Become a News Creator

Your local stories, Your voice

Follow us on
Download App fromplay-storeapp-store
Advertisement
Back
Anand388001

તારાપુર1પંથકના ગામોની મુલાકાત લેતા વિરોધ પક્ષના નેતા અમિત ચાવડા

Aug 31, 2024 15:31:00
Anand, Gujarat
તારાપુર તાલુકાનાં 12 ગામોમાં ભારે વરસાદ અને સાબરમતી નદીનાં પાણી પ્રવેસી જતા જળબંબાકારની સ્થિતી સાથે તારાજી સર્જાતા આજે ગુજરાત વિધાનસભાનાં વિરોધ પક્ષનાં નેતા અમિત ચાવડાએ કાનાવાડા,મિલરામપુરા,નભોઈ સહીત જુદા જુદા ગામોની મુલાકાત લીધી હતી.અને તારાજીની વિગતો મેળવી હતી તેમજ ખેડુતો અને સ્થાનિકોને નુકશાનીની સહાય સરકાર ત્વરીત ચુકવે તેવી માંગ કરી હતી.
0
comment0
Report

For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com

Advertisement
DRDarshal Raval
Nov 15, 2025 05:47:11
Ahmedabad, Gujarat:સરદાર વલ્લભભાઈ પટેલ ની 150મી જન્મ જયંતીની ઉજવણી સરદાર150 અંતર્ગત કરાઈ રહી છે ઉજવણી ઉજવણીને લઈને અમદાવાદ કલેકટરની પ્રેસ ઉજવણીના ભાવ રૂપે કાલથી 16 થી 23 નવેમ્બર યોજાશે યુનિટી માર્ચ જિલ્લામાં 21 પદયાત્રા નું આયોજન લોકો વચ્ચે એકતાની ભાવના ઉજાગર કરવાનો ઉદેશ્ય દરેક વિધાનસભા દીઠ નિકશે પદયાત્રા વ્યસન મુક્તિ. સ્વચ્છતા. વૃક્ષારોપણ સહિત વિવિધ મુદ્દે જાગૃતિ લાવવાનો પણ પ્રયાસ પદયાત્રામાં અલગ અલગ રૂટ નક્કી કરાયા સમગ્ર આયોજન માટે એક નોડલ અધિકારીને જવાબદારી પણ સોંપાઈ આ લોક ભાગીદારી થી લોકો સાથેનો કાર્યક્રમ છે. કેલકટર યાત્રાને લઈને કમિટીની રચના કરાઈ જેમાં સામાજિક આગેવાન પણ રખાયા કાર્યક્રમની શરૂઆત સરદાર સાહેબ ની પ્રતિમા કે ફોટો રાખી પુષ્પાંજલિ કરી કરાશે દરેકને પદયાત્રામાં જોડાવવા કલેકટર નું લોકોને આહવાહન 2047માં ભારતને વિકસિત ભારત તરફ લઈ જવા એકતા જરૂરી. કલેકટર દરેક લોકો અને સંસ્થા પદયાત્રામાં જોડાય પદયાત્રા કાલે સવારે નિકોલ થઈ અને સાંજે સાબરમતી થી શરૂ થશે નિકોલમાં ભાજપ પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા હાજર રહેશે
0
comment0
Report
KBKETAN BAGDA
Nov 15, 2025 04:08:45
93
comment0
Report
DPDhaval Parekh
Nov 15, 2025 04:08:33
Navsari, Gujarat:नवसारी की वांसदा तहसील के रानीफलिया गांव में मृत तेंदुए की खाल बेचे जाने की सूचना मिलने पर वांसदा पूर्व और पश्चिम रेंज के वन अधिकारी ने छापामारी की। राजेश पणिकर के घर पर छापे के दौरान, साथ में उनके साले जयेश रामदास गावित, किरीट चंद्रकांत चौहान और गिरीश खुशाल परमार को हिरासत में लिया गया। उनके साथ मृत तेंदुए की खाल भी बरामद की गई। आरोपियों को अनुसूची 1 के अंतर्गत मृत वन्य प्राणी