Become a News Creator

Your local stories, Your voice

Follow us on
Download App fromplay-storeapp-store
Advertisement
Back
Anand388001

વહેરાખાડી પાસે મહી નદીમાં સ્નાન કરવા શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા

Sept 03, 2024 06:27:14
Anand, Gujarat
આજે સોમવતી અમાસને લઈને વ્હેરાખાડી પાસે સોમવારે સવારે 9 વાગ્યાથી શ્રધ્ધાળુઓ ઉમટી પડયા હતા અને પીતૃતર્પણ કર્યું હતું તેમજ પવિત્ર મહિસાગર નદીમાં સ્નાન કર્યું હતું,નદીમાં પાણીનુ સ્તર વધારે હોવાનાં કારણે કોઈ દૂર્ધટના સર્જાય નહી અને યાત્રાળુઓ નદીમાં વધુ આગળ જાય નહી તે માટે નદી કિનારે પોલીસ બંદોબસ્ત તૈનાત કરી દેવામાં આવ્યો હતો.
0
comment0
Report

For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com

Advertisement
GDGaurav Dave
Jan 24, 2026 12:16:00
Rajkot, Gujarat:એન્કર - બગદાણામાં સર્જાયેલા વિવાદ બાદ હવે કોળી સમાજ આરપારની લડાઈના મૂડમાં છે. ભાવનગરમાં યોજાનાર મહાસમેન્ટનોને લઈને રાજકારણ ગરમાયું છે. એક તરફ ધારાસભ્ય વિમલ ચુડાસમાએ કોળી મુખ્યમંત્રીની માંગ સાથે શरणાઈ ફekayo છે. તો બીજી તરફ કેબિનેટ મંત્રી કુંવરજી બાવળિયાએ આયોજનના હેતુ સામે સવાલો ઉભા કર્યા છે. કોળી સમાજ દ્વારા ભાવનગરમાં શક્તિપ્રદર્શનના ભાગરૂપે મહાસંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે. આ સંમેલન પૂર્વે જ ગીર સોમનાથના ધારાસભ્ય વિમલ ચુડાસમાને સત્તાના સમીકરણો બદલવાની વાત કરી છે. બગદાણા વિવાદ બાદ કોળી સમાજ 1 ફેબ્રુઆરીએ શક્તિપ્રદર્શન કરવાનું છે. આવામાં ધારાસભ્ય વિમલ ચુડાસમાનું મોટું નિવેદન આવ્યું છે. તેઓએ કહ્યું કે, સમાજમાં હવે જાગૃતતા આવી. શિક્ષણનું સ્તર પણ સુધારો થયો છે. બગદાણા વિવાદમાં SIT તપાસ કરતી હોવાથી આમાં હું કોઈ નિવેદન ન આપી શકું. સમાજ જાગૃત હશે તો 2027ની ચૂંટણીમાં કોઈ પણ રાજકીય પક્ષ ટીકીટ આપતા રોકી નહિ શકે. કોળી સમાજની વસ્તી વધુ છે. રાજકીય ટિકિટ મળશે તો મુખ્યમંત્રી બનતા પણ કોઇ રોકી નહિ શકે. તો બીજી તરફ, કોળી સમાજના રાષ્ટ્રીય અધ્યક્ષ કુવરજીભાઈ બાવળીયા સહીતના ઉચ્ચ હોદ્‍દેદારોને સંમેલન બાબતે જાણકારી આપવામાં નથી આવી. પૂર્વ સાંસદ દેવજી ફતેપરાએ કહ્યું કે, માત્ર એકલ દોકલ ব্যক্তিોએ સંમેલન બોલાવ્યું હોવાનું જાણવા મળ્યું છે. નવનીતભાઈ ઉપર થયેલું હુમલા મામલે એસઆઇટીની રચના કરવામાં આવી છે. મુખ્યಮಂತ್ರીએ તેમજ નાયબ મુખ્યમંત્રી