમંત્રી એ અંદાજે સાડા સાત કરોડથી વધુની રકમથી બનેલા કોર્ટ બિલ્ડિંગ નો લોકાર્પણ કરી કોર્ટ બિલ્ડિંગ ની મુલાકાત લીધી હતી, બાદમાં તેઓTappedી જિલ્લા ખાતે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી એ જન જાગૃતિ સભા ડોલવણ ખાતે સંબોધી હતા.તેમણે આદિવાસી બોલી માં કેટલાક અંશ નું સંબોધન બોલી ઉપસ્થિત આદિવાસી લોકોનો ઉત્સાહ વધાર્યો.તેમણે આવનાર પંદર તારીખે ભગવાન બિરાસા મુંડા ની જન્મ જયંતી નિમિતે દેડિયાપાડા ખાતે મોટો કાર્યક્રમ યોજાશે એમ જણાવ્યું..આ કાર્યક્રમ દરમ્યાન દેશના પ્રધાનમંત્રિ નરેન્દ્ર મોદિ પણ હાજર રહશે.તેમને વધુમાં જણાવ્યું કે બીજેપી સરકાર આદિજાતિ લોકોને સાથે છે, બે દાયકાના પહેલા ભગવાન બિરાસમુંંડા ને કોઈ સરકારે યાદ ન કર્યું હતું, તે બીજેપી સરકાર સાર્થક કરે છે આજે ભગવાન બિરસા મુંડાજી નો જન્મદિવસ ની ઉજવણી કરે છે.
2
comment0
Report
DRDarshal Raval
Nov 09, 2025 10:56:38
Ahmedabad, Gujarat:અમદાવાદ ગ્રાહક કમિશનનો ગ્રાહક લક્ષી ચુકાદો 11 વર્ષે ચુકાદો આવતા ફરિયાદી ગ્રાહક ખુશ ગ્રાહક તરફી ચુકાદો આવતા બિલ્લ્ડર સામે હુકમ કરાયો ગ્રાહક તકરાર નિવારણ કમિશને ગ્રાહક તરફી ચુકાદો આપી બિલ્ડર સામે હુકમ જાહેર કર્યો 2013માં ગ્રાહક ચીમનભાઈ વાળા એ દિવ્યજીવન ઇન્ફ્રા સ્ટ્રક્ચર બિલ્ડરની સ્કીમમાં કર્યું હતું રોકાણ નરોડા હમીરેશન પાસે આવેલ સ્કીમમાં J 304 નંબર ના 1BHK ફ્લેટ માટે કર્યું હતું રોકાણ એ સમયે ફ્લેટ ની થતી 7.55 લાખ ની કિંમત સામે 3.45 ભર્યા હતા રકમ ભરવા છતાં પ્રોગ્રેસ રિપોર્ટ ન આપતા કે સપોર્ટ ન આપતા ફરિયાદીએ મકાન રદ કરાવ્યું મકાન રદ કરવા સાથે ફરિયાદી ગ્રાહકે રકમ પરત માંગી છતાં ન માંગતા ફરિયાદી ગ્રાહક 2019માં ગ્રાહક સુરક્ષા અને પગલાં સમિતિમાં જતા બિલ્ડરને નોટિસ અપાઈ 2019 બાદ કેસ ચાલતા ઘટનાના 11 વર્ષ બાદ અને લીગલ કેસના 7 વર્ષે ગ્રાહક ને ન્યાય મળ્યો ગ્રાહક તકરાર નિવારણ કમિશને ગ્રાહક તરફી આપ્યો ચુકાદો ફરિયાદીએ 2013 થી 2014 સુધી ચૂકવેલ 3.45 લાખ ભરેલ રકમ 2014 થી દર વર્ષે 12 ટકા વ્યાજ સાથે ચૂકવવા આદેશ કર્યો આ સાથે જમાનસિકktrાસ પેટે 10 હજાર અને કેસ ખર્ચ પેટે 5 હજાર ચૂકવવા પણ હુકમ કર્યો આવતા 60 દિવસમાં હુકમનો અમલ કરવા બિલ્ડરને જણાવાયું જો હુકમ નું પાલન ન થાય તો બિલ્ડર સામે વધુ લીગલ کارروائي પણ થઈ શકે છે
3
comment0
Report
SSSAPPA SAHIL NAHERUDINBHAI
