Back
આણંદ જિલ્લામાં બંધ રેતી મિલ ચાલુ કરવા માંગ
Anand, Gujarat
આણંદ જિલ્લાના મહીસાગર નદીના પટમાં રેતીની લીઝ સિસ્ટમ બંધ થતાં રેતીની લીઝ પર કામ કરતા મજૂરો બેરોજગાર બન્યા છે. તેમજ રેતીની અછતના કારણે આજે રેતીની લીઝ સંચાલકોએ કલેકટર પ્રવીણ ચૌધરીને મળીને રેતીની લીઝ ચાલુ કરવા અને નાવડીમાં રેતી નાખવાની મંજુરી માંગી હતી જે અંગે લીઝ મેનેજર પ્રજ્ઞેશ દવેએ વિસ્તૃત માહિતી આપી હતી.
0
Share
Report
For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com
Advertisement
SVSANDEEP VASAVA
FollowJul 15, 2025 11:02:09Surat, Gujarat:
નોંધ :- સ્ટોરી એન્ટ્રી
સ્ટ્રીગર :- સંદીપ વસાવા
લોકેશન :- આંબોલી (કામરેજ)
સ્લગ :-1507ZK_SRT_PRASHRUTI_2
ફીડ :- બાઈટ, વીડિયો, FTP ફોલ્ડર માં ઉતાર્યા છે. સ્ક્રિપ્ટ 2C ફોલ્ડર માં ઉતારી છે.
એન્કર...
રાજ્યની મેડીકલ ૧૦૮ ઈમરજન્સી મેડીકલ સેવા ફરી એક સગર્ભા મહિલા માટે દેવદૂત બની છે ,લેબર પેઇન થી કણસી રહેલી મહિલાની સમયસર રોડ પર કચરાના ઢગલા પર ડીલીવરી કરવી મહિલા તેમજ બાળકી બંને નો જીવ બચાવ્યો, હાલ બાળકી હોસ્પિટલમાં સારવાર હેઠળ, બંને સ્વસ્થ હોવાની માહિતી મળી
વીઓ...
ગઈકાલે સાંજના સમયે કરેજ ૧૦૮ ના ઈ એમ ટી રાકેશ ડુમરાળિયા ને ઇમરજન્સી ઓફિસ માંથી કોલ આવ્યો હતો જેને લઇ રાકેશ ડુમરાળિયા અને પાયલોટ આનંદ ભરતી તરત કામરેજ ના આંબોલી ખાતે આપવામાં આવેલા લોકેશન પર પહોંચ્યા, જ્યાં એક મહિલા કચરાના કચરાના ઢગલામાં લેબર પેઇન થી કણસી રહી હતી, મહિલા ને ૭ માસ નો ગર્ભ હતો અને પરિસ્થિતિ ક્રિટીકલ હતી જેને લઇ રાકેશ ભાઈ એ ત્યાં જ ડિલિવરી કરવાનો નિર્ણય લીધો અને પાયલટ સાથે મળી કચરાના ઢગલા પાસે જ પ્રસુતિ કરાવી હતી અને ત્યારબાદ બાળકને મધર કેર અને યુટ્રીણ મસાજ આપી બંને એને સહી સલામત કામરેજ રેફરલ હોસ્પિટલ ખાતે શિફ્ટ કરવામાં આવ્યા હતા અને ત્યાંથી બાળકીને સારવાર માટે યુ એન એમ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી અને ઈ એમ ટી અને પાઈલોટ બંને ત્યાંથી બીજા કોલ પર નીકળી ગયા હતા.
બાઈટ :- રાકેશ ડુમરાળિયા - ઈ એમ ટી - કામરેજ
2
Share
Report
SCSHAILESH CHAUHAN
FollowJul 15, 2025 09:39:27Idar, Gujarat:
સાબરકાંઠા
સાબરડેરી ખાતે ગઈ કાલે થયેલ ઘર્ષણ મામલો
પોલીસ દ્વારા ફરિયાદ નોંધી કાર્યવાહી હાથ ધરવામાં આવી
પોલીસ દ્વારા 74 વ્યક્તિના નામ જોગ અને 800 થી 1000 ના ટોળા સામે નોંધાઈ છે પોલીસ ફફિયાદ
74 આરોપીમાં બાયડના પૂર્વ ધારાસભ્ય અને સાબરડેરીના વર્તમાન ડીરેક્ટર જશુભાઈ પટેલ સામે ફરિયાદ
સાબરકાંઠા બેંકના પૂર્વ ચેરમેન રાજેન્દ્રસિંહ ભાટી સામે પણ નોંધાઈ પોલીસ ફરિયાદ.
પોલીસે 47 વ્યક્તિની અત્યાર સુધીમાં અટકાયત કરાઈ છે
ઇડરના ઝીંઝવા નો યુવકનું મોત નીપજ્યું હતું જેનું ફોરેન્સિક પીએમ હિંમતનગર સિવિલમાં કરવામાં આવ્યું
હિંમતનગર સિવિલમાં પેનલથી ફોરેન્સિક પીએમ માં કોઈ બાહ્ય ઇજાઓ આવી ન હતી
હાલમાં તેઓના નિવેદન નોંધવાની અને અન્ય લોકોની અટકાયત માટે ચાલી રહી છે કાર્યવાહી.
પોલીસ કર્મી અને પશુપાલકો ઘર્ષણ દરમિયાન થયા હતા ઘાયલ
પોલીસના ચાર વાહનો માં ટોળા દ્વારા તોડફોડ પણ કરવામાં આવી છે.
સાબરડેરીની મિલ્કતને પણ નુકસાન પહોંચાડવામાં આવ્યું છે.
બાઈટ-એ.કે.પટેલ,ડીવાયએસપી, હિંમતનગર-ગુજરાતી
બાઈટ-એ.કે.પટેલ,ડીવાયએસપી, હિંમતનગર-હિન્દી
4
Share
Report
DSDM Seshagiri
FollowJul 15, 2025 04:33:28Hyderabad, Telangana:
Murder Incident Report – South East Zone (Malakpet Limits)
Date: 15/07/2025
Time of Incident: Approximately 07:30 hours
Location: Shalivahana Nagar Park, Malakpet, Hyderabad
written by: DM Seshagiri, Hyderabad
Hyderabad:
At around 07:30 hours, Chandu Rathod, a CPI leader, was shot dead by 3–4 unidentified assailants who arrived in a white Swift car. The attackers first sprinkled chilli powder on the victim. As he tried to escape, they opened fire, resulting in his death on the spot.
The deceased’s wife alleged that her husband had an ongoing enmity with one Rajesh, a native of Devaruppala, who is reportedly affiliated with CPI (ML).
Police have visited the crime scene and initiated a detailed investigation.
Further details will be shared as the inquiry progresses.
13
Share
Report
SCSHAILESH CHAUHAN
FollowJul 14, 2025 16:01:46Idar, Gujarat:
એપૃવલ આઈડિયા
એન્કર
સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના પશુપાલકો ની આર્થિક કરોડરજ્જુ સમાન સાબર ડેરી દ્વારા ચાલુ સાલે ભાવ ફેર ઓછો ચૂકવ્યો હોવાના આક્ષેપ સાથે ખેડૂતો અને પશુપાલકો સાબર ડેરી ખાતે વધુ ભાવથી ચૂકવવાની રજૂઆત અને વિરોધ દર્શાવવા માટે પહોંચ્યા હતા જોકે વિરોધ દરમિયાન સાબર ડેરી ના સત્તાધીશો અને પોલીસ દ્વારા પશુપાલકોને સાબર ડેરીના કમ્પાઉન્ડમાં પ્રવેશવા દીધા ન હતા જોકે પશુપાલકો આક્ષેપ કરી રહ્યા હતા કે સંસ્થા અમારી પશુપાલકોની છે અમને કેમ અંદર જવા નથી દેવામાં આવી રહ્યા તે પ્રકારની ઘર્ષણ પોલીસ સાથે થયું હતું ને ત્યારબાદ પથરાવ થયો હતો જેમાં પોલીસ ની ચાર વાહનોમાં નુકસાન થવા પામ્યું હતું જો કે સમગ્ર પરિસ્થિતિને કંટ્રોલ કરવા માટે પોલીસે દ્વારા ફરવો લાઠી ચાર્જ પણ કરવામાં આવ્યો હતો તે છતાં પણ બેકાબું બનેલ ટોળું વધુ ઉગ્ર થઈ રહ્યું હતું જેને વિખેરવા માટે પોલીસે ટીયર ગેસના સેલ પણ છોડવા પડે હતા પોલીસ દ્વારા ૬૦ કરતાં ઉપરાંત ટિઅર ગેસના સેલ છોડ્યા હતા જોકે હાલ તો તમામ પરિસ્થિતિ પર કાબુ મેળવી લેવામાં આવ્યું છે.
બાઈટ-વિજય પટેલ,જિલ્લા પોલીસ વડા,સાબરકાંઠા.
વોક થ્રુ-શૈલેષ ચૌહાણ
વિઓ 02
સાબરકાંઠાની અરવલ્લી જિલ્લાના સાડા ત્રણ લાખ જેટલા પશુપાલકો સાબર ડેરી સાથે સંકળાયેલા છે જોકે સાબર ડેરી દ્વારા વર્ષો થી ભાવ ફેર ચૂકવતી હોય છે આ ભાવ ફેર સામાન્ય રીતે જૂન મહિનાના અંતમાં અથવા જુલાઈ મહિનાના પ્રથમ સપ્તાહમાં ચૂકવવામાં આવતું હોય છે પરંતુ સાબર ડેરી દ્વારા આ ભાવફેર ચુકવવામાં લેટ કર્યું હતું જીને લઈને બંને જિલ્લાના પશુપાલકો દ્વારા સાબરકાંઠા જિલ્લા કલેકટરને રેલી સ્વરૂપે પહોંચી આવેદનપત્ર પણ આપવામાં આવ્યું હતું જોકે આ દરમિયાન સાબર ડેરી દ્વારા 11 તારીખના રોજ પશુપાલકોને ભાવથી ચૂકવી દેવામાં આવ્યો હતો. પરંતુ આ ભાવ ફેર ઓછો હોવાના કારણે પશુપાલકોએ વિરોધ નોંધાવ્યો હતો અને વધુ ભાવથી ચૂકવવામાં આવી તેવી માગ કરવામાં આવી હતી. સાબર ડેરી દ્વારા વર્ષ દરમિયાન કિલો ફેટના 850 રૂપિયા પ્રમાણે પશુપાલકોને દૂધનો ભાવ ચૂકવવામાં આવ્યો હતો ત્યારબાદ સાબર ડેરી દ્વારા કિલો ફેટનો વાર્ષિક સરેરાશ ભાવ 960 રૂપિયા કરવામાં આવ્યો હતો જોકે સાબર ડેરી દ્વારા ઉપરના 110 રૂપિયા પશુપાલકોને ભાવફેર ની રકમ સાબર ડેરી દ્વારા ચૂકવી દેવામાં આવી હતી પરંતુ સાબર ડેરી સાથે સંકળાયેલા પશુપાલકોને આ ભાવ ફેર ઘટ વર્ષોની સરખામણીનો ઓછો લાગ્યો હતો અને વધુ ભાવ ફેર આપવા માટે માગ કરી રહ્યા હતા