સહિતનાઓએ તટસ્થ તપાસના આદેશ પણ આપ્યા છે. સમાજનું સંમેલન બોલાવતા પહેલાં નાના-મોટા સંગઠનના હોદ્દેદારોની એક બેઠક બોલાવવી જોઈએ. જેમાં સર્વ સંમતિથી નક્કી થયા બાદ સંમેલન બોલાવવું જોઈએ. વિમલ ચુડાસમાના આ આક્રમક વલણ સામે ભાજપના દિગ્ગજ નેતા અને કેબિનેટ મંત્રી કુંવરજી બાવળિયાએ સાવચેતીનો સૂર ઉચ્ચાર્યો છે. બાવળિયાએ સંમેલનના હેતુ પર સવાલ ઉઠાવ્યાં અને કહ્યું કે, હક્ક અને અધિકારની વાત યોગ્ય છે પણ આયોજન પાછળનો એજન્ડા સ્પષ્ટ હોવો જોઈએ. તેમણે ઈશારા-ઈશારામાં વિરોધ પક્ષો પર પણ પ્રહાર કર્યા અને બે સમાજ વચ્ચે વૈમનસ્ય ન ફેલાય તેવી ટકોર કરી. એક તરફ સમાજના ન્યાયની વાત છે તો બીજી તરફ 2027ની ચૂંટણીની દાવેદારી. બગદાણાની ઘટના બાદ હવે આ મહાસંમેલન માત્ર શક્તિપ્રદર્શન બની રહે છે કે પછી ગુજરાતના રાજકારણમાં કોઈ નવો વળાંક લાવે છે. તે જોવું રસપ્રદ રહેશે.
0
comment0
Report
CPCHETAN PATEL
Jan 24, 2026 11:54:21
Surat, Gujarat:સુરત બ્રેક ખટોદરા પોલીસે નાની બાળકીને તરછોડીને ફરાર થયેલી માતાની શોધખોળ શરૂ કરી 20 દિવસની બાળકી નવી સિવિલ હોસ્પિટલના એનઆઇસીએ્રોર્ડમાં તરછોડી દેવામાં આવી 23 જાન્યુઆરીના રોજ મહિલા બાળકીને સારવાર દરમિયાન છોડી ફરાર થઈ ગઈ મહಿಳા સિવિલ હોસ્પિટલના પ્રથમ માળેથી નીકળતી સીસીટીવીમાં કેદ હોસ્પિટલ બહાર રીક્ષામાં બેસતી દૃશ્યો પણ કેમેરામાં કેદ પોલીસ સીસીટીવી ફૂટેજના આધારે મહિલાની ઓળખમાં લાગી તપાસમાં ખુલાસો કે મહિલા પાલ વિસ્તારની રહેવાસી છે જન્મ બાદ બાળકીને વલસાડની ખાનગી હોસ્પિટલમાં દાખલ કરાઈ હતી બાળકીની તબિયત બગડતાં નવી સિવિલ હોસ્પિટલ ખસેડવાની સલાહ અપાઈ 108 એમ્બ્યુલન્સ મારફતે બાળકીને સુરત લાવવામાં આવી હતી માતાનું હોસ્પિટલમાં કાઉન્સિલિંગ પણ કરવામાં આવ્યું હતું મહિલાએ જંગલ વિસ્તારમાં રહેતી હોવાની માહિતી આપી હતી જન્મ પછી જીવજંતુએ बालકીના માથાના ભાગે કરડ્યાનું જણાવ્યું માથાના ઘા કારણે ગંભીર હાલતમાં બાળકીની સારવાર ચાલુ છે લીલા રંગના કુર્તામાં દેખાતી માતાની ખટોદરા પોલીસ દ્વારા સઘન શોધ કહેવાઈ રહી છે
0
comment0
Report
DRDarshal Raval
Jan 24, 2026 11:53:44
