Become a News Creator

Your local stories, Your voice

Follow us on
Download App fromplay-storeapp-store
Advertisement
Back
Anand388001

આણંદના જાગનાથ મહાદેવમાં લઘુરુદ્ર યજ્ઞ યોજાયો

Sept 03, 2024 06:26:07
Anand, Gujarat
આણંદ શહેરમાં આજે શ્રાવણ માસનાં અંતિમ સોમવારે જાગનાથ મહાદેવમાં હોમાત્મક લધુરૂદ્ર યજ્ઞ યોજાયો હતો,જેમાં સાંજે પાંચ કલાકે ધારાસભ્ય યોગેશ પટેલ બાપજી,સહીત અગ્રણીઓ દ્વારા યજ્ઞમાં નારીયેળ હોમી યજ્ઞની પૂર્ણાહુતી કરી હતી.આ પ્રસંગે મોટી સંખ્યામાં શીવભકતો પણ ઉપસ્થિત રહ્યા હતા.
0
comment0
Report

For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com

Advertisement
CPCHETAN PATEL
Jan 01, 2026 07:17:21
Surat, Gujarat:સુરતના લિંબાયત વિસ્તારમાં હત્યા નવા વર્ષના દિવસે યુવકની ચપ્પુ મારી હત્યા 31stની રાત્રે પોલીસ નશાખોરો પાછળ વ્યસ્ત, લિંબાયતમા અસામાજિક તત્વો બેફામ 24 વર્ષીય જયેશ પટેલની નિર્મમ હત્યા, પેટમાં ચપ્પુના ઘા ઝીંકી મોત ને ઘાટ ઉતાર્યો વિશાલ વાઘ અને રાકેશ ગોરખ સહિત 8 લોકો સામે હત્યાનો પરિવારનો આક્ષેપ જૂની આદાઃવતે લીધી એક યુવાનની જાન, આઢી વર્ષની બાળકી થઈ અનાથ ઘટનાસ્થળે పోలీస દોડી, પરંતુ sવાલો વચ્ચે તપાસ શરૂ લિંબાયત પોલીસની કામગીરી પર ગંભીર sવાલો નવા વર્ષમાં પોલીસ બંદોબસ્ત હોવા છતાં હત્યાની ઘટના 31stના દિવસે પોલીસ માત્ર નશાખોરો પર દબાણ કરવા સુધી સીમિત? અસામાજિક તત્વો સામે અગાઉ કોઈ કડક કાર્યવાહી કેમ નહીં? લિંબાયત વિસ્તાર પોલીસ માટે ‘નોઝોન’ બની ગયો છે કે શું? સ્થાનિક લોકોમાં ભય, પોલીસ પેટ્રોલિંગ માત્ર કાગળ પર?
0
comment0
Report
RMRaghuvir Makwana
Jan 01, 2026 06:47:25
Botad, Gujarat:ગુજરાત અંડર-14 ક્રિકેટ ટીમમાં પસંદગી થતાં વનાળી ગ્રામણ વિડહાર ધર્મમિક સોલંકીમાં ઘણી ખુશી થઈ. વનાળીએ રહેલા રत्नકાલાકાર વિપુલભાઈ સોલંકીના પુત્ર ધર્મમિકની પસંદગી ગુજરાત રાજ્યમાં અંડર-14 સ્પર્ધામાં 450 ખેલાડીઓમાંથીoli છૂટાયેલી છે. ધર્મમિક સામાન્ય પરિવારમાંથી આવે છે; પિતાએ આર્થિક મુશ્કેલીઓ વચ્ચે પણ તેને boteડમાં શિક્ષણ અને તાલીમ માટે મોકલ્યું અને સમર ક્રિકેટ એકેડેમીમાં કોચ કિરણ સોલંકી દ્વારા તેમના જાળવીત તાલીમ માથે મહેનત સફળ રીતે ફળાઈ és અંડર-14 ટીમની ચૂંટણીઓને સફળ કર્યા છે. ધર્મમિક હવે ભારત ટીમમાં રમવાનું સપનું જોય રહ્યો છે. આ પડકારભર્યા પ્રવાસમાં પરિવાર તેમજ ગામવાસીઓ અને ક્રિકેટપ્રેમીઓને ખુશી અને ગર્વની લાગણી જોવા મળી રહી છે.