5
Share
Report
SVSANDEEP VASAVA
FollowJul 14, 2025 13:36:09Surat, Gujarat:
Surat : Breaking
સુરત માં ઉમરપાડાના જંગલ વિસ્તારમાં વરસાદ
વરસાદ ને પગલે લોલેવલ કોઝવે પાણી માં ગરકાવ
માંડવી ના દેવગઢ-આંધરવાડી બ્રિજ ગરકાવ
વરેહ નદી માં ભરપૂર પાણી ની આવક થતા પાણી ફરી વળતા બ્રિજ ગરકાવ
બ્રિજ ગરકાવ થતા શાળા વિદ્યાર્થીઓ, રાહદારીઓ મુંઝવણ માં મુકાયા
વર્ષો થી લોલેવલ કોઝવે ની જગ્યા હાઈબેરલ બ્રિજ બનાવવા માંગ
વર્ષો જૂની સમસ્યા ની નિરાકરણ નહિ આવતા લોકોને હાલાકી
માંડવી વિસ્તારમાંથી મંત્રી સને સાંસદ પણ આવે છે
છતાં વર્ષો જૂની સમસ્યા ઠેર ની ઠેર.
14
Share
Report
TDTEJAS DAVE
FollowJul 14, 2025 13:33:45Mehsana, Gujarat:
પાણી વેચનારો શ્રમિક બની ગયો નકલી IAS
પિતા પુત્ર લખતા સ્ક્રિપ્ટ અને શ્રમિક બન્યો IAS
પકડાઈ ગયો 21 લાખ પડાવનાર નકલી IAS
અર્પિત પિયુષભાઈ પોપટલાલ શાહ ઉર્ફે ઋષભ રેડ્ડી ઝડપાયો
નકલી IAS મંગલમૂર્તિ એપાર્ટમેન્ટ, શાસ્ત્રી નગર, અમદાવાદ રહેતો હતો
નકલી IAS બની વિસનગરના શખ્સને છેતર્યો હતો
ફોન કરી કહ્યું તમારા મિત્રના ત્યાં ઇન્કમટેક્સ રેડ પાડી છે
તમારા મિત્રના 600 કરોડ મારી પાસે છે
પૈસા છોડાવવા હોય તો હું કહું એમ કરો, કહી પૈસા પડાવ્યા હતા
ઇન્કમટેક્સની રેડ થતા આર્થિક તકલીફ કહી પૈસા પડાવ્યા હતા
સમગ્ર કેસમાં અર્પિત ઉર્ફે ઋષભ રેડ્ડી (નકલી IAS) ઝડપાયો
અન્ય આરોપીઓ હજુ પણ ફરાર, શોધખોળ ચાલુ
એન્કર; - પાણી વેચનારો એક નકલી આઈએએસ બની ગયો અને કરી નાખી લાખોની છેતરપિંડી. મહેસાણાના વિસનગરમાં એક શખ્સની સાથે નકલી IAS ની ધાક જમાવી 21 લાખની છેતરપિંડી કરી લીધી. વિસનગરના એક વેપારી સાથે કેવી રીતે થઈ છેતરપિંડી અને કોણે કરી છેતરપિંડી જોઈએ આ અહેવાલમાં...
વિઓ; -1 સુરતના શખ્શોએ વિસનગર વાળાને છેતર્યા , જી હા... ઇન્કમટેક્સની રેડ થતા આર્થિક તકલીફ કહી પૈસા પડાવી લીધા સુરતના શાતિર શખ્શોએ. મહેસાણાના વિસનગરના કાંસા ના દિનેશ પટેલ સાથે ગત એપ્રિલમાં છેતરપિંડીની ફરિયાદ વિસનગર પોલીસ સ્ટેશન એ નોંધાઈ હતી. ફરિયાદ મુજબ સુરતના પિતા પુત્ર પટેલ જયંતિભાઇ અને કૌશિક પટેલે દિનેશ પટેલ સાથે મિત્રતા કેળવી હતી. ત્યારે સુરતના કૌશિક પટેલ અને દિનેશ પટેલે વિસનગરના દિનેશ પટેલને ફોન કરી કહ્યું હતું કે, પોતાને ત્યાં ઇન્કમટેક્સ ની રેડને કારણે આર્થિક રીતે તૂટી ગયા છે. અને પોતાની પાસે વકીલને આપવાના પણ પૈસા નથી કહી દિનેશ પટેલ પાસેથી રૂ.21.65 લાખ મેળવી લીધા હતા. ત્યારે આ શખ્શોએ પૈસા આપવા ના પડે તે માટે બીજા વ્યક્તિની થાર ગાડી પણ આપી દીધી હતી. વળતા પૈસા માંગતા તેઓએ ચેક આપ્યા પણ ખાતામાં સ્ટોપ બેલેન્સ કરાવી દીધું . અને અમદાવાદના અર્પિત ઉર્ફે ઋષભ રેડ્ડી નામના વ્યક્તિ પાસેથી IAS ની ખોટી ઓળખાણ આપી પૈસા પડાવ્યા હતા. જેણે IAS ની ઓળખાણ આપી 79,000 પણ પડાવ્યા હતા. જે સમગ્ર મામલે કુલ 4 શખ્શો વિરૂદ્ધ વિસનગર શહેર પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ હતી. જેમાં અર્પિત ઉર્ફે ઋષભ રેડ્ડી જે નકલી IAS બન્યો હતો તેની વિસનગર પોલીસે ધરપકડ કરી જેલ હવાલે કર્યો છે.