Ahmedabad, Gujarat:જો તમે પબ્લિક ટ્રાન્સપોર્ટમાં મુસાફરી કરો છો અને કિંમતી દાગીના કે વસ્તુ તમારી પાસે છે તો જરા સાચવજો. કેમ કે તમારી કિંમતી વસ્તુ કોઈ ચોરી કરી શકે છે. આવી જ એક ઘટના એક nri મહિલા સાથે બની. જે ગુનાનો ભેદ પોલીસે ગણતરીના કલાકોમાં ઉકેલી Guilty બતાવી સાચો આરોપી ઝડપી કાર્યવાહી કરી છે. જૂઓ રોડ પોલીસ ગિરફતમાં રહેલ આ મહિલાઓને. જેઓની અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે ધરપકડ કરી છે. अमेरिकાથી આવેલ NRI મહિલાના ઘરેણાંની ચોરીની ફરિયાદ સેટેલાઇટ પોલીસને મળી હતી. જેની સેટેલાઇટ પોલીસ તપાસ કરી રહી હતી અને ઉપલા આર્થિક તપાસમાં અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે દાહોદની રામીલા પરમાર અને સરલા ગણાવાની ધરપકડ કરી ગુનાનો ભેદ ઉકેલ્યો. 21 જાન્યુઆરીએ મૂળ ભારતીય અને હાલ અમેરિકા સ્થિત nri મહિલા सर્યુંબેન તેમના પરિવાર સાથે દાદા ભગવાનના સત્સંગમાં ભાગ લેવા માટે ગુજરાત આવ્યા હતા. સર્યુંબેન પાસે તેમના પૂર્વજોના વારસાગત સોનાના ઘરેણાં હતા. જે તેઓ પોતાના પુત્ર અને પુત્રવધૂ માટે નવા દાગીના બનાવડાવવા માટે ઝવેરી પાસે લઈ જઈ રહ્યા હતા. અડાલજ ત્રિમંદિર થી brts બસમાં મુસાફરી દરમિયાન તેમના ઘરેણાંની ચોરી થઈ હતી. જે અંગે સેટેલાઈટ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ હતી. NRI પરિવાર આ કિંમતી અને ભાવનાત્મક રીતે જોડાયેલા ઘરેણાં ખોવાઈ જવાથી મુશ્કેલ સમય અનુભવી રહ્યો હતો. ત્યાં સેટેલાઇટ પોલીસ સાથે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે તાત્કાલિક તપાસ હાથ ધરી. ટેકનિકલ અને હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે બે મહિલા આરોપીઓને ઝડપાયા હતા. અને તમામ દાગીના સુરક્ષિત રીતે પરત મેળવ્યા હતા. તપાસ કરતા સામે આવ્યું કે પકડાયેલી બંને મહિલાઓ દાહોદ વિસ્તારની રહેવાસી છે અને અમદાવાદમાં મજૂરી કામ કરવાના બહાને આવી હતી. ચોરી કરતી વખતે તેઓ પોતાની સાથે નાના બાળકોને રાખતી હતી જેથી સાબિત થાય કે લોકપ્રિય hlayમાં કાળજીપૂર્વક ચોરી કરી શકે. આ મહિલાઓની વધુ તપાસ ચાલી રહી હતી કે અન્ય સંડોવાયેલા ગેંગ કે અન્ય ગુનામાં જડાઈ છે કે કેમ. હાલ પોલીસ આ ખર્ચી ગલાદી બાબતોને તપાસી રહી છે.
0
comment0
Report
GDGaurav Dave
Jan 24, 2026 11:49:15
Rajkot, Gujarat:એન્કર - રાજકોટ શહેરમાં મિલકતવેરાની વસૂલાત તેજ કરવા મહાનગર પાલિકાએ શહેરના મુખ્ય માર્ગો અને જાહેર સ્થળોએ મોટી બેનર્સ અને હોર્ડિંગ્સ લગાવ્યા છે. પીળા રંગના મોટા બેનરોમાં શું આપે મિલકત વેરો ભરપાઈ કર્યો? જેવી સંદેશાઓ સાથે નળ-ડ્રેનેજ કનેક્શન કપાત, મિલકત સીલીંગ, જપ્તી અને હરાજી સુધીના આકરા પગલાંથી બચીએ. સત્વરે મિલકત વેરો ભરવાઈ કરીએ.