388001
વાસદની SVIT કૉલેજને MG મોટર્સ દ્વારા કાર આપવામાં આવી
Anand, Gujarat:એમ જી મોટર ઈન્ડીયા દ્વારા એમ.જી નર્ચર પ્રોગ્રામ અંતર્ગત વિદ્યાર્થીઓને તેઓનાં અભ્યાસ દરમિયાન સશકત બનાવવા અને દેશમાં રહેલા ઓદ્યોગિક શેૈક્ષણિક તફાવતને દુર કરવા માટે વાસદ ખાતે આવેલી સરદાર પટેલ ઈન્સ્ટીટયુટ ઓફ ટેકનોલોજી કોલેજને એમ જી હેકટરની દેશની પ્રથમ ઈન્ટરનેટ એસયુવી કાર ભેટ આપવામાં આવી હતી,જેથી ટેકનીકલ શિક્ષણ,સ્કિલ શિક્ષણ અને ઉદ્યોગ વચ્ચેનાં અંતરને દુર કરી શકાશે,ઈન્ડસ્ટ્રીજમાં થતા સતત વિકાસની સાથે વિદ્યાર્થીઓ ટેકનીકલ કૌશલ્ય સાથે અપગ્રેડ થાય તેવા હેતુ સાથે આ કાર ભેટ આપવામાં આવી હતી.0
0
Report
हमें फेसबुक पर लाइक करें, ट्विटर पर फॉलो और यूट्यूब पर सब्सक्राइब्ड करें ताकि आप ताजा खबरें और लाइव अपडेट्स प्राप्त कर सकें| और यदि आप विस्तार से पढ़ना चाहते हैं तो https://pinewz.com/hindi से जुड़े और पाए अपने इलाके की हर छोटी सी छोटी खबर|
सूरत के डोम में बजरंग दल का हंगामा, चार बाउंसर पुलिस हिरासत में
Surat, Gujarat:સુરત બ્રેક સુરત સરસાણા ડોમ ખાતે બજરંગ દળ નો હોબાળો વિધર્મીને બાઉન્સર તરીકે રાખ્યા હતા 4 બાઉનસરોની તપાસ કરતા વિધર્મી નીકળ્યા ચારેય ને ડોમ ની બહાર લવાયા હતા ઘટનાની જાણ થતાની સાથે અલથાન પોલીસનો કાફલો ઘટના ಸ್ಥಳે پہنچ્યો હતો ચારેય ને પોલીસ મથકે લઈ જઈ મામલો થાળે પાડ્યો હતો0
0
Report
सूरत में खाड़ी पूर बाढ़ समस्या पर गांधीनगर में उच्चस्तरीय बैठक 14 अक्टूबर को
Surat, Gujarat:સુરત બ્રેક સુરતમાં ખાડી પૂર નિવારણ મામલો બુધારે ગાંધીનગરમાં ઉચ્ચસ્તરીય બેઠક યોજાશે જુલાઈમાં સર્જયેલી જળબամբાકારની સ્થિતિ બાદ ખાડી પહોળી કરવા મંથન ટૂંકા ગાળાના ઉપાયો અને ડીસિલ્ટિંગ પર નિર્ણય લેવાશે ખાડી પૂર અટકાવવા માટેના ટૂંકા ગાળાના ઉપાયો, બેથિમેટ્રી સર્વેના ખર્ચ, ખાડીઓની સફાઈ તેમજ પહોળાઈ વધારવા સહિતના નિણયાયક મુદ્દાઓ પર ચર્ચા થશે હવે ૧૪ ઓક્ટોબરે બપોરે ૧૨ વાગ્યે ગાંધીનગરમાં યોજાનારી આ બેઠકમાં કન્સલ્ટન્ટ દ્વારા પ્રેઝન્ટેશન રજૂ કરવામાં આવશે0
0
Report
गांधीनगर नगर निगम चुनाव की मतगणना शुरू, 9 बजे से परिणाम घोषित
Gandhinagar, Gujarat:ગાંધીનગર મહાનગરપાલિકા ચૂંટણીની મતગણતરી. મનપાની મતગણતરી અને પરિણામ হবে જાહેર. ગાંધીનગરના સેક્ટર 15 કોમર્સ કોલેજ ખાતે મત ગણતરી હાથ ધરાશે. સવારે 9 વાગ્યા થી મતગણતરી શરૂ થશે. કુલ 5 હોલ મા 45 મતગણતરી ટેબલ દ્વારા મતગણતરી શરૂ થશે. 132 મતગણતરી સ્ટાફ અને 150 સુરક્ષા માટે પોલીસ જવાનો મતગણતરી કેન્દ્રમાં હાજર રહેશે. 11 વોર્ડની 44 બેઠકો માટે આજે મતગણતરી આજે સવારે નવ વાગ્યાથી મતગણતરી હાથ ધરાશે સેક્ટર 15 ની કોલેજમાં મતગણતરી હાથ ધરાશે પાંચ મત ગણતરી કેન્દ્રની વ્યવસ્થા કરવામાં આવી દરેક મતગણતરી કેન્દ્ર માં બે વોર્ડ ની મતગણતરી એકમાત્ર 9,10 અને 11 વોર્ડ ની મતગણતરી કેન્દ્ર માં હાથ ધરવામાં આવશે0