तेंदुए की खाल के साथ हिरासत में ले लिया गया है और मामले की जांच तेज़ की जा रही है। इसके अलावा, गिरोह डेढ़ करोड़ में खाल बेचने की योजना बना रहा था। पूछताछ में यह भी पता चला कि किरीट चौहान और गिरीश परमार प्राचीन वस्तुओं के संग्रह के शौकीन हैं और उनकी मुलाकात राजेश पणिकर से वडोदरा में एक बाबा के यहां हुई थी। बातचीत के दौरान तेंदुए की खाल मिलने पर ऊंची कीमत की बात कही गई और राजेश ने अपने साले को इसे साथ लेकर जाने के लिए कहा। अभी यह स्पष्ट नहीं हो पाया है कि जयेश ने तेंदुए का शिकार किया या किसी को शिकार कराने के लिए कहा था। वन विभाग इस सवाल के जवाब तलाश रहा है।
188
comment0
Report
NBNARESH BHALIYA
Nov 15, 2025 04:04:13
Jetpur, Gujarat:એન્કર :- ખેડૂત જયારે પરંપરાગત ખેતી છોડી ને થોડી અલગ રીતે ખેતી કરવા લાગે તો તે તેની આવક વધારવા સાથે લોકો માટે udharṇણ પણ પૂરું પાડી શકે છે અને લોકો માટે પ્રેરણા રૂપ બની શકે છે, આવું એક ઉદાહરણ જેતપુર ના બોરડી સમઢીયાળા ગામ ના ખેડૂતે પુરું પડ્યું છે જેને પરંપરાગત ખેતી થી થોડી બદલાવ સાથે કામ કરી ને દેશ અને વિદેશ માં પોતાની ખેત ઉત્પાદન વેચી ને મોટો નફો ની કમાણી કરી છે, રાજુભાઈ पटોળીયા માત્ર ખેતી જ નથી કરતા પરંતુ જે ગુલાબની પેકે પેદાશ ઉત્પતત્તન કરે છે તેમાં તેવો ગુલાબની પાંદડીઓ, ગુલાબ જળ, ગુલાબ ગુલકંદ, ગુલાબ ચોકલેટ, ગુલાબ મીઠાઈ, ગુલાબ સાબુ, આ તમામ ઉત્પાદનો તે પોતાના ખેતર ઉપર પ્રોસેસ કરે છે અને તેમાં થી અલગ અલગ પ્રકાર ની વસ્તુઓ બનાવી ને માર્કેટ માં વેચે છે, ગુલાબની પાંખડીઓ કરીને સુરત અને દુબઈ મોકલે છે, ગુલાબ જળ પણ બનાવે છે, હવે ગુલાબ સાબુ પણ બનાવશે, ગુલાબ ચોકલેટ પણ બનાવશે, આ તમામ પ્રકારની પ્રોડક્ટ તે જૂના જ બનાવવે છે, આ તમામ પ્રકારની પ્રોડક્ટ આરોગ્ય માટે ખૂબ ફાયદાકારક હોવાનું ખેડૂત રાજુભાઈ પટોળીયા જણાવી રહ્યા છે, તેો આ ઉત્પાદનો વેચી ને 10 ગણું મૂલ્ય વર્ધિત આવક મેળવે છે, ગુલાબ માંથી બનતી તમામ પ્રોડક્ટ આરોગ્ય માટે કેમ થાય છે ફાયદાકારક જોઈએ, ઉનાળામાં ગુલાબ ગુલકંદ, અને પાંખડીઓ ખાવાથી શરીરના આતરમાં રહેલ ગરમી દૂર થાય છે, ઉપરાંત ગુલાબ ના સાબુથી નાહવા થી સ્ક્રિન માટે ખૂબ ફાયદો થાય છે, જેથી આરોગ્ય માટે અનેક ફાયદાઓ થઈ શકે છે, બાઈટ :- રાજુ ભાઈ પટોળીયા - પ્રાકૃતિક ખેતી કરનાર, રસ્તો જોઈને જાણો કે ગુલાબના પાકમાં ખર્ચે માત્ર 50 હજાર રૂપિયા જેવો ખર્ચ થાય છે, પાંચ વિઘા જમીનમાં પાંચ હજાર જેટલા ગુલાબના છોડ નું વાવેતર કરવામાં આવે છે, આ સાથે ગુલાબના પાકમાં ઉત્પાદન પણ ખૂબ સારું આવે છે, નફો 10 થી 12 લાખ રૂપિયા જેવો થાય છે, સરકાર પણ એવી ખેતી ને પ્રોત્સાહન આપે તે જરૂરી છે, વોક થ્રુ નરેશ ભાલીયા