“ની ગર્ભિત ચેતવણી આપી છે જે ચર્ચાનો વિષય બન્યા છે. મનપાના કર વસૂલાત શાખા દ્વારા લગાવવામાં આવેલા આ બેનરોમાં મિલકત वેરો ન ભરનાર નાગરિકોને કડક ચેતવણી આપવામાં આવી છે. જેના કારણે લોકો આકરી ઉઘરાણી તરીકે જોઈ રહ્યા છે. મનપા આ આક્રમક શૈલી સામે મધ્યમ અને નાના વર્ગના કરદાતાઓમાં ભારે રોષ જોવા મળ્યો છે. મનપા માત્ર સામાન્ય જનતાને ડરાવીને વસૂલાત કરવા માંગે છે. આ વિવાદમાં મોટો પ્રશ્ન એ છે કે એક બાજુ રાજકોટની અનેક સરકારી કચેરીઓનો આશરે 200 કરોડ રૂપિયા જેટલો વેરો બાકી છે, છતાં તેમની સામે કડક કાર્યવાહી થઈ રહી નથી. બીજી બાજુ સામાન્ય નાગરિકો કે જેઓ થોડો તો વેરો ભરવામાં મોડા પડે, તેમને નળ-ડ્રેનેજ કાપવાની અને મિલકત જપ્ત કરવાની ધમકી આપવામાં આવી રહી છે. સરકારી વિભાગોના કરોડો રૂપિયાની બાકીદારી હોવા છતાં મનપા મૌન છે. સામાન્ય મધ્યમવર્ગીય પરિવારોને લક્ષ્ય બનાવી ભયનું વાતાવરણ ઊભું કરાઈ રહ્યું છે. પરંતુ મહાનગરપાલિકાનું કહેવું છે કે આ ઝુંબેશનો હેતુ નાગરિકોમાં વેરા ભરવાની જાગૃતિ ફPebલાવવાનો છે. નાગરિકો સૂચવે છે કે વેરા વસૂલવા માટે ડિજિટલ નોટિસ, એસએમએસ-ઈમેલ સૂચનાઓ, સીધી નોટિસ અથવા ઘરઘરની સંપર્ક જેવી ઓછી ખર્ચાલી અને વધુ અસરકારક પદ્ધતિ અપનાવી શકાય. તેઓ કહે છે કે જાહેરાત પાછળ ખર્ચાતા લાખો રૂપિયા વિકાસકામ, રસ્તા, સફાઈ, પાણી અને અન્ય મૂળભૂત સુવિધાઓમાં વાપરવા જોઈએ. ચાલુ નાણાંકીય વર્ષમાં રૂ. 459 કરોડના લક્ષ્યાંક સામે અત્યાર સુધી રૂ. 334 કરોડની વસૂલાત બતાવવામાં આવી છે. પરંતુ આ કડકાઈ માત્ર सामान्य રહેણાંક, વ્યાવસાયિક અને ઔદ્યોગિક મિલકતધારકો સુધી જ સીમિત હોવાનો આક્ષેપ ઉક્યો છે. મનપા તંત્રએ રૂ. 5000 કે તેથી વધુ વેરા બાકી ધરાવતા ખાનગી મિલકતધારકોની યાદી વેબસાઇટ પર જાહેર કરી દબાણ વધાર્યું છે. ત્યારે બીજી બાજુ અનેક સરકારી કચેરીઓ અને મોબાઇલ કંપનીઓ દ્વારા કરોડો રૂપિયાના મિલકતવેરા હજુ સુધી ચૂકવાયું નથી. આ બાકીદારો સામે સીલિંગ કે કડક કાર્યવાહી થતી નથી. હોર્ડિંગ્સ નબળા માટે, નરમી પ્રભાવશાળી માટે? એવો સવાલ શહેરમાં ચર્ચાઈ રહ્યો છે. વેરા વસૂલાતના નામે લાખો રૂપિયાનું જાહેરાત ખર્ચ અને સાથે મોટા બાકીદારો સામે મૌન આ સ્થિતિએ મનપાની નીતિ પર ગંભીર પ્રશ્નચિહ્ન ઉભું કર્યું છે. નાગરિકો માંગ કરી રહ્યા છે કે હોર્ડિંગ્સથી ધમકી આપવાની જગ્યાએ сначала સરકારી વિભાગો પાસેથી કરોડોની ઉઘરાણી કરવામાં આવે અને વેરા વસૂલાતમાં એકસરખો ન્યાય અમલમાં મૂકવામાં આવે.
