Become a News Creator

Your local stories, Your voice

Follow us on
Download App fromplay-storeapp-store
Advertisement
Back
Anand388001

દેવપુરાનાં ફસાયેલા નાગરિકોને ખાદ્ય ચીજ વસ્તુઓ પહોંચાડવામાં આવી

Aug 31, 2024 17:37:39
Anand, Gujarat
ખંભાત તાલુકાનાં દેવપુરા ગામમાં પાણી ભરાઈ જતા સમગ્ર ગામ ટાપુ સમાન બની ગયું હતું,જેથી દેવપુરા ગામનાં લોકોને જીવન જરૂરીયાતની ખાદ્યચીજ વસ્તુઓ અને દવાઓને લીધે સમસ્યાઓનો સામનો કરવો ના પડે તે માટે મામલતદાર અને પ્રાંત અધિકારી અને વહીવટીતંત્ર દ્વારા આણંદ ફાયરબ્રિગેડનાં લાસ્કરોની મદદથી બોટમાં ચાર કિલોમીટર લાંબુ અંતર કાપીને દેવપુરાનાં 225 જેટલા ગ્રામજનોને ખાદ્ય સામગ્રી,શાકભાજી અને દવાઓનો જથ્થો પહોંચાડવામાં આવ્યો હતો.
0
comment0
Report

For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com

Advertisement
SVSANDEEP VASAVA
Dec 13, 2025 12:32:09
Surat, Gujarat:આંતર રાજ્ય સાયબર ફ્રોડ આચારતી ગેંગ નો બારડોલી ગ્રામ્ય પોલીસ પર્દાફાશ કર્યો હતો. એજન્ટો મારફત ખાતા ભાડે લઈ તામિલનાડુ , ઉત્તરપ્રদেশમાં કરોડો નું ફ્રોડ કરાયું હોવાનું બહાર આવ્યું છે. હાલ રાજ્યમાં પોલીસ વિભાગ સાઇબર ફ્રોડ ઉપર ગંભીરતા થી કામ કરી રહ્યું છે. ત્યારે સુરત જિલ્લા માં પણ બારડોલી પોલીસ ઓપરેશન હન્ટ હેઠળ મોટી કાર્યવાહી કરી છે. બારડોલી પોલીસ સાયબર છેતરપિંડી ના નાણાં કમિશન થી સગવગે કરનાર આંતરરાજ્ય ટોળકીના પાંચ મુખ્ય આરોપીની ધરપકડ કરી હતી. આ મોટી કાર્યવાહીથી તામિલનાડુ અને ઉત્તર પ્રદેશમાં બનેલ એક કરોડના બે મોટા સાયબર ફ્રોડ ના ગુનાનો ભેદ ઉકેલાયો હતો. બાઈટ :- રાજેશ ગઢિયા (જિલ્લા પોલિસ વડા...સુરત ગ્રામ્ય) સમગ્ર મામલો ત્યારે પ્રકાશમાં આવ્યો કે જયારે બારડોલી ની એકસિસ બેંકના એક મ્યુલઅકોાઉન્ટની તપાસ કરવામાં આવી હતી. અને જેના પગલે આખું નેટવર્ક બહાર આવ્યું હતું. મુખ્ય આરોપીઓ અને કમિશન ના ખેલ માં પકડાયેલા પાંચ આરોપીઓ માં બારડોલી આશિયાના નગર માં રહેતો તોફિક યુસુફ ઈશાની નામનો આરોપી મુખ્ય ભૂમિકા ભજવી રહ્યો હતો. તે અન્ય આરોપીઓને આર્થિક ફાયદા ની લાલચ આપીને તેમના બેન્ક આંકાઉન્ટ કમિશન પર ભાડે રાખવોતો હતો. આ મામલામાં પોલીસે મહુવા ના અંધાત્રી ખાતે રહેતો યશ ચૌધधी, બારડોલી દેસાઈ વીલા ગાંધીરોડ ખાતે રહેતા મુહમ્મદ અक्रम મેમણ, અંધાત્રી રહેતો મિતેશકુમાર ચૌ ધાર અને સુરત ખાતે રહેતો રિયાજ ફારૂક મલેક ની પણ ધરપકડ કરી છે. આરોપીઓનું કામ માત્ર જમા થયેલા નાણા ઝડપથી ઉપાડી લેવાનો અને તેના બદલામાં તેમને મોટું કમિશન મળે તેવું હતું. ઉকેલાયેલા ગુનામાં તામિલનાડુના થીની પોલીસ સ્ટેશનના છ લાખ અને ઉત્તર પ્રદેશના લખનઉમાં સાયબર ક્રાઈમ પોલીસના 95 લાખના ફ્રોડ નો ભેદ ઉકેલાયો છે.