0
comment0
Report
DRDarshal Raval
Jan 01, 2026 06:47:09
Ahmedabad, Gujarat:અમદાવાદ ઉતારાયણ પર્વને બાકી રહ્યાં ગણતરીના દિવસો ઉત્તરાયણ પર્વ નજીક આવતા બજારમાં ખરીદીનો માહોલ જોવા મળ્યો જો આ વર્ષે 5 થી 10% ભાવ વધારો નોંધાતા ક્યાંક ઓછી ખરીદી જોવા મળી ઉત્તરાયણ પર્વ પર વિવિધ પ્રકારની પતંગો અને દોરી વચ્ચે સામાજિક સંદેશ આપતી પતંગો પણ જોવા મળી મોદી હે તો મુમકિં હૈ, ઓપરેશન સિંધૂર, બેટી બચાવો બેટી પઢાવો જેવી પતંગો બજારમાં દેખાઈ આ સાથે જ વધતા જતા આપઘાતના બનાવો. વ્યસન મુક્તિ સહિત સામાજિક સંદેશ આપતા પતંગ પણ જોવા મળ્યા મોદી v રાહુલ ના પતંગ પણ જોવા મળ્યા સરસપુરમાં એવરેસ્ટ મીલન ચાર રસ્તા પાસે પતંગના વેપારી ઈકબાલ બેલીમનો પ્રયાસ ઈકબાલ બેલીમ ઉતરાયણ પર્વ પર વર્ષોથી સામાજિક સંદેશ આપવાનું કામ કરે છે એક પતંગ 10 લોકોને સંદેશ આપી શકે તો મોટો સુધાર આવે તેવો અંદાજ
0
comment0
Report
JDJAYESHBHAI DOSHI
Jan 01, 2026 03:49:09
Karantha, Gujarat:नर्मदा के क्षेत्र में 2026 के नववर्ष की शुरुआत हो चुकी है, इसके चलते होटलों, फार्म होस और डिस्को क्लबस में जाने की मांग बढ़ी है, लेकिन अब स्टैच्यू ऑफ यूनिटी पर मिलने वाला आकर्षण गुजरात वासियों के बजाय देश और विदेश से आने वाले पर्यटकों को आकर्षित कर रहा है। एकतानगर स्थित स्टैच्यू ऑफ यूनिटी के पास नववर्ष की Jubil分享 के लिए tentsCity में भीड़ जुटती है और पर्यटकों को नववर्ष की खुशियाँ मनाने के लिए डीजे डांस पार्टी और गाला डिनर का लाभ उठाने का मौका मिलता है। 2025 का साल शानदार रहा, इसलिए 2026 के नववर्ष में tentsCity के भीतर भी व्यापक आयोजन और जश्न की योजना बनायी गई है ताकि आने वाले वर्ष 2026 सभी के लिए सुखदाई रहे।
0
comment0
Report
NDNavneet Dalwadi
Jan 01, 2026 03:38:52