0
Report
Advertisement
भुज में चुनाव आयुक्त मुद्दे पर भाजपा- कांग्रेस की तीखी रैली, सत्ता पक्ष- विपक्ष भिड़े
Sadhara, Gujarat:કચ્છ : ભાજપ-કોંગ્રેસ સામસામે, ભુજમાં ચૂંટણી કમિશનર मुद्दે વિપક્ષની ઉગ્ર પ્રદર્શન રેલી. ભુજ શહેરમાં આજે ભાજપ અને કોંગ્રેસ સામસામે આવી ગયા. વિવિધ મુદ્દાઓને લઈને કોંગ્રેસ દ્વારા ભીડનાકાથી વિરોધ પ્રદર્શન રેલી કાઢવામાં આવી. મોટી સંખ્યામાં કોંગ્રેસના કાર્યકરો અને નેતાઓ રેલીમાં જોડાયા હતા. તેમણે સરકાર વિરુદ્ધ સૂત્રોચાર કર્યા અને પ્લેકાર્ડ સાથે વિરોધ નોંધાવ્યો. ભાજપના મહિલા નેતાઓએ પણ કોંગ્રેસ પર રાજકારણ કરવાનો આક્ષેપ કર્યો. ભાજપે कहा કે વિપક્ષ જનતારા મુદ્દા છોડીને ખોટો પ્રચાર કરી રહ્યો છે. સામસે આવ્યા બંને વચ્ચે ઘર્ષણ થયુ.0
0
Report
सूरत नगर निगम में आवेदक ने पहली मंजिल से कूदने की कोशिश की, हंगामा फैल गया
Surat, Gujarat:સુરત મનપામાં અરજદારનો પહેલા માળેથી કૂદવાનો પ્રયાસ સણિયા હેમદ અને કતારગામના ગેરકાયદે બાંધકામો મુદ્દે મનપા કચેરીમાં ભારે લોકોમાં હોબાળો વારંવાર રજૂઆત છતાં કાર્યવાહી નહીં તસ્યો મનપા ભવનના પહેલા માળેથી કૂદવાનો પ્રયાસ કરતા અરજદારને માર્શલોએ બચાવ્યો રહેણાંક ઝોનમાં ગેરકાયદે કોમર્શિયલ અને હેવી ઇન્ડસ્ટ્રિયલ બાંધકામોનો આક્ષેપ ડેપ્યુટી કમિશનર સ્વાતિ દેસાઈની ઓફિસ બહાર locals ने મોટો વિરોધ કામ ન થતું હોય તો અધિકારીઓ રાજીનામા આપી દે” — localsનો આક્રોશ ચાર વર્ષથી રજૂઆતો કરવાનો છતાં નિકાલ નહીં આવતો હોવાનો રહીએશોનો આક્ષેપ કલેક્ટર, મનપા કમિશનર અને મુખ્યમંત્રી કક્ષાએ રજૂઆત છતાં કાર્યવાહી નહીં થતી હોવાનો દાવો પોલીસ પ્રોટેક્શન વિના ડિમોલિશન શક્ય ન હોવાનું ડેપ્યુટી કમિશનરનું નિવેદન સણિયા હેમદ અને કતારગામના રહેણાંક વિસ્તારોમાં ગેરકાયદે ઔદ્યોગિક એકમો સામે કડક કાર્યવાહી કરવાની માંગ સ્થાનિકોની એક જ માંગ: રહેણાંક ઝોનમાં ગેરકાયદે બાંધકામો દૂર કરો અને જવાબદાર અધિકારીઓ સામે કાર્યવાહી કરો.0
0
Report
अहमदाबाद में नवरात्रि के पहले नवरात्रि में AMC की फ़ूड स्टॉल चेकिंग तेज