0
comment0
Report
PDPRASHANT DHIVRE
Dec 13, 2025 12:31:53
Surat, Gujarat:સુરત શહેરમાં અસામાજિક તત્વોનો આદિકાળાનો ત્રાંસ ઊંચો રહ્યો છે. સૌથી તાજેતરમાં ખટોદરા વિસ્તારમાં મોડી રાત્રે પાર્ક કરેલા બે વાહનોને આગ લાગાવવાનો સનસનાટીભરી ઘટના સામે આવી હતી. પોલીસ આ મામલે ત્વરિત કાર્યવાહી કરીને ત્રણ આરોપીઓને ધરપકડ કરી છે. વાહન માલિક અનિલ રાઠોડના ઘરની બહાર બે mopet વાહનો પાર્ક થયેલા હતા. મોડી રાત્રીના સમયે અજાણ્યા ત્રણ વ્યક્તિ ત્યાં આવા આવીને પૂર્વયોજિત કાવતરાથી આ બંને વાહનોમાં આગ લાગી ગઈ અને ત્યારબાદ ફરાર થઈ ગયા હતા. આગ લાગવાની જાણ થતાં માલિકે અને આસપાસના લોકોએ તરત દોડીને પાણી નાળે આગauને કાબૂમાંલવાની કશો પ્રયાસ કર્યો, પરંતુ આગ એટલી વિકરાળ હતી કે બંને mopet વાહનો બળીને ખાખ થઇ ગયા હતા. સમગ્ર ઘટનાની ફરિયાદ ખટોદરા પોલીસ મથકમાં નોંધાઇ હતી. પોલીસે CCTV ફૂટેજના આધારે માત્ર ગણતરીના સમયમાં ત્રણ ઇસમોને અટકાવી દીધા. તપાસમાં સામે આવ્યું કે આરોપીઓએ જૂની અદાવત રાખી આ કૃત્ય આચાર્યું હતું. મુખ્ય આરોપીઓ કુણાલ બાબુરાવ સાળુકે, યશ સુરજ પ્રસાદ પટેલ અને રાહુલ દિલીપ ચૌહાણને ધરપકડ કરી આપવામાં આવી છે અને તેમના विरુદ્ધ ગુનાઓ દોડાવવામાં આવી રહ્યું છે.