0
comment0
Report
DRDarshal Raval
Jan 24, 2026 11:48:58
0
comment0
Report
PAParakh Agarawal
Jan 24, 2026 11:35:21
Ambaji, Gujarat:ગુજરાત નહિ પરંતુ દેશ ભર માં બાળકો ના અભ્યાસ ને લઇ અને તેમાં પણ ખાસ કરી ટ્યુશન અને કોચીંગ ક્લાશીસ માટે નામદાન সুપ્રિમ કોર્ટ ની ભલામણ અથવા તો સુપ્રિમ કોર્ટ ના આદેશ થી સુચિત કાયદો બનાવવા જઈ રહી છે ત્યારે તેની અસરો ની ચર્ચા અને યોગ્ય સકારાત્મક સુચનો માટે ગુજરાત રાજ્ય ફેડરેશન ઓફ એકેડેમીક એસોશિયેશન ની એક બેઠક યાત્રાધામ અંબાજી ખાતે યોજવામાં આવી હતી. એસોશિયేషన్ ના અધ્યક્ષ હેમાંગ રાવલ અને મહામંત્રી વિશાલ પંડ્યા ની આગેવાની હેઠળ નામદાર સુપ્રિમ કોર્ટ ના હુકમ મુજબ ગુજરાત સરકાર ટ્યુશન ક્લાશીસ માટે સુચિત કાયદો બનાવી રહી છે. જેની અસર અને ચર્ચામાટે યોગ્ય સકારાત્મક સુચનો માટે નો મંથક કરવામાં આવyu હતો. જેમાં ખાસ કરી ને સરકાર દ્વારા જે ડ્રાફ્ટ રજુ કરવામાં આવશે તે પહેલા તેને ફેડરેશન ને બતાવવાનું રહેશે અને તેમાં સુચવેલાં સુધારા વધારા ને પણ ગ્રાહીય રાખવા આજ ની બેઠક માં ઠરાવાયુ હતું. ખાસ કરી ને આ ફેડરેશન માં 30 થી વધુ ઘટક સંસ્થાઓ છે જેમાં ગુજરાત ના શહેરો અને જીલ્લા ઓ માં 25 હજાર થી વધુ એજ્યુકેશન ઇન્ટીટ્યુટ તેના મેમ્બરો છે. સદર ફેડરેશન સુપ્રિમ કોર્ટ ના આદેશ નું સ્વાગત કરે છે. પરંતુ સ્વાગત ની સાથે મુખ્ય સ્ટેટ હોલ્ડર હોવાથી આ ફેડરેશન દ્વારા ભૂતકાળ માં પણ સુચનો રજુ કરાયા છે. તેમજ આજે અંબાજી ખાતે યોજાયેલી બેઠક માં પણ ઠરાવાયુ છે કે કોઈ એક પણ घटક ટ્યુશન ચલાવતો હોય તો તેને પણ રજીસ્ટ્રેશન ફરજીયાત બનાવવાનું રહેશે તે મુખ્ય માંગણી છે. સાથે જે મોટી સંસ્થાઓ ઓન લાઇન ભણાવે છે તેમને પણ રજીસ્ટ્રેશન કરાવવું પડશે જયારે 16 વર્ષ થી નીચેના બાળકો કોઇ પણ પ્રકાર ની ટ્યુશન કે જેમાં સ્પર્ધાત્મક પરીક્ષા નું હોય તે તેના ઉપર પાબંદી લાદવી જોઇએ. બાઇટ-1 હેમાંગ રાવલ(પ્રમુખ, ફેડરેશન ઓફ એકેડેમિક એસોશિયેશન)ગુજરાત એટલુંજ નહીં સાથે એમ પણ ઠરાવાયુ હતું કે શાળા કે શૈક્ષણીક સંકુલ માં કોઇ પણ પ્રકાર ની ટ્યુશન પદ્ધતી નો કાર્ય ન થવું જોઇએ ને ટ્યુશન એક્ટ ને સફળ બનાવવું હોય તો શાળા ના શિક્ષકો કે કોલેજ ના પ્રોફેસરો એ કોઇ પણ પ્રકાર નું ટ્યુશન ન કરે તે માટે સરકારે મજબુતાઇ થી પગલાં લેવા જોઇએ.