Nov 09, 2025 10:52:21
Rajkot, Gujarat:રાજકોટ શહેર તથા રાજકોટના ગ્રામ્ય વિસ્તારમાં વ્યાજખોરોની પઠાણી ઉઘરાણીનો કિસ્સો સામે આવ્યો છે. પૈસામાં અંધ બનેલા વ્યાજખોરો દ્વારા વ્યાજે પૈસા લેનાર યુવકના મોટાભાઈ સહિતના બે જેટલા વ્યક્તિઓ ઉપર જીવલેણ હુમલો કર્યો હોવાની ઘટના સામે આવી છે. ત્યારે રાજકોટ ગ્રામ્યના મેટોડા જીઆઇડીસી પોલીસ દ્વારા તાત્કાલિક અસરથી હુમલો કરાવનાર મુખ્ય કાવતરાખોર તેમજ હુમલો કરનારા વ્યક્તિઓ સહિત કુલ 5 જેટલા વ્યક્તિઓની ધરપકડ કરવામાં આવી છે. વિશાલ આહીર નામના વ્યક્તિ દ્વારા વિજય મકવાણા તેમજ ભાવેશ મકવાણા નામના व्यक्तીઓ પાસેથી એક કરોડ રૂપિયા જેટલી રકમ 40% વ્યાજ પર લીધી હતી. જેના ચબ્બી પર તેણે 55 લાખ રૂપિયા ચુકવી દીધા હોવા છતાં આરોપીઓ દ્વારા વ્યાજ અને મૂળ રકમ સહિત કુલ 10 કરોડ રૂપિયાની માંગણી કરવામાં આવી રહી હતી. ત્યારે વ્યાજખોરોના આતંકી કંટાળી જઈ વિશાળ આહીર ગત ઓક્ટોબર મહિનામાં પોતાનું ઘર છોડીને કોઈ અજ્ઞાત સ્થળે જતો રહ્યો હોવાનું સામે આવ્યું હતું. જે બાબતે વિશાલ આહીરના પરિવારજનો દ્વારા યુનિવર્સિટી પોલીસ સ્ટેશનિકેટ ખાતે ગુમ નોંધ પણ કરાવવામાં આવી હતી. જો કે બાદમાં વિશાલ પોતાના ઘરે પરત આવી જતા શા માટે પોતાના નહીં રહેવાનો જવાબ આપવા કહેતા વિજય mકવાણા તેમજ ભાવેશ મકવાણાની પઠાણી ઉઘરાણી થી કંટાળી જઈ ઘર છોડીને જતો રહ્યો હોવાનું જણાવ્યું હતું. તેમજ ઘર છોડીને જયારે હતો ત્યારે પોતાના પરિવારજનોના નામજોગ એક ચિઠ્ઠી પણ લાગતી ગયો હોવાનું સામે આવ્યું હતું. ત્યારબાદ વિશાલ આહિરના પિતા વિનુભાઈ આહિર દ્વારા ભાવેશ મકવાણા અને વિજય મકવાણા વિરુદ્ધ જાનથી મારી નાખવાની ધમકી તેમજ ગુજરાત મની લેન્ડર્સ એક્ટ સહિતની કલમ અંદર્ગત યુનિવર્સિટી પોલીસ સ્ટેશન ખાતે ગુનો દાખલ કરાવવામાં આવ્યો હતો. જીતના કારણે કે.જી.ઝાલા, DYSP, ગોંડલ. બંને વચ્ચેનો પસારાં માધ્યમથી કોઈ અજાણ્યા વ્યક્તિઓ પર હુમલો કરાશે – નિવેદન. દરમિયાન વિશાલ દ્વારા વિજય તેમજ ભાવેશ મકવાણા પાસેથી રૂપિયા પરત ન મળતાં તેમના દ્વારા ભાડૂતી માણસોને મોકલીને વિશળના મોટાભાઈ દિલીપ તેમજ તેના સાથી કર્મચારીઓ પર જીવલેણ હુમલો કરાવવામાં આવ્યો હતો. રાજકોટ જિલ્લામાં લોહિકા તાલુકાના વડ વાજડી ગામ ખાતે રેવન્યુ તલાટી કર્મચારી દિલીપ આહિર તથા તેની સાથે નોકરી કરનારા રેવન્યુ તલાટી વિપુલ કાલરીયા નામના વ્યક્તિઓ ওপর ગયા નવેમ્બર 2025ના રોજ જીવલેણ હુમલો કરવાયો હતો. દિલીપ આહિરના નિર્ણય મુજબ પોતાની કાર મારફતે કચેરીથી રાજકોટ પરત ફરી રહેલ હતા ત્યારે ત્રણ જેટલા વ્યક્તિઓ દ્વારા તેમના કારને રોકવામાં આવ્યા હતા. ત્યારબાદ લાકડાના ધોકા પાડૅ મદદથી વધારે માર મારવામાં આવ્યા હતા. કારમાં નુકસાની થયા હતા. આ દાખલા મુજબ દિલીપ આહિર વિરુદ્ધ મેટોડા જીઆઈડીસી પોલીસ સ્ટેશન ખાતે હત્યાના પ્રયાસની કલમ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો. analyse નવા નોંધે છે કે રાજકોટ શહેર, રાજકોટ ગ્રામ્ય તેમજ જામનગર ગ્રામ્ય પોલીસમાં કુલ 8 ગુના નોંધાયો છે. જેમાં આર્મ્સ એલેક્ટ, मारામારી, રાયોટીંગ, જાનથી મારી નાખવાની ધમકી તથા ગુનાહિત કાવતરું રચવું સહિતની કલમ અમલમાં આવી હતી.
4
comment0
Report
DRDarshal Raval
Nov 09, 2025 09:26:59
Ahmedabad, Gujarat:અમદાવાદ સરદાર 150 જન્મજયંતી ની ઉજવણી ઉજવણીના ભાગ રૂપે યુનિટિ માર્ચ યોજાશે કાર્યક્રમ સંદર્ભે ભાજપે પ્રેસ કરી જાહેર કરી વિગત પ્રેસમાં પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા અને કૃષિમંત્રી જીતુ વાઘાણી રહ્યા હાજર shir હતો શહેર પ્રમુખ પણ રહ્યા હાજર ITC હોટેલ નર્મદા ખાતે યોજાઈ પ્રેસ જીતુ વાઘાણી અને જગદીશ વિશ્વકર્માએ કરી પ્રેસ dિવાળી બાદ પ્રથમ વખત મળ્યા છે ત્યારે તમામ હાજર લોકોનો આભાર aજની આ પ્રેસમાં સરદાર સાહેબ ની 150 મી જન્મજયંતી નિમિતે રખાઈ પ્રધાનમંત્રીના માર્ગદર્શન હેઠળ યુનિટી માર્ચ સરદાર 150 નું આયોજન સરદાર સાહેબ નો જન્મ ગુજરાતમાં થયો અને બહુ મોટી છાપ આપી છે 31 ઓક્ટોબરે કર્મસદમાં જન્મ થયો અને બેરિસ્ટર બાદ આઝાદી ચળવળમાં જોડાયા સરદાર પટેલ 9 ફેબ્રુઆરીના રોજ મેયર તરીકે ચૂંટાયા હતા શ્રેષ્ઠ નાગરિક તરીકેનો પુરસ્કાર પણ આપવામાં આવ્યો હતો આજની આ યુવા પેઢી સુધી બધી વાત પહોંચે તે પ્રયાસ સરદાર પટેલ ભારતના પ્રથમ ગ્રહરાજ્ય નહીં પણ આઝાદી ની ચળવળ કરી હતી 565 રજવાડા એક કરી અખંડ ભારતનું નિર્માણ કર્યું હતું સરદાર સાહેબ માટે પુસ્તકમાં લખાયેલું છે કે વતનમાં વાસ્તવિકતા પ્રધાનમંત્રી ના નેતૃત્વમાં ભારતે વિવિધતામાં એકતા હાંસલ કરી અને સરદાર સાહેબનું સ્વપ્ન પૂરું કરી રહ્યા છે વન નેશન વન ટેક્ષ. Gst ની વાત હોય એક રાષ્ટ્ર એક ચૂંટણી ની વાત હોય તે ભારત ને મજબૂત করবে એકતાનગર એ એકતા નું પ્રતીક છે સ્ટેચ્યુ ઓફ યુનિટી એકતા નું પ્રતીક છે 1 લાખ ઉપર ખેડૂતોએ 1700 ટન કાંસુ અને 