75
comment0
Report
ARAlkesh Rao
Nov 15, 2025 04:01:12
Palanpur, Gujarat:બનાસકાંઠા જિલ્લાનો મુખ્ય મથક પાલનપુર એક વખત હીરા નગરી તરીકે ઓળખાતો શહેર હતો. બનીને સમય પસાર થાય તેમ આજે પાલનપુરના હીરા કારખાનાઓની તાળાબંદી થઇ રહી છે. અનેક વર્ષોથી હીરાંના કારખાનાઓ બંધ થઇ ગયા છે અને હવે માત્ર 100 થી 120 કેટલીય કારખાનાઓ ચાલી રહ્યા છે. દિવાળી ત્રણેય પછી માત્ર 10 ટકા કારખાનાઓ ખુલ્યા છે. રત્નકળાના વ્યવસાય સાથે જોડાયેલ ચાર મહત્વપૂર્ણ પરિવારોના જીવન તાળાવા પર છે. બજારમાં મોંઘવારીના મારે જોતા કામ નથી મળતું, જેનાથી હાજરીના વર્ષોમાં દાયકાઓથી ચાલતા કાર/barakhiના કામમાં ઘટાડો થયો છે. સરકારે રत्न કલાકારોએ માટે કોઈ સ્ વાય યોજના ઘડાય એવી માંગ કરી રહી છે. લંબાયેલા મંદીનો મામલો વર્ષોથી ચાલી રહ્યો છે અને હાલ સ્થિતિ સિવાય ગુજરાન معمો પડ્યો છે.
173
comment0
Report
DPDhaval Parekh
Nov 15, 2025 04:00:58
Navsari, Gujarat:સ્લગ : NVS KARKHANA BANDH એંકર : હીરા ઉદ્યોગમાં ઝડપી ઘેરાયેલી મંદી ચાલુ વર્ષોથી વધી રહી છે. વૈશ્વિક સ્થિતિને કારણે હીરાના વેપાર ઉપર થયેલી અસરથી હીરાના કારખાના હજી એક મહિનો મોડા શરૂ થાય તેવી સ્થિતિ બની રહી છે. નવેાસારીના હીરા ઉદ્યોગને વૈશ્વિક સ્થિતિમાં ચાલી રહેલા યુદ્ધ અને ટ્રમ્પ ટેરિફના કારણે હીરાના વેચાણમાં ઘટાડો જોવા મળ્યો છે. હીરાની ખરીદી સામે તૈયાર હીરાનું વેચાણ ઘટી રહ્યું છે. જેની સીધી અસર નવસારીનાં કારખાનેદારો પર પડી રહી છે. શાળા અને ઘરભાડા જેવા ખર્ચો વધતાં કારખાનાને ઝડપથી નિયામાં કારણે આર્થિક મુશ્કેલી વધી રહી છે. શેઠિયાઓ પાસે નવા આંટા ફેરા કરી રહ્યા છે જે કારખાના વહેલા શરૂ થાય, પરંતુ હાલ માહિત પ્રમાણે આજુબાજુના કારખાનાઓને એક મહિનો જેટલો સમય લાગે છે. તેથી રત્ન કલાકારોમાં ચિંતા વ્યાપી છે. વોસારીમાં લાખો હીરાના કારખાનાં સવસભરે ચલણમાં છે, પરંતુ વૈશ્વિક મંદીની સ્થિતિમાં.polished હીરાનો બજાર ઠંડો અને ભાવ ઘટાડ્યા છે. રોકાયભાગી વેપારીઓ હવે વેચાણ-ખરીદીના ધ્યાને કામ કરી રહ્યા છે. આર્થિક મુશ્કેલીને કારણે કારખાના મોડા ચાલુ રહેશે. નવસારી શહેરમાં કારખાનાઓ હજુ શરૂ થયા નથી. વૈશ્વિક બજારમાં પોલિશ્ડ ડાયમંડની માંગમાં ઘટાડો અને ટ્રમ્પ ટેરિફ જેવા પરિબળો ભરતી રહ્યા છે. પોલિશ થયેલા ડાયમંડની માંગ ઘટવાથી ભાવ નીચે આવ્યા છે. પરિણામે વેપારીઓ આર્થિક નુકસાનની ભીતિ સૂઇ રહ્યા છે. વર્તમાન સમયમાં નવસારીમાં હીરા ઉદ્યોગ પોતાની લડાઈ લડતો હોય તેમ અતિ ખુબ ધીમી ગતિએ કાર્યરત છે. આ સ્થિતિમાં કારખાનાઓનું પુનઃસ્થાપન ઝડપી સુધારની આશા રાખે છે.