0
comment0
Report
CPCHETAN PATEL
Dec 13, 2025 12:30:42
0
comment0
Report
BPBurhan pathan
Dec 13, 2025 12:16:46
Anand, Gujarat:એંકર:આણંદ આયોજિત લોક અદાલતમાં ਪ੍ਰી-લિટિગેશનના કેસો, નેગોશિયેબલ ઈન્સ્ટ્રુમેન્ટ ચેક રિટર્નના કેસો, મજૂર અદાલતને લગતા કેસો તથા એમ.એ.സി.પી.ને લગતા કેસોના પક્ષકારો વચ્ચે સમાધાન કરવામાં આવ્યા હતા. વીઓ:આજની લોક અદાલત એટલા માટે અગત્યની હતી કે એમ.એસી.પી કેસમાં પક્ષકારો વચ્ચે ૯૬ લાખની માતબર રકમનું સમાધાન થયું હતું. જેમ આણંદ શહેરમાં પીએસઆઇ તરીકે ફરજ બજાવતા પોલીસ અધિકારીની વલસાડ ખાતે બદલી થયા બાદ નડેલા અકસ્માતમાં તેમનું մահ निधन થયું હતું, જેમાં ત્રણ વર્ષ જૂના આ કેશમાં 96 લાખનું સમાધાન કરવામાં આવ્યું હતું. વીઓ. અન્ય એક એમ.એસી.પી કેસમાં ૪૫ લાખમાં સમાધાન થયેલ છે. જે મામલો 2025ની જ હતી અને તેમને આજ રોજ ઇન્ચાર્જ પી.ડી.જે. ભોરણિયા દ્વારા ચેક વિતરણ કરવામાં આવ્યા હતા. વીઓ. જયારે વૈવાહિક જીવન દરમિયાન દંપતી વચ્ચે ખટરાગ થતા છેલ્લા 14 વર્ષથી દંપતી અલગ રહેતું હતું અને કોર્ટમાં કેસ ચાલતો હતો. જે કેસમાં પણ સમાધાન થતાં દંપતી 14 વર્ષ બાદ એક થયું હતું. આમ આ લોક અદાલતને ખૂબ જ સારી સફળતા મળી હતી જેથી લોકોને લોક અદાલતનો મહત્તમ લાભ લેવા અપીલ કરી હતી.
0
comment0
Report
PDPRASHANT DHIVRE
Dec 13, 2025 11:19:09
Surat, Gujarat:અપૃવાલ: વિશાલ ભાઈ PACAKGE એંકર: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે શહેરના અડાજન વિસ્તાર ખાતે આયોજિત ‘ઓલ ઇન્ડિયા કારોબારી સમિતિ’ ની મહત્વપૂર્ણ બેઠકમાં હાજરી આપવા પહોંચ્યા هئا. આ બેઠકમાં દેશના 16 જેટલા રાજ્યોના કુલ 44 મેયરો સુરતના મહેમાન બન્યા હતા. જે રાષ્ટ્રીય સ્તરે સુરતને એક મહત્વનું મંચ પૂરું પાડે છે. વીઓ:1 ikar: આ કાર્યક્રમમાં ઉપસ્થિત તમામ મહાનુભાવો અને મેયરોનું ઉષ્માભર્યું સ્વાગત કરતાં મુખ્યમંત્રીએ સુરત শহરને ‘મિની ઇંડિયા’ તરીકે ગણાવીને તેના બહુસાંસ્કૃતિક સ્વરૂપની પ્રશંસા કરી હતી. શહેર વિકાસના મોડેલ અંગે વાત કરતાં તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે શહેરોનો સર્વાંગી અને ટકાઉ વિકાસ જનભાગીદારી અને મજબૂત વહીવટી તંત્રના સંયુક્ત પ્રયાસોથી જ શક્ય