18 હજાર ઉપર અન્ય વસ્તુ એકઠી કરી દેશ વિદેશના સહેલાણીઓ ત્યાં જાય છે પ્રેસમાં અન્ય પક્ષ વિશે વધુ નહિ કહું પણ એ કહીશ કે સરદાર સાહેબ ને કોંગ્રેસ દ્વારા સતત અન્યાય કરવો અને ભૂલી જવામાં કોઈ કસર છોડી નથી ભારત રત્ન આપવામાં 40 વર્ષ ઉપર સમય લાગ્યો સરદાર નું નામ આવતા એક ગર્વ જેટુ વ્યક્તિત્વ યુનિટી માર્ચ થવાની છે તે સરદાર 150 થી આયોજિત સવઘ્ર યાત્રા બે ભાગમાં રહેશે દરેક વિધાનસભામાં યાત્રા નીકળશે 9 તારીખ આજે જૂનાગઢથી શરૂઆત 16 તારીખે નિકોલમાં અને 17 તારીખે ઘાટલોડિયા માં યોજાશે મનસુખ માન્ડવીયા સહિત કેન્દ્રીય મંત્રી જોડાશે 8 થી 10 km નો રૂટ દરેક વિધાનસભામાં ગોઠવાશે આ યાત્રા માત્ર સરકાર કે ભાજપ કરે છે એવું નહિ આનંદ ngo અને લોકો જોડાય તેવું આયોજન કર્યું છે 151 યુવાનો પડયાત્રામાં જોડાશે અને દરેક ગામે તેમનું સ્વાગત થશે અને આવકારશે યાત્રા વડાવવવા લોકો જાય તે પણ આયોજન વિવિધતામાં એકતા તરીકે આયોજન યાત્રા 2 માં રાષ્ટ્રીય યાત્રા 26 ડિસેમ્બર સંવિધાન યાત્રા નીકળશે કરમસદ થી કેવડિયા 152 km યાત્રા 11 દિવસ ચાલશે પ્રતિદિન 15 km યાત્રા ચાલશે આખા દેશ અને અલગ અલગ જિલ્લા માંથી 500 લોકો જોડાય તેવું આયોજન દરેક પડાવ પર વિવિધ લોકો જોડાઈ શકે છે સ્વાગત અને વળાવવા બને પ્રક્રિયા થશે યાત્રામાં ધારાસભ્યો અને મંત્રી જોડાશે યાત્રા દરમિયાન રોકવા સહિત ની વ્યવસ્થા હશે આ યાત્રામાં કેન્દ્રીય મંત્રીમંડળ કે રાષ્ટ્રીય સંગઠન માંથી લોકો જોડાશે अन્ય રાજ્યના મુખ્યમંત્રીઓ ને પણ આમંત્રણ અપાયું છે કેવડિયામાં અલગ અલગ કાર્યક્રમમાં પણ લોકો જોડાયા છે યાત્રાના સમાપન દિવસે ભવ્ય કાર્યક્રમ થશે યાત્રામાં સાદગી અને સ્વચ્છતા નું આયોજન દરેક સરardar ના વિચાર જીવનમાં ઉતારે તે આયોજન આજના યવાનો સરદારના આદર્શોને અપનાવે તે ઉદેશ્ય તમામ લોકોને યાત્રામાં જોડાવવા આહવાહન કરાયું સરદાર માત્ર પાર્ટીના નહીં પણ સમગ્ર ના હતા અખંડ ભારતના શિલ્પી છે સરદાર સાહેબ તમામ ਲੋਕો યાત્રામાં જોડાય તેનો આહવાહન કોંગ્રેસ પર કહેતા બોલ્યા કે સ્ટેચ્યુ ઓફ યુનિટી કોંગ્રેસ જવાનો લાવો નથી મળ્યો
4
comment0
Report
AKAshok Kumar
Nov 09, 2025 09:25:09