0
comment0
Report
PAParakh Agarawal
Jan 24, 2026 11:18:26
Ambaji, Gujarat:સુરતના 9 અને 10 વર્ષના બે પિતરાઈ ભાઈઓએ એક અનોખો ઇતિહાસ રચ્યો છે અને પોતાના સાહસ ને લઇ લોકો ને વિચારવા મજબુર કર્યા છે સુરતની ખાનગી શાળામાં અભ્યાસ કરતા આ બંને બાળકો છેલ્લા બે વર્ષથી કોચ દ્વારા સ્કેટિંગ શીખી હતી અને સ્કેટિંગ શીખ્યા બાદ સૌથી પહેલા સ્કેટિંગ કરી શક્તિપીઠ અંબાજી ના દર્શન કરી માતાજી ના દર્શન કરવા નેમ લીધી હતી અને પોતાના દાદા અને કોચ સાથે આ બંને નાના બાળકો સ્કેટિંગ કરી અંબાજી માટે નીકળી પડયા હતા અને આજે પાંચ દિવસમાં 480 કિલોમીટર જેટલો રસ્તો કાપી અંબાજી પહોંચ્યા છે જ્યાં અંબાજીના સ્થાનિક લોકો એ તેમનું સ્વાગત કર્યું હતું ચોથા ધોરણમાં અભ્યાસ કરતા આ બંને બાળકો અરવલ્લી ની ગિરિમાળા પાર કરી અંબાજી પહોંચતા તેમના કોચે તેમના સાહસ ને બિરદાવ્યું હતું એટલુંજ નહિ આ બંને ભાઈ પાશ્વ પટેલ અને પંથ પટેલ ની ઈચ્છા રહી હતી કે સ્કેટિંગ શીખ્યા બાદ તેઓ જ્યાં લોકો પગપાળા પહોંચતા હોય છે ત્યાં સ્કેટિંગ કરીને પહોંચવા માટે વિચાર્યું હતું અને આજે આ બંને બાળકો અંબાજી પહોંચી ભારે ખુશી વ્યક્ત કરી હતી અને અન્ય બાળકોને પણ સ્કેટિંગ જે લુપ્ત થઇ રહી છે તેને ફરી ઉજાગર કરવા સ્કેટિંગ જેવી એક્ટિવિટિજ કરવી જોઈએ બાઈટ-1 પંથ પટેલ (સ્કેટિંગ સાહસિક)સુરત બાઈટ..02 રમણલાલ પટેલ સાહસિક બાળકો ના દાદા જોકે હાલના સમયમાં નાના બાળકો મોબાઈલના લતે ચડેલા જોવા મળતા હોય છે ત્યારે આ બંને બાળકોના કોચે બાળકો માટે એક સંદેશો પણ વહેતો કર્યો છે કે બાળકો મોબાઈલની લત છોડીને આવી સ્કેટિંગ જેવી સાહસિક પ્રવૃત્તિ કરવી જોઈએ સાથે પોતાના બંને બાળકોના સાહસને પણ બિરદાવી હતી બાઈટ-03 જયેશ દામોદરા (સ્કેટિંગ કોચ)સુરત જોકે આજે આ બંને નાનાં બાળકો આટલી નાની ઉમરમાં 480 કિલોમીટરનો રસ્તો સ્કેટિંગ દ્વારા કાપી અંબાજી પહોંચ્યા બાદ ધજા લઈને અંબાજી મંદિરે દર્શનાર્થે પહોંચ્યા હતા તેમના સાથે તેમનો પરિવાર પણ આ બાળકોનો સાહસ વધારવા માટે મોટર માર્ગે અંબાજપરી સુધી પહોંચ્યો હતો અને આ બાળકો સાથે તેઓ પણ માતાજીને આ ધજા ચઢાવવાના આ કાર્યક્રમ માં જોડાયા હતા આ દ્વાે Squares આ બાળકોએ માળા અને ચૂંદડી ઓઢાવી આશીર્વાદ આપ્યા હતા
0
comment0
Report
DRDarshal Raval
Jan 24, 2026 11:06:50