બની શકે છે. તેમણે આ બંને પરિબળોને શહેરી શાસન માટે અનિવાર્ય ગણાવ્યા હતા. સ્પીચ: ભૂપેન્દ્ર પટેલ (મૂખ્યમંત્રી) બાઈટ: સૌમ્યા ગુર્જર (જયપુર, મેયર) વીઓ:2 આ બેઠકનો મુખ્ય ઉદ્દેશ્ય દેશના વિવિધ શહેરો દ્વારા સામનો કરવામાં આવતી સમસ્યાઓ અને તેના નિવારણ માટેના આધુનિક મોડલ્સ પર ગહન ચર્ચા કરવાનો હતો. આ મંચ પર વિવિધ રાજ્યોના મેયરોએ પોતપોતાના શહેરોના શ્રેષ્ઠ પ્લાન અને પડકારોનું આદાનપ્રદાન કર્યું હતું, જેથી સમગ્ર દેશના શહેરી વિકાસને એક નવી દિશા મળી શકે. આ પ્રકારની રાષ્ટ્રીય સ્તરની બેઠક સુરતમાં યોજાવાથી સુરતનું મહત્ત્વ રાષ્ટ્રીય ફલક પર વધુ उजागर થયું છે. પ્રશાંત ઢીવરે - સુરત
0
comment0
Report
ARAlkesh Rao
Dec 13, 2025 11:17:39
Palanpur, Gujarat:સ્લગ-માર્કેટિંગ (આઈ ખેડૂત પોર્ટલ ) ગુજરાત સરકાર દ્વારા રાજ્યના દરેક ખેડૂતોને અનેક પ્રકારના લાભો અને સેવા આપવા માટે i-ખેડૂત પોર્ટલ યોજના શરૂ કરવામાં આવી છે. ગુજરાત સરકાર ખેતી, પશુપાલન, બાગાયત, મત્સ્યોદ्योग, જમીન અને જળ સંરક્ષણ માટે ઘણી યોજનાઓ શરૂ કરી છે. આ તમામ યોજનાઓ વિશેની માહિતી i-khedut પોર્ટલ પર ઉપલબ્ધ છે અને રાજ્યમાં દરેક ખેડૂત આ યોજનાઓનો લાભ મેળવવા માટે આ ઑનલાઇન પોર્ટલ પર અરજી કરી શકે છે.ખેડૂતોના ફાયદા માટે બનેલી આ પોર્ટલનો ઉપયોગ રાજ્યના મોટા ભાગના ખેડૂતો કરી રહ્યા છે અને આ પોર્ટલ થકી ખુશખુશાલ બનતાં સરકારનો આભાર માની રહ્યા છે.. આપણી ગુજરાત સરકાર દ્વારા ગુજરાતના ખેડૂતોને કેન્દ્રમાં રાખીને કૃષિ ક્ષેત્રે અવનવી પદ્ધતિઓ તેમ જ ટેકનોલોજી નો ઉપયોગ કરીને અને ટેકનોલોજીને વિકસાવવા માટે આપણી ગુજરાત સરકાર દ્વારા હાલમાં ઘણી બધી નવી યોજનાઓ અમલમાં મૂકવામાં આવી છે. આ સમગ્ર યોજનાઓ આપણી ગુજરાત સરકાર દ્વારા ખેડૂતોના હિત ને ધ્યાનમાં રાખી અને જે agricultuture માટે, ખેડૂતોને વધુમાં વધુ લાભ મળી શકે તે માટે આવી યોજનાઓ અમલમાં મૂકવામાં આવે છે.આપણી ગુજરાત સરકાર દ્વારા આપવામાં આવેલી મોટાભાગની યોજનાઓ એ ગુજરાતના ખેડૂતોએ તેમના જીવનધોરણ અને તેમના આવક ઊંચું લાવવા તથા અન્ય ઘણી કલ્યાણકારી યોજનાઓ તેમજ ખેડૂત પુત્ર માટે ખેડૂતલક્ષી યોજનાઓ અમલમાં મુકવામાં આવી રહી છે.