Become a News Creator

Your local stories, Your voice

Follow us on
Download App fromplay-storeapp-store
Advertisement
Back
Anand388001

ભાજપ દ્વારા સદસ્યતા અભિયાનનો પ્રારંભ કરાયો

Sept 04, 2024 17:19:23
Anand, Gujarat
ભાજપ દ્વારા રાષ્ટ્ર વ્યાપી સદસ્યતા અભિયાન શરૂ કરવામાં આવ્યું છે,ત્યારે આણંદ જિલ્લામાં પણ લોકો ભાજપ સાથે વધુમાં વધુ જોડાય અને ભાજપનાં સભ્ય બને તે માટે આણંદ જિલ્લા ભાજપ દ્વારા સદસ્યતા અભિયાન હાથ ધરવામાં આવ્યું છે.જે અંગે જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે આજે દિપ પ્રગટાવીને સદસ્યતા અભિયાનનો પ્રારંભ કરાયો હતો.
0
comment0
Report

For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com

Advertisement
AKAshok Kumar
Nov 01, 2025 14:07:27
Junagadh, Gujarat:જૂનાગઢ જિલ્લાના વિસાવદર તાલુકાના કાનાવડલા ગામના પાટિયા પાસે શોભાવડલા ગામે ડબલ મર્ડરની ઘટના બની ચકચાર મચી ગઈ છે. અહીં બિહારનાંbulbul કેમારસિંહ હ્રદીસિંહ કુરમી દ્વારા નોંધાવેલ ફરિયાદ મુજબ પોલીસે એક સગીર આરોપી અને એક મહિલા સહિત કુલ બે આરોપીની ધરપકડ કરી છે. સગીર આરોપી તેમજ વિભાબેન ઉર્ફે બીરમાદેવી અજયગીરી દશનામી દ્વારા પતિ પત્ની બે વ્યકિતની હત્યા અંજામ આપી હોવાનું મનાય છે.tracted ૧૫ દિવસ પહેલાં આરોપીએ લોખંડના પાઇપથી માથા પર ઘા મારી સગાભાઈ શિવમગીરીની હત્યા કરી પછી આ પાઇપથી ગર્ભવતી કંચનબેનની હત્યাও નંત્તાવર કરી હતી. ત્યારબાદ બંને મૃતદેહને ઘરના ઢાળિયામાં ખાડો ખોદી નિર્વસ્ત્ર કરી દીઠા હતા તેમજ કપડાં ઉતારી લોહી લાગીેલા તમામ કપડાં સળગાવી પુરાવાનો નાશ કર્યો હતો. ઘટનાની પૂર્ણ તપાસ વિસાવદર પોલીસ ઇન્સ્પેક્ટ એસ.એન. સોનારા દ્વારા શરૂ કરાઈ છે.
0
comment0
Report
TDTEJAS DAVE
Nov 01, 2025 13:19:59
Mehsana, Gujarat:આજાન્યા ચોર ઈસમોએ બહુચરાજીમાં SBI ATMને બનાવ્યું નિશાન. વ્હેલી સવારે ૨:૦૦ કલાકની આસપાસ બની ઘટના, ATMમાં ચોરીનો પ્રયાસ. ચોર ટોળкીએ કોસ, હથોડી, અને છેણી જેવા હથિયારો વડે ATM તોડીવાનો પ્રયત્ન કર્યો. ચોરીના ઈરાદે આવેલા ઈસમોએ ATMના CCTV કેમેરા પણ તોડી નાખ્યા. ઇ-સર્વેલન્સ સિસ્ટમ દ્વારા બેંક મેનેજરને ફોન કરીને જાણ કરવામાં આવી. ત્રણ અજાણ્યા ઈસમો સામે બહુચરાજી પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ. ATMમાં_Rોકડ_રકમ સુરક્ષિત, મોટી ચોરીનો પ્રયાસ નિષ્ફળ. ગુજરાતમાં ચોર ટોળકીઓ કેટલી બેફામ બની છે. તેનો વધુ એક કિસ્સો સામે આવ્યો છે. મહેસાણા જિલ્લામાંBahucharaji (Bahucharaji, Mehsana) સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI)ના ATMને અજાણ્યા ઈસમોએ નિશાન બનાવ્યું છે. શું છે સમગ્ર ઘટના જોઇએ આ અહેવાલમાં... રાત્રિના ઘોર અંધારામાં, શાંત બહુચરાજી ટાઉનમાં SBI બેંકનું આ ATM ચોરીના ઈરાદે આવેલા