Ahmedabad, Gujarat:અમદાવાદમાંnavaratriના પ્રથમ નોરતે AMCના હેલ્થ ફૂડ વિભાગનું ફૂડ સ્ટોલ્સ પર સઘન ચેકિંગ અમદાવાદમાં 15 ગરબા સ્થળોએ 148 ફૂડ સ્ટોલ્સનું ચેકિંગ ફૂડ સેફ્ટી માટે AMCની વિશેષ ટીમો દ્વારા રાત્રિ દરમિયાન તપાસ ચેકિંગ દરમિયાન 41 ફૂડ સ્ટોલ્સના સ્થળ પર જ રજિસ્ટ્રેશન કરાયા ફૂડ સ્ટોલ્સ પરથી ખાદ્ય પદાર્થોના 41 નમૂના લેવામાં આવ્યા સ્થળ પર 35 ખાદ્ય પદાર્થોનાપ્રાથમિક ટેસ્ટ કરાયા પ્રાથમિક ટેસ્ટમાં તમામ તપાસેલા ખાદ્ય પદાર્થો નિર્ધારિત માપદંડ મુજબના જણાયા ખાદ્ય સુરક્ષાના નિયમોનું પાલન કરવા AMCની ગરબા આયોજકો અને સ્ટોલ ધારકોને અપીલ નાગરિકોના આરોગ્ય સાથે બાંધછોડ ન થાય તે માટે નવરાત્રી દરમિયાન ચેકિંગ ચાલુ રહેશે ખાદ્ય સુરક્ષાના નિયમોનું ઉલ્લંખન કરનાર સામે કાયદેસરની કાર્યવાહી કરાશે0
0
Report
Advertisement
राजकोट के एटीएम फ्रॉड गैंग गिरफ्तार, 5.5 लाख का माल जब्त
Rajkot, Gujarat:એંકર : બેંકના એટીએમમાંથી રોકડ ઉપાડવા માટે ગ્રાહક તમામ પ્રક્રિયા પૂર્ણ કરે, પરંતુ મશીનમાંથી પૈસા બહાર ન આવે અને ગ્રાહક નિરાશ થઈને ચાલ્યો જાય. આ દરમિયાન એટીએમના ડિસ્પેન્સર બોક્સમાં છુપાવેલી પટ્ટીની დახმარથી રોકડ સેરવી લેતી ઉત્તર પ્રદેશની ગેંગનો રાજકોટ ક્રાઇમ બ્રાન્ચે પર્દાફાશ કર્યો છે. શહેરમાં વધુ એક એટીએમને નિશાન બનાવે તે પહેલાં જ પોલીસે ત્રણ શખ્સોને ઝડપ зыીં છે. આરોપીઓ પાસેથી રોકડ, કાર, મોબાઈલ ફોન સહિત કુલ રૂ. 4.45 લાખનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યું છે. વિઓ _ 01 ઉત્તર પ્રદેશના પ્રતાપગઢના રહેવાસી ત્રણ વ્યક્તિઓ રાજ્યના વિવિધ શહેરોમાં એટીએમ મશીન સાથે ચેડાં કરીને રોકડ ચોરી કરવાની પ્રવૃત્તિમાં સંડોવાયેલા હતા. પ્રાથમિક તપાસમાં ટોળકીએ ગુજરાત અને મુંબઈનાં વિવિધ વિસ્તારોમાં કુલ 14 એટીએમને નિશાન બનાવ્યાં હોવાની અને અત્યાર સુધીમાં રૂ. 5.50 લાખની ચોરી કરી હોવાની કબૂબાત આપી છે. पुलिसની પૂછપરછમાં આરોપીઓએની ગુના આચરવાની પદ્ધતિ અંગે જણાવ્યું છે કે, ટોળકી રજાના દિવસો દરમિયાન SBI અને બેંક ઓફ બરોડાના એટીએમની રેકી કરતી હતી. એટીએમ રૂમમાં ગ્રાહકો કે અન્ય કોઈ વ્યક્તિની હાજરી ન હોય ત્યારે મશીનના ડિસ્પેન્સર બોક્સમાં પ્લાસ્ટિકની પટ્ટી ગોઠવી દેવામાં આવતી હતી. ત્યારબાદ ગ્રાહક એટીએમ કાર્ડથી નાણાં ઉપાડવાની પ્રક્રિયા પૂર્ણ કરે તો પણ મશીનમાંથી રોકડ બહાર આવી નહોતી. પૈસા ન મળતાં ગ્રાહક ત્યાંથી જતો રહે પછી આરોપીઓ ફરી એટીએમ રૂમમાં પ્રવેશતા અને મશીનમાં પ્લાસ્ટિકની પટ્ટી પાછળ ફસાયેલા નાણા એલ્યુમિનિયમ પટ્ટીની મદદથી નાણાં મેળવી ફરાર થઈ જતા હતા. આ રીતે ગ્રાહકને રોકડ ન મળવાની સ્થિતિનો ગેરલાભ ઉઠાવી ટોળકી ચોરીને અંજામ આપતી હોવાની વિગતો સામે આવી છે. બાઈટ : ભરત બસિયા, એસીપી ક્રાઇમ, રાજકોટ વિઓ _ 02 ക്രાઇમбрાન્ચે ઝડપી પાડીેલ આરોપીઓની ઓળખ અફસાર અહમદ રિયાસતઅલી (ઉમર 23), અરબાઝ ફૈયાજ અહમદ (ઉમર 27) અને સાહિંદખાન મોહમદસલિમ (ઉમર 26) તરીકે થયો છે. ત્રણેય ઉત્તર પ્રદેશના પ્રતાપગઢના રહેવાસી હોવાનું પોલીસે જણાવ્યું છે. પોલીસ તપાસમાં આરોપીઓએ છેલ્લા કેટલાક મહિનાઓ દરમિયાન અલગ-અલગ શહેરોમાં એટીએમને નિશાન બનાવ્યાં હોવાની કબૂલાત આપી છે. તેમાં સુરતના saurcin જીઆઇડીસી, પ્રાણી સંગ્રહાલય અને ઉધના વિસ્તાર ઉપરાંત અમદાવાદના નારોલ અને સરખેજ, છત્રાલ બાયપાસ, રિંગ રોડ બાયપાસ, મહેસાણા રેલવે સ્ટેશન વિસ્તાર તથા મુંબઈના પૂર્વ વિસ્તારમાં આવેલા એટીએમનો સમાવેશ થાય છે. આરોપીઓએ જુદા જુદા સ્થળોએ કુલ 14 ગુનાઓ આચર્યા હોવાનું અને અંદાજે રૂ. 5.50 લાખની રોકડ ચોરી કરી હોવાનું કબૂલ્યું હોવાની પોલીસની માહિતી છે. જોકે, આ તમામ ગુનાઓમાં તેમની સંડોવણી અને ચોરીની રકમ અંગે સંબંધિત પોલીસ એકમો દ્વારા વધુ તપાસ કરવામાં આવશે. બાઈટ : ભરત બસિયા, એસીપી ક્રાઈમ, રાજકોટ વિઓ _ 03 ક્રાઇમ બ્રાન્ચે આરોપીઓ પાસેથી રૂ. 1.12 સોંકની રોકડ, એક કાર, મોબાઇલ ફોન, એલ્યુમિનિયમના પટ્ટીઓ, ફાઇબરની રિંગ, બ્લેન્ડર ફાઈલ તેમજ બેંક ઓફ બરોડાનું એટીએમ કાર્ડ સહિત કુલ રૂ. 4.45 લાખનો મૂદામાલ કબજે કર્યો છે. આ સાધનોનો ઉપયોગ એટીએમ સાથે ચેડાં કરવા માટે થતો હતો કે કેમ તે દિશામાં પણ તપાસ હાથ ધાર્યો છે. પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર, આરોપીઓ મુખ્યત્વે સ્ટેટ ಬ್ಯಾಂક ઓફ ઈન્ડિયા (SBI) અને ബാങ്ക ઓફ બરાડા (BoB)નાં જૂની સિસ્ટમ ધરાવતા એટીએમને નિશાન બનાવતા હતા. મશીન સાથે ચેડાં કરવામાં આવે ત્યારે સાયરન સક્રિય ન થતું હોવાના કારણે બેંકને તાત્કાલિક જાણ થતી ન હોવાના તપાસમાં સામે આવ્યું છે. આ જ ટેકનિકલ નબળાઈનો લાભ લઈને આરોપીઓ ગુનાને અંજામ આપતા હોવાની આશંકા છે. બાઈટ : ભરત બસિયા, એસીપી ક્રાઈમ, રાજકોટ વિઓ _ 04 રાજકોટ ક્રાઇમ બ્રાન્ચની આ કાર્યવાહીને પગલે એટીએમ સુરક્ષા વ્યવસ્થામાં રહેલી ખામીઓ ફરી ચર્ચામાં આવી છે. એટીએમમાંથી નાણાં ન નીકળે તો ગ્રાહકોએ વારંવાર ટ્રાન્ઝેક્શન કરવાનો પ્રયાસ કરવાને બદલે સંબંધિત બેંકનો સંપર્ક કરવો અને મશીનમાં કોઈ અસામાન્ય ચેડા જણાય તો પોલીસને જાણ કરવી જોઇએ. બીજી તરફ, બેંકોએ પણ એટીએમના ડિસ્પેન્સર બોક્સ, એલાર્મ સિસ્ટમ અને સુરક્ષા વ્યવস্থાનું નિયમિત નિરીક્ષણ કરવું જરૂરી બનેલું.0
0
Report
सूरत के वेसू में महिला के साथ लूट की कोशिश; दोनों आरोपी गिरफ्तार
Surat, Gujarat:એંકર:સુરતના પોશ વિસ્તાર ગણાતા વેસુમાં મહિલા સાથે તમંચાની અણીએ લૂંટના પ્રયાસની ઘટનાએ ચકચાર મ�tાવી છે.. વીઆઈપી રોડ પર કારમાં એકલી બેઠેલી મહિલાને બે લૂંટારુઓએ બાનમાં લેવાનો પ્રયાસ કર્યો હતો.. જો કે મહિલાની હિંમત અને લોકોની সময়સૂચકતાથી મોટી ઘટના ટાળી ગઈ અને પોલીસે બંને આરોપીઓને ઝડપી પાડ્યા છે.. વીઓ :સુરતના વેસુ વીઆઈપી રોડ પર આવેલ મિલિયાના ફોર ધ સિલેક્ટ ફ્યુની બહાર એક મહિલા પોતાની