જેમાં ખેડૂતોને i-Khedut portal પર ઘણા બધા પ્રકાર ની सेवાઓનો લાભ મળશે જેવી કે ડિલર પાસે ઉપલબ્ધ કૃષિ વિષયક સાધન સાદનાની વિગતો, કૃષિ ધિરાણ આપનાર બેંક/સંસ્થાની માહિતી, અધ્યતન કૃષિ અને સંલગ્ન વિષયક તાંત્રિક માહિતી, કૃષિ પેદાશોના વિવિધ એ.પી.એમ.સી.ના બજાર ભાવ, હવામાનની વિગતો, ખેતીમાં મૂંઝવતા પ્રશ્નોનું નિરાકરણ, ખેતીની જમીન ખાતાની વિગતો, i-khedut પોર્ટલ યોજનાનો મુખ્ય હેતુ ગુજરાત રાજ્યના તમામ ખેડૂતોએ સરકારી યોજનાઓનો લાભ આપવો છે. આ પોર્ટલ દ્વારા ખેડૂતોએ કોઈપણ યોજનાના લાભ માટે સરળતાથી ઓનલાઈન અરજી કરી શકે છે અને અરજીની સ્થિતિ પણ ચેક કરી શકે છે. ખેડૂતોએ યોજનાના લાભ માટે અરજી કરવી હોય તો કોઈ સરકારી ઓફિસ જવાની જરૂર રહેશે નહીં તે i-khedut પોર્ટલ દ્વારા પોતાની નિશુલ્ક નોંધણી કરી શકે છે. i-khedut પોર્ટલ દ્વારા સમય અને નાણાં બંનેની બચત થઇ રહી છે.i-Khedut પોર્ટલ પર ખેતીવાડીની યોજનાઓ,પશુપાલનની યોજનાઓ ,બાગાયતી યોજનાઓ,મત્સ્ય પાલનની યોજનાઓ ,ગુજરાત એગ્રો ઇન્ડસ્ટ્રીઝ કોર્પોરેશન લીની યોજનાઓ તેમજ આત્માની પ્રાકૃતિક કૃષિ યોજનાઓ, ગોડાઉન સ્કીમ - ૨૫%, કપાતલ સબસિડી, ગૌસેવા અને ગૌચર વિકાસ બોર્ડ, ગુજરાતની સહાયકારી યોજનાઓ, સંક્રમિય ખેતીને પ્રોત્સાહન આપવા માટેની યોજનાઓ, ધિરાણ સહકારી મંડળીઓ દ્વારા ગોડાઉન બનાવવા સહાય યોજના સહિત હવામાન વિભાગની માહિતી સહિત પાકોમાં આવતા રોગો સહિતની માહિતી અને તેનું નિરાકરણ પણ મળે છે જેને લઈને આ યોજના ખેડૂતો માટે આશીર્વાદ બની રહી છે ,જેનો બનાસકાંઠાના અનેક ખેડૂતોએ તેનો લાભ લીધો છે જેવાનો આભાર માની રહ્યા છે.
0
comment0
Report
GDGaurav Dave
Dec 13, 2025 11:16:53
Rajkot, Gujarat:રાજકોટમાં સાયબર ક્રાઇમને મોટી સફળતા મળી છે. રાજ્ય સરકારના ઓપરેશન મ્યુલ હન્ટ હેઠળ 19 જેટલા શખ્સો સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે. જેમાંથી 11 શખ્સોને મ્યુલ ખાતામાં અંદાજીત રૂપિયા 21 કરોડના ગેરકાયદેસર વ્યવહારો થયાસમણે આવ્યું છે. મ્યુલ એકાઉન્ટ આરોપીઓ કેટલા રૂપિયામાં ભાડે આપવામાં આવતા તે જુઓ અમારા આ રિપોર્ટમાં... રાજકોટના 19 શખ્સોને એકાઉન્ટમાં ફ્રોડના 21 કરોડ જમા થયા... 