બદમાશોનું નિશાન બન્યું. CCTV ફૂટેજના ફોટોમાં દેખાતા ત્રણ અજાણ્યા ઈસમો પોતાની સાથે કોસ અને હથોડી જેવા હથિયારો લઈને આવ્યા હતા, જાણે તેઓ કોઈ મોટી લૂંટને અંજામ આપવા તૈયાર હોય. તેમનો પ્રથમ હેતુ ATM[machine]ને તોડીને_ROકલ રકમ ચોરી કરવાનો હતો. ત્યારબાદ તેમણે ATMમાં લાગેલ CCTV કેમેરા પણ તોડી નાખ્યા હતા. however, ઇ-સર્વેલન્સ સિસ્ટમથી તાત્કાલિક એલર્ટ મળ્યા. બેંક મેનેજર નીતીનકુમાર ચૌધરીને તેમને મોબાઇલ પર આ શંકાસ્પદ ગતિવિધિની જાણ કરવામાં આવી. ચોરીનો પ્રયાસ નિષ્ફળ રહ્યો અને ATMમાં મુકેલી રોકડ રકમ સુરક્ષિત રહી. ખૂબચરાજી પોલીસ દ્વારા અરાધના: ચોરીના પ્રયાસ અને નુકસાન પહોંચાડવાના ગુનાઓ કરવામાં ગયા. પોલીસ હવે CCTV फुटેજ અને અન્ય માહિતીના આધારે આ ત્રણ અજાણ્યા आरोपીઓને ઝડપી પાડવા માટે તપાસ કરી રહી છે.
0
comment0
Report
DRDarshal Raval
Nov 01, 2025 13:15:30
Ahmedabad, Gujarat:અમદાવાદ શહેર સહિત રાજ્યમાં હાલ બેવડી ઋતુનો માહોલ ઠંડી અને વરસાદ વચ્ચે ભાવ વધારા ની જોવા મળી અસર વરસાદના કારણે શાકભાજીની આવક ઘટતા ભાવમાં થયો વધારો વરસાદમાં શાકભાજી પાકને નુકસાન થતા ૨૦ ટકા જેટલો ભાવમાં વધારો સૌથી વધારે વેલાના શાકભાજી પર પડી અસર એક સપ્તાહ પહેલા જે ભાવ હતો તેમાં ૨૦ ટકા ઉપર થયો વધારો ગુજરાત માંથી આવતા શાકભાજી ના ભાવમાં વધારો ચોરી. ગવાર. ગિલોડા. દુadii. રીંગણ. ભુટ્ટો. કાંકડી. કરેલા. ચોરી. પર્વર. ગલકા ના ભાવમાં 20 ટકા વધારો જ્યારે કોથમી. કોબીજ. ફલાવર. વાલોર. તુવેર. વટાણા. દેશી મરચા. લીંબુના ભાવમાં 20 ટકા ભાવ ધટાડો ગુજરાત સિવાય કર્ણાટક. બેગ્લોર. મહારાષ્ટ્ર. mp. હિમાચલથી આવે છે શાકભાજી શાકભાજીના ભાવમાં વધારો થતા ગૃહિણીએ અને લોકોના બજેટ ઉપર પડી અસર શાકભાજીની ભાવ વધતા લોકો વધુ ભાવવાળી શાકભાજી ઓછી ખરીદી કરવી અથવા તો કઠોળ ની ખરીદી કરવાનું કરી રહ્યા છે પસંદ હજી એક સપ્તાહ સુધી આટલો ભાવ યથાવત રહેવા અથવા તો ભાવમાં વધારો થાય તેવી શક્યતા જમાલપુર એપીએમસીના સેક્રેટરીએ વ્યક્ત કરી જો વરસાદ યથાવત રહેશે તો હજુ પણ ભાવ વધવાની શક્યતા પણ એપીએમસીના ચેરમેને વ્યક્ત કરી ઝામાલપુર રિટેઇલ બજારમાં વેલા શાકભાજીમાં ક્યાં ભાવ itu જોઈએ તો દૂધી. 20 ના 40 થયા तुरિયા. 30 ના 50 થયા કારેલા 20 ના 40 થયા ગલકા 20 ના 40 થયા કંકોડા આવ્યા જ નથી વટાણા 120 ના 250 ઉપરinyaka હાજર પાલકમાં 50 ના 100 થયા રવૈયા 40 ના 80 થયા ભીંડા 30 ના 60 થયા ચોરી 40 ના 80 થયા બાઈટ. સંજય પટેલ. સેક્રેટરી. જમાલપુર apmc પબ્લિક બાઈટમાં લાસ્ટ મહિલા રિટેઇલ વેપારી ની બાઈટ છે સલગ. શાકભાજી ભાવ ફીડ. લાઈવ કીટ
0
comment0
Report
AKArpan Kaydawala
Nov 01, 2025 12:54:19