બાઈટ; -જે ડી વસાવા-- -- -- - psi, તપાસ અધિકારી
વિઓ; -2 વિસનગર પોલીસે ઝડપેલ અર્પિત કે જે પોતાને IAS તરીકેની ઓળખ આપતો હતો જેની પોલીસે તપાસ કરતા તે કોઈ અધિકારી નહીં પણ પાણી વેચવા વાળો શ્રમિક નીકળ્યો હતો. પોલીસના જણાવ્યા મુજબ તે કૌશિક પટેલ અને જયંતિલાલ પટેલે લખી આપેલી સ્ક્રિપ્ટ મુજબ દિનેશ પટેલને ફોન કરીને IAS ની ધાક જમાવી પૈસા માંગતો હતો. એટલું જ નહીં તેને દિનેશ પટેલને પૈસાનો ફોટો પણ મોકલ્યો હતો કે મારી પાસે ઇન્કમટેક્સ એ સીઝ કરેલા 300 કરોડ પડ્યા છે. એ છોડાવવા તમારા મિત્ર કૌશિક અને જયંતિભાઈ ને મદદ કરવા પૈસા આપો. આમ આ નકલી IAS ની સ્ટોરી તેની ધરપકડ થતા જ પુરી થઈ જાય છે. અને નકલી IAS જેલ હવાલે થઈ ગયો છે. ત્યારે હજુ સુરતના પિતા પુત્ર જયંતિ પટેલ અને કૌશિક પટેલ ફરાર છે. જેની વિરુદ્ધ પોલીસ તપાસ કરી શોધખોળ કરી રહી છે.
તેજસ દવે ઝી 24 કલાક મહેસાણા
10
Share
Report
PDPRASHANT DHIVRE
FollowJul 14, 2025 12:33:39Surat, Gujarat:
llઅપ્રુવલ:વિશાલ ભાઈ
PCAKGE
એંકર:
સુરતના પાલનપુર જકાતનાકા વિસ્તારમાં રહેતી 20 વર્ષીય યુવતીનું શંકાસ્પદ મોત નીપજ્યું હતું. યુવતી ઘરે બેભાન હાલતમાં મળી આવ્યા બાદ સિવિલ હોસ્પિટલ ખસેડાતા મૃત જાહેર કરાઈ હતી. ગળા પર ઈજાના નિશાન હોવાથી પરિવારજનો દ્વારા લિવ ઈનમાં રહેતા પ્રેમીએ જ ગળું દબાવીને હત્યા કરી હોવાની આશંકા વ્યક્ત કરી છે. પ્રેમી પણ ફરાર થઈ ગયો છે. હાલ તો સિવિલ હોસ્પિટલમાં ફોરેન્સિક પોસ્ટમોર્ટમ હાથ ધરવામાં આવ્યું છે. રિપોર્ટ બાદ મોતનું સાચું કારણ સામે આવશે.
વીઓ:1 મળતી માહિતી પ્રમાણે, મૂળ દાહોદ અને સુરતમાં પાલનપોર જકાતનાકા વિસ્તારમાં 20 વર્ષીય અસ્મિતા રાહુલ મચ્છર પરિવાર સાથે રહેતી હતી. બે વર્ષ પહેલા અસ્મિતા અને રાહુલ ભગાવીને લઈ આવ્યો હતો. બંને બે વર્ષથી લિવ ઈનમાં રહેતા હતા અને હાલ આ બંનેને સંતાનમાં એક બાળકી પણ છે. રાહુલ મજુરી કામ કરીને પરિવારનું ગુજરાન ચલાવતો હતો. આજરોજ સવારે અસ્મિતા જ્યાં રહેતી હતી ત્યાં રૂમમાં બેડ પર બેભાન હાલતમાં મળી આવી હતી. તેનો પ્રેમી પણ હાજર ન હતો.
વીઓ:2 અસ્મિતાની નજીકમાં તેના મામા રહે છે. અસ્મિતાના ઘર પાસે લોકોનું ટોળું હોવાથી જોવા માટે ગયા હતા. દરમ્યાન અસ્મિતા બેભાન હાલતમાં હતી અને તેના ગળા પર નખ વાગ્યા હોય તેવા ઈજાના નિશાન પણ હતા. ત્યારબાદ તેને તાત્કાલિક સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. જ્યાં ફરજ પરના તબીબે અસ્મિતાને તપાસીને મૃત જાહેર કરી હતી. ત્યારબાદ અસ્મિતા નામ મૃત દેને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડવામાં આવ્યો હતો.