11 જેટલા શખ્સોની પોલીસે દૂરધરપકડ... રાજકોટમાં સાયબર ફોડનું મોટું કનેકસન નીકળતાં ખવભળાટ મચી ગયો છે. સાયબર ક્રાઈમ સેલ ગાંધીનગર દ્વારા રાજકોટમાં કેટલાક એકાઉન્ટમાં સાયબર ફોડના રૂપીયા જમા થવાનો સાબિત થયો હતો. જેથી રાજકોટ સાયબર ક્રાઈમની ટીચે તુરંત તપાસનો દોર શરૂ કર્યો હતો. જેમાં રાજકોટના 19 શખ્સોએ અલગ અલગ એકાઉન્ટમાં ரூપીયા જમા થયા બાદ વિડ્રો કરી લીધાનું સામે આવ્યું હતું. જેમાં પોલીસે ગુનો નોંધી સાયબર ફ્રોડના એકાઉન્ટની ચેનલ તોડવામાં સફળતા મળી છે. 19માંથી 11 શખ્સોએ પોતાનું મ્યુલ એકાઉન્ટ ભાડે દઈ સાયબર ક્રાઈમના ફરોડમાં ભાગીદાર બન્યા હોવાનું સામે આવતા પોલીસે ધરપકડ કરી હતી. કોણ કોણ મ્યુલ એકાઉન્ટ ધરાવતું અને ગુન નોંધાયું ઉમંગ જયંતીલાલ પિત્રોડા (હે કંપીડવેલ પાર્ટી પોશ પાસે ચીતા­ઝી ટાઉનશીપ) રોહન વિનંોદ વાઘેલા (રહે સ્વામ ક્વાર્ટર જામનગર કોડ), સુમિત દીપા ભારૈયા (રહે કી લાડી આવાસ યોજના ક્વાર્ટર) ગુજરાજસિંહ જાડેજા માનય વિજય પદભાર (પહે. સર્ચ ક્વાર્ટર અમનગર રોડ), રોશન વિનોદ વાઘેલા (રહે. સમ ક્વાર્ટર જામનગર કોડ), સુમિત દીપક બારૈયા (હેવાાલ્મિકી પાડી જામનગર કોડ), HARદિક રાજેશ પરમાર (એ જૂનો હૂડકોર કવાર્ટર કોઠારીયા મેન રોડ) યુરાજસિંહ લાલુભા ઝાલા (હુડકો ક્વાર્ટર) એજાજ અનવર શેખ (રહે. રિદ્ધિ સીધી સોસાયટી દુષસાગર રોડ), નવેદ રહીમ માણેક્રિયા (રહે. રિદ્ધિ સિદ્ધિ સોસાયટી દૂધસાગર રોડ), નદીમ વલીમામદ મોઢીયા (ર. મહેબરી સોસાયટી કોઠારીયા રોડ) પાર્થ બારોટ ઉર્ફે પપ્પુ (રહે મઘડી ફાયર બ્રિગેડ પાસે), ગની બબુ ડાંગસિયા, અમિત રવિશંકર બરાસરા (રહે બાલાજી સ્પેસી એપાર્ટમેન્ટ સેટેલાઈટ થોડા મોરબી રોડ), આયુષ મહેશ વ્યાસ (રહે રાજલક્ષ્મી સોઘાયટી જૂના મોરબી રોડ), વિવેક કમલેશ ગોસાઈ ગોસાઈ (રહે આંબા ભગત સોસાયટી કુવાડવા રોડ) ગૌરવ રાજસિંહ જાડેજા (સોખડા ચોકડી) સામે ગુનો નોંઘાયો છે. એપીસીએಂದು પોલીસ તપાસમાં આરોપીના મ્યુલ એકાઉન્ટમાં તામિલનાડુ, મહારાષ્ટ્ર, તેલંગણા, કર્ણાટક સહિતના રાજ્યોમાં થયેલ રૂ. 16 કરોડથી વધુના ફ્રોડના રૂપિયા રાજકોટમાં જમા થયાં હતા. જોકે પોલીસે આરોપીઓ પાસેથી બેંક ડિટેઇલો કઢી સ્ટેટમેન્ટ તપાસવી રહી છે. ચાઈના એપ, ગેમીંગ, યુએસડીટીના રૂપियां ટ્રાન્સફર થતા હોવાનું ખુલ્યું છે. પોલીસ ગુનો નોંધી આરોપીઓને જેલના સળિયા ગણતા કરી દીધા છે.