Ahmedabad, Gujarat:અમદાવાદ ઓઢવ સ્મશાનમાં ભીના લાકડાના કારણે ટાયર ગોદડાથી અગ્નિસંસ્કારનો મામલો સમગ્ર મામલે amc માં રાજકારણ ગરમાઈyu વિપક્ષ કોંગ્રેસના સૂત્રોચ્ચાર સાથે દેખાવો સૂકા લાકડા અને પોસ્ટર દર્શાવી કર્યો પ્રતીકાત્મક ઉગ્ર વિરોધ મેયર ઓફિસ બહાર બેસીને કર્યા સૂત્રોચ્ચાર ભાજપ અને amc તંત્ર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કોંગ્રસના આગેવાનોએ ઉગ્રતાથી રજુઆત કરી મેયરને આવેદનપત્ર આપ્યું કોંગ્રેસના આક્રમક વિરોધ સામે ભાજપ બચાવમાં નજર આવ્યું મેયર ચેમ્બરમાં ડેપ્યુટી મેયર, સ્ટે કમિટી ચેરમેન અને સાશક પક્ષ નેતા પણ રહ્યા ઉપસ્થિત બાઈટ : શેહઝાદખાન પઠાણ, નેતા - વિપക്ഷ , amc બાઈટ : નીરવ બક્ષી, ઉપનેતા - કોંગ્રેસ , amc તો આ તરફ મેયરનું ચીલાચાલુ નિવેદન તપાસ ચાલુ છે, જે કોઈ કસૂરવાર હશે એની સામે કડક પગલાં લઈશું બેદરકારી જણાશે તો કોન્ટ્રાકટર અને અધિકારી સામે પગલાં લેવાશે બાઈટ : પ્રતિભા જૈન, મેયર- અમદાવાદ
0
comment0
Report
HNHARENDRA NEGI
Nov 01, 2025 12:53:12
Rudraprayag, Uttarakhand:लोकपर्व ईगास पर रुद्रप्रयाग के आपदा प्रभावित परिवारों के बीच पहुंचे मुख्यमंत्री पुष्कर सिंह धामी. मुख्यमंत्री ने किया आपदा प्रभावित क्षेत्र भौंर का स्थलीय निरीक्षण. मुख्यमंत्री ने प्रभावितों के साथ किया भोजन, कहा—राज्य सरकार हर संकट की घड़ी में जनता के साथ खड़ी है. प्रभावित परिवारों से की भेंटवार्ता, दी पांच-पांच लाख रुपये की आर्थिक सहायता. प्रमुख घोषणाएं: पुनर्निर्माण कार्यों को प्राथमिकता के आधार पर शीघ्र पूरा किया जाए; क्षेत्र में बनाया जाएगा स्थाई हेलीपैड; ग्राम भौंर में आंगनवाड़ी केंद्र का निर्माण किया जाएगा; गांव तक मोटर सड़क निर्माण की धनराशि उपलब्ध कराई जाएगी; छेनागाड़ बाजार को पुनर्जीवित करने के लिए विस्तृत कार्ययोजना बनाई जाएगी. उत्तराखण्ड के मा० मुख्यमंत्री पुष्कर सिंह धामी लोकपर्व ईगास के अवसर पर आज जनपद रुद्रप्रयाग के तहसील वसुकेदार क्षेत्रान्तर्गत ग्राम भौंर पहुंचे, जहां उन्होंने हाल ही में आई आपदा से प्रभावित परिवारों से भेंटवार्ता की तथा राहत एवं पुनर्निर्माण कार्यों की स्थलीय समीक्षा की। मुख्यमंत्री ने आपदा के दौरान जान-माल की क्षति उठाने वाले परिवारों के प्रति गहरी संवेदना व्यक्त کرتے हुए मृतक कुलदीप सिंह नेगी वन श्रमिक एवं सते सिंह के परिवार को आर्थिक सहायता के रूप में पांच-पाँच लाख रुपये के चेक प्रदान किए। उन्होंने कहा कि राज्य सरकार प्रभावित परिवारों के पुनर्वास एवं राहत कार्यों के लिए पूरी तरह प्रतिबद्ध है तथा किसी भी पीड़ित को अकेला महसूस नहीं होने दिया जाएगा। मुख्यमंत्री ने ग्राम भौंर में आपदा प्रभावितों से व्यक्तिगत रूप से मुलाकात कर उनके अनुभवों और समस्याओं को ध्यानपूर्वक सुना। उन्होंने अधिकारियों को निर्देश दिए कि सभी प्रभावित परिवारों को समयबद्ध राहत सहायता प्रदान की जाए और पुनर्निर्माण कार्यों