વીઓ:3 અસ્મિતા ના પિતાએ જણાવ્યું હતું કે, બે વર્ષ પહેલા રાહુલ અસ્મિતાને ભગાવી ગયો હતો અને સુરત લઈ આવ્યો હતો. અમે મોરા ગામ ખાતે રહીએ છીએ અને અસ્મિતા પાલનપુર જકાતનાકા ખાતે આવેલી શ્રીજી નગર સોસાયટીમાં રાહુલ રહેતી હતી. અસ્મિતા ઘરેથી બેભાન મળી હોવાની જાણ મને મારા સાળાએ કરી હતી. અસ્મિતા સાથે ક્યારેક ક્યારેક વાતો થતી હતી પણ આવી ઘટના બની ગઈ હોવા છતાં પણ રાહુલે કોલ કરીને જાણ કરી ન હતી.રાહુલ પણ ફરાર થઈ ગયો છે અને મારી દીકરીના ગળા પર નખના ઈજાના નિશાન પણ છે જેથી રાહુલે જ ઘણું દબાવીને અસ્મિતાની હત્યા કરી હોય તેવી અમને શંકા છે. જેથી અમે પોલીસ પાસે અન્યાય અપાવવા માટે માંગ કરી છે.
બાઈટ:રાકેશ ચારેલ (મૃતક ના પિતા)
બાઈટ: દિલિપ ડામોર (સમાજ આગેવાન)
વીઓ:4 અસ્મિતાના મોતના પગલે રાંદેર પોલીસ સ્ટેશનના પીઆઈ અને એસીપી પણ સુરત સિવિલ હોસ્પિટલ દોડી આવ્યા હતા. પરિવારના આક્ષેપ ના પગલે ફોરેન્સિક પોસ્ટમોર્ટમ હાથ ધરવામાં આવ્યું છે. રિપોર્ટ બાદનું સાચું કારણ સામે આવશે.
પ્રશાંત ઢીવરે - સુરત
PACKAGE
6
Share
Report
SASARIFUDDIN AHMED
FollowJul 14, 2025 12:05:01Guwahati, Assam:
असम के नलबाड़ी जिले के अंदरुनी गांव बल्लिया पारा रहने वाले माणिक अली ने अपने पत्नी से डाइवोर्स होने के बाद 40 लीटर दूध से अपने शरीर को शुद्ध की उन्होंने कहा कि मैं आज से मुक्त हूं कानूनी तौर पर मेरे वकील ने मेरे बीवी से डाइवोर्स करवाया और आज मैं इस खुशी के कारण 40 लीटर दूध से नहाया क्योंकि मेरी बीवी बार-बार चली जाती है इसीलिए मैं डाइवोर्स चाहता था और कोर्ट ने मुझे उसे बीवी से डाइवोर्स करवाया और आज मैं खुशी से दूध से नहाया हूं
गुवाहाटी से शरीफ उद्दीन अहमद
5
Share
Report
BSBhanu Sharma
FollowJul 14, 2025 10:09:01Dholpur, Rajasthan:
सरमथुरा , धौलपुर
सरमथुरा क्षेत्र स्थित आँगई पार्वती बांध के जलस्तर में एक बार फिर से बढ़ोत्तरी हुई हैं। बांध के कैचमेंट एरिया में हुई भारी बारिश के बाद बांध लबालब हो गया हैं। सोमवार सुबह पार्वती बांध में शेरनी और पार्वती नदी से लगातार पानी की आवक के बाद पार्वती बांध के का गेज 222.50 मीटर पर पहुंच गया हैं। बांध की कुल भराव क्षमता 223.41मीटर हैं। पार्वती बांध के कैचमेंट एरिया में लगातार बारिश के चलते हुए आँगई गांव स्थित पार्वती बांध में पानी की आवक हो रही हैं।सतर्कता की दृष्टि से पुलिस प्रशासन के अधिकारियों ने बांध पर पहुंचकर स्थिति का जायजा लिया
13
Share
Report
PDPRASHANT DHIVRE
FollowJul 14, 2025 09:11:29Surat, Gujarat:
અપ્રુવલ:વિશાલ ભાઈ
STORY
એંકર:સુરતના ડિંડોલી વિસ્તારમાં એક હૃદયદ્રાવક ઘટના બની છે. જ્યાં માતાએ નોકરી કરવા બાબતે ઠપકો આપતા ૨૨ વર્ષીય પુત્રએ ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લીધો. આ ઘટનાથી પરિવાર અને સમગ્ર વિસ્તારમાં શોકનો માહોલ છવાઈ ગયો છે.
વીઓ:1 ડિંડોલી નવાગામ, ગાયત્રી નગરમાં રહેતો 22 વર્ષીય રોહિત કડરે ગતરોજ રાત્રે પોતાના ઘરમાં ગળે ફાંસો ખાધેલી હાલતમાં મળી આવ્યો હતો. રોહિતના સંબધી મામા ભરતભાઈ શીરસાઠએ જણાવ્યું કે રોહિતને તેની માતાએ નોકરી કરવા બાબતે ઠપકો આપ્યો હતો.માતાના આ ઠપકાથી રોહિતને લાગી આવતા તેણે મોડી રાત્રે આત્મઘાતી પગલું ભર્યું હતું.એકના એક પુત્રને ફાંસો ખાધેલી હાલતમાં જોઈ માતા પૂનમબહેન ચોંકી ઉઠ્યા હતા અને તેમણે બુમાબૂમ કરતા આસપાસના લોકો દોડી આવ્યા હતા. યુવકને તાત્કાલિક નીચે ઉતારી ૧૦૮ એમ્બ્યુલન્સ મારફતે સિવિલ હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યો હતો. જોકે, સિવિલ હોસ્પિટલમાં હાજર તબીબોએ રોહિતને મૃતક જાહેર કર્યો હતો.