0
comment0
Report
AKArpan Kaydawala
Dec 13, 2025 11:16:32
0
comment0
Report
DPDhaval Parekh
Dec 13, 2025 10:32:05
Navsari, Gujarat:સ્લગ અને એનકર બાદનો ભાગ દૂર કરીને પ્રવર્તનના અખ્યાનમાંNestlet: ઝારખંડના ટ્રક ચાલકે નવસારી નજીક ચીખલી સર્વિસ રોડ પર 13 વર્ષिया બાળકીને шоколાટ આપવાનો લалચો બતાવી તેના કેબીનમાં લઈ ગયો હતો. આ ઘટનાની જાણ થતાં પરિવજનોએ નરાધમ ટ્રકચાલકને પકડીને ચીખલી પોલીસને સોંપી દીધી હતી. દુષ્કર્મની આ ઘટના સમગ્ર પંથકમાં ભારે ચકચાર મચાવી છે. આ હતીયા મામલે ચીખલી પોલીસ દ્વારા પોસ્કો અને દુષ્કર્મ ધારા હેઠળ ગુ નોંધી ધરપકડની કાર્યવાહી થઈ રહી છે. આ મામલાએ ચીખલીમાં રહેલ લોકોની સુરક્ષા મુદ્દે ગંભીર ચિંતાનું વાતાવરણ સૃષ્ટિ કરાયું છે. વિશેષ ટીપ-આંકડાં મુજબ આ નરાધમ ટ્રકચાલક અને પરિવારજન કોઈ કંપનીમાં સામાન ઉતારવા આવે છે ત્યારે મદદગારી વચ્ચે બિલાડી જેવી ચોકલેટની લાલચ આપી મુળભૂત રીતે દુષ્કર્મ આચર્યું હતું. આગળની તપાસમાં જોવાતા અંતર્ગત આ નરાધમ પોલીસની પકડમાં છે.
0
comment0
Report
HBHimanshu Bhatt
Dec 13, 2025 10:31:19
Morbi, Gujarat:मोरबी जिले के टंकारा तालुका के पास अजी नदी पर स्थित मेजर पुल के रीसैपरेशन (रिपेयरिंग) कार्य चल रहे थे और इसके लिए भारी वाहन प्रतिबंध लगाया गया था। शहर के अधिकारीयों की 24 घंटे की टीम ने इस बारे में रिपोर्ट पेश की, जिसके बाद तंत्र ने कार्रवाई शुरू कर दी और पुल पर भारी वाहनों की आवाजाही सदा के लिए रोक दी गई है। मौके पर बैरिकेडिंग कर दी गई है और पुलिस विभाग द्वारा पुल के दोनों किनारों पर सुरक्षा के इंतजाम किए गए हैं। इस पुल की मरम्मत पर लगभग 2 करोड़ रुपये खर्च होने की जानकारी दी गई है और लगभग दस दिन में भारी वाहनों के लिए पुनः खोलने की संभावना है, वहीं बांकी मार्गों के डायवर्जन की व्यवस्था भी की गई है।
0
comment0
Report
CPCHETAN PATEL
Dec 13, 2025 10:31:12
Surat, Gujarat:સુરત :- નાયબ મુખ્યમંત્રી હર્ષ સન્ઘવીના આદેશ બાદ કાર્યવાહી ઓપરೇಷન “મ્યુલ હંટ” અંતર્ગત કાર્યવાહી મ્યુલ બેંક ખાતાઓ પર તવાઈ, ગુનેગારોમાં ફફડાટ સુરત શહેર માં સાયબર ક્રાઈમ ગુનેગારો વિરુદ્ધ મોટી કાર્યવાહી હાથ ધરી તા. ૦૮/૧૨/૨૦૨૫થી શરૂ થયેલી ડ્રાઇવ દરમિયાન સાયબર સેન્ટર ઓફ એક્સલન્સ, ગાંધીનગર દ્વારા ડ્રાઇવ હતી જેના મળેલા શંકાસ્પદ મ્યુલ બેંક खातાઓના ATM અને ચેક વિડ્રôઅલ ડેટાના આધારે કાર્યવાહી પોલીસ કમિશ્નર અનુપમસિંહ ગહલાઉતની