Junagadh, Gujarat:જૂનાગઢ જિલ્લામાં ટેકાના ભાવે મગફળી અને સોયાબીનની ખરીદી શરૂ થઈ ગઈ છે. જૂનાગઢ જિલ્લામાં મગફળીના ટેકાના ભાવ પ્રતિ મણ ₹1,452 નક્કી કરવામાં આવ્યા છે જ્યારે સોયાબીન માટે ₹1,065 પ્રતિ મણ હક્કોelebr કેેલ્વ ફાળો છે. जिल्हા સરકાર દ્વારા 42 કેન્દ્રોમાંથી 17 કેન્દ્રોમાં આ ખરીદી શરૂ કરવામાં આવી છે. હાલ મુખ્યત્વે મગફળી અને સોયાબીન ખરીદીની પ્રક્રિયા ચાલી રહી છે અને મગફળી, અડદ માટે નોંધણી થઈ ચૂકી છે. ટેકાના ભાવ અને ખેડૂત લક્ષી નિયમો અંગે માહિતી જીગર ભટ્ટ દ્વારા આપવામાં આવી છે. તેમની મુજબ પ્રતિ ખાતેદાર મગફળી અને મગ માટે મહત્તમ 2,500 કિલો નક્કી હોય છે અને સોયાબીન માટે પ્રતિ હેક્ટર 650 કિલોનો દર છે. સપ્ટેમ્બરમાં ખેડૂતોે ટેકાના ભાવે માલ વેચવા નોંધણી કરી હતી; જૂનાગઢ જિલ્લામાં 1,14,000+ ખેડૂતો નોંધણી કરાવી હતી જેમાં મગફળી વેચવાના માટે સૌથી વધુ रજિસ્ટ્રેશન થયું હતું. NCCF દ્વારા સેન્ટરો શરૂ કરી દેવામાં આવ્યા છે અને 41+ સેન્ટરો તૈયાર કરવામાં આવ્યા હતા. હાલ જુનાગઢ, ભેંસાણ, વિસાવદર, કેશોદ, મેંદરડામાં 1-1 સેન્ટરો, માંગરોળમાં 2, વંથલી અને માણાવદરમાં 3-3, માળીયામાં 4 સેન્ટરો પર ખરીદી શરૂ થઈ છે. જે ખેડૂતોએ મોબાઇલ મેસેજ/કોલ મળ્યો પોતાનું ઓળખપત્ર લઈને કેન્દ્ર પર પહોંચ્યા હતા. આ પ્રક્રિયા સામે આવીને ખેડૂતોએ એકંદર લાભ મેળવવાનો આશાપાલ્યું છે. આ ઉપરાંત સરકારી અધિકારીઓએ કડાઈથી નિર્દેશ આપ્યો છે કે કમોસમી વરસાદથી થયેલા નુકસાને પગલે જાત-જાતની ગુણવત્તાવાળી મગફળી ટેકે ભાવે વેચાવા માટે લઇ આવવી.
4
comment0
Report
PDPRASHANT DHIVRE
Nov 09, 2025 09:24:57
Surat, Gujarat:एंकर: सूरत शहर के डिंडोली इलाके में एक बार फिर धर्मांतरण के प्रयास को लेकर बड़ा हंगामा हुआ है। डिंडोली के राजमहल मॉल में किराए पर ली गई एक दुकान में ईसाई मिशनरियों द्वारा कथित तौर पर धर्मांतरण का षड्यंत्र चलाए जाने के आरोपों के साथ हिंदू संगठनों ने उग्र विरोध दर्ज कराया। वीओ-1: स्थानीय विधायक मनु पटेल की उपस्थिति में हिंदू संगठन के कार्यकर्ताओं ने मिशनरी गतिविधियों के खिलाफ हल्ला बोल किया। आरोप है कि मिशनरी गरीब और मध्यम वर्ग के परिवारों को निशाना बनाकर शिक्षा, घर और वित्तीय सहायता देने का लालच देकर धर्मांतरण करा रहे थे। बताया गया है कि दुकान में बाइबल ग्रंथों का पाठ करवाकर ईसाई धर्म में परिवर्तन कराने का षड्यंत्र चल रहा था।
7
comment0
Report
RKRupesh Kumar
Nov 09, 2025 08:47:55