કારમાં એકલી બેઠી હતી.. તે દરમિયાન બે આરોપીઓ કારમાં ઘૂસી ગયા હતા અને મહિલાના ગળામાં પહેરેલી સોનાની ચેઇન અને હાથમાં પહેરેલી સોનાની બંગડીઓ લૂંટવાનો પ્રયાસ કર્યો હતો.. વીઓ :2 મહિલાએ હિંમત દાખવી લૂંટનો પ્રતિકાર કરતા आरोपીઓ સાથે તેની ઝપાઝપી થઈ હતી જેમાં મહિલાને ઈજા પણ પહોંચી હતી.. આરોપીઓ કાર સહિત મહિલાને લઈ જવાનો પ્રયાસ કરી રહ્યા હતા.. ત્યારે મહિલાએ બૂમાબૂમ કરતા આસપાસના લોકો દોડી આવ્યા હતા.. લોકોને આવતા જોઈ આરોપીઓ કાર છોડીને નાસી ગયા હતા.. વીઓ :3 :ઘટનાની જાણ થતા જ વેસુ પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી હતી.. પોલીસ આસપાસના વિસ્તારોના નાકાબંધી કરી તપાસ હાથ ધરી હતી.. અને ગણતરીની મિનિટોમાં જ નજીકમાં બંધાતા બાંધકામ સાઈટથી બંને આરોપીઓને ઝડપી પાડ્યા હતા.. વિકેટ વીઓ:4 પોલીસે મહતાબ અબ્દુલ સલામ અને રોશન બુન્દુ સેફીના ધરપકડ કરી છે.. તેમની પાસેથી ગુનામાં વપરાયેલ હથિયારો, જીવતા કારતૂસ અને ચોરીના બે વાહનો પણ કાબજે કરાયા છે.. હાલ વેસુ પોલીસે બંને આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે.. প্রશান্ত ઢીવરે -સુરત0
0
Report
हलवद, मोरबी: युवक पर हमला, बाइक सवारों ने गाली-गलौच के बाद मारपीट; तीन शिकायतें दर्ज
Morbi, Gujarat:હળવદ જિલ્લો MORBIના लाल્ક્ષ્મીનારાયણ ચોક પાસે કરેલા આ હુમલાની ઘટનામાં યુવાન સાથે તેના પરિવારના લોકો પણ હતા. સામેથી બાઈક પર આવેલા શખ્સોએ જાહેરમાં ગાળો આપી ઢીકાપાટુંનો માર હાથો વડે માથા, શરીર પર ઈજા પહોંચાડી હતી અને જાનથી મારી નાખવાનો ધમકી આપી હતી. બીજી પક્ષથી આવનારા લોકો લોખંડના પાઇપ, ધોકા તથા ધારીયાના હથિયારો સાથે અથડાઈ ગયા અને તમામને માર માર્યો હતો. ઘાયલોને સારવાર માટે હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા હતા. તેવી ઘટનાઓમાં પત્ની, પરિવારજન અને મિત્રો સહિત કુલ ત્રણ ફરિયાદો નોંધાઈ હતી જે મામલામાં આરોપીઓની પંક્તિઓ સામે કાયદેસરની કારવાઈ દોરી હતી. આ ઘટનાની વિગત MORBI ચોકડી નજીકની જગ્યાની છે જે સમયે કારોબારી દાખલો દ્વારા તપાસ ચાલી રહી હતી.0
0
Report
Advertisement
अहमदाबाद साइबर क्राइम ब्रांच ने सोशल मीडिया पर अवैध गतिविधियों के खिलाफ कार्रवाई तेज की
Ahmedabad, Gujarat:અમદાવાદ સાયબર ક્રાઈમ બ્રાન્ચ દ્વારા સોશિયલ મીડિયા પર ગેરકાયદેસર પ્રવૃત્તિઓ અને હેરાનગતિ કરનારા તત્વો સામે લાલ આંખ કરવામાં આવી છે. સાયબર ક્રાઈમના ‘મિશન સાયબર રક્ષિકા’ અંતર્ગત પોલીસે એક જ મહિને sapaato બોલાવ્યો છે. સોશ્યલ મીડિયા પ્લેટફોર્મ પર લોકોની પર્સનલ લાઈફમાં દખલગીરી કરવા અને બદલો લેવા જેવી ગુનાઅચરતા તત્વોને પોલીસે ઝડપી પાડ્યા છે. અમદાવાદ સાયબર