બાઈટ: ભરત શીરસાઠ (મૃતકના સંબધી મામા)
સમગ્ર ઘટનાની જાણ થતા જ ડિંડોલી પોલીસ ઘટનાસ્થળે દોડી આવી હતી. પોલીસે યુવકના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી વધુ કાર્યવાહી હાથ ધરી છે.
વીઓ:2 પ્રાપ્ત માહિતી અનુસાર, રોહિત મૂળ મહારાષ્ટ્રના ધુળે જિલ્લાના શિરપુરનો વતની છે. અને છેલ્લા કેટલાક વર્ષોથી પોતાના પરિવાર સાથે ડિંડોલી નવાગામ, ગાયત્રી નગરમાં રહેતો હતો. સૌથી દુઃખદ વાત એ છે કે, પૂનમબહેન કડરેએ છ મહિના પહેલા જ પોતાની પુત્રીને બીમારીના કારણે ગુમાવી હતી. ત્યારે હવે એકના એક પુત્રએ સામાન્ય બાબતે ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લેતા માતા પૂનમબહેન ગમગીની અને શોકમાં ગરકાવ થઈ ગયા છે. આ ઘટનાથી પરિવાર પર દુઃખનો પહાડ તૂટી પડ્યો છે.
પ્રશાંત ઢીવરે -સુરત
STORY
14
Share
Report
PDPRASHANT DHIVRE
FollowJul 14, 2025 09:11:22Surat, Gujarat:
અપ્રુવલ:વિશાલ ભાઈ
STORY
એંકર:સુરત શહેરના સચિન જીઆઇડી સાઈ ભૂપત રો હાઉસમાં રહેતા અને મૂળ ઉત્તર પ્રદેશના વતની શિવજી મોર્યાના એક વર્ષીય પુત્ર લલિતનું તાવ આવ્યાના માત્ર એક જ દિવસમાં મોત થતાં પરિવાર અને સ્થાનિક વિસ્તારમાં શોકનું મોજુ ફરી વળ્યું છે. બાળકના અણધાર્યા અવસાનથી પરિવાર ઘેરા શોકમાં ગરકાવ થઈ ગયો છે. કારણ કે તેને કોઈ ગંભીર બીમારી ન હતી.
વીઓ:1 મળતી માહિતી પ્રમાણે શિવજી મોર્યા જેઓ એક કંપનીમાં સુપરવાઈઝર તરીકે કાર્યરત છે. અને હાલ શહેરના સચિન GIDC વિસ્તારમાં રહે છે. તેમના પુત્ર લલિતને અચાનક તાવ આવ્યો હતો.તાવ આવતાની સાથે જ પરિવારજનો તાત્કાલિક લલિતને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ લઈ ગયા હતા. જોકે, હોસ્પિટલમાં હાજર તબીબે બાળકને મૃત જાહેર કરતા પરિવાર પર આભ તૂટી પડ્યું હતું.
વીઓ:2 પરિવારજનોના જણાવ્યા અનુસાર, લલિતને કોઈપણ પ્રકારની ગંભીર બીમારી ન હતી. આ ઘટનાએ અનેક સવાલો ઉભા કર્યા છે, કારણ કે બે મહિના પહેલા જ પરિવારે તેમના એકમાત્ર પુત્ર લલિતનો પ્રથમ જન્મદિવસ ધામધૂમથી ઉજવ્યો હતો. અચાનક બાળકને રાત્રિ દરમિયાન તાવ આવ્યો હતો. પરિવારજનો સવારે હોસ્પિટલ ખાતે લઈ આવતા તબીબોએ બાળકને મૃતક જાહેર કર્યો હતો.
બાઈટ: શિવજી મોર્યા (મૃતક બાળકના પિતા)
વીઓ:3 આ ઘટના બાદ સચિન GIDC પોલીસે બાળક લલિતના મૃતદેહને પોસ્ટમોર્ટમ (PM) માટે મોકલી આપ્યો છે અને વધુ કાર્યવાહી હાથ ધરી છે. પોસ્ટમોર્ટમ રિપોર્ટ બાદ જ બાળકના મૃત્યુનું ચોક્કસ કારણ જાણી શકાશે. આ ઘટનાએ ફરી એકવાર બાળકોના સ્વાસ્થ્ય અને રોગચાળાની સંભવિત અસરો અંગે ચિંતા જગાવી છે.
પ્રશાંત ઢીવરે -સુરત
STORY
14
Share
Report
HPHital Parekh
FollowJul 14, 2025 06:02:10Ahmedabad, Gujarat:
ગાંધીનગર પોઈન્ટ ના બસ સ્ટેન્ડ પર કાંતી અમૃતિયા ના સમર્થકો એકત્ર થયા
કાંતિ અમૃતિયા થોડા સમય માં ગાંધીનગર પોહોંચશે
ઢોલ નગારા સાથે સમર્થકો પોહોંચ્યા ગાંધીનગર
ગાડી પર પોસ્ટરો સાથે કાંતી અમૃતિયા ને સમર્થન
5
Share
Report
SVSANDEEP VASAVA
FollowJul 13, 2025 14:33:42Surat, Gujarat:
સ્ક્રિપ્ટ એલર્ટ
સ્ટ્રીગર :- સંદીપ વસાવા
લોકેશન :- ઓલપાડ (સુરત)
સ્લગ :-1307ZK_SRT_KHEDUT_BETHAK_2
એન્કર...