264
comment0
Report
UPUMESH PATEL
Nov 15, 2025 03:49:15
Valsad, Gujarat:સરકારી વિભાગો વચ્ચે સંકલનનો અભાવ અને વહીવટી ગૂંચવણો કેવી રીતે વિકાસ કાર્યોને અટકાવી શકે છે અને તેનો સીધો ભોગ સામાન્ય નાગરિકોને બનવું પડે છે, તેનું જીવંત ઉદાહરણ વલસાડ જિલ્લા કુંડી ગામે સામે આવ્યું છે. અહીં DLR (ડિસ્ટ્રિક્ટ લેન્ડ રેબોર્ડ) વિભાગ દ્વારા કરવામાં આવેલી સ્ટેટલાઈટ માપણીમાં ગંભીર છબર્મોડા થતા, આંગણવાડી માટે નિમિત કરાયેલી સરકારી પડતર જમીન અચાનક જ રેકોર્ડ પર ગૌચરણમાં તબદીલી થઇ ગઈ છે. પરિણામે, ગામ માટે બે વર્ષ પહેલા મંજૂર થયેલી આંગણવાડીનું નિર્માણકાર્ય સંપૂર્ણપણે અટકી પाड્યું છે અને નાના ભૂલકાંઓનું ભવિષ્ય અંધકારમય બન્યું છે. વિઓ : વલસાડ તાલુકાના કુંડી ગામ પંચાયતની બરોબર બાજુમાં આવેલ આંગણવાડી કેન્દ્ર નં. ૩ ની ઈમારત છેલ્લા ઘણા સમયથી अत्यંત જર્જરિત અને ભયજનક સ્થિતિમાં હતી. છતમાંથી પોપડા ખરવા અને દીવાલોમાં તિરાડો પડવાના કારણે બાળકોને અહીં બેસાડવાના જીવના જોખમ સમાન હતું. ગામના જાગૃત માજી સરપંચ અને હાલ ડેપ્યુટી સરપંચ કાર્તિક દેસાઈ દ્વારા આ ગંભીર બાબતે જિલ્લા કક્ષા સુધી વારંવાર લેખિત અને મુખિક રજૂઆતો કરવામાં આવી હતી. આ sgrહન પ્રયત્નોના અંતે, આખરે તંત્ર દ્વારા ગામને નવી આંગણવાડી બનાવવા માટે મંજૂરી આપવામાં આવી હતી. જો કે, આ મંજૂરી કાગળપર રહી ગઈ. જ્યારે આંગણવાડીના નિર્માણ માટે જમીનની ફાળવણની પ્રક્રિયા ચાલશે ત્યારે DLR વિભાગના તાજેતરના રી-સર્વે (સ્ટેટલાઇટ માપણી)ના દસ્તાવેજો આડા આવ્યા. આ નવો રેકોર્ડ મુજબ, જે સરકારી પડતર જમીન વર્ષોથી ગામના ઉપયોગ માટે હતી અને જ્યાં આંગણવાડી હતી એ જગ્યા ઉપર આંગણવાડી તોડીને નવી બનાવવાનું નક્કી કરાયું હતું, તેને ગૌચરણની જમીન તરીકે દર્શાવી દેવામાં આવી હતી. આ એક જ તકનીકી ભૂલના કારણે, પ્રોજેક્ટ પર ગૃહણ લાગી ગયું છે અને છેલ્લા બે વર્ષથી એક ઈંટ પણ મૂકી શકાઈ નથી. આ વહીવટી લાપરવાહીની કરુણ અસર ગામના માસૂમ બાળકો પર પડી રહી છે. નવી ઈમારત ન મળવાના કારણે અને જૂની ઈમારત જોખમી હોવાથી, બાળકોને ભણાવવા માટે કોઈ સુરક્ષિત સ્થળ બચે થયું નથી. મજબૂરીવશ, આંગણવાડીની આશાવર્કર બહેનો પોતાના ઘરના ઓટલા પર આ નાના ભૂલકાંઓને બેસાડીને અભ્યાસ કરાવી રહી છે. તડકો, ઠંડી અને વરસાદની ઋતુમાં પણ આ બાળકો ખુલ્લામાં બેસીને શિક્ષણનો નિર્ણય કઠણાઇથી સંભાળવા માર્થ્ય થઇ રહ્યા છે. વિઝ્યુઅલ 02 : વલસાડ ના