Back
Anand388320blurImage

ચિખોદરા રોડ પર રામદેવ નગરમાં છોટા હાથી ટેમ્પો સળગાવી મુક્યો

Burhan Pathan
Sept 03, 2024 06:30:21
Chikhodra, Gujarat

ચિખોદરા રોડ પર ઉમંગ પાર્ટી પ્લોટ પાછળ આવેલા રામદેવનગરમાં સોમવારની રાત્રીનાં સાડા અગીયાર વાગ્યાનાં સુમારે કોઈ શખ્સોએ છોટા હાથી ટેમ્પોને આગ ચાંપી સળગાવી મુકયો હતો, આ ધટનાને લઈને આસપાસનાં લોકો દોડી આવ્યા હતા અને ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવતા ફાયર બ્રિગેડનાં લાસ્કરો ધટના સ્થળે દોડી ગયા હતા અને પાણીનો મારો ચલાવી આગ કાબુમાં લીધી હતી.

0
Report

For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com