સુરત જિલ્લામાં હવે ખેડૂતો લડી લેવાના મૂળ દેખાય રહ્યા છે. પાવરગ્રીડ કંપની ની સાથે સાથે સરકાર સામે મોરચો માંડવાની તૈયારી બતાવી છે. આગામી દિવસોમાં હજારો ખેડૂતો સાથે સંમેલન યોજી ટ્રેકટર રેલી યોજી કલેક્ટર કચેરીનો ઘેરાવ કરવાની ચીમકી ઉચ્ચારી છે.
વિઓ...
છેલ્લા દોઢ વર્ષ થી સુરત જિલ્લામાંથી પસાર થનાર 765 કેવી પાવર ગ્રીડ, સ્તરલાઈટ કંપની સામે ખેડૂતો વિરોધ નોંધાવી રહ્યા છે. જમીન સંપાદન મુદ્દે ધારાધોરણ વગર યોગ્ય વળતર નહિ ચુકાવતા જિલ્લા ના ખેડુત હવે આકરા પાણીએ જોવા મળી રહ્યા છે. ત્યારે ઓલપાડ તાલુકાના ભાદોલ ગામે આવેલા ખેડૂતો સમાજ દ્વારા ખેડૂતો સાથે બેઠક યોજવામાં આવી હતી. જેમાં ઓલપાડ તાલુકા માંથી પસાર થનાર 765 હેવી લાઈન ના વિરોધ માં હવે ખેડુતોઓએ સરકાર સામે મોરચો માંડવાની તૈયારી બતાવી છે.આ બેઠક માં ઓલપાડ તાલુકા સહિત જિલ્લામાંથી મોટી સંખ્યામાં ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા.
બાઈટ :- પરિમલ પટેલ (પ્રમુખ : સુરત ખેડુત સમાજ)
વિઓ...
ગુજરાત ખેડૂત સમાજના પ્રમુખ જયેશભાઇ પટેલ દ્વારા ખેડૂતોને સંધે શક્તિ કળયુગે વાક્ય યાદ રાખી એને અનુસરવાનો સમય આવ્યો હોવાની વાત કરાઈ હતી. એમણે સ્પષ્ટ આક્ષેપ કરતા કહ્યું હતું કે કેન્દ્ર સરકાર તેમજ રાજ્ય સરકાર જ્યારે અદાણીને ફાયદો કરાવવા બેઠા હોય ત્યારે સંગઠિત થઈને લડવું એજ એક માત્ર વિકલ્પ રહ્યો છે. સરકાર ગમે તે પક્ષની હોય પરંતુ ખેડૂત સમાજ હંમેશા દુઃખના સમયમાં ખેડૂતોની સાથે ઊભો રહ્યો છે અને હંમેશા ઊભો રહશે. તેમજ ઓલપાડ તાલુકામાં આવનારી દિવસોમાં ખેતર માં ખેતી નહિ ફક્ત ઉદ્યોગોજ હશે. તેમજ ખેતરમાં આવતા સોલાર પ્લાન્ટો પણ ખેડૂતો માટે ચિંતા નો વિષય છે.
બાઈટ :- જયેશ પટેલ (પ્રમુખ : ગુજરાત ખેડુત સમાજ )
વિઓ...
ખેડૂતો સાથે ની બેઠક માં હવે આગેવાનો સ્પષ્ટ કહી દીધું છે કે હવે લડાય કંપની સામે નહી સરકાર સામે છે. કારણે કે કંપની અને સરકાર ખેડૂતો ને ગુમરાહ ગેરમાર્ગે કરે છે. જેને પગલે આગામી દિવસો માં હજારોની સંખ્યામાં પ્રથમ બેઠક ખેડુત મહા સંમલેન બારડોલી કેદારેશ્વર મંદિર ખાતે યોજાશે. ત્યારબાદ ટ્રેક્ટર રેલી મારફતે કલેક્ટર કચેરીનો ઘેરાવ કરવાની ચીમકી ઉચ્ચારી છે. ખેડુતો ની સાથે હવે મહિલાઓ પણ જોડાશે. તેમજ ઓલપાડ સુરત થી લઈ ને હવે દક્ષિણ ગુજરાતમાં આંદોલનને વેગ અપાશે
બાઈટ :- દર્શન નાયક (સહકારી આગેવાન : સુરત)
12
Share
Report
DPDhaval Parekh
FollowJul 13, 2025 12:00:47Navsari, Gujarat:
एप्रूवड बाय : विशालभाई
स्लग : NVS TENDUA
एंकर : नवसारी के आदिवासी बहुल व पहाड़ी इलाके में शामिल वांसदा के कपडवंज गांव में शुक्रवार मवेशी को शिकार करने आए तेंदुए को ग्रामीणों ने भागने का प्रयास किया, तो तेंदुए ने ग्रामीणों पर ही हमला कर 4 लोगों को घायल कर समीप के घर में जा छिपा। घटना की सूचना मिलने पर तत्काल मौके पर पहुंची वन विभाग की टीम ने 5 घंटे की मशक्कत के बाद तेंदुए को बेहोश कर पिंजरे में कैद किया। तेंदुए के हमले से दहशत में आए ग्रामीणों ने तेंदुआ पकड़े जाने पर राहत की सांस ली।