ક્રાઇમ બ્રાન્ચે છેલ્લે એક મહિને કુલ 9 જેટલી FIR દાખલ કરી છે. જે અંતર્ગત કાર્યવાહી કરીને 8 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે, જ્યારે 3 સગીરોની અટકાયત કરીાઈ છે. પો્લીસ તપાસમાં ચોંકાવનારા ખુલાસા થયા છે. જેમાં એક કેસ સોશિયલ મીડિયા પર માત્ર લાઈક્સ અને ફોલોવર્સ વધારવા માટે વીડિયો પોસ્ટ કરવાનો હતો. ચાલુ નવરાત્રિ તહેવાર દરમિયાન અન્ય યુવતીઓના ગરબાના વીડિયો તેમના પર્સનલ એકાઉન્ટમાંથી મેળવીને 3 સગીરોએ પોતાની પ્રોફાઇલ પર અપલોડ કરી દીધા હતા, જે અંગે ફરિયાદ નોંધાતા પોલીસે કાર્યવાહી કરી છે. બીજા એક કિસ્સામાં, અકસ્માતની અદાવતનો બદલો લેવા માટે જેલમાંથી જામીન પર છોડેલા આરોપીની માતાની ફેક પ્રોફાઇલ બનાવી, ફોટો મોડીફાઈ કરીને સોશિયલ મીડિયા પર વાયરલ કરી હેરાનગતિ શરૂ કરી હતી. એટલું જ નહીં, પકડાયેલા આરોપીઓમાં એક મહિલા પણ સામેલ છે, જેણે પોતાના ભૂતપૂર્વ બોયફ્રેન્ડ સાથે બદલો લેવા માટે આ પ્રકારનું સાયબરKR આચર્યાં હતું. આ ઉપરાંત સોશિયલ મીડિયા પર મિત્રતા કરીને છેતરપિંડી આચરવામાં આવી હોવાની પણ એક ફરિયાદ નોંધાઈ છે. આ સમગ્ર મામલે સાયબર ક્રાઇમ બ્રાન્ચે લોકોને સોશિયલ મીડિયાનો ઉપયોગ કરતી વખતે સાવચેત રહેવા અપીલ કરી છે. ખાસ કરીને નવરાત્રીના આ સમયે સસ્તા કે ફ્રી ગરબા પાસની લિંકથી છેતરાવવું નહીં અને પોતાના ફોટો-વીડિયો પ્રાઇવેટ રાખવા જણાવ્યું છે. બાઈટ: ડૉ. લવિના સિંહા, DCP, સાયબર ક્રાઇમ બ્રાન્ચ0
0
Report
गुजरात में नकली CISF अधिकारी गिरफ्तार: DSP बनकर लोगों को ठगता रहा
Ahmedabad, Gujarat:ગુજરાતમાં નકલી અધિકારીઓ પકડાવાનો સિલસિલો યથાવત, વધુ એક નકલી અધિકારી ઝડપાયો CISF નો નકલી DSP પકડાયો અમદાવાદ શહેર ક્રાઈમ બ્રાન્ચે લાલદરવાજા સરદારબાગ પાસેથી મહાઠગ અઝમા એ સિકંદર કમ્બોઝની કરી ધરપકડ આરોપી પાસેથી સેન્ટ્રલ ઈન્ડસ્ટ્રીયલ સિક્યોરિટી ફોર્સ CISFના DSP નું બોગસ આઈકાર્ડ મળી આવ્યું આર્મી કેન્ટીનમાંથી સસ્તા આઈફોન અને દુબઈથી સસ્તા મોબાઈલ મંગાવી આપવાનું નામે કરતો હતો ઠગાઈ એરપોર્ટ પર પોતે ઉચ્ચ હોદ્દા પર હોવાની ઓળખ આપી બેરોજગારીઓને નોકરી આપાવવાના બહાને ખંખેરતો હતો રૂપિયા કાશ્મીરથી સસ્તામાં અખરોટ અને કેરોસીન અપાવવાની લાલચ આપીને પણ લોકો પાસેથી પડાવતો હતો પૈસા મોજ-શોખ પૂરા કરવા નકલી આઈકાર્ડનો કરતો ઉપયોગ, ટ્રેનમાં ટિકિટ લીધા વિના જ કરતો હતો મુસાફરી આરોપી અઝમા એ સિકંદરે વર્ષ ૨૦૨૨માં J&K માં ઠગાઈનો ગુનો નોંધાયેલો છે, એક ચોરિના કેસમાં હોવાને ઘોષાયા આવજો: એક કહેવત છે કે લાલચ બુરી બલા છે જ્યારે કોઈ પોતાની ઓળખાણ સીીઆઈએસયફના અધિકારી તરીકે આપે અને સસ્તામાં આઈફોન કે નોકરીની ઓફર આપે ત્યારે ચેતી જજો, કારણ કે સામેવાળો વ્યક્તિ અધિકારી નહીં પણ ગઢિયો હોઈ શકે છે. અમદાવાદ શહેર ક્રાઈમ બ્રાન્ચે લાલદરવાજા પાસેથી એક એવા/shake/shkshને ધરપકડ કરી છે. જે પોતે CISF નો ડેપ્યુટી સુપરિન્ટેન્ડેન્ટ ઓફ પોલીસ હોવાની ઓળખ આપતો હતો. આ મહાઠગે લોકો ને ખોટી ઓળખાણ આપી પ્રભાવ પાડી ભોળપણનો લાભ લઈ લાખો રૂપિયાની છેતરપિંડી આચરી હોવા નું સામે આવ્યું છે0