Bhavnagar, Gujarat:ભાવનગરના ચાવડીગેટ થી કુંભારવાડા અંડરબ્રિજ સુધી મેગા ડિમોલેશન હાથ ધરાયું હતું, જેમાં સ્થળ પર લાઇટ, પાણી અને કોર્પોરેશનની વેરા પહોંચ ધરાવતા ગેરકાયદે વસવાટ કરતી 60 જેટલા કાચાપאַקા બાંધકામો પર બ્લડોઝર ફેરવી દબાણ હટાવવાની કામગીરી કરી હતી, જોકે ત્યારબાદ ત્યાં નવો રોડ બનાવવા આયોજન થયું હતું. ડિપ્રેશન બાદ અહીં દબાણ ફરી શરૂ થયું હતું, અને રોકાણિ ફિલ્મ કામગીરી longa સમય સુધી અટકી પડ્યું હતું. આ કારણે રોડના કામમાં અડચણો આવી હતી. ત્રણ વર્ષ પહેલા મેગા ડિમોલિશન કર્યા બાદ પણ દબાણને દૂર કરવાનો પ્રયાસ થયો હતો પરંતુ કામગીરી પૂર્ણ થઇ શકી ન હતી. વિસ્તારમાં રહેવાસીોએ વિનંતી કરી હતી કે ત્વરિત રીતે રોડનું કામ પુનઃ શરૂ કરવામાં આવે. અન્ય વિધ્ય માંડવામાં દિવાઈડર બનાવવાનું કાર્ય પૂર્ણ થયું હતું અને કેટલાક ભાગોમાં એક તરફનો રોડ બનાવવામાં આવ્યો હતો, પરંતુ પૂર્ણ કાર્ય હવે સુધી નહોતું થયું. તાલુકામાં અકસ્માતના જોખમો વધ્યાં હતા તથા રોડની કામગીરીને ફરી ટાળવાની કામાવલીઓ ચાલી રહી હતી. આ મુદ્દે સ્થાનિક নেতৃত্ব દ્વારા સમસ્યાનો નિરાકરણ કરવા પ્રયાસો ચાલી રહ્યા છે.
0
comment0
Report
BPBurhan pathan
Jan 01, 2026 03:36:32
Anand, Gujarat:આણંદના કરમસદ ગાના માર્ગ પર azken ગટરો ઊભરાવાના કારણે જાહેર માર્ગ પર ગટરનું દુષિત પાણી ફરી વળતા ચોમાસાની જેમ સ્થિતિ થઈ રહી છે. કરમસદથી ગાના ગામને જોડતા મુખ્ય માર્ગ પર ગટરો ઊભરાવવાના કારણે વાહન ચાલકો અને રાહદારીઓ દૂષિત પાણીમાં રહીને અવર‑જવર કરે છે. દુષિત પાણીની ગંધ આસપાસના લોકોને હેરાન કરતી રહી છે. જાહેર માર્ગની આસપાસ 25થી વધુ સોસાયટીలు તૈયાર થઈ ગઈ છે અને દરરોજ વધુ քան એક હજાર લોકોએ આ ગંદા પાણીમાં અવરજવર કરવાનો અનિવાર્યørt આવી રહ્યો છે. માર્ગ પર કેટલાક જગ્યાએ ખાડાઓ પડી છે અને ગટરનું દુષિત પાણી ભરાવાના કારણે હોડની ભીડમાં દૂર દૂર દેખાયા છે. સ્થાનિક રહીશોએ કરમસદ આણંદ મહાનગરપાલિકામાં અનેક વખત લેખિત અને मौખિક રજૂઆતો કરી છે પરંતુ તંત્ર દ્વારા այժմ સુધી કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી, જેના કારણે localsમાં રોષ વધી રહ્યો છે.