Ahmedabad, Gujarat:અમદાવાદ બોડકદેવમાં nri ટાવર ખાતે યશરાજસિંહ ગોહિલ અને તેની પત્ની રાજેશ્વરીબાના મોતનો મામલો મોટા સમાચાર ઘટનામાં પોલીસે યશરાજસિંહ સામે હત્યાનો ગુનો દાખલ કરીને વધુ તપાસ હાથ ધરી ઘટના સમયે યશરાજસિંહ થી ભૂલ થી મિસ ફાયરિંગ થતા રાજેશ્વરી બાને ગોળી વાગ્યાની વાત મળી હતી રાજેશ્વરી બાને ગોળી વાગતા મોત થતા યશરાજસિંહ પણ પોતાને ગોળી મારી આપઘાત કરી લીધું હતું પોલીસ તપાસમાં અચેાનક ગોળી વાગી તો માથાના ભાગે જ કેમ વાગી એ શંકાનો વિષય હતો આ સિવાજ પતિ-પત્ની વચ્ચે કોઈ તકરાર હતી કે કેમ તે જાણવા પોલીસે બંનેના મોબાઇલ એફએસએલમાં મોકલી આપ્યા. તમજ રિવોલ્વારમાં બે જ ગોળી હતી જેનાથી ફાયરિંગ કરાયું તો બે જ ગોળી કેમ તે પણ શંકા ઘટનાના દિવસે પતિ પત્ની ફોઇના ત્યાં જમવા ગયા અને બાદમાં જ્યુસ પીવા માટે ગયા તે જ્યુસ પીવાના સ્થળના સીસીટીવી ફુટેજ પણ પોલીસેએ મેળવ્યા જ્યુસ પીવાના સ્થળે બંનેની હરકત નોર્મલ જણાઈ આવી હોનકે રાજેશ્વરી બાને માથાના ભાગે જ કેમ ગોળી વાગી અને રિવોલ્વરમાં બે જ ગોળી કેમ એ શંકા રિવોલર ફેરવતા ગોળી વાગી હોવાની વાતમાં માથે જ ગોળી કેમ વાગી એ પણ શંકા હતી અને પતિ પત્તિ વચ્ચેની તકરારની શંકા આધારે போலீસે હત્યાનો ગુનો દાખल કરી તપાસ આરંભી યશરાજસિંહના બે મહિના પહેલા જ રાજેશ્વરી બા સાથે બીજા લગ્ન થયાનું પણ સામે આવ્યું યશરાજસિંહે પત્નીની હત્યા કરી પોતે આપઘાત કર્યાનો ગુનો નોંધી ಪೊಲೀસે તપાસ આરંભી સમગ્ર ઘટના તપાસ a ડિવિઝન acp કરી રહ્યા છે બાઈટ. 21 અને 22 ની રાતે બનાવ બન્યો હતો જેમાં અકસ્માત મોતનો ગુનો દાખલ કરાયો હતો તપાસમાં અકસ્માતે ગોળી છૂટતા માથામાં પાછળ ગોળી વાગે એ શકયતા દેખાતી ન હતી રિવોલ્વરમાં બે બુલેટ મળી આવી હતી જે ફાયરિંગ થયેલ મળી આવેલ એક બુલેટ મહિલાને અને બીજી બુલેટ યશરાજે પોતાને માર્યાનું જણાઈ આવ્યુ યશરાજસિંહે પત્નીને મારી નાખવાના ਇਰાદੇ ફાયરિંગ કરી પોતે આપઘાત કરતાં હત્યા અને આપઘાત નો ગુનો દાખલ કરાયો મરણજનાર ના બને મોબાઇલ અને ફોરેન્સિક રિપોર્ટ સંર આવતા વધુ ინფორმაცია સામે આવી શકે રિવોલ્વરમાં બે જ બુલેટ હતી જેનાથી ફાયરિંગ કરાયું તે અંગે લાગી રહ્યું છે જે સબંધીના ત્યાં જમવા ગયા તેમનો સંપર્ક ચાલુ છે જે સંપર્ક થતા વધુ માહિતી મળી શકે જમીને બહાર ગયા હતા ત્યાંના CCTV ફૂટેજ તપાસ કરાઈ રહ્યા છે જોડે બહાર ગયા ત્યારે રિવોલ્વર જોડે હતી કે કેમ તે તપાસ કરાશે બે દિવસમાં તપાસમાં મરણજનાર યશરાજની માતાનું નિવેદન લેવાયું પત્નીને ગોળી વાગતા માતાને જણાવવા ગયા કે ગોળી વાગેલ છે અને મરણ ગયેલ છે તે બાદ 108 ને જાણ કરાઈ ઘટનામાં બંનેના મોબાઈલ કોલ ડિટેઈલ સહિત ની તપાસ કરીાશે
0
comment0
Report
NBNarendra Bhuvechitra
Jan 24, 2026 10:52:43