0
Report
मामा-भांजे ने 11 लाख के नकली लूट की पटकथा रची, जांच में खुलासा
Rajkot, Gujarat:રાજકોટ શહેરના તાલુકા પોલીસ મથક વિસ્તારમાં ધોળા દિવસે નાના મૌવા રોડ થી સાગર ચોક તરફ જતા રસ્તે બપોરે 2:30 કલાકે બાઈક પર જઈ રહેલા મામા ભાણેજ પાસે રહેલ 11 લાખ રૂપિયાનો રોકડ ભરેલ થયેલો બાઈક પર સવાર થયેલા બે વ્યક્તિઓએ લૂંટીને જતા રહ્યા હોવાની ઘટના સામે આવી હતી. સમગ્ર аефирની જાણ થતા તાત્કાલિક અસરથી ડીસીપી કક્ષાના ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે દોડી ગયા હતા. જો કે, કલાકોની મહેનત બાદ સમગ્ર બનાવટી હોવાનું સામે આવ્યું હતું. જેના કારણે રાજકોટ શહેરના તાલુકા પોલીસ સ્ટેશન ખાતે પોલીસ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવનારા કુલદીપસિંહ જાડેજા દ્વારા ધીરેન્દ્રસિંહ વાઘેલા (32), ધ્રુવરાજસિંહ ગોહિલ, ભાવેશ ખુવા સહિતના વ્યક્તિઓ વિરુદ્ધ બાબતોની કલમ હેઠળ ફરિયાદ નોંધવામાં આવી હતી. આ બનાવની તપાસમાં સાક્ષી અને તસવીરોના આધાર પર ફરિયાદોને આધારે આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી. તપાસમાં નકલી લૂંટના કાવતરાનો પર્દाफાશ થયો હતો. હીરાણાના દાગીના ગ verifier ઘેર રાખવામાં આવ્યા હતા અને લૂંટના મામલે નકલાનું કાવતરું બન્યું હોવાનું માલુમ થયું હતું. આંધળા દલીલો બાદ આ મામલે ત્રણેય આરોપીઓને ન્યાયિક કાર્યવાહીમાં લાવવામાં આવ્યા હતા.ubro قامت.0
0
Report
Advertisement
सूरत में एक साथ 50 से अधिक कर्मचारियों को निकाल दिया गया; रविवार की छुट्टी मांगने पर मालिक ने उनकी नौकरी से हटाया
Surat, Gujarat:સુરત બ્રેક સુરતમાં એક સાથે 50 થી વધુ કામદારોને નોકરીમાંથી કાઢી મુકવામાં આવ્યા રવિવારની રજા માંગતા કારખાનેદાર કाढી મુક્યા રવિવારે રજાની મળશે પગાર લઈને જતા રહો:કારખાનેદાર કાંમદારોએ રવિવારની છૂટી લીધી હતી સોમવારે કારખાના ઉપર હાજર થતા પગાર લઈને છૂટા થઈ જવા જણાવ્યું0
0
Report
वलसाड़ के नवेरा स्पोर्ट्स कॉम्प्लेक्स खुलने की घोषणा नहीं, युवा चेतावनी दे रहे हैं