0
comment0
Report
AKAshok Kumar
Jan 01, 2026 03:30:14
Junagadh, Gujarat:બધા લોકો થર્ટી ફર્સ્ટની ઉજવણી પાર્ટી, ડાન્સ અને ડિસ્કોબારમાં કરતા હોય છે, ત્યારે કેશોદમાં એક અનોખી અને સંસ્કૃતિસભર ઉજવણી જોવા મળી. કેશોદ રમઝટ ગ્રુપ દ્વારા થર્ટી ફર્સ્ટની ઉજવણી આદ્ધુનિક સંગીતને બદલે પ્રાચीन રાસ-ગરબા સાથે કરી, જે સૌ માટે આકર્ષણનું કેન્દ્ર બની. કેશોદ રમઝટ ગ્રુપના આયોજન હેઠળ યોજાયેલી આ ઉજવણીમાં નાની વયથી લઈને વડીલો સુધીના લોકો ઉમટી પડ્યા હતા. સૌએ પરંપરાગત વસ્ત્રો ધારણ કરી ઢોલ-નગારા અને તાળીઓના તાલે રાસ-ગરબા રમ્યા હતા. સમગ્ર વાતાવરણ લોકસંસ્કૃતિ અને ઉત્સાહથી ગુંજતું જોવા મળ્યું. આ કાર્યક્રમમાં પરિવારભાવ, એકતા અને સંસ્કૃતિ પ્રત્યેનો આદર સ્પષ્ટ રીતે ઝલકતો હતો. યુવાપેઢીને પોતાની પરંપરા સાથે જોડવાનો સંદેશ પણ આ ઉજવણી દ્વારા આપવામાં આવ્યો હતો.
0
comment0
Report
NJNILESH JOSHI
Jan 01, 2026 02:16:57
Vapi, Gujarat:એન્કર દમણ ખાતે 31સ્ટ ની ધામધૂમ પૂર્વક ઉજવણી થઇ સેહલાણી ઓનું ઘોડાપુર ઉમટ્યું હોટેલો અને દમણ નું નમો પથ પર મોટી સંખ્યામાં લોકો એ ઉજવણી કરી 2025ને બાય બાય અને 2026 નું વેલકમ કર્યો્ ડીજે ના તાલે લોકો ઝૂમી ઉઠ્યા આ વર્ષે મોટી સંખ્યામાં સેહલાણી ઓના ઘસારાને લઈ હોટેલો પણ ફૂલ થઇ હતી વિકાસશીલ,સ્વછ, અને સુરક્ષિત દમણ લોકોએ ગણાવ્યું જેને લઇ માનવ મેહરમણ ઉમટ્યું.., વીઓ 1 નાગરિક અસર અંગેના દમણમાં સેહલાણી ઓનું ઘોડાપુર જોવા મળ્યું ગત વર્ષ કરતા આ વર્ષે હોટેલો પણ ફૂલ થઇ મુંબઈ થી લઇ અમદાવાદ અને મહારાષ્ટ્ર ના નાસિક જેવા વિસ્તારો થી લોકો દમણ આવ્યા.. અહીં નવા વર્ષ ની ઉજવણી કરવા આવેલા લોકોએ દમણ ને સુરક્ષિત અને સ્વચ્છ અને વિકાસ શીલ સુંદર ગણાવ્યું અહીં આવાનું લોકો એ ગમ્યું ઘણા પ્રવાસી ઓએ તો દમણ માં આવ્યા બાદ વિદેશ આવ્યા હોય એવુ લાગ્યું શાંત અને નાનકડું પ્રદેશ દમણ ન લોકો એ આ વર્ષે વધારે પસંદ કર્યું.. વીઆઇ 2 દમણ ડેવલપ થયા બાદ સ્વચ્છ અને સુંદર દમણમાં આ વર્ષે લોકોનો વધારે ઘસારો થતા હોટલ માલિકો પણ ખુશ થયા દમણ પ્રશાસન દ્વારા દમણને ટુરીઝમ નો વેગ આપતાં લોકો એ દમણ પસંદ કર્યું જેને લઇ હોટેલો પણ ફૂલ થઇ પેહલી બાર દમણ ની હોટેલો ખીચો ખીચ જોવા મળી આ વર્ષ ની 31ઉજવણી ને હોટેલો માલિકોએ પણ સારો પ્રતિસાદ મળ્યો હોવાનું જણાવ્યું તો લોકો એપણ ઉજવણી કરવાની મઝા માણી. નિલેશ જોશી ઝી મીડીયા દમણ