:તાપી જિલ્લો સોનગઢ ખાતે આજે આદિવાસી સંમેલન અને પ્રદેશના નવનિયુક્ત પદાધિકારીઓનો સન્માન સmarરંભ ભારતીય જનતા પાર્ટી ના પ્રદેશ મહામંત્રી પ્રશાંત કોરાટ, આદિજાતિ મોરચા ના પ્રદેશ પ્રમુખ ગણપત વસાવા, આદિજાતિ મંત્રી નરеш પટેલ સહિત ના પદાધિકારીઓ ની ઉપસ્થિતિમાં યોજાયો હતો. આ વેળાએ આદિવાસી સંસ્કૃતિની ઝાંખી સાથે સોનગઢ નગરમાં રેલી યોજાઇ હતી. જેમાં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા. વી ઓ આદિવાસી સમાજ ના નૃત્ય સાથે સોનગઢ નગર માં ફરેલ રેલી સોનગઢ સાર્વજનિક હાઈસ્કુલ ના ગ્રાઉન્ડમાં એક જાહેર સભામાં પરિવર્તિત થઈ હતી, આ વેળાએ આગેવાનોએ ભારતીય જનતા પાર્ટી દ્વારા આદિવાસીઓ માટે કરેલ કામોની વાત કરીને કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી ની આદિવાસી પ્રત્યેની માનસિકતા અંગે ઉપસ્થિતોને માહિતી આપી આડેહાથ લીધા હતા. કાર્યક્રમ દરમ્યાન પ્રદેશ કક્ષાએ નવનિયુક્ત થયેલા પદાધિકારીઓનો ફુલહાર અને સાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું હતું. આ વેળાએ અઢીસો જેટલા કોંગ્રેસી કાર્યકરો બીજેપીમાં જોડાયા હતા. આખરે આ સભા આવનાર પંચાયતની ચૂંટણી ને લઈને થઈ હોવાનો ગણગણાટ સભામંડપ માં ઊભો થયો હતો. બાઈટ-prasант કોરાટ (પ્રદેશ મહામંત્રી, બીજેપી) બાઈટ - ગણપતસિંહ વસાવા (પ્રદેશ આદિજાતિ મોરચા પ્રમુખ)
0
comment0
Report
PDPRASHANT DHIVRE
Jan 24, 2026 10:52:17
Surat, Gujarat:સુરત: SIRની કામગીરી દરમિયાન શિસ્તભંગ કરનાર BLO સામે કડક કાર્યવાહી કરવાની સરકારની ચીમકી બાદ હવે સુરતના BLOની પ્રતિક્રિયા સામે આવી છે. BLO દ્વારા સરકારના આ વલણ સામે નારાજગી વ્યક્ત કરવામાં આવી છે​"અમે રાત-દિવસ મહેનત કરી છે. વીઓ:1 સરકારની કરવાની ચિમકી પર પ્રતિસાદ આપતા સુરતના BLO એ જણાવ્યું હતું કે, "અમે દિવસ-રાત જોયા વગર अत्यંત નિષ્ઠાપૂર્વક કામગીરી કરી છે. તમામ BLOએ પોતાની જવાબદારી સમજીને કામ પૂરું કર્યું છે. ત્યારે આ પ્રકારની ચર્ચા સારૂં નથી. મોટાભાગના BLOએ પ્રમાણિકતાથી ફરજ બજાવી છે. તેથી સરકારનું આના વિવાદ બધા માટે યોગ્ય નહિં." જો એક-બે કર્મચારીઓએ ભૂલ કરી હોય તેને દોષુાર્ગી રીતે વિચારવાની તૈયારી નથી. ચોપાલ: પ્રશાંત ઢીવરે,BLO સાથે વીઓ:2 SIRની કામગીરીમાં કેટલી જગ્યાએ ક્ષતિઓ જણાતા તંત્ર દ્વારા આદેશ આપવામાં આવ્યો હતો કે જે BLO શિસ્તભંગ કરશે તેમની સામે કાયદેસરના પગલાં લેવાશે. આ આદેશને પગલે સુરતના BLOમાં ફફડાટ જોવા મળી રહ્યો છે. કર્મચારીઓનું કહેવું છે કે કામના ભારણ વચ્ચે પણ તેઓએ શ્રેષ્ઠ પ્રયાસો કર્યા છે. પ્રશાંત ઢીવરે - સુરત
0
comment0
Report
Advertisement
Back to top