કુંડી ગામખાતે થોડા સમય પહેલાં જ એક નવુંનક્કોર પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર (PHC) બન્યું હતું. ત્યારે જમીનનો કોઈ પ્રશ્ન ઉભો ન હતો. ગામજનો સવાલ ઉઠાવી રહ્યા છે કે, "જ્યારે આરોગ્ય केंद्र બન્યું ત્યારે આ જમીન ગૌચરણ નહોતી? શું DLRના નિયમો અને સ્ટેટલાઈટ માપણી માત્ર ગરીબ બાળકોની આંગણવાડી માટે જ આડા આવે છે?" આ સ્પષ્ટપણે તંત્રની બેદરકારી અને સંવેદનહીનતા દર્શાવે છે. ગામના સરપંચ અને સ્થાનિક આગેવાનો દ્વારા આ ગંભીર ભૂલ સુધારવા માટે તાલુકા અને જિલ્લા વિકાસ અધિકારી સમક્ષ વારંવાર રજૂઆતો કરવામાં આવી છે. તેમની એક જ માંગ છે કે આ જમીનનો તાત્કાલિક ધોરણે પુનઃ સર્વે (રી-સર્વે) કરવામાં આવે અને રેકોર્ડ પર થયેલી ભૂલ સુધારી, આંગણવાડીના નિર્માણનો માર્ગ મોકળો કરવામાં આવે. પરંતુ, આજ દિન સુધી આ દિશામાં કોઈ નક્કર કાર્યવાહી કરવામાં આવી નથી. વિઓ 03 : હાલ તો, કુંડી ગામના ભૂલકાંઓનું ભવિષ્ય DLR વિભાગની ફાઇલોમાં અટવાયેલું છે. જોવું એ થયું કે કુંભકર્ણની નિંદ્રામાં પોઢેલું વહીવટી તંત્ર ક્યારે જાગશે અને આ ઓટલા પર ભણતા બાળકોને તેમની પોતાની આંગણવાડીની છત ક્યારે નસીબ થશે.
156
comment0
Report
SBSANJEEV BHANDARI
Nov 15, 2025 03:16:35
Zirakpur, Punjab:जीरकपुर झिरकपुर में आज तड़के एक हादसा होने से अफरा-तफरी मच गई। मिली जानकारी के मुताबिक़ यात्रियों से भरी बीस जो आगरा से अमृतसर की ओर जा रही थी, अचानक जीरकपुर फ्लाई ओवर पर भयंकर आग की चपेट में आ गई। घटना सुबह करीब 4:30 बजे की बताई जा रही है। जैसे ही बस से धुआँ और आग की लपटें उठनी शुरू हुईं, आस-पास से गुजर रहे लोगों ने तुरंत इसकी सूचना दमकल विभाग को दी। सूचना मिलते ही जीरकपुर और डेराबस्सी फायर ब्रिगेड की गाड़ियां मौके पर पहुँची और मशक्कत के बाद आग पर काबू पाया। आग लगने के सही कारणों का अभी पता नहीं चल पाया है। हादसे की जानकारी मिलते ही सड़क सुरक्षा फोर्स की टीम भी मौके पर पहुंच गई और सड़क पर वाहनों की आवाजाही को नियंत्रित किया, जिससे किसी बड़े जाम की स्थिति न बन जाए गनीमत रही की हादसे में कोई जानी नुक्सान नहीं हुआ समय रहते सवारियों को बस से नीचे उतार लिया गया। पुलिस ने मामले की जांच शुरू कर दी है और आग लगने के कारणों का पता लगाया जा रहा है。
222
comment0
Report
VAVINEET AGARWAL
Nov 15, 2025 03:16:22