0
comment0
Report
PDPRASHANT DHIVRE
Jan 01, 2026 02:16:47
Surat, Gujarat:एंकर:Surt: सूरतियोએ वर्ष 2025ને વિદાય આપી હર્ષોલ્લાસ સાથે નવા વર્ષ 2026નું ધમાકેદાર વેલકમ કર્યું છે. પોતાની મોજમસ્તી માટે જાણીતા સુરતીલાલાઓ થ્રી ફર્સ્ટની રાત્રે અલગ જ اندازમાં જોવા મળ્યા હતા. શહેરના વિવિધ પાર્ટી પ્લોટ્સમાં આયોજિત ડીજે નાઈટમાં મોડી રાત સુધી સેલિબ્રેશનની ધૂમ જોવા મળી હતી. એમો:1 શહેરના વાય જંકશન ખાતે આયોજિત કાર્યક્રમોમાં યુવાધન મોટી સંખ્યામાં ઉમટી પડ્યું હતું. ડીજેએ પોતાના તાલે સુરતીઓને મન મૂકીને હતા.જેવા રાતના 12 વાગ્યા કે તરત જ આખું સુરત ફટાકડાના ગુંજારવ અને רોશનીથી ન્હાઈ ઉઠ્યું હતું.ાતાશબાજીને કારણે સુરતની સુંદરતામાં ચાર ચાંદ લાગી ગયા હતા અને લોકોએ એકબીજાને નવા વર્ષની શુભકામનાઓ પાઠવી હતી. વીઓ:2 उज्जવણી દરમ‌યાન કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે સુરત પોલીસ પણ રસ્તાઓ પર ખડેપગે જોવા મળી હતી.પોલીસ દ્વારા સઘન વાહન ચેકિંગ હાથ ધેરવામાં આવ્યું હતું. પોલીસની સતત દેખરેખને કારણે સુરતમાં કોઈ પણ મોટી દુર્ઘટના વગર 31stની શાનદાર અને સુરક્ષિત ઉજવણી સંપન્ન થઈ હતી. પ્રશાંત ઢીવરે -સુરત
0
comment0
Report
DMDURGESH MEHTA
Dec 31, 2025 19:45:25
Gandhinagar, Gujarat:SMC द्वारा बिसनोई गेग के सदस्य पर पुलिस फायरिंग का मामला SMC की प्रतिक्रिया. असम में से SMC की टीम द्वारा अशोक बिसनॉय की गिरफ्तारी की गई थी. SMC के 2 PSI असम भेजे थे. असम से 3 लोगों को पकड़ कर गुजरात लाया जा रहा था. अशोक की गैग का बेस गोवा के साथ जुड़ा हुआ है. नकली शराब का कारोबार गैंग करता है. आरोपी से 6 मोबाइल फोन मिले हैं. गलत ID कार्ड के साथ असम में रुकाए थे. आरोपी को लेकर गुजरात SMC की टीम गुजरात आ रही थी. दाहोद के समीप स्कॉर्पियो गाड़ी में लाए जा रहे थे. दाहोद के लिमडी पास आरोपी ने ड्राइवऱ को गला फासो देने का प्रयास किया था. जिससे बगल में बैठे PSI RG खांट द्वारा फायरिंग करनी ज़रूरत पड़ी थी. आरोपी के दाहिने पैर में फायरिंग किया गया. बिसनोई गैंग के खिलाफ लड़ाई में SMC के दो साथी सचिन शर्मा और जी एस पठान मृत्यु के रूप में दर्ज हुए.