को प्राथमिकता के आधार पर शीघ्र पूरा किया जाए। उन्होंने कहा कि आपदा प्रभावित क्षेत्र में सड़क, पेयजल, बिजली, आवास, तथा संचार व्यवस्था से जुड़ी सभी क्षतिग्रस्त संरचनाओं का त्वरित पुनर्निर्माण किया गया है ताकि लोगों को जल्द से जल्द सामान्य जीवन उपलब्ध हो सके। मुख्यमंत्री श्री धामी ने आपदा प्रभावित परिवारों के साथ मध्यान्ह भोजन भी किया और उनके साथ समय व्यतीत करते हुए उन्हें आश्वस्त किया कि सरकार उनके साथ खड़ी है। उन्होंने कहा कि उत्तराखण्ड एक आपदा-प्रवण राज्य है, और इसी कारण सरकार ने आपदा प्रबंधन को सशक्त और प्रभावी बनाने के लिए कई ठोस कदम उठाए हैं। उन्होंने अधिकारियों से कहा कि राहत कार्यों में पारदर्शिता, तत्परता एवं संवेदनशीलता बरती जाए। मुख्यमंत्री ने आपदा प्रभावित इस क्षेत्र में आपातकालीन परिस्थितियों पर त्वरित कार्रवाई करने हेतु इस क्षेत्र में स्थाई हेलीपैड निर्माण की घोषणा की। इसके साथ ही ग्रामीणों की मांग पर ग्राम भौंर में आंगनवाड़ी केंद्र के निर्माण की घोषणा की। उन्होंने शीघ्र ही इस ग्राम तक मोटर सड़क निर्माण करने, जिससे क्षेत्र में दोपहिया वाहन की आवाजाही हो सके इस हेतु एक करोड़ रुपए की धनराशि देने की घोषणा की। मुख्यमंत्री ने छेनागाड़ में आपदा के दौरान जिन लोगों ने अपने आवास खोए है उनके विस्थापन करने की योजना बनाने हेतु निर्देश दिए तथा जिन लोगों के वाहन आपदा के दौरान क्षतिग्रस्त हुए है उनको भी मुआवजा देने की बात की। मुख्यमंत्री ने कहा कि प्रदेश government ने मुख्यमंत्री राहत कोष के अंतर्गत special provisions.
0
comment0
Report
SBShilu Bhagvanji
Nov 01, 2025 12:52:37
0
comment0
Report
PMPARMAR MAHESHKUMAR AMRUTLAL
Nov 01, 2025 12:36:35
Modasa, Gujarat:शामलाजी पुलिस ने बड़ी मात्रा में शराब जब्त की और अंडे भरने वाले कागज की ट्रे के बंडलों की आड़ में छुपाई गई शराब पकड़ ली। शामलाजी पुलिस ने 32.16 लाख की कीमत की 16080 बोतल शराब जब्त की। शामलाजी पुलिस ने अणसोल चेकपोस्ट पर वाहन जांच के दौरान शराब जब्त की। शामलाजी पुलिस ने कुल 44 लाख के मुद्दामाल के साथ एक आरोपी को पकड़ा। गुजरात में शराबबंदी के दौरान बूटलेगर नई-नई तरकीबें अपनाते रहते हैं; अरवल्ली जिला राजस्थान की सीमा पर स्थित है जहां शामलाजी-अणसोल चेकपोस्ट से आए दिन विदेशी शराब पकड़ी जाती है। ऐसे में शामलाजी पुलिस ने अंडे भरने वाले कागज की ट्रे के बंडलों की आड़ में ले जाई जा रही विदेशी शराब के पिट्ठों को पकड़ा। 32.16 लाख रुपये की कीमत की 16080 बोतल विदेशी शराब पुलिस ने कब्जे में ली और एक आरोपी को पकड़ा। शामलाजी पुलिस ने कुल 44 लाख का मुद्दामाल कब्जे में लेकर यह जांच शुरू की है कि शराब किसने भेजी थी... कहां ले जाई जा रही थी?