Betul, Madhya Pradesh:मध्यप्रदेश के छिंदवाड़ा जिले के हर्रई में “कंबल वाले बाबा” का दरबार सजा हुआ था। बाबा के कथित चमत्कारी इलाज को देखने और अपना इलाज करवाने के लिए न सिर्फ छिंदवाड़ा बल्कि आसपास के जिलों से भी श्रद्धालुओं की भारी भीड़ उमड़ रही थी। लेकिन अब बाबा का यह दरबार विवादों में आ गया है। आज स्वास्थ्य विभाग की टीम ने बाबा के दरबार पर कार्रवाई करते हुए बिना अनुमति के चल रहे इस इलाज़ शिविर को बंद करवा दिया। अधिकारियों ने बताया कि बाबा ने प्रशासन से कोई परमिशन नहीं ली थी। कार्रवाई के दौरान टीम ने बाबा के पास से कुछ दवाइयां भी जब्त की हैं, जिन्हें जांच के लिए लैब में भेजा गया है। स्वास्थ्य विभाग ने बाबा को साफ निर्देश दिए हैं कि जब तक प्रशासनिक अनुमति नहीं मिलती, तब तक कोई भी शिविर आयोजित नहीं किया जाएगा। मुख्य चिकित्सा अधिकारी ने बताया कि कलेक्टर के निर्देश पर यह कार्रवाई की गई है। वहीं, प्रशासन की इस कार्रवाई के बाद बाबा का दरबार फिलहाल ठप पड़ गया है। बता दें कि “कंबल वाले बाबा” दावा करते हैं कि उनके 48 साल पुराने कंबल के स्पर्श से लकवा, कैंसर, बीपी, शुगर जैसी गंभीर बीमारियां ठीक हो जाती हैं। बाबा का कहना है कि यह सब देवी शक्ति की कृपा से संभव है। हालांकी प्रशासन की कार्रवाई के बाद बाबा के समर्थक और इलाज की आस लेकर आए मरीज अब मायूस नजर आ रहे हैं।
10
comment0
Report
SSSAPPA SAHIL NAHERUDINBHAI
Nov 09, 2025 07:48:57
Rajkot, Gujarat:એંકર કેન્દ્ર સરકારની લેપટોપ સહાય યોજના હેઠળ માત્ર બે હજાર રૂપિયામાં લેપટોપ મળે છે એવી લાલચ આપી રાજકોટમાં છેતરપિંડીનો કિસ્સો સામે આવ્યો છે. समाज कल्यાણ વિભાગના સરકારી અધિકારી સાથે જ એક શખ્સે છેતરપિંડી કરી 36 રૂપિયાાનો ચૂનો લગાવ્યો છે. હવે સાયબર ક્રાઈમ પોલીસ આ નકલી અધિકારીને ઝડપી લીધો છે. વિઓ ૧ રાજકોટના મદદનીશ સમાજ કલ્યાણ અધિકારી નિખીલ પરમારને એક અજાણ્યા વ્યક્તિએ ફોન કરી જણાવ્યું કે, કેન્દ્ર સરકારની “કૌશલ્ય સ્કિલ ડેવલપમેન્ટ” યોજના હેઠળ માત્ર બે હજાર રૂપિયામાં લેપટોપ આપવામાં આવે છે. અરજી કર્યા બાદ રૂપિયા રિફંડ મળે છે એવો કહી વિશ્વાસ જીત્યો અને પછી ધીમે ધીમે રૂપિયા પડાવ્યા. જયસુખ સરવૈયા નામના શખ્સે પોતે સેન્ટ્રલ ગવર્મેન્ટનો એજ્યુકેશન નોડલ ઓફિસર હોવાનું જણાવી ચાર სტუდિયાવના નામે ફોર્મ ભરાવ્યા. ક્યુઆર કોડ મારફતે એક પછી એક કરીને 4 હજાર, 8 હજાર, 20 હજાર, અને પછી 5 હજાર એમ કુલ 36 થી 37 હજાર રૂપિયા જેટલી છેતરપિંડી કરી હતી.