0
comment0
Report
NDNavneet Dalwadi
Dec 31, 2025 15:06:11
0
comment0
Report
NDNavneet Dalwadi
Dec 31, 2025 14:00:42
Bhavnagar, Gujarat:રિપોર્ટર: નવનીત દલવાડી. લોકેશન: ભાવનગર. તારીખ: ૩૧/૧૨/૨૦૨૫. સ્ટોરી: એવીબી. એપ્રુવલ: વિશાલ ગઢવી. sslag: ભાવનગરમાં અસામાજિક પ્રવૃતિઓ સાથે સંકળાયેલા બુટલેગરોના ઘર પર ફર્યું દાદાનું બુલડોઝર. એનકર: ભાવનગર શહેરમાં સૌ પ્રથમવાર અલગ અલગ વિસ્ત સમયમાં રહેતા એક મહિલા સહિત 5 જેટલા બુટલેગરોના ઘર પર બુલડોઝર ફેરવી ધ્વસ્ત કરવામાં આવ્યા છે. શરીર સંબંધી ગુન્હાઓ અને પ્રોહીબિશનના ગુન્હાઓમાં સંડોવાયેલા 5 જેટલા અસમાજિત તત્વોના ઘર પર પોલીસે તવાઈ બોલાવી હતી, શહેરના સરદારનગર, ઘોઘારોડ અને રૂવાપરી રોડ સહિતના વિસ્તારોમાં દાદાનું બુલડોઝર ફરી વળતા અસમાજિક પ્રવૃતિઓ સાથે સંકળાયેલ ઈસામોમાં ફફડાટ ફેલાઈ જવા પામ્યો છે. વીئو ૧: ભાવનગર શહેરના અલગ અલગ વિસ્તારમાં રહેતા અસામાજિક તત્વોને ડામી દેવા સઘન ઝુંબેશ હાથ ધરી છે. જેમાં શરીર સંબંધી, પ્રોહીબિશન સહિતના ગુન્હામાં સંડોવાયેલા 5 જેટલા અસમાજિત તત્ત્વોના ઘર પર પોલીસે દાદાનું બુલડોઝર ફેરવી દીધું છે. મહાનગરપાલિકાની દબાણ હટાવ ટીમની મદદ લઈ 4 જેટલા જેસીબી સાથે ત્રાટકી પોલીસ પબનતવાઈને બુટલેગરોના ઘરે તવાઈ બોલાવી હતી, શહેરના સરદારનગર વિસ્તારમાં મહિલા બુટલેગર ગીતા મતનાણિ, ઘોઘારોડ પોલીસ સ્ટેશન નજીક ધવલ મકવાણા, સુભાશનગર રહેચપુર રાહુલ રોબર્ટ ગોહિલ, રમેશ ઉર્ફ બાદશાહ ગોહીલ અને નીતિન ઉર્ફ કાળુ ગોહિલ નામના બુટલેગરોના ઘર ને ખાલી કરાવી તોડી પાડવામાં આવ્યા છે. જેમાં સિટી ડીવાયએસપી, પીઆઈ, પીએસઆઇ સહિત 150 થી વધુ పోలీస ફોર્સને સાથે રાખી મહાનગરપાલિકાની દબાણ હટાવ ટીમની મદદ લઈ કામગીરી કરવામાં આવી હતી, ભાવनगर જિલ્લા પોલીસ અધિક્ષક નિતેશ પાંડેયે જણાવ્યું હતું કે આખી કાર્યવાહી ચાલુ રહેશે, જે પણ શહેર સંબંધી ગુનાહિત પ્રવૃતિઓ સાથે સંકળાયેલા અસામાજિક તત્તવોના ગેરકાયદે બાંધકામો તોડી પાડવામાં આવશે. વીયો ૨: રાજ્ય સરકાર દ્વારા અસામાજિક તત્ત્વો સામે કડક કાર્યવાહી કરવામાં આવી છે, ત્યારે ભાવનગર પોલીસ પણ લિસ્ટેડ થયેલા એક મહિલા સહિત 5 જેટલા બુટલેગરોના ઘરોથી વારાફરતી કાર્યવાહિ હાથ ધરાઈ હતી, સરદારનગર વિસ્તારમાં અસામાજિક પ્રવૃતિઓ અને પ્રોહિનિશન ગુન્હામાં સંકળાયેલ મહિલા બુટલેગર ગીિતા મતનાણીના ગેરકાયદે બનાવેલ બાંધકામ ને તોડી પાડી દેવામાં આવ્યા હતા. મહાનગરપાલિકાની ટીમને સાથે રાખી ನಡೆ શી પોલીસ દ્વારા હાથ ધરાયેલ કાર્યવાહી દરમ્યાન બુટલેગરના પરિવાર સાથે પોલીસે ઘર્ષણ કર્યું હતું. કેટલાક લોકોને અટકાયત કરી અને બનાવડાળીએ 5 સ્થળે ડિમોલિશન હાથ ધર્યું હતું, કોર્પોરેશન હસ્તકની સ્થાનિક જમીન દબાણ મુક્ત કરવામાં આવી છે જેમાં કુલ અંદાજિત 50 લાખ રૂપિયાતી કિંમતની 450 ચોરસ મીટર જમીન દબાણ મુક્ત કરાવી છે. બીટી: નિતેશ પાંડે, પોલીસ અધિક્ષક ભાવનગર.