Valsad, Gujarat:વલસાડ જિલ્લામાં નવેરા ગામમાં 18 કરોડ રૂપિયાના ખર્ચે બનાવવામાં આવ્યો થયો જિલ્લામાંના જિલ્લા સ્તર તરફેણી SPOોર્ટ્સ કોમ્પ્લેક્સ અંગે આ સંકળમાં બેડમિન્ટન કોર્ટ, ટેનિસ કોર્ટ, બાસ્કેટબોલ, શૂટિંગ રેન્જ, ગીમ અને ટીબલ ટેનિસ જેવી આંતરિક અને બાહ્ય સુવિધાઓ હતી. પરંતુ છેલ્લા ઘણા મહિના થી આ કોમ્પ્લેક્સ બંધ રૂપે પડ્યો રહે રહ્યો છે અને ખેલાડીઓ માટે ખુલ્લો ન કર્યો ગયો છે.proper રસ્તાના અભાવ અને તંત્રની ઢીલી નીતિને કારણે કરોડો રૂપિયાનો ખર્ચ થશે છતાં હવે આ કોમ્પ્લેક્સમાં રમતો ન આવી શકે તેમ જણાઈ રહ્યું છે. આ સંકુલની આસપાસ ઝાડો-ઝાંકા ઉગે છે અને વરસાદી મોસમમાં પાણી ભરાતું હોય છે, જેના કારણે મિલકત પર નુકસાન પણ થઈ ગયું છે. અદ્યતન સંકુલ બંધ હોવાથી હાલમાં ખેલ મહાકુંભ જેવા કાર્યક્રમો પણ દ્વિતીય સ્કૂલમાં યોજાયાં પડ્યા હતા. રસ્તા નિર્માણ અને ટ્રાન્સપોર્ટેશન સFacilitiesની કમીને કારણે આઆદિવાસી વિસ્તારના યુવાઓ માટે પહોંચવું મુશ્કેલ છે. આ વિસ્તારોના યુવાનો લાખો રંક માટે રાજ્ય અને આંતરરાષ્ટ્રીય સ્તર સુધી રમતાં આવે છે, પરંતુ આ સુવિધા હજુ ખુલ્લી ન હોવાથી લાભમાંથી વંચિત રહી ગયા છે. સ્થાનિક પુર્વવર્તી તંત્રને ફગાવતી સ્થિતિથી લોકો અને વિપક્ષે સરકાર-તંત્ર પર ગંભીર આક્ષેપો કર્યા છે. આ કેસમાં ઝી મીડિયાની ટીમે જવાબદાર અધિકારીને પૂછતાં પણ જવાબ ન-mediગમ્યો હતો. આ સમગ્ર મુદ્દો વિધાનસભા ચૂંટણી નજીક આવી રહેલ સંકુલના લોકાર્પણ અંગે પ્રશ્નો ઊભા કરે છે. આ સમગ્ર મામલાનો હકીકત આ રીતે છે કે 18 કરોડ રૂપિયાના ખર્ચા બાદ હજુ સુધી કાયમ ઉપયોગમાં આવેલી કોઈ રમતો ન introd દરી શકાઈ નથી, જેના કારણે વિકાસને debated બનાવવામાં આવી રહ્યું છે.0
0
Report
गटर के दूषित पानी से जूझ रहे अहमदाबाद के करमसद में लोग परेशान: डेंगू-डायरिया की आशंका
Anand, Gujarat:આણંદનાં કરમસદના જુના કરમસદના જુના રબારીવાસમાં છેલ્લા 15 દિવસથી ગટરનાં દુષિત પાણી ઉભરાઈ રહેલાં હોવાથી રસ્તા પર પાણી ભરાયેલું રહે છે. 이를 કારણે સ્થાનિકો અવરજવર કરવાને માટે મુશ્કેલીઓભરેલ સ્થિતિમાં મુકાઈ ગયા છે. ડુંગરEstrા વિસ્તારમાં યુવાવાહિનોમાર્ગ પર ગટરનુ દુષિત પાણી ફરી વળવાનો અસરપણ થાય છે જેની કારણે મહિલાઓ, બાળકો અને પુરુષોને દુષિત પાણીમાં રહેવું પડું છે. શાળામાં જતા વિદ્યાર્થીઓ અને સિનિયર સિટીઝનને પાણીમાં રહીને અવરજવર કરવામાં મુશ્કેલીઓ પડી રહી છે. લીલી જામી ગયેલી પાણીમાં માછરાસહીત જીવજંતુઓનું ઉપદ્રવ વધ્યું છે અને ડેન્ગયુ સહીતના રોગચાળો માથે ઉંચકી રહ્યો છે. સ્થાનિક રહેવાસીઓએ આ અંગે સતત રજુઆતો કરોistrા છતાં સવાલનુ નિરાકરણ હવે સુધી ઠરાયું નથી. વોર્ડ કોર્પોરેટરોને પણ સમસ્યા અંગે નોંધણીઓ કરવામાં આવી છે, પરંતુ સંતોષજનક પરિણામ પ્રાપ્ત થયું નથી. સામાજિક સ્તરમાં આ અંગે ચોક્કસ અડધાર લઈને દૂરવાહકોને ઘેરીને નિવારણના પ્રયાસો કરવાની માંગ કરી રહી છે.0
0
Report
Advertisement