Amroha, Uttar Pradesh:गजरौला थाना क्षेत्र के गांव बिजौरा में दो पक्षों के बीच Friday शाम जमकर मारपीट और फायरिंग हुई, जिसका वीडियो सोशल मीडिया पर वायरल हो रहा है। एक दिन पहले हुए विवाद को निपटाने के लिए दोनों पक्ष नौबहार के घर बातचीत करने पहुंचे थे, लेकिन कहासुनी बवाल बन गई। लाठी-डंडे, धारदार हथियार और पथराव के बीच 10–12 युवक आ पहुंचे, जिनमें से एक ने तमंचे से फायर कर दिया। फायरिंग का वीडियो सामने आने के बाद इलाके में सनसनी फैल गई। झगड़े में एक पक्ष से बवीता, किशोर पवन कुमार और जयविंद्री घायल हुए, जबकि दूसरे पक्ष से महिपाल और उसका बेटा गौरव घायल हो गए। पुलिस मौके पर पहुंची और सभी घायलों को गजरौला सरकारी अस्पताल भेजा गया। मामले की जांच की जा रही है, तहरीर मिलते ही आगे की कार्रवाई की जाएगी।
172
comment0
Report
SVSANDEEP VASAVA
Nov 14, 2025 18:45:23
Surat, Gujarat:સુરત શહેરના લસકાણા ખાતે શ્રી સરદાર પટેલ ગૌરવ સમિતિ દ્વારા પ્રજા વાત્સલ્ય પ્રતિનિધિ અભિવાદન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. જેના ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી,આરોગ્ય મંત્રી પ્રફુલ પાંસેરિયા, સુરત મનપા ના મેયર દક્ષેશ માવાણી,ધારાસભ્ય મુકેશ પટેલ,પૂર્ણેશ મોદી સહિત પાટીદાર સમાજના આગેવાનો અને લોકો હાજર રહ્યા હતા. હર્ષ સંઘવી એ જણાવ્યું હતું કે સમાજ માં ચાલતા દૂષણ સામે સંકલ્પ લેવડાવવા માટે આવ્યો હું છું. જે માતા પિતાએ બાળક ને અભ્યાસ કરી મોટો કરાવે છે,પરંતુ એ જ બાળક પોતાના જ માતા પિતાને વૃદ્ધા શ્રમમાં મુકતો હોય તો એવા પાસે ફંડ ના લેવું જોઈએ અને પહેલી હરોળ માં પણ નાં બેસાડતા,સાથે ડ્રગ્સ ના દુષણ ને લઈને પણ હર્ષ સંઘવી એ જણાવ્યું હતું કે હું પોલીસની પાછળ પડી ગયો છું,સુરત નહી આખા ગુજરાતમાંથી ડ્રગ્સ નાબુત કરવા પાછળ પડ્યો છું,માત્ર ચાર વર્ષમાં આપણી ગુજરાત પોલીસે 75 પાકિસ્તાની ડ્રગ્સ વેચનાર ને જેલમાં ધકેલી દીધા છે.સમાજમાં આવી મોટી લડાઈમાં તમારો સાથ જોઈશે.ડ્રગ્સ નાબૂદ ના થાય ત્યાં સુધી હું ઝપવાનો નથી સાથે માવઠાને લઈને પણ જણાવ્યું હતું કે કમોસમી વરસાદે ખૂબ મોટું નુકશાન કરાવ્યું છે. માત્ર 7 દિવસની અંદર સર્વે નું કામ પૂર્ણ કરાવીqy וחદું અને 10 દિવસમાં 10 હજાર કરોડ રૂપિયાનું પેકેજ ખેડૂતોને આપવામાં આવ્યું છે. અધિકારીઓને સૂચના આપવામાં આવી છે કોઈ ખેડૂતની ફરિયાદ આવી તો યાદ પગલા ભરવામાં આવશે તેવું કીધું છે