અધ્યક્ષતામાં તપાસ બેંકો અને ટેલિકોમ કંપનીઓના નોડલ અધિકારીઓ સાથે કોર્ડિનેશન મીટિંગ કરાઈ POS દ્વારા ઈસ્યુ થતી સીમકાર્ડ પર ખાસ નજર રાખવા સૂચના અપાઈ હતી ૬૮ સરકારી, ખાનગી અને સહકારી બેંકો પાસેથી મ્યુલ બેંક ખાતાઓની માહિતી એકત્ર કરાઈ સુરત શહેર સાયબર ક્રાઇમ સેલ, તમામ ઝોન, DCB, SOG સહિત વિશેષ ટીમો રચી વ્યાપક ચેકિંગ અભિયાન હાથ ધર્યું હતું ઓપરેશન મ્યુલ હંટ – કાર્યવાહી ▪️ ચેક / ATM વિડ્રો ખાતાઓની તપાસ ▪️ ખાતાધારકોની ચકાસણી ▪️ સાયબર ગુનામાં ફરિયાદોની નોંધ ▪️ સંડોવાયેલા ખાતાધારકોની ધરપકડ ▪️ શંકાસ્પદ ખાતાધારકોને નોટીસ સાયબર ઠગાઈ સામે સુરત પોલીસની કડક કાર્યવાહી ચાલુ બાઈટ..બીશાખા જૈન..ડીસીપી ક્રાઇમ
0
comment0
Report
MDMustak Dal
Dec 13, 2025 10:30:45
Jamnagar, Gujarat:રાજ્યના વન અને પર્યાવરણ, ક્લાઈમેટ ચેન્જ, વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકી વિભાગના મંત્રીઓ દ્વારા જામનગરમાં મેરેથોનનું આયોજન થયું હતું. આ મેરેથોન આહીઆણ હર ઘર સ્વદેશી, گھر-घर સ્વદેશી અભિયાન અને ફીટ ઇન્ડિયા મૂવમેન્ટ અંતર્ગત જામનગર મહાનગરપાલિકા દ્વારા આજે મેરેથોન અને આવતીકાલે સાઈકłોથોન ઇવેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. આ મેરેથોન દોડમાં જામનગરના મેયર, ધારાસભ્ય سمیت મહાનગરપાલિકાના પદાધિકારીઓ, અધિકારીઓ અને સ્વાસ્થ્ય પ્રેમી શહેરીજનો ઉત્સાહભેર જોડાયા હતા. આવતીકાલે તારીખ 14 ડિસેમ્બરના રોજ જિલ્લા પોલીસ હેડ ક્વાર્ટરમાં સાયકલોથોન ઇવેન્ટનું આયોજન પણ થયું હતું. મેરેથોન અને સાયકલોથોનમાં ભાગ લેનાર સ્પર્ધકો માટે ડ્રોનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. 10 વિજેતાઓ માટે સાયકલનું ઇનામ રાખવામાં આવ્યું હતું. જામનગરમાં ઓશવાળ ઇંગ્લીશ એકેડમી ખાતેથી કેબિનેટ મંત્રી સહિતના મહાનુભાવોે ફ્લેગઓફ કરી દોડનો prારંભ કર્યો હતો. આ કાર્યક્રમમાં અર્જુનભાઈ મoઢવાડિયા એ જણાવ્યું હતું કે, મેરેથોન માત્ર દોડ નથી, તે સંકલ્પ, શિસ્ત અને સ્વસ્થ જીવન તરફનું પગલું છે. આજના યુગમાં, જ્યાં અસ્વસ્થ જીવનશૈલી અને તણાવ વધી રહ્યા છે, ત્યાં આવા કાર્યક્રમો આપણને સ્વાસ્થ્યનું મહત્વ સમજાવે છે. સ્વસ્ત નાગરિકો જ સ્વસ્ત અને મજબૂત રાષ્ટ્રનું નિર્માણ કરે છે. સરકાર દ્વારા રમતો, આરોગ્ય અને તંદુરસ્તી માટેની યોજનાઓ ને વધુ મજબૂત બનાવવામાં આવી છે. જનજાગૃતિ અને સ્વસ્થ જીવન માટે સરકાર દ્વારા વિવિધ કાર્યક્રમોનું પણ આયોજન થાય છે.
0
comment0
Report
Advertisement
Back to top