वी/ओ : नवसारी जिला तेंदुओं का अभ्यारण्य बनता जा रहा है। वन विभाग की एक रिपोर्ट अनुसार नवसारी जिलें में 77 से अधिक तेंदुए देखे गए है। जिसके कारण नवसारी जिलें में तेंदुओं का मानव वसाहत में आ जाना सामान्य हो चुका है। शुक्रवार नवसारी जिले के आदिवासी बहुल वांसदा के पहाड़ी क्षेत्र कपडवंज गांव के निचला फलिया में दोपहर 1 बजे के करीब कालुभाई मांदाभाई भोया के घर में ही कोढ़ार बनाकर रखे मवेशियों को अपना निवाला बनाने एक खूंखार तेंदुआ कोढ़ार में घुसा। तेंदुए के आने से खूंटे से बंधे मवेशियों की आवाज़ें सुन कर 40 वर्षीय कालूभाई और उनके साथ 35 वर्षीय गिरीश दलवी घर में पहुंचे, तो तेंदुआ था। दोनों ने तेंदुए को भागने का प्रयास किया, तो कच्चे घर में यहां से वहां भगदड़ मची और तेंदुआ दोनों को घायल कर घर से बाहर भागा, बाहर भी तेंदुए ने 35 वर्षीय प्रताप धूम और 25 वर्षीय प्रतीक माहला को घायल किया और समीप के घर में जाकर छिप गया। तेंदुए के हमले में घायल हुए चारों लोगों को वांसदा कॉटेज अस्पताल में उपचार हेतु भर्ती करवाया गया। उधर तेंदुए के हमले से गभराए ग्रामीणों ने तत्काल वांसदा पूर्व वन विभाग के RFO जे. डी. राठौड़ को सूचित किया। जिससे तत्काल RFO राठौड़ अपनी और पश्चिम रेंज के RFO चेतन पटेल की टीम के साथ कपडवंज पहुंचे। मौके पर घर में छिपे तेंदुए को देख उन्होंने वलसाड उत्तर के DFO को सूचना दी। जिस पर वलसाड उत्तर के डिप्टी DFO लोकेश भारद्वाज वलसाड और धरमपुर की टीम के साथ मौके पर पहुंचे। वन विभाग के अधिकारियों की टीम ने जिस घर में तेंदुआ घुसा था, उसमें खिड़की व दरवाजे नहीं थे, जिसे प्लाईवुड और लकड़ियों से बंद किया और उसके बाद तेंदुए को डार्टगन से बेहोशी के इंजेक्शन छोड़ बेहोश किया। जिसके बाद हेल्मेट वी सुरक्षा कवच पहन कर घर में प्रवेश कर तेंदुए को जाली में पकड़कर पिंजरे में कैद किया। 5 घंटे चले इस ऑपरेशन के बाद करीबन 5 से 6 साल का तेंदुआ पिंजरे में कैद होने से वन विभाग समेत ग्रामीणों ने राहत की सांस ली।
बाइट : जे. डी. राठौड़, RFO, वांसदा पूर्व वन विभाग, नवसारी
वी/ओ : वांसदा तहसील में पिछले महीनों में भी तेंदुए ने अलग अलग घटनाओं में 6 लोगों पर हमला कर उन्हें घायल किया था। जिसमें तीन बच्चे थे। वांसदा में अब तक हुए तेंदुए के हमले, तेंदुए ने या तो नीचे उकडू बैठे लोगों पर या अपने बचाव में हमला करने की बात जांच में सामने आई है। तेंदुए मानव पर नहीं, लेकिन आई लेवल पर आने वाले हरेक जीव को अपना शिकार समझते है। जिसके कारण वे बच्चों को या खेत में उकडू बैठे लोगों पर हमला कर देता है। इसलिए तेंदुए की संख्या बढ़ने से ग्रामीणों को तेंदुए के साथ रहना सीखना होगा।
14
Share
Report
CSCharan Singh
FollowJul 13, 2025 09:09:37Delhi, Delhi:
रिपोर्ट — चरणसिंह सहरावत
लोकेशन — द्वारका,
स्टोरी :-- दिल्ली के उत्तम नगर वेस्ट मेट्रो स्टेशन के पास शनिवार देर रात एक दर्दनाक हिट एंड रन का मामला सामने आया है। हादसा तकरीबन रात 12:30 बजे हुआ, जब 30 वर्षीय वैदेश्वरन, जो कि @PayUIndia कंपनी में कार्यरत हैं, किसी निजी काम से बाहर थे। इसी दौरान एक तेज़ रफ्तार वाहन ने उन्हें जबरदस्त टक्कर मार दी और मौके से फरार हो गया। हादसे के तुरंत बाद कुछ राहगीरों ने वैदेश्वरन को नजदीकी प्राइवेट अस्पताल पहुंचाया। परिवार के मुताबिक, वैदेश्वरन की हालत अत्यंत नाजुक है और वह जिंदगी और मौत के बीच संघर्ष कर रहे है। हादसे का सीसीटीवी वीडियो भी सामने आया है जिसमें देखा जा सकता है कि किस तरह लापरवाह वाहन चालक ने टक्कर मारी और बिना रुके फरार हो गया।
14
Share
Report