0
comment0
Report
PTPremal Trivedi
Dec 31, 2025 13:43:38
Patan, Gujarat:પાટણ ખાતે ઠાકોર સમાજ ના બંધારણ ના સમર્થન માં સંમેલન યોજવામાં આવ્યું હતું જેમાં પાટણ, બનાસકાંઠા અને વાવ _થરાદ એમ ત્રણ જિલ્લાના ઠાકોર સમાજનું બંધારણ નક્કી કરવામાં આવ્યું છે જે આગામી ચાર જાન્યુઆરીના રોજ દિયોદર ઓગડજી ધામ ખાતે વિશાળ ઠાકોર સંમેલન યોજવા જઈ રહ્યું છે તેમાં આ બંધારણ મુકવામાં આવશે જે સંમેલન માં પાટણ જિલ્લા ના ઠાકોર સમાજ ના લોકો હાજર રહે તેનું આમંત્રણ પાઠવવામાં આવ્યું હતું આજ કાલ દરેક સમાજ માં બંધારણ ઘઢવામા આવી રહ્યું છે સમાજ માં રહેલ કુરિવાજો, ખોટા खर्चાઓ સહીત અનેક બાબતો ને રોકવા માટે સમાજ નું બંધારણ જરૂરી બનવા પામ્યું છે ત્યારે હવે ઠાકોર સમાજ પણ આગળ આવી બંધારણ ગઢવા તરફ આગળ વધી રહ્યા છે જેમાં પાટણ, બનાસકાંઠા અને વાવ_ થરાદ એમ ત્રણ જિલ્લા ઠાકોર સમાજ ને બંધારણ માં જોડી દેવામાં આવ્યા છે અને આગામી 4 જાન્યુઆરી ના રોજ દિયોદર ઓગડજી ધામ ખાતે વિશાળ સંમેલન ઠાકોર સમાજ નું મળવા જઈ રહ્યું છે તેમાં આ બંધારણ મૂકી નક્કી કરવામાં આવનાર છે જેમાં પાટણ જિલ્લામાં ઠાકોર સમાજ પણ મોટી સંખ્યામાં જોડાય તે માટે પાટણ ખાતે આજે ઠાકોર સમાાજ નું સંમેલન યોજાયું હતું જેમાં બનાસકાંઠા સાંસદ ગેની બેન ઠાકોર, ચાણsmા ધારાસભ્ય દિનેશજી ઠાકોર, પાટણ ઠાકોર સમાજ ના પ્રમુખ ચંદનજી ઠાકોર સહીત મોટી સંખ્યામાં ઠાકોર સમાજ ના આગેવાનો હાજર રહ્યા હતા અને આ પ્રસંગે ગેની બેન ઠાકોરે જણાવ્યું હતું કે સમય પરિવર્તન થાય તે પ્રમાણે સમાજ માં સુધારો લાવવો જરૂરી હોય છે પહેલા સાદગી થી લગ્ન થતા જેમાં ખર્ચાઓ ઓછા થતા હાલ સોશ્યલ મીડિઆ મઘ્યમ ન હતું એટલે દેખા દેખી ઓછી થતી આજે દેખા દેખી થવા લાગી છે માધ્યમ વર્ગ, મંજુર વર્ગ હોય કે સુખી સંપન્ન હોય આ ત્રણે વર્ગ એક ધરી પર આવે અને સમરસતા રહે તેમાટેના બંધારણ માટે બધા ભેગા થવાને આ માટે માર્ગદર્શન આપવામાં આવ્યું છે અને આ બંધારણ કોઈ તોડશે તો તેના પ્રસંગમાં કોઈએ જવું નહિ પરિવાર ના સભ્યોએ પણ જવું નહિ તે પ્રકાર ની સજા રહેવા પામશે તો પાટણ જિલ્લા ઠાકોર સમાજ ને બંધારણ નું પાલન કરવા સંકલ્પ પણ લેવડાવામાં આવ્યા હતા બાઈટ 1 ગેની બેન ઠાકોર. સાંસદ બનાસકાંઠા બાઈટ 2 ચંદનજી ઠાકોર. પ્રમુખ પાટણ ઠાકોર સમાજ