બાદમાં જયસુખનો સંપર્ક ન થતા અધિકારીએ સાયબર હેલ્પલાઇન 1930 પર ફરિયાદ નોંધાવી. વિઓ ૨ સાયબર ફ્રોડની છેતરપિંડીના કેસ મામલે ક્રાઇમ ડી.સી.પી Jahરદીશ બાંગરવા જણાવ્યું હતું કે સાયબર ક્રાઇમ પોલીસની પી.આઇ એસ.ડી. ગિલવા અને ટીમે તપાસ હાથ ધરી આરોપીને ઝડપી લીધો છે.આરોપી પોતાના બનાવમાં કેન્દ્રિય અધિકારી તરીકે ઓળખ આપતો હતો અને ગરીબ વિદ્યાર્થીઓને લેપટોપ આપવાની લાલચ આપતો હતો. હાલ ધરપકડ કરી છે અને સ્થિતિની તપાસ ચાલુ છે બાઈટ :- જગદીશ બાંગરવા: ડી.સી.પી રાજકોટ ક્રાઇમ બ્રાન્ચ વિઓ ૩ સાથેજ ડી.સી.પી ક્રાઇમ જગદીશ બાંગરવાએ લોકોને ચેતવણી આપતા જણાવ્યું હતું કે જો કોઈ વ્યક્તિ સરકારી યોજના હેઠળ સહાય અપાવાનું કહેવું હોય તો તે હુંતરપિંડી હોઈ શકે છે. કોઈપણ અચોક્કસ લિંક કે QR કોડ પર રૂપિયા ન ભરો — અને શંકાસ્પદ કિસ્સામાં તરત 1930 પર સંપર્ક કરો. બાઈટ :- જગદીશ બાંગરવા: ડી.સી.પી રાજકોટ ક્રાઇમ બ્રાન્ચ ક્રાઈમ PKG સ્ટોરી
11
comment0
Report
RMRaghuvir Makwana
Nov 09, 2025 07:16:05
Botad, Gujarat:બોટાદ જિલ્લામાં ટેકા ના ભાવે મગફળી ની ખરીદી શરૂ થઈ છે જિલ્લામાં મગફળીની ખરીદી માટે કુલ ચાર કેન્દ્રો ફાળવવામાં આવ્યા છે જે પૈકી બે કેન્દ્રો પર ખરીદી શરૂ કરી દેવામાં આવી છે. ગઢડા સબ યાર્ડ, પાલીયાદ સબ યાર્ડ આ બંને કેન્દ્રો ખાતે ટેಕાના ભાવે મગફળીની ખરીદી શરૂ થતાં ખેડૂતોને તેમના પાકનો સારો ભાવ મળી રહ્યો છે. બોટાદ જિલ્લામાં ટેકા નો ભાવ નો લાભ લેવા માટે કુલ ૯ હજાર કરતાં વધુ ખેડૂતોએ રજીસ્ટ્રેેશન કરાવ્યું છે. ખરીદી કેન્દ્રો દ્વારા આ રજીસ્ટ્રેશન કરનારા ખેડૂત ને વારાફરતી બોલાવવામાં આવશે. ખરીદી પ્રક્રિયાને व्यवસ્થિત રાખવા માટે દરરોજ ૧૦૦ ખેડૂતોએ મેસેજ દ્વારા കേന്ദ്ര પર બોલાવવામાં આવશે. રૂ ૧૪૫૨ નો ટેકોનો ભાવ નક્કી કરવામાં આવ્યો છે. હાલ બજાર ભાવ પ્રતિ મણ ₹૧૦૦૦થી ₹૧১০૦ની આસપાસ છે. તેની સરખામણીએ સરકાર ₹૪૦૦થી વધુના ભાવે ખરીદી કરી રહી છે. આટલો ઊંચો ભાવ મળતા ખેડૂતોમાં સંતોષની લાગણી જોવા મળી રહી છે. furthermore, દરેક ખેડૂત દિઠ વધુમાં વધુ ૧૨૫ મણ (મણ દીઠ ₹૧૪૫૨ ના ભાવે) મગફળી ની ખરીદી કરવામાં આવશે. બોટાદ જિલ્લાના ખેડૂત હવે તેમના રજીસ્ટેશન નંબર મુજબ મેસેજની રાહ જોઈ રહ્યા છે જેથી તેઓ ટેકાના ભાવ નો લાભ લઈને આર્થિક રીતે સધ્ધર બની શકે.
14
comment0
Report
Advertisement
Back to top