195
comment0
Report
AKArpan Kaydawala
Nov 14, 2025 16:47:24
Ahmedabad, Gujarat:અમદાવાદ શહેરના ગુજરાત યુનિવર્સીટી કન્વેનશન હોલમાં ભારતીય વિચાર મંચ દ્વારા રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના શતાબ્દી મહોત્સવ અંતર્ગત આયોજિત 4 દિવસીય વ્યાખ્યાન માળાની પુર્ણાહુતી થઇ. 11 થી 14 નવેમ્બર દરમ્યાન યોજાયેલી આ વ્યાખ્યાન માળાના ચોથા અને આખરી દિને સંઘના સહસરકાર્યવાહ આલોક કુમારજીએ સંઘના પાંચમા અને છઠા સરસંઘચાલક એવા અનુક્રમે એસ સુદર્શન અને ડો મોહન ભાગવતજીના કાર્યકાળ, કાર્યપધ્ધતિ અને તેમના વિચારો અંગે વિસ્તૃત માહિતી આપી. ખાસ કરીને વર્તમાન અને તેમના પુરોગામી સરસંઘચાલકોના ભારતીય સમાજમા વ્યાપક સંપર્ક અને તેમની સજ્જન શક્તિ જેવા વિષયમાં ઊંડાણપૂર્વક માહિતી આપવામાં આવી. આ ಪ್ರಸંગે ભાજપના વર્તમાન હોદ્દેદારો, પૂર્વ મંત્રીઓ, પૂર્વ અધિકારીઓ, પ્રબુદ્ધ નાગરિકો અને મહિલાઓ સહીત સંઘના સ્વયંસેવકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા. जहाँ आखરમાં સ્વયંસેવકોએ પૂછેલા કેટલાક પ્રશ્નો અંગે સહસારકાર્યવાહ આલોક કુમારજીએ મંચ પરથી પોતાના વિચારો રજૂ કર્યા. સ્પીચ : આલોક કુમારજી, સહસારકાર્યવાહ - rss
129
comment0
Report
CPCHETAN PATEL
Nov 14, 2025 16:33:20
Surat, Gujarat:સુરત બ્રેક રસ્તાના કામની ગુણવત્તા ચકાસવા કમિશનર શાલિની અગ્રવાલનો થર્મોમીટર ટેસ્ટ લિંબાયત ઝોનના ટી.પી.-19 વિસ્તારમાં કમિશનરનું અચાનક નિરીક્ષણ હોટ મિક્સ મટિરિયલનું ટેમ્પરેચર સ્થળ પર જ માપવામાં આવ્યું પૂરતું ગરમ ન હોય તો રસ્તો ટકતો નથી: રોડ વિભાગની સ્પષ્ટતા ઠંડા મટિરિયલથી રિકાર્પેટિંગ નિષ્ફળ જવાનું જોખમ ગરમ હોટ મિક્સથી રોલિંગ થતા રસ્તો મજબૂત બને છે મુખ્યમંત્રીએ રસ્તા મુદ્દે ઉચ્ચસ્તરીય મોનિટરિંગના આદેશ આપ્યા કમિશનરે તમામ ઝોનલ ચીફને ફિલ્ડમાં ઉતરી કામ ગતિમાન કરવાનો આદેશ આપ્યો શહેરના 43 રસ્તાઓ પર યુદ્ધના ધોરણે રિપેરિંગ કામગીરી 30 નવેમ્બર સુધી તમામ પેચવર્ક પૂરા કરવા કડક સૂચનો અત્યાર સુધી 3129 મેટ્રિક ટન હોટ મિક્સનો ઉપયોગ પૂર્ણ 4124 મીટર લંબાઈ અને 21,408 ચો.મી. વિસ્તાર આવરી લેવાયો મિડલ રિંગરોડથી માધવ બાગ સુધીના રિકાર્પેટિંગનું નિરીક્ષણ મેટ્રો રૂટ અને મુખ્ય માર્ગો પર રિસરફેસિંગ વધુ ઝડપી અઠવા, લింబાયત, વરાછા, ઉધના સહિત તમામ ઝોનમાં કામગીરી તેજ ગતિએ ચાલુ
188
comment0
Report
Advertisement
Back to top