0
comment0
Report
PDPRASHANT DHIVRE
Dec 31, 2025 12:40:17
Surat, Gujarat:સુરત: શહેરના ડિંડોલી વિસ્તારમાં હિટ એન્ડ રનની એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. પુરપાટ ઝડપે આવી રહેલી સ્કોર્પિયો કારના ચાલકે બાઈક સવાર યુવકને પાછળથી અડફેટે લેનૅા દ્વારા ગંભીર અકસ્માત સર્જાયો હતો. આ દુર્ઘટનામાં ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયેલા યુવકનું ટૂંકી સારવાર બાદ હોસ્પિટલમાં મૃત્યુ નીપજ્યું છે. ડિંડોલીની મહાઆનંદી સોસાયટીમાં રહેતો રાહુલ સોનવણે નામનો યુવક પોતાની બાઈક લઈને ગ્રીનવિલાસ સોસાયટી પાસેથી પસાર થઈ રહ્યો હતો. આ દરમિયાન પાછળથી પૂરઝડપે આવી રહેલા એક અજાણ્યા સ્કોર્પિયો ચાલકે રાહુલની બાઈકને જોરદાર ટક્કર મારી હતી. ટક્કર એટલી ભયાનક હતી કે રાહુલ રોડ પર ફંગોળાયો હતો અને તેને શરીરે ગંભીર ઈજાઓ પહોંચી હતી. અકસ્માત સર્જ્યા બાદ માનવતા નેવે મૂકી સ્કોર્પિયો ચાલક ઘટનાસ્થળેથી ગાડી લઈને ફરાર થયું હતું. લોહીલુહાણ હાલતમાં રાહુલને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો. પરંતુ કમનસીબે ટૂંકી સારવારના અંતે તેણે દમ તોડ્યો હતો.mortગત રાહુલ તેના પરિવારમાં માતા અને એક ભાઈ સાથે રહેતો હતો. ઘરના યુવાન દીકરાના અકાળે અવસાનથી પરિવાર પર આભ તૂટી પડ્યું છે અને સમગ્ર વિસ્તારમાં શોકની લહેર છવાઈ ગઈ છે. ઘટસની જાણ થતા જ ડિંડોલી પોલીસ કાફલો હોસ્પિટલ અને ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. પોલીસ અજાણ્યા કાર ચાલક વિરુદ્ધ અકસ્માતનો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે. આસપાસના CCTV ફૂટેજ તપાસીને ફરાર સ્કોર્પિયો ચાલકને પકડવા માટે ચક્રો ગતિમાન થયા છે.
0
comment0
Report
Advertisement
Back to top