0
comment0
Report
LJLakhani Jaydeep
Nov 01, 2025 12:33:18
0
comment0
Report
GVGadhvi Vishal
Nov 01, 2025 12:24:43
Ahmedabad, Gujarat:गुजरात के गिर सोमनाथ जिले में पिछले छह दिनों से लगातार हो रही मूसलाधार बारिश ने एशियाई सिंहों के लिए चुनौतियां बढ़ा दी हैं। जंगलों में जलभराव के कारण सिंह परिवार आसपास के गांवों और सड़कों पर विचरन करने को मजबूर हो गए हैं। एक सिंहिणी अपने बच्चों के साथ सड़क पर चलते हुए कैमरे में कैद हो गई, जो सोशल मीडिया पर वायरल हो रही है। वन विभाग के अनुसार, भारी वर्षा से गिर नेशनल पार्क के आसपास के इलाकों में पानी भर गया है, जिससे सिंह परिवार गांवों के किनारे-किनारे या सड़कों पर देखे जा रहे हैं। वीडियो में दिख रही सिंहिणी अपने शावकों के साथ बारिश और पानी के बीच सड़क पर आराम से चल रही है, जो पर्यटकों और स्थानीय लोगों के लिए आकर्षण का केंद्र बनी हुई है।
0
comment0
Report
CPCHETAN PATEL
Nov 01, 2025 11:23:07
Surat, Gujarat:સુરત બ્રેક સુરત વિવિંગ ઉદ્યોગ ફરી અસામાજિકત્ત્વોના ભરડામાં દિવાળી બાદ યુનિટો બળજબરીથી બંધ કરાવવામાં આવ્યા શિવ શક્તિ ઇન્ડસ્ટ્રીઝ માં આતંક જોવા મળ્યો ઓડિયા ભાષામાં સાશ્યલ મીડિયા પર ધમકીઓ વાયરલ મર્ડરની ધમકીથી સુરતના વિવર્સમાં ફફડાટ સુરત-સાયણ-ઓલપાડ રોડ પર 25થી વધુ યુનિટોને બાનમાં લીધી રાધે, ભૂમિ અને એસેલ ઇન્ડસ્ટ્રીઝમાં ભયનો માહોલ CCTV ફૂટેજમાં યુનિટોની બહાર દબાણ કરતા તત્વો કેદ અસામાજિક તત્વોની હિંસક હરકતોનો પુરાવો મળી ઓરિસ્સાના કારીગરોને સીધી dhમકી, કામ પર આવવાનું બંધ હાથ-પગ ભાંગી નાખવાની નહીં, પણ મર્ડરની ધમકી વિવર્સ એસોસિએશનના વિજય માંગુકિયાનો ગંભીર આક્ષેપ દર વર્ષે દિવાળી બાદ અસામાજિક તત્વો સક્રિય બની જાય છે સોશ્યલ મીડિયા પર ઓડિયા ભાષામાં ધમકીભર્યા પોસ્ટર વાયરલ ઉદ્યોગ પર પડતી અસરથી સૈંકડો કારીગરો દહેશતમાં પોલીસ તંત્ર પાસે કાયમી ઉકેલ લાવવા એસોસિએશનની માંગ CCTV પુરાવા સાથે प्रहरीले રજૂઆત કરવામાં આવી સુરતના ઉદ્યોગજગતમાં દહેશત અને ઉથલપાથલનો માહોલ
0
comment0
Report
CPCHETAN PATEL
Nov 01, 2025 11:22:59
Surat, Gujarat:ધારાસભ્ય કુમાર કાનાણીએ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલને લખ્યો પત્ર ગુજરાત રાજ્યના ખેડૂતોના દેવા માફ કરવા લખવામાં આવ્યો પત્ર કુમાર કાનાણીએ લખ્યું બદલાતા મોસમને લઈ ખેડૂતને વારંવાર નુકસાનીનો સામનો કરવો પડી રહ્યો છે જેના કારણે ખેડૂતો દેવામાં ડૂબતો જાય છે સરકાર ખેડૂતોને સહાય આપવાનો પ્રયાસ કરે છે પરંતુ નુકસાનની ભરપાઈ સહાયથી થઈ શકે નહીં આ કારણે સરકારે ખેડૂતને દેવા મુક્ત કરવા માટે તેનું દેવું માફ કરવા વિચારવું જોઈએ બિનજરૂરી પ્રોજેક્ટના કામો અને સરકારી ખર્ચાઓ બંધ કરી ખેડૂતને દેવા મુક્ત કરી શકાય ખેડૂતને બેઠો કરવો ખૂબ જરૂરી છે કારણ કે ખેતી ઓછી થશે તો ખૂબ મોટી સમસ્યા ઊભી થઈશે
0
comment0
Report
Advertisement
Back to top