Back
દિવંગત વડાપ્રધાન રાજીવ ગાંધીની પ્રતિમા પર પુષ્પાંજલિ અર્પણ કરાઈ
Anand, Gujarat
દેશનાં દિવંગત વડાપ્રધાન રાજીવ ગાંધીની 80 મી જન્મ જયંતિ નિમિત્તે આણંદ જિલ્લા કોંગ્રેસ દ્વારા તાલુકા પંચાયત કચેરીનાં રાજીવ ગાંધી સભાગૃહમાં દિવંગત વડાપ્રધાન રાજીવ ગાંધીની પ્રતિમા પર પુષ્પાંજલી અર્પણ કરી દેશનાં 21મી સદીનાં વિકાસમાં આપેલા યોગદાનને યાદ કર્યું હતું. આા પ્રસંગે ખેડા જિલ્લા મધ્યસ્થ બેંકનાં ડીરેકટર મહેન્દ્રસિંહ પરમાર,જિલ્લા કોંગ્રેસનાં ઉપપ્રમુખ મહેશ સોલંકી,ગામડીનાં ડેપ્યુટી સરપંચ ઈસ્માઈલભાઈ વ્હોરા,કાઉન્સિલર સલિમશા દિવાન સહીત અગ્રણીઓએ રાજીવ ગાંધીની પ્રતિમા પર પુષ્પાંજલી અર્પણ કરી હતી
0
Report
For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com
Advertisement
CPCHETAN PATEL
FollowSept 18, 2025 04:03:501
Report
CPCHETAN PATEL
FollowSept 18, 2025 04:03:432
Report
DMDURGESH MEHTA
FollowSept 18, 2025 03:45:120
Report
JPJitendra Panwar
FollowSept 18, 2025 03:31:520
Report
PMPARMAR MAHESHKUMAR AMRUTLAL
FollowSept 18, 2025 03:30:340
Report
JPJitendra Panwar
FollowSept 18, 2025 03:02:424
Report
JPJitendra Panwar
FollowSept 18, 2025 03:01:580
Report
SKSantosh Kumar
FollowSept 18, 2025 03:01:440
Report
HBHimanshu Bhatt
FollowSept 18, 2025 02:45:450
Report
MDMahendra Dubey
FollowSept 18, 2025 02:31:570
Report
PMPARMAR MAHESHKUMAR AMRUTLAL
FollowSept 17, 2025 18:17:0314
Report
RMRaghuvir Makwana
FollowSept 17, 2025 16:32:174
Report
CPCHETAN PATEL
FollowSept 17, 2025 16:32:0710
Report
PTPremal Trivedi
FollowSept 17, 2025 16:32:002
Report
DMDURGESH MEHTA
FollowSept 17, 2025 16:31:245
Report